Short & Sweet: on 9th September 2019
The current round of Rainfall will continue for a day or two. Saurashtra & Kutch the Rainfall areas and quantum will decrease from 11th September 2019, while for most parts of Gujarat Region the Rainfall areas and quantum will decrease from 12th September 2019.
Normal update will be on 11th September 2019 evening 6.00 pm.
ટૂકુ અને ટચ: 9th September 2019
હાલ નો વરસાદ નો રાઉન્ડ હજુ એકાદ બે દિવસ વધુ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છ માં તારીખ 11 થી વરસાદ વિસ્તાર અને માત્રા ઘટી જશે, જોકે ગુજરાત રીજીયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત ) માં તારીખ 12 થી વિસ્તાર અને માત્રા ઘટવાનું અનુમાન છે.
નોર્મલ અપડેટ સાંજે 6 વાગ્યે તારીખ 11 સપ્ટેમ્બર 2019.
Updated Weather Conditions on 5th September 2019
Read Forecast In Akila Daily Dated 5th September 2019
Read Forecast In Sanj Samachar Daily Dated 5th September 2019
Saurashtra: Rainy weather in different areas on some days of the forecast period. Many areas expected to receive Light/Medium to Heavy Rainfall on some days of the forecast period. High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.
Kutch: Rainfall expected to be more than Forecast on 2nd September.
સૌરાષ્ટ્ર : આગાહી ના અમુક દિવસો વરસાદી માહોલ જુદા જુદા વિસ્તાર માં રહેશે, જેમાં હળવો-મધ્યમ-ભારે વરસાદ ની શક્યતા. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.
કચ્છ : 2 સપ્ટેમ્બર ની આગાહી થી વરસાદ ની માત્રા વધુ રહેવાની શક્યતા.
Current Weather Conditions on 2nd September 2019
Some weather features from IMD :
Under the influence of the Cyclonic Circulation over Northwest & adjoining Westcentral Bay of Bengal and South Odisha-North Andhra Pradesh coasts, a Low Pressure area has formed over Northwest Bay of Bengal & neighborhood. Associated Cyclonic Circulation extends up to 7.6 km above mean sea level tilting Southwestwards with height. It is very likely become more marked during next 24 hours.
The Monsoon Trough at mean sea level now passes through Jaisalmer, Bundi, Guna, Umaria, Daltonganj, Bankura and thence Southeastwards to Center of Low Pressure area over Northwest Bay of Bengal & neighborhood and extends up to 0.9 km above mean sea level.
A Cyclonic Circulation at 1.5 km above mean sea level lies over East Madhya Pradesh and adjoining areas of Chhattisgarh & Southeast Uttar Pradesh.
An Off Shore Trough at mean sea level runs from Karnataka coast to Kerala coast.
Some varying observations about weather features:
There is a broad Cyclonic Circulation over Saurashtra/Kutch & adjoining Arabian Sea and extends up to 3.1 km above mean sea level.
A Trough at 3.1 km above mean sea level runs from Gujarat-Maharashtra border to the UAC Associated with the Low Pressure over South Odisha/North Andhra Coast.
See IMD 700 hPa Wind Chart 2nd September 2019 here
An East-West shear zone runs roughly along 18°N at 5.8 km above mean sea level.
Saurashtra, Gujarat & Kutch: Current conditions
There has been a very good round of Rainfall over Saurashtra, Kutch & Gujarat during the last 7 days ending Morning of 2nd September 2019. There is a surplus of 21% rain till 2nd September 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has a surplus of 16% rain till 2nd September 2019. Kutch has received lot of rain and so now has a surplus of 43% rain from normal till 2nd September 2019.
Forecast: 2nd to 9th September 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments).
Mixed weather during the forecast period with cloudy on more days. Windy during 3rd to 6th over Eastern parts of Saurashtra & adjoining Gujarat Region. A broad Cyclonic Circulation at 700 hPa from Gujarat State to UAC Associated with the Low Pressure over NW & WC BOB will form. Gujarat Region expected to receive more quantum of Rainfall compared to Saurashtra & Kutch during the forecast period.
East Central Gujarat: Rainy weather in different areas on most days of the forecast period. Many areas expected to receive Medium to Heavy Rainfall on different days with Extremely Heavy Rainfall at Isolated places on few days of the forecast period. High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.
South Gujarat: Rainy weather in different areas on most days of the forecast period. Many areas expected to receive Medium to Heavy Rainfall on different days with Extremely Heavy Rainfall at Isolated places on few days of the forecast period. High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.
North Gujarat: Rainy weather in different areas on most days of the forecast period. Many areas expected to receive Medium to Heavy Rainfall on different days with Extremely Heavy Rainfall at Isolated places on few days of the forecast period. High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.
Saurashtra: Rainy weather in different areas on some days of the forecast period. Many areas expected to receive Light/Medium to Heavy Rainfall on some days of the forecast period. High rainfall centers expected to reach 100 mm total rainfall during the forecast period.
Kutch: Rainy weather in different areas on some days of the forecast period. Many areas expected to receive Light to Medium Rainfall on some days with Heavy Rainfall at Isolated places on few days of the forecast period.
2 સપ્ટેમ્બર 2019 ની સ્થિતિ:
બંગાળ ની ખાડી માં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ની અસર હેઠળ નોર્થવેસ્ટ અને લાગુ વેસ્ટ સેન્ટ્રલ બંગાળ ની ખાડી માં એક લો પ્રેસર થયું છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 24 કલાક માં વેલ માર્કંડ લો પ્રેસર થઇ શકે છે.
હવે ચોમાસુ ધરી સી લેવલ થી 0.9 કિમિ સુધી જેસલમેર, બુંદી, ઉમેરીયા , દાલોતગંજ, બંકુરા અને ત્યાંથી બંગાળ ની ખાડી વાળા લો પ્રેસર સેન્ટર સુધી લંબાય છે.
પૂર્વ એમપી અને આસપાસ ના વિસ્તાર માં 1.5 કિમિ ના લેવલ માં યુએસી છે.
ઓફ શોર ટ્રફ સી લેવલ માં કર્ણાટક ના કિનારા થી કેરળ ના કિનારા સુધી લંબાય છે.
અમુક જુદા તારણો:
3.1 કિમિ ના લેવલ માં એક બહોળું અપર એર સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર/કચ્છ અને લાગુ અરબી સમુદ્ર પર છે
3.1 કિમિ ના લેવલ માં બીજું બહોળું સર્ક્યુલેશન ગુજરાત/મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તાર થી લો પ્રેસર ના યુએસી સુધી ફેલાયેલ છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 2 સપ્ટેમ્બર સુધી માં જે નોર્મલ થવો જોઈએ તેનાથી 21 % વધુ વરસાદ થયેલ છે, જયારે ગુજરાત રીજીયન (દક્ષિણ, મધ્ય અને નોર્થ ગુજરાત ) 16% વધુ વરસાદ થયેલ છે. કચ્છ માં 2 સપ્ટેમ્બર સુધી માં નોર્મલ થી 43% વધુ વરસાદ થયેલ છે.
આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 2 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
આગાહી ના દિવસો માં વાદળ તડકો મિક્સ વાતાવરણ રહેશે તેમાં વધુ સમય વાદળ છાયું વાતાવરણ રહેશે. વરસાદ અમુક દિવસો પડશે જે અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારો માં પડશે. 3.1 કિમિ ના લેવલ માં એક બહોળુ સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય થી લો પ્રેસર આનુસંગિક યુએસી સુધી છવાશે. ગુજરાત રીજીયન માં વરસાદ ની માત્રા સૌરાષ્ટ્ર કચ્છ થી વધારે રહેશે . તારીખ 3 થી 6 ના પૂર્વ સૌરાષ્ટ્ર અને લાગુ ગુજરાત રીજીયન ના ભાગો માં પવન વધુ રહેશે.
મધ્ય પૂર્વ ગુજરાત: જુદા જુદા વિસ્તાર માં વરસાદી માહોલ આગાહી સમય ના લગભગ દિવસો રહેશે. આગાહી સમય ના જુદા જુદા દિવસો માં ઘણા વિસ્તાર માં મધ્યમ-ભારે વરસાદ અને અમુક દિવસે કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.
દક્ષિણ ગુજરાત: જુદા જુદા વિસ્તાર માં વરસાદી માહોલ આગાહી સમય ના લગભગ દિવસો રહેશે।. આગાહી સમય ના જુદા જુદા દિવસો માં ઘણા વિસ્તાર માં મધ્યમ-ભારે વરસાદ અને અમુક દિવસે કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.
નોર્થ ગુજરાત: જુદા જુદા વિસ્તાર માં વરસાદી માહોલ આગાહી સમય ના લગભગ દિવસો રહેશે।. આગાહી સમય ના જુદા જુદા દિવસો માં ઘણા વિસ્તાર માં મધ્યમ-ભારે વરસાદ અને અમુક દિવસે કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.
સૌરાષ્ટ્ર : આગાહી ના અમુક દિવસો વરસાદી માહોલ જુદા જુદા વિસ્તાર માં રહેશે, જેમાં હળવો-મધ્યમ-ભારે વરસાદ ની શક્યતા. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 100 મિમિ સુધી પહોંચી શકે.
કચ્છ: આગાહી ના અમુક દિવસો વરસાદી માહોલ જુદા જુદા વિસ્તાર માં રહેશે, જેમાં હળવો-મધ્યમ વરસાદ ની શક્યતા તેમજ કોઈ કોઈ સેન્ટર માં ભારે વરસાદ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Forecast In Akila Daily Dated 2nd September 2019
Read Forecast In Sanj Samachar Daily Dated 2nd September 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Kamlapur ta jasdan ma. Jordar varshad shalu ce
ગામ: નાની મોણપરી તા: વિસાવદર
૫:૩૦ થી ૬:૪૫ સુધીમા ૫ ઇંચ જેવો ભારે વરસાદ
અને હજી પણ ભારે વરસાદ ચાલુ.
કમળાપુર મા 5:વાગ્યા થી જોરદાર વરસાદ ચાલુ છે આજે લગભગ 5ઇંચ + હછે ફાઈનલ આકડો વરસાદ બંધ થાય પછી આપીસ. હજી જોરદાર ચાલુ જ છે 6:45.સુધી
Sir have aa round puro thavama se amare 25 day ma matra 1.5 ench varsad se pani pan nathi chada to have varo avshe please answer Kamathiya ta gondal
rajkot ma aaj no ketlo varsad
Savare khyal aavshe
Sir MENDARDA ajno 1,1/5 inch r theoj nu thyu have Varap nikale to saru till continue
Vinchhiya panthak ma saro varsad pade se 1 kalak thi haju saru j se
આજે રાજકોટે 100 વર્ષ ના rainfall નો રેકોર્ડ તોડ્યો છે, please confirm Saheb.
Chhapa vara kahe ke TV vara kahe… baaki Facebook ma koi kaheshe.
Jay mataji sir…..roj ni mafak Aaje pan gajvij chalu aaje garmi ane bafaro khub j 6e…
Sir aaje 4 to 5:30pm gajvjj nu je mahatandav joyu aevu life ma kyarey nathi joyu. Varasad pan anaradhar padyo.
Good evening sir & mitro 4:45pm thi 5:30 45 minute ma 3″ padi gyo
aaj no total ketlo thyo??
dal devaliya tyar bad etle k 6.30 bov avyo to j modes udhi chalu na massage hata
Rajkot ma 30 min thya atli speed e varsad kyarey nthi joyelo. Cheli 30 min ma 2-3inch varsak pako. Record thase a vakhat rajkot city ma ashre 60 inch varsad a varas no.
Sar morbi ma 2.5. Echa
ખાંભા તાલુકાના મોટા બારમણ ડેડાણ પંથકમાં બપોરે બે થી ત્રણ એક કલાકમાં 2.5ઈસ વરસાદ
Jsk, sir rajkot speedwell party plot pase kadaka-bhadaka sathe varsad chalu 5:35 pm .
Rajkot vavdi vistar ma jordar varsad chalu5:30.p.m.
Sir kamlapur ma Jordan vars had chalib30 minit thi
Aravalli,modasa ma dhodhmar varsad chalu
Short & Sweet: on 9th September 2019 The current round of Rainfall will continue for a day or two. Saurashtra & Kutch the Rainfall areas and quantum will decrease from 11th September 2019, while for most parts of Gujarat Region the Rainfall areas and quantum will decrease from 12th September 2019. Normal update will be on 10th September 2019 evening 6.00 pm. ટૂકુ અને ટચ: 9th September 2019 હાલ નો વરસાદ નો રાઉન્ડ હજુ એકાદ બે દિવસ વધુ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છ માં તારીખ 11 થી વરસાદ વિસ્તાર અને માત્રા ઘટી જશે, જોકે ગુજરાત રીજીયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ… Read more »
Extremely Heavy Rain fall in Rajkot..
5.10 P.m…
Hi Ashok Sir,
Roj amdavad ma 7 8 vage gajvij sathe thodo varsad pdi jay che….pn pela Rajendra bhai a kidhu am chaggo k choggo lagi jay to moj pdi jay 🙂
Kaushal g…no muchh “moj” this year…still 5 inches rain is missing to cover average…if it cover within two days as per the prediction then majedaar moj in mind for whole year…as we know upto Anant chaturdarshi it rains…after that it ends…so the final hope fulfill after the shraadh ends or near navratri…
sir ajey ranavav ma 1.pm thi tadako nikdo
Tunda, mundra. 1 kalak ma 3-4 inch varsad. Haju maho saro chhe.
આજ નુ સેટેલાઈટ અને રડાર જોતા રાજકોટ મા જોરદાર વરસાદ થવા ના ચાન્સ છે. અત્યારે દશ મિનિટ થી ચાલુ થઈ ગયો છે. રાજકોટ ની ઉત્તર દિશા તથા ઉતર પશ્ર્ચિમ દિશા વચ્ચે પણ ધનાધન ચાલુ હશે.
Shu varsad પડે છે trikon bage dhodhmar utrakhand જેવો ho bhai
Heavy rain started since 5 pm at kuvadva road Rajkot
Sir have ketla di varsad nu jor rece bov aavo pls sir .
Rajkot ma Atyare5 vage full andharu
સર અમારે અમરેલી જીલ્લા ના અમુક વિસ્તારમાં આ રાઉન્ડ મા એક ઇચ વરસાદ નથી પડોત તો સારા રાઉન્ડ ની આશા રાખી શકાય તા. જી. અમરેલી ગામ ચિતલ
Sir ji
Morbi MA 2.30 pm thi chalu thyo varsad 2” itch temaj Morbi-Wankaner highway upar Lalpar MA 3” itch varsad padi gyo..
Thodi var rest karya bad slow chalu thyo pachho….Thxs
Aaje time bdleyo 2. 30 pm thi 4.15pm sudhi gaj vij shathe vrsad 15 thi 20 mm hadmatiya ta. Tankara dt. Morbi gaj vij vdhare
અત્યારે 4:25 અમારે હજી વરસાદ ચાલુ જ છે. કેટલો પડયો કંઈ ખબર નથી
ગામ. વિરપર
તા. મુળી
જિ. સુ.નગર
Amare 25 minutes thi pavan sathe varsad chalu pahela fast ane have dhimidhare chalu
At Kerala morbi
Have dakshin gujrat no varo
Sir vah mane to am late che ke meghraja ne and tamare Kai kaneksan che Agale apdet ma tame am keta ke Atli kalak Baki che varo Avi Jase Mane am kahel ke akad divas Baki che Jovo su Thai Aje amare je sim (khetar baju )pani nota nikda a baju pur kathiya 11am thi 12-30 pm shuthi ma andaje Jordar 3inch jevo padi gayo Pansar arni Gam ma haji nathi Padovala Gam baju nathi abaju Padi Jay to amra Gam ni rupavati Nadi chalu Thai Jay Sir tama ne comment Kari ne metharaja manigaya Sir moj Dem ma sari… Read more »
Short & Sweet: on 9th September 2019 The current round of Rainfall will continue for a day or two. Saurashtra & Kutch the Rainfall areas and quantum will decrease from 11th September 2019, while for most parts of Gujarat Region the Rainfall areas and quantum will decrease from 12th September 2019. Normal update will be on 10th September 2019 evening 6.00 pm. ટૂકુ અને ટચ: 9th September 2019 હાલ નો વરસાદ નો રાઉન્ડ હજુ એકાદ બે દિવસ વધુ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છ માં તારીખ 11 થી વરસાદ વિસ્તાર અને માત્રા ઘટી જશે, જોકે ગુજરાત રીજીયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ… Read more »
sir
update kal upar rakhisu sir
tomorrow is my happy vala day
Morbi ma2.30 pm thi jordar varsad chalu gaj vij sathe haju chalu chhe
Bhadrva no varsad aevo j hoy , jya pade tya bhuka kadhi nakhe ,
મોરબી તથા આજુબાજુ ના ગામડાઓ માં જોરદાર વરસાદ ચાલુ કડાકા ભડાકા સાથે
Sir Morbi ma.jordar varsad chhe with heavy lightning
Aje morbi no varo lage che ….. Megha ni baghadati… 2:30 vagya no chalu che dhimo full ane atyare 4:00 vagye bhare varsad gajvij sathe…
Nakhatrana ma Farithi varsad chalu
chela 5 divas thi daily service
Sir aa morbi vali jan jasdan baju aavse aaj?
hello sir
sir last over and last boll
oh sir no boll yes no boll 1 boll xtra
free hit tomorrow sir
Short & Sweet: on 9th September 2019 The current round of Rainfall will continue for a day or two. Saurashtra & Kutch the Rainfall areas and quantum will decrease from 11th September 2019, while for most parts of Gujarat Region the Rainfall areas and quantum will decrease from 12th September 2019. Normal update will be on 10th September 2019 evening 6.00 pm. ટૂકુ અને ટચ: 9th September 2019 હાલ નો વરસાદ નો રાઉન્ડ હજુ એકાદ બે દિવસ વધુ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છ માં તારીખ 11 થી વરસાદ વિસ્તાર અને માત્રા ઘટી જશે, જોકે ગુજરાત રીજીયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ… Read more »
Hello sir,
Adipur kutch ma gajvij sathe varsad.. 1 to 2.30
Gandhidham ma pan start gajvij.sathe at 3.30pm.
સર અમારે આ રાઉન્ડ મા એક ઇચ વરસાદ નથી પડો તો આ રાઉન્ડ મા વારો નહિ આવે તા. જી. અમરેલી ગામ ચિતલ
Sr. Nmste. Hve ketla divash lambu halse comasu. Manavadar aaju baju hve. બળબળીયા બોલે છે
Varsad kyare aavse keva vara have varsad kyare viram lese eni chinta ma se
amare full varsad chalu se 1 kalak thi gam_kalmad mulli
Jamnagar khambhalia highway par avelo sihan dem overflow….
Date 17 pasi vatavaran sudharo aavse tya sudhi chutachavaya vistar ma varsad padse
Vah sir vah tame sacha.
Aa varase ghanu janava maliyu amane.