Current Weather Conditions on 19th July 2019
Southwest Monsoon has advanced over remaining parts of Rajsthan, thereby covering the entire Country on 19th July 2019 – Conditions expected to improve over Saurashtra, Gujarat & Kutch
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન ના બાકી ના ભાગો ને આવરી લેતા સમગ્ર દેશ માં આજે 19 જુલાઈ 2019 બેસી ગયું.
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વાતાવરણ માં સુધારો થશે.
Some weather features from IMD :
The Southwest Monsoon has further advanced into remaining parts of West Rajasthan and thus has covered the entire country today, the 19th July, 2019.
The Monsoon Trough at mean sea level passes through Ganganagar, Hissar, Agra, Banda, Sidhi, Daltonganj, Bhubaneshwar, then southeastwards towards Northwest Bay of Bengal.
The cyclonic circulation over Central Pakistan & adjoining West Rajasthan now lies over Central Pakistan & adjoining Punjab and extends up to 0.9 km above mean sea level.
The feeble off-shore trough at mean sea level from South Maharashtra coast to Karnataka coast now runs from Karnataka to Kerala coast.
A cyclonic circulation lies over Eastcentral Arabian Sea off Maharashtra coast between 3.1 & 3.6 km above mean sea level.
The cyclonic circulation over Northwest Bay of Bengal & adjoining Westcentral Bay of Bengal and south Odisha coast now lies over Westcentral and adjoining Northwest Bay of Bengal & North Andhra Pradesh – South Odisha coasts and extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height.
IMD Advance Of Southwest Monsoon Map.
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું. 19 જુલાઈ 2019 ના સમગ્ર દેશમાં ચોમાસુ બેસી ગયું છે.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date. Monsoon has set in over whole country on 19th July 2019.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Saurashtra, Gujarat & Kutch: Current conditions
No meaningful rainfall over Saurashtra, Kutch & Gujarat during last one week. There is a shortfall of 64% rain till 18th July 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has 31% Deficit till 18th July 2019. Kutch is a 90% shortfall from normal till 18th July 2019.
Forecast: 19th July to 25th July 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)
Cloudy weather on most days except one or two days. Wind speeds of 10 to 25 km during the forecast period.
Gujarat could receive scattered Light/Medium Rainfall with Isolated heavy rainfall on some days of the forecast period. More chances during 20th-23rd July.
Saurashtra & Kutch could receive scattered Showers/Light/Medium Rainfall few days of forecast period during 20th-23rd (more chances on 21/22nd). Again weather would improve on 25th July 2019.
Advance Indication: 26th to 31st July 2019
After the completion of current Bay of Bengal System, there is a possibility of a fresh UAC over Bay of Bengal. This would become a Low Pressure on land. During that period, the Western end of Monsoon is expected to slide downwards to South Rajasthan. Due to this scenario, Saurashtra, Kutch & Gujarat could receive a round of Rainfall. ECMWF is confident about the outcome, however, GFS is differing. Some other International models outcome is concurring with ECMWF.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 19 જુલાઈ થી 25 જુલાઈ 2019
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન ના બાકી ના ભાગો ને આવરી લેતા સમગ્ર દેશ માં આજે 19 જુલાઈ 2019 બેસી ગયું.
સી લેવલ માં ચોમાસુ ધરી ગંગાનગર, હિસાર, આગ્રા, બંદા, સીધી, દલોતગંજ , ભૂબનેશ્વર અને ત્યાંથી નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
5.8 કિમિ ના લેવલ નું એક અપાર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય પશ્ચિમ અને લાગુ નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી માં નોર્થ આંધ્ર અને સાઉથ ઓડિશા કિનારા નજીક છે.
મહારાષ્ટ્ર ના કિનારા બહાર મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં એક 3.1 કિમિ નું એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે.
5.8 કિમિ ના લેવલ માં એક બહોળું સર્ક્યુલેશન દક્ષિણ ભારત, લાગુ અરબી સમુદ્ર પર છે.
એક નબળો ઓફશોર ટ્રફ કર્નાટક થી કેરળ ના દરિયા કિનારા નજીક છે.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 18 જુલાઈ સુધી માં વરસાદ ની 64% ની ઘટ રહી છે જયારે ગુજરાત વિસ્તાર માં 31% ઘટ રહી છે.
આગાહી: 19 જુલાઈ થી 25 જુલાઈ 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
એકાદ બે દિવસ બાદ કરતા, વાદળછાયું વાતાવરણ તેમજ પવન 10 થી 25 કિમિ ની ઝડપ સુધી ફૂંકાય આગાહી ના દિવસો માં.
દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા ઝાપટા હળવો/ મધ્યમ વરસાદ ની શક્યતા અને ક્યાંક ક્યાંક ભારે આગાહી સમય ના અમુક દિવસો, ખાસ 20 થી 23 દરમિયાન.
સૌરાષ્ટ્ર અને કચ્છ: છુટા છવાયા વિસ્તારમાં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ 20 થી 23 માં જેમાં વધુ શક્યતા 21/22 ના. તારીખ 25 ના ફરી વાતાવરણ સુધરે તેવી શક્યતા.
આગોતરું એંધાણ: 26 થી 31 જુલાઈ 2019
હાલ ની બંગાળ ની ખાડી ની સિસ્ટમ બાદ ફરી બંગાળ ની ખાડી બાજુ એક યુએસી થશે જે જમીન પર આવ્યા બાદ લો પ્રેસર થશે. સિસ્ટમ આગળ ચાલે ત્યારે ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો તે સમય માં દક્ષિણ રાજસ્થાન સુધી સરકી આવશે જેથી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને વરસાદ નો એક રાઉન્ડ માટે ઉજળી તક છે. ECMWF મોડલ મુજબ નું તારણ છે. બીજા ઇન્ટરનૅશનલ મોડલ પણ ECMWF સાથે સહમત છે પણ હજુ GFS સહમત નથી
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sir Please Javab Apjo Dat.27to 31 Ma Jodiya Dhrol Ne Asha Rakhay Plz Ans
Sir pachim saurastra ne 28 29 tarikh ma kai labh che sir haji ghanu koradu che.
Jasdan taluka na ambardi gam ma dhodhmar 1.30 kalak thi jordar kadaka bhadaka sathe lagbhag 3 thi 4 inch jevo padi gyo
જસદણ તેમજ આજુબાજુ ના ગામો માં 4 વાગ્યા થી ધોધમાર વરસાદ ચાલુ મેઘરાજા ની તોફાની બેટિંગ
વિંછીયા અને જસદણ તાલુકાના મોટા ભાગના વિસ્તારોમાં આજે સરો વરસાદ પડી ગયો હાલ પણ ચાલુજ છે
વિંછીયા તાલુકા ના કાસલોલિયા ગામ માં ૨૦ મિનિટ માં ૧.૫ થી ૨ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો
સાહેબ અમારે લોટરી લાગી ગઈ
જલસો પડી ગયો
Sir aa bob ni sistam j hamana aavvani che aapda par te pachim saurastra ne kevik asar karta che plzz reple
Aabhar
Sir sarvatra dwarka jilla ma 28.29 tarikh ma varsad ni asha rakhi shakie Plz javab dejo sir Plz Plz plz
Yes
અશોકભાઈ
જવાબ ” આગોતરો ” આપવા બદલ આપનો આભાર….
Che kai Rajkot ma samchar ?
Aju baju ma kai
Sir imd ni web site uper press note and
Weather forecast kem nathi khulati hu mobile ni vat karu chu?
Khyal nathi
Hu desktop vaparu chhu
Chotila ma joredar versad shalu se
આવતા અઠવાડિયામાં સૌરાષ્ટ્ર માટે વરસાદ ના કેટલા ચાન્સ છે સર
sir amare jasdan thi 8 km. dur devpara gam ma aaje varo avi gyo 3:30 pm thi salu se andaje 2 inche jevo varsad hji salu se
Jasdan and taluka na aaju baju na gaamo ma Saro varsad 4 pm thi 4.30 continued
Jasdan ma varsad chhalu 10 minit thi saro chhe ??
mari comment kem nathi avti?
આગાહી ના ત્રણે ત્રણ દિવસ અમરેલી માટે તો કોરા ગયા એવુ કેમ ?
Sarvatrik no aagahi na hati
Kotda sangani ma aaje pan bare megh khanga 4 pm
Amare atyare 4.pm gaj vij sathe varsad salu chhe
Sir.vadala khub se pan varsata nathi.gariyadhar_damnagar ??
3:20pm thi 3:50pm gajvij sathe saro varasad.
આભાર અશોકભાઇ પટેલ… ગામ કુડલા, તા ચુડા, સુરેન્દ્રનગર માં હાલ મિડિયમ વરસાદ ચાલુ છે. નેવા ચાલુ રહે તેવો… હાલ. કમેન્ટ નું પુર આવ્યું છે 2022 કમેન્ટ થાય છે તો . તો ભગવાન પાસે પ્રાથના કરું કે આવતા સપ્તાહે પુરા ગુજરાત માં સારો વરસાદ થાય …
સર જોડિયા તાલુકા મા હજી વાવણી નથી .થઇ અને લોકો દાણા વેચવા મંડીયા છે. સર 27 થી 30 મા વારો આવીજશે તો હુ ખેડૂતો ને દાણા વેચતા અટાકાવુ…સર રિપ્લે
Khedut havey taiyar thai Gaya chhe
sir aa round ma to amare chanta ane garmi bafara sivay kai n malyu hve 27thi30 ma aasha rakhie?
Yes
ભાઈ, અત્યાર સુધી તો બધુજ ગોઠવાયેલ છે..
વાતાવરણ ખૂબ સારું છે તો આવનાર રાઉન્ડ માં સોંરાષ્ટ્ર કચ્છ ની ધરા તૃપ્ત થઈ જાસે તેવું દેખાઈ છે..
તદુપરાંત અશોક સાહેબ ની મહોર પણ લાગી ગયેલ જ છે અને નવી અપડેટ ની પણ આતુરતાપૂર્વક ખૂબ સારા સમાચાર આપે તેવી રાહ જોઈ રહ્યા છીએ..
બસ,
પ્રભુને પ્રાર્થના કરીએ કે સર્વે વિસ્તારો માં નુકશાની વગર સધીરો પુષ્કળ વરસાદ વરસે..
Okhawala’s
Kutch Otho. Dealer Kirloskar Tractors (KMW)
ALI FARM
Lohariya Nana,
Gujarat 370130
2000+ comment sir thank for kisan
Jay javan jay kishan
Thanks ashok sir
Jamnagar ma Varshad nhi thay 100%
Sir agle saptah me surastr me varsad he
Babra..Vandliya…saro varsad saru
Sir lathi ma saro varsad start 3:10 thi
Ha pradip bhai kodinar diu una veraval patema savar thi bapor sudhi Varsad salu se
Sir gajvij thai che atyre apde aii Rajkot ma kalawad road crystal mall bju hu rav aa bju…metoda khirasra bju Saro varsad hse
Mitro aavati update ma aanando aavashe pan aakha saurashtra mate nahi pan…Morabi,rajkot,halvad,vankaner,kutch,jamnagar ane uter gujarat mate khas aanando aavashe…baki na vistar ma parchuran…jay shree krishna…
આ વિસ્તાર જ બાકી છે
Kalavad side jordar gajvij
Gfs and ecmwf ni jem imd update ma pan date 28 thi fws batave che darek model pan varvar badle che agahi…koi chokkas nathi joi a aavtikal tame kevi agahi aapo cho ame positive aasha rakhiye chiye…
Gaam Bhavabhi khijadiya , taluko kalavad
Aaje jordar varsad padyo
Sir Wendy varshad batave te adaj mate ke parfekt hoy banaskata deodar ma 250 mm batave che 29 tarik
Badhi aagahi andaj hoy
Now skymet also confirm that rainy week ahead for gujarat
સર ઘણા આગાહી કરવવાળા તમારી આ સાઈડ માં હોય છે એ લોકો આમાંથી બધા કૉમેન્ટ્સ વાંચી તમારી અપડેટ આવે એ પહેલાં આગાહી કરી જસ લ્યે છે અને યુટુબ માં કમાઈ છે
Roji Roti toe Madi
Sir Jamnagar no vavanj layak varsad kedi padse plzz ans apo
Thoda divas pachhi
Sir Kalana ta dhoraji dis Rajkot
Kal no 1 inch varsad ajno savar thi zapta rupi 0.5 inch jevo mitro Bhagwan ne mari pratha na k baki ane jaya ocho varsad 6e tya agala raund ma saro varo avi jay ane avto raund sarvtrik j hase Saurashtra ne thodo ocho ave kadach sistam thi pan apne arbi mathi sistam najik ave aetale labha made mar andaj pramane thanks sir
પવન ની ગતિ મા વધારો થશે તે bob ના લો પ્રેશર ને અનુસંધાને આ વધુ પવન થી સૌરાષ્ટ્ર મા ફાયદો થશે કે નુકસાન???
Pavan pahela vadhshe
Sir s.kundla gramya Vistar vijpadi side jordar varsad Mahuva to s kundla 1.30 to cuntinu 3:pm
sir aa 25 thi 31 ma uttar gujrat and kutch no varo che evu lage che tmara badah javab pathi to sir rajkot baju sairashtra ma kyare andaje ?
સ્વૈરાષ્ટ કોસ્ટલ એરયા માં ક્યારે વરસાદ પડશે ,(જાફરાબાદ રાજુલા પંથકમાં
A round ma baki rahi gayela saurastrana vistarone avta roundma vyaj sahit malse .barobar ne sir?
Lalpur na gramiy vistarma saro evo varshad salu she1.30. 2pm suthi
Sir vinchhiya aaju baju sari meghgarjana thay se jovi aagal varo aave to
Imd news mateni link mukasho
http://imd.gov.in/pages/allindiawxfcbulletin.php
♦ South Rajasthan and adjoining Northern Parts of Gujarat are likely to receive enhanced rainfall on 28th & 29th July. Sir aa imd kahe che aama amaru halvad ane kuch aavi jase?
Northern Parts of Gujarat ma North GUjarat/Kutch/North Saurashtra avey.
Bhogod na class ahi nathi leva etle Naksha joiy ne tamare nakki karva nu
sir ..aavnari tamari update thi peli var kheduto aanand ma aavse . 100%
Extremely hot & humid conditions are prevailing over Vadodara from 3 days. Summer jevu atyare vatavaran Che. Koi chances Che khara varsad na aa 2 ke 3 diwas ma karanke apdu weather dept je kahe Che enathi undhuj thay Che. Bhare thi atibhare varsad ni aagahi Kare Che to bija diwase saras tadko nikle Che ane jyare koij aagahi nathi hoti tyare tyare bhare varsad tuti pade Che. Why their forecasting is not sure???
IMD is doing good work. They are being misunderstood by some readers and Media. Shu kaheva maage chhe te na meaning ma farak hoy chhe. Samji shakvu joiye.
Sachi vaat se sir etla maate imd bulletin roje jovanu naki news vada na bak bak
right sir,jayantsarkar ni language problem ma j misunderstandings ubhi thay 6