Current Weather Conditions on 19th July 2019
Southwest Monsoon has advanced over remaining parts of Rajsthan, thereby covering the entire Country on 19th July 2019 – Conditions expected to improve over Saurashtra, Gujarat & Kutch
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન ના બાકી ના ભાગો ને આવરી લેતા સમગ્ર દેશ માં આજે 19 જુલાઈ 2019 બેસી ગયું.
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વાતાવરણ માં સુધારો થશે.
Some weather features from IMD :
The Southwest Monsoon has further advanced into remaining parts of West Rajasthan and thus has covered the entire country today, the 19th July, 2019.
The Monsoon Trough at mean sea level passes through Ganganagar, Hissar, Agra, Banda, Sidhi, Daltonganj, Bhubaneshwar, then southeastwards towards Northwest Bay of Bengal.
The cyclonic circulation over Central Pakistan & adjoining West Rajasthan now lies over Central Pakistan & adjoining Punjab and extends up to 0.9 km above mean sea level.
The feeble off-shore trough at mean sea level from South Maharashtra coast to Karnataka coast now runs from Karnataka to Kerala coast.
A cyclonic circulation lies over Eastcentral Arabian Sea off Maharashtra coast between 3.1 & 3.6 km above mean sea level.
The cyclonic circulation over Northwest Bay of Bengal & adjoining Westcentral Bay of Bengal and south Odisha coast now lies over Westcentral and adjoining Northwest Bay of Bengal & North Andhra Pradesh – South Odisha coasts and extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height.
IMD Advance Of Southwest Monsoon Map.
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું. 19 જુલાઈ 2019 ના સમગ્ર દેશમાં ચોમાસુ બેસી ગયું છે.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date. Monsoon has set in over whole country on 19th July 2019.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Saurashtra, Gujarat & Kutch: Current conditions
No meaningful rainfall over Saurashtra, Kutch & Gujarat during last one week. There is a shortfall of 64% rain till 18th July 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has 31% Deficit till 18th July 2019. Kutch is a 90% shortfall from normal till 18th July 2019.
Forecast: 19th July to 25th July 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)
Cloudy weather on most days except one or two days. Wind speeds of 10 to 25 km during the forecast period.
Gujarat could receive scattered Light/Medium Rainfall with Isolated heavy rainfall on some days of the forecast period. More chances during 20th-23rd July.
Saurashtra & Kutch could receive scattered Showers/Light/Medium Rainfall few days of forecast period during 20th-23rd (more chances on 21/22nd). Again weather would improve on 25th July 2019.
Advance Indication: 26th to 31st July 2019
After the completion of current Bay of Bengal System, there is a possibility of a fresh UAC over Bay of Bengal. This would become a Low Pressure on land. During that period, the Western end of Monsoon is expected to slide downwards to South Rajasthan. Due to this scenario, Saurashtra, Kutch & Gujarat could receive a round of Rainfall. ECMWF is confident about the outcome, however, GFS is differing. Some other International models outcome is concurring with ECMWF.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 19 જુલાઈ થી 25 જુલાઈ 2019
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન ના બાકી ના ભાગો ને આવરી લેતા સમગ્ર દેશ માં આજે 19 જુલાઈ 2019 બેસી ગયું.
સી લેવલ માં ચોમાસુ ધરી ગંગાનગર, હિસાર, આગ્રા, બંદા, સીધી, દલોતગંજ , ભૂબનેશ્વર અને ત્યાંથી નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
5.8 કિમિ ના લેવલ નું એક અપાર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય પશ્ચિમ અને લાગુ નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી માં નોર્થ આંધ્ર અને સાઉથ ઓડિશા કિનારા નજીક છે.
મહારાષ્ટ્ર ના કિનારા બહાર મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં એક 3.1 કિમિ નું એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે.
5.8 કિમિ ના લેવલ માં એક બહોળું સર્ક્યુલેશન દક્ષિણ ભારત, લાગુ અરબી સમુદ્ર પર છે.
એક નબળો ઓફશોર ટ્રફ કર્નાટક થી કેરળ ના દરિયા કિનારા નજીક છે.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 18 જુલાઈ સુધી માં વરસાદ ની 64% ની ઘટ રહી છે જયારે ગુજરાત વિસ્તાર માં 31% ઘટ રહી છે.
આગાહી: 19 જુલાઈ થી 25 જુલાઈ 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
એકાદ બે દિવસ બાદ કરતા, વાદળછાયું વાતાવરણ તેમજ પવન 10 થી 25 કિમિ ની ઝડપ સુધી ફૂંકાય આગાહી ના દિવસો માં.
દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા ઝાપટા હળવો/ મધ્યમ વરસાદ ની શક્યતા અને ક્યાંક ક્યાંક ભારે આગાહી સમય ના અમુક દિવસો, ખાસ 20 થી 23 દરમિયાન.
સૌરાષ્ટ્ર અને કચ્છ: છુટા છવાયા વિસ્તારમાં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ 20 થી 23 માં જેમાં વધુ શક્યતા 21/22 ના. તારીખ 25 ના ફરી વાતાવરણ સુધરે તેવી શક્યતા.
આગોતરું એંધાણ: 26 થી 31 જુલાઈ 2019
હાલ ની બંગાળ ની ખાડી ની સિસ્ટમ બાદ ફરી બંગાળ ની ખાડી બાજુ એક યુએસી થશે જે જમીન પર આવ્યા બાદ લો પ્રેસર થશે. સિસ્ટમ આગળ ચાલે ત્યારે ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો તે સમય માં દક્ષિણ રાજસ્થાન સુધી સરકી આવશે જેથી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને વરસાદ નો એક રાઉન્ડ માટે ઉજળી તક છે. ECMWF મોડલ મુજબ નું તારણ છે. બીજા ઇન્ટરનૅશનલ મોડલ પણ ECMWF સાથે સહમત છે પણ હજુ GFS સહમત નથી
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sir kutch upar je system aavva ni che tena thi khambhalia sw thay to pan kem tya varsad ni matra ochi batave che?
System kyan thi pass thay tena par hoy.
sir bhavnagar jill ma gramya vistaro ma kem varsad padto naathi su karan hase?
Kai Karan nathi
Kudarati fer hoy
Kyrek vadhu varsad aavey
Sir 28/29 ma keshod vistar ma khetar bara pani nikalashe k pachhi aa vakhat ni jem fuvara jevu thashe?
Sir Good morning
કાય સાર્વત્રિક વરસાદ ના એધાણ
તમારું આગોતરુ એંધાણ 26 થી 31 મા
સર windy ma rain accumulation માં ગુલાબી કલર સુ બતાવે છે?
Tyan click karo etle Varsad no matra batave
આ રાઉન્ડમાં કચ્છઅને તેને લાગુ્ સૌરાષ્ટ્રમાં વરસાદ સારો પડશે સાથે સાથે તેને લાગુ્ ઉત્તર ગુજરાત માં સારો વરસાદ પડશે અમરેલી ભાવનગર બોટાદ જુનાગઢ ગિરસોમનાથમાં અોછો રહેશે.કદાચ
Aavva done Bhai aamare Bhavangar ma gamdama kapas baligaya 50 taka
સાહેબ જગત નો તાત ખુશખુશાલ થઈ જશે એવું નવા અપડેટમા હેડલાઇન કરવા વિનંતી
Sir Somnath Veraval.. chance chhe..28/29 ma
Bhej Kai rite jovay
Windy ma Menu click karo and Humidity lakhel click karo.
Sir chomasu dhari kyare normal thi south taraf aavse and maximum kya sudhi aavse??
System na bharthi South (niche) aavashe
Porbandar Ma Savre Sara Zapta padya 15 20 Minit Na Bapore Pan 30 Minit Varsad Avyo Bad Ratre 11:00 Vage Jordar 20 Minit Nu Zaptu Padyu.
sir nova daru pi gyu
Gujarat ma Darubandhi chhe !
Sar keral this surastra no traf
Majbut dekhay labh Mali shke
Normally Dakshin Gujarat thi Kerala hoy
Sir chomasu Dhari kevi rite jovay 925hp ma
Saam saama pavan hoy
સર સ્વૈરાષ્ટ કોસ્ટલ એરયા માં ક્યારે વરસાદ પડશે જાફરાબાદ તાલુકામાં અમારી કોમેન્ટ આવતી કેમ નથી
Comment badhi prasidhdh thay chhe
Jsk.sir. BOB vada Low no fainal tarck ECMWF ni Dt. 25/7/2019 ni 2:00 Pm ni update ma khyal aavse ke Dt. 25/7/2019 ni 2:00 Am. ni update ma khyal aavse ??? Ke vadhu aagad rah jovi padshe ???
Final track jevu Kai na hoy
Fer far toe raste chadya pachhi pan thay
Sir kul ketala શિષ્યો chhe aa site sathe ? Kai andaj. Mane lage che k. Dar varse dabal thata hase.
નમસ્તે સર આ વખત કોમેન્ટ મા પુર આવી ગયું છે ને સર કોમેન્ટનો રેકોર્ડ કેટલો છે
Sir itcz su che?
Chomasu pragati thay aney parat jaay te ange ni rekha
Sir Rajasthan par vadla samuh che te Gujrat par avi sake…?
No
Jay mataji sir…aaje savarthi j daxish pachim Disha no pavan hto temaj cloud pan aej direction ma thi aavya hta ….sanje 6 vagya sudhi varsad na koi j chance n hta pan…tyarbad pachim Disha ma thodu gnu change thyu vatavaran ane 8 vagyathi gajvij ae baju Thai rhi 6e amare 10 miniut zarmar zarmar varsad aavyo…hal pachim baju gajvij chalu 6e….aaje satat 5 divase gajvij pan varsad nthi….hve ratre Shu thay 6e joiye…
Upala leval ma bhej ocho thava thi varsad aavi sake sir plzz ans
Matra ghate
Sir hve kalthi surat baju kevu rehse kem k mumbai baJu imd ae heavy rain ni aagahi kari che to surat baju koi farak padse ???
Dakshin Gujarat toe overall vadhu varsad hoy
Sirji
Aa varse thodu ocho barsad che
Aa update to kyare puri thay gay kay khabar j na padi varsad ma ane have avati update to kyare varsad rese avi avi jay to maja padi jay
rajastan uper je vadal no samuh se te su se uac ke khali vadal
Dhari chhe
Sir aa vakhate dwarka & janager jila ni dariya pati varo vibhah badho aavi jase k kem
Bob ની નવી સિસ્ટમ વારંવાર ટ્રેક બદલે છે. Windy મા Ecmfw મા rain Accumulation રોજે રોજ બદલાય ક્યારેક આખા સૌરાષ્ટ્ર મા ગુલાબી કલર હોય છે તો ક્યારેક અડધા સૌરાષ્ટ્ર મા ગુલાબી લીલો રંગ હોય છે. પરંતુ એક વાત નક્કી છે કે આ વખતે કચ્છ ને ભરપૂર વરસાદ ધરવી દેસે તેમજ ઓખા થી નવલખી દરીયાય પટી મા પણ સારો વરસાદ આવશે એવુ લાગી રહ્યું છે આ ઉપરાંત પાલનપુર મા પણ સારો વરસાદ દેખાય રહ્યો છે. રાજકોટ મા એક સમયે દશ થી બાર ઈંચ આવે એમ લાગતું હતું તેની જગ્યાએ હવે અઢી ઈંચ દેખાય છે
Havaman varani agahi AVI gy sir bhare varsad ma Saurashtra ma!
Sir,vadhu pavan thi system north baju to nai jati reh ne??
Hu to positive j chhu pan have pavan ni bik lagi gai chhe last year thi..
નવી અપડેટની રાહ એવી રીતે જોવાતી હોય છે કે જાણે હિન્દી ફિલ્મના ક્લાઈમેક્સની જેમ
ફિલ્મ તો કદાચ કાલ્પનિક વાર્તા છે પણ….
વરસાદની આગાહી તો પૃથ્વી પર વસતા દરેક જીવ
માત્રને લાગુ પડે જેથી તેની ઈન્તેજારી તથા
ગંભીરતા વધારે હોય એ સ્વાભાવિક છે.
sir mari comment no kem javab aptanati 27to 29 ma jodiua dhrol baju asha rkhi sakay plz sir
Ahi ek be jawab aapya hoy tena par andaj karay
Mari passey koi Valve nathi ti kholi fav
Ek ek Gaam ne yes Karu toj varsad aavey ?
Kudarat ne devu hoy vaar na lage.
મારી એક બધા પાસે આશા છે કે ગીર અને ડાંગ તેમજ વલસાડ માં વરસાદ વધુ પડે તેનું મુખ્ય કારણ જંગલ અને વૃક્ષો છે માટે આવનારી પેઢી અને સારા વરસાદ જોતો હોય તો કમ સે કમ શેઢા ઉપર સાગ અથવા સિસમ ના ઝાડ વાવવા જોયે. મેં 20 વીઘા ના બગીચા ની ફરતે એવું ચાલુ કર્યું છે જાંબુ ના ઝાડ ની રોપણી
Dariya ma vadhu varsad hoy chhe
Dariya ma lilo shevad hoi chhe te vrux jevu kam na aape?
Yes
Sara ma saru Kam karey
Aavti kal thi bhej ghate se ..avti kale 700hp GFS pranmane purv surastra ma 70% aspas bhej se bapor sudhi to aaje ratre ke aavti kale saware japta/halvo varshad ni asha rakhi sakay???
Yes
Fucture abhi baki hai.
Sir ujjin ne panchmadhi kale javu che tya varsad ni shakyata kevi..
Thunderstorm gaj vij ni sakyta
Sir
Aa vakhte ratre km varsad nathi avto divas na j ave che
Ratre aabh sav chokhu thai jay che.
Atyare chalu chhe
29 na lalpur ma chans che
Sar a vakhte mandvi ma khali pani jevu thayu varsad saro se pan amari aju baju maru gam keshod ni a baju 15km se to 27/28/29 ma varo avse plz sar fakt yes K no sar baki to kudarat kare e sachu
Sir Babra amreli ma 29na sancha che?
Sir surendranagar pura area ma varsad no labh nathi malyo amuk area ma thayo chhe
Month end sudhi ma thay jase ne?
સર, છેલ્લા ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડયા, આજૂબાજૂના વિસ્તારમાં અમારે સતલાસણા તાલુકામાં ના આવ્યો, આજ ગાજવીજ ન હતી, અત્યારે વિજળી થાય છે, આવી જાય તો સારું, પાક સૂકાઈ જાય છે, ‘આવશે એટલે તળાવ અને ડેમ ભરાઇ જાશે’, પણ પાક નીષફળ જવાની તૈયારી પર છે…
Metro avate Kal 700hpa”don” 7pm sude kateuavad ma J mahamangati
,manase 7pm pase buvaneswer java
,ravana thase “return Avvana tarek
,and teket Duneua na best wenther
,analeses ashok patel pasthe avate
,apadet Ma Janavse”
સર કાલ એક મોડલ માં 700. માં 80ભેજ બતાવે છે નેં બીજા મોડલ માં 70થી75 ભેજ બતાવે છે સૌરાષ્ટ્ર ઉપર બપોર પછી એક વાગે થીં બતાવે છે નેં અરબી સમુદ્ર પવન પણ થોડા પીડ પકડે છે તો એટલા પીડ વાલા પવન એક રહ થય વરસાદ આપે કે આદર મેં થાહે???????
General praman ghate
સર આવનારી સિસ્ટમ કેટલા ઇંચ વરસાદ પાડશે કાઈ અસરો આપો ને અ સિસ્ટમ મા તૌ 3 થિ 4 ઇંચ જેટલો વરસાદ પાળે છે 10 12 ઇંચ જેટલો પાળે આવી સિસ્ટમ આવસે 28 થિ 31 વચ્ચેની સિસ્ટમ જામનગર જીલ્લા મા લાભ મારશે
Sir 700 hpa ma kal thi spid brekar kathi nakhiya che
Tran char divas mate to tenkar chalse nay ne
જોડિયા તાલુકા ના બેરાજા ગામમાં વરસાદ કયારે થશે.
બધે Yas તો અમારે ધ્રોલ જોડીયા મા પણ Yas તા.28″29 માં.!
ફલ્લા માં વરસાદ વાવણી લાયક વરસાદ હજુ નથી તો વાવણી કરાવે તેવું લાગે છે.
700 માં લખતો ભુલી ગયો સવ
Sar aavta divs 27 31 ma jordar varsad batave se sorasht ane kach ma.jasdan thi lai kach khavda sudhi dhodhmar sareras 10 .inch te kayarek farfer thay se wind ma rain .thunder ane rain accumviatin kiyarek karachi baju batave se sar sistam nu kavrej shorasht kach ma j rise e kyare khabar pade fainal kedi khabar pade
24/48 kalak