Current Weather Conditions on 19th July 2019
Southwest Monsoon has advanced over remaining parts of Rajsthan, thereby covering the entire Country on 19th July 2019 – Conditions expected to improve over Saurashtra, Gujarat & Kutch
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન ના બાકી ના ભાગો ને આવરી લેતા સમગ્ર દેશ માં આજે 19 જુલાઈ 2019 બેસી ગયું.
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વાતાવરણ માં સુધારો થશે.
Some weather features from IMD :
The Southwest Monsoon has further advanced into remaining parts of West Rajasthan and thus has covered the entire country today, the 19th July, 2019.
The Monsoon Trough at mean sea level passes through Ganganagar, Hissar, Agra, Banda, Sidhi, Daltonganj, Bhubaneshwar, then southeastwards towards Northwest Bay of Bengal.
The cyclonic circulation over Central Pakistan & adjoining West Rajasthan now lies over Central Pakistan & adjoining Punjab and extends up to 0.9 km above mean sea level.
The feeble off-shore trough at mean sea level from South Maharashtra coast to Karnataka coast now runs from Karnataka to Kerala coast.
A cyclonic circulation lies over Eastcentral Arabian Sea off Maharashtra coast between 3.1 & 3.6 km above mean sea level.
The cyclonic circulation over Northwest Bay of Bengal & adjoining Westcentral Bay of Bengal and south Odisha coast now lies over Westcentral and adjoining Northwest Bay of Bengal & North Andhra Pradesh – South Odisha coasts and extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height.
IMD Advance Of Southwest Monsoon Map.
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું. 19 જુલાઈ 2019 ના સમગ્ર દેશમાં ચોમાસુ બેસી ગયું છે.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date. Monsoon has set in over whole country on 19th July 2019.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Saurashtra, Gujarat & Kutch: Current conditions
No meaningful rainfall over Saurashtra, Kutch & Gujarat during last one week. There is a shortfall of 64% rain till 18th July 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has 31% Deficit till 18th July 2019. Kutch is a 90% shortfall from normal till 18th July 2019.
Forecast: 19th July to 25th July 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)
Cloudy weather on most days except one or two days. Wind speeds of 10 to 25 km during the forecast period.
Gujarat could receive scattered Light/Medium Rainfall with Isolated heavy rainfall on some days of the forecast period. More chances during 20th-23rd July.
Saurashtra & Kutch could receive scattered Showers/Light/Medium Rainfall few days of forecast period during 20th-23rd (more chances on 21/22nd). Again weather would improve on 25th July 2019.
Advance Indication: 26th to 31st July 2019
After the completion of current Bay of Bengal System, there is a possibility of a fresh UAC over Bay of Bengal. This would become a Low Pressure on land. During that period, the Western end of Monsoon is expected to slide downwards to South Rajasthan. Due to this scenario, Saurashtra, Kutch & Gujarat could receive a round of Rainfall. ECMWF is confident about the outcome, however, GFS is differing. Some other International models outcome is concurring with ECMWF.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 19 જુલાઈ થી 25 જુલાઈ 2019
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન ના બાકી ના ભાગો ને આવરી લેતા સમગ્ર દેશ માં આજે 19 જુલાઈ 2019 બેસી ગયું.
સી લેવલ માં ચોમાસુ ધરી ગંગાનગર, હિસાર, આગ્રા, બંદા, સીધી, દલોતગંજ , ભૂબનેશ્વર અને ત્યાંથી નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
5.8 કિમિ ના લેવલ નું એક અપાર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય પશ્ચિમ અને લાગુ નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી માં નોર્થ આંધ્ર અને સાઉથ ઓડિશા કિનારા નજીક છે.
મહારાષ્ટ્ર ના કિનારા બહાર મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં એક 3.1 કિમિ નું એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે.
5.8 કિમિ ના લેવલ માં એક બહોળું સર્ક્યુલેશન દક્ષિણ ભારત, લાગુ અરબી સમુદ્ર પર છે.
એક નબળો ઓફશોર ટ્રફ કર્નાટક થી કેરળ ના દરિયા કિનારા નજીક છે.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 18 જુલાઈ સુધી માં વરસાદ ની 64% ની ઘટ રહી છે જયારે ગુજરાત વિસ્તાર માં 31% ઘટ રહી છે.
આગાહી: 19 જુલાઈ થી 25 જુલાઈ 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
એકાદ બે દિવસ બાદ કરતા, વાદળછાયું વાતાવરણ તેમજ પવન 10 થી 25 કિમિ ની ઝડપ સુધી ફૂંકાય આગાહી ના દિવસો માં.
દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા ઝાપટા હળવો/ મધ્યમ વરસાદ ની શક્યતા અને ક્યાંક ક્યાંક ભારે આગાહી સમય ના અમુક દિવસો, ખાસ 20 થી 23 દરમિયાન.
સૌરાષ્ટ્ર અને કચ્છ: છુટા છવાયા વિસ્તારમાં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ 20 થી 23 માં જેમાં વધુ શક્યતા 21/22 ના. તારીખ 25 ના ફરી વાતાવરણ સુધરે તેવી શક્યતા.
આગોતરું એંધાણ: 26 થી 31 જુલાઈ 2019
હાલ ની બંગાળ ની ખાડી ની સિસ્ટમ બાદ ફરી બંગાળ ની ખાડી બાજુ એક યુએસી થશે જે જમીન પર આવ્યા બાદ લો પ્રેસર થશે. સિસ્ટમ આગળ ચાલે ત્યારે ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો તે સમય માં દક્ષિણ રાજસ્થાન સુધી સરકી આવશે જેથી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને વરસાદ નો એક રાઉન્ડ માટે ઉજળી તક છે. ECMWF મોડલ મુજબ નું તારણ છે. બીજા ઇન્ટરનૅશનલ મોડલ પણ ECMWF સાથે સહમત છે પણ હજુ GFS સહમત નથી
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sar a3ravudma morbi no varo abse korodhakad 6e ho morabi
Sir pavan vdhi gayo che widely 28thi31 varshd batve che to tiyre pavan dhimo padse ke rhese
aaj ni comment na jawab vancho
સર બધા મોડેલ જોતા એવું લાગે છે કે બોબ વારી સિસ્ટમ કચ્છ ઉપર થી પસાર થશે એક જર્મન મોડેલ જ પોઝીટીવ બતાવે છે
સર 700 hpa માં તારીખ 27 પછી બંગાળ ની ખાડી વાળું લો અને એક દિલ્હી બાજુ નું લો બને મળી ને એક મોટું સરક્યુલેસન બનાવે છે ?? એના થી સિસ્ટમ પણ મજબૂત થતી હોય એવું લાગે છે
Sir Bengal ni system 29-30 na roj west MP sudhi aavi ne north Gujarat baju jay chhe to banaskantha sabarkantha ne vdhu labh malse ne saurashtra ne ochho labh malse k pchhi saurashtra ma vdhu asar thavani sakyata chhe khas krine rajkot ma
System track par aadhar hoy.
System Gujarat Rajya baju aavey chhe evu hal dekhya rahyu chhe.
sir amare aje svar thi atiyar lagin ma 2 japta aviya.. ketla divas japta chalu rese and pavan pan bov che..
Sir surendranager na Dhragadhra taluka ma haju sudhi vavnhi layak varsad nathi tyo too kya suthi ma thay tem tame ne lage6
Thodak divas ma
Thank sir
Savar thi pawan vadhi gayo ane 12 vage aek japtu padu
Ta.maliya hatina
Gam. Budhecha
સર આ સિસ્ટમ મોડેલ્સ બહુ મજબૂત બતાવતા જાય છે…ટ્રેક પણ ફેરફાર થયા રાખે છે….હવે ધારો કે જો બહુ મજબૂત સિસ્ટમ ગુજરાત ની ઉત્તર સરહદ ને સ્પર્શી ને નીકળે….તો સરફેસ માં લો કે એના થી મજબૂત હોય…પણ એને આનુસંગિક અલગ અલગ ઊંચાઈ ના યુએસી નો ઝુકાવ અથવા એના વાદળ સમૂહો દક્ષિણ પશ્ચિમ એટલે કે લગભગ આખા ગુજરાત ને લાભ આપી શકે…???
Shakya chhe
Windy ma have kt na badle bft batave chhe to 1 brt =ketla km thay
Je color vadu table hoy tyan click karo etle badli jashe
Km karo
Sir amdavad ma Kai j nathi garmi and baaf sivay koi aasha 6 aaje pade
Yes
Sir navi update ma aanando Eva shabdo vaprjo etle badha kheduto khush thai jay
Gadhada talukanu itariya gama 4:esh varshad pado 1 kalakma kale
Gadhada na dhasa ma koru dhakod che
Have to asha pan nathi rahi ke varsad aavshe
Toe em rakho
jiru na bhav kyare vadhse …. koi khedut ne ke sir tamne ke khbar ???
Vadhya bhav this 100 aaspas ghatel chhe
China import ma taklif thai chhe
જીરા ભાવ માં આ વર્ષે કોઈ મોટી તેજી આવે તેવું લાગતું નથી.આગામી દિવસોમાં માં સારા વરસાદ થાય તો સામે ના વર્ષે પણ બમ્પર વાવેતરમાં વધારો થશે. નર્મદા કેનાલ ના કમાન્ડ વિસ્તારમાં પણ ઘણા પાછલા વર્ષોથી જીરા નું વાવેતર વધતું ચાલ્યું છે. આમ,પણ જીરા વિષે જૂની કહેવત છે કે “રામ જન્મે જીરૂ લેવાઈ અને કૃષ્ણ જન્મે વેચાઈ” ટૂંકમાં જન્માષ્ટમી ની આસપાસ ના દિવસો માં ઘર માં પડેલ જીરૂ વેચી નંખાઈ…હાલ ના સારા માલ ના ભાવ 3200/3250 અને વીસ કિલો એ 800ગ્રામ થી એક કિલો ભેજ ના રૂપિયા 150 અલગ એટલે 3400 ની આસપાસ ભાવ ઉપજે.. દિવાળી બાદ આજ ભાવ માં 3100… Read more »
Sahmat bhej babat na bhav fer ma.
Kahevat pan barobar Market pramane thay chhe lagbhag varsho ma.
તારીખ 28 થીંન તારીખ 3 સુધી માં ગુજરાત માં સારો વરસાદ પડે તેવું મારુ અનુમાન છે
Ranavav ma aje savarthi sara eva zapta pade chhe.
At last Vadodara ma dhodhmar varsad chalu sawarthi zapta chalu thai gaya che
સર અમારે મોરબી મા વરસાદ થાસે 28 to 29 મા સર તમે મને જવાબ આપવા ખાસ અરજ કરૂ છૂ તમારે યસ અને નો માજ ખાલી કેજો
Vancho Morbi na bija Mitra ni aajni comment
Sir tame kidhu hatu tem pavan ni spid bov vadhi che em lage Che ke aaju baju ma deep depression che pan jo hoy to tamari apdet hoy
Sir amare aaj savar thi nw pavan se jatka sathe to a sara sanket k y ne..up coming 4 5 day mate…at Jamnagar
Ema Kai samket na aavey
Kaale saro varsad aavi gyo khetaro bara pani vaya gya ne aaje aevu laage cheke jaapta chalu rese aakho divas…
Isolated areas ma varsaadi japta pdaya Vadodara ma bhagvan ni kripa
Sir tamari birthdate kai chhe ane tamari umar ketali chhe sir…karan ke tamar fota par thi evu lage chhe ke tame aa umare pan amari darek comment na vajab aapo chho… Kharekhar tame dhany chho…thank you sir for hard work for farmers…jay shree krishna…
આજથી સતત ઝાપટાં પડસે થોડા થોડા એરિયા માં right sar?
Rajkot ma aavyu
Comment avti nathi
sir 1 tarikh bob walu low ground par avine 3 tarikh na988 sudhi btave chhe to e dd khevay k wmlp
Te pahela Je hoy teni jovo
Sir gam jashapar ta kalavad 15 minit saru japtu 10 vage
Sir aaj thi pavan ni speed vadhse..
Sir… Have tamne to andaj avi J gayo hashe… To Sir shu dhari haji model k che tena karta pan vadhare niche avi shke tevu lage che? ane tame Bhavnagar vala Mitr na javab MA kahyu hatu k gramy vistar ma kyarek vadhare pan ave…to…
Sir… Avu bani shke k 850 700 MA bhej nathi to achanak vadhi Jay…. Bhavnagar ma
Fer far thata hoy
Tamone comment samjani nathi
Sir apqna kehva pramane aaj thi pavan vadhi gayo che to haji speed vadhse ke
Aakho July
sir windy ma ecmfw pressure 986 sudhi nu batave che to shu surface par j atlu low pressure bhutkar ma thayu che sir ????
Yes… Deep Depression hoy tyare avu hoy
Sir Porbandar Ma Akhi Rat 10 Thi 15 Minit na Jordar zapta Savar sudhi Chalu Rya ane Atyare 10:30 Vage Pan Chalu J Che Zaptao.
The weather has become more pleasant with bit of breeze also in morwa ta dist panchmahals…without any rain…all models showing substantial rain in month end …hoping for the best
Yes that is correct
Sir 27thi31 varshad avse tayre pavan vadhu hase ke dhimo pady jashe
Pavan raheshe
Sir good morning
pavan ni speed gai rat thi j vadhi gayi che……
Kya sudhi rahse?
Jsk sir cola ma tharki 31 thi 8 sudhima pal saru batave 6
sir .. aje pachho vatavaran ma sudharo thyo …. zapta ave evu lage vadalchhayu che
Sar aaj savar thi pavan nu jor vadhare che to aa pavan thi kay faydo thase
Sir good morning
Badha model kya aapel che..?plz reply.
Engineer Saheb badha model ahi Menu ma aapel chhe !
jovo http://www.gujaratweather.com/wordpress/?page_id=14870
Chomsu dhari Bani gai Hoi to nakhsa ma liti batavso ser.pls
925 hPa ma Chomasu dhari chhe aaje
The monsoon trough at mean sea level now passes through Ganganagar, Hissar, Gurugram, Agra,
Sultanpur, Patna, Purnea and thence southeastwards to Northeast Bay of Bengal and extends upto 0.9
km above mean sea level.
Cola GFS 1 week to Daru pidho barabar che pan Week two ma Cha mate pidho navi sistem Bane che teno nacho to nathi ne….?
Sir. Lalpur ma gaikale 1:00 pm to 2:30 pm sudi ma 1.5 inch varsad. gramya vistar ma pan lapur gam karta vadhu varsad hato.
Sir 28 tarikh thi 2 tarikh sudhi gfs ma bhej saurashtra par saro batave se to system sivay local ni to daroj sakyata samjvi
700 hpa ma
Anukul vatavaran hoy varasad thai shakey
Sir amare aliabada dist taluka Jamnagar ma 27 thi 30 July ma vavni layak varsad Thai jase. ?????? Please answer
System avey toe Varsad toe avey.
Windy com ma varsad nu vadal Jovi te roj roj nokhu batave 29 tarikh nu to i pakku kyare thay ke 29 tarikhe vadal Kay baju halse
Darek Forecast Model te dar 6 kalak thi 12 kalake fer far hoy te karey chhe.
Amare ahiya lite rain chalu 8. 45 thi
સર આ રાઉંડમા અમે રહી ગયા બાબરા વરસાદ આવે મારુ ગામ 12 કિ.મી દુર સે જામબરવાળા અમારે એક સાટો નઇ તો વારો આવી જાસે પલીજ સર જવાબ
Pela khakhriya dared ane pasi barvala avi jase
Junavadar ma pan nathi vadal ni dhumari ma apde vacche rahi gaya
Sir settelite ma jubarr na vadal batave ce pan amare jubarr no tadko ce.kheda kathalal
કમેંટ 2200 ને par kari gay. God is great and also you
સર નમસ્તે ગુડ મોર્નિંગ આજે તમારી અપડેટ આવશે તેમાં સાર્વત્રિક ની વરસાદ ની મોહર લાગી જાય એવી ભગવાન પાસે પાથઁના આગાહી તો ઘણા બધા ની આવે છે જયાં સુધી તમારી મહોર ના લાગે ત્યા સુધી નકામુ છે…….જય જય ગરવી ગુજરાત…