Update on 12th July 2018
Average rainfall over whole Gujarat for this season is 22.86 % till 12th July 2018
Area wise average rainfall over different parts of Gujarat for this season is as under:
South Gujarat 38.35 %
Central Gujarat 20.71 % where Ahmadabad District is just 7.89 %
North Gujarat 12.00% where Banaskantha is just 5.85 %
Saurashtra 12.77% where Dev Bhumi District is just 1.9% & Surendranagar District is 3.93 %
Kutch 1.25%
Current Meteorological features based on IMD Bulletin :
The Axis of Monsoon trough at mean sea level continues to pass through Anupgarh, Jhunghunu, Shivpuri, Sidhi, Pendra, Chaibasa, Digha and thence East Southeastwards to East Central Bay of Bengal extending up to 0.9 km above mean sea level. Western end of Axis of Monsoon could track Southwards on some days during the forecast period but at different height.
The Cyclonic Circulation over NE Madhya Pradesh is now over South U.P. and neighborhood extending up to 1.5 km above mean sea level.
The Cyclonic Circulation over North Coastal Odisha and neighborhood now extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height. A Low Pressure area is very likely to form over North Bay of Bengal and neighborhood from this UAC.
The East West shear zone running roughly along latitude 21°N at 3.1 km above mean sea level & along latitude 20°N at 4.5 km above mean sea level. This shear zone will be present on multiple days at different Latitudes inn vicinity of Gujarat State.
The off-shore trough at mean sea level off Karnataka to Kerala coasts persists.
The Cyclonic Circulation is now over Saurashtra and adjoining Arabian Sea/Gujarat at 3.1 km above mean sea level and is expected to remain in a broad region of Saurashtra, Kutch, Gujarat and adjoining Arabian Sea during the forecast period for 4 to 5 days in various strength.
IMD Charts have been marked with UAC & East West shear zone.
Saurashtra, Gujarat & Kutch: 12th to 19th July 2018
South Gujarat & Central Gujarat expected to receive fairly widespread light/medium/heavy rain with very heavy rain in isolated places on some days days of the forecast period.
North Gujarat expected to receive rainfall in phases over different areas with cumulative totals of 50 mm to 80 mm during the period up to 19th July 2018.
60% areas of Saurashtra expected to receive rainfall in phases over different areas with cumulative totals of 50 mm to 80 mm during the period up to 19th July 2018. Isolated places could receive more than 100 mm rain cumulative
Rest 40% areas of Saurashtra & Kutch expected to receive rainfall in phases over different areas with cumulative totals of 35 mm to 50 mm during the period up to 19th July 2018. Rainfall of Kutch has been derived from various differing forecasts having rainfall from 20 mm to 60 mm.
Note: 25 mm is approximately 1 inch old measure.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 12 જુલાઈ 2018
ચોમાસુ ધરી અનૂપગઢ, ઝૂનઝૂનુ, શિવપુરી, સીધી, પેન્દ્રા, પુરી, દીઘા અને મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે જે સી લેવલ થી 0.75 કિમિ ઉંચાઈ સુધી ફેલાયેલ છે. આગાહી સમય માં ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો દક્ષિણ તરફ સરકે તેવું છે જોકે જુદી ઉચાઈએ.
લો પ્રેસર થયેલ તેનું યુએસી હાલ દક્ષિણ યુ.પી. આસપાસ છે આસપાસ 1.5 કિમિ ઉંચાઈ સુધી છે.
નવું યુએસી નોર્થ ઓડિશા ના દરિયા કિનારા નજીક છે જે 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આ યુએસી માંથી બંગાળની ખાડીનું લો થવાનું છે.
ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન latitude 20°N પર 4.5 કિમિ ઉપર છે. જે અરબી સમુદ્ર થી ઓડિશા ના યુએસી સુધી છે. તેમજ ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન latitude 21°N પર 3.1 કિમિ ઉપર છે. જે સૌરાષ્ટ્ર થી ઓડિશા ના યુએસી સુધી છે.
ઓફ શોર ટ્રફ સી લેવલ પર કર્ણાટક થી કેરળ દરિયા નજીક છે.
એક યુએસી સૌરાષ્ટ્ર અને લાગુ અરબી સમુદ્ર અને લાગુ ગુજરાત પર 3.1 કિમિ ની ઉચાઈએ છે. આ યુએસી આગાહી સમય ના 4 થી 5 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ ગુજરાત અને લાગુ અરબી સમુદ્ર આસપાસ ઓછા વધતા પ્રમાણ માં રહેશે.
તારીખ 12 જુલાઈ સુધી ગુજરાત ના વરસાદ ના પ્રમાણ અંગે નું ટૂંકું અપડેટ ઉપર ઈંગ્લીશ માં છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 12 જુલાઈ થી 19 જુલાઈ 2018
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં ઘણા વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ અને ક્યારેક અતિ ભારે વરસાદ આગાહી સમય ના અમૂક દિવસો પડવાની શક્યતા છે.
નોર્થ ગુજરાત માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 40 મીલીમીટર થી 80 મીલીમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના.
સૌરાષ્ટ્ર ના 60% વિસ્તાર માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 50 મીલીમીટર થી 80 મીલીમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના. આમાં છુટા છવાયા વિસ્તાર માં 100 મીલીમીટર થી પણ વધુ ની સંભાવના છે.
બાકી ના 40% સૌરાષ્ટ્ર ના વિસ્તાર માં અને કચ્છ માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 35 મીલીમીટર થી 50 મીલીમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના.
નોંધ: 25 મીલીમીટર એટલે આશરે જુના માપ પ્રમાણે 1 ઇંચ
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
clear sky in sanand, ahmedabad
Sir utter taraf dhakko maro have! Dharana ho to have!!
અરે ભાઈ વરસાદ આવતા વાર નલાગે તમારી જેમ હુ પન હિમત હારી ગયો તો અત્યારે સેલા વેતીયાણ છે ભગવાન ઉપર ભરોસો રાખો
Sir have all material uttar Gujarat ma gayu Amaru halvad bane baju border par rahyu
At. Post:Amargadh (nirona), ta. Nakhatrana (kutch) ma midium zapta 1″inch jetlo varasd varsyo,.biju sir, mare janvu che ke bangal ni khadi ma vortex ubhu che su te mazbut bani gujarat ma avisake
Haal te Chhatishgarh aaspaas hatu
Hello sir
Jam Raval ta.kalyanpur ji. Dwarka aaje divasna 3 vagya thi 9 vagya sudhino 6 each varsad haji chalu
Sir aaje amare jordar 4 thi 5inch varsad padyo jam devaliya ta. Jam kalyanpur
sir aa uac haju ketla divas rahese ane biju bangal ni khadi ni sistam chhelle uac thase to te gujrat ne faydakarak rahese please ans
Haal Chhatishgadh aaspaas chhe
To have kal thi raja khali hajri purvani k nahi??
santosh hoy toe rajaa !
Wg and windy MA jota evu lage che ke Idar and utter Gujarat MA guruvare varasad aavshe… 3day ekadam Kora gaya aaj night sudhi….
Andaje ketlo varasad padshe e kya jovu. Windy MA 1 ya 2 inch batave che ….joi a ketlo pade che !
Tamaro andaj aapo ne !
Amara mate …
Avashe etlu positive raho etle parinam saru avey
અરે ભાઈ વરસાદ આવતા વાર નલાગે તમારી જેમ હુ પન હિમત હારી ગયો તો અત્યારે સેલા વેતીયાણ છે ભગવાન ઉપર ભરોસો રાખો
Sirji, 19 thi 21 darmiyan amara vistar ma varsad nu jor kevu rahese ?havy ya midiyam..karan ke 2015 & 2017 na pur bad dar lage chhe.
Haju bahu avyo nathi tyan dar lagey chhe.. toe varsad kem aavey ?
Tension na rakhaay… varsad avyo bhalo
સર ખાલી જાણ ખાતર પૂછું છું….અરબ સાગર માં જે સિસ્ટમ છે એ સાયકલોન બની શકે?
NO
Jsk.sir. amare Sidsar no Umiya sagar dem overflow, Moti Paneli dem ma 41 feet sapati thi, Kotda Bavisi dem 3:30 feet baki ovarfalow thava ma .
Sir, porbandar thi harshad costal area ma bhare varsad mara modhwada ma 2:30 thi atyare 8:17 lagbhag 9 thi 10 thayo hoy ane to be continued….
Bhatiya Kalyanpur aspas akho divas dhimo dhimo hato atyare 8pm jordar chalu chhe
Good news
આજે બપોરે પછી ખમૈયા કર્યા છે વરસાદે વડિયા ને આસપાસ માં,,,જ્યાં વરસાદ નહોતો ત્યાં ના પણ સમાચાર મળે છે ઈશ્વર ની એટલી કૃપા,,,અત્યારે વાદળો ના ગંજ ખડકાયેલા છે પણ વરસાદ નથી એ સારું છે અહીંયા,,,સૂર્યનારાયણ ના દર્શન પણ બોવ જાજા દિવસે થયા આજે,,,આભાર સર આપનો અને ઈશ્વર નો,,,
સર સાજ ના ૬ વાગે થીં કાલા ડીબાંગ વાદળો ઘેરાયા છે. લાંબા લાંબા. તો હું સર આ વાદળ વહી સકે રાત ના. ???
દરીયા મા પેસર તો થયું છે હું??????
koi Low pressure Arabian baju nathi
Bhuj city-kutchh…gai ratre 1st layer bhinu karel tapak tapak…atyare 6:30 to 7:45pm dhimo-madhyam varsad chalu che…andaje 20-25mm
kyare Have Bandh thase
Sar hve upleta baju varo Aavi ske ke nhi
30 minit dhodhamar varshad thandadstrom shathe andaje 25 mm
Paschim surastrama ketla divas jor rehese??/
ekad divas
Very very satisfied rainfall in Kalawad……Most Dams are overflowing……
Sir g…i m daily chking wg and daily it shows 90percent.. Somtime more..but since last 10 days only isolated rainfall in ahmedabad..is wg indicates false or will remain thirsty upto the end of monsoon
WG andaj maate chhe. jethi tamo nakki kari shako shakyata kya divase hoy. Na chalyu tamarey toe aapadey biju jovay. windy chhe
dear sir
tankara talukana neshda (khanpar) gaam ni aaju baaju vistar ma aa round ma varo nathi aavyo,talav badha khali chhe,khali vaavni layak varsad j chhe. haju chans chhe?
ગામ. મોટા માચીયાળા
આજ. અમારે સવાર થી. વરાપ થઈ સારું થયું વરાપ થઈ
બપોર પછી સુરજ દાદા દેખાણા.
ગયા વર્ષ આખા વર્ષ નો ભરાણો એટલો તે અમરેલી નો ડેમ એક દિવસ માં ભરીદીધો આજે ભરાણો
સર dhangdhara મુળી તથા સુરેન્દ્રનગર નો આજ સુધી નો કુલ વરસાદ 30 mm થી ઓછો છે 19/ 20 સુધી રાહ જોઈએ શુ થાય છે
Yes
Sar porbandar barda Na modhvada bagvadr vadala harsad aa gamo ma atibhare varsad 3 pm thi 8thi 10 eanch still very heavy rain cantinyu .
Ketlo varsad thayo te jova mate ni link muko ne sir…
Ahi chhe… Daily rainfall Menu ma jovo
Jay shree Krishna
Porbandar jila nu nanakda Gam bhomiyavadar ma ratna 12 vagya thi non-stop varshad chalu che khetaroma Pani halta thay gya che haji 7:05 PM na pan chalu che…
નોર્થ ગુજરાત સાથે અમદાવાદમાં પન વરસાદ પડી જાય તો સારું.
amare dwarka ma pan sir vavni layak varsad ….bahu j nami…
trav bhravana baki …
khmbhaliya no varaad jota ave evu lage chhe …
Devbhumi Dwarka jillama aaje savarthi dhimidhare varshad chalu 6pm thi varshad nu Pramanik vadyu vavni layak varshad Thai gayo
સર અમારે જામ કલયાણપુર ના પટેલકા મા સરસ મજાનો વાવણી.લાયક વરસાદ અને આજુ બાજુ મા પણ
Hi sir mara gam ma haji vavdi Nathi thay
To Kyare thase?? Gam:Latipar t:dhrol
સર અમારે દયાપર તા.લખપત જી. કચ્છ માં ગાજવીજ સાથે વરસાદ ચાલુ થયો છે.
Sir UAC is moving towards Northwards from MP so i think it will not affect Gujarat much. Right?
It depends upon the UAC of Gujarat/Saurashtra?Arabian Sea
Sir
Reliance aaspas viram leto varsad, haju khambhaliya panthak ma dhuvadhar bating chalu, andaj 10 inch aaspas khambhaliya.
Sinhan dam 2 feet baki overflow thava ma.
Maja karavi didhi.
Sir Ahmedabad no turn kyare aavse plz reply sir
North Gujarat ma 19/20 sudhima varo avey evu lagey chhe. teni sathe varo avey.
namste
date:17/7 na 148mm varsad at :valasan jamjodhpur
najikma sidsar umiyasagar dem overflo 6.20pm na signal api lokone karya schet.
અત્યારે કચ્છ ના મુન્દ્રા માંડવી અને જોડીયા થી નવલખી પટી તેમજ મોરબી થી નવલખી વચ્ચે ના વિસ્તારોમાં વરસાદ હોવાની શકયતા છે
Aje Kutch na mandvi ma sanje 6 vagya sudhi 81 m.m. varsad thayo Che ane Mandvi na gramya Vistaro ma pn nondhpatra varsad thyo Che..
Bhanvad ma 2 pm thi 6 pm sudhino 5 inch jetlo varsad
Dhrol na latipur ma khali 10mm. Che saro round aavse vavni baki che???
sir kutch mandvi ma saro varsad che.mandvi talukana godhra gamni aju-baju vistaroma 3inch jevo varsad thayo
Sir saru thayu varsad thay gyo nahitar el nino nu name badnam Karat badha bhega maline
Sir Surendranagar ma kyare varsad aavse
Surendranagar praman ochhu rahyu chhe. Ahmedabad ni jem.
19 sudhi ni aagahi aapel hati. jovo shu thay chhe.
Sir tv9 news khe chhe ke aagami 3 divas bhare thi ati bhare varshad ni aagahi…
Hve sir aa koi new sistam chhe? Ke pachhi 19 tarikh sudhi tme khi chhe te?
Aa babat upr tmaru mantvay su chhe sir te janvjo
Hal time nathi malyo abhyas maate.
Sir arvalli ma 19 ,20 date a Thai shke varsad?
Rajasthan border nu shakyata chhe. tamo najik chho
Hello sir
Jodiya taluka na aju baju na gamo ma hju vavni layak varsad thyo nathi
To sir aagami 2-3 divas mate Amara vistar ma vatavaran kevu che
Answer plz
haju aagahi chalu chhe
Sir
Have ame halvad vara rahi gaya ne varsad vagar…. Have aaje last day hato agahi no kmke tadko nikadi gayo and aakash ekdam clear thay gayu… Have sakyata nahi ne????
Kem last day hato…. kaaley kyy javu chhe ?
vadad avey ne jaay !
Vadado varse ne nava bane…
Chinta na karo… Avse
Sir hadmatiya tankra ma tadko nikdeyo che