Current Weather Conditions on 19th July 2019
Southwest Monsoon has advanced over remaining parts of Rajsthan, thereby covering the entire Country on 19th July 2019 – Conditions expected to improve over Saurashtra, Gujarat & Kutch
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન ના બાકી ના ભાગો ને આવરી લેતા સમગ્ર દેશ માં આજે 19 જુલાઈ 2019 બેસી ગયું.
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વાતાવરણ માં સુધારો થશે.
Some weather features from IMD :
The Southwest Monsoon has further advanced into remaining parts of West Rajasthan and thus has covered the entire country today, the 19th July, 2019.
The Monsoon Trough at mean sea level passes through Ganganagar, Hissar, Agra, Banda, Sidhi, Daltonganj, Bhubaneshwar, then southeastwards towards Northwest Bay of Bengal.
The cyclonic circulation over Central Pakistan & adjoining West Rajasthan now lies over Central Pakistan & adjoining Punjab and extends up to 0.9 km above mean sea level.
The feeble off-shore trough at mean sea level from South Maharashtra coast to Karnataka coast now runs from Karnataka to Kerala coast.
A cyclonic circulation lies over Eastcentral Arabian Sea off Maharashtra coast between 3.1 & 3.6 km above mean sea level.
The cyclonic circulation over Northwest Bay of Bengal & adjoining Westcentral Bay of Bengal and south Odisha coast now lies over Westcentral and adjoining Northwest Bay of Bengal & North Andhra Pradesh – South Odisha coasts and extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height.
IMD Advance Of Southwest Monsoon Map.
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું. 19 જુલાઈ 2019 ના સમગ્ર દેશમાં ચોમાસુ બેસી ગયું છે.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date. Monsoon has set in over whole country on 19th July 2019.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Saurashtra, Gujarat & Kutch: Current conditions
No meaningful rainfall over Saurashtra, Kutch & Gujarat during last one week. There is a shortfall of 64% rain till 18th July 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has 31% Deficit till 18th July 2019. Kutch is a 90% shortfall from normal till 18th July 2019.
Forecast: 19th July to 25th July 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)
Cloudy weather on most days except one or two days. Wind speeds of 10 to 25 km during the forecast period.
Gujarat could receive scattered Light/Medium Rainfall with Isolated heavy rainfall on some days of the forecast period. More chances during 20th-23rd July.
Saurashtra & Kutch could receive scattered Showers/Light/Medium Rainfall few days of forecast period during 20th-23rd (more chances on 21/22nd). Again weather would improve on 25th July 2019.
Advance Indication: 26th to 31st July 2019
After the completion of current Bay of Bengal System, there is a possibility of a fresh UAC over Bay of Bengal. This would become a Low Pressure on land. During that period, the Western end of Monsoon is expected to slide downwards to South Rajasthan. Due to this scenario, Saurashtra, Kutch & Gujarat could receive a round of Rainfall. ECMWF is confident about the outcome, however, GFS is differing. Some other International models outcome is concurring with ECMWF.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 19 જુલાઈ થી 25 જુલાઈ 2019
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન ના બાકી ના ભાગો ને આવરી લેતા સમગ્ર દેશ માં આજે 19 જુલાઈ 2019 બેસી ગયું.
સી લેવલ માં ચોમાસુ ધરી ગંગાનગર, હિસાર, આગ્રા, બંદા, સીધી, દલોતગંજ , ભૂબનેશ્વર અને ત્યાંથી નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
5.8 કિમિ ના લેવલ નું એક અપાર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય પશ્ચિમ અને લાગુ નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી માં નોર્થ આંધ્ર અને સાઉથ ઓડિશા કિનારા નજીક છે.
મહારાષ્ટ્ર ના કિનારા બહાર મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં એક 3.1 કિમિ નું એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે.
5.8 કિમિ ના લેવલ માં એક બહોળું સર્ક્યુલેશન દક્ષિણ ભારત, લાગુ અરબી સમુદ્ર પર છે.
એક નબળો ઓફશોર ટ્રફ કર્નાટક થી કેરળ ના દરિયા કિનારા નજીક છે.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 18 જુલાઈ સુધી માં વરસાદ ની 64% ની ઘટ રહી છે જયારે ગુજરાત વિસ્તાર માં 31% ઘટ રહી છે.
આગાહી: 19 જુલાઈ થી 25 જુલાઈ 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
એકાદ બે દિવસ બાદ કરતા, વાદળછાયું વાતાવરણ તેમજ પવન 10 થી 25 કિમિ ની ઝડપ સુધી ફૂંકાય આગાહી ના દિવસો માં.
દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા ઝાપટા હળવો/ મધ્યમ વરસાદ ની શક્યતા અને ક્યાંક ક્યાંક ભારે આગાહી સમય ના અમુક દિવસો, ખાસ 20 થી 23 દરમિયાન.
સૌરાષ્ટ્ર અને કચ્છ: છુટા છવાયા વિસ્તારમાં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ 20 થી 23 માં જેમાં વધુ શક્યતા 21/22 ના. તારીખ 25 ના ફરી વાતાવરણ સુધરે તેવી શક્યતા.
આગોતરું એંધાણ: 26 થી 31 જુલાઈ 2019
હાલ ની બંગાળ ની ખાડી ની સિસ્ટમ બાદ ફરી બંગાળ ની ખાડી બાજુ એક યુએસી થશે જે જમીન પર આવ્યા બાદ લો પ્રેસર થશે. સિસ્ટમ આગળ ચાલે ત્યારે ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો તે સમય માં દક્ષિણ રાજસ્થાન સુધી સરકી આવશે જેથી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને વરસાદ નો એક રાઉન્ડ માટે ઉજળી તક છે. ECMWF મોડલ મુજબ નું તારણ છે. બીજા ઇન્ટરનૅશનલ મોડલ પણ ECMWF સાથે સહમત છે પણ હજુ GFS સહમત નથી
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sahebe update api didhi ” મેઘો હવે મૂડ માં આવસે ” date 25 to 31
Sir.At bhalvav // khetar bara pani nikali gaya.gaj vij vagar .મેળ પડી ઞયો.હવે પંદર દી ઉપાદી ઞય.
સાહેબ
જો તમને ટાઈમ મળે તો
તમે આ કોમેટુ સાવ ઈગલીસ મા લખો તો સમજાતુ નથી.જો ગુજરાતી મા પણ લખોતો બાધા વાચીશકે.
90 % Gujarati ma hoy chhe. Aamey kon vanchey chhe ?
Badha ne ek ne ek pachhu puchhvu chhe !
સાહેબ મોટા ભાગના જે સમજે છે તે કોમેન્ટ જ વાંચે છે, માટે કોમેન્ટ કરવા ની જરૂર જ પડતી નથી…
Sir. Ghana loko chhe je khali divas darmyan ni nadhij coment vachi leche etle badho khayal avi jay chhe puchavani jarurat Nathi padati ne tamare time seving thay .
Time is most important!
Thanks you.
Sir chek email
Sir weather us. ma 5 min ae update thay lightning no map je ma age of lightning alag alag colour no like that 0-10 10-20 atle shu matlab ???
Vaah havey thik !
Age of Lightening etle ke ketli minute pahela Gaj Vij thai
સર અમારે હડમતાલા ગામ હજી કોરું છે
અમારા ગામની આજુ બાજુ બધે વર્ષાદ છે અમારો વારો આવી જાસે
Avi jase bro
Sir
Lo aatiyare kiya chhe
Low nathi
Sir Jay porbandar ma pavan vadhu che 7 30pm
સર પેલાં દરીયા મા u sબને નહિ મજબુત સિસ્ટમ પસી લો પસી વેલમાક નેં કોય પણ લો કે વાવા જોડું જમીન ઉપર આવે એટલે નબલુ પડે તો આ આવનારી સિસ્ટમ ગુજરાત ઉપર આવી લગભગ વેલમાક બને છે તો જમીન ઉપર આવી આટલી મજબુત સિસ્ટમ કયા કારણોસર બંને મતલબ કયા પરીબળો કામ કરે છે??????
Normally Dariya ma System majboot thay.
Pan Chomasa ma Land par pan Depression and Deep Depression sudhi ghani var thaay, karan ke bhej supply madey etle System majboot thay.
Veraval no varo aave chhe ke aa round ma.plz answer me sir
Sir update sathe aagotru pan aapi dejo 31 date law pressure nu ke haju kai naki nathi
Sir, imd bulletin key se 28/29 date Ma isolated place very heavy rain .em.
28 date ma 51-75 &29 ma 76-100% tem.
Tema Amreli dariya pati no samavesh thy sake?
Isolated etle ekal dokal jagyaye
Sir. German model pramane chalva na chance ketla? 28/29 ma
2 bhag ECMWF + 2 bhag GFS + 1 bhag German
Badhanu mervan karo ne je dahi thay tevo andaj samjo.
Mitro .28|29 ma je ave te lai lo.date 3 ma Norma mal gadi ave se.
sir system jova mate ni kai link?
windy.com
Sir, imd mujab 28/ date ma many place Etle 51-75 & 29 ma most place Etle 76-100% very heavy batave se. Sir tema Amreli dariya pati no samavesh thy sake?
Please ans.
IMD shu lakhe chhe te samjay nahi toe kai kaam nu nahi.
Sir amdavad. Nu su aaje pan chanta padi ya
Gujarati & English banne ma lakhel chhe. Vancho mari comment aajni
સર 28.29. મા પોરબંદર જીલ્લામાં વરસાદ નો વારો આવશે..?વરસાદ ઓછો છે.એટલે પુછૂ છું. ખાશ કરીને રાણાવાવ તાલુકો, કુતિયાણા તાલુકો, plz plz plz ans sar
Extremely heavy rainfall at bardoli with some wind and lightening
Madhy saurashtra ma babra jasdan Vasavad derdi kumbhaji. Aaju baju kevu rahese 28 29ma Sir javab aapva vinanti.
સર ૨૮/૨૯ તારીખે જે વિસ્તાર મા વરસાદ પડશે ત્યા થંડર ની માત્રા વધારે હશે …??
hoy
સાહેબ સૈરાષ્ટ માં કોસ્ટલ એરયા માં વરસાદ નથી પણ આવતી સીસ્ટમ માં કેવોક લાભ મળે.કેકેમ
Thanks Ser
મિત્રો
આ સીસ્ટમ બહૂ મજબૂત બની ને આવે છે
આખા સૌરાષ્ટ્ર ને વરસાદ નો લાભ મળશે પણ વધારે ફાયદો ઉતર સૌરાષ્ટ્ર, પક્ષિમ સૌરાષ્ટ્ર ને કચ્છ,ઉતર ગૂજરાત,દ્વારકા, જામનગર રાજકોટ ગોંડલ જેતપુર ધોરાજી ઉપલેટા પોરબંદર જામકંડોરણા કાલાવડ ખાસ કરી ને પક્ષિમ સૌરાષ્ટ્ર ને વધુ ફાયદો કરાશે .
Jamkandorna ma faydo rese?
Thanks Ser
આવતીકાલના નવા forecast run જોઈને પરફેક્ટ આગાહી કરી શકાય, એટલે આજે અપડેટ ન કરી?
Comment khota vadhi jata hata etle tuku ne tach karvu padyu.
વાહ સર વાહ
મનની વાત તમે કહી દીધી
Sir. Veraval na chance chhe te round ma
Amare aju baju na gam ma vavni kayak varsad
Amare nathi
Gam sevak dhuniya
Ta lalpur
Dis jamnagar
To aa rauond ma varo avse sir
Sar noth gujrat sourashatra lagu etle amreli ne faydo thay plz ans
sir hal ma surat ma bov bhare jatkana pavan sathe bhare varsad chalu 6e
Tuku ne tach aje ane Kale vigatvar?
જોડિયા, ધ્રોલ, પડધરી, ટંકારા, મોરબી પટ્ટો તૈયાર રહે 28,29 date 10″પણ પડી શકે.
bhai 10 inch pan occho pade amre jodiya. ma 2 years thi varsad joi evo thato nato and aa 3 varas che have aave to saru
ઓકે. અમે રાહ જોઈ રહ્યા છીએ.
જયેશ પટેલ – ટંકારા
Sir to su junagadh jilla no pachim bhag (dariya katho) rahi javano che aa sistom ma jya varsad hamna reda zapta ma 2″ jevo thayo che te bhag………????????
Gondalma japta chalu
Sir Jamnagar nu Lalpur ma aje jordar pavan che to aa pavan Ketla divash rahse
Sar 28 29:ma jamnagar kevko varsda rahse
Sir
Namaskar
Morbi , Surendranagar , Dhrol , Jodiya , Jamnagar & Kutch Ma Keva Varasad Ni Sakayata Chhe ?
સર,આ સિસ્ટમ નો વરસાદ આવે તો ચોવીસ કલાકમાં ગમે ત્યારે થાય કે હમણાં થતો હતો તેમ બપોર પછી થાય?
Gamey tyare.. jyare System najik hoy tyare
Tunku ne tach… Tarikh 28/29 July aaspaas System aadharit Varsad no raound chhe, je Ochha Varsad vara Centero ne Faydakarak raheshe. North Gujarat ne Kutch & Lagu Saurashtra na ghanaa Vistaro. M.P./Gujarat border Vistar/South Gujarat. Baaki na Viatar ma pan Varsad chhe je System track vada vistar jetlo nahi. Pavan full speed July 31 sudhi toe chhe j Short & Sweet: Around 28/29th July a very good round of Rainfall expected over mainly over rain deficient areas of North Gujarat and Kutch & adjoining many areas of Surashtra, M.P./Gujarat border area, South Gujarat. Rest of the areas would also get… Read more »
Ok sir have badhu samjay gayu mane.
Thank you so much SIR …..its short but really so Sweet……
kutch laagu saurashtra na ghana vistaro ???? confusing che, sir. Rajkot city kutch laagu vistaar to nathi pan “ghana vistaro” ma samaavesh ganvo ???
Kutch & North Gujarat ne Saurashtra lagu
Sabd ni mara mari hoy.
Etle IMD bulletin na meaning bdali jaay chhe.
amari dwarka vari tochno varo ly liye to saru kutch ni sathe ..sir
Kutch & North Gujarat ne Saurashtra lagu
Sabd ni mara mari hoy.
Etle IMD bulletin na meaning badali jaay chhe.
આભાર સાહેબ,
કચ્છ અને કચ્છ ને લાગુ સૌરાષ્ટ્ર માં ભારે વરસાદ જેવું વાતાવરણ હોવાને કારણે મારા અનુમાન મુજબ આપશ્રી પુરી ખાતરી થયા બાદ જ સચોટ આગાહી કરશો જે થી ખેડૂત મિત્રો તેમજ અન્યો ને પણ સાવચેતી રૂપે પગલાં ભરી શકાય
Thanks Sir..
Sir rah joine Thaki gaya Kyare Amare arvalli ma varo aavse?
Tunku ne tach… Tarikh 28/29 July aaspaas System aadharit Varsad no raound chhe, je Ochha Varsad vara Centero ne Faydakarak raheshe. North Gujarat ne Kutch & Lagu Saurashtra na ghanaa Vistaro. M.P./Gujarat border Vistar/South Gujarat. Baaki na Viatar ma pan Varsad chhe je System track vada vistar jetlo nahi. Pavan full speed July 31 sudhi toe chhe j Short & Sweet: Around 28/29th July a very good round of Rainfall expected over mainly over rain deficient areas of North Gujarat and Kutch & adjoining many areas of Surashtra, M.P./Gujarat border area, South Gujarat. Rest of the areas would also get… Read more »
sir
windy ma ecmfw ane gfs jota system utar gujarat baju jati dekhay che ventusky preciption ma system saurshtra ma avati dekhay chhe to ta 28/29 ma vallabhipur talukama varsad ni asha rakhi shakay ples replay sir pls pls
Amreli na sarambhda ma aaje Sara ma Sara japta chalu Che . Khetae bara Pani 2var kadhi nakya.
Vadodara ma atyare Zabardast kadaka bhadaka constant thai rahya Che aava to me Mari life ma pehli vaar joya ane vacche vacche varsad na zapta pan varsi jay Che. Heavy constant thunderstorms with moderate rain…..
tamaari umar ketli che, krutarth bhai. Young cho to pachi nahi joyu hoi jo umar wala haso to that means ke thunderstorms are really really heavy. Joking. Please take it lightly.
મોડલ જોતા એવું લાગે છે કે આવતા દિવસો માં કચ્છ ના ભાઈઓ ની તરસ છીપાસે.
Sir sistam rasto naki kare pasi J kaik prkas padj0 be divas modoo thay to vandho nahi gfs ne saurastra ma bal pade se
Rajkot ma varsad
Rajkot ma 20 minit thi varsad chalu ..
Ek ras thay gyu chhe to have avu j vatavaran rehse k vikhay jayse?? pavan pan vadhu chhe.
Sir aa tarck Dt. 29/7/2019 na Divas mujab joyel chhe.
Jsk. Sir. Windy ma ECMWF ni aajni 2:00 pm. ni update pramane BOB vadi System no track vadhati oonchaiae Gujarat ma atyare niche mujab batave chhe. Surface – Siddhapur 925 hpa – Siddhapur 850 hpa – Siddhapur Vadnager ni vachche 700 hpa – Vadnager 500 hpa – Mahesana & GFS mujab Surface – Chitalwana ( Rajasthan ) 925 hpa – Chitalwana ( Rajasthan ) 850 hpa – Bhakasar ( Rajasthan ) 700 hpa – Khavda ( Kutch ) 500 hpa – Gandhidham ( Kutch ) To Sir aa pramane aaje batave chhe to aama have aagad na Samaye gada ma… Read more »