Update on 12th July 2018
Average rainfall over whole Gujarat for this season is 22.86 % till 12th July 2018
Area wise average rainfall over different parts of Gujarat for this season is as under:
South Gujarat 38.35 %
Central Gujarat 20.71 % where Ahmadabad District is just 7.89 %
North Gujarat 12.00% where Banaskantha is just 5.85 %
Saurashtra 12.77% where Dev Bhumi District is just 1.9% & Surendranagar District is 3.93 %
Kutch 1.25%
Current Meteorological features based on IMD Bulletin :
The Axis of Monsoon trough at mean sea level continues to pass through Anupgarh, Jhunghunu, Shivpuri, Sidhi, Pendra, Chaibasa, Digha and thence East Southeastwards to East Central Bay of Bengal extending up to 0.9 km above mean sea level. Western end of Axis of Monsoon could track Southwards on some days during the forecast period but at different height.
The Cyclonic Circulation over NE Madhya Pradesh is now over South U.P. and neighborhood extending up to 1.5 km above mean sea level.
The Cyclonic Circulation over North Coastal Odisha and neighborhood now extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height. A Low Pressure area is very likely to form over North Bay of Bengal and neighborhood from this UAC.
The East West shear zone running roughly along latitude 21°N at 3.1 km above mean sea level & along latitude 20°N at 4.5 km above mean sea level. This shear zone will be present on multiple days at different Latitudes inn vicinity of Gujarat State.
The off-shore trough at mean sea level off Karnataka to Kerala coasts persists.
The Cyclonic Circulation is now over Saurashtra and adjoining Arabian Sea/Gujarat at 3.1 km above mean sea level and is expected to remain in a broad region of Saurashtra, Kutch, Gujarat and adjoining Arabian Sea during the forecast period for 4 to 5 days in various strength.
IMD Charts have been marked with UAC & East West shear zone.
Saurashtra, Gujarat & Kutch: 12th to 19th July 2018
South Gujarat & Central Gujarat expected to receive fairly widespread light/medium/heavy rain with very heavy rain in isolated places on some days days of the forecast period.
North Gujarat expected to receive rainfall in phases over different areas with cumulative totals of 50 mm to 80 mm during the period up to 19th July 2018.
60% areas of Saurashtra expected to receive rainfall in phases over different areas with cumulative totals of 50 mm to 80 mm during the period up to 19th July 2018. Isolated places could receive more than 100 mm rain cumulative
Rest 40% areas of Saurashtra & Kutch expected to receive rainfall in phases over different areas with cumulative totals of 35 mm to 50 mm during the period up to 19th July 2018. Rainfall of Kutch has been derived from various differing forecasts having rainfall from 20 mm to 60 mm.
Note: 25 mm is approximately 1 inch old measure.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 12 જુલાઈ 2018
ચોમાસુ ધરી અનૂપગઢ, ઝૂનઝૂનુ, શિવપુરી, સીધી, પેન્દ્રા, પુરી, દીઘા અને મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે જે સી લેવલ થી 0.75 કિમિ ઉંચાઈ સુધી ફેલાયેલ છે. આગાહી સમય માં ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો દક્ષિણ તરફ સરકે તેવું છે જોકે જુદી ઉચાઈએ.
લો પ્રેસર થયેલ તેનું યુએસી હાલ દક્ષિણ યુ.પી. આસપાસ છે આસપાસ 1.5 કિમિ ઉંચાઈ સુધી છે.
નવું યુએસી નોર્થ ઓડિશા ના દરિયા કિનારા નજીક છે જે 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આ યુએસી માંથી બંગાળની ખાડીનું લો થવાનું છે.
ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન latitude 20°N પર 4.5 કિમિ ઉપર છે. જે અરબી સમુદ્ર થી ઓડિશા ના યુએસી સુધી છે. તેમજ ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન latitude 21°N પર 3.1 કિમિ ઉપર છે. જે સૌરાષ્ટ્ર થી ઓડિશા ના યુએસી સુધી છે.
ઓફ શોર ટ્રફ સી લેવલ પર કર્ણાટક થી કેરળ દરિયા નજીક છે.
એક યુએસી સૌરાષ્ટ્ર અને લાગુ અરબી સમુદ્ર અને લાગુ ગુજરાત પર 3.1 કિમિ ની ઉચાઈએ છે. આ યુએસી આગાહી સમય ના 4 થી 5 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ ગુજરાત અને લાગુ અરબી સમુદ્ર આસપાસ ઓછા વધતા પ્રમાણ માં રહેશે.
તારીખ 12 જુલાઈ સુધી ગુજરાત ના વરસાદ ના પ્રમાણ અંગે નું ટૂંકું અપડેટ ઉપર ઈંગ્લીશ માં છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 12 જુલાઈ થી 19 જુલાઈ 2018
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં ઘણા વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ અને ક્યારેક અતિ ભારે વરસાદ આગાહી સમય ના અમૂક દિવસો પડવાની શક્યતા છે.
નોર્થ ગુજરાત માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 40 મીલીમીટર થી 80 મીલીમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના.
સૌરાષ્ટ્ર ના 60% વિસ્તાર માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 50 મીલીમીટર થી 80 મીલીમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના. આમાં છુટા છવાયા વિસ્તાર માં 100 મીલીમીટર થી પણ વધુ ની સંભાવના છે.
બાકી ના 40% સૌરાષ્ટ્ર ના વિસ્તાર માં અને કચ્છ માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 35 મીલીમીટર થી 50 મીલીમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના.
નોંધ: 25 મીલીમીટર એટલે આશરે જુના માપ પ્રમાણે 1 ઇંચ
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Kamathiya ta Gondal 1 kalak thi dhodhmar varsad chalu se
keshod ma bhare varsad chalu 7:00
a.m thi
Kutiyana ma aaj full night dhimi dhare varsad aavo 2 inch jetlo
Jamnagar na Dhrol taluka na vistar ma varsad sav nathi to have varsad ni sakyta kai tarikhe vadhare 5 inch jevo padvani smbhavna lage 6
Sir chuda taluko haji varsad thi vanchi se to kyare varsad ni aavse?
Dhiraj rakho varsad aavashe… Santosh kare evo
Bob ના અખાત મા સિસ્ટમ બનવાની હરીફાઈ શરૂ થઈ હોય તેમ લાગે છે
Ghar aangne ma dhyan dyo
Chhete shu chhe
visavadar ma kal bapor no satat chalu 6e
Sir at menaj ta mangrol dist junagadh aaj akhi rat jar-mar ane savare 6.30am thi bhare varsad pade se.
Rajkot city ma varsad thase k nahi
Badha jalsa kare chhe
Rajkot rahi gayu… Aa kudarat !!
Sir Jamnagar districts ma 13-19 ma thayjashe rain….
Aagahi vancho
Amreli na sarambhada ma kalno dhimidhare varsad chaluj che sanj na7:30 thi savarna 6:45 sudthi 3″ varsad.
અનરાધાર વરસાદ ચાલુ છે સાહેબ
Sir kalana ta.dhoraji
Aaj ni rat no 10 ench varsad Thank you
Nadi nala full khetar na pada dhoy nakhiya
Sir haal saurastra per uac che to tena pavan saurastra thaine south gujarat per aave che to te pavan varsad laine ne aave ne sir??
Yes
Good morning Sir,
રેગ્યુલર આગાહી 7 દિવસની આપો છો અને આ વખત 8 દિવસની આપી એટલે હુ સમજું છુ ત્યાં સુધી સંકેતો સારા છે. બધાય ખુશ થઈ જવાના છે. ભગવાનને હૃદય પૂર્વક પ્રાર્થના કરુ છુ, પશ્રિમ/ઉતર સૌરાષ્ટ્ર-કચ્છ-ઉતર ગુજરાત અને બાકી રહેલા તમામે તમામ વિસ્તારમા ખેડૂતોને ઉપયોગી વરસાદ વહેલી તકે કુદરત આપે આવી પ્રાર્થના કરુ છુ .
Visavadar ma yesterday 11am thi 5pm temaj evening 7pm thi aakhi rat heavy rain chalu hto.atyare morning 6am thi extremely heavy rain padi rahyo chhe.
Last night 12/7/18 meaningful rain in Upleta
Sir supedi ma 5-30 thi Ratna 2.30 sudhino Saro varsad padyo aasre 3 thi 4 inch hase moj aavi gai sir thanks to you and prabhu ne
It’s still raining in junagadh since 11 am and now 2 am,atleast 8 inches of rainfall till now
Sir Talaja Taluka ma varsad ni asha kevi raheshe?
Gaam taliyadhr taluko junagadh amare ajno varsad 7thi 8 ic hase
Sir kutch mandvi mate chans khra varshad na pls javab aapjo godh godh javab na aapjo je hoy te kejo pls
Aagahi ma aapel chhe. Vancho
મારા ને પ્રભુ ના રિલેશન માં કોઈ જાત નો પ્રોબ્લેમ આવ્યો નથી કારણ કે મારા ગામ ખાખીજલિયા અને આજુ બાજુના ના વિસ્તાર માં સારો વરસાદ થયો છે
Sir amara jasdan talukama varsad sarose nadi nala chalkay gya bovj sarose khus khusal thay gya
Baroda ma varsad e sanjh pachi viraam lidho Che etle 3 diwas ma total 8 inch jevo varsad padi gayo che
સૌરાષ્ટ્ર સહિત અન્ય કેટલાક સ્થળોએ વરસાદ ની માત્રા imd મા વધારે છે
સર આજે વરસાદ સારો થઈ ગયો 8:00pm વાગ્યાથી ચાલું થયો હતો…2થી ૩ ઈંચ જેટલો લગભગ
ગામ વેકરી
તા માણાવદર
જી જુનાગઢ
Sir sachej tamari agahi thi amne kheduto ne bov benefit thai che
Sir, aa round ma jamnagar no varo avse?
Darek area maate aapel chhe. Tamare jaate negative rahevu hoy toe shu karu
Upleta maa varshad chalu che
Sir varsad pan tamari agahi ni rah joto hoy em lage che amare akho divas japta chalu rahya & atyare ratri na 9 thi 10-30 sudhi ma 3 thi 4 inch jevo varsad padi gayo ane haji dhimi dhare chalu che thank God & thank ashok sir
Gam ronki to, manavadar
Sir sachej tamari agahi thi amne kheduto ne bov benefit thai che gujrat havaman khata krta tamari agahi sachot and 100 percentage sachi hoi j che thx sir sarve khedut tarafthi
Sir amran chovisi ma sarvtrik varsad 19sudhin ma thase
Aji river Rajkot Ma pur avyu
Jamnagar MA kedi varshad avse
Ashokbhai junagadh ma 5 inch haji ketlo password?
સર સુરેન્દ્રનગર માં વરસાદ ક્યારે આવશે
Sir Dhoraji aaju baju na gamada ma 1.5 thi 2 inch jevo thay gyo ane dhimi dhare haju chalu Che
Sir
Kalana ta. Dhoraji Aaj no divas ma jaramar sanj na 8 pm sudhi ma 15 mm ane 8: 30 pm thi sambela dhar 4 ench ane haji chalu j 6e 11 pm thank dosto badha no varo avi jase B positive Thank you
Jsk.Sir. Sidsar (jamjodhpur) ma aaj 10 am thi 8 Pm sudhi hadva Zapata thi andaje 1:30 inch varsad thayo .
Sir aj no jetpur taluka nu Amar Nagar gam 15 Inc varsad 11pm hal ma chalu che
Dhandhusar ta. Vathli di. Junagadh4, :30pm thi varsad salu 3.5″rate 10:45pm varsad salu.
મામલતદાર કચેરી ના હમણાં જ મળેલા આંકડા મુજબ આજનો 10 વાગ્યા સુધીનો વડિયા માં વરસાદ 155mm,,, વડિયા ડેમ માં પાણી ની આવક જોરદાર ચાલુ છે ઓવર ફલૉ થવામાં 5 ફૂટ બાકી છે હજી,,,અત્યારે વરસાદ ધીમો ધીમો ચાલુ છે…
Bob ના અખાત મા સિસ્ટમ બનવાની હરીફાઈ શરૂ થઈ હોય તેમ લાગે છે Windy
Jetpur ma 2 inch …
Sir ji junagath ta bhesan gam shukhpur 7inch varasad haji chalu 10.35pm
Sir atyare manavadar ane baju na gam ma 2 inch karta pan vadhare varsad haju chaluj che..
Manavadar ma 8:00 pm thi 10:30 pm 2 in varsad haji chalu che
નમસ્તે સર,
સર અમારા ગામ મ આજે પણ બપોર ના 3:45 થી 8:00 વાગ્યા સુધી સારો એવો ધીમી ધારે વરસાદ હતો, અને હજુ પણ ચાલુ છે ધીમે ધીમે લાગે છે હેલી થસે.
Sir 9.25pm thi thodhmar varsad salu
Gaam lakhaay