Short & Sweet: on 9th September 2019
The current round of Rainfall will continue for a day or two. Saurashtra & Kutch the Rainfall areas and quantum will decrease from 11th September 2019, while for most parts of Gujarat Region the Rainfall areas and quantum will decrease from 12th September 2019.
Normal update will be on 11th September 2019 evening 6.00 pm.
ટૂકુ અને ટચ: 9th September 2019
હાલ નો વરસાદ નો રાઉન્ડ હજુ એકાદ બે દિવસ વધુ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છ માં તારીખ 11 થી વરસાદ વિસ્તાર અને માત્રા ઘટી જશે, જોકે ગુજરાત રીજીયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત ) માં તારીખ 12 થી વિસ્તાર અને માત્રા ઘટવાનું અનુમાન છે.
નોર્મલ અપડેટ સાંજે 6 વાગ્યે તારીખ 11 સપ્ટેમ્બર 2019.
Updated Weather Conditions on 5th September 2019
Read Forecast In Akila Daily Dated 5th September 2019
Read Forecast In Sanj Samachar Daily Dated 5th September 2019
Saurashtra: Rainy weather in different areas on some days of the forecast period. Many areas expected to receive Light/Medium to Heavy Rainfall on some days of the forecast period. High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.
Kutch: Rainfall expected to be more than Forecast on 2nd September.
સૌરાષ્ટ્ર : આગાહી ના અમુક દિવસો વરસાદી માહોલ જુદા જુદા વિસ્તાર માં રહેશે, જેમાં હળવો-મધ્યમ-ભારે વરસાદ ની શક્યતા. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.
કચ્છ : 2 સપ્ટેમ્બર ની આગાહી થી વરસાદ ની માત્રા વધુ રહેવાની શક્યતા.
Current Weather Conditions on 2nd September 2019
Some weather features from IMD :
Under the influence of the Cyclonic Circulation over Northwest & adjoining Westcentral Bay of Bengal and South Odisha-North Andhra Pradesh coasts, a Low Pressure area has formed over Northwest Bay of Bengal & neighborhood. Associated Cyclonic Circulation extends up to 7.6 km above mean sea level tilting Southwestwards with height. It is very likely become more marked during next 24 hours.
The Monsoon Trough at mean sea level now passes through Jaisalmer, Bundi, Guna, Umaria, Daltonganj, Bankura and thence Southeastwards to Center of Low Pressure area over Northwest Bay of Bengal & neighborhood and extends up to 0.9 km above mean sea level.
A Cyclonic Circulation at 1.5 km above mean sea level lies over East Madhya Pradesh and adjoining areas of Chhattisgarh & Southeast Uttar Pradesh.
An Off Shore Trough at mean sea level runs from Karnataka coast to Kerala coast.
Some varying observations about weather features:
There is a broad Cyclonic Circulation over Saurashtra/Kutch & adjoining Arabian Sea and extends up to 3.1 km above mean sea level.
A Trough at 3.1 km above mean sea level runs from Gujarat-Maharashtra border to the UAC Associated with the Low Pressure over South Odisha/North Andhra Coast.
See IMD 700 hPa Wind Chart 2nd September 2019 here
An East-West shear zone runs roughly along 18°N at 5.8 km above mean sea level.
Saurashtra, Gujarat & Kutch: Current conditions
There has been a very good round of Rainfall over Saurashtra, Kutch & Gujarat during the last 7 days ending Morning of 2nd September 2019. There is a surplus of 21% rain till 2nd September 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has a surplus of 16% rain till 2nd September 2019. Kutch has received lot of rain and so now has a surplus of 43% rain from normal till 2nd September 2019.
Forecast: 2nd to 9th September 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments).
Mixed weather during the forecast period with cloudy on more days. Windy during 3rd to 6th over Eastern parts of Saurashtra & adjoining Gujarat Region. A broad Cyclonic Circulation at 700 hPa from Gujarat State to UAC Associated with the Low Pressure over NW & WC BOB will form. Gujarat Region expected to receive more quantum of Rainfall compared to Saurashtra & Kutch during the forecast period.
East Central Gujarat: Rainy weather in different areas on most days of the forecast period. Many areas expected to receive Medium to Heavy Rainfall on different days with Extremely Heavy Rainfall at Isolated places on few days of the forecast period. High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.
South Gujarat: Rainy weather in different areas on most days of the forecast period. Many areas expected to receive Medium to Heavy Rainfall on different days with Extremely Heavy Rainfall at Isolated places on few days of the forecast period. High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.
North Gujarat: Rainy weather in different areas on most days of the forecast period. Many areas expected to receive Medium to Heavy Rainfall on different days with Extremely Heavy Rainfall at Isolated places on few days of the forecast period. High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.
Saurashtra: Rainy weather in different areas on some days of the forecast period. Many areas expected to receive Light/Medium to Heavy Rainfall on some days of the forecast period. High rainfall centers expected to reach 100 mm total rainfall during the forecast period.
Kutch: Rainy weather in different areas on some days of the forecast period. Many areas expected to receive Light to Medium Rainfall on some days with Heavy Rainfall at Isolated places on few days of the forecast period.
2 સપ્ટેમ્બર 2019 ની સ્થિતિ:
બંગાળ ની ખાડી માં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ની અસર હેઠળ નોર્થવેસ્ટ અને લાગુ વેસ્ટ સેન્ટ્રલ બંગાળ ની ખાડી માં એક લો પ્રેસર થયું છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 24 કલાક માં વેલ માર્કંડ લો પ્રેસર થઇ શકે છે.
હવે ચોમાસુ ધરી સી લેવલ થી 0.9 કિમિ સુધી જેસલમેર, બુંદી, ઉમેરીયા , દાલોતગંજ, બંકુરા અને ત્યાંથી બંગાળ ની ખાડી વાળા લો પ્રેસર સેન્ટર સુધી લંબાય છે.
પૂર્વ એમપી અને આસપાસ ના વિસ્તાર માં 1.5 કિમિ ના લેવલ માં યુએસી છે.
ઓફ શોર ટ્રફ સી લેવલ માં કર્ણાટક ના કિનારા થી કેરળ ના કિનારા સુધી લંબાય છે.
અમુક જુદા તારણો:
3.1 કિમિ ના લેવલ માં એક બહોળું અપર એર સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર/કચ્છ અને લાગુ અરબી સમુદ્ર પર છે
3.1 કિમિ ના લેવલ માં બીજું બહોળું સર્ક્યુલેશન ગુજરાત/મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તાર થી લો પ્રેસર ના યુએસી સુધી ફેલાયેલ છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 2 સપ્ટેમ્બર સુધી માં જે નોર્મલ થવો જોઈએ તેનાથી 21 % વધુ વરસાદ થયેલ છે, જયારે ગુજરાત રીજીયન (દક્ષિણ, મધ્ય અને નોર્થ ગુજરાત ) 16% વધુ વરસાદ થયેલ છે. કચ્છ માં 2 સપ્ટેમ્બર સુધી માં નોર્મલ થી 43% વધુ વરસાદ થયેલ છે.
આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 2 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
આગાહી ના દિવસો માં વાદળ તડકો મિક્સ વાતાવરણ રહેશે તેમાં વધુ સમય વાદળ છાયું વાતાવરણ રહેશે. વરસાદ અમુક દિવસો પડશે જે અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારો માં પડશે. 3.1 કિમિ ના લેવલ માં એક બહોળુ સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય થી લો પ્રેસર આનુસંગિક યુએસી સુધી છવાશે. ગુજરાત રીજીયન માં વરસાદ ની માત્રા સૌરાષ્ટ્ર કચ્છ થી વધારે રહેશે . તારીખ 3 થી 6 ના પૂર્વ સૌરાષ્ટ્ર અને લાગુ ગુજરાત રીજીયન ના ભાગો માં પવન વધુ રહેશે.
મધ્ય પૂર્વ ગુજરાત: જુદા જુદા વિસ્તાર માં વરસાદી માહોલ આગાહી સમય ના લગભગ દિવસો રહેશે. આગાહી સમય ના જુદા જુદા દિવસો માં ઘણા વિસ્તાર માં મધ્યમ-ભારે વરસાદ અને અમુક દિવસે કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.
દક્ષિણ ગુજરાત: જુદા જુદા વિસ્તાર માં વરસાદી માહોલ આગાહી સમય ના લગભગ દિવસો રહેશે।. આગાહી સમય ના જુદા જુદા દિવસો માં ઘણા વિસ્તાર માં મધ્યમ-ભારે વરસાદ અને અમુક દિવસે કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.
નોર્થ ગુજરાત: જુદા જુદા વિસ્તાર માં વરસાદી માહોલ આગાહી સમય ના લગભગ દિવસો રહેશે।. આગાહી સમય ના જુદા જુદા દિવસો માં ઘણા વિસ્તાર માં મધ્યમ-ભારે વરસાદ અને અમુક દિવસે કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.
સૌરાષ્ટ્ર : આગાહી ના અમુક દિવસો વરસાદી માહોલ જુદા જુદા વિસ્તાર માં રહેશે, જેમાં હળવો-મધ્યમ-ભારે વરસાદ ની શક્યતા. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 100 મિમિ સુધી પહોંચી શકે.
કચ્છ: આગાહી ના અમુક દિવસો વરસાદી માહોલ જુદા જુદા વિસ્તાર માં રહેશે, જેમાં હળવો-મધ્યમ વરસાદ ની શક્યતા તેમજ કોઈ કોઈ સેન્ટર માં ભારે વરસાદ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Forecast In Akila Daily Dated 2nd September 2019
Read Forecast In Sanj Samachar Daily Dated 2nd September 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Jam Khmbhaliy
Ji. Dewbhumi dwarka
Gam. Viramdad ma aaje pan 2ech jevo varsad .
રાજકોટ મા આજે સંધ્યા સારી ખીલી છે. સપ્ટેમ્બર 2013 મા આવી સંધ્યા ખીલી હતી અને ભયંકર વરસાદ થયો હતો એક રાત મા લગભગ 20 ઈંચ વરસાદ પડ્યો હતો.
સાચી વાત પ્રદીપભાઈ.
બોવ મસ્ત સંધ્યા ખીલી છે.
અને 13 માં પણ આવી જ ખીલી તી
tyare ભુક્કા બોલાવી દીધાતા.
Sir amare satat aja tran divas thaya bhare varsad pade tran divas thaya pur kadhe darroj 2 thi 5 PM ma ave
Tamaru Gaam toe Jagjaher chhe !
કયુ ગામ?
બપોર ના ૩.૩૦ થી ૫.૩૦ વાગ્યા સુધી માં ૪ ઈંચ ધોધમાર વરસાદ,થેન્ક ગોડ & થેંકયુ અશોક ભાઈ
Bhanvad koru aje pan
Sir,5 days/10 days mate badha model full form ma hoy chhe ane varsad ni date najik aave tyare form utari jay chhe.su reason
Avu lage ke varsad bau samanya aavse pan tamari aagahi pramane moderate/heavy rain aave che..
આ રાઉન્ડમાં વરસાદ બપોર પછી થી સાંજ સુધી જ થાસૅ કે પછી રાત ના કે વેલી સવારે વરસાદ આવી શકે .
Anukul paribado hoy tyare
જસદણ માં સાંજ ના 6 વાગ્યા થી ભારે વરસાદ ગાજવીજ સાથે ચાલુ
Ketlo pedro?
Satodad charel chitrawad jamkandorna taluka na gamo ma saro varsad aje pan layak
Junavadar ta-gadhada do-Botad
dhimi dhare vara sad chalu
Lodhika taluka na Chibhada gamma 3:30 pm thi 5:15 pm sudhima dhodhmar varsad padyo.Gamni adadhi simma.
Savar ma 30 minutes medium varsad approx 15-20 mm varshad.
Tunda, Mundra, Kutch.
Sir kamlapur ma 20 minit thi dhodhmar vars had chlu???
Sir.at bhalavav damnagar ma 10mm.
આજે અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ગામ ખડખડ : ખજૂરી : આજુ બાજુના ગામમા ખેતરોમાં પાણી નીકળી ગયા p. m. 4:30થી5:30 સુધીમા
Bajuma santhli ma nathi
Jasdan vistar na ghna gaam ma midyam varsad 4pm thi 5:40pm
Aaje1ich jetlo varsad 15day pachhi
Khari Bagasara
Sir
Dhasa vistar ma dhodhmar varsad 5.05pmthi5.40pm sudhi 1.50thi2.00 inch….. Haju dhimidhare saru….
Junagadh baju ek kalak thi jordaar thunder thay rahyu se, ane kalu dibang aakash.
Vadal- Junagadh 4.15 thi 5.10 sudhi 56 mm varsad
Chitravad, tal.jamkandorna varshad 15 minute thi saru.
Junagadh city ma
5 vagya sudhi no aprox 2.5″inch jevo varsad
સર જી……જૂનાગઢમાં સારો વરસાદ ચાલુ છે 45 મિનિટ થી લગભગ
Sir Mahuva,rajula arema Saro varsad padi gayo 1″ to 2″,
Bhavabhi Khijadiya ma dhodhmar varsad. 1 hour thi chalu chhe.
Ta. Kalavad
Tame, Bhavabhi khijadiya na chho?
Junagadh ma varsad chalu
Sar aa 2thi 7 dt ni upadate MA varsad nu jor bapor pasi vadhu rese k avu kay naki no ho khali pusu sar
2 thi 9 tarikh lakhel chhe
સર હું ઘણા ટાઈમ થી એક વિનંતી કરવા માંગુ છું એવા ઘણા સવાલ ના જવાબ તમે આપો છો જેમાં મેઈન સવાલ નો જવાબ રહી જાય છે .
Junagadh ma 3:30 thi 4:15 sudhi no sambeladhar 40mm jetlo varsad ane hju chaluj chhe
Rajpara satodad ma jordar varsad.
Taluko- jamkandorana
Extremely heavy rain in kharedi ta kalavad last 20minit till to continue
Dhoraji ma saro varasad
સર તમાચણ ધીમી ધારે વરસાદ ચાલુ છે
તાલુકો જામનગર
Sar Tamara svabhav ne sat sat naman karanke Amara keshod mangrol maliya vistar na kheduto varsad nathi na prasno karese to pan tame Shanti thi asvasan apocho thenkyou sar
Dhodhmar varsad chalu….game.. rajpar ta..dhrol
અત્યારે ઉના અને દીવ તેમજ આજુબાજુના વિસ્તારમાં શક્યતા છે
Bhuj ma jordar zaptu padyu aaje. 20mm andaje
Sr.Email address chek
Tamone ahi thi moklel email reply karo.
સર ધોરાજી તાલુકાના વાડોદર ગામની આસપાસના ગામોમાં બહુ જ નહિવત વરસાદ છે તો આવતા રાઉન્ડમાં સારા વરસાદની આશા રાખી શકાય ખેડૂતોને પિયત કરવા નું પાણી પણ પૂરતું છે ને સર પ્લીઝ જવાબ આપજો.
Sir tame kharekhar sacha chho badhe varsad padyo chhe pan sir hu pan sacho chhu amara ajab gam ma pan jevo varsad pan nathi aagala round ma keshod ma chhe pan amare 15mm varsad pan nathi padyo…to sir please aa round ma amare thase ke kem? Atyar sudhi to dhabar hatu vandho noto pan aaj to tadaka thi mandavi sav langhai gai chhe…
Tadko thay toe navo maal avey ne !
Badha varsad nathi tevi comment Kare tema Sir ne Kai vandho nathi. Aa to cha karta kitli gram jevu che. Amare pan varsad nathi aagala 2 round ma pan ame asha rakhiye ke 5thi 8 tarikh sudhima sarama saro varsad thase.
Alpeshbhai badha model jota evu lage se jasdan vinchhiya ma varsad saro aavse tame haribapa college ma lecture savo
Sar amare varsad chalu kyarek dhimo to kyarek full amara gam thi lai khambhalia sudhi 2thi 3 inch jevo varsd amare 1 inch haji dhime dhare chalu
ઉમેશભાઈ સાવ શાચી વાત છે જેને કૂવામા નવા પાણી નથી આવીયા તેને ખેતરમા રીચાજ નથી કરતા ખરેખર રીચાજ કરવુ જોયે અને ટપક વાપરે તો ધણો ફાયદો થાય કેમ બરાબરને શર
Khambhalia na gamoma saro varsad chalu chhe….1 kalakthi
amara baju na gam ahir sihan ma 3 klak thya dhoddh mar varsad padeh nadiu pur gayh amare 2 km dur chata padeh kok kok.
hello sir
એમા એવું છે કે ઉમેશભાઈ
દેવાવાળો પણ મફત લાલ છે ને લેવાવાળો પણ મફત લાલ છે. પાવાવાળો પણ મફત લાલ છે ને પીવાવાળો પણ મફત લાલ છે
હા હા હા હા
sir happy happy
Sir Amara jasdan vishtarma Ecmwf modal 12 sap 300 + batevese plz ???
Today’s special package for junagadh to bhavnagar area..
Sir gai kale tame je aagahi Kari Che ena karta aje badhaj weather forecast models ma varsad ni maatra ma ghatado dekhai rahyo Che. Koi koi jagyaye bhare varsad padi sake Che aa 3 diwas ma pan atibhare varsad na chances have kasej nathi dekhai rahya bcoz GFS & ECMWF has very huge difference. Mara abhyaas pramane GFS is more accurate than ECMWF.
santrampur kadana talukama varshadnu praman nabalu rahyu Akha chomasama 2/9na raundma varo avse
Amuk Center ma kudarati Varsad ochho chhe … Mehsana na Vadnagar & Visnagar.
Badhay ne aaj ne aaj Locho lay levo chhe.sir niyam ne ek baju mukine aa vakhte special area ni comment na answer pan aape chhe.fully confidence
General ghana center ma vadhu varsad thayo chhe te joiy ne Jeev baarey chhe baaki amuk vistar shivay havey Varsad ni ghat nathi.
સર તમારી વાત સાચી છે. ગયા રાઉન્ડ મા અમારે વરસાદ છેલ્લે 1 તારીખે આવ્યો ત્યાં સુધી બહુ જ અહક થતું હતું પણ છેલ્લા ત્રણ દિવસથી ખૂબ સારો વરસાદ થયો છે. ખૂબ મજા આવી ગઈ. હવે બધા જ વિસ્તાર મા વરસાદ થઈ જાય તેવી ભગવાન ને પ્રાર્થના.મને એવું લાગે છે કે અમારે વરસાદ બંધ થાય તેવી પ્રાર્થના ના કરવી પડે તો સારું