Current Weather Conditions on 25th September 2019
Some weather features :
There is a broad Upper Air Cyclonic Circulation over Kanataka & Maharashtra & Adjoining Arabian Sea at 1.5 km to 3.1 km level.
The Cyclonic Circulation over Kutch/Saurashtra & adjoining areas of Southwest Rajasthan extends up to 0.9 km above mean sea level. There is a Trough extending from UAC over Kutch/Saurashtra & Southwest Rajasthan to Konkan and Coastal Karnataka at 0.9 km level.
Saurashtra, Gujarat & Kutch:
Forecast: 25th September to 1st October 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments).
Cloudy and Sunshine mixed weather during the forecast period. The Broad Circulation over Karnataka & Maharashtra will move Westwards as well as Northwards during the next two days, A UAC at 1.5 km to 3.1 km level will spread over parts of Saurashtra/Kutch & Adjoining Arabian Sea in 2 days. Subsequently it could move to Northwestwards. However, being close to Saurashtra/Kutch, depending up on other factors such as WD or other, the movement for last two days of Forecast period may change. Thunder storms can be expected due to atmospheric instability. Wind directions will be erratic many times during the forecast period.
Saurashtra, Kutch, North Gujarat, Central Gujarat & South Gujarat:
Rain expected on most days of forecast period over different areas on different days. The Cumulative total rainfall expected would be some places receiving 25 mm on lower side to other places which would receive 100 mm on higher side. About 80 % of whole Gujarat is expected to get Rainfall during the forecast period.
25 સપ્ટેમ્બર 2019 ની સ્થિતિ:
પરિબળો:
મહારાષ્ટ્ર અને કર્ણાટક ને લાગુ અરબી સમુદ્ર ઉપર એક બહોળું સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયેલ છે 1.5 કિમિ થી 3.1 કિમિ ના લેવલ માં.
એક સાયક્લોનિક સર્ક્યુલેશન 0.9 કિમિ ના લેવલ માં કચ્છ/સૌરાષ્ટ્ર અને લાગુ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર છે. આ યુએસી નો ટ્રફ કોંકણ અને કર્ણાટક કિનારા સુધી લંબાય છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:
આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 25 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
વાદળ અને તડકો બંને મિક્સ વાતાવરણ રહેશે આગાહી સમય માં. વાતાવરણ માં અસ્થિરતા ને હિસાબે વરસાદ માં ગાજ વીજ ની શક્યતા હોય. પવન પણ ઘણી વાર અચાનક ફેર ફાર થાય. મહારાષ્ટ્ર અને કર્ણાટક વાળું બહોળું સર્ક્યુલેશન આવતા બે દિવસ માં પશ્ચિમ તેમજ ઉત્તર તરફ સરકશે, જેથી 2/3 દિવસ માં સૌરાષ્ટ્ર, કચ્છ નજીક ના અરબી સમુદ્ર અને સૌરાષ્ટ્ર/કચ્છ ના થોડા ભાગો પર 1.5 કિમિ થી 3.1 કિમિ ના લેવલ માં યુએસી છવાશે. ત્યાર બાદ આ યુએસી નોર્થવેસ્ટ તરફ સરકશે પરંતુ આગાહી ના છેલ્લા બે દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે બીજા પરિબળો ને લીધે આ યુએસી ટ્રેક માં ફેર ફાર થઇ શકે.
સૌરાષ્ટ્ર, કચ્છ, નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત :
અલગ અલગ વિસ્તાર માં અલગ અલગ દિવસે વરસાદ ની શંભાવના છે આગાહી સમય દરમિયાન. અલગ અલગ જગ્યાએ નીચામાં આગાહી સમય નો કુલ વરસાદ અમુક જગ્યાએ 25 મિમિ અને અમુક જગ્યાએ તેના થી વધુ માત્રા અને ઉપર માં અમુક જગ્યાએ આગાહી સમય માં કુલ વરસાદ 100 મિમિ સુધી ની શક્યતા છે. આગાહી સમય માં વરસાદ સમગ્ર ગુજરાત ના 80 % વિસ્તારો આવરી લેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Forecast In Akila Daily Dated 25th September 2019
Read Forecast In Sanj Samachar Daily Dated 25th September 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Beraja ( psaya ) jordar varsad chalu6
Imd daily rainfall ma bharat na 36 meteorology sub division ma thi 22 sub division 26/09/2019 na large excess rainfall thayel chhe.
Vadodara ma saras light rain kaale sawaare chokhu rhe toh saru airforce ni airshow ni mja manvi che
Sar at arnitimba ta wankaner amare 9 50 thi 11 vagiya suthi dhodhmar 75 mm
Tankara 60 mm varsad
Sir g…is this known as MANDANI rain???
No
Bau dodhmar pde che ahmedabad ma
સર અમારે અત્યારે વરસાદ ચાલુ થયો 10 pm થી લગભગ 0// જેવું હશે 5 થી 6ના ગાડા માં પણ 0// હશે હજી ચાલુસે થેંક્યુ સર
ગામ બાવળી તા ધ્રાંગધ્રા જી સુરેન્દ્રનગર સાંજે 8:30pm થી વરસાદ ચાલુ છે ક્યારેક વધુ તો ક્યારેક ધીમો ગાજવીજ નહિવત છે અંદાજે 2 ઈચ પડી ગયો કપાસ અને મગફળી ના પાક મા ભારે નુકસાન થયું
Sir possible hoy to comment ma date ni sathe time ave tevu arrange karo to perfect khabar pade ke comment kya time ni che.
Thanks.
App ma pahela page ma Bottom of page ma Option chhe. Desktop/Mobile
Aamathi Desktop select karo etle comment time jova madshe
Upleta ma 9 p.m .thi dimi dhare Saro varsad
26/09/2019
Heavy rain showers at Ahmedabad since 9-30 P.M.
Sir, 30-40 minutes thi Meghraja ni Power-packed batting chali rahi chhe.
26/09/2019 (10:30 P.M.)
Since last 20 minutes, Lighting with heavy thunderstorm.
Extremely heavy rains at Ahmedabad.
Sir, last ek week thi to varsadi mahol chhe j Gujarat ma to thunder activity aatli bhare kem chhe haji pan?
મોટી કુંકાવાવ .અમરેલી જિલ્લાનું 5 ઈંચ જેવા વરસાદના સમાંચાર છે 5::00 p.m.
Ahmedabad phenomenal rains with winds ! Mini cyclone
Hadmatiya ta tankara dt morbi gaj vij shathe vrsad chalu
Sir. Ek ne ek jagya e vijdi thavanu su karan hoy me atyare joyu e jagya ye vaada pan nathi sav chokhu chhe south direction ma. Plz. Ans.
em ne em vijadi ? vadad toe normally hoy !
ha sir me pan vijdi joi gai kale..mara gam khandadhar ma ae electric wire(tar) upar padi ane wire pan tutya…
atmosphere thodu clear hatu..(vadalchayu hatu thodu) (varsad nahoto jarapan)…
સર.. મોરબી સીટી માં લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ.. વરસાદ ની ધીમી ધારે શરૂઆત.. આજે સખત બફારો હતો.. દિવસ ના..
Gam : Kondh
Ta: dharangadhra
9pm thi 9.50pm jordar varsad chalu
Magfali & kapas na pak ne khub nukshan
Dhrangadhra ma 2 inch the vdhu varsad 9-40 pm sudhi ma hju chalu bhare varsad vijdi na kadak sathe
Dhimidhare varsad Chalu 45 minit thi
At-Chibhda
Ta-Lodhika
Chibhda gamma fari pacho 9:10pm thi continue jordar pavan ane vijadi na kadaka bhadaka sathe dhodhmar varsad chalu full speed ma varsad che.
Light rain with very heavy lightning at mavdi area rajkot since 15 to 20 minutes still continue
Sajdiyali madhodhamar varsad chalu 8:30pmthi 9:30pm 2.5 icha taluko jamkandorana
El nino kyare khatam thayo sir
August aakhar ma
Vadodara ma medium rain chalu Che sanjhe 7 vagyano haji pan constant chaluj Che. North ma vijlio thai rahi Che constant ane Jode Jode varsad padi rahyo Che.
Sir halvadma varsad chalu bhuka bolave che 20 minit thi
Porbandar City Ma Bapore 4:00 Vaga No Continue Dhimi Gatiii E Varsad Chalu. !!!
કેશોદ તાલુકા ના અજાબ ગામ માં 1કલાક માં 1ઇંચ
Amare dhimidhare varsad chalu thayo. no gaj no vij bilkul shanti thi. 8.30 pm motimarad ta dhoraji
Halvad na dhulkot ma jordar varsad chalu
Vikram bhai kayu hatu ne ke sar par visvas rakho avi gayo ne
lagdhir bhai .. aa varsh ma to vandho nathi nahitar … amare to mathe avi ne vyu jatu … etle e bhulatu nathi hhh
Junagadh ma varsad chalu
Jasdan vistar ma 8 pm thi saro varsad
Sir
Mota dadva ma 8:10pm thi dhimidhare
Varsad chalu.
Sur moviya Ta.Gondal ma 7.15 thi 8.20 sudhi ma 1.5 inch varashad padayo
2.5 ench
sir ranavav ma ajea 4.45.pm thi dhimedhar chalu
Hello sir.
ગઢડા જી બોટાદ
6.વાગે 25mm અંદાજ
Sutrapada ma aajno 1.5 inch varsad chhe saheb
Tee Kodinar kyan chhetu chhe ?
Sir kodinar thi west/north MA hoy se
Kodinar thi south MA Nithi aavto
Ghoghavadr MA dhodhmar varsad chalu chhe 30 minit thi.
At-Chibhda
Ta-Lodhika
Chibhda gamma 3:30pm thi 5:30pm sudhima dhodhmar varsad padyo.Khetar bara pani nikali gaya.
Sir.6.20pm thi pavan Sathe varsad chalu thyo.30minit bhare pavan hto .pavan thi vadla ni moti dal tuti gai.hju sdhiro varsad chalu Che.
Ashthirta hoy bhej no hoy to mandani varsad possible che sir haju varsad saru che vinchhiya panthak ma
Bhej vagar Shu varshe ?
સર અમારે ફરી ચાલુ થયો જોરદાર
Junagadh ma 7:00pm. Thi dhimidhare satat vatsad chalu, Gaj Vij sathe
સર
જુનાગઢ માં આપણા દોલતપરા માં નીચાણ વાળા વિસ્તારમાં
પાણી ભરાઈ ગયા અને બસ સ્ટેશન વિસ્તારમાં માત્ર ધીમી ઘારે 2 કલાક થી ચાલુ છે
આ રાઉન્ડ માં બીજી વખત આવુ બન્યુ
દોલતપરા એરિયા માં 2 ઈચ થી વધારે વરસાદ પડી ગયો
sir…ji… akhre avyo ho … vrsad .. ful gajvij…. chhe pavan ni speed pan … pahela 10mnt sari hti … atyare 25 mnt thi vrse…
dwarka
સર&મિત્રો અમારે અમરેલી જિલ્લા ના વડીયા માં બપોર પછી 20 મિનીટ સારો વરસાદ આવ્યો,પછી બ્રેક લઈને 7 વાગ્યા થી ધીમીધારે ચાલુ છે,,બાજુ માં ચુડા સોરઠ ને તોરી રામપુર માં બોવ વરસાદ છે એવા ફોન દ્વારા સમાચાર મળ્યા છે,,
Jasdan ma saro varsad chhalu 10 minit thi
Sir, gay kale 3.2″ inch padyo ne aaje pan 3″ inch jetlo padi gayo 6e ne hal 7:35 pm vagye bhi dhimi dhare chalu 6e, 6ela 2 divas thi nadi puru jay 6e….
આ વષે વરસાદ કોડીનારમાં કેમ નય આવતો…..
Gam satapar . Sarji amare 6.30. thi 7.30 andaje 2inch jevo padi gayo haju dimidhare chaluj se. Gaj Vij bhynkar se