Low Pressure Over Southeast Arabian Sea Expected To Give Heavy Rainfall Over Southern Peninsula, Goa & Maharashtra During Next 4-5 Days – Update 18th October 2019

Current Weather Conditions on 18th October 2019

From IMD Bulletin:

The Low Pressure Area over Southeast Arabian Sea & adjoining areas of Lakshadweep and Eastcentral Arabian Sea with the Associated Cyclonic Circulation extending up to 5.8 km above mean sea level persists. It is likely to become more Marked over Eastcentral Arabian Sea around 20th October.

Fairly widespread to widespread rainfall with isolated heavy rainfall is very likely to occur over south peninsular India during next 4-5 days. Heavy to very heavy rainfalls at isolated places is also likely over Coastal Karnataka during next 24 hours.

 

 

Forecast: Saurashtra, Gujarat & Kutch 18th to 23rd October 2019

The weather will remain mostly dry with sunshine and the Temperature will be near normal at around 36 C over most places from 19th October. Clouding expected to start around 19th October till the rest of the Forecast period. The Maximum temperature would decrease in places with clouding. Winds mainly from East side. A trough from the UAC of the Low Pressure System over Southeast Arabian Sea is expected to extend up to Maharashtra. Due to this there is a possibility of un-seasonal scattered showers or scattered Rain over South Coastal Saurashtra Districts of Porbandar, Junagadh, Gir Somnath, Amreli & Bhavnagr & South Gujarat some days during 20th to 23rd October.

Advance Indications: 24th October to 3rd November 2019

Both Arabian Sea as well as the Bay of Bengal is expected to remain active and is expected to host Low Pressure Systems during this period. ECMWF and GFS models have different strength as well as timings for the Systems.

હાલ ની સ્થિતિ:

દક્ષિણ પૂર્વ સમુદ્ર માં લો પ્રેસર થયું છે અને તેના આનુસંગિક યુએસી 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. હજુ 20 તારીખ સુધી માં વેલ માર્કંડ થઇ શકે છે.

દક્ષિણ ભારત તેમજ ગોઆ અને મહારાષ્ટ્ર માં ઘણા વિસ્તાર માં મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા છે આવતા 4-5 દિવસ.

આગાહી: સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત 18 થી 23 ઓક્ટોબર 2019

વાતાવરણ પ્રમાણ માં સૂકું અને તડકો રહેશે અને તાપમાન નોર્મલ 36 C આસપાસ તારીખ 19 સુધી રહેશે. જનરલ પવન પૂર્વ ના રહેશે. તારીખ 19 પછી અમુક વિસ્તાર માં વાદળ થશે. જે વિસ્તારો માં વાદળ થશે ત્યાં તાપમાન માં થોડો ઘટાડો જોવા મળશે. અરબી સમુદ્ર માં લો આનુસંગિક યુએસી નો ટ્રફ મહારાષ્ટ્ર સુધી લંબાશે. તારીખ 20/23 દરમિયાન અમુક દિવસ દક્ષિણ સૌરાષ્ટ્ર દરિયા પટ્ટી ના જિલ્લાઓ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાત બાજુ માવઠા રૂપી છુટા છવાયા ઝાપટા તેમજ છુટા છવાયો વરસાદ ની શક્યતા છે.

આગોતરું એંધાણ: 24 ઓક્ટોબર થી 3 નવેમ્બર 2019

અરબી સમુદ્ર તેમજ બંગાળ ની ખાડી શક્રિય રહેશે જેથી આ સમય માં સિસ્ટમ થયા રાખશે માટે સાવચેત રહેવું. ECMWF અને GFS બંને મોડલ પ્રમાણે સિસ્ટમ ની મજબૂતાઈ તેમજ ટાઈમિંગ માં ફેર ફાર રહ્યા કરશે.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 18th October 2019

Forecast In Sanj Samachar Daily Dated 18th October 2019

0 0 votes
Article Rating
517 Add your comment here
Inline Feedbacks
View all comments
Rambhai
Rambhai
22/10/2019 9:22 am

Sir use ave gayu

Kiritpatel
Kiritpatel
22/10/2019 9:01 am

Cola mathi color gyo have full color bhraine aavse Evu lage che

Sanjay Rajput
Sanjay Rajput
22/10/2019 7:43 am

Sir have windy ma bane modal najik avi gaya che oman taraf

Mahendra bhadarka
Mahendra bhadarka
22/10/2019 7:41 am

Sir aaje pan windy Oman upar makkam j che

Ramesh hadiya
Ramesh hadiya
22/10/2019 7:32 am

Sir, Mahuva,rajula costal areama Gaj Vij sathe afatno halvo varsad start 6:am thi.

Pankaj sojitra -pipar kalavad
Pankaj sojitra -pipar kalavad
22/10/2019 7:31 am

સર વીનડે મા ઈસીવીઅએમફે વાવાઝોડા નો વચલો રસતો કાઢયો
હવે રોન નો કાઢે તો સારૂ
અરબી મા સીસટમ ની દીશા ની આગાહી કરવી મૂશકીલ જ નહી
નામૂમકીન હે

Kaushik patel
Kaushik patel
22/10/2019 5:48 am

GFS Ni Navi update ma 30 trikhe Mumbai najik navi system thaiyar thay se arbi samudrama

Ramji bhai kachchhi at.sanathali ta.jasadan di. Rajkot
Ramji bhai kachchhi at.sanathali ta.jasadan di. Rajkot
22/10/2019 12:05 am

અત્યારે વિષુવવૃત પર વધુ સિસ્ટમ બને?

Umesh Ribadiya@Visavadar
Umesh Ribadiya@Visavadar
21/10/2019 11:01 pm

Koi pan models na forecast ma continue three updet ek j system track nathi.system ne guide kare eva paribado je direction ma udbhave tyare j pakku thashe?

વાદી નીલેશ વી,નરમાણા,જામજોધપુર,જામનગર.
વાદી નીલેશ વી,નરમાણા,જામજોધપુર,જામનગર.
21/10/2019 10:23 pm

શુભ રાત્રી સર અને મીત્રો,લો-પ્રેસર ગમે તેટલી તીવ્રતા એ મજબૂત થાય, જમીન પર ન પણ આવે, પરંતુ એની અસર થી હવે કમોસમી છાંટા-છુટી પણ નુકશાન કારક છે તો સાવચેતી રુપે ખેતી પાક ઘરભેગા કરવામાં મજા.

ભાવેશ પટેલ
ભાવેશ પટેલ

કપાસ કેમ ઘરભેગો કરવો નિલેશભાઈ ?

વાદી નીલેશ વી,નરમાણા,જામજોધપુર,જામનગર.
વાદી નીલેશ વી,નરમાણા,જામજોધપુર,જામનગર.

શક્ય હોય એટલું જ બાકી નુ ભગવાન ભરોસે.

Mayur parmar
Mayur parmar
21/10/2019 9:59 pm

Sir cola second week ma vadhu colour batave che pan bija koi model varsad ni sakyata nathi dekahti.

Mahendra bhadarka
Mahendra bhadarka
21/10/2019 9:49 pm

Aa vavajoda na to Gujarat ma aavse na Oman sudhi pohnchi sakse aa nu dariyama samapan Thai jase

Ahir arjan
Ahir arjan
21/10/2019 9:02 pm

Fast coment

બાબરીયા રમેશ ((. જખ્મી ડોન)) ((મોટા માચીયાળા))
બાબરીયા રમેશ ((. જખ્મી ડોન)) ((મોટા માચીયાળા))
21/10/2019 8:49 pm

સર મોબાઇલ નંબર લખતા ભુલી ગયો સવ તમારાં થી થાય તો કરજો ન.9824530850

vikram maadam
vikram maadam
21/10/2019 8:34 pm

sir… halje arabian sea ma low ..chhe …je agal jat majboot sistem cyclon thay …. to tenu stearing … kya level na pavan ma gnay … 500hpa… 200hpa.. ke pachhi bija koi .. level ma ??

બાબરીયા રમેશ ((. જખ્મી ડોન)) ((મોટા માચીયાળા))
બાબરીયા રમેશ ((. જખ્મી ડોન)) ((મોટા માચીયાળા))
21/10/2019 8:31 pm

મિત્રો જે કોય ગુપ માં જોડાવા માગતા વય તેં મને બાકી રય ગયા વય તો . નામ ગામ જીલ્લો મોકલો એટલે એડ કરી આપું હું ફી હસ એટલે એડ કરીસ
ઘણા અનુભવી મિત્રો જોડાણા છે હધાયને બોવ મજા આવે
ખેતી લસી નેં વરસાદ લસી બોવ જાણવા મલે

આપણા સૌરાષ્ટ્ર નું વેધર આવું ગુપ નું નામ . M. 9824530850
જેકોય મિત્રો પેલે થી જોડાયા છે તેં બીજી વાર નો મોકલે જે પેલેથી ગુપ માં સે

નોંધ. નીયમ કડક પંડે પાલન કરવું પડસે

નોંધ…. અશોક પટેલ સર. એક પણ ગુપ માં નથી
ગુપ માં નથી જોડાતાં ખાસ નોંધ લેવી

Ramesh Khakhariya
Ramesh Khakhariya
21/10/2019 8:04 pm

સવારે વિન્ડીમાં જોતા અેવુ લાગતુ હતું કે સૌરાષ્ટ્ર-કચ્છ તરફ ટ્રેક હતો પણ હવે અોમાન તરફ થઈ ગયો

Sachin jamjodhpur
Sachin jamjodhpur
21/10/2019 8:01 pm

Ecmwf ane gsf banne oman bajuj batave che vavajodu ajni bapor pachi ni updet ma sir margdarshan apsho

Chintan patel
Chintan patel
21/10/2019 7:52 pm

સર ગુજરાત નો વાળ નહી વાકો વળી ગમે અેટલા વાવાઝોડા હોઈ તો સુ ગુજરાત ની બોડર ઉપર સંકરભગવાન અને બીજી બાજુ નટખટ કાનો છે આવવાદયો

Darsh(Nadiad)
Darsh(Nadiad)
21/10/2019 7:51 pm

Sir,haju 6-12 kalak a farya rakhse ane 25 pachhi j khabar padse location n route ni..
Gujarat par na aave to pan halvo/madhyam varsad padse saurashtra/kutchh ma avu lage chhe.

Lakhanshi modhavadiya
Lakhanshi modhavadiya
21/10/2019 7:48 pm

સર વાવાઝોડા ના ટ્રેક માં windy ના બેય મોડેલ હવે લગભગ એક રસ્તે છે ઓમાન બાજુ તો હવે રાહત નો શ્વાસ લઈ શકાય કે હજી ફેરફાર ચાલુ રહેશે?

Jagdish Bhupatrai VYAS
Jagdish Bhupatrai VYAS
21/10/2019 7:23 pm

Thanks Ashokbhai

Odedara karubhai
Odedara karubhai
21/10/2019 7:20 pm

Sir aa forcast model faka marta hoy evu lage ghadik ghadik ma fari Jay. Kyarek tension kyarek shanti.

Meram kuvadiya morbi
Meram kuvadiya morbi
21/10/2019 6:43 pm

Sir badha ni coment jota to evu lage se ke system Oman taraf Jay se dvarka dhis ne prathna ke gujarat ma vavajodu ke varsad no Ave

Jaskubhai vank
Jaskubhai vank
21/10/2019 5:25 pm

Sek

Mahendra bhadarka
Mahendra bhadarka
21/10/2019 4:40 pm

Sir aa cyclon banya pacchi aanu naam “kyarr” rakhvama aavse kyarr kyarnu ramade che badha ne

વાદી નીલેશ વી,નરમાણા,જામજોધપુર,જામનગર.
વાદી નીલેશ વી,નરમાણા,જામજોધપુર,જામનગર.
Reply to  Mahendra bhadarka
21/10/2019 6:40 pm

વાહ મહેન્દ્રભાઈ હવે તમે સરસ કમેન્ટ કરો છો, ઘણો આનંદ થયો.

Jadeja raghubha
Jadeja raghubha
21/10/2019 4:19 pm

Widely ma to aevu Lage ke Oman ma jade sir tame su kiyu so javab aapko

Vipul Solanki
Vipul Solanki
21/10/2019 4:05 pm

sir, atytare halnu windy jota thodi haiye tadhak vali che, jyare savarnu windy jota to su karvu ane su na karvu e j khbr nhoti pdti

Bharatbhai
Bharatbhai
21/10/2019 3:53 pm

Sar aaj amare aakas sokhu 6 pavan pan Bhur 6

બાબરીયા રમેશ ((. જખ્મી ડોન)) ((મોટા માચીયાળા))
બાબરીયા રમેશ ((. જખ્મી ડોન)) ((મોટા માચીયાળા))
21/10/2019 3:31 pm

આને તો ઓમાન દેવી છે
તૈય હું તૈલ ના કુવા સે એટલે નેં આને કુટી હાકવા નો સોખ છે તો આયા નો પોસાય પાસી આવે એટલે ઓમાન બરોબર ફીટ બેહસે

રેડી નેં સર???

Raghu bhuva
Raghu bhuva
21/10/2019 3:30 pm

MJO. શું અસર કરે

Raghu bhuva
Raghu bhuva
Reply to  Ashok Patel
21/10/2019 7:22 pm

Ok sir thank you very much

Sachin Tajapara jamjodhpur
Sachin Tajapara jamjodhpur
21/10/2019 3:30 pm

Windy nu bapor pachi nu update joy ne dil garden garden thay gyu.

મેંદપરા જીતેન્દ્ર બંગાવડી
મેંદપરા જીતેન્દ્ર બંગાવડી
21/10/2019 3:22 pm

સવારે ઓમાન વાડા રાજી થતા તા અત્યારે ગુજરાત વાડા મિત્રો વાવાઝોડું નહી આવે ગુજરાત તરફ કે નહી જાય ઓમાન તરફ એ દરીયા માં માં જ વિખાય જાશે જો નહી વિખાય તો પાકિસ્તાન તરફ જાશે

Kaushal chauhan
Kaushal chauhan
21/10/2019 3:19 pm

સર
વિંન્ડી વારા બધાને રમાડેશે
કોલા 2 વીક મા બતાવે છે પણ
હજુ 2/3 દિવસ પછી ચીત્ર ચોખ્ખું થાય એવું લાગે છે
ત્યાં સુધી ભલે બધા મિત્રો રમકડા થી રમે ટાઈમ પાસ કરે
સર મારા અંદાજ મુજબ સિસ્ટમ ઓમાન કે યમન બાજુ ગતિ કરશે

Jogal Deva
Jogal Deva
21/10/2019 3:13 pm

Sir ji vavajodu dur jay to mavtha na chance pan lagbhag sav ochha thy jay ne .. please ans

Mahendra bhadarka
Mahendra bhadarka
21/10/2019 3:10 pm

Sir pachu oman baju Jo aa track rahese to surashtra ne asar pan nahi kare

Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
21/10/2019 3:10 pm

Sir vavajoda bhega 23 tarikh shudhi nu chhata chhuti pan gayu ke Shu?

Sandip tada nikava
Sandip tada nikava
21/10/2019 2:54 pm

Sir, windy jota atyare nirant thay tevu lage chhe. Pan windy ni aa disha kayam rehse ke haju aavnar divso ma badalse ?

Vala Ajit (Maher)
Vala Ajit (Maher)
21/10/2019 2:24 pm

sir navi update pramane j thay toj saru,evi bhagavan pase prarthana kariye.

Tuvar Digvijaysinh-Dy.Env.Engg-RMC+Gadhada
Tuvar Digvijaysinh-Dy.Env.Engg-RMC+Gadhada
21/10/2019 2:23 pm

અત્યાર ની તાજાં જમ્યા બાદ ની અપડેટ મુજબ હવે બોવ ઉપાધિ વાળું લાગતું નથી તેમ છતાંય જેમ જેમ દિવસો નજીક આવે તેમ એટલે કે 25 આજુ બાજુ આખું પિક્ચર કલિયર થાય તેવું લાગે છે
આભાર

Vijaykuchhdiya(PORBANDAR)
Vijaykuchhdiya(PORBANDAR)
21/10/2019 2:20 pm

Sir badha friend khe se k trek gujrat upar se pan atiyare to oman baju jayse

Satish savaliya
Satish savaliya
21/10/2019 2:18 pm

Atyare windy ecmwf jota system oman taraf jay chhe

Hira Kodiyatar
Hira Kodiyatar
21/10/2019 2:08 pm

Sar wyndiy ma atyare Oman baju bhagu

Mahesh Sarvaiya
Mahesh Sarvaiya
21/10/2019 1:51 pm

Sir Tropical tidbits ma date-03.11.19 na pressure 967 Mb 6e to tema wind speed ktli hoy ske Andajit

Dr.Bhavesh Dav
Dr.Bhavesh Dav
21/10/2019 1:40 pm

Model gote chadya 6e have pa6o Oman no rasto pakdyo 6e.

ભાવેશ પટેલ
ભાવેશ પટેલ
21/10/2019 1:36 pm

મિત્રો ECMWF પણ GFS ની હારે ઓમાન બાજુ મોકલે છે વાવાઝોડા ને… ખતરો નથી લાગતો હવે.. તારીખ 28/29/30

Anilodedara
Anilodedara
21/10/2019 1:34 pm

સર આ ecmwf. વાળા સવારના સૌરાષ્ટ્ર વાળા ને ડરાવે .અત્યાર ની અપડેટ મા વાવાઝોડું ને વરસાદ ઓમાન બાજુ બતાવે છે. તો સર આટલો ફરક કેમ છે. plz ans sar

MERIYA BABUBHAI RAJA
MERIYA BABUBHAI RAJA
21/10/2019 1:27 pm

Vavazodu Dvarka ane pachi Mandvi Kutch ne hit karse windy ma jota

Kaushal chauhan
Kaushal chauhan
21/10/2019 1:12 pm

સર
27 /28 મા Gfs મોડલ સહમત નથી
તો કેટલા % ગણાય

Rakesh patel
Rakesh patel
21/10/2019 12:59 pm

Sir, jsk
Ame g 20 magfali 16/6/19 na vaveli temaj haju khetar ma ubhi che,21 to23 na varsad ne agahi na lidhe upadel nathi tya 27-29 vavazoda temaj varsad vatu thay che. To samjan apava vinati

Rakesh patel
Rakesh patel
Reply to  Ashok Patel
21/10/2019 3:37 pm

Thanks sir,
For a answer, wendy ni navi update joy thodi nirant vadi. Pan avanar divso ma varsad ange prakash padso jethi vadhu mahiti male.