ખાસખબર રાજકોટ નુ ઇન્ટરવ્યુ તારીખ 27 સપ્ટેમ્બર 2020
Khaskhabar Rajkot Interview Published 27th September 2020
ખાસખબર રાજકોટ તારીખ 27 સપ્ટેમ્બર 2020 નું આખું ઇન્ટરવ્યુ વાંચવા અહીં ક્લીક કરો
Read Khaskhabar Rajkot Full Interview Published 27th September 2020
Update will be published tomorrow 28th September 2020
અપડેટ તારીખ 28 સપ્ટેમ્બર 2020 ના થશે
આજ બપોર ની આઇએમડી ની અપડેટ મુજબ, પશ્ચિમ રાજસ્થાન ના અમૂક વિસ્તાર અને પંજાબના અમૂક વિસ્તારમાંથી સાઉથ વેસ્ટ ચોમાસાએ વિદાય લીધી અને હજી બે થી ત્રણ દિવસ ચોમાસા ની વિદાય આગળ વધે તે માટે ઉજળા સંજોગો છે એટલે બે થી ત્રણ દિવસમાં રાજસ્થાન પંજાબ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના અમૂક વિસ્તારોમાંથી ચોમાસુ વિદાય લેશે તેવું હવામાન વિભાગ ના હાલ ના અંદાજ માં જણાવેલ છે.
Yes aajni update ma aavi gayu chhe… chhapa ma.
Ahi Sanje (6.30 pm) aavi jashe.
Good sirji
Feeling proud that we are the followers of gujarat weather.com
Congratulation sir
Congratulations sir
ચોમાસું ક્યારે વિદાય લે છે?
Sir aagahi badal aabhar. Gya varshe me tamne puchelu magfali upadai tame jawab ma kahyu hatu ke tamari jagya e hu hou to upadi nakhu pachi me upadi nathi and Kori nikli gay. But aa varshe su karu???
Marey Magfali upadva ma vaar chhe.
Upadvi j padey em hoy toe Upadi levani. Baaki Khedut ne kayam Kudarat par adhaar chhe.
સર નવી અપડેટ છાપા મા વાંચી આખા વર્ષ દરમિયાન ખેડુતો માટે આપના ઘેર દુઃખદ પ્રસંગ હોવાં છતાં ખેડુતો ને જે માર્ગદર્શન આપ્યું તેં બદલ આપનો ખૂબ ખૂબ આભાર
sir monsoon kyare viday lese surastr kuchh mathi
સ્વાર્થથી ભરેલી આ અંધકાર રુપી દુનિયામાં નિ:સ્વાર્થ ભાવે
સમાજસેવા કરનાર આકાશમાં સ્ટારની જેમ ચમકતા
દેવોના દેવ મહાદેવના પત્ની માં ઉમા ઉમીયાના સંતાન
શ્રી અશોકભાઈ પટેલને વંદન નમસ્કાર તથા સાષ્ટાંગ
દંડવત્.પ્રણામ.
પ્રફુલ વી ગામી વડાળી
તા ઉપલેટા.
Congratulations sir
Congratulations sir
Aaje talaja na trapaj ma khetro bara pani nikli gya
Thank you for new update
વિસાવદરથી દક્ષિણે ગીર જંગલમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાય છે..સામાન્ય છાંટાછૂંટી હશે એવુ લાગે છે
Sir aapne naman. Aetla mate ke tamari aagahi ma prmanikta ane aaham nathi hoto kaik sikhvadva ni bhavna hoy che. Ane atirek Pan nathi hoto
sir gujarat dams rainfall update kro please
Thai gayu update.
Koi toe jova avya ho bhai !
Congratulations sir
ભાવનગર પિથલપુર માં જોરદાર જાપટું
Hu Tmari Update 2010 Thi Jov chu Sir Tme kyo etle varsad Chalu Thai J Jai ane Tme Kyo E tarikhe bandh ane Tmari Agahi Thi Ane Tmari website ma rahela Tmam Sadhno Thi mahiti thi thodik khbr pdi jai che k kevo varsad pdse . Mota Bhag na Loko Ne Vadhu ne vadhu Sikhva mde che . 2010 ma varsad Vise Feka fek krta news Thi kantadi ne Google ma search kryu k Varsad vise sachot mahiti kya mlse Tyare Google ma tmari website avi Tyare Sir tme ek ek city ane jilla ni agahi krta hta jota jota… Read more »
ખુબ ખુબ અભિનંદન સર
ભગવાન તમને દિર્ઘાયુશ આપે અને તમારું સ્વાશ્થય સારુ રાખે આજ પ્રભુને પ્રાર્થના.જેથી તમે ખેડૂતો ને લાંબા સમય સુધી સેવા આપી સકો.થૅન્ક યુ સર
Congratulation Sir.
સર એક સવાલ સે કે જે લેવલ માં ઘૂમરી હોય ને ભેજ ઓછો હોય ને ભેજ બીજા લેવલ માં વધુ હોય તો વરસાદ આવી સકે કે નય?
Je level ma bhej hoy tene bhej chhodva maate paribad joiye. Na hoy toe zaaptu naykhey jaay and ghaye gha vayu jay.
Ghumari vada level bija level ne simit asar kari shakey.
સર મેસેજ લખવામા અક્ષર ની ભુલ થાય તો સુધારો કઈરીતે કરી શકાય મેસેજ પોસ્ટ કરીયા પસી
Kyartek hu sudhari aapu chhu.
Baaki teer chhutya pachhi pachhu nathi avatu.
આભાર સર
Congratulations sir
ખુબ ખુબ અભિનંદન સર
વરસાદ ની સચોટ માહિતી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર
Namste (70) guruji
આં રમેશભાઈ (જખ્મી ડોન )ભાઇ નો અભ્યાસ સારો હિસે પણ શું લખ્યું એજ સમજાતું નથી એના દરેક મેસેજ માં આવું જ થાય સે
ભગવાન લખાણ માં મીટેક ઘણી વાર રય જાય છે એ હાસુ. લગભગ કાઠીયાવાડી લગભગ સમજી જાય છે. નીરાંતે બે વાર વાશો. સમજાય જાય કદાસ
એજ તો કહું સું હું તો કાઠિયાવાડી તો સમજી જાઉ પણ આતો આખું ગુજરાત વાંચતું હોય ને મારા ભાઇ એટલે એને સુ સમજાય તમારો અભ્યાસ, સાથે એક સલાહ પણ આપુ કે અમુક શબ્દ ગુજરાતી માં સરખા ના લખાય તે ઇંગ્લિશ માં જ રેવા દો એટલે બધા ને સમજાય જશે
તમારૂ ય બોલ સમજાતુ નથી
આજ સવારથી અમારે વાતાવરણમાં બદલાવ લાગે છે, બપોર પછી છૂટા છવાયા ઝાપટા પડે તેવું લાગે છે…
ખુબ ખુબ અભિનંદન સર’ અશોકભાઈ તમારી આગાહી ઉપર હુ સો ટકા વિશ્વાસ કરું છું’ સર તમે તો ખેડૂતોના મસીહા કહેવાય’ અમારા માટે તમે તો ઈશ્વરરૂપી વરદાન છો. મનુષ્યમાં એક સીપાહી’ ‘ખેડુત ‘એક ડોક્ટર અને એક વૈજ્ઞાનીક સલામને પાત્ર છે જ્ય હીન્દ.
Congratulations sir.aje news paper vala e Sachi vastvikta drsavi..
I don’t have any words for u..
U r great sir…
ખૂબ ખૂબ સરસ લેખ
હૃદય પૂર્વક અભીનંદન સાહેબ
અભિનંદન
અશોકભાઈ આપની આ સેવા ખુબજ સરાહનીય છે ખેડૂતો ને ખુબજ ફાયદાકારક સાબિત થઇ છે આપનો ખુબ ખુબ આભાર
congratulations sir
Khub Khub abhinandan sir…
Vadhe tamari namna avi amari subhkamna……
Congratulations sar
Tamo aaje bija Rajeshbhai chho ke jenu email address khotu chhe.
Mitro ni madad lai ne sudharo.
Bhavishya ma Tamone kaam avashe.
Congratulations sirji
Congratulations sir
Congratulation sir,
Kub kub abindan
Rajeshbhai Tamaru email address khotu chhe.
Mitro ni madad lai ne sudharo.
Bhavishya ma kaam avashe.
ખુબ ખુબ અભિનંદન અશોકભાઈ પટેલ ને સારી માહિતી આપતા રહો તમારી વરસાદ ની માહિતી હું છેલ્લા 7 વર્ષ થી વાંચું છું આવી માહિતી નિસ્વાર્થ સેવા દરેક ખેડૂત સુધી પહોંચાડતા રહો તેવી અમારી શુભેચ્છાઓ ગામ લોર તાલુકો જાફરાબાદ
સીતા રામ
તા.30.1.2 માં 700ભેજ સૌરાષ્ટ્ર ઉપર સારો આવે છે પણ પવન ની પીડ વધારે છે એટલે આદર મૈં નાં સાસ નય જેવા. જેરે એજ તારીખ માં 500 એન્ટ્રી આવે છે ગુજરાત ઉપર મજબુત એન્ટ્રીક. એટલે. કામ કરી જાહે એવો અંદાજ છે. એટલે કે વરસાદ નય આવે એવો અંદાજ માંરો છે
તમારી મોહર બાકી છે???
બાકી સર હવે નો આવે એમાં લાભ છે બાકી હવે ચોમાસું પાક માટે મતલબ કપાસ મગફળી 100% નુકસાન નજ છે
કુદરતી છે રમેશભાઈ. ભાગ્ય માં હશે તેમ થાય બાકી હજુ છુટા ઘા કરશે.
Ramesh bhai kaik samjay tevu lakho bhai Kai khabar Nathi padti
Chokarav jevu Titodi bhasa samjati nathi bhai
Game tem to amaro amreli jillo ho Mara bhai bapo bapo……
Khedut na bhagavan (god) palabhai
Interesting interview sir.
Congrats
Congratulations sir
ખૂબ ખૂબ અભિનંદન સર