16th May 2021 Update for Maximum Temperature @ 6.00 pm.
Gandhinagar 44.0 °C
Porbandar 43.8 °C
Vallabh Vidyanagar 43.6 °C
Ahmadabad 43.5 °C
Kandla Aerodrome 43.4 °C
Rajkot 43.4 °C
Bhuj-Rudramata 42.6 °C
Amreli 42.2 °C
Baroda Aerodrome 42.2 °C
Naliya (India) 42.0 °
16th May 2021 Update 9.00 am IST
JTWC મુજબ મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર નો વૅરી સીવિયર સાયક્લોનિક સ્ટોર્મ ‘TAUKTAE’ નો અત્યાર સુધી નો સિસ્ટમ નો ટ્રેક તેમજ ફોરકાસ્ટ ટ્રેક પવન ની વિગત સહીત 16 મે 2021 ના સવારના 8.30 ની સ્થિતિએ.
IMD/RSMC મુજબ મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર નો વૅરી સીવિયર સાયક્લોનિક સ્ટોર્મ ‘TAUKTAE’ નો અત્યાર સુધી નો સિસ્ટમ નો ટ્રેક તેમજ ફોરકાસ્ટ ટ્રેક (અને ટ્રેક કેટલો ફેર થઇ શકે તેે પટ્ટો ) 16 મે 2021 ના સવારના 5.30 ની સ્થિતિએ
નોંધ: 1 KT પવન એટલે 1.852 કિમિ/કલાક
દાખલા તરીકે 17/12Z 85 KT એટલે 17 તારીખે સાંજે 5.30 વાગ્યે 155 km/કલાક ની સ્પીડ. IMD માં પવન ની સ્પીડ 3 મિનિટ ની શરેરાશ પ્રમાણે હોય છે.
નોંધ: 1 KT પવન એટલે 1.852 કિમિ/કલાક દાખલ તારીખે 17/12Z 85 KT એટલે 17 તારીખે સાંજે 5.30 વાગ્યે 155 km/કલાક ની સ્પીડ. IMD માં પવન ની સ્પીડ 3 મિનિટ ની શરેરાશ પ્રમાણે હોય છે.
15th May 2021 Update 5.30 pm IST
Cyclonic Storm ‘Tauktae’ Over East Central Arabian Sea 15th May 2021: Cyclone Alert for Gujarat & Diu coasts (Yellow message)
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર સાયક્લોનિક સ્ટોર્મ ‘ટાઉટે’ : ગુજરાત અને દીવ માટે સાયક્લોન અલર્ટ (યેલો મેસેજ)
FROM: INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO.: 10 (ARB 01/2021)
TIME OF ISSUE: 1730 HOURS IST DATED: 15.05.2021
IMD બુલેટિન નંબર 10: 1730 કલાક IST તારીખ 15-05-2021 મુજબ
IMD બુલેટિન માં પાના નંબર 5 અને 6 માં સિસ્ટમ ના ફોરકાસ્ટ ટ્રેક આપેલ છે તે જોવા
Brief Update:
The Deep Depression over Southeast & adjoining East Central Arabian Sea has tracked mainly Northerly direction and strengthen to a Cyclonic Storm. This System is now over East Central Arabian Sea and has reached a Severe Cyclonic strength (yet to be confirmed by IMD). The winds blowing 85-95 kms/hour and gusting up to 105 kms/hour. The System Center is 250 kms. Southwest from Goa and about 800 kms South of Saurashtra coast. The System expected to track mainly Northerly direction towards Saurashtra Coast till 17th evening when it will be around 100 kms from Saurashtra coast. The Cyclone track has to be monitored closely for any changes for next two days.
There will be moisture incursion from Arabian Sea, Upper Air Instability and also peripheral Clouding associated with the current System will come over Gujarat and so Saurashtra, Gujarat & Kutch will get thunder activity from 16th May and increase thereafter. Saurashtra, Kutch & Gujarat Rainfall quantum and wind expected to increase after 17th morning. Areas in the track of the Cyclone will received more than 200 mm rainfall and very high winds.
Tropical Cyclone 01A (TAUKTAE) JTWC Warning No. 5
Dated 15-05-2021 0600 UTC ( 11.30 am. IST)
UW-CIMMS IR Satellite Image of 01A.TAUKTAE ( IMD Cyclonic Storm)
Dated 15-05-2021 @ 1000 UTC ( 03.30 pm. IST)
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 15th May 2021
Read Forecast In Sanj Samachar Daily Dated 15th May 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
જોડીયા જીલો જામનગર હાલ અત્યારે પવનની ડમરીઓ ઊડી વરસાદ નથી.
Jay mataji sir… Aaje sanje 6 vagya psi full speed ma pavan satat chalu 6e…kyak kyak santa pan pde 6e ane hve vijdi na chamkara pan chalu thya 6e…
Track change thavano koi chance kharo?
Dholka ahmedabad ma bhare pavan sathe dhodhmar varsad …makan na patra udi gya . Vrukso dhasarai thaya ..bahu nuksan…andaje 1 inch varsad
જામનગર જિલ્લા જોડીયા ગામ માં કેવી અસર થશે ?? Sir
સર મેં પહેલા પણ પૂછ્યું હતું પણ આપે જવાબ ના આપ્યો બનાસકાંઠા માં પવન ની ઝડપ અને વરસાદ વિશે થોડો પ્રકાશ પાડો તો સારું .
windy ke eva app ma andaj aavey
Zoom karel rakho… wind select karo and Cyclone pass thay Gujafrat mathi tyan sudhi jovo… etle andaj aavey
Kutchh ma ketli asr kari sake taute tufan jawab aapjo sar
Ahi windy ke bija ramakada aapel chhe.
Varsad ke pavan banne tamara location maate joiy levay
Jamnagar ma varsad chalu, 7 vagya thi continue
અત્યારે સવા આઠે રાજકોટ મા ટેલર જોવા મલયુ. ટેલર ભયંકર હતુ તો પિકચર કેવુ હશે???
Full Pawan sathe varsad 15 min. Thi gam jariya dist. Rajkot
sir banaskata pavn varshad matara kevi raheshe sistam majbut hase ke nabli padi jashe
એવુ બની શકે કે જ્યા વાવાજોડા ની આંખ હોય ત્યા આજુબાજુ નો ભેજ ખેંચાઈ જાય અને જ્યા થી ભેંજ ખેંચાયો હોય ત્યા વરસાદ નહિવત રહે?
Thodik var varsad pavan na hoy fari thapat chalu thay
Rajkot ma wind Gust chalu
રાજકોટ માં અત્યારે જોરદાર પવન સાથે છાંટા ચાલુ. જો વાવાઝોડું હજુ આટલું દૂર હોય ને આવી અસર છે તો જ્યારે ટકરાશે ત્યારે રાજકોટ માં પવન ની ઝડપ આશરે કેટલી હસે? હાલના ટ્રેક મુજબ વાવાઝોડું 100% રાજકોટ પરથી પસાર થાય એવું લાગે છે. તો કાલ સવારથી રાજકોટ માં અસર વધુ થશે?
Haal hatu te Thunder storm ange pavan hato
garmi ne hisabe
Sir amare 30 minit sudhi pavan ane vijli na kafaka sathe jordar vatsad.
સર..jtwc તેના છેલ્લા બુલેટીન.(1200z)મા કહે છે કે વેરાવળ અને મહુવા વચ્ચે લેન્ડ થશે..અને tau 24અને 36કહે છે..તૉ tauવીશે સમજ આપશૉજી
tau etle kalak
Sorry diameter
Cyclone dimension kevi rite mapay?
1 Degree latitude ke Longitude etle 111 km distance thay.
Havey mandi liyo trirashi
Google Earth ma pan maapi shakay
sir aje atiyare andharu thava mandiuh to pan full lu varo pavan aveh avi lu ta kyareh nathi joy.m
ક્યા જિલ્લા મા લેન્ડ કરશે એ ટ્રેક ફાઇનલ થયો કે ?
Saurashtra Southern Dariya patti.
Porbandar avi jay aama?
Western cost of saurashtra will be out of danger now?
evu ahi nathi kahyu ke nathi IMD ye kahyu !
Jambusar dist.bharuch 30 minit sudhi vavazodu fukayu ketlaye makano na patra udya
સર જામનગર જિલ્લામાં વરસાદ, વાવાઝોડાની કેવી અસર રહેશે.
Vinchhiya na amuk village ma chata chuti ni saruvat.
Jordar vijali na kadaka ane pavan sathe varsad chalu che ….
Tame temperature muku sir aje Surendranagar ma vadla hata nahitar 45 paku hatu
Surendranagar ma dhul pavan sathe full varsad saru.
Sir Surendranagar ma varsad 20 minite thi chalu
Sir
Vajodani Main asar kyarthi chalu thase ?please answer
Kaal thi 24-36 kalak
Cyclone effect: Aje Vadodara ma sanjhe 6 thi 6.30 ma bhare pawan sathe zarmar varsad padyo. Pleasant weather thai gai..
ભાવનગર જિલ્લા માં અસર શરૂ જોરદાર પવન.
Jordar pavan funkay rahyo se.
ટંકારા માં પવન સાથે જોરદાર વરસાદ 10 મિનિટ થી
Porbandar ma kala dibang vadalo
Sir,vavazodu aavse a lagbhag to final j chhe pan eno track diu thi rajkot thaine thodo right turn lese ke diu/mahuva thaine sidho right turn lese a have jovanu chhe.
Mahuva thaine aavse to gujarat region ma vadhu varsad padse.
Amara zaptu avi gyu
Sir છેલ્લે super cyclone બનવા સુધી પહોંચશે?
NO
સર આજે બપોર બાદ આકાશ મા કાળા વાદડો જોવા મળ્યા છે
Sir amare japatu aavi gayu
સર,windy માં gfs ની updet આવી હવે ત્રણેય મોડલ લગભગ લગભગ સરખુ જ બતાવે છે track અને locetion સરખા જેવું છે અને landfall થવા નો સમય માં gfs થોડુંક વહેલું છે તો હવે નક્કી આપણું વાવાઝોડું આવે
Amare bharuch city ma bhare pavan fukai rhyo che
Sir have to final gujrat ne dhmrodi nakhshe bahu ferfar aama thay evu lagtu nathi badhaj modal ek raste
રાજેશ ભાઈ હજી ફેરફાર થશે જ…
સર
વરસાદ ની માત્રા માટે IMD GFS માન્ય રાખવું કે પછી ટ્રેક આધારિત માનવું?
Te pan 6 kalake badaley chhe
Aamareli, junagadh, girl som, bhavnagar, rajkot porbandar, jeela ma kho bhuli jase
પૉરબંદરને અનુભવ છે. 1998..1975…બીજા હળવાશમા ન લે
Sjk sir kamrej ma atyare 2 3 kadaka sathe dhudni damri ane full pavan sathe road bhina sata aavya
અત્યારે માણસો ને કોરોના ઈ એટલા ડરાવી દીધાં છે ને કે વાવાઝોડા નો પણ ડર નથી લાગતો
સર તમારો અભ્યાસ એમ કહે કે સૌરાષ્ટ્ માં વાવાજોડું લેન્ડફોલ થશે પણ તમારો અંદાજ અને અનુભવ શુ કહે છે કે ટ્રેક બદલવાની કોઈ શક્યતા ખરી?
6 kalake navu aavey
Ema havey fer na thay toe paku
Atyare hu surat ma chhu..ahiya Gajvij sathe varsad chalu thayo chhe
Arvalli bayad vadad chayu vatavar malpur ma chanta chanti chalu
Cloud sathe pn looo pde che porbandar ma sakht.. Like Ahmedabad city ma pde avi loo
Sorry light to moderate rain
Sir gujarat imd ni je daily 1430 ni varsad ni update aape chhe tema to kutch ma varsad ni matra ochhi kari nakhi only light to ondersteuning rain next 3 to 4 day matlab vavajodu vadhare asar nahi kare kutch ma aemaj ne
Ha hve Aapne Kutch ma tension jevu kai nathi.