18th May 2021 Morning:
Very Severe Cyclonic Storm ‘Tauktae’ Over Eastcentral Arabian Sea Intensified Into An Extremely Severe Cyclonic Storm: Cyclone Warning & Post Landfall Outlook For Gujarat & Diu Coasts (Red message)
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પાર અતિ તીવ્ર વાવાઝોડું ‘ટાઉટે’ મજબૂત બની અત્યંત તીવ્ર વાવાઝોડું થયું : સાયક્લોન વોર્નિંગ અને લેન્ડફોલ પછી ગુજરાત અને દીવ કથાના વિસ્તાર માટે દ્રષ્ટિકોણ (રેડ મેસેજ)
આજે 17-05-2021 સવારે 10 વાગ્યે સૌરાષ્ટ્ર કિનારાથી 175-200 કિમિ વાવાઝોડું દૂર હતું
ESCS ‘TAUKTAE’ was 175-200 km. from Saurashtra coast at 10 am. IST on 17-05-2021
BULLETIN NO.: 23 (ARB 01/2021)
TIME OF ISSUE: 0815 HOURS IST DATED: 17.05.2021
IMD બુલેટિન નંબર 23: 0815 કલાક IST તારીખ 17-05-2021 મુજબ
IMD બુલેટિન માં પાના નંબર 5 અને 6 માં સિસ્ટમ ના ફોરકાસ્ટ ટ્રેક આપેલ છે તે જોવા
National Bulletin (7)
JTWC મુજબ મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર નો ઍક્સટ્રીમલી સીવિયર સાયક્લોનિક સ્ટોર્મ ‘TAUKTAE’ નો અત્યાર સુધી નો સિસ્ટમ નો ટ્રેક તેમજ ફોરકાસ્ટ ટ્રેક પવન ની વિગત સહીત 17 મે 2021 ના સવારના 8.30 ની સ્થિતિએ.
UW-CIMMS IR Satellite Image of 01A.TAUKTAE
( IMD Extremely Severe Cyclonic Storm)
Dated 17-05-2021 @ 0300 UTC ( 08.30 am. IST)
Current Intensity Analysis | |
UW - CIMSS
ADVANCED DVORAK TECHNIQUE
ADT-Version 9.0
Tropical Cyclone Intensity Algorithm
----- Current Analysis -----
Date : 17 MAY 2021 Time : 041500 UTC
Lat : 19:12:35 N Lon : 71:40:48 E
CI# /Pressure/ Vmax
6.3 / 937.3mb/122.2kt
Final T# Adj T# Raw T#
6.2 5.9 5.9
Estimated radius of max. wind based on IR : 8 km
Center Temp : -33.2C Cloud Region Temp : -74.7C
Scene Type : EYE
Subtropical Adjustment : OFF
Extratropical Adjustment : OFF
Positioning Method : ARCHER POSITIONING
Ocean Basin : INDIAN
Dvorak CI > MSLP Conversion Used : CKZ Method
Tno/CI Rules : Constraint Limits : NO LIMIT
Weakening Flag : ON
Rapid Dissipation Flag : OFF
C/K/Z MSLP Estimate Inputs :
- Average 34 knot radii : N/A
- Environmental MSLP : 1008mb
Satellite Name : MSG1
Satellite Viewing Angle : 40.9 degrees
|
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 17th May 2021
Read Forecast In Sanj Samachar Daily Dated 17th May 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Sir,sistem thi South – west ma varsad hovo joi pan ulatu thayu vadhare varsad east-North ma varse Se to tenu su karan hase?
Etle Dholka and Ahmedabad thay… Shu tyan vadhu varsad chhe ?
ધન્યવાદ સર,
તમો એક અગમ ચેતીનુ કામ કરીને માનવ
સેવા કરો છો. તે બદલ હું તમને લાખ લાખ ધન્યવાદ આપું છું. આથી મોટી માનવ સેવા બીજી કોઈ હોય શકે નહિ.
જય જય ગરવી ગુજરાત
જય શ્રી ક્રિષ્ના
આભાર સર તમારા અનુમાન મુજબ જ થતું જાય છે
Sir tame ek comment na javab ma kidhu k System haju Rajkot thi Poorvathi pass thashe.windy pramane Botad aspaas chhe. To haji pass nathi thay?
IMD mujab 11.30 vagye
Sir porbandar ma sans khara varsad na nakar khiti kam Aagad karye salu Aaj thi
Te nirnay tamare karvano chhe
18 tarikh sudhi asar rahe em samjo
Ok
Namaste Ashok bhai sir
सर
मोरबी टंकारा मा हवे वावाजोडा नु जोखम केटलु रेसे
Sir jodiya (dist jamnagar) teni aas pass have vavajodani sakyta kevi rahe have na time pramane ke pachi bachi gaya aem samajavu
Vadodara ma akhi raat dhimo varsad chalu hato bhare pawan sathe ane atyare pan chaluj che kyarek dhimo to kyarek dhodhmar zapta padi jay che with winds blowing from South-Southeast direction at around 30 to 35 kms/hr.
Sir have porbandar mate khatro nathi ne
Dhrangadhra ma aaj pavan ane varsad nu jor sanj sudhi ma ketlu rese sir
સર હવે પોરબંદર માં વરસાદ ની શકયતા છે કે નથી
સોરી સર જૂનાગઢ ના પચ્ચિમ બાજુ વરસાદ ની કેવીક શક્યતા છે સર . સોરી સર email ખોટું એન્ટર થયું હતું બ્રાઉઝર ઇસ્યુ હતો સર હવે શક્યતા ગણવી કે નહિ દક્ષિણ પચ્ચિમ ભાગ માં અમે આવસુ 10 વાગ્યા ની આસપાસ
Aaje sanj sudhi Saurashtra ma shakyata
Sir, what was the situation of rajkot during night? Maximum wind speed and wind? And now it will pass through chotila sayla then rajkot will affect more? What can be the wind speed and rain in rajkot for next 6 hours?
System haju Rajkot thi Poorvathi pass thashe
Sirji Good Morning Date 26 ma Bay of Bangal ma halchal che to su Aavnar Chomasa ne Avrodh kare ke Madad male?
Track aadhaarit hoy
સો ટકા સચોટ જ કેવાય અનુમાન અશોક ભાઈનું
અશોક ભાઇ ક્યારેય આગાહી નથી કરતા અનુમાન આપેછે એ પણ ઘણા અનુભવ અને વેજ્ઞાનિક તથ્યને આધારે ભૂત ભૂવા ને ડાકલા વાળી આ વાત નથી એમાં ઘણી મહેનત પડતી હોય છે
100% Suresh Bhai tamari vat ma hu sahmat chhu aatime ma Ashokbhai jeva manas madva mushkel 6 temani kheduto dard jani shake 6 aetle j aa nisvath seva kare 6 koti koti vandan Ashokbhai ne thanks ashok sir
8-10ઈંચ વરસાદ પડ્યો છે ચિંતન, સર આવા વાવાઝોડા ને જવાબ ના અપાય
Bhatu bhai have varsad nay aave
Sir have varsad ni kevik sakyata se amari side..
Karank amare matr pavan j aavyo varsad nathi aavyo to su ame varsad ma bachi gaya k su? Plz ans. Gam.. Vekri ta… Manavadar dist… Junagadh
સર વીન્ડી મા બોટાદ ઉપર થી વાવાઝોડું 10.00વાગ્યા આસપાસ પસાર થાય તેમ બતાવે છે તો તયારે વરસાદ ની સંભાવના વધુ હોય કે પવન ની?
Varsad and pavan ek jagyaye hoy tevu fix na hoy
વાવાઝુડુ લેન્ડ થયા બાદ જે આસપાસ ના વિસ્તાર મા ૬થી૭ ઈંચ વરસાદ પડેલો છે
Jay Mataji sir…amare savarthi pavan Sathe zarmar zarmar varsad chalu thyo 6e…
Jodiya ma kevik vavajoda ni asar thase ke nahi
એવુ નથી ભાઈ સરે એમ પણ કીધુ તુ કે જમીન પર લેન્ડ થયા બાદ નબડુ પણ પડી સકે કુદરત ની દયાથી આપણે બચી પણ ગયા
પવન બવ અતિ હતો રાત્રે 2 થી 4 ની વશે 150++km પવન હસે
સર હવે DD થયૂ કે વાવાઝોડૂ છે અને હાલમાં કઇ જગ્યા પર છે
Haju vavazodu chhe
સર જૂનાગઢ ના પચ્ચિમ બાજુ ખૂબ પવન છે રાત્રિ નો પણ વરસાદ નથી તો હવે શક્યતા સમજવી સર કારણકે હવે અમે સિસ્ટમ ની દક્ષિણ પચ્ચિમ ભાગ માં આવસુ
Email address khotu chhe
અસોકભાઈની વરસાદ ની આગાહી ખોટી સાબિત થઈ જયારે8/10 ઈચની વાત સામે માત્ર અડધુ ઈચ
http://www.gujaratweather.com/wordpress/?page_id=14577
Rainfall figure aaje mukya chhe savarna 4 vagya sudhi na
Bhavnagar175mm OK sar
ધારી .બગસરા 9 ઈચ
Bhai khabar na hoy to khoti vaatu na karo.Ashok saheb jevi perfect aagahi koi nathi kari shaktu bhai.sare badha vistar ma bar inch ke aath inch varsad nu kidhu notu bhai jya vavazoda no track chhe tyani vaat hati.etale bhai saheb vishe khoti vaat na karo
Chintanbhai sir ni aavajo koy ak jagya ni n hoy bije badhe jovo ketlo varsad 6e
Bhai puri vigat na hoy to jem tem coment na karo sir ni update sarkhi rite samji ne fari var vancho jya thi system pasar thai eni bane baju varsad em samjvanu che etle jodayela ryo ane maja lyo khoti badhani maja na bagado
Sir ni agahi samagra Saurashtra – Gujarat ni hoy chhe, koi ek area ni nahi, mate pahela varsad na figure check karay pacchi coment karay.
ચિંતનભાઈ તમારા ગામ માં વરસાદ ઓછો છે એટલે બધે ઓછો હોય એવુ થોડુ છે. બધા સેન્ટર ના વરસાદ આંકડા જોઇ ને કોમેન્ટ કરો.
ઢસા મા સવારે 7.00 am સુધી નો 5/7 ઇંચ વરસાદ છે અત્યારે આંચકા ના પવન 90/100+ ધીમી ધારે વરસાદ શરૂ છે
Sarerash varsad ni vat hoy koi ek senter ni vat na hoy maro anubhav ashok bhai ni agahi atyar sudhi 95%sachi padi chhe 15 varsh no anubhav chhe mare
આજે જામનગરના જોડીયા ગામ માં વાવાઝોડાની અસર થશે?
Sir porabandar dist,ma chamtkar kehvay bachi gaya bhagavan ni krupa thi
Rainfall figures till 6 AM today. Top 15 centres
Bagasra – 212 mm (175 mm between 4 to 6 AM)
Gir Gadhdha – 185
Umergam – 183
Una – 175
Savarkundla – 167
Palitana – 158
Amreli – 131
Mahuva -128
Rajula – 127
Khambha – 127
Babra – 127
Visavadar – 100
Dhari – 75
Bhavnagar -71
Jesar – 68
Thanks
Porbabdar City Ma Bhynkar Full Pavan Ratre 12:30 Vaga No Chalu j Che ane Savare 4:30 Vagathi Pavan Vadhi Gyo Continue and Varsad ma chata ave che.
ભયંકર ન કહેવાય…ભયંકર તમે નહી જૉયૉ હૉય
zordar pavan sathe zarmar vrsad kadaya gir
Sar bhanvad ma have vrsadna sans khra? ???
Sir Ratna 1 vagya thi bhuka bolave che, varsad dhimidhare chalu, 6 kalak thi pavan jordar che,
sir amare banaskantha ma varsad ane pavan kevu rahese ????
સર,હવે આવતીકાલ થી મગફળી પાડવાનુ ચાલુ કરવા નું છે ૩૦ મે સુધી વરસાદ વિઘ્ન ના બને તો સારુ બાકી ‘Tauktae’ માં થી અમે બચી ગયા
Sir haji continue Pavan full speed ma se rat na 11vagyathi to sir dhimu kyare padse please ans
સર મધરાતે થી કોમેન્ટ બોક્સ મા કેમ સન્નાટો છે?
Good morning sir…sir..morbi and tankara ma ..rain ni matra occhi chee..to su sir.. have chance rain ni….mantara..ghateli j rahese..ke..vadhase.. please answer sir
Pavan bandh thayo j nathi Bhavnagar ma kyare bandh thashe full pavan and prasad che
રાજકોટ માં પવન નાં સૂસવાટા સાથે વરસાદ ચાલુ છે… 5.43 AM
સર
ઢસા વિસ્તારમાં મહા ભયંકર વાવાઝોડું ફુકાઇ રહયુ છે ફુલ સ્પીડ આંચકા નો પવન અંદાજે 90/100 + ની ઝડપ અને ભારે વરસાદ પડી રહયો છે અત્યાર સુધીનો વરસાદ અંદાજે 6/7 ઇંચ પડયો હશે
ટાઈમ 3.50 am સુધી
નુકસાની વધારે હશે સવારે ખબર પડે
હજુ ecmwf gfs icon મોડલ વાવાઝોડા નો ટ્રેક દામનગર ઢસા ગઢડા બોટાદ નો બતાવે છે
વિસાવદર તાલુકામાં ભયંકર તબાહી..વરસાદ મધ્યમથી ભારે પણ પવને તો “ખો” ભુલાવી દીધી.અમારે ભાભલા એવું કહે છે કે આવો પવન અમારી જિંદગીમાં પહેલીવાર જોયો.
પાલીતાણા ની સ્થિતિ ગંભીર છે 135 km/h
Jordar pavan
gondal at 3:50 am haevy rain with very haevy gusting winds…
જોરદાર પવન ચાલુ છે ઝટકા નાં પવનની ગતિ આશરે ૧૦૦ની આજુબાજુ
ફૂલ સ્પીડ પવન રાત્રે 11 વાગ્યા થી અત્યાર સુધી હજી એમનાંમ ભૂકા કાઢે સે વરસાદ બોવ નથી પવન ફૂલ સ્પીડ
Meghtandav.
dear sir
jetpur ma atyare 120km ni speed pavan sathe varshad sharu thayo chhe
Aamare 2 am thi jordar pavan ane varasad pade se 30min ma 1″+ane 70+no pavan se. Lage se k junagadh baju disa thai hoi avu gam makhiyala ta junagadh