2nd July 2021
Saurashtra, Gujarat & Kutch Has To Wait For Good Round Of Rainfall – Gujarat State Will Have Better Prospects For Rain 9th To 16th July
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને વરસાદ ના સારા રાઉન્ડ માટે રાહ જોવી પડશે – ગુજરાત રાજ્ય માટે 9 થી 16 જુલાઈ દરમિયાન વરસાદ માટે સાનુકૂળ વાતાવરણ થશે
Weather Parameters mostly IMD and some other Sources:
The northern Limit of southwest monsoon (NLM) continues to pass through Lat. 26°N / Long. 70°E, Barmer, Bhilwara, Dholpur, Aligarh, Meerut, Ambala and Amritsar.
Prevailing meteorological conditions, large scale atmospheric features and the forecast wind pattern by dynamical models suggest that no favorable conditions are likely to develop for further advance of southwest monsoon into remaining parts of Rajasthan, West Uttar Pradesh, Haryana, Chandigarh & Delhi and Punjab during next 5-6 days. Hence, subdued rainfall activity is very likely to continue to prevail over Northwest, Central and Western parts of Peninsular India during next 5-6 days. Isolated/scattered thunderstorm activity accompanied with lightning & rainfall is also likely over these regions during this period.
There is an UAC over West Rajasthan and adjoining Pakistan at 3.1 km above mean sea level.
સૌથી ઉપર ની બ્લૂ લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of blue line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red line shows the normal date of onset of Southwest Monsoon over various regions
IMD Monsoon Forecast for July
pressrelease_01_jul_2021
Forecast For Saurashtra, Gujarat & Kutch 2nd to 8th July 2021
Isolated/Scattered showers/rain on some days of the forecast period over Saurashtra & Kutch. Gujarat Region could get Isolated/Scattered showers/rain on most days of the forecast period. Winds mainly from Southwest direction with speeds of 20-30 km speed in evening time next two days. 4th to 6th Winds of 15-25 km/hour speed and again 20-30 km/hour during 7th/8th July. Scattered clouds off and on during the day.
Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 2nd July 2021
Read Forecast In Sanj Samachar Daily Dated 2nd July 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
સર કોલા લાલ ઘુમ
cola 2 week ma gandu thyu chhe jamavat thvani chhe
cola gandu thayu.
જેમ કોરોના કાળ માં ઓક્સીજન ની ઘટ હતી અને ભગવાને એકી સાથે ચોંટે વાવાઝોડા ના રૂપ માં એક ઝાટકે ઓક્સીજન પુરો પડ્યો હતો તેમ વરસાદ ની પણ ઘટ છે હાલ માં જે ૧૧ પછી પૂરી થયા જાય એવી આશા છે બધાને ,થય જાશે પુરી
cola second week mate ta sav lal chor thay gyuh..
Very Good Infirmation….Congratulations..
Sir j low 12dt na Vishakhapatnam najik batave che te agotru gani sakay Gujarat mate
banne model ma bek divas farak chhe.
Banne Model ma timing tafavat chhe
Sir aa bane bhayo Ni Gujarati mahiti sema jova malshe
Tamone koney kahyu ke aa banne bhaiyo ye mahiti muki chhe ?
jyan vayu hoy tyan jovo.
Sr kola 2 ma kalar pura no 12/13 tarikhe varasad ni sakiyta khari?
આજે કોલા ગાડું થશે.
સર વધુમાં વધુ ક્યાં લેવલ સુધીના ભેજ ના વરસાદ નો લાભ આપણને મળી શકે
નમસ્કાર સર આપનો ખુબ ખુબ આભાર, પરીબળો વીશે ની જે ફાઈલ બનાવી છે એ ફકત ને ફકત મિત્રો ને સરળ રીતે સમજાય અને નવા નવા મિત્રો હવામાન વીશે શીખે એજ મુખ્ય હેતુ છે અંગત કોઈ સ્વાર્થ નથી.
બંને ભાઈઓનુ યોગદાન હમેશા યાદ રખાશે.
sir….11 tarikh pachhi lagbhag gujratma badha vistarma saru dekhade chhe varsadi vatavaran pan vadhare samay rese aevu lage chhe …?
ખુબ સરસ માહીતી આપવા બદલ આભાર
Windy gsf maa 14 tarikh saurastra par 700 hpa maa bahodu uac che Ane varshad pan bataveche Ane bhej pan Saro bataveche barobar che sir
Wah nilesh bhai & pratik bhai… abhinandan 2y ne..khub saral bhasa ma khub j janva male tevi mahiti aapva badal
હેલો સર સિસ્ટમ માટે કયું મોડલ મા વધારે ભરોસો કરી શકાય
ECMWF
Sir pdf ni size now Moti chhe adadhi j vanchay chhe please Nani banavine muko
Ketla pana vanchay chhe ?
Sorry sir khuli gay settings karata nahotu aavdatu
Mobile ni screen auto rotate kari nakho ane mobile ne aado kari ne jovo… Badha page vanchay jase.
Ok thanks
page ma – &+ che page ma niche -click karo aetle page nanu thay jase
વધુ ઝુમ કરી ને જોતા હશો એટલે અડધું કપાઈ ને દેખાતું હશે એમાં + – બન્ને દેખાતું હશે નીચે એમાં -કરી ને જુવો
Sr vindi ma sarfhar kevi rite jovay hu haji ama navo vidhiyarthi su
Windy kholo etle je Pavano hoy te surface ke Dariya ni sapati par na pavan hoy
Menu ma Gujarati ma Vatavaran ni sarad samaj nu document aapel chhe.
jovo http://www.gujaratweather.com/wordpress/?page_id=14488
ખૂબ સરસ માહિતી સર !
સર સરસ માહિતી મળી છે,ઘણા પ્રશ્નો ના નિરાકરણ માટે પ્રાથમિક સમજ મળી ગઈ અને આપણી ગુજરાતી ભાષા માં મળી, બંને ભાઈઓ નો પણ આભાર.
બહુ જ સરસ માહિતી આપવા બદલ ખુબ ખુબ ધન્યવાદ… નિલેશભાઈ @ પ્રતિકભાઇ
ધન્યવાદ બન્ને મિત્રો નો ખુબ સારી માહિતી આપી સરળ ભાષા માં
બધાને સમજાય એવુ છે ખુબ સરસ
ખુબજ સરળ અને સરસ માહિતી બન્ને મિત્રો નો ખુબ ખુબ આભાર
Khub j sarsh mahiti 6 thank you sir
ખુબ ખુબ આભાર ગુજરાતીમાં માહિતી આપવા માટે સર
આ માહિતી પીડીએફમાં જોતી હોય તો ડાઉનલોડ કરવા માટે
Aa Mahiti ne ahi badha Mitro sudhi pahonchi jaay etle te Vyavastha pan kari leshu.
Sr pavan ni gati jova mate link mokalo ne
windy ma surface pavan aapel hoy chhe… tena par tamara gaam par click karo etle ketlo pavan chhe te batavashe.
Asohk sr 12/13/14 tarikhe varassad ni puri sakiyta dethay se
850/700/500 hpa કેટલી ઉંચાઈ ગણાય?
1.5 km, 3.1 km & 5.8 km
Namste sir, imd ahemdabad in link khubaj vavsthit chale chhe. Ane 4 rey option pan saral ta thi khule chhe.
Thank you sir IMD bulletin ni link mate. Pan aa bulletin na map ane legend no color kaik alag pade chhe.
Te babat IMD Ahmedabad ni bhul chhe.
Color je batavey chhe MAP ma te Isolated kaheva maate chhe. MAP ma je lakhel chhe te final samjo.
Legend lakhva ma color khota chhe.
Karubhai tamey saro abhyas karyo kahevay !!
Thanks sir Tamara ashirvad thi shikhya
Sir is there any chance of MTC create in south gujarat and south saurastra cost after 14 th July? There will chance 40 percent as per my study
Hu LGAKN
for more info see http://www.gujaratweather.com/wordpress/?page_id=19592
કોલા વિક 2 લાલઘુમ પણ એનું સેકન્ડ વિક ક્યારે આવશે ખબર નહીં હવે તો આવી જાય તો સારું વરસાદ
Brilliant work by Nilesh vadi &Pratik pansuriya
અશોકભાઇ તમારી ઉદારતાને ધન્યવાદ,બાકી માર્કેટિંગના આ જમાનામાં પોતાના પ્લેટફોર્મ પર બીજાની માહિતિ કોણ મુકવા દે?
વાહ!! એક દિવસ એવો આવશે કે અશોકભાઈ દ્વારા તૈયાર થયેલા યુવાનો ગામડે ગામડે ને શેરીએ શેરીએ હશે.
ha sir khule chhe today 5days 2week badhu brabar khule chhe
બધા મોડલ ગોટાળે ચડી ગયા
બધા ફોરેસ્ટ મોડલ ગોટાળે ચડી ગયા
ચોમાસા ના પરીબળો વીશે બનાવેલી ફાઈલ છે નિલેશભાઈ વાદી અને પ્રતિક પાનસુરીયા દ્વારા તૈયાર કરી છે
Yes avati kaale ahi Menu ma mukish and link aapish
ઓકે
તમારો ખુબ ખુબ આભાર
ફોરકાસ્ટ નથી ખુલતી
Highlight given by imd says iod negative will persist in the month of July and august…How that will affect the monsoon..
No idea
Link open thay che..
Mare pn chale 6e
Sarji mane traf ma jaji khabar Na pade parntu 13 tarikhe windi ma pavno jota traf kasch najik Ave se . Sachu ne sarji??
Hu LGAKN
Tamoye Moklel Document konu chhe ?
Tamaru chhe ke bija koi nu chhe ?
Ahi Mukva maate parvangi koni levi ?
Ahi mukya pachhi Document ma kai bhul hoy toe Mitro ni madad thi sudharshu.
અમે બે મીત્રો એ તૈયાર કરેલ છે પ્રતીકભાઈ પાનસુરીયા અને મે.તમારી પરવાનગી ની જરૂર પડે એટલે.
Te link maate marey tamara banne nu Name lakhvu chhe.
aavti kaley vyavasthit Menu ma mukish
ઓકે સર આભાર
Link khulti nathi
Sir, ahmedabad imd link khule se
Sir . Mari lakhel comment kem dekhati nathi ??
Kai comment ?
Imd ahmedabad nathi open thatu sir ji
Sir. Imd ahm. ni link nthi khulti?
Ha chale 6
નમસ્કાર સર જય શ્રી કૃષ્ણ સર, વાતાવરણ અને ભારતીય ચોમાસા ને લગતા પરીબળો ની સરળ ગુજરાતી ભાષામાં ફોટાઓ સાથે સમજાય એવી રીતે એક પીડીએફ ફાઈલ બનાવી છે જેમાં સામાન્ય મોટા ભાગના પરીબળો આવરી લીધા છે જો આપની પરવાનગી હોય તો અહી રજુ કરીએ.
muko link
ખુબ ખુબ આભાર સર.
link kyare muko chho nilesh bhai?
સર કાલે મેનુ માં એડ કરશે.
Mokalo bhai sir ni parvangi che
Ahemdabad I m d kultu nathi
ગુરુજી.જુનાગઢ ના માણાવદરમાં વરસાદ નો એક સાટો પણ નથી અને ઓરવીને મગફળી વાવી દીધી હવે પાણી નથી હલવાય ગ્યા આમા કાય વરસાદ જેવું દેખાય છે તો ક્યો પ્લીઝ
Aagahi ma haal rah jovi padey em toe lakhel chhe !
Sir.aa you tube na video ma j map batave chhe te kyathi jovay. Plz.
IMD Ahmedabad nu hoy evu dekhay chhe.
Ok sir to aaj chhene je tame umeriyu chhe te. Thanks sir
sar Apne je link apise imd ahemdaba teni andar Ni link khulti nathi
http://www.gujaratweather.com/wordpress/?page_id=23081
Red color ni link click karo
Sir. Browser ma khule chhe app ma nathi khulti weather channel rader ni jem.plz
Imd ahemdabad link khulti nathi
toye khultu Nathi sar
Browser ma khule che mitro app ma nathi khulti
Menu ma Ahmedabad IMD ni link mukel chhe
Ahmedabad IMD link is given in Menu
http://www.gujaratweather.com/wordpress/?page_id=23081
Sir
Forecast open thatu nathi
saheb aama click krvathi kai j khultu nthi
http://www.gujaratweather.com/wordpress/?page_id=23081
Red color link click karo
Koi mitro ne IMD Ahmedabad ni link chaley chhe ?
Marey vyavasthit chaley chhe.
O K chhe…. chale chhe…
મારે પણ નથી ખુલતું
Ha sir chale se …te map jota second week ma 9 thi 15 tarikh sudhi ma lagbhag 2 bhag na gujrat ma 5 thi 20 mm varsad nu prediction se per day … right sir ? Please ans
નથી ખુલતું
નથી ખુલતું કાંય સર …
pdf document hoy te download karvanu
લિંક ઓપન જ નથી થાતી …
આમ તો બ્રાઉઝર માંથી કંપ્લેટ ચાલે છે
Pdf download thay che click kari tyare
Te pdf vancho
Yes khule j che !
Google Chrome no upyog kare atle khulse !
Chale chhe
Pdf download thay pachhi khule chhe ne badhu vyavsthit vanchay chhe
ok chhe chale chhe
હા સર મારે ચાલે છે
Sir….link open nathi thati
maare to haji nthi khulti pdf jevu kai option pan nthi avtu,click krvathi koi page j nthi khultu desktop version karine pan try kari
Chale che
Ok chale chhe
No sir nathi khulti
khulej che sir.
Chaley che sir…
મારે પણ એમ થાય છે,સરે ઘણા દીવસ પહેલાં જ અહીંયા ઉમેર્યું હતું આજે થોડા ફેરફાર સાથે અપડેટ કર્યું પણ ખુલતું નથી.
ghana mitro ne khule chhe
Red color ni link click karvani chhe
ખુબ ખુબ આભાર સર.
Sir, link open thati nathi.pdf download nu option aave chhe.
toe pdf download karo and vancho
Ok complete chale che.
PDF file nu application download karo pasi khuli jase…. Aapda mobile ma PDF application na hoy to koi pan PDF na khule.
Ok sir koi problem nathi
Sir link ma click krvathi kai j khultu nthi
pdf document download thay
Ok sir chrome ma khule che
Thank you Sir
Chale che
બધું ખુલ્લે છે પીડીએફ માં . લિંક ઉપર ક્લિક કરવાથી બેક ગ્રાઉન્ડ માં ફાઈલ ડાઉનલોડ થવા માંડે છે અને પછી એ ફાઈલ ને ઓપન કરી ને જોઈ લેવાનું. પણ આ ફાઈલ પીડીએફ ફોર્મેટ માં છે એટલે એને ઓપન થવા માટે તમારા મોબાઈલ માં એકાદ પીડીએફ રીડર હોવું જોઈએ.