9th July 2021
Monsoon To Activate Soon – Good Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 10th To 17th July 2021
ચોમાસુ ફરી સક્રિય થાય છે – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં તારીખ 10 થી 17 જુલાઈ 2021 દરમિયાન વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 9th July 2021
IMD_Mid-day_Bulletin_Main_090721
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 54% rain till 8th July 2021 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 47% from normal, while Gujarat Region has a shortfall of 40% rainfall than normal till 8th July 2021.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 8 જુલાઈ સુધી માં વરસાદ ની 54% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 47% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 40% વરસાદ ની ઘટ છે.
Click the link below. Page will open in new window. IMD 700 hPa charts shows location of Circulation/UAC over Bay of Bengal and trough towards Gujarat on different days. Bay of Bengal System expected over Madhya Pradesh around 14th July 2021 and subsequently it would track mainly Westwards.
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 12th July 2021
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 14th July 2021
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 15th July 2021
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં બંગાળ ની ખાડી પર યુએસી/લો પ્રેસર થવાનું છે તેના આનુસંગિક 3.1 કિમિ ના લેવલ માં પવનો અલગ અલગ તારીખ ની સ્થિતિ દર્શાવેલ છે. સિસ્ટમ એમપી પર અને પછી પશ્ચિમ તરફ ગતિ કરે તેવું હાલ અનુમાન છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 10th to 17th July 2021
75% of Saurashtra & Gujarat Region: Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum of 75 mm to 200 mm. during the forecast period.
25% of Saurashtra & Gujarat Region : Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period up to 50 mm total.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period up to 50 mm total.
Note: Gujarat Region is North Gujarat, East Central Gujarat & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 10 જુલાઈ થી 17 જુલાઈ
સૌરાષ્ટ્ર અને ગુજરાત ના 75% વિસ્તારમાં: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી 200 mm સુધી ની શક્યતા.
સૌરાષ્ટ્ર અને ગુજરાત ના બાકી 25% વિસ્તારમાં: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm સુધી.
કચ્છ વિસ્તારમાં: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm સુધી.
આગોતરું એંધાણ: તારીખ 18 જુલાઈ થી 22 જુલાઈ 2021 દરમિયમ ચોમાસુ માહોલ જળવાય રહેશે
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 9th July 2021
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Ashok sir imd gfs ma amara vistar ma red end blue colour batave che eno matlab bau saro end bhare varsad thay.pan hal to evu vatavaran lagtu nathi to su manvu?
Te weekly jovo chho ke ?
10 day ma joyu Ema aajni date ma ane kalni date ma batave che
10 days nu batavavu joiye
કોલા ફર્સ્ટ વિક લાલઘુમ ગુજરાત માં ડેંજર જોન માં
સર Gfs ની લાસ્ટ અપડેટ મૂજબ કરછ પર વરસાદ ઓછો થતો જાય છે એવૂ લાગે છે
sir tame je 17tarikh lagin ni agahi apih aema main divas kyo hse varsad no k je divas saurast ma southi vadhu varsad padse??
Kramash vadhshe em lakhel chhe.
Kale Surendranagar thi west south west ma 1 km dur saro varsad pado
સર આજુ ખેરે પણ ecm મોડલ પ્રમાણે જ ચાલશે સિસ્ટમ તેવું લાગે છે…..
IMd gfs ma arvalli Baju red and blue colour batave chhe
Sir ji rate 2 vage morbi na mahedranagar ma dhodh mar 20 mm jevo varsad aaviyo
જય શ્રી કૃષ્ણ સર જી
સર કોસ્ટલ વિસ્તાર એટલે દરિયા કાંઠે થી અંદર ના ભાગ માં કેટલા કિલોમીટર સુધી ગણી શકાય
Evu fix na hoy
pan ek andaj Dariya thi 25-30 km sudhi… Direct maap.
Sar amare keshod baju rratre 25 mm varsad hato
કેશોદ માં તો કય નથી ક્યું ગામ લખો
Dervan
kai baju bhai keshod ma varsad hato?dhul ude chhe keshod ma…tamaru gam kayu chhe?tya hoy to khabar nahi
Keshod thi veraval baju na vistar na gamdama gadu ni bajuma ane mangrod taluka na ghana gamda ma saro varsad hato ane aje divas na 9am na veravad ane veravad ni bajuna amuk gamda ma pan saro varsad che varo pay jay avo
WRF જોતાં તો દક્ષિણ ગુજરાત મા આજે વરસાદ નુ જોર વધશે એવું લગે છે
Thanks sir navi apdat badal
Saheb khub khub abhar
સર …. આજે રાત્રે 12 વાગ્યા થી ઝાપટા ચાલુ થયા
thenx for new updat sir…ji…
નમસ્તે સર
દક્ષિણ સૌરાષ્ટ્ર એટલે ક્યો વિસ્તાર ગણાય સર
Saurashtra na MAP jovo. Dakshin je Disha ne kahevay te bhag Dakshin Saurashtra.
🙂 hahaha
Dakshin gujrat ma vadlo no jamavdo chalu thai gyo che … shaurast ma div ni aaspas pn jamavdo chalu thai gyo che …..aaj thi vistar ma vadharo thase…..dakshin ma de dhana dhan…
સર,good morning.
Tame je ramkada kaho cho.Te ketala કલાકે અપડેટ થાય છે? ૬ કે ૧૨ કલાકે
GFS ma amuk 6 kalake and amuk 12 kalake.
Majority 6 kalak vara chhe.
ECMWF 12 Kalake
Sir have 100% paku tayu thenks for new updet.
આભાર સર
Thank you sir ji for new update
Ane haju pan agotaru apva badal khub khub abhar
Mitro sarji a jem khyu tem ecmwf ma sistam na Trek ma farfar thayo se thodi sistam surastra baju sarke se.
Navi apdet apava badal abhar 16 tarikh pasi parasn pusi lagu sr
Amare rajpar kuntasi ta morbi 3.30 am thi 4.0am saru aevu vrsadnu japtu aavi giyu kheduto ma aanad nu moju thank u ashok sar
આભાર સાહેબ….
મારા બધાં ખેડૂત ભાઈ ઓ ને અભિનંદન…
Thanks you sir
Have paku thay ghiu
Mitro mane khabar se ke mandve Ave ane pokhay. Pan t.tobat modal ma 24 julay na 3 sistam bane se je pan gujrat baju avse.mate gujrat ma akho julay varsad rahse. Tevu lagi rahiyu se. Baki to krisna krisna
Sir banaskantha ma kevo rese varsad pls ans
Thanks sir for new update
ધન્યવાદ શર
Sarsh agahi aapi che sir
Sir thanks
Thanx for new update sir
મિત્રો નમસ્કાર, ઘણા મિત્રો અશોકભાઈ ને એવા પ્રશ્ન કરે છે કે મારા ગામ માં વરસાદ આવશે કે નહીં આ આગાહી ઓ વિજ્ઞાન અને અશોકભાઈ ના અનુભવ ઉપરથી હોય છે જો અશોકસર પાસે વરસાદ ની સ્વીચ હોય તો તે રોજ ચાલુ કરી દયે વિવિધ મોડલો માં તમારો વિસ્તાર જોવાય અને તેની આજુબાજુ માં 20 કે 25 કિલોમીટર માં શક્યતાઓ વધી જતી હોય . માટે માથાકૂટ માં ના પડવું હોય તો ત્યાર ભજીયા ખવાય .આગાહી કરવી તે અશોકભાઈ નો શોખ છે બાકી ક્યાંય થી કોઈ પગાર લેતા નથી ફક્ત ખેડૂતો ને ઉપયોગી થાય છે .બધા ખેડૂતો વતી આપનો ખૂબ ખૂબ આભાર
Bhut sarnem she
Thanks for new update
Atyare 10-30pm rajkot thi dakshin purv baju gajvij thay6 hareshbhai tamara gam baju 6 varsadna have?
Ha bhai che . Saro varsad che.
Jsk sir thanks for new updates
સર
હૈયે ઠંડક થાય એવા સારા સમાચાર
આભાર
જય માં ભવાની
sir… thanks for new update
Thanyou sar
Thanks for new update
Sir Thodik nirat thay che
આભાર સાહેબ. આપની આગાહી થી ખેડૂતો ના જીવ મા જીવ આવ્યો. આપની આગાહી ની કાગડોળે રાહ જોવાતી હતી. દર કોમેન્ટે ગામ નુ નામ લખવુ પડે છે
Gaam na name nu box click karo etle Name Automatic dekhay.
એવી રીતે નથી દેખાતું સર ગામનું નામ ….દર વખતે લખવું પડે છે !
Browser Cookey tarikhe yaad raakhe chhe.
Browser setting ma vandho hoy.
એકાદ વર્ષ પહેલા સેવ ધીસ ફિલ્લડ આવતુ તેને કલીક કરવાથી ઓટો સેવ થઈ જતુ. હવે નથી થાતુ
OK check kari laav chhu
Marey save thayel chhe City Name
Nhi sar.aave se
kyarek clik kre aave chhe mote bhage lakhavu pade chhe
Sir derdi kumbhaji thi amreli30km thay ane Rajkot 70 km thay to amare varshadnuo round kevo rahshe. Please answer sir aapva vinti
Sir morbi 25 taka ma samavesh Thai chhe ple. And. Sir
Vinchhiya panthak ma thunderstorm sathe saro varsad che amuk gamo ma.
Thanks for apdets
નવી અપડેટ માટે આભાર સાહેબ
Thanks for update
Jay mataji sir… thanks for new update