22nd July 2021
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 22nd July 2021
IMD_Mid-day_Bulletin_Main_220721
There is a Typhoon In-Fa over Northwest Pacific Ocean. Moisture laden winds are blowing towards this System from Arabian Sea as well as Bay of Bengal. This scenario will continue for next five days. A Low Pressure is expected to develop around 27th/28th July over Bay of Bengal.
ટાયફૂન(વાવાઝોડું) IN-FA નોર્થ વેસ્ટ પેસિફિક ઑસન માં છે અને 5 દિવસ રહે તેવી શક્યતા છે. હાલ અરબી સમુદ્ર તેમજ બંગાળ ની ખાડી માંથી ભેજ યુક્ત પવનો તે તરફ જાય છે એન્ડ 5 દિવસ સુધી જશે તેવો અંદાજ છે. બંગાળ ની ખાડી માં તારીખ 27/28 આસપાસ બીજુ લો પ્રેસર થવાની શક્યતા છે.
Click the link below. Page will open in new window. Bay of Bengal System expected over Madhya Pradesh and adjoining U.P. around 24th July 2021. IMD 700 hPa charts shows location of broad Circulation from Gujarat State to Madhya Pradesh and Eastwards on different days.
IMD 700 hPa Chart valid for 11.30 am. of 24th July 2021
IMD 700 hPa Chart valid for 11.30 am. of 25th July 2021
IMD 700 hPa Chart valid for 05.30 am. of 26th July 2021
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. બંગાળ ની ખાડી પર લો પ્રેસર છે. સિસ્ટમ એમપી અને આસપાસ યુપી પર 24 તારીખ ના હશે. 3.1 કિમિ ના લેવલ માં પવનો નું એક બહોળું સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય થી એમપી અને પૂર્વ તરફ છવાશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં જે અલગ અલગ તારીખ ની સ્થિતિ દર્શાવેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 22nd to 30th July 2021
Gujarat Region: Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Main round 23rd to 26th and subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum of 75 mm to 200 mm. during the forecast period.
Saurashtra : Possibility Scattered Light/Medium/heavy rain on some days at different locations. Main round would be 23rd to 26th with fairly widespread on one day of this period and subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period 25mm to 50 mm total for 50% of Saurashtra and rest 50% can expect cumulative 15mm to 25 mm total Rainfall.
Kutch: Possibility Scattered Light/Medium/heavy rain on some days at different locations. Main round 23rd to 26th July. Subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period 15mm to 50 mm total Rainfall.
Note: Gujarat Region is North Gujarat, East Central Gujarat & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 22 જુલાઈ થી 30 જુલાઈ
દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી 200 mm સુધી ની શક્યતા.
સૌરાષ્ટ્ર માં: હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો એકાદ દિવસે મોટા વિસ્તાર માં. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ. સૌરાષ્ટ્ર ના 50% વિસ્તાર માં આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. અને બાકી ના 50% સૌરાષ્ટ્ર માં 15 mm થી 25 mm ની શક્યતા.
કચ્છ વિસ્તારમાં: હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો એકાદ બે દિવસ મોટા વિસ્તાર માં. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ.આગાહી સમય ની કુલ માત્રા 15 mm થી 50 mm.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 22nd July 2021
Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
28-07-2021
મારે અચાનક બહાર જવાનું થયું એટલે ગઈ કાલે મોટા ભાગ ની કમેન્ટ એક સાથે પ્રસિદ્ધ કરી છે અને બે ચાર કમેન્ટ ને જવાબ ને આપેલ.
Yesterday, I was out, so very few comments were replied and all comments we published in bulk, mostly at night.
गुरु पूर्णिमा ना कोटि कोटि वंदन
Guruji ne koti koti vandan.
ગુરુપૂર્ણિમા ના દિવસે હવામાન ના ગુરુ અશોક સર ને કોટી કોટી વંદન
Ecmwf par Aaje mara location par next ૩ days mate 308 And next 5 days mate 427 mm rain batave che . Shu sir aatlo Rain shaky che ke Pachi khotu che model? Rain mate kayu model yogya che?
Forecast model 6 thi 12 kalake badaley
12 kalak pachhi aam rahe toe shakyata vadhe
આ ગયા વર્ષ વાળા જ રમેશભાઈ છે?
કાવા ગામ, ઇડર વાળા
Rameshbhai 5 days nu 427 mm batave 6 te note karo ane 5 divash darmyan tamara vistar ma ketla mm varsad pade 6 te jovo..etle model ni accuracy no khyal avi jase…( ecmwf ane gfs banne ma matra jovo)
Guruji ne namskar
ગુરુ પૂર્ણિમા ના પાવન દિવસે હવામાન ગુરુ અને એક સાચા માર્ગદર્શક લોક લાડીલા ઉમદા વ્યક્તિ અશોકભાઈ પટેલ ને સત સત પ્રણામ.
दिया ज्ञान का भण्डार हमें किया
भविष्य के लिए तैयार हमें
हैं आभारी उन गुरुओं के हम जो
किया कृतज्ञ अपार हमें
Happy Guru Purnima Aashok sir
Happy gurupurnima Sri
Happy Guru purnima to weatherman Ashok sir.
Sir Aa niswarth kary no vichar tamane kem (matalab kai rite avyo) avyo? Guru purnima nimitte apane ane apana Kary ne namaskar.
Guru Purnima na divse gurudev ne Koti Koti vandan
Gurupurnima na pawan divse mara meteorology guru na charan ma lakh lakh vandan.
Sir jamnagar taluka keve thase
લાખ લાખ વંદન વેધર ગુરુજીને પ્રણામ પ્રણામ પ્રણામ ……………………………………………………………
Sir windy ma ecmwf and gsf ma 700 hpa vada arabsagar mathi pavano north-west direction mathi ave chhe. E kay samjanu nay. Pavan to south-west mathi ava jovene.
UAC ke broad circulation ma pavan nu direction location aadharit hoy.
ગુરુપૂર્ણિમાં ના દીવસે ગુરુજી ને કોટી કોટી વંદન.. બધા મિત્રોને ગુરુપૂર્ણિમા ની હાર્દિક શુભ કામના
ગુરુ પૂર્ણિમા ના પાવન દિવસે વેધર ગુરુના ચરણો માં કોટી કોટી વંદન.
ગુરુપૂર્ણિમા ની કોટી કોટી વંદન
Ashok sir namste
Dhrol ma varasad ni matra kevi rese and kedi thase please ans magafadi Pavani chhe
25/26 pachhi jarur lagey paay devay.
Happy Guru Purnima sir… Thanks for new update sir.. tmari aagahi 23rd to 26th July ni che .. aa round ma amara vistar ne ketlo labh mlse pls reply …
Yatha shakti !
ગુરૂ પુર્ણી મા ના દિવસે સર આપને મારા કોટી કોટી વંદન
ગુરુપુર્ણીમાં ના દીવસે હવામાન ખાતાના ગુરુ અશોકભાઈ પટેલને મારા તરફથી કોટી કોટી વંદન ,જય શ્રીકૃષ્ણ
Weather guru ji ne koti koti parnam
Gurupurnima Na Pavan Divase Guru Shree Ashok Sir Ne Hradaypurvak Koti Koti Vandan…Jay Shree Radhe Krishna
જય ગુરુજી અશોક સર
guru purnima na divse guru ne koti koti vandan
ગુરુપુર્ણિમાં ના દિવસે …અમારા વેધર ગુરુ અશોક સર ને પ્રણામ
વેધર ગુરુ ને સાદર પ્રણામ.. બધા મિત્રો ને ગુરુ પૂર્ણિમા ની હાર્દિક શુભકામના.
guruji ne koti koti vandan
વેધર ગુરુ ને કોટી કોટી વંદન
ગુરુ પુર્ણિમા ના દિવસે વેધર ગુરુ અશોક સર ને કોટી કોટી વંદન…
Jsk.Sir. Happy Gurupurnima Sir. Aajna aa pavan Divse aapne sat sat vandan Sir.
Ane aapna Parivar ne mara tatha mara Parivar tarfathi Gurupurnima ni subhechchha….
ગુરુપૂર્ણિમા ની હાર્દીક શુભકામના.. Mjo આજ થી phase6 માઁ આવે છે એનો અર્થ એ થાય કે તે હવે pacific માઁ છે.. સર્વે પ્રાર્થના કરીયે કે તે ખુબ જ જલ્દી phase 2 માઁ પરત ફરે…
Mara vahala guruji ne mastak namavi koti koti vandan…….pranam….Happy guru purnima…
Weather guruji ne koti koti vnadan
Happy Guru purnima Sir
Thanks Everyone !
We all are Students for Life.
આભાર સૌ કોઈ મિત્રો ને !
આપણે બધા જિંદગી ભર સહ વિદ્યાર્થી છીએ .
વાત સાચી પણ સર આપડી સંસ્કૃતિ માં જેની પાસે થી પણ કંઇક નવું શીખવા મળે એને આપડે ગુરુ માનવા જોઈએ એટલે તમે અમારા વેધર ગુરુ છો જ એટલે ગુરુ પૂર્ણિમા ના દિવસે નમન સે અમારા વેધર ગુરુ ને જેને અમને uac થી માંડી ને સાઇક્લોન જોતા ને thuderstom થી માંડી ને ઈસ્ટ વેસ્ટ sear jone jota શીખવાડ્યું ફરી થી આભાર વ્યક્ત કરું છુ સર
Guruji tamara charno ma koti koti vandan…tame lakho ma ek cho..kheduto ni niswarth Bhave seva karo cho…
ગુરુપૂર્ણિમા ની કોટી કોટી વંદન… ગુરુજી
Weather Guru Ashok sir ne koti koti Vandan…
Guruji ne koti koti vandan
Gadi sautha estate Rajasthan sudhi pahochi gai se have Uttar Gujarat no varo estate Central Gujarat ma avigai se
Weather guru ne koti koti vandan
Happy gurupurniima my god
GOD sabd barobar nathi.
Ok guruji
ગુરૂ પુર્ણી મા ના દિવસે સર આપને મારા કોટી કોટી વંદન
વેધર ગુરુ શ્રી અશોક ભાઈ પટેલ સાહેબ ને ગુરુ પૂર્ણિમા નિમિતે સાદર પ્રણામ
Sir mare makan no sleb bharvano che 2divas paschi tayar thay jashe to hal shu karvu khamvu K Bhari devay?
Ahi mahiti aapel chhe. Nirnay tamarey levano hoy !
Sorry sir pan mare 20 brass nu kam che ane atyare labor work vala utavl kare che maro vichar 28 tarikh no che.kevu raheshe tyare Mari lokeshn upar? Please answer sir
26 sudhi ma je kai avey main te.
સર
ગુરૂ પૂર્ણિમા ના પાવન દિવસે ગુરૂજી ને પ્રણામ
ગુરુપૂર્ણિમા ના દિવસે હવામાન ના ગુરુ અશોક સર ને કોટી કોટી વંદન,,
Weather gurune gurupurnimana sat sat vandan
Weather guru me pranam
Thanks for new apdet
ગુરુ પુર્ણિમા ના દિવસે વેધર ગુરુ અશોક સર ને કોટી કોટી વંદન હેપ્પી ગુરુ પુર્ણિમા