Very Windy With Isolated Showers/Light Rain For Saurashtra & Kutch – Gujarat Region Expected To Get Better Coverage/Quantum Of Rain During 30th July To 3rd August 2021

30th July 2021

Very Windy With Isolated Showers/Light Rain For Saurashtra & Kutch  – Gujarat Region Expected To Get Better Coverage/Quantum Rain During 30th July To 3rd August 2021

તારીખ 30 જુલાઈ થી 3 ઓગસ્ટ 2021 સૌરાષ્ટ્ર અને કચ્છ માં ક્યાંક ક્યાંક ઝાપટા હળવો વરસાદ – ગુજરાત રિજિયન માં છુટા છવાયા ઝાપટા/વરસાદ જેનો વિસ્તાર અને પ્રમાણ વધારે

Some Selected Pages of IMD Mid-Day Bulletin:

IMD_Mid-day_Bulletin_Main_300721

Conclusion: The two Low Pressure System and or their UAC expected to merge over North M.P. and adjoining areas.

હાલ ની પરિસ્થિતિ:

એક વેલ માર્કંડ લો પ્રેસર વેસ્ટ બંગાળ અને લાગુ ઝારખંડ પર છે. તેના અનુસંધાને નું યુએસી 7.6 કિમિ ની ઊંચાઈ સુધી લંબાય છે.તેનો ટ્રેક પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ, દક્ષિણ યુપી તરફ છે આવતા 2-3 દિવસ.

બીજું એક લો પેસર મધ્ય યુપી ના દક્ષિણ ભાગ પર છે અને તેનું યુએસી પણ 7.6 કિમિ લેવલ સુધી લંબાય છે.

ચોમાસુ ધરી ગંગાનગર નારનોલ, ઉયી વાળું લો, ગયા અને ત્યાંથી પશ્ચિમ બંગાળ/ઝારખંડ વાળું વેલ માર્કંડ લો થી નોર્થ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.

ચોમાસુ ધરી નો પૂર્વ છેડો નોર્મલ થી ઉત્તર તરફ રહેશે અને પશ્ચિમ છેડો એક બે દિવસ માં નોર્મલ થી થોડો દક્ષિણ તરફ આવશે, બાદ માં 3-4 દિવસ શક્રિય રહેશે.

ઑફ શોર ટ્રફ દક્ષિણ કોંકણ થી નોર્થ કેરળ કિનારા સુધી લંબાય છે.

તારણ: આવતા 3 દિવસ માં બંને લો કે તેના યુએસી નોર્થ એમપી આસપાસ ભેગા થઇ જશે તેવી શક્યતા.

IMD Two Week Precipitation Forecast

Map_extended_280721

Forecast For Saurashtra, Kutch & Gujarat Region 30th To 3rd August 2021

Isolated showers Light Rain on few days of the forecast period over Saurashtra & Kutch, while North Gujarat, East Central Gujarat & South Gujarat expected to get better coverage/quantum of Rain on more days of the forecast period.

Cloudy weather with winds mainly from West/Southwest direction with speeds of 30-50 km speed during the forecast period.

આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 30 જુલાઈ થી 3 ઓગસ્ટ 2021

સૌરાષ્ટ્ર, કચ્છ, આગાહી સમય ના અમુક દિવસે ક્યાંક ક્યાંક ઝાપટા/હળવો વરસાદ. નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માં આગાહી સમય માં વરસાદના દિવસો અને તેની માત્રા વધુ રહેશે.

વાદળ છાયું વાતાવરણ તથા પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને 30 થી 50 કિમિ ની ઝડપ રહેશે. ટૂંક માં પવન નું જોર રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Click the links below. Page will open in new window

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

 

 

0 0 votes
Article Rating
943 Add your comment here
Inline Feedbacks
View all comments
Shubham zala
Shubham zala
02/08/2021 10:11 am

Avu ak slow moving low apde pan mli jayye toh pani pani thyi jaaye.

Place/ગામ
Vadodara
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
02/08/2021 9:56 am

mare thoda taim phela kola sav vik btavtu hatu avu kem thayu

Place/ગામ
Malnka
Rajubhai patel
Rajubhai patel
02/08/2021 9:26 am

આજે પવન ની ગતિ ઘટી અને વાતાવરણ બદલાયું હોય તેવું લાગે છે સવાર થી ફાફલા ચાલુ

Place/ગામ
Halvad
Ashish patel
Ashish patel
02/08/2021 9:16 am

Amare 5 am thi zarmar zarmar chalu che

Place/ગામ
Hapvad
Ramesh hadiya
Ramesh hadiya
02/08/2021 9:15 am

700 hpa ma uac Saurashtra upar batave Che.

Place/ગામ
Savar kundla/ mahuva
Ramesh hadiya
Ramesh hadiya
02/08/2021 9:13 am

Sir, GFS 700hpama continue 2 divasthi dt. 6,7,8,ma uac batave Che to ketla sakyata.and Mahuva talukana,konjli,talgajrda,Mahuva, Ghana gamdaoma aje Sara Eva japta pan pive Teva .

Place/ગામ
Savar kundla/ mahuva
Naresh chaudhari
Naresh chaudhari
02/08/2021 9:03 am

6 August sudhi Mp/Rajsthatn lagu Gujarat border vistar ma sakyata kevay..

Place/ગામ
Harij?
Naresh chaudhari
Naresh chaudhari
Reply to  Ashok Patel
02/08/2021 9:16 am

Yes Harij(Patan)

Place/ગામ
Harij
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
02/08/2021 8:36 am

cola ssssssssss.,… ges khtam

Place/ગામ
Malnka તા.kutiyana
Lagdhir kandoriya
Lagdhir kandoriya
02/08/2021 7:53 am

Mitro cola week 2 dhime dhime rang ma Ave se. Bhgvan kare te have laldhum thy jay ane 15 pachi Saro varsad pade.

Place/ગામ
Kalyanpur,satapar
Bhagvan gajera
Bhagvan gajera
01/08/2021 11:39 pm

Saru sir thanks

Place/ગામ
Keshod
Devrajgadara
Devrajgadara
01/08/2021 10:56 pm

Layara Jordar japtu 9:20pm

Place/ગામ
Dhrangda_ta_jamnagar
Divyesh Vaghasiya
Divyesh Vaghasiya
01/08/2021 10:33 pm

Varsad thava mate 700 hpa ma bhej hovo jaruri chhe ?

Place/ગામ
Virpur (jalaram)
Rohit Godhani
Rohit Godhani
01/08/2021 10:15 pm

Mitro..tarikh 10-11 pachi MJO phase 2 ma aave Che..tarikh 10 aaspaas GSF ma Vijayawada- Vishakhapatnam baju BOB ma ek system bane Che .. weather us ma GFS na 15day chart jota aevu lage Che k West India & south India ma 15 tarikh pachi rain activity ma vadharo jova malse..

Place/ગામ
Bagasara
Paresh Chaudhary
Paresh Chaudhary
01/08/2021 9:31 pm

sar sauth Rajasthan upar thi varsadi vavda north Gujarat ma avese to varsad Ni sakyata khare

Place/ગામ
Paldi ta Visnagar
Chauhan Ramesh
Chauhan Ramesh
Reply to  Ashok Patel
02/08/2021 6:35 am

બોર્ડર વિસ્તાર મા ઈડર આવે ??

Place/ગામ
ઈડર
Chauhan Ramesh
Chauhan Ramesh
Reply to  Ashok Patel
02/08/2021 10:24 am

બોર્ડર એટલે અમે ખાસ કરીને અંબાજી,પોશીના, ખેડ, વિજયનગર, શામળાજી, મેઘરજ ,મોડાસા આ વિસ્તારો ને એમપી, રાજસ્થાન બોર્ડર થી નજીક વિસ્તાર મા ગણીએ છીએ ,અમારુ ઇડર થોડુક છેટુ પડી જાય એટલે…
અને છેલ્લા 3/4 દી થી હળવાે વરસાદી માહોલ આ વિસ્તારો મા જોવા મળે છે…..મારુ ગામ ઈડર થી પશ્ચિમે 12 કિમી દૂર છે..રાજસ્થાન બોર્ડર થી અંદાજે 50/60 કિમી દૂર થાય એટલે પ્રશ્ન કરવો પડયો…..ઓકે

Place/ગામ
કાવા,ઈડર ,સાબરકાંઠા.
Alpesh pidhadiya
Alpesh pidhadiya
Reply to  Ashok Patel
01/08/2021 11:05 pm

Saras sir…

Place/ગામ
Nadala Babra Amreli
parva
parva
Reply to  Ashok Patel
01/08/2021 11:34 pm

Ahi “Author” na hovu joiye?

Place/ગામ
RAJKOT
Ramesh savseta
Ramesh savseta
Reply to  Ashok Patel
02/08/2021 9:14 am

Paddhari ma nathi

Place/ગામ
Khodapipar paddhari
Devrajgadara
Devrajgadara
01/08/2021 8:41 pm

Mitro magfali ma vhal vadhigauce

Place/ગામ
Dhrangada_ta_jamnagar
Alpesh pidhadiya
Alpesh pidhadiya
Reply to  Devrajgadara
01/08/2021 11:06 pm

Culstar no chantkav karo..

Place/ગામ
Nadala Babra Amreli
Milan Aghera
Milan Aghera
01/08/2021 8:11 pm

Sir 6,7 ane 8 tarikhe west ane south shaurashtra par arbi ma ek samany uac gfs model pramane bane chhe pan ecmwf ane imd chart ma nathi batavata te vaat ni taklif chhe karan ke gfs karta ecmwf ane imd chart vadhu sachot hoy chhe abhyas barobar chhe?

Place/ગામ
Ajab keshod
Bhupat hirpara
Bhupat hirpara
01/08/2021 8:02 pm

Mare kadri lepaxi se 10%bijuse

Place/ગામ
Jasdan
કનારા મુકેશ
કનારા મુકેશ
Reply to  Ashok Patel
01/08/2021 8:55 pm

guruji revana hov to mulakat layi

Place/ગામ
khambhalia
કનારા મુકેશ
કનારા મુકેશ
Reply to  Ashok Patel
01/08/2021 9:21 pm

ok sir

Place/ગામ
khambhalia
Dipkaranrathod
Dipkaranrathod
Reply to  Ashok Patel
01/08/2021 10:02 pm

Dev. Bhumi darka nu khambhalia

Place/ગામ
Patelka
vikram maadam
vikram maadam
Reply to  Ashok Patel
01/08/2021 11:05 pm

દ્વારકા આવ્યા હતા સર ??

Place/ગામ
ટુંપણી દ્વારકા
Karmur
Karmur
Reply to  Ashok Patel
02/08/2021 6:28 am

Ha sir bethak road che prakhayat ho

Place/ગામ
Kothavistrori dwarka
B.j.dhadhal
B.j.dhadhal
01/08/2021 7:23 pm

સર સૌરાષ્ટ્ર ઉપર ભેજ 850hpa માં ફૂલ છે 98%સુધી પણ થાય છેસતત 10દિવસ 700hpa માં સતત10દીવસ ભેજ નથી 500hpa માં 3ઓગસ્ટ થી ભેજ વધે છે 2દિવસ પાછો 2દિવસ ઘટે ફરી પાછો વધે જો 500અને 850બેય ના મીકિસંગ થી વરસાદ વધે તો ફાયદો થાય બાકી 700hpa સાવ પાણી માં બેસી ગયું છે

Place/ગામ
Nilvla તા.babra
Alpesh pidhadiya
Alpesh pidhadiya
01/08/2021 6:29 pm

Sir tame magfali ni kadri lepaxi jat nu vavetar karyu che? Jo karyu hoy to tema alag jat na chod ketala takka che?

Place/ગામ
Nadala Babra . Amreli .gujrat
Ahir vajsi
Ahir vajsi
Reply to  Alpesh pidhadiya
01/08/2021 8:40 pm

Bhai badhe kadari lepasi nu vavetr thyu se ne badha loko ne 66nabr mandvo mix avel se me 10 vigha ma vaver karel se

Place/ગામ
Lalprda jamkhmbhaliya dwarka
ફેવિન સોજીત્રા
ફેવિન સોજીત્રા
Reply to  Ahir vajsi
01/08/2021 11:39 pm

તો જેની પાસેથી લીધું હોય એને પાછું આપી દેવાય ને…..આ વર્ષે બિયારણ વાળાઓનું ઉભડી માંડવીનું બિયારણ ક્યાંય વેચાતું નહતું….એટલે એ લોકોએ કાદરી લેપાક્ષી ભેગું 66 નંબર કે બીજું કોઈ મળતું આવતું બિયારણ ભેળવ્યું હોય…..ખેડૂતોએ બિયારણ ની માંડવી બીજા ખેડૂતો પાસે થી જ લેવી જોઈએ….અથવા તો બિયારણ માટે પોતાની જ માંડવી રાખવાનો આગ્રહ રાખો…..બિયારણ વાળાનો મનફાવે એમ ભાવ લ્યે છતાં પણ ભેળસેળ વાળું બિયારણ આપે

Place/ગામ
ઉપલેટા
Bharat Chhuchhar
Bharat Chhuchhar
Reply to  ફેવિન સોજીત્રા
02/08/2021 10:42 am

Right

Place/ગામ
Dhandhusar,Jam khambhalia,Devbhumi Dwarka.
Jignesh ranparia
Jignesh ranparia
Reply to  Ahir vajsi
02/08/2021 10:05 pm

મારી પાસે 100% ઓરીજનલ કાદીરી લેપાક્ષી છે

Place/ગામ
Ranpur ta:bhesan dis junagadh
Alpesh bhalala
Alpesh bhalala
Reply to  Alpesh pidhadiya
01/08/2021 8:50 pm

15/javu bherser che

Place/ગામ
MotaDadva
મયુર
મયુર
Reply to  Alpesh bhalala
01/08/2021 11:23 pm

મને તો તે નર માદાના છોડ હોય એવું લાગે છે કારણકે એમાં સૂયા કે ડોડવા છે જ નય

Place/ગામ
રાજકોટ
vikram maadam
vikram maadam
Reply to  Alpesh pidhadiya
01/08/2021 11:06 pm

કાદિરી લેપાક્ષી માં ૫..૭% ૬૬ નંબર ઉભળી મગફળી ના છોડ મિક્ષ છે

Place/ગામ
ટુંપણી દ્વારકા
ફેવિન સોજીત્રા
ફેવિન સોજીત્રા
Reply to  vikram maadam
01/08/2021 11:50 pm

નફાખોરી કરવા માટે બિયારણવાળાઓ આવું કરે…..બિયારણ માટે પોતાની જ માંડવી સાચવી રાખવાનો આગ્રહ રાખો ….ભાવમાં પણ સસ્તું પડશે…..આ લોકો તો મનફાવે એવા ભાવ લઈને પણ ભેળસેળ વાળું બી આપે…જો આવું કરશું તો જ ખર્ચો ઘટશે અને એક જ જાતનું બિયારણ હોવાને લીધે ભાવ પણ સારો મળશે…….આ તો મિક્સ બિયારણ વાળી મગફળીની કિંમત પણ ઘટી જાય અને ઉંચા ભાવે બિયારણ ખરીદવાથી ખર્ચો પણ વધે……..છેલ્લા બે-ત્રણ વર્ષ થી બજારભાવ કરતા અનેક ગણા ઉંચા ભાવે બિયારણવાળાઓ બિયારણ વેચીને ખેડૂતોને છેતરે જ છે

Place/ગામ
ઉપલેટા
Amit Hirapara
Amit Hirapara
Reply to  Alpesh pidhadiya
01/08/2021 11:18 pm

5 % taka che badhane

Place/ગામ
Dhoraji
દિનેશ પટેલ
દિનેશ પટેલ
01/08/2021 6:18 pm

સર અમારા બાજુ આજે બપોરથી વરસાદી વાતાવરણ સારુંછે અને વીંડી માં બને મોડલ જોતા 850hp માં ભેજ પણ સારો બતાવેછે પણ વરસાદ અવાવમાં કદાચ વલોણું ઘટે છે? અભ્યાંસ સાચા રસ્તે છે…….

Place/ગામ
સાયલા (ભગત નું ગામ)
Mayur
Mayur
01/08/2021 5:54 pm

સર સૂરજ છેલ્લા 10 દિવસથી દેખાયો નહી જો સર વાતાવરણ આવૂને આવૂ રયૂતો કપાસ માં બઉ ફાલ નઇ આવે
હજી અરબ સાગર માથી વાદળો ગૂજરાત પરથી પસાર થવાનૂ કયારે બધ થશે

Place/ગામ
Anjar kutch
Shikhaliya vishal
Shikhaliya vishal
01/08/2021 5:43 pm

Sir ape chalu agahi ma kahel 6e ke banne low avta divaso ma bhega thai jase to hal ma banne low bhega thai gya 6e ke haju nathi thya???

Place/ગામ
Dhutarpar, jamnagar
Haresh Zampadiya
Haresh Zampadiya
01/08/2021 5:28 pm

સર અને મિત્રો તારીખ 13 પછી એરીબિયન સમુદ્ર અને બંગાળ ખાડી active થશે તો 14 પછી સારા વરસાદ ની આશા રાખી શકાય. અભ્યાસ છે GFS ની છેલી 5 upadte.

Place/ગામ
Gundala( jas )vinchhiya
busa ashish
busa ashish
01/08/2021 5:00 pm

ઉત્તર સૌરાષ્ટ્ર અને થોડી અસર વધારે થાય એવું લાગે છે બાકી તો સરકે એ સાચું

Place/ગામ
રાજકોટ
Hardik
Hardik
01/08/2021 4:12 pm

Sir windy ma GFS modal 700 hpa ma 7 8 9 date ma Gujarat par ghumari mare che te uac che

Place/ગામ
Junagadh
Naresh chaudhari
Naresh chaudhari
01/08/2021 4:01 pm

5 thi 6 August Uttar Gujarat vatavarna sudharo se?

Place/ગામ
Harij
Lagdhir kandoriya
Lagdhir kandoriya
01/08/2021 2:59 pm

Sarji surastra ma avnara 7 divas varsad ni sakyta se? Koy ashanu Kiran dekhy se? Sarji saky hoy to please ans?

Place/ગામ
Kalyanpur,satapar
Rohit Godhani
Rohit Godhani
01/08/2021 2:57 pm

Sir..aa badha Desh na modelo kya base par ane Kai technology thi forcast run karave??

Place/ગામ
Bagasara
Mahendra bhadarka
Mahendra bhadarka
01/08/2021 2:50 pm

Sir tame Ghana divas pehla ek comment na jawab ma kidhu hatu ke pavan kramsh ghatse te pramane aaje thodok ghatado thayo hoy tevu lage chhe

Place/ગામ
Khijadad,ranavav
Ahir vajsi
Ahir vajsi
01/08/2021 2:49 pm

Sir આ વરસે મારિ વાડી મા લીમડો સે તેમા ફુલ બોવ આવીયા

Place/ગામ
Lalprda jamkhmbhaliya dwarka
Tabish Mashhadi
Tabish Mashhadi
01/08/2021 2:32 pm

GEM positive che
Gujarat rejion mate ane apde bhi rahiye mitro
Model na batavta hoy to su thay gyu varsad upper vada na hat ma che
Model to khali andazo che je 24 hrs ma change thay
Last Sunday mne yaad che bau confidance thi betho to ke aje to amdavad ne dhoi nakse ane badha model bhi positive hata
Per kai na thayu
Etle positive rhye andaz change thase!!

Place/ગામ
Ahmedabad
Jignesh Ruparelia
Jignesh Ruparelia
Reply to  Tabish Mashhadi
01/08/2021 5:31 pm

Right… Aa chomasa ma chat sara no hoy to bhi varsad aavyo che aa vakhte bhi avuj thase varsad aavse positive

Place/ગામ
Rajkot
Karmur Vijay
Karmur Vijay
01/08/2021 2:14 pm

.

Place/ગામ
Satapar, Devbhumi Dwarka
Vijay savaliya
Vijay savaliya
01/08/2021 1:29 pm

Happy friendship day

Place/ગામ
Jamnagar
Krutarth Mehta
Krutarth Mehta
01/08/2021 12:04 pm

Vadodara na juda juda vistaro ma atyare ek kallak thi dhodhmar zapta chalu thaya che subhanpura area ma dhodhmar varsad na zapta padi rahya che bija Vadodara na mitro janavjo temna area ma kevo varsad che..

Place/ગામ
Vadodara
Prasad
Prasad
Reply to  Krutarth Mehta
01/08/2021 2:04 pm

Mara old padra road vistar ma pan heavy showers che krutarth bhai…..

Place/ગામ
Vadodara
Milan Aghera
Milan Aghera
01/08/2021 11:50 am

Tame kidhu e bhega jina jina zapta padvanu chalu thay gyu.sab tamari pase kai jadu che?

Place/ગામ
Ajab,keshod
Dilip
Dilip
01/08/2021 11:48 am

sir bhagean kare gfs model sachu pade athava ecmwf model potano rasto aaj ni navi update ma badli nakhe ane gujarat saurashtra baju kari nakhe…jay shree radhe krishna

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Shubham zala
Shubham zala
01/08/2021 11:45 am

Vadodara upar vatavaran jamyu che jharmar varsaad che ghni jagyaye.

Place/ગામ
Vadodara
Devrajgadara
Devrajgadara
01/08/2021 11:22 am

Pavan Ketla divas rahase vadhu

Place/ગામ
Dhrangda
Ramesh patel
Ramesh patel
Reply to  Ashok Patel
01/08/2021 12:20 pm

thanks

Place/ગામ
rayan mandvi kutch
મયુર
મયુર
01/08/2021 11:21 am

રાજસ્થાનના કોટા આસપાસ 10 દિવસનો 1300mm સુધી વરસાદ બતાવે છે જો એવું થાય તો તો કાયદેસરનું મેધતાંડવ થાય.

Place/ગામ
છાપરા
S.k.gothi
S.k.gothi
01/08/2021 10:34 am

Sr avata 10 devas ma varasad in asa khari

Place/ગામ
Jodiya
Jadeja harvijaysinh
Jadeja harvijaysinh
01/08/2021 9:48 am

Jay mataji sir aagotru kai hoito janavo aa sizan no total 3 inch vrsad amare thayo che..

Place/ગામ
Jabida ( Dhrol )
Kirit
Kirit
01/08/2021 9:23 am

Sir aaje savarna fuvara (varsad) chalu thyel che..

Place/ગામ
Arvalli
Ashvinsinh chudasama
Ashvinsinh chudasama
01/08/2021 9:03 am

વિશાખાપટ્ટનમ 10 તારીખ આસપાસ લો બને છે તે ગુજરાત તરફ આવી શકે

Place/ગામ
Chitravad pati
Kuldipsinh Rajput
Kuldipsinh Rajput
01/08/2021 8:38 am

Jay mataji sir….aaje savare 4 am thi zarmar zarmar to kyarek madhyam gatiye varsadi Zapta chalu 6e…

Place/ગામ
Village-bokarvada dist-mehsana
Gordhanbhai rudani
Gordhanbhai rudani
01/08/2021 8:29 am

આવતા વિક માં સારા વરસાદ આશા કેટલી છે?

Place/ગામ
Vekariya
sanjay rajput
sanjay rajput
01/08/2021 7:53 am

sir shavarma sharu japtu padi gayu aje khub bafaro che pavan nathi

Place/ગામ
ગામ.ચીભડા તા.દિયોદર જી.બનાસકાંઠા
Nilesh hirpara
Nilesh hirpara
31/07/2021 11:10 pm

સર આગળ ના 10દીવસ ની આગાહી વહેલાસર આપો તો પીયત આપવા ની ખબર પઙે

Place/ગામ
Atkot
Mayur
Mayur
31/07/2021 10:21 pm

સર surface મા જે લીટી આવેછે તે લીટી જયા વળાક લેતી હોય ત્યા વરસાદ હોય એવૂ?

Place/ગામ
Anjar kutch