14th August 2021
Forecast Dated 7th August till 14th August 2021 stands extended till 16th August 2021
7th ઓગસ્ટ 2021 ની આગાહી 14 ઓગસ્ટ સુધી હતી તે 16 ઓગસ્ટ 2021 સુધી લંબાય છે.
7th August 2021.
Mainly Less Rain/Dry Conditions With Occasional Isolated/Scattered Showers/Light Rain For Saurashtra, Kutch & Gujarat – Coastal Saurashtra & South Gujarat scattered Showers/Light Rain with Isolated Medium Rain.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં મુખ્યત્વે ઓછો વરસાદ કે સૂકું વાતાવરણ ક્યારેક ઝાપટા હળવો વરસાદ – કોસ્ટલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં અમુક દિવસે છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ
Saurashtra, Gujarat & Kutch have been waiting for some meaningful rain for more than a week.
Some Selected Pages of IMD Mid-Day Bulletin:
IMD_Mid-day_Bulletin_Main_070821Conclusion: The Axis of Monsoon will move towards the foot-steps of Himalayas and will remain there till the end of forecast period.
હાલ ની પરિસ્થિતિ: સૌરાષ્ટ્રર ગુજરાત અને કચ્છ એક અઠવાડિયા થી વધુ સમય થયા નોંધપાત્ર કે સંતોષકારક વરસાદ ની રાહ જોઈ રહ્યા છે.
તારણ: ચોમાસુ ધરી નોર્થ બાજુ જશે અને હિમાલય ની તળેટી તરફ પ્રયાણ કરશે. હિમાલય તેમજ નોર્થઇસ્ટ રાજ્યો માં વરસાદ રહેશે. દેશ બાકી ના ભાગો માં થોડા દિવસ ચોમાસુ નિષ્ક્રિય રહેશે.
IMD Two Week Precipitation Forecast
Gujarat_2Week_PrecipitationForecast For Saurashtra, Kutch & Gujarat Region 7th To 14th August 2021
Mainly less rain/dry conditions expected over most parts of Saurashtra, Kutch & Gujarat with occasional Isolated/Scattered showers Light Rain once in a while during the forecast period. Coastal Saurashtra and South Gujarat expected to get scattered light/medium Rain on few days of the forecast period.
Cloudy weather with scattered clouds on some days with winds mainly from West/Southwest direction with speeds of 10-20 km speed during the forecast period.
આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 7 ઓગસ્ટ થી 14 ઓગસ્ટ 2021
મુખ્યત્વે ઓછો વરસાદ કે સૂકું વાતાવરણ ની શક્યતા સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના મોટા ભાગ માં જેમાં ક્યારેક ઝાપટા/ હળવો વરસાદ એકાદ બે દિવસ. આગાહી સમય માં. કોસ્ટલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં અમુક દિવસે છૂટો છવાયો હળવો વરસાદ ક્યારેક મધ્યમ વરસાદ. આગાહી સમય માં ચોમાસુ ઘટ હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ માં 7-08-2021 ના 44% છે તે ઘટ વધે તેવી શક્યતા. તેવીજ રીતે ગુજરાત રિજિયન માં 41% ઘટ છે તે પણ વધી શકે.
વાદળ છાયું વાતાવરણ, ક્યારેક છુટા છવાયા વાદળ તથા પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને 10 થી 20 કિમિ ની ઝડપ રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 7th August 2021
Forecast In Sanj Samachar Daily Dated 7th August 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Sir, NOAA kyare update thay ?
Ema lakhelu hoy
Amare be reda aavya.
કેવા
Hali gayu motimarad vara nu
Sir. આજે બપોરે ૨.૩૦.વાગ્યે અમારા ગામ.માં ઉકરડા.પડધરી.
માં છાંટા ચાલુ થયા છે
Aaje gana divas pachi Jamnagar ma 10 min nu ek japtu aavi gayu. Clouds ekdum dense hata.
MJO phase 2 ma aavi rahyu che etle japta na chances vadhi jase. Next week ma MJO phase 3 ma aavse etle convection activity NIO ma vadhse.
આજે સારૂ એવું જાપટુ આવ્યુ 12 કલાકે
સરમત તા:જી: જામનગર
Aaje Porbandar City Ma Vatavarn Change thyu Bapore Thunder Thai Evu Fully Vadalchayu and Pavan Sav dhimo ane pavan ni Disha pn change thayi.
Bhai porbandar na area ma vatavaran Chang thyu ???
Gam. Virpur ta. Jetpur di. Rajkot
Reda zapta chalu
Kyan te lakho.
Aaje vatavarn ma ghano sudharo chhe thanderstrom chalu thay shake tevu vatavarn chhe
આજે સવારથી રેડા ઝાપટા ચાલુ થયા મોજ પડી જાય એવા હો… વાતાવરણ બહુ સારુ છે.
જૂનાગઢ માં ઝાપટા ચાલુ થયું.
ફોટો શેક
Haju Photo nathi Shekano !!
🙂 hahahahaha
Ha ha ha ha
Vayra ma pan moj
Hahaha
સર નોર્મલથી ઓછા વરસાદ માટે નેગેટિવ iod જવાબદાર ગણાય?
Negative IOD etle South BOB garam hoy Arabian Sea karta.
Sau koi karan goiyta rakhe chhe…MJO, EL Nino La Nina, MISO, IOD vigere….
Sir,
South BOB garan hoy toe tya system vadhare bani Sakey?&BOB garam hovana karne system Majboot bani Sakey?
Yes
Pakistan Ane Afghanistan na suka Pavano
Sir aje taladagir na hiranvel gam ma varshad na samachar che
સર એક સવાલ હતો કે 18 19 માં ecmwf મૂજબ એક સિસ્ટમ બને છે bob ma તો એજ સમયે 700hpaમાં રાજસ્થાન ઉપર એન્ટી સાયક્લોનિક sarculation બતાવે સે ecmwf મૂજબ તો હજુ આગોતરું કેહવાય પણ માહિતી માટે પૂછું છું કે આવું થાય તો આં સિસ્ટમ ને ગુજરાત તરફ આવતા રોકે કે નય
925 hPa level check karo… Dhari maate.
૧૦૦ % ભાઈ ખેડુતો ની કઠણાઈ બેસે તેવુ લાગે સે કારણ કે જેમ આપડી નજીક uac આવે તેમ એન્ટી સાયક્લોનિક પણ આપડી બાજુ આવે સે જે વરસાદ ને રોકવા માટે તત્પર હોય તેમ પણ હજી આગોતરું કેવાય ભગવાન ની ઈચ્છા હસે એવું થશે
Aje vatavaran saru lage se savar thi Vadas kala dekhay se
To varsad ne kyo ave jaskubhai
Hello sir, fri thi profile pic. Upload karu che have dekhay che sir and mitro..
Pahela pan dekhatu hatu and haal pan dekhay chhe.
Nathi dekhata bhai tame
Gujarat weather app માં mobile વર્ઝન માં તમે નથી દેખાતાં
સર ચોમાસું ધરી જ્યાં હોય ત્યાં સીયર ઝોન હોય ?
Dhari etle nicha level na saam saamaa pavano.
Dhari thi Poorvey…Bangadni khaadi taraf thi pavan Northwest baju jaay North India baju
Dhari ni Pashchime North India thi Southeast baju pavan jaay Bangad ni Khaadi taraf.
Biju ke me Ghana pages joya che
Je lakhe che ” Mari agahi pramanej ” thayu che
Hun kav etle tya hoyaj!!
A badhu ghamand che mitro!!
Apde sir jode thi sikhvajevu che!!
Kyare bhi emni bhasa ma ghamand kevu nathi!!
Kem ke emne khabar che a upper vada nu khel che!! Apadne jetlu magaj apyu che etlu vapri ne agahi krye che!!
Biju ke sir pote engineer che !!
Ema bhi farak Ave che!!
Ghamandi agahi kro ne sala ke avi karvanu bandh kre
Kudrat risay jse tyare tmnej pakdi su
” MARI AGHAHI PRAMNEJ THAY” VADA
700 hpa ma aaje shaurastra kathe uac che ….bhej bahu ocho che….thodo bhej vadhe to jhapta chalu thay…
COLA etle upper vado che????!!!
Nathi
Bhaiya prathna ni zaroor che
Badha loko sathe madi prathna kro
Varsad chokaas av se!!!
Upper vada jode ni apdi shraaddha kyare pun aam-tem na thavi joiye!!
Check…બાઉસં કે…..pass
Gold Chain and Dadhi dekhay chhe Ramdebhai !
Ramde bhai have tame dekhana Ho
aaje reda aave tevu lage se kada dimag vadro che haal
Reda japta baju ma thi pasar thay rhya che… Aaje bapore sudhi ma lagbhag varo aavi jase.
Sir.
WordPress ma profile picture rakhiyu toi
Comment ma photo nathi batavto
WordPress ma login raho and jovo picture dekhay chhe !
સર મારે વિપુલ ભાઈ ની જેમ સે wordpress મા પ્રોફાઈલ પિક્સર દેખાય સે કોમેન્ટ મા નથી દેખાતું
Havey bhega bhegu aama regiter thav http://en.gravatar.com/
Sir Cola ma gfs modal chhe ?
COLA etle GFS model
સર હજી મને મોડલ જોતા નથી આવડતુ પણ પંચાગ જોતા એવુ લાગે છેકે તા 20/ પછિ વરસાદ થય જસે સર
Chomasu chalu thayu tyare Panchang joiy ne tamone toe khabar padi gai hashe ne ke Chomasu kevu jashe… kyare Varsad thashe !
Mohanbhai Model jova maate time bagado ma !
Sr 22/23/24 tarikhe je mane varasad ni sakiya ta hati te have khas Kay avu nathi lagatu ke varasa ave karan ke cola pan safhed thay gaya se
Bhai posetive raho cola fari lal thai jase ane varsad 18 aaspas chalu thai jase…aasha amar che
OK kirit bhai
Sir cola vadh ghat bahuj thay che
કોલા માં પાસુ ધોરું થાય ગયું આ વરસે મેડ નય પડે એવું લાગે છે નાટક કરે છે
નમસ્તે સર, હમણાં થોડા દિવસ પહેલા MISO-Monsoon intra seasonal ocilation વીશે જાણવા મળ્યું જે mjo ની જેમ ભારતીય ચોમાસા દરમિયાન અરસ કરતું એક પરીબળ છે જો આપની પાસે આના વિશે વધુ માહિતી હોય તો જણાવશો,આપણા કબાટમાં આ રમકડું નથી એટલે અને ગુગલ મા ખાસ ટપો નથી પડતો કે કય રીતે આ અસરકર્તા છે?
MISO etle Chomasa ma season ma alag alag vistaro ma chomasu shakriya hoy chhe tene Monsoon Intraseasonal Oscillation (MISO) kahe chhe.
MISO Equator thi North baju jaay and South India pachhi Central India pachhi North India ne evi ritey hoy chhe.
MISO ni realiability nu haju spast nathi… Jem MJO ma pan kyarek kai netho nathi hoto.
Tem chhata ahi image aapel chhe te abhyas karo.
What link app?
Shu puchho chho ?
https://www.tropmet.res.in/erpas/files/lts_miso.php
aa joiye chhe ?
આભાર સર
WOL ane Tropical titbits kyare update thai che?
6 kalake
સર સિસ્ટમ નુ લોકેશન બરાબર છે બધા પરિબળો પણ બરાબર છે હવે એક ચોમાસું ધરી સાથ આપે તો સૌરાષ્ટ્ર ના ખેડૂતો ની જન્માષ્ટમી સુધરી જાય
જય કનૈયાલાલ કી…જન્માષ્ટમી પર આનંદ રહે તેવી શુભકામના.
Ha manubhai jay muralidhar
Pro.pic.c.sir
Background ma kyu Mandir chhe ?
Saringpur hanuman
Mane j maru Pro.pic.nathi dekhatu sir
તો હજુ ઈ મેઈલ ખોટું હશે.
Email address sachu chhe tenu and teo dekhay chhe maney !
તો અહીં કેમ ફોટો દેખાતો નહીં હોય?
Phota ma Dada and Pautra chhe ne ?
Worpress ke Gautar ma login rahevu padey evu hashe….Mitro feedback aapey.
Ji sir pro.pic.mane nathi dekhatu to su karu??
રામજી ભાઈ નો ફોટો દેખાય છે રામજી ભાઈ કદાચ અલ્પેશભાઈ નું કહેતા હશે
જ્યાં જરૂર નથી ત્યાં વરસાદ પડે છે ઇંગ્લેન્ડ માં અને અહી આપણે એક ઝાપટાં માટે પણ ચાતક નજરે રાહ જોઈએ છીએ
England nu havamaan j evu chhe k tya aakhu varsh varsad pade.
Sachi Vat chhe bhai
Sir and mitro ne shravan mas ni shubhkamna..
Sir Neknam Paddhari ma kyare varsad thase ?
dt 17 pachhi ni gantari rakho
શર હાલ બધા મોડલ જોતા એવુ લાગે છે એન્ટી.str.wd વરસાદની સંભાવના ઓછી રહે
??
Dt 18 thi dt 5 September suthi varsadi Vatavran rese….. Ecmwf lambi nazar…..tuku ne tach
Sir Tropical tidbits Ketala kalake update thay chhe?
6 kalake GFS ECMWF 12 kalake
cola no colour 1st week ma aave pasi skyata vadhare kahevay tya sudhi rakholu rakhya karo
Sr kola ma colar pura no 22/23/24 tarikhe sakiyata khari
Chotaudaipur ma dhodhmar varsad padyo….j koi pn model ma batavati na hatu……aspas na vistaroma pn saro varsad padyo……
Model khali andaz jova mate che baki badhu kudarat na hath ma che
17 mm thi 27 mm thayo aaje
Chotaudaipur no aaj varsad GEM ma batavej chhe ha timing ferfar chhe ha ghani var model na batave ne varsad thay ane batave ne na pan thay gaya round ma pan aevu thayu gatu tyare pan Gem batavtu hatu aju khele pani ma besi gayu pan reda zapta ma te bija model karta haji positive che baki to badu kudarat na hath ma chhe Hari echha balavan
આજની GPSC પરીક્ષા માં પૂછાયેલા પ્રશ્નો
1)ચક્રવાત ગરમ અને ઠંડા વાતાગ્ર એકબીજા માં ભળી જાય ત્યારે ક્યુ વાતાગ્ર સર્જાય?
2) ઑસ્ટ્રેલિયા ના વાયવ્ય કિનારા પાસે ઉદભવતા ચક્રવાત ને શુ કહે છે?
સર, વાતાગ્ર એટલે શું?
1. વાતાગ્ર etle Front.. Cold and hot front.
Banne madey etle garam વાતાગ્ર light hoy etle oopar jaay etle niche pressure ochhu thay.
2. Typhoon kahe karan ke najik na Indonesia baju Typhoon kahevay chhe.
સર બીજા નો જવાબ ‘વિલી વિલી’ છે. As per answer key.
Northwest Australia na Cyclone ne Typhoon kahe chhe.
Google ne puchho NW Australia Cyclone is called…
Willy-willy is a dust storm.jem ke tornado.aa badha mainly inland develop thata hoy chhe.
પણ વાત છે કિનારે ઉદભવતા ચક્રવાતની તો જવાબ તરીકે typhoon જ આવે.જો જવાબ willy willy હોય તો પ્રશ્ન ખોટો છે.
Wisdom is useless before power!
Sorry sir,marey reply Neel Vyas ne aapvano hato pan tamari comment ma apai gayo..
Sir kyak kyak japata aavi jata a pan bandh thai gaya..2,3 divas ma aavi shke japata ans aapjo etale magfari ma piyat aapvani khbar pade.
સર windy માં જે ઓપ્શન આપેલા છે એ બધા વરસાદ માટે અલગ જોવા જરૂરી છેકે એક rain thadrstrom નૂ ઓપ્શન જોઇ લઇએ તો ચાલે?
Rain pahela jovo
Shikhva maate karan jovo. Kyan shu chhe pavan bhej vigere.
Pavan bhaj e badhu mix Kari ne rain batvatu hase ne?
Pavan Bhej vigere nu Parinam varsad…. Toe Pahela varsad jovo… pachhi karan shu chhe te jovo.. ke Pavan aam chhe ke bhej tem chhe vigere etle khyal vadhu avashe karan nu
Thank you
Sir,arabi samundra ma system na banvanu karan Shu hoy?
Chomasu BOB thi North and Central India and M. P. Border vistaro ma thay.
South India and Maharastra South Gujarat sudhi Arabian nu Monsoon trough.
Vadh ghat nu rahyu Saurashtra Kutch and North Gujarat… Tene local UAC ke kyarek East West shear zone, ekad be BOB System bhuli padey te. Javvale Arabian low.
Sr agotru andhan apo
Thanks sir
Pahela aap no. Khub aabhar amo loko badha farata farata ane tame aekla javab aapva ma to pan tame badha na javab khubaj shanti thi aapo chho sir khedut pan chhu kare vadiye jay to molat samu pan na jovay tevi hal thay gay chhe jemane piyat ni sagavad nathi temane tame samji shako chho tame pan khedut chho aetle mitro bhagvan ni eccha rahito aavti 18 tarikh thi saravana thava mandshe 20 tarikh ma sav saru thay jase badha model jota ane soda leman karta aevu lage chhe ferfar na thay to
Colla lal thaya te mara andaj mujab 22 tarikh pachi sara varsad ni aasha rakhi sakay..
નમસ્કાર સર
આજે ધણા મિત્રો કોમેન્ટ જોય કોલા માં કલર આવ્યો છે એવી કોમેન્ટ ધણી હતી
મિત્રો તા.16 ઓગસ્ટ સુધી માં ખેતી કામ પુરા કરો……. 17 થી 23/24 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત મા સારો એવો વરસાદ નો રાઉન્ડ તૈયાર થાય છે……ભેજ નું પ્રમાણ ઉચુ છે તેમજ MJO પણ સાથ આપે છે…. આવતા દિવસોમાં કોલા 1/2 વિક માં કલર પુરાશે તેમજ દરેક મોડલ લાઈન ઉપર આવશે….. અને તા.17 થી 24/25 સુધી સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત માં મેધરાજા નંદ ઉત્સવ ઉજવશે….. આ મારુ અંગત અનુમાન છે……
તમારા મોઢાં માં ઘી કેળા ભગવાન કરે તમારી વાત સાચી પડે.
bhavik bhai tamari aagai sachi padi to sir pachi tamaro number pako
kutch ma varshad kayare?
ભાઈ ખેતી કામ તો પુરા જ છે હવે થોડા દિવસો માં વરસાદ નઈ આવે તો પાકનું પણ પૂરું થવાનું છે
have badhu saru thva madyu mjo 2 divash ma indian oceam ma aavi jase
Sr agotru andhan apo