17th August 2021
Isolated/Scattered Showers/Light/Medium Rain For Saurashtra, Kutch & North Gujarat – South & East Central Gujarat Expected To Get Scattered To Fairly Wide Spread Light/Medium/Heavy Rain – Update 17th August 2021
સૌરાષ્ટ્ર કચ્છ અને નોર્થ ગુજરાત માં સીમિત/છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ – દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં છુટા છવાયા/થોડા વધુ વિસ્તારો માં હળવો/મધ્યમ/ભારે વરસાદ – અપડેટ 17th ઓગસ્ટ 2021
Saurashtra, Gujarat & Kutch have been waiting for wide spread meaningful rain for more than two weeks.
Some Selected Pages of IMD Mid-Day Bulletin:
IMD_Midday_170821
હાલ ની પરિસ્થિતિ: સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ બે થી વધુ અઠવાડિયા થી સાર્વત્રિક નોંધપાત્ર કે સંતોષકારક વરસાદ ની રાહ જોઈ રહ્યા છે.
બંગાળ ની ખાડી માં ગઈ કાલે એક લો પ્રેસર થયું હતું તે આજે પણ ઓડિશા અને લાગુ આંધ્ર ના દરિયા કિનારા નજીક છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ચોમાસુ ધરી હિમાલય માંથી નીચે આવી છે. પશ્ચિમ છેડો નોર્મલ થી હજુ નોર્થ બાજુ છે જે આવતા બેક દિવસ માં નોર્મલ તરફ પ્રયાણ કરશે. પૂર્વ છેડો તો યુપી થી લો ના સેન્ટર સુધી અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 5.8 કિમિ ના લેવલ માં જેની ધરી Long. 67E અને Lat. 28N પર છે.
Conclusion: The Low pressure System is expected to track towards Madhya Pradesh in the next few days. The Associated Cyclonic Circulation at 600 hPa and 700 hPa is expected to form a broad circulation reaching Gujarat State.
તારણ: બંગાળની ખાડી નું લો પ્રેસર આગામી દિવસો માં મધ્ય પ્રદેશ તરફ ગતિ કરશે. આવતા દિવસો માં 600 hPa અને 700 hPa નું આનુસંગિક યુએસી નું બહોળું સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય સુધી લંબાશે.
Forecast For Saurashtra, Kutch & Gujarat Region 17th To 23rd August 2021
Saurashtra, Kutch & North Gujarat:
Saurashtra & North Gujarat expected to get Isolated/Scattered showers Light/Medium Rain on few days of the forecast period. Cumulative rain quantum could be between 15 to 35 mm for 30% of these areas and 70% of Saurashtra, North Gujarat and Kutch expected to get up to 15 mm during the forecast period.
South Gujarat and East Central Gujarat:
South Gujarat and East Central Gujarat expected to get Scattered to Fairly wide spread Light/Medium/Heavy Rain on few days of the forecast period, while Isolated/Scattered Light/Medium on other days. Cumulative rain (Total Rain) quantum could be between 25 to 75 mm during the forecast period with Isolated pockets can exceed 100 mm.
Cloudy weather with scattered clouds on some days with winds mainly from Northwest/West/Southwest direction with speeds of 15-25 km speed on most days with some days speed going down to 10-15 km during the forecast period.
આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 17 ઓગસ્ટ થી 23 ઓગસ્ટ 2021
સૌરાષ્ટ્ર, કચ્છ અને નોર્થ ગુજરાત:
સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત માં સીમિત વિસ્તારો/છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા/હળવો/માધ્યમ વરસાદ આગાહી ના અમુક દિવસો. 30 % વિસ્તાર માં કુલ 15 mm થી 35 mm વરસાદ ની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત 70% વિસ્તાર અને કચ્છ ઓછો વરસાદ ની શક્યતા તે 15 mm સુધી.
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત:
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં છુટા છવાયા વિસ્તારો માં તો ક્યારેક થોડી વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ થોડા દિવસો અને બાકી ના દિવસો સીમિત વિસ્તારો/છુટા છવાયા વિસ્તારો માં હળવો/મધ્યમ વરસાદ. આગાહી સમય ની કુલ માત્ર 25 mm થી 75 mm અને ભારે વરસાદ વાળા કોઈ કોઈ સેન્ટર માં 100 mm ને વટાવી શકે.
વાદળ છાયું વાતાવરણ, ક્યારેક છુટા છવાયા વાદળ તથા પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને અમુક દિવસો 15 થી 25 કિમિ ની ઝડપ રહેશે અને બેક દિવસ 10-15 કિમિ ની ઝડપ ના પવનો રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 17th August 2021
Forecast In Sanj Samachar Daily Dated 17th August 2021
How To Put Profile Picture – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Wah sir wah low mathi uac thai gyu. Bad news-
Low thodu ahi avavanu hatu !
Aapdey UAC na dhani !
સર અમારે મુરત થયુ.ટાકર ભોમા પાણી ચાલુ થયા.હજી છાંટા ચાલુ છે.
Sar Visnagar ma 20 tarekha thi 700 850 500 hpa bhej 80 thi 95 % sudhi bhej batave se to have fainal jevu sar
Significant amount of rain in Bardoli nd nearby area since last two hours.3 inches plus.still continue
Morbi ma sandhya khili che
700 karta 850 ane ena karta 500 hpa ma vadhare bheg batave chhe 20/8 ane 21/8
To su aa be divas ma varsad ni sakyta ganay
સાદર પ્રણામ સર, અત્યારે ઘણા મિત્રો ના જણાવ્યા પ્રમાણે વડોદરા મા વરસાદ પડયો છે. મારા અભ્યાસ પ્રમાણે તે મુખ્યત્વે 500 hpa તથા 600 hpa BOBમાથી આવતા ભેજવાળા પવન ના કારણે છે. અભ્યાસ બરાબર છે?
Barobar chhe 700 pan jovanu
500 hPa thodu Dakshin hoy
Sir atyare varsad na samachar madi rahya che te GEM mujb thatu hoy tevu lage che. Aasha rakhia ke saurashtra ma pan saro varsad thay jai.
સર તમારી અપડેટ ગઇકાલે આવી અને અમારે તો પહેલા દિવસે(પાચ દિવસ ની ટેસ્ટ મેચ) ઓપનિંગ જોડી જામી ગઈ ખરેખર સિઝન નો “આનંદો”વાળો લાભ સૌ ભાઈઓને મળે તેવી શુભકામના.
Saheb devbhumi dwarka nu
Jam kalyanhpur varsad ni sakyta khari
Sir windy ma H no matlab Su thay
High Pressure
Means antycyclone ne sir?
UAC nu undhu anticyclone
સર અમારા બારડોલી માં 4.50-5.45 ધોધમાર(જાબુડિયો) લગભગ 1.5-2.0″ ઈચ આવી ગયો,સર GEM મોડેલ પર વિશ્વાસ વધ્યો છે.
Vadodara ma constant varsad chalu che medium rain since 3 hours
gsf ni update ma sudharo chalu che
ગોંડલ મા ઝરમર વરસાદ 10 મીનીટ થી.
Gondal ma chhato pan nathi
chhe bhai gidc ma
વિવિધ ફોરકસ્ટ મોડલ માં મતમતાંતર જોવા મળે છે તે ક્યારે દૂર થશે?
Jyare aava fer far ochha dekhay tyare matmatantar nahi rahe.
Sir 2 Hrs rainfall data update nathi thayo
4 pm sudhi chhe …baaki aavey tyare thay
સર,
વરસાદ આવવા માટે ક્યા hpa માં કેટલો ભેજ હોવો જોઈએ
Plz reply
Mukhya level 700 hPa and pachhi 850 hPa & 500 hPa
bhej jetlo vadhu etlu saru (80%-100%) temaj Asthirta ke ghumari hoy
Sir Gumari to samjanu pan asthirta.
Kai ritni ane kevi Asthirta?
CAPE vadhu hoy
CAPE ne google ma puchho
Good evening sir….Season no pahelo bhare Varsad varsi rahyo che. Nadi,kotaro dem aje chalkay jase evu lage che
Santi thay game tayy avyo kharo
હા જીગ્નેશ ભાઈ આપણો વારો આવ્યો છે, તમારો મો.નં.હોય તો મોકલજો.
વરસાદની આશ બંધાઈ: ખેડા જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાનું આગમન, છેલ્લા 12 કલાકમાં 155 મી.મી. વરસાદ નોંધાયો, નડિયાદ
Rain started in Varachha area in Surat
Rajkot ma kevok avse
Kamrej ma dhimi dhare varsad salu
Aaje bapor bad ભુર પવન થાય સે કીયારેક
Sir
Pls modify your comment section so that comments from other media can be cut and paste there…
Any text can be copy pasted here. Try it.
It’s not working…
What is not working ?
Copy paste chaley chhe.
Imd GFS ma thodo sudharo thayo che… Bhavnagar, botad ane amreli mate thodu saru kahi shakay.
jamjodhpur ke lalpur baju na mitro varsad hoy to jnavjo maru gam tyathi 25km chhe ahithi avo aadar dekhay chhe varsad hoy avu lage chhe
Kaya nati vadil varshd
જામજોધપુર અને સીદસર વચ્ચે ધીરા ધીરા છાટા ચાલુ દયા છે
છાટા ચાલુ થયા છે
ઈ ખાલી છાંટા જ પડ્યા વધારે કઈ ના આવ્યો.
Sanjay, Aapne tya aave etle janavso, 9998215638
Light rain started in Vadodara since 1 hour.
WG_South_Image ,WG_west_Image
Open kem thati nathi
Che kyany link ?
WG_South_Image,WG_east_Image,WG_west& north_Image open kem thati nathi…
Menu mathi kadhi nakhel chhe
સર હવામાન વિભાગે આગાહી માં સુધારો કર્યો.તો શું સિસ્ટમ ગુજરાત તરફ આવતી હશે?
Toe saru
Tamaro mantavya su se kay ferfar thay sake sar savrastra made
aagahi vancho
Sir khambhat Vistar ma sara varsadni aasa rakhi sakay tem che aa round ma?
Aaje manavadar vistar ma vatavaran ma sudharo.
Jay pade tay sante thay .. positive rahevanu……
sir aagami 15 divas k mahina ma chomasu rhese k pachi aavu ne aavu plz reply.
Hu LGAKN … vadhu vigat var maate jovo http://www.gujaratweather.com/wordpress/?page_id=19592
Live rain kema joi sakiye
Live rain nu kai nathi ahi
Sir aje windy bopare upadet thau tema Trek thodok gujrat taraf jukav che to thodok vadhare faydo malse 22dt na
Sir Gondal ma chance rese
Sir nullsachool vise mahiti apjo e hu se kay khabar nati padti
Windy jovo ahi https://www.windy.com/-Rain-thunder-rain?rain,22.300,70.783,5
AMARE RAJKOT CITY MA KYARE VARSAD THASE BAHU SUKU CHE PLEASE REPLY AAPAJO
Email address shu6 chhe?
Khotu chhe?
Sir visible atle su?
Je najare dekhay te.
Gfs700hpa ma bhej pan saro chhe varsad pan btave chhe hve aaje abhyas saro thse .. joye su thay bpor pchhi
Sir varsad na sara samachar gujrat mathi aave che e mujab atyare system aadharit varsad gfs ane icon model pramane hoy evu lage che
Sir whether. Us ma icon and gem model 24/25 ma saurastra mate bav saru batave chhe khas kari ne amreli bhavnager botad mate to ketli sakyata kevai?
આભાર સાહેબ નવી આગાહી આપવા માટે પણ આગાહી મા જે છેલ્લે લખેલું છે વિવિધ મોડેલમાં મત મતાતર વધુ પડતું છે પરિણામમાં ફેરફારની શકયતા છે પ્રાર્થના કરીએ મુરલીધરને સાહેબના આ શબ્દો સાચા પડી જાય
Sir aa GEM haju pan full form ma che. Circulation pan che bhej pan che tem chata bija model saurashtra ma khas kai nathi batavta. GEM mujab thai ske?
Modelo ma PIN marvani jaroor chhe !
(પ્રાઈમસ માં પિન મારીયે તેમ)
ha,ha
Kachro aavi gyo kodelo ma emne sir?
Gem ma k bija modal ma
Je Primus kayam vaparta hoy tema j kachro aavey !
હા એમાં પણ આવી શકે જ ને પીન મારવી પડે કયારેક તો એમાં પણ…..પણ આ કચરો નીકળે એમ નથી હવે આ વર્ષે
કચરો આવી ગયો હોય તો…..પીન મારવાથી નીકળે એમ નથી…….. નયતર પીન લયને જાય….પણ લગભગ આ કચરો 2022 મા નીકળી જાય તો ભલાય એની આ વર્ષે તો આ કચરે હેરાન બહુ કર્યા……
સર તમારી જવાબ આપવાની સ્ટાઈલ લાજવાબ છે.
Hahahahaha, very funny sir
100 % sachi vat chhe sir aa sal modelo saf suf Nathi Kariya lagta ha ha
Jsk sir…. Jamnagar.. dwarka…. porbandar ma jetlo bhag ma aave e pan …mukhya shakyata ky tarikh ma aagahi samay darmyan ?.. please ans.. please
Simit vistar ke chhuta chhvaya vistar ma alag alag divase hoy
Kay sej ny porbandr dwarka varsad nathi aasha rakhi sakay
Jsk.Sir. Thanks for new Update.
૮૦૦hpa મા કેટલો ભેજ હોય તો વરસાદ નોલાભ વધુ મલે
90%
Amare atyare tapak padhatti salu se.
Ratre thodo vadhare hato.
Haju mol me nathi thayo.
Sir As per your forcast and looking to all the models, may most part of Gujarat will receive rain on different day in forcast period?