Monsoon To Activate Over Saurashtra, Kutch & Gujarat – Good Round Of Rainfall Expected During 30th August To 6th September 2021

Updated 31st August 2021

The cyclonic circulation over western parts of Vidarbha & neighbourhood extending upto 4.5 km above mean sea level tilting southwestwards with height persists.

The monsoon trough at mean sea level continues to pass through Bikaner, Kota, Sagar, Pendra Road, Gopalpur and thence southeastwards to Eastcentral Bay of Bengal.

Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 50 mm Rainfall during the forecast period.

કચ્છ વિસ્તારમાં : છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm સુધી. વધુ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 50 mm થી વધુ ની શક્યતા.

 

 

28th August 2021

Monsoon To Activate Over Saurashtra, Kutch & Gujarat – Good Round Of Rainfall Expected During 30th August To 6th September 2021

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ચોમાસુ ફરી સક્રિય થાય છે –  તારીખ 30 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર 2021 દરમિયાન વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા

Current Weather Conditions:

The Low Pressure Area over Northwest adjoining Westcentral Bay of Bengal off south Odisha-north Andhra Pradesh coasts with the associated cyclonic circulation extending up to 5.8 km above mean sea level tilting southwestwards with height persists. It is likely to move west-northwestwards across Central & West India during next 4-5 days.

The monsoon trough at mean sea level now passes through Ferozpur, Delhi, Gwalior, Sidhi, Jharsuguda, Centre of Low pressure area over Northwest adjoining Westcentral Bay of Bengal off south Odisha-north Andhra Pradesh coasts and thence southeastwards to Eastcentral Bay of Bengal and extends up to 0.9 km above mean sea level. Western end of the monsoon trough is likely to shift further southwards during next 48 hours and run to south of its normal position. The eastern end now runs to south of its normal position. Entire monsoon trough is very likely to run to the south of its normal position from 30th August for subsequent 2 days and shift northwards thereafter.

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status

There is a shortfall of 51% rain till 28th August 2021 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 58% from normal. Gujarat Region has a shortfall of 47% rainfall than normal till 28th August 2021.

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 28 ઓગસ્ટ સુધી માં વરસાદ ની 51% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 58% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 47% વરસાદ ની ઘટ છે.

Bay of Bengal System expected towards West/Central Madhya Pradesh next few days. The Axis of Monsoon both arms expected to be South of normal position by 30th August.

સિસ્ટમ પશ્ચિમ/મધ્ય એમપી તરફ ગતિ કરે તેવું હાલ અનુમાન છે. ચોમાસુ ધરી તારીખ 30 ઓગસ્ટ સુધીમાં પશ્ચિમ એન્ડ પૂર્વ છેડા નોર્મલ થી દક્ષિણે આવશે અને બેક દિવસ તે રીતે રહેશે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 30th August to 6th September 2021



Saurashtra : Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Cumulative rainfall during the forecast period between 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 125 mm Rainfall during the forecast period.

South Gujarat & East Central Gujarat : Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 150 mm Rainfall during the forecast period.

North Gujarat : Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated very heavy rainfall. Cumulative rainfall during the forecast period between 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum exceeding 75 mm Rainfall during the forecast period.

Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period 25 mm to 50 mm total. 

Note: Gujarat Region is North Gujarat, East Central Gujarat & South Gujarat.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 30 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર 2021


સૌરાષ્ટ્ર : હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 125 mm થી વધુ ની શક્યતા.

કચ્છ વિસ્તારમાં : છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm સુધી. સિસ્ટમ આધારિત હોય વરસાદ ની માત્રા વધી શકે છે.

દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત : હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 150 mm થી વધુ ની શક્યતા.

ઉત્તર ગુજરાત : હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ વધુ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. વધુ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી વધુ ની શક્યતા.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 28th August 2021

Forecast In Sanj Samachar Daily Dated 28th August 2021

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

0 0 votes
Article Rating
1.7K Add your comment here
Inline Feedbacks
View all comments
Randhir dangar
Randhir dangar
29/08/2021 8:42 am

Khedut bhaio mate khub sara samachar che , thank you⛈️⛈️

Place/ગામ
Morbi
Nitin nitin patel
Nitin nitin patel
29/08/2021 8:34 am

Sir windi ma gsf 2divas pahela apdet karel 6 niu apdet kyare thase

Place/ગામ
Morbi mahenra nagar
Ram ranavaya(porbandar)
Ram ranavaya(porbandar)
Reply to  Ashok Patel
29/08/2021 9:44 am

સર મારે તો આં પણ નથી ચાલતું કંઇક રીપેરીંગ થાય તો કરો ને અમુક લોકો ને ચાલે ને અમુક લોકો ને ન ચાલે એવું કેવી રીતે બને

Place/ગામ
Porbandar (nagka)
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
Reply to  Ashok Patel
29/08/2021 10:34 am

Aa model ma to aage jata bhukamp bolave che. Bhuka bolavse?

Place/ગામ
Motimard
Bhavesh Parmar
Bhavesh Parmar
29/08/2021 8:30 am

Dholka ahmedabad savar savar ma chanta chuti thai 10 minit …mati ni sungand aavi bahu diwase tipa aavya jamin par ..

Place/ગામ
AHMEDABAD
Rajnikant patel
Rajnikant patel
29/08/2021 8:25 am

Thanks sir

Place/ગામ
Khangeria pura ta-kadi Dist-mahesana
valamjibhai panara
valamjibhai panara
29/08/2021 7:50 am

અપડેટ બદલ અભાર સર

Place/ગામ
મોરબી
Nirmal Thummar
Nirmal Thummar
29/08/2021 7:49 am

Thanks sr

Place/ગામ
Kalavad
Lagdhir kandoriya
Lagdhir kandoriya
29/08/2021 7:24 am

Badha mitro ne jay dwarkadhis ane aa raund badhi jagiyae saro varsad padi jay tevi bhgvan ne prathna. Khedut mitro je koy khedut mitro ne kheti nu kam baki hoy to jadap thi Kari levu have varsad lambo tame 10 divas rahe Tevu hal modelo batave se.

Place/ગામ
Satapar Kalyanpur
Paresh Chaudhary
Paresh Chaudhary
29/08/2021 7:19 am

sar apni mohor vagi atle kam puru

Place/ગામ
Paldi ta Visnagar
Odedara karubhai
Odedara karubhai
29/08/2021 6:55 am

Thank you sari update chhe. Pan aa IMD wind speed 40 thi 60 k.m batave. To pavan speed etli rese ?

Place/ગામ
Kutiyana
Devraj jadav
Devraj jadav
29/08/2021 6:33 am

lage se 2nd week cola joye ne ndrf ni teem mokali hase

Place/ગામ
kalmad
અમીપરા ભુપત
અમીપરા ભુપત
29/08/2021 6:13 am

જય માતાજી સર ખેડૂતો ના હીત માટે ખુબજ સારા સમાચાર આવ્યા જય દ્વારકાધીશ ખુબ ખુબ આભાર

Place/ગામ
ફરેણી સ્વામિનારાયણ
Ashvin
Ashvin
29/08/2021 5:49 am

Thanks

Place/ગામ
Sudavad ta bagsra
Jaysukhbhau
Jaysukhbhau
29/08/2021 2:35 am

ખેડુત અત્યારે ખુબજ ચિતિંત છે વરસાદ ના કેટલા ટકા સાચીસ છે જણાવજો

Place/ગામ
Junagdh
Vatsal
Vatsal
Reply to  Jaysukhbhau
29/08/2021 8:26 am

100%. Be positive

Place/ગામ
Rajkot
Malde Gojiya
Malde Gojiya
29/08/2021 1:18 am

Khubaj saras Samachar Aapya Ashok bhai,
Aasha nu navu Kiran futyu ho,
Jay Dwarkadhish & Happy Janmastmi.

Place/ગામ
Bankodi- Devbhoomi Dwarka
BAIJU JOSHI...
BAIJU JOSHI...
29/08/2021 1:04 am

Good News…!!!!

Sir , Thank you very much for new update…

Place/ગામ
RAJKOT CITY-WEST
Gautam panara
Gautam panara
29/08/2021 12:24 am

સર, windy માં ecmwf મોડલ માં અમેરિકા ના ન્યૂ યોર્ક પાસે ના સમૂદ્ર માં 30 તારીખ ના એક સાથે 6 થી 7 ઘૂમરી બતાવે 6.જેમાં એન્ટી સાયક્લોનિક પણ 6 તો આ એક સાથે આટલી બધી system બનતી હસે ત્યાં???

Place/ગામ
Morbi
Kalpesh v sojitra
Kalpesh v sojitra
29/08/2021 12:06 am

Thanks for new update sir.

Place/ગામ
Rajkot
Divyesh Patel
Divyesh Patel
28/08/2021 11:47 pm

અપટેડ બદલ આભાર

Place/ગામ
રાજકોટ
Rughabhai Karmur
Rughabhai Karmur
28/08/2021 11:45 pm

Sarsh

Place/ગામ
Gaga dwarka
Nilesh
Nilesh
28/08/2021 11:42 pm

Thank you sir. New update Ane 6 tarikh Pasi pn anndo vali update apo evi asha se.

Place/ગામ
Nana hadmatiya. Ta. Visavadar
Mohan Chauhan
Mohan Chauhan
28/08/2021 11:28 pm

થેનંકયુ સર નવિઉપડેટ બદલ હવે સાંતિ સાહેબ કિયે એટલે ફાઇનલ વરસાદ આવે

Place/ગામ
ર્ધોલિયા તા ટંકારા
Ahir vajsi
Ahir vajsi
28/08/2021 11:21 pm

Cola ne koy ni nazr na lage to saru

Place/ગામ
Lalprda jamkhmbhaliya dwarka
પરેશભાઈ દલસાણિયા
પરેશભાઈ દલસાણિયા
28/08/2021 11:16 pm

Thanks. Sir

Place/ગામ
અરણી તા.ઉપલેટા
Kalu hirapara lilapuar JASADAN
Kalu hirapara lilapuar JASADAN
28/08/2021 11:08 pm

અશોકભાઈ બંગાળ ની ખાડી માં એક બીજી સીસ્ટમ ઉભી થાઇ છે ૫ તારીખે એવું લાગે છે સકય હોય તો જવાબ આપવા વિનંતી

Place/ગામ
લીલાપુર
ભરત કે ઠક્કર
ભરત કે ઠક્કર
28/08/2021 11:07 pm

સર.. હૂ ખેત ઉત્પાદન નો વેપાર કરૂ છુ..
અમારો વિસ્તાર આમરણ ચોવીસી ના ગામો અને લાગૂ માળિયા (મિયાણા) નો લગભગ બધો વિસ્તાર તેમજ મોરબી તાલુકા ના 50 % થી વધુ ગામો બિન પિયત/આકાશી ખેતી ના વિસ્તારો છે.. મુખ્ય વાવેતર બિન પિયત બીટી કપાસ અને અજમો.. નિચલા લેવલ ના ખેતરો મા ભવિષ્યમાં ચણા નુ વાવેતર કરવા માટે સાખૂ (ભેજ સંગ્રહ કરવા માટે) રાખે છે..

અમારા વિસ્તાર ના ખેડૂતો એ જે ખેતી ખર્ચ કરવા નુ હતું તે કરી દિધુ છે આ આગાહી માં 2 થી 3 ઇન્ચ વરસાદ થાય તો 75/80% વર્ષ આવે..

Place/ગામ
આમરણ (મોરબી)
kalpesh
kalpesh
28/08/2021 11:04 pm

hi sir sanjsamachar ma 3me dhari no chhedo rahese aa tarikh sudhar va vinanti

Place/ગામ
gondal
Mukesh
Mukesh
28/08/2021 11:02 pm

Tnx for new updates

Place/ગામ
Gingani jamjodhpur
Narodiya Nilesh
Narodiya Nilesh
28/08/2021 11:01 pm

Thanks for new update

Place/ગામ
Derdi kumbhaji
Bhimbhai Odedara
Bhimbhai Odedara
28/08/2021 10:59 pm

Thanks SIR

Place/ગામ
UPLETA
Amardipsinh
Amardipsinh
28/08/2021 10:46 pm

બસ, સરજી તમારી મહોર ની જ રાહ જોતા હતા ખેડૂતો.

Place/ગામ
Ramanka bhavnagar
Devendrasinh Jadeja
Devendrasinh Jadeja
28/08/2021 10:46 pm

Thanks sir

Place/ગામ
Moti lakhani. Dist.jamnagar
TARUN DETROJA MORBI
TARUN DETROJA MORBI
28/08/2021 10:45 pm

Thankyou sirjeee.. for new good update

Place/ગામ
Morbi
Lakhaman bhai
Lakhaman bhai
28/08/2021 10:30 pm

Thanks

Place/ગામ
Vansjalia
Pravin b. Ubhadiya
Pravin b. Ubhadiya
28/08/2021 10:29 pm

Thanks. Sir. Varsad avi gyo hoy atle annd thyo.

Place/ગામ
Morbi
કેતનભાઈ કનારા
કેતનભાઈ કનારા
28/08/2021 10:17 pm

સસોટ અને સાચી માહિતી આપવા બદલ આપ સાહેબ નો ખુબ ખુબ આભાર

Place/ગામ
મુ ગોકરણ તા કુતિયાણા જી પોરબંદર
Bhagirathsinh parmar
Bhagirathsinh parmar
28/08/2021 10:10 pm

Thank you sir

Place/ગામ
Botad
KISHOR SORATHIYA
KISHOR SORATHIYA
28/08/2021 10:05 pm

ખેડૂતો માટે જરૂરી માહિતી આપી સાહેબ

Place/ગામ
MAVDI RAJKOT
Ashok
Ashok
28/08/2021 10:02 pm

Thanks sir new update aapva badal

Place/ગામ
Jamkandorana
Anil dudhagara
Anil dudhagara
28/08/2021 10:00 pm

Thanks sar

Place/ગામ
Dhrol
KISHOR SORATHIYA
KISHOR SORATHIYA
28/08/2021 9:58 pm

Thankyou very much Sir for update

Place/ગામ
MAVDI RAJKOT
Bhagirathsinh parmar
Bhagirathsinh parmar
28/08/2021 9:57 pm

Thanks sir

Place/ગામ
Botad
Raj Dodiya
Raj Dodiya
28/08/2021 9:54 pm

Thank you for new update sir

Place/ગામ
Hadmatiya ta tankara
Country boy
Country boy
28/08/2021 9:50 pm

Thanks Ashok Bhai for new update

Place/ગામ
Rana kandorna
DINESH DETROJA
DINESH DETROJA
28/08/2021 9:46 pm

નવી અપડેટ આપવા માટે ધન્યવાદ સાહેબ આજે ખેડૂતો માં આનંદ જ આનંદ છે અશોક પટેલ કહે એટલે ફાઈનલ હવે વરસાદ આવશે હવે જીવી જાશુ

Place/ગામ
MORBI
Paresh dhuliya gomta
Paresh dhuliya gomta
28/08/2021 9:46 pm

Thankyou sir

Place/ગામ
Gomta
Parth chhaiya
Parth chhaiya
28/08/2021 9:39 pm

thanks for new apdet Sahi sikka thai gaya

Place/ગામ
Bhindora manavader
Rasik marvaniya
Rasik marvaniya
28/08/2021 9:36 pm

Thanks sir

Place/ગામ
Rajpar morbi
vikram maadam
vikram maadam
28/08/2021 9:32 pm

આભાર સર..જી…..નવી અપડેટ આપવા બદલ ..!!
હવે તો બસ મેહુલિયો મન મુકીને બધે વરસે એવી કાનુળા ને પ્રાર્થના

Place/ગામ
ટુંપણી તા. દ્વારકા
Mukesh kanara
Mukesh kanara
28/08/2021 9:31 pm

Thanks for new updet sir

Place/ગામ
Jamkhambhaliya
Suresh bhabhor
Suresh bhabhor
28/08/2021 9:28 pm

New Sir thanks for new updates

Place/ગામ
ઉકરડા .પડધરી.રાજકોટ