4th September 2021
Fairly Wide Spread Rainfall Round Expected Over Saurashtra, Kutch & Gujarat – 7th To 13th September 2021
7th to 13th September સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ઘણા ભાગો માં સાર્વત્રિક વરસાદ ની શક્યતા છે.
Current Weather Conditions:
The monsoon trough at mean sea level now passes through Ganganagar, Hissar, Hamirpur, Gaya, Kolkata and thence southeastwards to Northeast Bay of Bengal. The monsoon trough currently runs along its normal position. Its eastern end is likely to shift south of its normal position during next 24 hours and persists there for subsequent 3-4 days.
The cyclonic circulation over northwest Rajasthan & neighborhood now lies over northwest
Rajasthan & adjoining Punjab and extends up to 3.1 km above mean sea level.
The cyclonic circulation over Northeast Arabian Sea & adjoining Saurashtra now lies over Kutch & neighborhood and extends up to 5.8 km above mean sea level tilting southwestwards with height.
The cyclonic circulation lies over Northeast & adjoining Eastcentral Bay of Bengal and extends up to 4.5 km above mean sea level, tilting southwestwards with height. Under its influence, a Low Pressure Area is likely to form over North & adjoining Central Bay of Bengal during next 48 hours.
The shear zone now runs roughly along Latitude 12°N between 5.8 km & 7.6 km above mean sea level. It is very likely to persist over Peninsular India during next 4 days.
The shear zone is expected to shift Northwards towards Maharashtra as the System tracks Northwest towards Madhya Pradesh. When the System reaches Madhya Pradesh a broad Circulation at 3.1 km level will form from the System to Gujarat and nearby Northeast Arabian Sea.
For details see some pages of IMD Mid-Day Bulletin Dated 4th September 2021
Forecast For Saurashtra, Gujarat & Kutch 7th to 13th September 2021
Saurashtra, Gujarat and Kutch : Possibility of Fairly widespread rainfall during the forecast period. Regular update of rainfall quantum will be given on 6th September 2021.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 7 સપ્ટેમ્બર થી 13 સપ્ટેમ્બર 2021
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ઘણા ભાગો માં સાર્વત્રિક વરસાદ ની શક્યતા છે. આગાહી સમય માં
વરસાદ ની માત્રા તેમજ બીજી વિગત તારીખ 6 સપ્ટેમ્બર ના અપડેટ માં આવશે.
નોર્થ અને લાગુ મધ્ય બંગાળ ની ખાડી માં તારીખ 6 સપ્ટેમ્બર આસપાસ એક લો પ્રેસર છવાશે. આ સિસ્ટમ નોર્થ વેસ્ટ તરફ ટ્રેક કરશે એટલે કે એમ પી બાજુ જશે. 3.1 કિમિ તેમજ 5.8 કિમિ ના લેવલ માં ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન અરબી સમુદ્ર થી દક્ષિણ ના રાજ્યો અને લો પ્રેસર સિસ્ટમ સુધી હશે. આ શિયર ઝોન બાદ માં મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્ર, છતીશગઢ અને લો સિસ્ટમ સુધી રહેશે. જયારે એમપી બાજુ સિસ્ટમ આવશે ત્યારે 3.1 કિમિ ના લેવલ માં એક બહોળું સર્ક્યુલેશન આ સિસ્ટમ થી ગુજરાત અને લાગુ અરબી સમુદ્ર સુધી ફેલાશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 4th September 2021
Forecast In Sanj Samachar Daily Dated 4th September 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
આજના પાવન દિવસે પરમ પૂજ્ય ગુરુદેવને કોટી કોટી વંદન
Happy teacher day sir
Sir dhrangadhra taluka ma atyar sudhi ma 5 inch varsad nthi ane narmada canal pn khas jarur na time a bandh thy che to aa round ma varsak kevo rahse . Borvel na pani the puru pde am nthi amara vistar ma .magfali upadvano time thy gyo che .
Vandan,,
Sir 7dt na je low banvanu che te gujrat pase thi pasar thase ane jodpur baju jay che tiya thi ritan gujrat upar ave che to aa sistam no dabal lhad mali sake
Happy teacher’s day sir
Sar abatha model apadet thay te otometik thay ke pasi batha paribad nu analis karine koi apadet karatu hoy,?
Dar 6 kalake haal shu condition chhe teno abhyas kari ne te vigat aadharit forecast model run karey… je 7 thi 14 divas maate parinam aavey te aa Model ahi batavey.
અમારા હવામાન ગુરૂ ને કોટી કોટી વંદન
sir
આભાર નવી અપડેટ આપવા બદલ તા 7 થી 13 મા સારો સાર્વત્રિક વરસાદ આખા ગુજરાતમાં 2.50 ઇંચ થી 6.00 ઇંચ અને અતીભારે 10.00 ઇંચ સુધીનો વરસાદ પડે નદી ડેમ ભરાઇ એવી પ્રભુ ને પ્રાર્થના
શિક્ષક દિવસ ની શુભકામના
આ
હવામાન ના પાઠ ભણાવનાર વેધર શિક્ષક ને શિક્ષક દિવસ ની શુભકામના
Sir tamara aadarsh ane Gyan ne mara sadar pranam che
ખુબ ખુબ આભાર સર
શિક્ષક દિવસ ની હાર્દિક શુભકામના
Aje gandhidham adipur ma zarmariya satat chalu… Satellite picture ma vadal nath delhata.
સર આજે સવારના 6 વાગ્યા થી સતત સારા ઝાપટા આવી રહ્યા છે પાણી પાણી થઈ જાય તેવા અડધો અડધો કલાકે તે ક્યાં પરિબળ ના લીધે ચાલુ થયા ગઈકાલે કઈ નતું
The cyclonic circulation over Kutch & neighborhood extending up to 5.8 km above mean sea level tilting southwestwards with height persists.
Aaj savar na 10 vage thi shant dhimidhare varsad varsi rahyo chhe
સર મારી આજના શિક્ષક દિવસે એક વિનંતિ છે કે આપ ની અનુમતિ હોય તો એક વેધર માટે સેમીનાર નુ આયોજન કરીયે તેનાથી ઘણા નવયુવાનો ને શિખવા મળસે તેમા
આમા થતો ખચૅ અમો ભાગ લેનાર યુવાન ભોગવવા તૈયાર છિયે
Vaccation padey pachhi vichariye.
tanks sir
Thx
વાયદા આપીને,વિસરી રે ગયા છો!!!
Tamari vat 100 % sachi chhe Umeshbhai sir ae babat ma bahu dhayan nathi aapta mane to aevu lage chhe sir ne aevu gamtu nathi ?
ત્યાંથી ટાઈપિંગ કરીને અમને વેધર વિશે શિખવનાર શિક્ષક ને શિક્ષક દિન નિમિત્તે ખુબ ખુબ શુભેચ્છા
એવુ ગોઠવો તો કહેજો i agree with you all
સરસ વીચાર છે તમારો
right
i am agree
saras vichar chhe bhai
Sir surface na pavan jova mate tame kyu modal saru gano Cho
Pavan ni disa ane gati
Kyare pavan dhima hoy tyare badha modal ma alag alag disa hoy hoy che koy ak location ma
Ochho pavan hoy etle em ke pavan farva ni taiyari ma hoy. Tunk ma aaju baaju ma badhey samtal pressure hoy toe pavan na hoy.
Jevu pressure vadh ghat thay pavan chalu thay.
Aajna divase Havaman guru ne Mara pranam
જય, માતાજી સર બંગાલ ની ખાડી મા જે લોપ્રેસર બંને છે તે રાજસ્થાન અથવા મધ્યમ પ્રદેશ ઉપર આવેતો ગુજરાત મા કચ્છ અને સૌરાષ્ટ્ર ને કેટલો લાભ મળે
Te Ramakada ma joiy shakay… windy vigere ma.
Happy teacher day sir
Sir cola 7 day precipitation ma 9 tarikhe saru batave che to tema aasha rakhi Sakai. ? sir yogy lage to reply aapjo..
Joya rakhay
Aa round ma varsad bhegi gaj vij thase ke??
amuk divas Gaj vij hoy.
sir aje pavan ma ghatado thyo che amare..vadar chayu vatavran che..reda rat na bund che..
Happy Teachers Day sirji
Doctori na teachers
Ane tme weather na teachers ne koti koti naman
અમારે કાંઠા વિસ્તતારમાં આજે વહેલી સવારથી 10 વાગિયા સુધીમાં ધીમી ધારે વરસાદ પડ્યો અંદાજે 1 ઇંચ જેવો થયો
Sir hal pavan ni gati thodik che te gati Tamari agahi samay pan rese avu dekhay che
IMD GFS jota lage se aaj thi varsad nu praman vadh se amare.
Savere 10mm zaptu padyu nehaju mahol saro lage chhe. Kale pan zapta sara hata especially morning and evening ma.
આજના પાવન દિવસે આપણા હવામાન ગુરુ અશોક સર ને કોટી કોટી પ્રણામ,,,
સર.. હવામાન વિશે નુ તમારૂં જ્ઞાન એક યુનિવર્સિટી સમક્ષ છે.. PHD થયેલ વ્યકિત પ્રાથમિક શાળા માં એકડા બગડા શિખવતા વિદ્યાર્થી ને જે રીતે હસતાં હસતાં સમજાવે તે રીતે બધુ ગુજરાત વેધર એપ પર તમે બધું સમજાવો છો..
મિત્રો.. નવું શિખવાની/શિખડાવવાની શરૂઆત જીવન માં ગમે તે ઉંમરે થઇ શકે આ વાત અશોક ભાઈ/પ્રદિપ ભાઈ રાઠોડ બંને પાસે થી આપણે બધા ને શિખવા જેવી છે..
આપ પર હંમેશા ઇશ્વર ક્રુપા વરસતી રહે.. પ્રણામ
ભરતભાઈ, હું તો અહી LKG નો વિધાર્થી માત્ર છુ. મારા કરતા એક એક થી ચડીયાતા ઘણા મિત્રો આપણા હવામાન ગુરુ શ્રી અશોકભાઈ પટેલ પાસે શિખી ને તૈયાર થયા છે. મારી યાદશક્તિ પ્રમાણે મિત્રો ના નામ કહુ છુ કોઈ બાકી રહી જાય તો માફ કરશો. નિતીશભાઈ રેનીશભાઈ વિક્રમ ભાઈ માડમ હેમતભાઈ પ્રતીક ભાઈ પાનસુરીયા કેતનભાઈ નિલેશભાઈ રઘુભાઈ ભુવા જેન્તીભાઇ પોપટભાઈ દેવશીભાઈ કચ્છ રામજીભાઈ કચ્છી ટી જે પટેલ શૈલેષ ભાઈ ટીમબડીયા અને ઝખમી ડોન તો ખાસ. હવે નામ યાદ નથી આવતા. બાકી રહી ગયેલા ના નામ પછી કયારેક લખીશ. આભાર
And I alsoo
પ્રદિપ ભાઈ.. મારો કહેવાનો પોઇન્ટ એ હતો કે પ્રદિપ ભાઈ/ અશોક સર પાસે થી એ પ્રેરણા લેવાની છે કે.. નવું શિખવા ની સમજવાની અને અન્ય ને શિખડાવવા ની કોઇ ઉંમર હોતી નથી..
તમારું એનાલિસિસ પણ ખુબ સારુ છે. અને સાહેબ ક્હે છે એમાં અહીં કાયમ બધા વિદ્યાર્થી જ ગણાય
વડીલ શ્રી પ્રદીપ ભાઈ હુ પણ એક સામાન્ય વિધાર્થી છુ બધા મિત્રોની જેમ…હુ કોય એક્સપર્ટ નથી….એ એક્સપર્ટની ઉપાધી આપવા માટે ઘણા બધા મિત્રોને આપવા જોઈએ આપણે…હુ તો હજુ બાલમંદિર નો વિધાર્થી છુ….જે તમારા જેવા મિત્રો પાસેથી ઘણું બધું સિખુ છુ દરરોજ માટે મારૂ નામ લખ્યું એ વિધાર્થી તરીકે રહેવા દો એક્સપર્ટ તરીકે ના આવુ હુ……….
શિક્ષક દિવસ ની હાર્દિક શુભકામના
Guruji na charno ma Vandan.
Sir. Varsad ni matra Ane Pavan ni said Kem jovay te sikhvanu baki se to thodo prkash padva vinnti sir
https://www.windy.com/-Show—add-more-layers/overlays?rain,22.248,82.266,5,i:pressure
varsad dar roj na andaj… Player nu button click karo etle 10 divas nu picture batavashe.
Pavan jovo https://www.windy.com/-Show—add-more-layers/overlays?22.248,82.266,5,i:pressure
Sir. Rain 2.8 ne1.8 m batave te Varsad ni matra hoy?
te 3 hours varsad ni matra batave chhe.
To sir. Agahi samay ni total matra Kem jovay?
windy ma jovo
https://www.windy.com/-Show—add-more-layers/overlays?rainAccu,22.571,73.021,8,i:pressure
OK. Sir Tnx. Pavan spid wind ma je 18 /17 m batave te hoy ne?
shu lakhel hoy teni vigat vancho
Meter per second hoy shakey.
Happy Teacher’s Day Dear Greatest Teacher Ashokbhai…Jay Shree Radhe Krishna Ji…
Amare savarno dhimi dhare varsad chalu che. 7 am thi
શિક્ષક દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ.
Happy teacher day sir
Bhega bhegu etlu shikhi liyo ke email address shu chhe te janvu jaruri chhe. (aa email address khotu chhe)
Mitro ne puchhay.. te pan Shikshak chhe !
Aapadey badha Vidhyarthi chhiye Jindagibhar… kaink kaink navu shikhye chhiye.
શિક્ષક દિવસ ના પવિત્ર દિવસે વેધરગુરુ શ્રી અશોક સર ના ચરણોમાં પ્રણામ
Aamto virmgam madhya gujrat ma se pan hu tene surendra nagar ni aagahi ma ganu su kemke 80% varsad surendra nagar ma hoy te prmane aave se
શિક્ષક દિવસ ના પાવન દિવસે વેધરગુરૂ ને મારા કોટીકોટી વંદન
શિક્ષક દીવસ ની હાર્દિક શુભકામના સર
Jay sree Krishna Sir
Happy teacher’s day
શિક્ષક દિવસ ના પવિત્ર દિવસે વેધરગુરુ શ્રી અશોક સર ના ચરણોમાં વંદન.
Anando vanchi kharekhar bahu anand thayo
Aje 5-9-21 savar na 7:30 thi dhimidhare varsad chalu atyare 7:55 haju chalu
Ravapar Road morbi
Thank you sir
happy teacher de
Sir, IMD gfs to bov bhage 14 tarikhe pochi gyu !!
આજના પાવન દિવસે પરમ પૂજ્ય ગુરુદેવને કોટી કોટી વંદન.
સર આગાહી સમયમાં વરસાદની માત્રા કેટલી હશે એ ક્યારે ખ્યાલ આવશે?
Gujarati vanchva ni mahenat karay !
શિક્ષક દિન નિમિત્તે અશોકભાઈ ને પ્રણામ. આવી યુવાનો જેવી સ્ફૂર્તિથી ગુજરાતના ખેડૂતોનું માર્ગદર્શન કરતાં રહો.
ખૂબ ખૂબ ખૂબ ખૂબ આભાર
વિનોદભાઈ સરે સોમવાર નુ કીધુ પછી તમારો પ્રશ્ન કચારા ટોપલી જાય
Sir windy na banne model ecmwf and GFS bannema low bani gyu evu batave chhe. to shu low bani gyu?
1004 millibar jevu batav ey chhe… normally aaju baaju na sakshep ma hoy. Hu normally IMD kahe te final ganu.
Happe “teachers “day.