Update: 11th September 2021 Morning 08.30 am.
From IMD 11-09-2021 Morning Bulletin: Under the influence of the Cyclonic Circulation over Eastcentral Bay of Bengal & neighborhood, a Low Pressure Area has formed over Eastcentral & adjoining Northeast Bay of Bengal with associated Cyclonic Circulation extending up to 7.6 km above mean sea level tilting Southwards with height. It is very likely to move West-Northwestwards and concentrate into a Depression during next 48 hours.
IMD મોર્નિંગ બુલેટિન 11-09-2021: યુએસી ની અસર થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી માં એક લો પ્રેસર થયું છે. સંલગ્ન યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી લંબાય છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે અને આવતા 48 કલાક માં મજબૂત થઇ ડિપ્રેસન માં ફેરવાશે
6th September 2021
Good Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat – 7th To 13th September 2021
7th to 13th September સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ નો સારો રાઉન્ડ ની શક્યતા છે.
Current Weather Conditions:
Under the influence of Cyclonic Circulation over North & adjoining Eastcentral Bay of Bengal, a Low Pressure Area has formed over Northwest & adjoining Westcentral Bay of Bengal off South Odisha North Andhra Pradesh coasts. The associated Cyclonic Circulation extends up to 7.6 km above mean sea level tilting Southwestwards with height. It is likely to move West-Northwestwards during next 2-3 days.
The monsoon trough at mean sea level now passes through Bikaner, Jaipur, Guna, Seoni, Gondia, Gopalpur, Center of Low Pressure Area off South Odisha-north Andhra Pradesh coasts and thence southeastwards to Eastcentral Bay of Bengal.
The shear zone now runs roughly along Latitude 18°N between 3.1 km & 7.6 km above mean sea level, tilting Southwards with height across the above Cyclonic Circulation associated with Low Pressure off south Odisha-north Andhra Pradesh coasts.
The Cyclonic Circulation over Northwest Rajasthan & adjoining Punjab extending up to 1.5 km above mean sea level persists.
The Cyclonic Circulation over Kutch & neighborhood now lies over Northeast Arabian Sea South of Saurashtra Coast at 3.1 km above mean sea level. A trough from this UAC connects with the shear zone mentioned above.
For details see some pages of IMD Mid-Day Bulletin Dated 6th September 2021
Forecast For Saurashtra, Gujarat & Kutch 7th to 13th September 2021
Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. Most parts of Gujarat State expected to receive 50 mm to 100 mm rainfall with extreme rainfall areas exceeding 200 mm. during the forecast period.
હાલ ની સ્થિતિ:
યુએસી ના પ્રભાવ હેઠળ બંગાળ ની ખાડી માં સાઉથ ઓડિશા નોર્થ આંધ્ર પ્રદેશ કિનારા નજીક લો પ્રેસર થયું છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ના લેવલ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 2-3 દિવસ આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે.
ચોમાસુ ધરી સી લેવલ માં બિકાનેર, જયપુર, ગુના, ગોંડીયા , ગોપાલપુર અને ત્યાં થી લો પ્રેસર ના સેન્ટર અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
એક શિયર ઝોન આશરે 18N Lat. પર 3.1કિમિ અને 7.6 કિમિ ના લેવલ માં છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. જે અરબી સમુદ્ર થી બંગાળ ની ખાડી વાળા લો પ્રેસર ના યુએસી સુધી ફેલાયેલ છે.
3.1 કિમિ ના લેવલ માં કચ્છ આસપાસ વાળું યુએસી હાલ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર માં સૌરાષ્ટ્ર ની દક્ષિણે છે. એટલે 3.1 કિમિના લેવલ માં ટ્રફ આગળ જણાવેલ શિયાર ઝોન ને મળી ગયો છે.
Click the link below. Page will open in new window. IMD 700 hPa, 500 hPa, 400 hPa charts shows location of Shear Zone from Arabian Sea towards the UAC associated with Bay of Bengal Low Pressure.
IMD 700 hPa Chart valid for 11.30 am. of 6th September 2021
IMD 500 hPa Chart valid for 11.30 am. of 6th September 2021
IMD 400 hPa Chart valid for 11.30 am. of 6th September 2021
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa, 500 hPa અને 400 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં આનુસંગિક 3.1 કિમિ ના. 5.8 કિમિ ના અને 7.6 કિમિ લેવલ માં શિયર ઝોન બતાવે છે. જે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. એટલે 700 hPa કરતા 500 hPa નું શિયર ઝોન દક્ષિણે છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 7 સપ્ટેમ્બર થી 13 સપ્ટેમ્બર 2021
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ નો સારો રાઉન્ડ ની શક્યતા છે. સમગ્ર રાજ્ય ના મોટા ભાગો માં આગાહી સમય માં વરસાદ ની માત્રા 50 mm. થી 100 mm. તેમજ અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો 200 mm. થી વધુ રહેવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 6th September 2021
Forecast In Sanj Samachar Daily Dated 6th September 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Je bhavan
Sir system ni asar saurastr ma aaj sanj thi jova malse ke kalthi.. ?
Gandhinagar is still waiting for its rains. Almost feeling like God punishing us with parched weather. Even Kutch arid region, north gujarat areas like banaskanta & border areas of Rajasthan, M.P getting more rains. Only g’nagar is excluded despite having so much green cover. Quite astonishing moment.
It seems like g’nagsr becoming centre of some high pressure area which is not allowing clouds to rain down and not allowing any low pressure area to get formed over here.
I have replied as under on 3rd September to your comment:
Ganidhinagar & Aravalli are 63% defficient till date.
Although I do not forecast Long term so I can safely say Gandhinagar will receive rain by 10th September. (Possible – more than what you expect).
સૌ થી ઓછો વરસાદ કચ્છ માં રહેશે આ સિસ્ટમ માં પબ હમેશ ની જેમ એવું લાગે છે સર..આ લાસ્ટ ચાન્સ છે જો આવ્યો તો ઠીક નહિ તો અમારે આઠ આની વરસ એ નથી ….હરિ કરે એ ખરી…
Hari ne ghana kaam hoy tem chhata te badhanu dhyan rakhshe.
આટલાં ઇશારા થી એ ભાઈ કેટલા ફોર્મ માં આવી ગ્યાં હશે વાહ સાહેબ
એ ભાઈ ફૂલ ફોર્મ માજ સે.એ પોતે પ્રાથમિક શાળા ના શિક્ષક સે.70000 હજાર પગાર સે.ને કચ્છના મોટા ખેડૂત સે.40 એકર જમીન છે.અને એમાં મથોડું મથોડું કપાસ ને તલ ઉભા છે.રોજ ફોટા મૂકે સે વોટ્સએપ ગ્રુપ માં.હા કચ્છ ના બીજા ઘણા ભાગો એવા સે જ્યાં બોવ ખરાબ સ્થિતિ સે.અને ઉતરગુજરાત માં રાજસ્થાન બોર્ડર વિસ્તાર માં પણ.
તમે સર્વેયર ખાતા માં નોકરી કરતા લાગો સાહેબ…??
અને મારે કપાસ માથોડો ઉભો એ તો વડીલ ગયા વરસ ના વરસાદ નું પાણી હજુ છે થોડુંક ડ્રિપ માં એટલે…બાકી જનરલી કચ્છ માં જે સૂકી ખેતી આધારિત ખેડૂતો છે એમની હાલત બહુ ખરાબ છે… ગયા વર્ષે ખેતી ને વરસાદ એ ધોઈ નાખી હતી..આ વખતે નહિવત વરસાદ..અને કદાચ સારો વરસાદ આવતો હોય તો એ તલ્લી અને કપાસ ની કુરબાની મને મંજુર છે…
હરિ કરે તમારે ખુબ વરસાદ થાય પરંતુ ગયા વર્ષની જેમ ના ન પાડતા, હવે નથી જોતો
ગયા વર્ષે અલગ વાત હતી ઓણ 80% કચ્છ માં નહિવત વરસાદ છે
Me ghani varsh thi jov chhu ke tame negative ne bahu dhayan aapo chho mara khayal mujab tame shikshas chho ?to tamare to b-positive rahevu joy amone dharpat aapvi joy tamare ane Saurashtra ma sareras varsad ochho j hoy chhe amuk varash ne bad karta to aaju vakhate tamo khash 14 tarikhe comment karjo aa round ma ketlo varsad tamara bhagma aviyo maro andaj 3′ thi 4 Inches tamre aavse
sir aa system jadpi aagad vadhi
Aaje dekhai 6 jivada jene vaniya pn ke ajj te dekhai 6e vadilo kye e pramane aa dekhai ty varsad nu jor vadhu hoy to avu km kya તારણ thi keta hse… Koi ne khyal hoy to..!
Humidity ma vadharo thay..aetle manas ne ahak thay aem..Jamin ma raheli jivato ne pn ahak thay aetle bahar aave
Thenks
ECMWF model ae Madhya Gujarat mate hath adhar kari didha
Jem a varshti chaltu ayu che exactly emaj
South Gujarat thi Saurashtra
Hamne pehle football dekhay
Pachi cricket ball
Pachi tennis ball
Chelle table tennis no ball male evu ghat che
Prathna che 200mm ahiya amdavad ma Ave
Sachi vat Che east central na hath ma ecmwf Jota varsad ni Matra ochi lage Che joi kadach track fari change thay
sachi vat che matra occhi batave che kal bapore ni update karta pan bahoru circulation haju batave j che
be positive ,
🙂 hahaha True bro 🙂
Aavse aavse bro ane amthuy aa September che aapde 2 3 varsad bhi kadaka bhdakao sathe aavi jay to bhi moj moj bro 🙂 But it seems k 5 6 inch to thse 🙂
Tamara modha ma ghee shakkar
🙂 haha
Sir last 24 kalak no 2 inch varsad
ગય રાત નો વરસાદ 16 mm થયો ફૂલ ગાજવીજ સાથે હતો
Sir tame ahiya badhi jankarinu aek link rakheli hati vortex kevi rite bane traf Kay rotno hoy aeva Ghana badha paribado hata phota sahit darsavela hata a link tame men menu ma rakheli hatu a jotu hoy to kiya malse sir jova mate
http://www.gujaratweather.com/wordpress/?page_id=14488
સર રાજકોટ મા વરસાદ ની માત્રા કેટલી હશે
Vigat var ahi aapel chhe http://www.gujaratweather.com/wordpress/?page_id=19592
Sir atiyare low kiya chhe?
South Odisha and lagu North Andhra-South Odisha Bay of Bengal na Kinara
તારીખ 8/9/2021 થી 17/9/2021 સુધી જેટલી વરસાદ ની ઘટ છે એ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ મા પૂરી થઈ જશે નદીમા પુર જોવા મળશે
sar avatha te apne alag alag Jon ma agahi kem nakari to su samgra Gujarat ma a agahi lagu pade 50 100 200 MM janavjo sar
Samagra Gujarat Rajya maate chhe…. Yes
thanks sar have kai pusvanu na rayu
સોરી સર શિયર ઝોન એટલે શુ ?? જવાબ આપવા વિનંતી
Shear zone maate Map ni link jovo.
700 hPa 500 hPa vigere.
Thanks for new Updates Ashok bhai,
Lage chhe k have varsad ni ghat nahi rahe.
Have to model fari jai toy varsad to avse j.
Tame kidhu aetle badha paribd Kam karse.
Sir low pressure hava na ketla dabane ane wml pressure ane depression and dd ketla pressure a ane kay paristhiti ma thay te samay hoy to janavva vinanti
Sir.
Thank for new update.
Morbi Ravapar road dhimi dhare 15-20 minit thi varsad chalu
સર અમારે ૧૦-૪૫થી૧૧-૨૫ સુધી નો બે ઈચ વરસાદ થયો હજી ધીમી ધારે વરસાદ ચાલુ છે ઞાજ વીજ જોરદાર થાય છે
અત્યારે અમારે ધોધમાર 2 બે ઈંચ વરસાદ પડ્યો તા માળિયા મી
Halvad ma bhaykar vijdi sathe 30 minit thi dhimi dhare varsad chalu.
આજના રેઇનફોલ ડેટામાં ઉપલેટામાં 0 mm વરસાદ છે…..પણ હકીકતમાં આજે ઉપલેટામાં 35 થી 40 mm વરસાદ પડ્યો છે ..
Lotury lagi ki gai
Are anvar bhay Gaya varse amare 36 lalak ma 44 inch ak dharo varsad padiyo hato ane Amaro sindhni dam recod breek 5 fit oorflo thayo hato ane Nadi bane baju 10 vigha Jamin par chadi gay hati. Ane khambhaliya ma to 55 inch hato. Aa vat 6 julay 2020 ni se.
ખૂબ ખૂબ આભાર સાહેબ . રાત ના નવ વાગ્યા પછી સારો વરસાદ પડી ગયો. ગામ માં થી પાણી નીકળી ગયા.
Sir
Amare Aaj no 25mm varsad.
Dholka ahmedabad gajvij sathe dhodhmar varsad chalu ….. dhamakedar entry…….
Ahmedabad shouth Bopal ma Kai nthi. Hu atyare tya j chhu.
Pithadiya tolnaka thi bhrudi tolnaka sudhi chanta chalu
Zabardast gajvij jode madhyam varsad
@sarkhej Ahmedabad
Dhrangadhra city ane gramy vistar khub j saro varsad 1.5 inch hju chalu che
isan baju vij jordar thay che bhai
Possibility of new system will form in Bob on 12, rain will continue upto 15,
સર
ધ્રાંગધ્રા halwad… માળીયા ઉત્તર ભાગો ના ગામ મા મડાણી varsad
વેલ માઁક લો થઈ ગયુ
Yes
Dipresan sudhi jase sir?
સિસ્ટમ તો ગુજરાત આવવા ‘સોટિયા તોડવે’ એવુ લાગે છે.રીતસરની હડી કાઢી છે !!
2 hours rainfall data nathi khulta
Chalu karyu 2 hours
Thanks for new update sir.
સનાળા તા જામકંડોરણા
૧.૫ દોઢ ઇંચ આજનો વરસાદ
Very good
ઈશાન બાજુ વિજળી બહુ થાય છે
ક્યાંય વરસાદ હોય તો મિત્રો કહેજો
Vijdi thay che hemant bhai morbi ni utar ma thay che bahu jordar vijdi dekhay che
ધ્રાંગધ્રા અને આજુબાજુ ના ગામડા માં વરસાદ ના સમાચાર છે
Ashok Sir, Vij chmkarao thai rya che ane gaj bhi sambhday che 🙂
New Nikol new Naroda side varsad chalu che 0.5 inch thayo Haji chalu che
Bhadaj science city Baju Kai nathi
Dhimi dhare chalu che @sarkhej
Jay mataji sir….amare aaje gajvij Sathe zaptu pdyu sanje….atre 4 re baju jordar vijdi thay 6e…
Abher saheb.
ગામ. ખજુરડા.તા.જામ કંડોરણા.(રાજકોટ)
બે થી અઢી ઇંચ વરસાદ થયો.
3:15pm thi 7:00pm dhimidhare 30.mm
Jsk sir. Navi update badal aabhaar. Have revatu notu etale puchu chu, aa raound ma amuk jagya ye med padi jai to pariya pee jase ? Toj amare tar Pani thai evu che sir. Pl ans.
આભાર સર
Sir 1 kt atale ketlo
1.852 km/hour
અમારે ધીમી ધરે સાલું સે 5 વાગ્યાં નો સરોડ (ઘેડ ) ta. કેશોદ