26th September 2021 Morning:
Cyclonic Storm ‘GULAB’ Over Northwest & Adjoining Westcentral Bay of Bengal: Cyclone Warning & Post Landfall Outlook For North Andhra Pradesh and South Odisha Coasts – Red Message
નોર્થવેસ્ટ અને લાગુ મધ્ય પશ્ચિમ બંગાળ ની ખાડી પર વાવાઝોડું ‘ગુલાબ’ : સાયક્લોન વોર્નિંગ અને લેન્ડફોલ પછી નોર્થ આંધ્ર અને દક્ષિણ ઓડિશા કિનારા વિસ્તાર માટે દ્રષ્ટિકોણ (રેડ મેસેજ)
આજે 26-09-2021 સવારે 05.30 વાગ્યે વાવાઝોડું ગોપાલપુર થી 270 કિમિ પૂર્વ દક્ષિણ બાજુ પૂર્વ દૂર હતું.
Cyclonic Storm ‘GULAB’ was 270 km. East Southeast of Gopalpur 05.30 am. IST on 26-09-2021
BULLETIN NUMBER: 10 (BOB/04/2021)
TIME OF ISSUE: 0830 HOURS IST DATED: 26.09.2021
IMD બુલેટિન નંબર 10: 0830 કલાક IST તારીખ 26-09-2021 મુજબ
IMD બુલેટિન માં પાના નંબર 5 અને 6 માં સિસ્ટમ ના ફોરકાસ્ટ ટ્રેક આપેલ છે તે જોવા
47_ae0b5c_10. National_Bulletin_20210926_0000UTC
JTWC મુજબ સાયક્લોનિક સ્ટોર્મ ‘GULAB’ નો અત્યાર સુધી નો સિસ્ટમ નો ટ્રેક તેમજ ફોરકાસ્ટ ટ્રેક પવન ની વિગત સહીત 26 સપ્ટેમ્બર 2021 ના સવારના 8.30 ની સ્થિતિએ.
NRL Infrared Satellite Image of 03B.GULAB
( IMD Cyclonic Storm)
Dated 26-09-2021 @ 0430 UTC ( 10.00 am. IST)
UW-CIMSS Automated Satellite-Based Advanced Dvorak Technique (ADT) Version 9.0 |
|||||
|
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Rainy Weather Expected To Continue During Rest Of September 2021 Over Saurashtra, Gujarat & Kutch
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સપ્ટેમ્બર 2021 આખર સુધી વરસાદી માહોલ ચાલુ રહેવાની શક્યતા
Forecast In Akila Daily Dated 24th September 2021
Forecast In Sanj Samachar Daily Dated 24th September 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Nowcast for Gujarat 29-09-2021 @ 4.00 pm. IST
IMD Link in Menu here http://www.gujaratweather.com/wordpress/?page_id=23081
Nowcast ma time valid 1700 thi 2000 batave che to 5pm thi 8pm ne ?
yes 1200 baad karo etle sanj na time samajva
ભુજ રેડાર ચાલુ થય ગયુ છે મીત્રો ખુબ સારી બાબત છે.
ભુજ રડાર જોવું હોઈ તો કેમાં થી જોવા નું ભાઈ
Badhu ahi Menu ma chhe http://www.gujaratweather.com/wordpress/?page_id=18936
Nowcast for Gujarat 29-09-2021 @ 1.00 pm. IST
http://www.gujaratweather.com/wordpress/wp-content/uploads/2021/09/NOWCAST-29-1300.pdf
Thank you sir
2.30 thi vrsad chalu jordar gajvij shathe desi map 40 mm chata chalu che
Sir atiyare01 pm. Thi varshad chal
સર
27/9/21
ઢસા વિસ્તારમાં સવારે 10.30amથી2.05pm સુધી ધોધમાર વરસાદ અંદાજે 4.00 થી 4.50 ઇંચ ખેતર નદી ચેકડેમ ભરાય ગયા
નથી ભરાણા હજી dhasagam
તા 30 સુધી મા ભરાય જાશે
1:30 pm thi tapak padhati salu se.
વહેલી સવાર થી ધીમો-મધ્યમ વરસાદ ચાલુ છે
સર આજ નો વરસાદ તો યૂ એ સી હતું ને માલ ની સપલાય ગુલાબ વાવાઝોડા એ આપી દીધી ?
Pavan KONKAN thi Gulab baju trough
700 na amuk pavan Saurashtra thi Konkan Gulab baju
સર આ અપડેટ માં સાવચેતી: કેમ લાલ અક્ષર માં આપી છે
Vavazodu hoy etle
Amdavad ma aje zordar batting kri che
Medh Raja ae
11:30 thi 12:45 kadaka bhadaka jode
Vistaro pani ma garkav @sarkhej
Sir surashtra ma gulab ni asar varsad na rup ma kyarthi thase
Aagahi samay ma
ગુડ આફટર નુન સર.
આજે રાજકોટ ની આસપાસ વરસાદ પડી રહ્યો છે 500 ના વોરટેકસ ને લીધે આવે છે કે બીજા પણ પરીબળો હશે???
700 na pavano Gulab baju
Te pahela UAC M. P Vadu
Mix badhu
સર.. આ “ગુલાબ” ના ટ્રેક આધારિત નવી અપડેટ આપો તો સારું.. ગુલાબ ના લાલ લીલા પીળા કલર ક્યાં ક્યાં જોવા મળશે તે ખબર પડે..
આ “ગુલાબ” ઉભા મોંલ માટે “જુલાબ” ના બંને તો સારું..
Update aapel chhe 24 tarikhe
અમારે શિવરાજગઢ(ગોંડલ તાલુકો )ગામમાં દોઢ કલાકમાં ત્રણ ઇંચ જેવો વરસાદ હજુ ચાલુજ છે.
1 divas na viram bad aje bapor no pacho thay gyoh varsad chalu..
check the photo
માળિયા મી ફૂલ વરસાદ ચાલુ છે
Tankara ma dhodhmar varsad chalu che light gajvij sathe 2.30 p.m. thi
Morbi ma 1 kalak thi dhodhmar varsad chalu. Finally aaje morbi ma saro varsad aavyo aa season no. Atyar sudhi khali japta thi j santos karvo padto hato. Aaje maja pdi gai.
સર, મારૂં ઈમેઈલ નોટિફિકેશન માટે ટેસ્ટ માટે સિલેક્ટ થયું છે.. આપણે જૂના છીએ..
Add karya
સર મનેય add કરજો હું પણ જૂનો છું
Bhadar dam 1 Ourfallo Thay gayo
Sardar sarovar dam level to day 124.47 Mtr
Gingani ma 1:20 pm thi 2 :15 pm 53 mm varsad padyo hal matra hadva chanta chalu chhe.
Morbi ma 1 kalak thi anaradhar varsad chalu haji pan chalu
સુત્રાપાડામા કડાકા ભડાકા સાથે વરસાદ શરુ થયો છે 30 મિનિટ થી ચાલુ છે
Morbi ma dhodhmar varsad
Sir અત્યારે જે વરસાદ છે તે ગુલાબ ના ટ્રેક ને કારણે છે કે હજુ તે બાકી છે?
Baaki
Heavy rain in porbandar by half an hour
પોરબંદર શહેર માં થી ગાજવીજ સાથે ભારે વરસાદ ચાલુ.
Sir Porbandar city ma last 20 minutes heavy rain till continues
તાલાલા ગીર પથકમાં 1 કલાકથી ધોધમાર વરસાદ પડયો.
Atyare morbi ma varsad chhau
અમારે ૧ કલાક ધોધમાર વરસાદ વરસ્યો
Visavadar 1 inch
1 pm thi dhimidhare varsad chalu,
Andaje 10mm. Dhodhmar varsad ave evu vatavaran chhe.
11-45am Thi 1-30 Pm sudhima Ashre 1 Inch Varsad
સર,અમારે ઍક કલાક થી ધોધમાર વરસાદ ચાલુ.
હજી અવિરત ચાલુજ સે.
સર જોરદાર વરસાદ સાલુ
આ રાઉન્ડ માં સાબુ વગર ધોઈ નાખશે
અમોને આ વરસાદ નુકસાન કારક છે
હજુ રેસના પાણી સાલુ છે
Amaru gam ane aju baju na gamo ma gajvij shathe dhodhmar varsad chalu.
Jam kandorana aaju baju saro varsad padyo
જામનગર માં આજ નો 30-40mm જેવો હશે , વેસ્ટ સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ વરસાદ છે પણ બધા મિત્રો ધરાય ગયા વરસાદથી….
Sr pavan ni shpid janava vindi ma sema jovay
Pavan ma
Jasdan panthak ma dhodhmar varsad chalu amare pan start
Ok અલ્પેશભાઈ
સવારે 20 મીનીટ સારો વરસાદ આવ્યા બાદ ફરી 1:15 થી જોરદાર કડાકા ભડાકા સાથે 20 મીનીટ અતી ભારે મુશળધાર વરસાદ પડ્યો. અમારે આ વર્ષ નો સારામાં સારો આજે આવ્યો અત્યારે મીડીયમ ચાલુ જ છે.
Alansagar bharase??
Jam jodhpur ma atibhare varsad chalu last 30 minute thi
Sir gujarat weather application ma login nu option rakhi dyo ne farajiyat to aa Email no problem na rye badha login time j badhi sachi details nakhi dye pachi mathakut j ny full details j magi levani login time
Jay matajiiii sir … “GULAB” vavajoda ni asar Saurashtra nd rajkot dis ma 29/30 sep .. ma tmara anuman mujab ketli rhi ske 6e ….
Windy ma andaj karo
Mey update ma kahel chhe
Sir aape update aapel chhe 35 mm thi 75 mm temaj atibhare ma 125 mm thi vadhu ae pan aa system ni sathe j chhe
Mane aem ke aa system ni matra alag aapso
ઝાંઝમેર માં 1કલાક થી ધોધમાર વરસાદ ચાલુ
સરા,મુળી એક વાગયાથી સારો વરસાદ.
સવારે પણ હતો.
11.am thi 1.40 sudhina ashre 1 in. Varsad
Sir amare dhodhmar vrsad chalu 1thi 1.30sudhi
10Minit.thivarsad.chalu.
હળવદ માં ક્યારેક ભારે અને મધ્યમ વરસાદ ચાલુ લગભગ આજનો વરસાદ 2 ઇંચ