30th September 2021 Morning:
Remnant Of Cyclonic Storm ‘GULAB’ Tracked Over Saurashtra As A Well Marked Low Pressure Yesterday – Today Remnant WMLP Concentrated Into A Depression Now Over Northeast Arabian Sea – Update 30th September 2021
‘ગુલાબ’ વાવાઝોડા ના અવશેષો તરીકે ગઈ કાલે સૌરાષ્ટ્ર પર વેલમાર્કડ લો પ્રેસર આવેલ – આજે આ સિસ્ટમ અરબી સમુદ્ર માં સરકી મજબૂત થઇ ડિપ્રેસન થયું -અપડેટ 30 સપ્ટેમ્બર 2021
Main points from IMD Mid-Day Bulletin:
The Depression over Northeast Arabian Sea & adjoining Kutch moved nearly Westwards with a speed about 28 kmph during past 03 hours and lay Centered at 0830 hours IST of today, the 30th September 2021, over Northeast Arabian Sea off Gujarat coast, near Lat. 22.7° N and Long. 68.6° E, about 60 km West-northwest of Devbhoomi Dwarka (Gujarat), 280 km East-southeast of Karachi (Pakistan) and 860 km West-southeast of Chabahar Port (Iran). It is very likely to move West-northwestwards and intensify into Deep Depression over Northeast Arabian Sea off North Gujarat coast during next 12 hours. Then it is very likely to move further West-northwestwards and intensify into a Cyclonic Storm during the subsequent 24 hours. Thereafter, it is likely to continue to move West-northwestwards close to Pakistan-Makran coasts, moving away from the the Indian coast.
With Westward movement of the Depression over northeast Arabian Sea, away from Indian Coast, Numerical Weather Prediction models consensus indicate, establishment of Westerly & Northwesterly winds at lower & middle tropospheric levels over Northwest India and development of lower level anti-cyclonic circulation over the region from 5th Oct 2021. Under its influence, drastic reduction in moisture and absence of rainfall over extreme northwestern parts of India is very likely. Thus conditions are very likely to be favorable for commencement of withdrawal of Southwest Monsoon from some parts of Northwest India from around 6th October 2021.
બંગાળ ની ખાડી વાળું વાવાઝોડું ‘ગુલાબ’ આંધ્ર/ઓડિશા, તેલંગાણા, છતીશગઢ, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ત્યાર બાદ સૌરાષ્ટ્ર પર ગઈ કાલે આવેલ ત્યારે સિસ્ટમ વેલમાર્કડ લો પ્રેસર હતી. ગઈ રાત્રે આ સિસ્ટમ કચ્છ ના આખાત માં સરકી. આજે મજબૂત બની ડિપ્રેસન થયું અને નોર્થઇસ્ટ અરબી સમુદ્ર માં દાખલ થઇ. સિસ્ટમ હજુ મજબૂત થશે ડીપ ડિપ્રેસન થશે અને ત્યાર બાદ વાવાઝોડા માં પરિવર્તિત થશે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ટ્રેક કરે છે જે પાકિસ્તાન અને ઈરાન તરફ. એટલે ગુજરાત રાજ્ય થી દૂર જાય છે.
આ સિસ્ટમ ભારત થી દૂર જતી હોય આવતા દિવસો માં નોર્થવેસ્ટ ઇન્ડિયા પર એન્ટિસાયક્લોનીક પવનો સેટ થશે એટલે તારીખ 6 ઓક્ટોબર આસપાસ નોર્થવેસ્ટ ઇન્ડિયા ના અમુક ભાગો માંથી ચોમાસુ વિદાય માટે સાનુકૂળ પરિબળો સ્થપાશે.
BULLETIN NUMBER: 02 (AS/02/2021)
TIME OF ISSUE: 1145 HOURS IST DATED: 30.09.2021
IMD બુલેટિન નંબર 02: 1145 કલાક IST તારીખ 30-09-2021 મુજબ
IMD બુલેટિન માં પાના નંબર 3 અને 4 માં સિસ્ટમ ના ફોરકાસ્ટ ટ્રેક આપેલ છે તે જોવા
Forecast For Saurashtra, Gujarat & Kutch Dated 30th September 2021
Gujarat Region the rain quantum and coverage will reduce from today. South Eastern Saurashtra and parts of Northeast Saurashtra will also have reduced rainfall activity. Western Saurashtra & Kutch can get Cloud bands passing over off and on giving some rainy spells for today. As the Arabian Sea System is tracking away from Gujarat, the rain and coverage will stand reduced from tomorrow over most parts of Gujarat State due to this System.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ : તારીખ 30 સપ્ટેમ્બર 2021
ગુજરાત રિજિયન માં આજથી વરસાદ ની માત્રા અને વિસ્તાર ઘટશે. પૂર્વ સૌરાષ્ટ્ર માં પણ વરસાદ ની માત્રા અને વિસ્તાર ઘટશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ માં સિસ્ટમ દરિયામાં હજુ નજીક હોવાથી ઘૂમરી વાદળો આ વિસ્તાર માંથી પાસ થતા હોય ચાલુ બંધ વરસાદ. આ સિસ્ટમ અંગે આવતી કાલ થી સમગ્ર રાજ્ય માં વરસાદ ની માત્રા અને વિસ્તાર નોંધપાત્ર ઘટાડો.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 30th September 2021
Forecast In Sanj Samachar Daily Dated 30th September 2021
How to Upload Profile Picture – પ્રોફાઈલ પિક્ચર રાખવા માટે માર્ગદર્શન
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Surat kadaka bhadaka sathe saro varsad
good
Namst sir, nilesh bhai na agadna ane have trayar Kare e ! document kaiyam mate alag thi save thai sake ?
Yes ahi menu ma chhe… tame download pan kari shako chho
સર તારીખ 7 થી 11મા બતાવે છે તે શુછે
Aa Mahina ni vaat karta ho toe 7 ma Guruvar, 8 Shukravar, 9 Sanivar, 10 Ravivar and 11 ma Somvar batave chhe !!
Hahahaha
સર હુ ચાવી વાડા રમકડા નુ કવ છુ
Ha Ha Ha
Sir Dharmesh bhai ne kyo k (madi)mataji varshad layne garba ramva aave che
Dandia.garba.ne varshad 3ney sathe
Ha..Ha…Sir no shu javab chhe funny andai ma
Hahaha
મિત્રો, હવામાન ખાતાના ચાર્ટ તેમજ જુદા જુદા મોડેલ જોતા તા.૮/૧૦/૨૧ થી તા ૧૧/૧૦/૨૧ સુધીમાં સૌરાષ્ટ્રમાં દરિયાપટ્ટીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હાલ દેખાય છે. તો ખેતી કામ માટે સરનો ગઈ કાલનો જવાબ (હોતી હે ચાલતી હે. એમ ના ચાલે.)પ્રમાણે સમજી જવું. મતલબ કે સમયસર કામ આટોપી લેવું. સર, થોડું આગોતરું છે. પરંતુ તમારા સહી સિક્કા માટે બે – ત્રણ દિવસ રાહ જોવી પડશે કે કેમ?
Sir aa prasant mahasagar ne kevdavvu pade k india ma have somachu puru thay gayu che have pachi no hisab aavta varse sultavva ma aavse jeni nondh Levi ,a mota bahi kevay etle Jaju to kay no kay hagi pan haji replesment moklave evu lage che j julay ,agast nu hatu te
Jo have koy moti sistam Bob ma aave prasant mathi to dhari to che nahi aapni pase sistam ne javu kya
Jo majboot sistam hoy to madhy bharat sudhi pogi jay che somacha pachi etle
Sir arbi ma halchal che to kayk prakash pado jethi kari ne magfadi upadva na khyal ave plz.
Dhyan rakhvu.
સર ઘણા મિત્રો મંડાણી વરસાદની વાત કરે છે તો મંડાણી વરસાદ એટલે શું સર સમય મળે સમજાવવા વિનંતી
Gai kale samjavel
Bapor pachhi je nana vadad mathi mota thay an dunchey jay and GOTA jeva bahu mota dekhay ne pachhi varshi jay.
Sir aaje 2 divsathi zakar jordar avi che
Sir,tame kyarey tamari aagahi ma long term na varsadi paribado ni charcha nathi karta.Jem ke enso,soi,iod,MJO ફલાણી,ઢિકડી jagyaye chhe aetle varsad padse or nahi pade vagere.tame wind,humidity jeva current factor ne vadhu dhyane lyo chho.ane ae karne tame aagahi ma bija karta(even imd)avval number par rachho.
Long term maate ghana paribado chhe je IMD na Document Monsoon na Document ma chhe.
Ahi menu ma chhe MONSOON FAQ jema badhi vigat chhe. CHomasa maate na vividh paribado.
Koi ne Gujarati karvu hoy toe 20 pages chhe. Nilesh Vadi/Pansuria ?
http://www.gujaratweather.com/wordpress/?page_id=14488
Ha ae toe chhe j.pan 7 divas ni aagahi ma tame kyarey long term na paribado ni position ne vadhu mahtva pan nathi deta ane dosh pan nahi.Hence,te paribado no abhyas karay,pan bahu mathe na chadavay evu hu believe karu chhu.
નમસ્તે સર,
અમે બનાવેલી ફાઈલ માં થોડાઘણા પરીબળો IMD FAQ માથી લીધેલા છે.
જો બધા મિત્રો ની લાગણી હોય IMD FAQ ની આખી ફાઈલ નું ગુજરાતી રૂપાંતર કરીશુ પણ તેના માટે થોડો સમય લાગશે
Ahi aaje Monsoon FAQ pan mukel chhe te pan jovo
ઓકે સર monsoon faq નું ગુજરાતી કરીશું
નમસ્તે સર, પાનસુરીયા પ્રતીકભાઈ છે, મને અંગ્રેજી કામચલાઉ ફાવે છે એટલે ભાષાંતર કરવામાં વાર લાગે છે, મે અને પ્રતીકભાઈ એ સરના આશીર્વાદ અને વોટ્સએપ ગ્રૂપ ના મીત્રો થકી જ થોડું શીખ્યા છીએ અને વધુ લોકો સરળ રીતે શીખે અને સમજી શકે એ આશય થી ફાઈલ બનાવી હતી, સરે અહી મુકેલ ચોમાસામાં મોટેભાગે પુછાતા પ્રશ્નો ની ફાઈલ અને પરીબળો વીશે સરળ ભાષાંતર કરવા બનતી કોશીશ કરીશું ,સર તથા બધા મિત્રો નો ખુબ ખુબ આભાર.
Sir Gujarat dam and rainfall update krsho please
Sir,tamara dwara hu hawaman vishe ghanu shikhyo.pan ek vaat nu mara magaj ma ઢૂહુ (misunderstanding) ghari gayu hatu ke jo IOD negative hoy to Gujarat ma varsadni ghat rahe.ghani vaar tame mara IOD vishena khyal nu khandan karyu toe pan hu tene vadgi rahyo.but havey ae samjay gayu ke kyarey koi pan Paribad ni man ma ganth na bandhi levi.
Chomasa na starting thi iod negative hato ane hu pan varsad mate negative vicharto. But result positive
હં…ઉમેશભાઈ હું પણ તમારી જેમ એવું વિચારતો હતો ..અને આ ચોમાસે તો મને પણ એવું લાગતું હતુ કે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર માં વરસાદ ની ઘટ રહેશે .અને ઉપરથી ગયા શિયાળે પશ્ચિમ બાજુ ઝાકળ પણ બહુ આવી હતી એટલે કશ કાતરા ના અમુક અનુભવીઓ ના તારણ મુજબ ઝાકળ નળે એવું મનમાં હતું ..અને પાછો ઉપરથી iod નેગેટીવ અને બીજું ૧૧ થી ૨૦ જુલાય માં સારા વરસાદ પછી જુલાય એન્ડ માં બે સિસ્ટમ અમારી દ્વારકા બાજુ વરસી નહી એટલે ત્યારે મનમાં થોળું પાકું થયુ કે પાછળ ના કશકાતરા માં ઝાકળ આવી હતી એટલે હવે પશ્ચિમ બાજુ વરસાદ ની બીક .. પણ… Read more »
અશોક સાહેબ સોમાસુ કારે ખેસાસે આગોતરું આપોને
Rajasthan baju 6 tarikh aaspaas thoda bhago mathi chomasu Viday chalu thashe.
Tyar baad aagad chaley Viday nu kam.
Haji chomasu chalu se vidai nathi thai varasad avisake agadana divaso ma
સૌરાષ્ટ્ર માં ગયા રાઉન્ડ માં ઘણી જગ્યા પર મીની ટોર્નાડો જોવા મળ્યા આવું પેહલા ક્યારેય થયેલ કે આ વખતે જ થયું સર
Gai saal pan hatu.
1974 ma pan Junagadh ma bahu tunka area ma hatu.(Dolatpara)
Ashok sir, mari umar nani hti pn aa vat 95 thi 2000 vcche ni che k me Rajkot ma joyo to Tornado sakhat bhayankar pavanono ni ghumri jamin thi aakash na vaddo sudhi j uttare thi aavi ne dskshin ma gayoto ane fakt 5chek seconds ma j amara area ma thi pasar thai gayo. Area nirmala school rajkot. Mne aaj bhi a drashya yaad che. A thya pchi 1kad kalak ma vadado gheraya ane gajvij sathe hdvo varsad bhi pdv mandyoto.
Mara and tornado vcche nu antar fakt 10 12 feet jetlu j hse….khbar nai kem pn a jyare aavyu tyare mara thi modhu achanak khuli gayu ane bndh j notu thai saktu means jem bagasu aave am modu achanak khuli gayu ane bndh j noto kari sakto……a pasar thai gaya pchi j bndh kari sakyo…meaning extraordinary strength hti a wind ma…..a pal kyare fari jova mlse khbr nai but this is only the one I remember. Hve a vantodio bhi hoi sake ne ka to tonado whatever pn khub jordar htu 🙂
Mini tonardo means??
Tunka vistar ma Vantodio
આવો જ ટોર્નેડો આ રાઉંડ માં જોવા મળ્યો, મેડી ગામમાં. જામનગર જિલ્લો અને તાલુકા નું ગામ.
મેં વીડિયો જોયો, આ વંટોળ નો આકાર ગરણી જેવો હતો, સીમમાં છત વારી ઓરડી, ત્રણ વર્ષ ના દાડમ નાં ઝાડ, બાવળ જેવા ઝાડ ને ઉખાડી ફેંક્યા, વિસ્તાર નાનો હતો એક પટ્ટા જેવો
Barobar chhe.
Me dust nu tornado joyel chhe, andaje 20 – 25 metres. Kera (bhuj thi 25 km south) gaam thi 5 km south ma. Kutch ma summer ma ghana tornado that chhe.
સર એ કોના હિસાબે એવુ થાતું હોઈ અને એમાં પવન નિ સ્પીડ કેટલી હોઈ શકે
Local eva paribado bhega thata hoy.
Jsk sir. Chella be divash thi 1600h pachi vadado ogari jai ane vikhay jai che. To have tuk samay ma Gulabi vatavaran no Anubhav thava lagse savare ?
સર થોડૂ આગોતરૂ આપો ખેડૂતને ખેતિ કામ કરવામા મદદ મળે.
Sir.k mitro kok janavjo k mare mail kem spam thai jaay chhe. Plz. Ans.
Jay mataji sir…. Aaje purv disha ma dhimi dhimi vijdi thay 6e….
Sur,aaya Ghana mitro m kye 6e arbi ma low bne 6e 6 to 14 ma varsad aavse . To Sur,ame taiyaar bhajiya vala 6iye ane magfli hve upadvij pde m 6e atle tme saky hoy to kyk prakash pado please Sur .
Aaje Jawab aapel chhe.
aa pramaney:
Je Jivara hoy kheti kaam ma te shu kam raah jovey.
Jene hoti hey chalti hey karvu chhe tenu nakki nahi.
Jene haju vaar hoy ene kai vandho nathi
Je jivara hoy etle ?
Gaam na Vadilo ne puchhay !
મારુ ધાર્યું થાય તો હું રાજી,
એનું ધાર્યું થાય તો એ રાજી.
અશોકભાઇઍ જે જવાબ આપ્યો ઍ તમે સમજી ગયા હશો.બીજુ કે તમે જે તારીખોમા વરસાદનું કહો છો તે ફોર્કાસ્ટ મૉડેલમા બતાવે છે.પણ હવે કોઈ મોટી સિસ્ટમ બનવાની શક્યતા ઓછી હોય અને લોકલ પરિબળો વધુ ભાગ ભજવતાં હોય.ટુંકમા ઓક્ટોબર ના બીજા અઠવાડિયામા વરસાદની શક્યતાં છે,અને તે વરસાદ જેને દર વર્ષે આપણે ભુરના લેરખા આવે ને મંડાણી વરસાદ પડે ઍ ટાઈપની શક્યતાં.અહિ મેનુમાં દુનિયાભારનો ખજાનો મુક્યો છે,એમાં થોડુક પણ આવડી ગયું એટલે જાતે ભજિયા બનાવશો.મેનુમાં ઘોસપરોણૉ કરો અને આત્મનિર્ભર બનો.
5.30 વાગ્યે થી ધીમીધારે વરસાદ ચાલુ છે…
ગીરનાર પર્વત ઉપર વરસાદ ચાલુ છે અત્યારે (ફોન કોલ)
Sarji aa gulab to Sahin naam farvi ne ipl jova jatu lage se.
Vadodara ma dhodhmar varsad chalu thayo
System ghana divas sudhi ane lambo rasto kapvano aa system no record hase k aanathi vadhu divas koi rahi hase ane lambo rasto kapyo hase. …..Gulab…vari
Biji evi hoy. Vigat haal nathi
Wikipedia ma hoy
2007 ma Yemyin cyclone hatu je bay of Bengal ma banyu hatu tyar baad Arabian sea ma aavi ne cyclone banyu hatu
Sir topical ma ecmwf ane gfs bai model haju start date 29.09 thi batave che to te barobar che ke update nahi tahiu hoy
Tropical ma Model run time change karo
Browser refresh karo
Ok sir thai gyu run time change karta thanks
Dhimi dhare varsad chalu thyel che my villege
Good…..
Saheb hu taiyaar bhajiya khava varo su ha cola jeva aasan modle aavde pan cola jeva haji bija aasan modlo pan hasej pan Eva varsad batave Eva modlo vise kaho to tema joi sakay sehlaithi.aabhar
Vadodara ma atyare ek zaptu padi pan atyare bhayankar vijli na kadaka bhadaka thai rahya che very terrific aava pehli vaar joya
Haal man bhare varsad padi rahyo che Vadodara City vistar lal court baju. More than 20mm. Kadach bija areas man ocho hoy.
Hi Ashok Sir,
Aaje bilkul saf aakash htu ane 1 1:30 vage vatavaran su paltayu k east ma thi gheraya baad dhodhmar japtu 20 25 min. nu kadakao sathe.
Sir aaj 2 tarikh thay gay chhe 7 thi 11 ma bane nahi windy na traney varsad batave chhe ane arbima low pan batave chhe to tena chans mane to 70 taka jevu lage chhe ane be divas thi batave chhe khas to arbi nu low bivdave chhe te low no rasto badalva no ketalo chabs? Yogay lage to javab aapjo have magfadi bahu time ubhe tem nathi jo shakata hoy to aa athavadiyu rah joy lay?
Je Jivara hoy kheti kaam ma te shu kam raah jovey.
Jene hoti hey chalti hey karvu chhe tenu nakki nahi.
Jene haju vaar hoy ene kai vandho nathi
Thanks sir
128 chhe te haji athavadiyu kadhi nakhse baki haji full garo chhe bedivas pachi upde tem chhe taya sudhika 100% jajment aavi jase thanks sir thoda ma ghanu samjay gayu chhe arbi chhe vanakada to mariya karse system again thank
last line ma ghanu badhu kahi didhu sir ji
જે લોકો એમ કયે છે કે સર તડકો અને ગરમી વધી ગયા સે એવા બધાજ મિત્રો ની જાણકારી માટે કહું છું કે ઓક્ટોમ્બર મહિનો આખો આવી જ ઋતું હોય છે ને એ પણ આજકાલ થી નહિ વર્ષો થી આમ જ ચાલ્યું આવે છે ને એટલે જ તો ઓક્ટોમ્બર મહિના ને ગુજરાત માટે second summer (બીજો ઉનાળો) નું ઉપનામ મળેલ સે બરોબર છે સર કે મારી કાઈ ભૂલ થાય છે
True
Mithakhali Ahmedabad ma 1 thi 2 darmiyan jordar padyo
1 thi 1.5 each jetlo.
Ahmedabad-Vasna area heavy rains since last 1 hour, localized thunderstorm giving good rain then system, 1 inch thayo hase
આજે જોરદાર તડકો અને બફારો છે, રૂ ના ઢગલા જેવા વાદળો બની રહ્યા છે, બપોર બાદ છૂટા છવાયા ઝાપટા પડે તેવું લાગે છે…
Unala jevi garmi chalu thai pachi porbandar ma… Garmi kyare ghtse sir?
Unu y na haley te bhinu y na haley !
Sachi vat che sir varsad na aaveto vandho ane tadka pade toy vandho
Tame ne Kiya pugavu
સોરી, સર મારે આમાં ડેસ્કટોપ વર્ઝન સિલેક્ટ થઈ ગયું તું
Jene je favey te.
Desktop ma ghana ne vadhu favey chhe… temaj vadhu link na laabh madey chhe.
Sar I m d sattellit images ma water vapor ma Kem vaddoni gati karta batavtu nthi vaddo emaj sthirj batave chhene Jay shree krishna
ભેજ બતાવે એમાં
Imd Stalight animation nu kye che
Sir satalight animation ni links kya gay
Add karo
Havey Off Season chhe etle vandho nahi
Website Loading bahu leti hati
Animation add karel chhe Satellite ma
સર બલૂન થી પણ વેધર ફોરકાસ્ટ થતું હશે?
અને કઈ જગ્યાએ થાય છે?
Upla level na paribado maate Baloon haju pan vaparay chhe.
Paribado measure thata hoy and ground par transmit pan thata hoy.
Google ma abhyas kari shakay.
Sir modal no abhyash karta avu lage k saurastra ma navratri ma 7 thi 10 ma mandani varsad jova. Malse
Mandani varsad atle shu?
Je Bapor athva bapor pachhi thay.
Pahela Vadad nana hoy and dhimey dhimey mota thay and unchey jaay and TOBRA (Gota jeva) thay and tyar baad Varshe.
Have je thay e.maru manvu se k model ane aagahi joi kam karva.tyaarbad Kai pan thay varsad jevu to svikar karvo joie ha dukh thay aakha varsni mehnat hoy pan aagal vadhvu joi.
આજે અમારે તો મેધરવો છે અને એ જોવા માટે કાળા પથ્થર જોવો ઝાકળ બેસે પથ્થર ઉપર અને મેધરવો કાળા પથ્થર ઉપર ન બેસે
અમારા વિસ્તારમા મેઘરવાને ” રવ ” આવો એવું કહેવાય છે
Ranavav aaje savar thi zarmar zarmar varsad na reda aave chhe.
Sir,amare proper gingani no 18 June 2021 to 30 September total 962 mm varsad,5 km west jamjodhpur 850 mm ,7 km north dhrafa 1450 mm thi vadhare , 6 km south marvada gam about 700 mm , east Paneli moti 10km 900 mm (about) .kudrti varsad ni vhechni asman ketli hoy te aana par thi janva made chhe.
Sir jakadvarsa (megharvo) aava nakevak chance chhe sir janavso avta week mate
Jatey shikho.
aajna mara jawab vancho
sir aa maharastra ma je vadad c te su c
Te Vadad chhe
Hahaha
હા હા હા …….
saro javab malyo.
Sir , have navratri ma kevik shakyata che ? Thodu agotru apjo to ayojan karvani khabar pade .
Hu LGAKN
Navratri 14 October sudhi chhe.
Rajkot ma pn sari zakal aavi
Aa salu ecmwf to darave se ho
Aje amare to bahuj zakar varsha Che.