Current Weather Conditions on 7th November 2021
Depression has formed over East Central Arabian Sea about 700 km. mainly West of Goa. The System is now expected to track West Northwest and away from India during the next few days. Some clouding will be there off and on, however, the chances of unseasonal rain/showers over Saurashtra, Kutch & Gujarat has reduced considerably compared to the Advance Indication dated 1st November 2021
ગોવા થી મુખ્યત્વે 700 કિમિ પશ્ચિમે ડિપ્રેસન થયેલ છે જે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ બાજુ ગતિ કરશે એટલે ક્રમશ જનરલ ભારત થી દૂર જશે. અમુક વાદળ સૌરાષ્ટ્ર ગુજરાત પર આવ્યા રાખશે પરંતુ 1 નવેમ્બર 2021 ના આગોતરા એંધાણ માં માવઠા નું જોખમ હતું તેમાં શક્યતા ઘટી ગયેલ છે.
Current Weather Conditions on 1st November 2021
The Low Pressure Area over Sri Lanka off Tamilnadu coast now lies over Comorin area & adjoining North Sri Lanka coast. Associated cyclonic circulation extends up to 3.1 km above mean sea level. It is likely to emerge into Southeast Arabian Sea during next 48 hours. Thereafter it is likely to move North Northwestwards and become more marked during the subsequent 48 hours.
A trough at mean sea level runs from Low Pressure Area over Comorin area & adjoining North Sri Lanka coast to Westcentral Bay of Bengal off south Andhra Pradesh coast across Gulf of Mannar and Tamilnadu coast.
Gujarat Observations:
The Minimum Temperature has declined towards to below normal over many parts of Gujarat.
Minimum Temperature on 1st November was as under:
Ahmedabad 14.6 C which is 4 C below normal
Rajkot 17.3 C which is 4 C below normal
Amreli 14.8 C which is 4 C below normal
Veraval 20.0 C which is 2 C below normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 1st To 7th November 2021
The winds will be mostly from East and some times from Northeast during most days of forecast period. The weather is currently clear skies, but cloudy weather is expected around 3rd/4th November till the end of the Forecast period. The Minimum Temperature is expected to be near normal from 3rd November onwards.
The Low pressure System expected to enter over Southeast Arabian Sea from Comorin and adjoining area and subsequently track towards Central Arabian Sea next 3/4 days.
Advance Indication: Possibility of unseasonal showers/Rain over Saurashtra, Gujarat & Kutch around 8th to 10 November 2021 due to the potential Arabian Sea System.
અપડેટ:
તામિલનાડુ ના કિનારા નજીક નું લો પ્રેસર હવે કોમૉરીન અને નોર્થ શ્રીલંકા નજીક છે, આનુસંગિક યુએસી 3.1 કિમિ ના લેવલ સુધી છે. સિસ્ટમ આવતા બે દિવસ માં દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર માં સરકી આવશે. સિસ્ટમ નોર્થ નોર્થવેસ્ટ તરફ ગતિ કરશે અને બીજા બે દિવસ માં મજબૂત બનશે.
આ લો પ્રેસર થી એક ટ્રફ દક્ષિણ આંધ્ર કિનારા સુધી લંબાય છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં હાલ ન્યૂનત્તમ તાપમાન માં ઘટાડો થયેલ છે. જે નોર્મલ થી 2 C થી 4 Cનીચું છે. હાલ નોર્મલ ન્યુનતમ તાપમાન 19 થી 21 C ગણાય. અલગ અલગ ગામ પ્રમાણે વિગત ઉપર આપેલ છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 1 થી 7 નવેમ્બર 2021
આગાહી સમય માં પવન મુખ્યત્વે પૂર્વ અને ઉત્તર પૂર્વ ના ફૂંકાશે આગાહી સમય ના વધુ દિવસો. તારીખ 3/4 ના વાદળ છવાશે જે આગાહી સમય ના અંત સુધી રહેશે.
ન્યુનતમ તાપમાન તારીખ 3 થી નોર્મલ નજીક આવી જશે અને આગાહી સમય માં નોર્મલ નજીક રહેશે.
આગોતરું એંધાણ: અરબી સમુદ્ર માં આવનારી સિસ્ટમ મધ્ય અરબી સમુદ્ર તરફ ગતિ કરતી હોય, સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને તારીખ 8 થી 10 નવેમ્બર આસપાસ માવઠાની શક્યતા છે. વધુ વિગત થોડા દિવસ માં આવશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 1st November 2021
Forecast In Sanj Samachar Daily Dated 1st November 2021
સર માવઠાની વધુ અપડેટ ક્યારે આપશો.
નૂતનવષાઁભીનંદન અશોક સર આપને અને સૌ મિત્રોને 🙂
બધા ખુબ ખુશ રહે એવી શુભેચ્છાઓ 🙂
Saheb kyarthi vatavaran saru bantu Jase ?
Haal thoda divas vadad thaya rakhshe.
Happy new year sir …..n your family n to all friends
Bhaibij na pn khub khub shubh kamna
sir aaje vadal chayu vatavarn che.varsad ni sakyata che ?
અશોકભાઈ ,
તમને અને તમામ મિત્રો ને નવા વર્ષ ની
ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય માતાજી
Aaj vadad chhayu vatavaran thy gyu 6e
Happy new year all of you and sirjee
*બેસતું વર્ષ આપ સૌને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારૂ સ્વાસ્થય આપે એવી શુભેચ્છા..સૌને નવ વર્ષની શુભકામનાઓ…
Jay mataji sir….. Happy new year sir and all friends….
નૂતન વષાઁભિનંદન!!*
આપને તેમજ આપના પરિવારજનોને મારા નૂતન વર્ષાભિનંદન.
આપ સૌના જીવનમાં ખુશીના દીવા સદાય ને માટે પ્રજ્વલિત રહે. આવનારા નવા વર્ષમાં ઇશ્વર આપને સુખ, શાંતિ, સંપતિ, સફળતા, સદ્બુદ્ધિ, સમૃદ્ધિ, શક્તિ, સ્વાસ્થ્ય અને ખુશીઓ બક્ષે ઉપરાંત આપના દુઃખ, દર્દો, મુશ્કેલીઓ, ચિંતાઓ,વિઘ્નો અને બીમારીઓ દૂર થાય એવી અભ્યર્થના.
Badha mitro ne bar bij na jay ramapir
Aajthi vatavara ma ferfar tyo
Happy Diwali,Happy New Year And Happy Bhai Beej To Dear Sir And All Friends…Jay Shree Radhe Krishna Ji Ki Jay Jay Jay Ho…
મારા તરફ થી તમને અને તમારા પરીવાર ને નવા વર્ષ ના નુતનવર્ષાઅભિનંદન તથા બધા ખેડુત મીત્રો ને
નવા વર્ષ ના જય શ્રી ક્રુષ્ણ અશોક સર અને સૌ મિત્રો ને
સર.. આપને તથા ગુજરાત વેધર ના બધા ફોલોઅર ને નવા વરસની શુભેચ્છાઓ.. જય શ્રી રામ
સર અને બધા મિત્રો ને નવા વર્ષના જય શ્રીકૃષ્ણ
Happy New year sir
Happy New year all friends and ashok sir
સર,windy જોતાં હવે કોઈ જોખમ દેખાતું નથી.
Sarji tame kidhu ke imd dipression jaher karse to sarji Maro sawal a se ke jem sistam majbot tem teno gheravo ocho hoy ne? Jo aam thay to gujrat baju aa sistam ni asar ochi thay ne?
System 20North latitude thi normally cross na karti hoy.
Etle direct system aapadi baju na aavey.
System na vadad amuk time aavi shakey.
General jokham ghatel chhe.
Sir vindima to aky modl નથી btavtu ૬ ૭ ૮ ૯ તારીખમાં તો જોખમ ગયું કે sir k avche plij thodo prkas pljo
Aajno jawab vancho
Happy new year badha mitro ne.
સાહેબ અને બધાં મીત્રો ને નવા વર્ષ ના રામ રામ
Sir, aap ane aapna privarne Vikram savant 2078 na Nava varsh ni khub khub shubhkamnao, sathe weather Gujarat na badha mitro, parivaro ne nutan varsh ni shubhkamnao.
Happy new sir&all friends
નુતન વર્ષાભીનંદન..*
*બેસતું વર્ષ આપ સૌને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારૂ સ્વાસ્થય આપે એવી શુભેચ્છા..સૌને નવ વર્ષની શુભકામનાઓ…
Happy new year
Happy New year sir and all friends
Happy new year
નવા વર્ષ ના રામ રામ
સર મગફળી ના પાથરા પડા ઉપનેર મૂકું પણ હાલતુ નથી પાથરા લીલા કેવરાવે વરસાદ ના આવે તો ભર કરીએ થોડાક સાટા આવે તો ભર કરવામાં ફાયદો થાય
વધારે આવે તો નુકસાની
સ્કાયમેટ વારા એ આજે વેલમાર્ક થયું તેવું જણાવે છે
આપ થોડું અનુમાન આપો પ્લીઝ
WELL Thayu ke su?
IMD Well Marked nu chokhvat nathi kari.
Satellite pramaney thasi gayu kahevay.
IMD mujab 7 tarikh sudhi ma Depression thashe.
Heppy new year ashok bhai ane bdha mitro ne Jay shree krishna
નૂતન વર્ષાભિનંદન
જય શ્રી કૃષ્ણ
Happy new year
આપ સૌને વંદન,
*નવા વર્ષ ના રામ રામ ને નૂતવર્ષાભિનંદન..*
મીઠી યાદો અને અદભૂત ખુશનુમાં ક્ષણોથી ભરેલું વધુ એક વર્ષ વીતી ગયું.
પણ હવે નવું વર્ષ, 365 દિવસ, નવી તક
આવનારું નવું વર્ષ આપણા સૌ માટે ખુબ સુંદર દાયક, નવા જ આત્મ વિશ્વાસ થી ભરેલું રહે અને આપણા સૌના પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે તેવી પ્રાર્થના.
મારા તરફથી તમને અને તમારા પરિવાર ને નૂતન વર્ષાભિનંદન
Happy new year sir
નવા વર્ષ ના જય શ્રી ક્રિષ્ના
Happy new year
Happy newyear
Hello, Happy New Year Ashok Sir & all friends…
Happy New year sir and all friends
બધા મિત્રોને નવા વરસના રામ રામ
Asok bapu ne mara vatti nava vars na ram ram .
Badha ne Happy new year…nava varah na jai shri krishna… vikram savant 2078 nu varsh khub labhdayi nivde khedutbhayo mate tevi subhkamna
badha ne nava varah na ram ram
Happy new year
સાહેબ તથા બધા મિત્રો ને નવા વરસ ના રામ રામ
સર,આપને તથા આપના ફેમીલી નવા વરસની શુભેચ્છાઓ