Southwest Monsoon Has Advanced Into Some More Parts Of North & Central Bay of Bengal, Entire Northeastern States And Some Parts Of Sub Himalayan West Bengal & Sikkim, Today, The 3rd June 2022
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઉત્તર અને મધ્ય બંગાળ ની ખાડી ના થોડા વધુ ભાગો, સમગ્ર પૂર્વોત્તર રાજ્યો, અને પર્વતીય પશ્ચિમ બંગાળ અને સિક્કિમ ના ભાગો માં આગળ ચાલ્યુ 3 જૂન 2022
The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 15°N/ Long. 60°E, Lat. 15°N/ Long. 70°E, Karwar, Chikmagaluru, Bengaluru, Dharmapuri, Lat. 10°N/ Long. 80°E, Lat. 11.0°N/ Long. 83°E, Lat.14.0°N/Long.86°E, Lat.22.0°N/90°E, Lat.25.0°N/89°E, Siliguri and 27.50°N/88°E.
IMD 2 Weeks Extended Forecast:
extended_020622
Current Weather Conditions on 3rd June 2022
Gujarat Observations:
Above normal Temperature prevails from last two day over Saurashtra, Gujarat & Kutch. The Maximum Temperatures are currently 2 C above normal. Maximum Temperature range is 41.5C to 43 C.
Maximum Temperature on 2nd June 2022 was as under:
Ahmedabad 43.2 C which is 2 C above normal
Rajkot 41.5 C which is 2 C above normal
Amreli 42.2 C which is 3 C above normal
Deesa 41.6 C which is normal
Bhuj 40.2 C which is 2 C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 3rd to 10th June 2022
Winds will be mainly variable from Southwest, West & Northwest till 5th June and subsequently winds will be mainly from Southwest direction during the rest of the forecast period. Wind speed of 20 to 35 kms/hour during the forecast period
Maximum Temperature expected to be above normal till 6th June and subsequently near normal during rest of the forecast period. Afternoon/Evening Humidity expected to incrementally increase from 5th June. Coastal areas to have higher humidity. Due to increase in evening humidity the real feal Temperature will be high.
Atmospheric instability will increase from 6th June. Scattered high clouds expected on some days before 8th June. Low level clouds expected from 8th on wards. Possibility of scattered pre-monsoon activity on a day or two during the forecast period.
પરિસ્થિતિ:
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં બે દિવસ થયા ગરમી નોર્મલ થી 2 C વધુ છે, તાપમાન 41.5C થી 43.0 C રેન્જ માં છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 3 થી 10 જૂન 2022
આગાહી સમય માં પવન ફરતો જેમાં મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ, પશ્ચિમ, અને ઉત્તર પશ્ચિમ ના તારીખ 5 સુધી. આગાહી સમય ના બાકી ના સમય માટે પવન મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ ના રહેશે. પવન ની ગતિ 20-35 કિમિ/કલાકે ના રહેશે. આખા દિવસ માં સૌથી વધુ પવન સાંજે જોવા મળશે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન 6 તારીખ સુધી નોર્મલ થી ઉંચુ રહેશે અને ત્યાર બાદ નોર્મલ નજીક રહેશે. તારીખ 5 જૂન થી ક્રમશ બપોર/સાંજ ના ભેજ વઘશે એટલે બફારા નો અહેસાસ થશે. દરિયા પટ્ટી માં ભેજ નું પ્રમાણ વધુ જોવા મળશે.
તારીખ 6 જૂન થી અસ્થિરતા વધશે. 7 તારીખ સુધી કોઈ કોઈ દિવસ છુટા છવાયા ઉંચા વાદળ અને ત્યાર બાદ ના સમય માં નીચા લેવલ ના છુટા છવાયા વાદળ અમુક દિવસ જોવા મળશે. આગાહી સમય ના એકાદ બે દિવસ ક્યાંક ક્યાંક પ્રિમોન્સૂન એક્ટિવિટી થઇ શકે.
.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Akila
Ahi update aavi gai chhe.
http://www.gujaratweather.com/wordpress/?p=25322
Navi update kya aavi chhe akala ma to nathi malti
Sir તમારી આગાહી આવી ગઈ ગૌરાંગ ભાઇ ના YouTube ચેનલ પર
Thanks for new update sirji
Sar vishakhapatanam varu apne lagu pade
Haju toe chomasu navu savu chhe… etle pallo chheto padey !
Sir kutch ma 2 – 3 divas to vadla hata to saru hatu aaje to vadla pan nathi ful tadko ane garmi chhe vadla kem gayab thai gaya
અમારે વીસ મિનીટથી ધીમીધારે વરસાદ ચાલુ શે
સર જય શ્રીકૃષ્ણ dt 13/14 વાવણી ચાસ 70 ટકા બતાવે છે આગળ જતા શું થાય છે જોવાનું……..
Sar mjo means te kai jagya che te kai reti kabar pade
Menu ma MJO ni link chhe http://www.gujaratweather.com/wordpress/?page_id=18620
Aa charts joya rakho 10 divas . aagad nu pachhi shikhshu !
Surat ma full tadko che ne premonsoon ni agahi che vadalo bilkul nathi kyare varsad aavshe, khub bafaro che.
jay mataji sir apple ma aapni app download kari sakay?
Apple ma hati App. Haal nathi.
Good afternoon sir … monsoon 2022 Mumbai ma kyare phochse … Plz reply …
Thoda divaso ma
ગુડ આન્સર સર
Sir cola 2ma blue color mathi green color thiyo
Mumbai Rain 09-06-2022.
Bhayandar 43 mm
Meera Road 47 mm
Dahisar 62 mm
Borivali 37 mm
Bandra 27 mm
Vashi 62 mm
Source : Vagaries Weather
https://www.weatherandradar.in/weather-map………sir aa app ma saru batave che live thaunder ane wind speed …menu ma umeri sakay ke nhi
Normally Forecast and past nu shu hatu te batavey. Live na hoy pan 30 minute ke amuk time farak ma hoy.
Gova thi chomasu kyare aagal vathse
Toonk samay ma
Jsk. MJO ni aagad movment position jota Lage che ke have Arab and BoB ma aasha nu Kiran nikadse aavnar divsho ma. Baki tame kyo em mjo MTR vagar ni gadi che.
IMD na 700 hpa na chart jota UAC.11 june thi ghana divas sudhi saurastra na dariya kinara najik dekhay che to sir varsad to UAC ni location and pavan ni disa mujab farya rakhe ne? Ane chomasa ni gati ne veg aapi sake?
Chomasu agad chalshe
Thanks sir
મુંબઈ મા આજે પહેલું ઝાપટું આવ્યું. 8.30 pm
Sir Mumbai shudhi somachu aavi gayu hoy tevu kharu??
NO.
Aaavata 2 divas ma Goa and Dakshin Konkan ma besashe.
Ok sir..
મુંબઈ મા હજુ સુધી કાંઈ નથી. આજે કાંઈક વાતાવરણ મા અસ્થિરતા જેવું છે ભાઈ.
જય સિયારામ
Aaje Mumbai na Para ma hashe.
4 week apdet na theu
update thayel chhe
Sir, Photo shear karo.. Please
Ahi Menu ma chhe…. jota shikhvu padey !
‘IMD Extended Forecast 4 Weeks’ em lakhle hoy tene click karo.
a divse Kandla Bandar super cyclone abhi ho to and 20000 loko na mutyu thaya hata
Sir rajkot no વારો આજે આવી jase
નમસ્કાર સર મેં એક ખડૂત માટે ખેતી લક્ષી એક એપ. બનાવી છે તો એમાં ખેડૂતો રોજે રોજ નું હવામાન વિશે માહિતી મળી રહે એના માટે સુ કરવું અને એનો કોય માસિક ચાર્જ હોય જણાવા વિંનતી
Havam Khata ni website mathi mahiti pirsho App marfat.
ઓટો મેટીક ઉપડેટ થતું રે લોકેશન પ્રમાણે
Weather Forecast App paid version hoy tema aavi sagavata hoy. te check karo Play Store ma
Tamone Email moklel chhe.
એપ નુ નામ શું છે
હજી કરેકશન ચાલે છે થોડા દિવસ મા ગૂગલ પ્લે સ્ટોર ઉપર મુકીસું જેમાં ખેડૂતો ને રોજે રોજ આખા ગુજરાત ના બજાર ભાવ અને હવામાન ની માહિતી મળી સકે
સર નમસ્કાર અરબી માં જે uac છે તે ગુજરાત નજીક ધણા દિવસ રહે એવું લાગે કાયમ અલગ વિસ્તાર વરસાદ જોવા મળે એવું લાગે છે uac ભેજ વાળા પવનો આવે છે તેના લીધે
Jsk સર… ઘણા મિત્રો એ અહીં અમરેલી. ભાવનગર ના વહેલા વરસાદ અંગે પોતાના તર્ક જણાવ્યા… પણ સર ફાઈનલી કારણ તો તમે જ કહી શકો કે શું હોય શકે? પ્લીઝ જવાબ આપજો સર
Anek karano aavya temathi badhye shikhvanu hoy. Kia med na padey toe aa badhani Soda Lemmon karo !
મારા ખ્યાલ મુજબ તે વિસ્તારમાં પહેલા વરસાદ અને ચોમાસાના અંતિમ દિવસોમાં વધુ ગાજવીજ સાથે વરસાદ પાડવાનું કારણ સૂકા પવનો અને ભેજવાળા પવનો આ વિસ્તાર પર અથડાઈ છે . તમે ક્યારેક નિરીક્ષણ કરશો તો એવો ખ્યાલ આવશે કે અરબી માં કોઈ નાની હલનચલન હોઈ ત્યારે ભેજ વાળા પવનો સૌરાષ્ટ્ર તરફ આવતા હોય છે તે સમય દરમિયાન ઉતર ભારત અને પાકિસ્તાન તરફથી આવતા સૂકા પવનો ત્યાં આવતા અથડાઈ છે જેના કારણે એવું બની શકે .ચોમાસુ વિદાય વખતે પણ itcz દક્ષિણ તરફ સરકે તે સમય દરમિયાન પણ આ પરિસ્થિતિ જોવા મળે છે . આ મારો અંગત અનુભવ છે .
09-06-1998
આજ 24 વર્ષ થયા કંડલા કચ્છ માં ભયંકર વાવાઝોડા ને..
ભાવપૂર્વક ની શ્રદ્ધાંજલિ આ હોનારત માં સદગતી પ્રાપ્ત થયેલ લોકો ને…
Have thodak divas varsad arbi ma dhadbadati bolavashe
cola chart bija week North Gujarat varsad saro Shakyat..sachu???
Je tamo jovo tema vishwash rakho.
Sir ji..
Application ma 700 hpa jova mate open kari to vachhe-vachhe add Bov ave chhe ema kaik update Thai to karo sir…
check karish
Monsoon bombay kyare pohchse sir?
Havaman Khatu kahe tyare.
Baaki COLA week 1 & 2 jovo andaj maate.
IOD,enso,SOI vigere paribado na parameters Mate je-te dariyana koi khas location nu SST j kem dhyane levatu hoy chhe?
E.g. IOD index mate horn of Africa & Indonesia pasenu SST jovatu hoy chhe.
IOD etle Indian Ocean Dipole je Indian Ocean na SST jovama aavey chhe.
SOI Southern Oscillation Index te Dakshin Prashan Mahasag nu chhe.
Enso Equator par nu chhe South America thi 160 E Prashant Mahasagar ma
ત્યાં પવનો નું નિરીક્ષણ કરો, સરફેસ થી અપર લેવલ સુધી લૅન્ડ નજીક થી પવનો ટર્ન મારતા હોય છે. એ ટર્ન મહત્વ ની ભૂમિકા ભજવે. વરસાદ માટે ભેજ યુક્ત પવનો મહત્વ ની ભૂમિકા ભજવે.
Gir jungle puru thay ane amreli jillo saru thay. Tya bhej vada pavan pan hoy ane garami pan bov hovana karane. Plus ➕2 dariya kinara pan pan same distance par lagu. Mark karyu che saruat tulsisyam thi mahuva rajula ma vadado banvani saruat thay che. Bhul hoy to ke jo sir
ahi amare” mragsar” naxatrana va (pavan)salu thay gyo se
‘mragsar na va(pavan)
ne jo varse “adra” to
bare masa” pdhara”
have jo varas saru thavanu hase to
adra naxatrama vavni thase
ane jnya mragsar ma vavni thay
tnya varsa nabadu rehe.
mara andaj mujab aje thi pri monsun
bandh thay jase
jo varaha saru thavanu hase to
ane a varah khandiy vrusi se e faynal
kona bhgaya “sara” e joyu jay
Sachi khabar to Kartak mahinej pade bhai.
Sar hamara Uttar Gujarat wala no varo carry avashe garmi ane umash thi trasi Gaya siye ap loba gada Ni aagaahi Nathi karta to per Kaik agotru janavjyo sar
Aavi jashe thoda divas ma.
Sir notification aavtu nathi last 9 April nu aavyu hatu
Check karish
સર પૂનમ ઉપર વાવણી લાયક વરસાદ થાય એવુ લાગે છે
Thanks Ashokbhai
સર હમણાં થોડા કામમાં છું એટલે કૉમેન્ટ ઓછી કરું છું પણ આપણા આ વેબ માં આખા દિવસ માં 3,4 આટા મારી જાવ છું બીજું કે આપણા આ મંચ ઉપર તૈયાર થયેલ ભાઈઓની આગાહી Facebook krushiprabhat જેવા મીડિયા માં વાચી ઘણો આનંદ થાય છે કેટલા લોકો ને આપણા મંચ ઉપર પરફેક્ટ આગાહિકર બનાવ્યા છે નથી કોઈ કોઈ ની કોપી કરતું નથી કોઈ આગળ પાછળ આગાહી કરતા નહિ તો બીજા ભાઈ ઓ કે આપણા આ મંચ માં કોમેન્ટ નથી કરતા પણ આમાંથી જાણી અને થોડા લેટ ફરફેર કરી અને આગાહી આપે છે
Sir imd GFS ma date 12 thi amare arvalli ma varsad batave che to ketali shkyata?
Joya rakho
Gam shantinagar Ta.savar kundla.ji amreli amare Aaj bpor bad vavni layk vrsad.
Sir pavan ni gati kiyare dhimi padse
Haju paban raheshe
Ashokbhai Surat ma premonsoon activity kyare tha se , agahi to 2 divasthi che pan vadalo bapor pachi bilkul hota nathi
Saurashtra bey divas varo kadhyo
Havey tamari baju pan dekhashe
Sar ajje liliya nu haripar temaj aju bju na game vavni layak varsad temaj savar kudala na gramy vistar ma varsad se
Aje bhavnagar ane gariyadhar lead ma chhe amreli Jilla karta vadhu varsad tya chhe
અશોકભાઈ નમસ્તે!
જય શ્રીકૃષ્ણ જય ઉમિયાજી
પ્રી મોન્સૂન એકટીવીટી રેગ્યુલર ચોમાસાને તો અસર ન કરી શકેને ?
Chomasa ne raagey chadave
Sir chomasu saru Thai tyare Arabian sea ma cyclone thata hoy che je Hal gdi chomasu goa aju baju avi gyu toiye koi cyclone na endhaan dekhata nthi
Normally Arabian Cyclone chomasa pahela hoy
Ha sir pan normally June mahina ma ekad cyclone system bnti hoy che chalu June mhina ant sudhi koi system nhi bane
Aavata 2 week nu COLA ma jovo
Negative IOD, MJO phase 7-8 ma hoi, haal ma cyclone ni shakyata nathi
સર, ચોમાસુ ક્યાં પહોંચયું છે?
Goa na paadar ma
Gujarat kyare pahoch se
Hu LGAKN
અમરેલી જિલ્લામાં કયાય વરસાદ નથી કે શુ?
Sir
અરબ ના ભેજવાળા પવન અને સુકા પવન સામસામા ભેગા થાય ત્યારે ત્યાં વાતાવરણ મા અસ્થિરતા વધુ હોય ગાજવીજ વાળો મંડાણી વરસાદ પડતો હોય છે
aaj pan amreli bhavnagar ma aadar karashe baki bije kai nahi thay…Jay Shree Radhe Krishna Ji…
બપોર બાદ અરેબિયન માંથી આવતા surface પવનો અમરેલી ગીર માં ટર્ન મારતા હોય છે .