23rd June 2022
ગુજરાત રાજ્ય ના 103 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 54 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 103 Talukas of State received rainfall. 54 Talukas received 10 mm or more rainfall.
Scattered Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During Rest Of June 2022 – Conditions Expected to Improve From End Of June/Early July 2022 – Update
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં છૂટો છવાયા વરસાદ ની શક્યતા જૂન આખર સુધી – જૂન આખર/જુલાઈ 5 વાતાવરણ માં સુધારો થશે
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 23rd June 2022
AIWFB_230622
During the forecast period there will be one UAC near Odisha and neighborhood and another UAC over East Central Arabian Sea. Both will interact to form a broad circulation at 3.1 km level and on some days East West shear zone can also develop. Rain over Gujarat State will be dependent on these two Systems and the East West Monsoon trough over land. Also Off-shore trough will play part during the forecast period.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 53% rain till 22nd June 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 81% from normal, while Gujarat Region has a shortfall of 52% rainfall than normal till22nd June 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 22 જૂન સુધી માં વરસાદ ની 53% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 81% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 52% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 23rd to 30th June 2022
South Gujarat : Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated very heavy rainfall. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated very heavy rain centers of South Gujarat could get higher quantum above 125 mm.
50% of Saurashtra (Monsoon onset part) & East Central Gujarat: Possibility of Light/Medium/Heavy rain over scattered areas at different locations on some days with isolated very heavy rainfall. Cumulative rainfall during the forecast period between 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum above 75 mm during the forecast period.
Rest of 50% of Saurashtra (Monsoon Not yet onset) & North Gujarat : Possibility Scattered Light/Medium rain on some days at different locations. Cumulative rainfall during the forecast period up to 25 mm total. North Gujarat adjoining Central Gujarat could get higher quantum of rain.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations. Cumulative rainfall during the forecast period up to 25 mm total.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 30 જૂન 2022
દક્ષિણ ગુજરાત: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 150 mm સુધી ની શક્યતા.
50% સૌરાષ્ટ્ર (ચોમાસુ બેસી ગયેલ ભાગ) અને મધ્ય ગુજરાત: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25-50 mm સુધી. અને એકલ દોકલ ભારે વરસાદ ના સેન્ટરો માં 75 mm થી વધુ.
બાકી ના 50% સૌરાષ્ટ્ર (ચોમાસુ નથી બેઠેલ ભાગ) અને ઉત્તર ગુજરાત: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. આગાહી સમય ની કુલ માત્રા 25 mm સુધી. મધ્ય ગુજરાત ને લાગુ ઉત્તર ગુજરાતમાં વરસાદ ની માત્રા થોડી વધુ ની શક્યતા.
કચ્છ: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. આગાહી સમય ની કુલ માત્રા 25 mm સુધી.
આગોતરું એંધાણ: તારીખ 1 જુલાઈ થી 5 જુલાઈ 2022 દરમિયાન ચોમાસુ માહોલ માં સુધારો થશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 23rd June 2022
Forecast In Sanj Samachar Daily Dated 23rd June 2022
Aaje chhapa ma update aavashe
Ahi App ma ratre update thashe
સર ની akila માં updet
Thx. Sir
Sir aaje સંતોષ કારક વરસાદ પડી gyo
સૌરાષ્ટ્ર કચ્છ માટે આવતું અઠવાડિયું મેઘ મહેર કરે તેવું દેખાઈ રહ્યું છે..
બાકી મહોર તો સાહેબ જ મારી સકે…
Aaj na chhapa ma k kal na
Aaj na chhapa Akila and Sanj Samachar
Ahi mukay gaya chhe.
ગામ:હડિયાણા
તા:જોડિયા
જી:જામનગર
સંજય પટેલ
Ok sir….thanks
Sorry for mistak
Ajab ta keshod aje 2. Inch. Thi vadhu
આજે તા.24/6/2022 નાં રોજ દલ દેવડિયા માં સારો વરસાદ થયો છે. તા.જામ જોધપુર
IMD Ahmedabad ni avtikal mate Daxin Gujarat ma Bhare thi Atibhare Varsad ni Agahi ne Saurashtra ma Bhare Varsad ni Agahi
ગાજ્યા મેઘ વરસ્યા નય ઘેરણું બોવ પણ પ્રાહવો ના મેલ્યો
8:25 pm thi trijo round chalu thayo.
અમારે આજે બપોર ના ૨ વાગ્યા થી સાંજ ના ૬ વાગ્યા સુધી માં ૩ વરસાદ ના રાઉન્ડ આવ્યા એમાંય સાંજ નો છેલ્લો રાઉન્ડ તો બોવ જોરદાર હતો એન્ડ અત્યારે પાછો ધીમીધારે ચાલુ થયો
Aaj amare saro varasad padi gyo.
Andajit 40 mm jevo hase.
Aje amicjatna thaya. Vaah sarji vaah. Aje 15mm jevo varsad se. Gajvij khub se. Sarji avnara divso ma varsad ni Matra vadhi ske? Dwarka baju.
@gamail.com hoy etle email gaay shakey ?
Sar foto rakhta nthi aavdtu
Photo avyo chhe pan aado chhe.
નમસ્કાર સર આજે અમારે ૫ વાગ્યા પછી ૧ ઇંચ વરસાદ આવ્યો અને અત્યારે ૭ ને ૪૫ થી બીજો રાઉન્ડ ચાલુ થયો છે ગામ સોગઠી તા જામજોધપુર
Tamare badha ne varsad thay amare haji 1 sato pan nathi aviyo 42 sudhi tapman thay jay se have amaro ave to saru
sir tatha mitro 7:30 vage gaj vij sathe japtu avyu
Atyare je varsad pade che saurastra ma te 850 hpa na circulation na lidhe che ne?
2.1 km sudhi na level
આજે વાવણી લાયક ધીમીધારે વરસાદ પડ્યો
Amare bbaruch city ma pn vadado che pn tipu pani padtu nti
સર. યુ ટ્યુબ પર એક વિડિયો મા અતિશયોક્તિ આગાહી વારો વિડિયો છે.. સાથે તમારા ફોટા નો ઉપયોગ થયો છે….
Important terminology useful to interprit forecast is given in the state forecast. Spatial distribution of rain is very important to understand the forecast. કઈ જગા પર કેટલો વરસાદ પડશૅ એ સમજવું જરુરી છે.
Te ahi IMD link Menu ma chhe
https://mausam.imd.gov.in/ahmedabad/mcdata/state.pdf
Aaje amare 2 round aavi gaya 4 inch ni aaju baju varsad hase
Sar amare ajno varsad 1,5 inch chhe
Today’s Gujarat state weather forecast.
5:05 pm to 6:45 pm vadhu 20 mm hal dhimi dhare chalu chhe aaj no total 34mm. Sir, Anand Raval, Morbi vala ni comment no javab 1 thi 6 ma to varo aavshe j te Janine man mor bani thangat kare.
Manavadar taluka na nakra ma bapore 1.30 thi varsad chalu j 6e, andajit 2.5 inch jevo hase
Ahmedabad vada ne khali sabharvanuj??
એક અઠવાડિયા ના વિરામ બાદ આજે ધીમી ધારે વિજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે પડધરી ની પચિમ દિશામાં
Amara Dangavadar Gamma 8 inch jetlo varsad na samachar che, Ta Dhari
સર કુદરત પાસે આપણે કેટલા વામણા તમામ મોડેલ બતાવે છે અમારા ઉપર સેટેલાઇટ imd સેટેલાઇટ વિંડી માં ફૂલ લાલ વાદળ અમારા લોકેશન માં બતાવે છે છતાં છાટો પણ પડતો નથી અમારૂ ગામ બાબરા થી ઉતર માં7 km Che બાબરામાં વરસાદ ના3થી4 રાઉન્ડ આવ્યા અમારે એક પણ નહિ
Morbi ma aa season no pehlo saro evo varsad padyo. Bau maja padi gai.
Morbi Maa 30 minit Jordar varshad Andaje 1 ench
Dhimidhare dhodhmar varsad salu 5.45 pm thi
Tankara ma varsad saru
સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા 15mm નુ સારુ ઝાપટું પડી ગયું છે વાવણી માથે ગણ થાય એવુ…….
આજે પણ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ધીમી ધારે ચાલુ છે
Sir amare aje 1 vagya thi atyar sudhi ma 3 raound chhe varsad no aa raound ma Saro Avo varsad haal varsi rahiyo chhe
Sir,Porbandar/Bhavnagar/Bharuch ni line thi south ma saro varsad thase aagahi samay ma avu lagi rahyu chhe.Barabar ne
Porbandar thi Vadodara ni line via Upleta, Virpur, Dholera
અમારે ઈડર તાલુકાના ગામોમાં જોરદાર બફારો છે અને તડકો પણ …
આજે સિજનનો પ્રથમ 35-40 મિનીટ નો ભારે ગાજવીજ સાથે વાવની લાયક વરસાદ પડ્યો.
Sar amare thodok aaviyo vavelne labh kre tevo
Porbandar ghed vistar saro evo varsad 1 kalak padyo andaje 2″ Jevo
Sir amare 3.30pm thi dhodh mar varsad haji salu
Kaale 20 vigha ma magafali nu vavetar karyu kora maa..!!
su kevu mitro aavi jaase 2-3 divasama varo??
૧૦ mm નુ સારુ એવુ ઝાપટુ પડયું કડાકા ભડાકા સાથે ગરમી થી રાહત થય છે
Good afternoon sir tame je aagahi aapel che tema morbi side ni sakayta occhi lage chee ..pan..sir…1 to 6 July ma good rain from saurashtra and Kutch..by except..?.. i am right sir…maru anuman sachu chee te answer aapjo.. thanks
Tyare toe varo avashe j
Sir amare mara mapya pramane 75mm jevo vavni layak varsad.
Sir Aaje keshod no varo aavi gayo keshod ma saro varsad padyo…thanks sir
3:05 pm to 3:30 tofani pavan sathe 14mm varsad.
Keshod ma 3vagyano chalu dhimi dhare haju chalu chhe.
Sir. Gariyadhar ma dhodhmar varsad 2inch+. continue
કેશોદ આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ છે
Sir coment niche +green number and -red number su batave chhe?
Like na button jevu
Sir Derdi kumbhaji aneaajubaju vistarma saro varshad aavigaya 4pmthi 5pm aasre 2inch
કેશોદ તાલુકાના ધેડ ના ગામો માં કાલ ની જેમ
૧:૩૦ થી ૩:૩૦ સુધી માં ૧” પાણી વરસી ગયું
બપોર પહેલા ના બફારા માં જેટલા પલ્લ્યા એટલા જ વરસાદ માં પણ પલળ્યા
આભાર