Overall Less Rain With Possibility Of Scattered Showers/Light Rainfall Over Saurashtra, Kutch On Few Days & Gujarat Expected To Get Scattered Showers/Light/Medium Rain On Some Days During 28th July To 3rd August 2022 – Update 28th July 2022

28th July 2022
ગુજરાત રાજ્ય ના 118 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 38 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 118 Talukas of State received rainfall. 38 Talukas received 10 mm or more rainfall.


Overall Less Rain With Possibility Of Scattered Showers/Light Rainfall Over Saurashtra, Kutch On Few Days & Gujarat Expected To Get Scattered Showers/Light/Medium Rain On Some Days During 28th July To 3rd August 2022 – Update 28th July 2022 

એકંદર ઓછો વરસાદ જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ માં થોડા દિવસો છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ – ગુજરાત રિજિયન માં અમુક દિવસે છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ

Current Weather Conditions:

Some Selected pages from IMD Mid-Day Bulletin dated 28th July 2022

AIWFB 280722

Forecast for 22nd-27th July outcome:
North Gujarat received 148 mm rainfall during the forecast period.
South Gujarat received 97 mm rainfall during the forecast period.
E. Central Gujarat received 80 mm rainfall during the forecast period.
Kutch received 59 mm rainfall during the forecast period.
Saurashtra received 24 mm rainfall during the forecast period.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 28th July to 3rd August 2022

Saurashtra & Kutch: Overall less Rain with possibility of Scattered Showers/Light rain on few days over different locations.

North Gujarat, East Central Gujarat & South Gujarat : Possibility Scattered Showers/Light Medium rain on some days over different locations.


Advance Indications: Monsoon Conditions Expected To Improve During 4th To 10th August. 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 28 જુલાઈ થી 3 ઓગસ્ટ 2022

સૌરાષ્ટ્ર અને કચ્છ : પ્રમાણ માં વરસાદી વિરામ અને અમુક દિવસે છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ ની શક્યતા અમુક વિસ્તાર માં અલગ અલગ વિસ્તાર માં.

મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત: છુટ્ટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અમુક દિવસે અલગ અલગ વિસ્તાર માં.

 

આગોતરું એંધાણ: તારીખ 4 થી 10 ઓગસ્ટ 2022 દરમિયાન ફરી ચોમાસુ માહોલ ની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 28th July 2022

Forecast In Sanj Samachar Daily Dated 28th July 2022

4.6 61 votes
Article Rating
585 Add your comment here
Inline Feedbacks
View all comments
Krutarth Mehta
Krutarth Mehta
03/08/2022 9:56 am

Vadodara ma saware madhyam varsad padyo. Cola 1st week laal gum thayu che so we can expect good amount of rainfall from 4th to 11th aug.

Place/ગામ
Vadodara
Chirag.Bhut
Chirag.Bhut
03/08/2022 9:39 am

Sir kal 2 var comment kareli me pan prshidh na thaiy avu kem?

Place/ગામ
Vadala.Ta. manavadar
Khimaniya Pravin
Khimaniya Pravin
03/08/2022 9:37 am

Sir aa windyma ecmf 3divasno rain 17mm bataveche.jiyare gfs 2mm Ane,icon model 13mm batave che.to aa badha modelonu soda leamon tamari drashtiye shu digit aave.athavato tame kevirite andaj karo.

Place/ગામ
Beraja falla
Bhavesh Parmar
Bhavesh Parmar
03/08/2022 8:26 am

GTH-CPC banne week ma bangal ni khadi ma red colour dekhade che..aetle majboot system 2 ke 3 aavse …. central India ma above normal rainfall btave che …. atyar sudhi joyu che GTH-CPC saru btave che zone wise … system mate Ane varsad mate pn ….

Place/ગામ
AHMEDABAD
Jogal Deva
Jogal Deva
03/08/2022 7:56 am

Jsk સર…. કોલા પહેલા week માં પણ કલર પુરાણો… હવે 7..8 તારીખ માં 80% ચાન્સ ગણી શકીયે વરસાદ આવવાના… સૌરાષ્ટ્ર સહીત આખા ગુજરાત માં… Windy ના બેય મોડલ પણ વરસાદ બતાવે શે

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Kuldipsinhrajput
Kuldipsinhrajput
03/08/2022 7:42 am

Jay mataji sir….ratre zaptu pdyu aena psi 2 vagya thi savare 6 vagya sudhi gajvij jova mdi north direction ma pan varsad na aavyo ….bachi gya 2 divas rhi jay to saru…..

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
Kuldipsinhrajput
Kuldipsinhrajput
Reply to  Ashok Patel
03/08/2022 10:12 am

Ha sir….Khetar ma varap to thavi joiye sir….

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
Kuldipsinhrajput
Kuldipsinhrajput
Reply to  Ashok Patel
03/08/2022 12:32 pm

Amari baju 70% jamin chikni 6e baki 30% vavetar thayu aa 4 divas ma ane chalu 6e hal je retad jamin(puspavti Nadi na kinare je jamin 6e aema)… kathod ane bajri ni seasons puri thai koi kheduto ne vavva nthi malyu atare divela and juvar nu vavetar chalu 6e ane kapas nu vavetar to amare may end june start ma chalu thai jay….Biju ae ke July na aakha months ma 28 and 29 tarikh varsad nthi aavyo baki AEK divas aevo nthi gyo ke Santa na aavya hoy…mare 1 vigha ma kapas 6e and baki 2 ma hju 2 divas… Read more »

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
Kuldipsinhrajput
Kuldipsinhrajput
Reply to  Ashok Patel
03/08/2022 12:59 pm

Jay mataji sir….kai kbr na pdi salvana means ?

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
Kuldipsinhrajput
Kuldipsinhrajput
Reply to  Ashok Patel
03/08/2022 1:25 pm

Thanks sir…..

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
vikram maadam
vikram maadam
Reply to  Ashok Patel
03/08/2022 1:53 pm

અમારે ઓખામંડળ માં પણ ઘણો વિસ્તાર વાવની કર્યા વિનાનો બાકી છે !! માત્ર એક અઠવાડિયામાં અમારી આખા ચોમાસાની સરેરાશ થી ઉપર વરસાદ પડી ગયો …જમીન માં રેચ લાગી ગયો હજુ સુધી ટ્રેકટર ખેતરમાં જાય એવી વરાપ નથી આવી … પાછો માથે આવતા રાઉન્ડ ની બીક ..હવે તો રામ જાણે શું થશે એ જ !!

ઓરવીને વાવણી કરી ગયા ઈ કમાશે

Place/ગામ
ટુંપણી ..તા.દ્વારકા
Dilip jadav
Dilip jadav
Reply to  Ashok Patel
03/08/2022 1:43 pm

હા સર અમારે મધ્ય ગુજરાત વડોદરા માં પણ કાળી જમીનમા આજ મુસીબત છે.હજુ હમારે પણ જોઇયે એવી વરાપ નથી.હજુ ખેતી કામ 80% બાકી છે

Place/ગામ
શિહોર
Jadeja Mahendrasinh
Jadeja Mahendrasinh
Reply to  Dilip jadav
03/08/2022 2:28 pm

અમારે સૌરાષ્ટ્રમાં તો બધા ખેતી કામ પતાવી ને ઉતાવળ ખેડૂતો એ તો પાણી ની મોટર ચાલુ કરી દીધી છે અને બાકીના ખેડૂત પણ બે ચાર દિવસ માં વરસાદ થઈ જાય એની રાહ જોવે છે

Place/ગામ
જુનાગઢ
રોહિત વડાવિયા
રોહિત વડાવિયા
Reply to  Ashok Patel
03/08/2022 4:31 pm

હા અમારે હજુ ખેતર મા પગ મુકાઇ એમ નથી,
હજુ એક અઠવાડિયું ના આવે ત્યારે અમુક સિમ મા ટ્રેક્ટર ચાલે એમ છે

Place/ગામ
ગામ-ખાખરાળા, તાલુકો &જિલ્લો-મોરબી
Kandhal Odedra
Kandhal Odedra
03/08/2022 2:01 am

Bhai tame koy janta hoi to aa cola nu sarnamu kyone.

Place/ગામ
Bhomiyavadar
Kandhal Odedra
Kandhal Odedra
Reply to  Ashok Patel
05/08/2022 5:45 am

અરે સાઈબ તમે તો સાચક નુ આપી દીધુ
હુતો આમા સાઈટ નુ કેતોતો
હવે હુ મારી રીતના ગોતી લઈસ

Place/ગામ
ભોમીયાવદર
Kuldipsinhrajput
Kuldipsinhrajput
03/08/2022 1:39 am

Jay mataji sir….hve ishan khuna ma vijdi na chamakara pan chalu thya 6e…. varsad nthi attar…

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
Praful
Praful
03/08/2022 12:56 am

Coola ma calr purano

Place/ગામ
Magharvada
Sachin Tajapara
Sachin Tajapara
03/08/2022 12:34 am

Sir.be divas thi ECMWF&ICON banne modal ta:4.5.6. Ma varsad batave che to ketla % sachu ganay pashchim saurasta mate.

Place/ગામ
Jam jodhpur
Kaushal
Kaushal
02/08/2022 11:43 pm

Aaje savare hdvu japtu ane rate vyavasthit japtu pdyu che….jo k aa japtu widespread notu….rasta ma htu mota bhag na area ma but Ranip ma nthi road kora hta

Place/ગામ
Amdavad
Vinod
Vinod
02/08/2022 11:22 pm

સર કોલા પહેલા વિકમા પણ સારુ બતાવવા માંડ્યું સારુ હવે જરૂર પણ છે અમારે 65 દિવસની માંડવી છે જય શ્રી કૃષ્ણ

Place/ગામ
Goladhar ta. Junagadh
Kuldipsinhrajput
Kuldipsinhrajput
02/08/2022 10:15 pm

Jay mataji sir….aaje 4 vagya psi atmosphere change thyu ane north ma thi clouds aavya ane atare 15 miniute dhodhmar varsad pdi gyo …..hju bdhu vavetar pan baki 6e ….varap pan 2 divas psi thay aevu htu ane aavi gyo varsad…

Place/ગામ
Village-bokarvada, dist-mehsana
સંદીપ પાટીલ
સંદીપ પાટીલ
02/08/2022 9:32 pm

Sir… સૌરાષ્ટ્ર મા જુનાગઢ જિલ્લામાં વરસાદ ક્યારે આવશે મગફળી સુકાય છે હો

Reply Apjho ho…

Place/ગામ
Manavadar
સંદીપ પાટીલ
સંદીપ પાટીલ
Reply to  Ashok Patel
03/08/2022 7:06 am

Tmero koi email nthi mdhiyo

Place/ગામ
Manavadar
Alpesh pidhadiya
Alpesh pidhadiya
02/08/2022 9:25 pm

Sir aapni khoti agahi Facebook par ( Name …Deleted by Moderator) na name par fari rahi che ke have varsad nahi aave…

Place/ગામ
Nadala babra Amreli
Prakaash ahir
Prakaash ahir
02/08/2022 8:09 pm

Bhai kayay varsa hoy to janavjo

Place/ગામ
Magharvada
Shadev
Shadev
02/08/2022 8:01 pm

Sar 9 tarikhe varsad no nvo rauad avse jamnagar

Place/ગામ
Mithoi
Jaskubhai vank
Jaskubhai vank
02/08/2022 7:43 pm

9 .10. tarikh ma saro varsad batave se joyye su thay amara bistar ma

Place/ગામ
Kharchiya vankna bhesan junagadh
Bhavesh patel
Bhavesh patel
02/08/2022 7:30 pm

Hello sir,ajna sanj samachar news pepar na last page ma imd a August and September ma Gujarat ma varsad samanya thi ocho rese but imd a jager karel chat ma to samanya karta vadu batave che to aa news vada ni bhul hase ke mari bhul thay che ?

Place/ગામ
Dhoraji
Dhiru Bhai
Dhiru Bhai
02/08/2022 6:58 pm

સોરી….અશોકભાઈ એવૂ કય જોતા નથી આવડતૂ

Place/ગામ
Keshod
Vijai panchotiya
Vijai panchotiya
02/08/2022 5:40 pm

Oktabar mahinama varasad ocho rehse julay karata

Place/ગામ
New sadulka
Retd Dhiren patel
Retd Dhiren patel
Reply to  Vijai panchotiya
03/08/2022 5:02 pm

October ma pan Lavo made WOL CFS ni visit karo. Aa suvidha aa platform upar che.

Place/ગામ
Bhayavadar
Pratik Rajdev
Pratik Rajdev
02/08/2022 3:45 pm

Ecwmf Rajkot ma 8-10 tarikh ma bhukka kadhe chhe

Place/ગામ
Rajkot
Hem,bhatiya
Hem,bhatiya
02/08/2022 3:16 pm

sir have ECMWF ane GFS nu soda leman karine kyare pavana badha mitrone

Place/ગામ
sutariya,khambhaliya, dwarka
Paresh Chaudhary
Paresh Chaudhary
02/08/2022 2:18 pm

Sar 11 tarikh 700hpa ma Rajasthan Ane lagu Pakistan Jaisalmer aaspaas anti cyclone band se to te ktla % sachu kaheva

Place/ગામ
Paldi ta visangar
Anwar
Anwar
Reply to  Paresh Chaudhary
02/08/2022 6:58 pm

Pares bhai tame kima joyu ke cyclone bane se e jarak prakas parso

Place/ગામ
Wankaner.morbi
Pratik
Pratik
02/08/2022 2:15 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ  તારીખ 2 ઓગસ્ટ 2022 મીડ ડે બુલેટિન  ♦ ચોમાસું ધરી હાલ અમૃતસર, ચંદીગઢ, શાહજહાંપુર, બારાબંકી, ડાલ્ટનગંજ, દિઘા અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી છે.   ♦ ઉત્તર-દક્ષિણ ટ્રફ દક્ષિણ છત્તીસગઢથી તેલંગાણા રાયલસીમા ત્યાંથી તમીનાડુ માં થય ને કોમોરિન વિસ્તાર સુધી લંબાઈ છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર છે.   ♦એક UAC આંધ્રપ્રદેશના દરીયાકાંઠા આસપાસ મધ્યપશ્ચિમ અને લાગુ દક્ષિણપશ્ચિમ બંગાળ ની ખાડી પર છે. જે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ♦ આશરે 11°N પર એક શીયર ઝોન છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 7.6 કિમીની વચ્ચે છે. તે… Read more »

Place/ગામ
Rajkot
Ajaybhai
Ajaybhai
02/08/2022 1:32 pm

સર હવે દક્ષિણ સૌરાષ્ટ્ર મા વરસાદ ની કેટલા દિવસ રાહ જોવી પડસે ?

Place/ગામ
Junagadh
Ramesh hadiya
Ramesh hadiya
02/08/2022 1:09 pm

Mahuvama aje Ecmwf model adharit varsad padyo.

Place/ગામ
Mahuva
Jadeja jayrajsinh
Jadeja jayrajsinh
Reply to  Ramesh hadiya
02/08/2022 4:32 pm

Right me bhi notice karyu…

Place/ગામ
Motamandha khambhalia
Jayesh
Jayesh
02/08/2022 1:08 pm

Sir ajthi bhare japta chalu thay gaya kya karne

Place/ગામ
Gam bardiya ta jam kandorna ji rajkot
Ramesh hadiya
Ramesh hadiya
02/08/2022 1:06 pm

Sir aje mahuva city ane ajubajuna 10 gam, jadra, bhardra, nesvad, maliya aa gamdayoma jordar varsad khetroma pani vaheta thai gaya 12:35 pm to 1:05 pm.

Place/ગામ
Mahuva
Dharmesh patel
Dharmesh patel
02/08/2022 12:35 pm

Sir have varsad no round kayare aavse saurashtra ma

Place/ગામ
Kalavad
vejanand karmur
vejanand karmur
Reply to  Ashok Patel
02/08/2022 5:31 pm

Etle k 4 tarikh thi j k

Place/ગામ
Devbhumi Dwarka
Jaspalsinh
Jaspalsinh
Reply to  vejanand karmur
02/08/2022 7:36 pm

6 pasi

Place/ગામ
Kodinar
Dharmesh patel
Dharmesh patel
Reply to  Ashok Patel
02/08/2022 9:56 pm

ok sir

Place/ગામ
Kalavad
Rajesh takodara
Rajesh takodara
02/08/2022 12:18 pm

Savar thi vadad chayu vatavaran che

Place/ગામ
Upleta
Kirit patel
Kirit patel
02/08/2022 12:06 pm

Sir amare ટેન્કર ભરાઈ ને આવતી હોય એમ લાગે છે

Place/ગામ
અરવલ્લી
Dhiru Bhai
Dhiru Bhai
02/08/2022 11:49 am

અશોકભાઈ તમારૂ શુ કહે વાનૂ છે 6.5 તારીખે વરસાદ સાલુ થય જાશે

Place/ગામ
Keshod
Er. Shivam@Kutch
Er. Shivam@Kutch
02/08/2022 11:36 am

“આનંદો” વાળી અપડેટ ની આતુતાપૂર્વક રાહ જોવાઇ છે.

Place/ગામ
Village Tunda-Mundra
Bhagirath sinh jadeja
Bhagirath sinh jadeja
02/08/2022 11:33 am

Aa chotadel comments nu kaik kro ne

Place/ગામ
Khakhra (dhrol)
Khimaniya Pravin
Khimaniya Pravin
02/08/2022 11:23 am

Sir aa cola ma ek updatema Saro batave che,Ane biji update ma colour ocho batave che.to aeno matlab shu thay varsad babatma

Place/ગામ
Beraja falla
Khimaniya Pravin
Khimaniya Pravin
Reply to  Ashok Patel
02/08/2022 1:58 pm

Ok varsadna chansh vadhiyane

Place/ગામ
Beraja falla
Rakesh
Rakesh
02/08/2022 10:48 am

Sir..pehla.uac.. bahodu circulation..pachi. system.. ne ?..am kri ne dhoi nakhse..

Place/ગામ
Vadodara
Last edited 2 years ago by Rakesh
babariya ramesh...m
babariya ramesh...m
02/08/2022 10:05 am

સર તમે નક્ષત્ર અને એના વાહન. વય એમાં માન્ય કરો???????
દા.ત.. ..ગઘેડો વાહન વય તો વરસાદ જાજા ભાંગે ઠેકડા મારતો વરસાદ વય .. ઉંદર વય તો લાબી .કીનારી થય નેં વહે. …મોર અને ભેંસ … વય તો જૈય આદર થાય નૈય થીં થોડોક આગળ વધે પસી જેતે
આવી વાતું ગવઢીયા પાસે થી સાંભળેલી છે

સિસ્ટમ નજીક આવે તૈરે..કોય પણ નક્ષત્ર કે વાહન માં સાર્વત્રિક વરસાદ પડે છે ..

Place/ગામ
મોટા માચિયાળા
babariya ramesh...m
babariya ramesh...m
Reply to  Ashok Patel
02/08/2022 2:06 pm

હાં દર વર્ષે અલંગ નક્ષત્ર નાં અલંગ વાહન વય..છે ઘણા મિત્રો પાસે જાણું તીથી નેં પનસાગ ઉપર થીં નકી કરે એવું સાંભળ્યું છે

Place/ગામ
મોટા માચિયાળા
babariya ramesh...m
babariya ramesh...m
Reply to  Ashok Patel
02/08/2022 2:13 pm

એતો પહેલે થી નકી વય સોમાસા પહેલા લીસ્ટ ફરતુ થય જાય છે

Place/ગામ
મોટા માચિયાળા
babariya ramesh...m
babariya ramesh...m
Reply to  babariya ramesh...m
02/08/2022 2:52 pm

હું.ઘણાં દીવસ થીં ..કમફુયસ હતો એટલે તમારી મોહર મારે જાણવી હતી

Place/ગામ
મોટા માચિયાળા
babariya ramesh...m
babariya ramesh...m
Reply to  Ashok Patel
02/08/2022 3:18 pm

મને એજ નથી ખબર…

Place/ગામ
મોટા માચિયાળા
Dipak Patel
Dipak Patel
Reply to  Ashok Patel
02/08/2022 6:41 pm

Have to 10/12 divas Surya Dev pan prakash nahi pade..

Place/ગામ
Rajkot
Karubhai Odedara
Karubhai Odedara
Reply to  Ashok Patel
02/08/2022 8:51 pm

e badhu harilal na panchang ma ave Diwali ye navu panchang ave tyare ema kai varsad na area naki na hoy 50 taka jevu sachu pade.

Place/ગામ
Kutiyana
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  babariya ramesh...m
02/08/2022 6:26 pm

ડોન ભાઈ વાહન નું મગજ માં નથી ઉતરતું થોડુંક જંજટ વાળું છે.નક્ષત્ર ત્રણ પ્રકાર ના હોય. એમાં સ્ત્રી સંજ્ઞક, પુરુષ સંજ્ઞક અને નાન્યન્તર. એમાં સૂર્ય નક્ષત્ર બેસે ત્યારે ચન્દ્ર ક્યાં નક્ષત્ર માં છે એના ઉપર થી વાહન, સન્જોગિયું, અર્ધ સંજોગીયું ને એવુ બધું જોવાનું હોય. પણ આપડે પંચાંગ માં તયાર ભજીયા આવે એ સારા.

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ
Devendra Parmar
Devendra Parmar
Reply to  રામજીભાઈ કચ્છી
02/08/2022 7:25 pm

રામજી ભાઈ, મને તો અશોક સાહેબ ના વિજ્ઞાનિક ભજીયા ઉપર વધારે શ્રધ્ધા છે, એટલે એનું સેવન કરી લવ તથા ખેતી કામ એના ઊપર જ નક્કી કરું.

Place/ગામ
Dhrol jamnagar
Dharmesh Sojitra
Dharmesh Sojitra
Reply to  babariya ramesh...m
02/08/2022 5:00 pm

અસ્લેશા નક્ષત્ર

Place/ગામ
Kotda sangani rajkot
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
Reply to  Dharmesh Sojitra
02/08/2022 7:48 pm

વાહન મોર છે, ભાઈ એટલે સંજોગીયુ નક્ષત્ર ગણાય

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Mahesh Thakor
Mahesh Thakor
02/08/2022 9:55 am

સવાર ના રેડા પડી રહ્યા છે

Place/ગામ
નવા સાદુળકા મોરબી
નીલેશ વી વાદી
નીલેશ વી વાદી
02/08/2022 9:31 am

જરફરીયુ ચાલુ છે અડધી કલાક થયા

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Naresh chaudhari
Naresh chaudhari
02/08/2022 9:03 am

Ecmwf or Gfs vadhre Vat sachi?

Place/ગામ
Harij
Jadeja Harvijay sinh
Jadeja Harvijay sinh
02/08/2022 7:52 am

Sir cola week 2ma 5diwas thi laal ghum color che to sir week 1 ma Kem haji color nai batavtu ?

Place/ગામ
Dhrol jabida
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Jadeja Harvijay sinh
02/08/2022 11:20 am

ધીમે ધીમે સીફ્ટ થતો જાય છે પેહલા વીક માં.

Place/ગામ
સાણથલી મોટી તા જસદણ
Paras
Paras
01/08/2022 11:39 pm

આજ હળવા ઝાપટા આવ્યા ઝરમર ઝરમર.

Place/ગામ
Jamnagar vavberaja
Jignesh
Jignesh
01/08/2022 9:44 pm

Saurastra ma varasad kay tarikh thi chalu thase?

Place/ગામ
Kolki
Karubhai Odedara
Karubhai Odedara
01/08/2022 9:13 pm

Sir low na track by naki tyu?

Place/ગામ
Kutiyana
Ajit
Ajit
01/08/2022 8:21 pm

Badha kam kaj ma padi gya lage??

Place/ગામ
Kutiyana
Krutarth Mehta
Krutarth Mehta
01/08/2022 6:42 pm

4 diwas na viraam baad Vadodara na alag alag vistaaro ma varsadi zapta padi rahya kyak dhima to kyak madhyam zapta

Place/ગામ
Vadodara
Rajbha
Rajbha
01/08/2022 6:11 pm

ભારતીય હવામાન વિભાગ અનુસાર ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ પડશે ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ માં

Place/ગામ
Jamnagar
SIRAZ RAJWANI (ALI FARM)
SIRAZ RAJWANI (ALI FARM)
Reply to  Rajbha
01/08/2022 7:12 pm

બરોબર છે રાજ ભા..
વાતાવરણ ખૂબ સારું છે..
ઉ. ગુજ. અને કચ્છ માટે…
ખૂબ સારા વરસાદ ના ઉજળા સંજોગો દેખાઈ રહ્યા છે

Place/ગામ
લોહારીયા, અંજાર - કચ્છ
Jogal Deva
Jogal Deva
01/08/2022 5:40 pm

Jsk સર…. તારીખ 7…8 ઓગસ્ટ માં 850hpa માં પણ ચોમાસુ ધરી નો પક્ષિમ છેડો રાજસ્થાન ના ડુંગરપુર થી નીચે એટલે કે ઉત્તર ગુજરાત સુધી આવે શે…. તો સર 850hpa માં ધરી જોય શકાય મતલબ કે સિસ્ટમ મજબૂત બનશે કાંઠે આવ્યા પસી.. બરાબર ને સર?

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Jogal Deva
Jogal Deva
Reply to  Ashok Patel
01/08/2022 6:06 pm

હા સર દક્ષિણ તરફ જુકાવ શે પણ જોયી કેટલીક નીચે આવેહ ધરી… કેમ કે ઘણી વખત વધુ નીચે હોય ત્યારે ઉત્તર પક્ષિમ સૌરાષ્ટ્ર કરતા દક્ષિણ સૌરાષ્ટ્ર માં વધુ વરસાદ પડે શે

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Lagdhir kandoriya
Lagdhir kandoriya
01/08/2022 5:05 pm

Sarji windiy ma surastra mate 7 tarikh thi varsad batave se. Pan sarji imd 10 day pr. Ma Uttar gujrat ane kach ma varsad batave se pan surastra ma varsad batavtu nathi. Tenu su Karan hase?

Place/ગામ
Satapar Devbhumi Dwarka