1st September 2022
ગુજરાત રાજ્ય ના 34 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 16 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 34 Talukas of State received rainfall. 16 Talukas received 10 mm or more rainfall.
Parts of Saurashtra & Gujarat Region Expected To Get Scattered Showers/Light Medium Rain During 1st To 7th September 2022 – Update 1st September 2022
સૌરાષ્ટ્ર ને ગુજરાત રિજિયન ના અમુક ભાગ માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ તારીખ 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન – અપડેટ 1 સપ્ટેમ્બર 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Evening Bulletin dated 1st September 2022
AIWFB_010922e2
Forecast For Saurashtra, Gujarat & Kutch 1st To 7th September 2022
Saurashtra & Kutch: Possibility of Scattered Showers/Light/Medium rain on few days mainly over Eastern & adjoining Southern Saurashtra during the Forecast period. Rest of the areas could receive isolated showers on a few days of the forecast period.
North Gujarat : Possibility Scattered Showers/Light rain on a few days of the forecast period.
East Central Gujarat : Possibility Scattered Showers/Light rain on a few days of the forecast period with isolated medium rain during the forecast period.
South Gujarat : Possibility Scattered Showers/Light/Medium rain on some days with isolated heavy rain during the forecast period.
Advance Indications: Good Rainfall Round Expected During 8th To 15th September.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 1 થી 8 સપ્ટેમ્બર 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ : પૂર્વ અને લાગુ દક્ષિણ સૌરાષ્ટ્ર માં છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ તેમજ આઇસોલેટેડ મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા દિવસ. કચ્છ તેમજ બાકી ના સૌરાષ્ટ્ર માં આઇસોલેટેડ ઝાપટા આગાહી સમય ના બેક દિવસ.
ઉત્તર ગુજરાત : છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના બેક દિવસ.
મધ્ય ગુજરાત : છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ તેમજ આઇસોલેટેડ મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા દિવસ.
દક્ષિણ ગુજરાત: છુટ્ટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ તેમજ આયસોલેટેડ ભારે વરસાદ આગાહી સમય ના અમુક દિવસ.
આગોતરું એંધાણ: તારીખ 8 થી 15 સપ્ટેમ્બર 2022 દરમિયાન સારા વરસાદ નો રાઉન્ડ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 8 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦ ચોમાસા ની ધરી હાલ જેસલમેર, ભોપાલ, ગોંદિયા, જગદલપુર, કલિંગપટ્ટનમમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણ-પૂર્વ તરફ મધ્યપશ્ચિમ અને લાગુ મધ્યપૂર્વ બંગાળની ખાડી પર રહેલા લો પ્રેશર સુધી લંબાય છે. ♦ બંગાળની ખાડીના મધ્ય ભાગો પર ચક્રવાતી પરિભ્રમણના પ્રભાવ હેઠળ, મધ્યપશ્ચિમ અને લાગુ મધ્યપૂર્વ બંગાળની ખાડી પર લો પ્રેશર બન્યુ છે. તે આગામી 48 કલાક દરમિયાન ઉત્તર આંધ્ર પ્રદેશ-દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર આવીને વધુ મજબૂત થવાની સંભાવના છે. ♦ એક ટ્રફ દક્ષિણ કોંકણથી ઉત્તર કર્ણાટક, દક્ષિણ તેલંગાણા, ઉત્તર આંધ્રપ્રદેશ માં… Read more »
કોલા પહેલા અઠવાડિયા માં જોરદાર નશા માં આવ્યું છે,,,કલર પણ ડેંજર છે હો,
Roj badlaya karse etle joya rakho!!
અશોક સર ની કાલ ની અપડેટ માં આનંદો શબ્દ સાંભળવા ની બધા ખેડૂત ભાઈ ઓ આતુરતા થી રાહ જોઈ રહ્યાં છે
સર ecmwf માં બે લો પ્રેશર બનતા દેખાય છે. એક બંગાળની ખાડીમાં બને છે અને બીજું અરેબિયાન sea મા બંગાળની ખડિવારું લો પ્રેશર up બાજુ જાય છે અને અરેબિયાન sea બાજુનું સૌરાષ્ટ્ર બાજુથી નોર્થ ગુજરાત બાજુ જાય છે બરાબર છે સાહેબ
સુરત કામરેજ મા ધોધમાર વરસાદ
Namaste sar bangal vari sistam to gujratthi dur jayse pan arabi ma ek ghumati barabe se te su se
Ghumari hoy te UAC kahevay
Ghadiyal thi undha pavan
Sarji windiy nu ecmwf model ma sistam ne surastra ma avti dekhade se.pan sarji sistam Saurashtra ma hoy to varsad arbi ma j hoy se. Surastra ma Khali jagya hoy se. Gaya raund ma aam hatu. Pan windy nu ecmwf ma amj sistam batave se. Pan varsad Kem Saurashtra ma vadhare batave se aa maro prasn se?
સિસ્ટમ કે uac. ક્યાં દરિયા નું છે? અરબ સાગર કે બંગાળ ની ખાડી ની?
Apane to je pade te sacho ghani vakhat ochho batavtu hoy pan vadhare padi jay se haju sistam ma ferfar darek update vakhte chalu j se
HAL system track ma bau ferfar jova made che…
Kyare ferfar ocha thay?
Aagahi and Agaotara ma aa j farak chhe. Aagotara ma dar roj fwer far thaya rakhey.
Ji sir sachi vat. Su thay e jovay chhe.
Sar bhadhai modal nu soda lemon mix karta 8date thi 15 sudhii ma amreli bhavnagar junagadh gir somnath MA 5 inch upper no round avi sake se & pawan speed 30+ raheshe maro abhyash ready se plz ans
Badhane je kai aagahi ke andaj karvo hoy tene 15 tarikhe khyal aavi jashe
Sar Mary kahevanu am hatu ke ame abhyash karyo se te Sacha raste se
Yes sir
‘આનંદો’
On the way…..!!!! (વાયા અકિલા)
શિક્ષક દિન નિમિત્તે ગુરુજી ને પ્રણામ
Sir, comment kariye tyare photo dekhai,, te kevi rite mukvano
Tamaru email address ketlu junu chhe?
Ke em nem lakhyu chhe.
15 varas junu che
Toe ahi vigat aapel chhe http://www.gujaratweather.com/wordpress/?page_id=16444
Happy Teachers Day Gurudev…Jay Shree Radhe Kishan Ji…
અશોક સર આવતા વરસાદ ના રાવઉન્ડમાં પવન નુ જોર કેવુક રહેછે ,
Pavan raheshe amuk divas.
Jamnagar ma to kedivasno gyo e gyo, Chaata pan nathi avta…
8 9 ma aavi jase new round chalu thase
10,11 ma CAPE bov batave to su samjvanu…2000 thi 3000 ni vache batave …
Have Varshad thase to kapas ma bov nukashani avse
શિક્ષક દિન નિમિત્તે ગુરુજી ને કોટી કોટી વંદન
Badha kam ma padi gaya lage
Sir WD ne karane system upper khechase evu lagi rahyu che…khotu bhi saake, abhyas sacho che?
Abhyas ok chhe
Hakikate te pramane thay etle confirm.
Pan sir upper ketli kehchase eni idea nathi aavto means Gujarat ma upper ke notth india baju
Te Hakikate jovanu
Saras sanshodhan
Jsk સર…શિક્ષક દિવસ નિમિતે હવામાન નો હ શીખવાડનાર ગુરુ ને સત સત વંદન… આજે થી gfs અને ecmwf એકબીજા ની નજીક આવ્યા શે તો હવે6…7…8 તારીખ માં જે માત્રા બતાવે વરસાદ ની તેનું સોડાલેમન કરીએ એટલે અંદાજ માટે ચાલે ને સર….?
Jay guru dev
Shikshak Divasna Pranam, Saheb
Sir comments Kem ochhi thai gai?
Sir aaje colama week ek ma colour aaviyo,to have sakiyata ketla % vadhi kahevay.
Yes havey week 1 joya rakho
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 5 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦ ચોમાસા ની ધરી હાલ ગંગાનગર, નારનૌલ, ગોરખપુર, દરભંગા, જલપાઈગુડી, જોરહાટમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ તરફ નાગાલેન્ડ તરફ જાય છે. ♦ ઉત્તર-દક્ષિણ ટ્રફ ઉત્તર કર્ણાટકથી તમિલનાડુ માં થય ને કોમોરિન વિસ્તાર સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ♦ એક UAC કોમોરિન વિસ્તાર અને લાગુ માલદીવ વિસ્તારમાં પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 5.8 કિમી વચ્ચે છે. ♦ એક WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહ માં એક ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8… Read more »
Happy Teacher’s day cnogratulation sir
5 સપ્ટેમ્બર શિક્ષકદિન નિમિત્તે હવામાન શીક્ષક “અશોકભાઈ પટેલ” ને વંદન.
અશોક સર ની 7 તારીખ ની અપડેટ ની વાટ છે.
10 tarikhe aave toy saru
D,10,11,ma cape vadhu se sir
સર આજે ecmwf અને gfc બને મોડલ વરસાદ ની માત્રા અને ટ્રુક બને સરખા બતાવેછે તો હજી એમાં ફેરફાર થઈ શકે કે શું
Ee 6 kalake badle
Namaskar weather guruji ashok sir..
Aaj na teacher day nimite havaman teacher Shree Ashok sir ne natmstak koti koti pranam.
Sir aaje dwarka baju thodu vatavarn chenj thau
aaje pavan bov che
આજના શિક્ષક દિવસ ના અશોક સર ને વંદન,,,
Have nooa pan full color ma avi gayu
આજે શિક્ષક દિન નિમિત્તે આપણા હવામાન ગુરુ શ્રી અશોકભાઈ પટેલ ને કોટી કોટી વંદન.
sorry sir ta.13.14 ma
namste sir. aa lopresar aavase tyare(ta 11.thi 14)sudhi tyare sir shomasu dhari 925 hpa ma to himàlay bhaju dekhy 6 please ans.
850hPa and 700 hPa ma jovo
Badhu barobarj chhe sir cola week 1 ma color aavi Jay atle Kai na ghate
Varsad !!!
Date vagar map hoy delete karel chhe
કોલા જોતા તો બંગાળ ની ખાડી મા બેક ટુ બેક 3 સિસ્ટમ બનતી હોય એવુ દેખાય છે…!!
ભાદરવો ભરપુર પણ મહારાષ્ટ્ર અને અરબી સમુદ્ર ને વધુ લાભ મળશે બીજા બધા કરતા…?
agotra endhan ma badhe vrsad thavno chhe mitro imd chart joine evu lage chhe
સરજી..નમસ્કાર..
એક હવામાન..વરસાદને લગતો પ્રશ્ન આપશ્રીને જાણકારી અર્થે પૂછું છું..પાકિસ્તાનના સિન્ધ પ્રાન્તમા હમણાં જે પૂષ્કળ વરસાદ પડ્યો તે ક્યાં પરિબળોને કારણે પડ્યો ? આપણે ગુજરાતમાં આવો વરસાદ પડી શકે ? અગાઉ ક્યારેય આપણે ત્યાં આવો વરસાદ પડ્યો છે ?
Pakistan ma varsad thayo te UAC/ Low je Gujarat Kutch baju hatu tene hisabe. La Nina nu pan karan ganay. Paribad ne hisabe Arabian bhej madyo. BOB ni System Kutch Rajasthan baju aavi. Aava karvano thi vadhu varsad thayel.
આભાર …સરજી
Sir model jota to evu lage che k gujarat ma 10 inch no raund aavse ….right?
Right ‘હા, ભાઈ બધા ચાર્ટ જોતા તો એવું જ લાગે છે
Sari sari comment to prasiddh thava dyo etle ame vachiye….
સાચું કિધું મોટા ભાઇ….. હવે આદત પડી ગઈ છે… દિવસ માં ચાર પાંચ વાર ગુજરાત વેધર ઓપન કરવાની….. અને કમેન્ટ વાંચવાની……
Right,, hu divas ma 10 vakhat site kholi ne comments vaschu su..
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 4 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦ ચોમાસાની ધરી નો પશ્ચિમ છેડો ભટીંડા, રોહતક, શાહજહાંપુરમાંથી પસાર થાય છે અને પૂર્વી છેડો હિમાલયની તળેટીમાં પસાર થાય છે. ♦ ઉત્તર-દક્ષિણ ટ્રફ દક્ષિણપૂર્વ મધ્ય પ્રદેશથી મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર અને કર્ણાટક માં થય ને કોમોરિન વિસ્તાર સુધી લંબાઈ છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ♦એક UAC કોમોરિન વિસ્તાર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 3.1 કિમી વચ્ચે છે. ♦ એક શીયર ઝોન લગભગ 11°N પર છે. જે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી અને 5.8 કિમીની… Read more »
Sir date 1 ni imd vari pratikbhai ni coment choti gai che
આ વખતે gfs કંઈક અલગ જ અંદાજ માં છે…..!
જોઈએ શુ થાય છે …..
સર તમે ૮ થી ૧૫ નું જે આગોતરું આપેલ છે ઈ ગાળા
ની વરસાદ ની માત્રા કેટલી રેછે એના માટે સોડા લેમનમિક્સ કરવા માટે કય તારીખ થી મિક્સ કરવાનુ અંદાજ માટે
7 tarikh na jovay
Sir Kutch Ane Kutch lagu padtu pachim saurastra ne bau chance nathi lagta