8th September 2022
One More Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 8th To 15th September 2022 – Update Dated 8th September 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વધુ એક વરસાદ ના રાઉન્ડ ની શક્યતા 8 થી 15 સપ્ટેમ્બર 2022 – અપડેટ 8 સપ્ટેમ્બર 2022
Current Weather Conditions:
The trough from the Low Pressure System over West Central Bay of Bengal expected extend towards Arabian Sea across 15N Latitude (Goa/Konkan). This Circulation is expected to track Northwards to Mumbai Latitude as the System moves inland. Broad circulation at 3.1 and 5.8 Km level will prevail from BOB System to Arabian Sea across Maharashtra.
પરિબળો:
ચોમાસુ ધરી જેસલમેર, ઉદેપુર ઇન્દોર અકોલા, અને માછલીપટ્ટમ થી બંગાળ ની ખાદી ના લો તરફ જાય છે.
મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી ની લો પ્રેસર સિસ્ટમ માંથી એક ટ્રફ અરેબિયા સમુદ્ર તરફ કોંકણ માંથી ક્રોસ કરે છે. આ લો પ્રેસર આવતા એક બે દિવસ માં વેલ માર્કંડ થશે. સિસ્ટમ દક્ષિણ ઓડિશા અને નોર્થ આંધ્ર કિનારા તરફ જાય છે અને જમીન પર આવશે. સિસ્ટમ આનુસંગિક એક બહોળું સર્ક્યુલેશન વિવિદ્ધ લેવલ માં 3.1 કિમિ અને 5.8 કિમિ માં બનશે જે મહારાષ્ટ્ર કિનારા નજીક ના અરબી સમુદ્ર થી બંગાળ ની ખાડી વળી સિસ્ટમ સુધી હશે.
IMD Night Bulletin 08-09-2022 some pages:
Forecast For Saurashtra, Gujarat & Kutch 8th to 15th September 2022
Saurashtra area expected to get light/medium rainfall with isolated heavy/very heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 125 mm rainfall during the forecast period.
Kutch expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 50 mm.
North Gujarat area expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 75 mm with isolated places exceeding 100 mm rainfall during the forecast period.
East Central Gujarat area expected to get light/medium with isolated heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 125 mm rainfall during the forecast period.
South Gujarat area expected to get light/medium/heavy with isolated very heavy rainfall during the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 100 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
Isolated places of whole Gujarat State where there is heavy to very heavy rainfall could exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 8 થી 15 સપ્ટેમ્બર 2022
સૌરાષ્ટ્ર વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક વિસ્તાર માં 125 mm. થી વધુ ની શક્યતા.
કચ્છ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm.
નોર્થ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 25 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 100 mm થી વધુ ની શક્યતા.
મધ્ય ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 125 mm થી વધુ ની શક્યતા.
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm. જેમાં અમુક સીમિત વિસ્તાર માં 150 mm થી વધુ ની શક્યતા.
આગાહી સમય માં સમગ્ર રાજ્ય ના એકલ દોકલ વિસ્તાર માં જ્યાં વધુ ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે તે વિસ્તારો માં 200 mm થી વધુ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Morbi kadaka bhadaka sathe dhimo varsad
મોરબી મા 2 ઇંચ વરસાદ હજી ચાલુ
Bau ucha kala dibaag vadalo che dhimi dhimi vadalo ni gadgdahat ni awajo ave che pan hmna sudhi varsaad nathi. Nicha vadalo nathi akdum high clouds che.
Aje pan Vadodara ne bypass karine varsad A’bad jato rahyo. Bad luck!!
Hu અત્યારે મોર છે કડાકા ભડાકા સાથેબી મા છું મોરબીમાં ભયંકર વરસાદ પાડે
Extremely heavy rainfall with lightening and thunder for half an hour in west parts of Ahmedabad
morbi ma dhum dhadaka chalu thaya chhe dhimo varsad chalu thayo and full andharu chhe
કડાકા ભડાકા તો ખૂબ જ સંભળાય છે, આજુબાજુ ના ગામોમાં વરસાદ હોય તો જણાવજો મિત્રો….
Chotila ma dhimi dhare varsad salu thayo ane ray pan gayo
Aa vakhte badha system powerful j banya ke nai sir ?
Kya vistar ne asar kare te mahatvanu chhe
Sir arvalli ma kadaka bhdaka sathe varsad ni shubh shruaat….
14-15 thi CAPE Ghate 6e to varsad na ane bafara na chance ochha thata jase k..
તાલાલા ગીર પંથકમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ
સર…meteologix માં જે (+)અને (-) ની સાથે (●) બતાવે છે તે શું દર્શાવે છે…..???
Ahi comment ma vigat aapel
Pratik Pansuria ye
Comment malti mathi sir…?
Most intense rain of the season…morva h … panchmahal
આજે અમારે ભારે ઉકળાટ અને બફારા બાદ બપોરે બે વાગ્યે જોરદાર ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડયું…
Khub j jordar grmi bafara che 3 4 di thi…jldi rahat mde to saru yaar 🙂 haha
Gai kale ane param divse japta pdyata 🙂 Pn kdaka ne bhdakao sathe mojdi pde eni vaat jov chu 🙂
હાલ દાહોદમાં અતિ ભયંકર ગાજવીજ સાથે હળવો વરસાદ(અમુક વિસ્તારમાં વધુ વરસાદ) પડી રહ્યો છે..
sir atyare freemeto and windy ECMWF banne ma bav moto fark chhe rajkot mate to kyu vadhu sachu ganay ?
Abhyas karo
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 10 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦ બંગાળ ની ખાડી માં જે લો પ્રેશર હવે વેલમાર્ક લો પ્રેશર માં પરીવર્તીત થયું છે જે હાલ ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર છે તેનું આનુસાંગિક UAC મીડ લેવલ સુધી વિસ્તરે છે. તે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ઉત્તર-પશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે. ♦ ચોમાસા ની ધરી હાલ ઓખા, અકોલા, જગદલપુરમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણ-પૂર્વ દિશામાં બંગાળ ની ખાડી પર રહેલા વેલમાર્ક લો… Read more »
સર અમરેલી થી રાજકોટ જસદણ ચોટીલા વીંછિયા બોટાદ ભાવનગર બાબરા આ વિસ્તાર મા freemetio ગાંડો થઈ ગયો સે 250 mm આ બધા વિસ્તારનું બતાવે છે અને 10/11 વોરનિંગ બતાવે છે જોઇ એ સુ થાય સે
ગઈ કાલે સાંજે 7:00 થી 8:00 વાગ્યા સુધી નો અંદાજે 2 ઇંચ વરસાદ છે અમારે.
3 divas thi sakhat bafaro che rate pan pavan nathi hoto ana karta unalo saro hato
Aa vakhte thandi etli khadhi, tadko pan etlo pado, ane varsad na name kai avtu nathi ane bas akhu chomashu garmi khadha rakhvani.
Full positive hata pan chella 1 mahina thi sav bakvas vatavaran che.
Windy ma GFS ane ECMWF bane model jota systeme track badlyo jethi Gujarat ne vadhare varsad no labh malse.
COLA to gandu thayu chhe aaje
Aaj thi varsad and vistar maa adharo jova mali sake..
Botad ma 41 mm 9.9.2022 bpor pachi 3.45 thi 4.15 sudhi no
Thanks sir new uodate aapava badal khoob khoob aabhar
આ વાત છે હજી આગાહી ના બે દિવસ ગયા છે હવેજ કાલ થી વરસાદ નુ જોર વધ છે આ મારું અનુમાન છે આ ભાઈ ક્યા આધારે કહેતા હતા ? કે તેમને વરસાદ ઓછો છે? તિ હિંમત હારી ગયા હતા
jsk. dukhte thesh hoy.
amare to “hathiyo” “sitra” &”suvayt”
pan sabikla karse evu dekhayse. taluko. “””mendarda”””
સાચી વાત છે, જે વિસ્તાર માં વધારે વરસાદ હોય એને એમ હોય કે દુનિયા માં બધે ફૂલ વરસાદ છે, બાકી રાખી દે ત્યાં દરેક વખતે વાછટ જ આવે, અમારે ધ્રોલ દક્ષિણ નાં ગામડાં માં એમ જ છે, સમ ખાવા પૂરતો આવે છે
હશે ભાઈ મિલન ભાઈ ને વરસાદ ની વધુ જરૂર હશે એને હિસાબે થોડુંક અકળામણ જેવુ થયુ હોઈ હાલ્યા રાખે અઠે ગઠે અને બિજુ જો અશોક સર નીઆગાહી 100 ટકા સાચી હોય તો પણ નથી કેતા અને આ બધા ખાલી અનુમાન હોય એટલે હવે મિલન ભાઈ ને બોવ હેરાન નો કરો
Aa babat ni chheli commont
bhavnagar city ma rate 12 thi 1 gajvij sathe varsad hato
Bhur pavan…tadko…savare…8:00 kalake..
કાલે સાંજે એક ઇસ વરસાદ પડી ગયો . આગાહી ના બીજા દિવસે જ.પિક્સર હજી તો બાકી જ છે.મિલન ભાઈ આ સ્કિનસોટ નુ હવે શું કરવાનું ? કે છબી મા મઢી લેવાનો
૩૮ mm thayo bhai. Panchayat na aakda mujb
બરોબર છે
Sarji gai kale bapore 2 thi Ratna 12 vagiya sudhi katke katke 1. 5 inch varsad padi gayo.
Amare kale sanje andaje 50 mm jevo varsad che
Gai Kal sanj no bhare gajvij, bhare pavan sathe andaje 25 mm thi vadhu varsad hase, Jamjodhpur taluka na SONVADIYA, MOTAVADIYA, RABARIKA, VASANTPUR vara gamdama vadhare varsad chhe, tran patiya thi Jamjodhpur road uper anek mota vruksho padi gaya chhe.
Amare bharuch city ma bhare pvan sate varsad pdyo
આભાર સાહેબ તમારો….. સોરી સાહેબ ઇમેલ એડ્રેસ સાચું કે ખોટું ઈ ખબર નથી પણ કોમેન્ટ જરૂર કરી છે
Have to samachar show karo sir haji nathi khulti link ………..BAAKI CHHE Forecast In Sanj Samachar Daily Dated 8th September 2022
Bahar chhu
Vyavastha karu chhu 12 kalak ma
વિદેશ પ્રવાસે ગયા?
09 thi 0930 addho kalak gajvij sathe 1 inch thi vadhu varsad aavyo
Vadodara upar khali East ane North east na pawano che pan varsad nathi ane thodi vijlio thay che. Mara anumaan mujab aa northeast na pawano varsad mate anukul nathi etle kaalthi pawano pacha south south west na thay che etle varsad avi sake che
Varasad hoy to janavajo mitro
Sir agahi samay ma Pavan nu jor kevu rese
Thank for update
Thank you sir
સર લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી જોગ વરસાદ નોંધાયો છે તેથી પણ વધારે છે અમારે ટેભડા ગામમાં શેલા વાયા પૂર ગયા છે
Thank you sir
hu name to bhuligyo pan koy aodakhta hoy to aola screenshot vara bhai ne yadi aapidejo.
મિલન સભાયા,
Thanks for new update sir
જય શ્રીકૃષ્ણ સર’ આજે અમારે સાંજના સાત થી સાડા સાત ગાજવીજ સાથે પાણજોગો વરસાદ થયો
અંદાજે અડાથી પોણો ઈંચ જેવો હસે.
Keshod taluka na kevrdra gam ma dhodhmar varsad andaze 3inch jetlo gajvij sathe Haji pan chalu che
Thanks sir