Respite From Rain Over Saurashtra, Kutch & Gujarat From 17th September To 23rd September 2022 – Update 16th September 2022

16th September 2022
ગુજરાત રાજ્ય ના 164 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 103 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 164 Talukas of State received rainfall. 103 Talukas received 10 mm or more rainfall.

 

 

Respite From Rain Over Saurashtra, Kutch & Gujarat From 17th To 23rd September 2022 – Update 16th September 2022

સૌરાષ્ટ્ર અને કચ્છ અને ગુજરાત માં વરસાદી ગતિવિધિ માં રાહત 17 થી 23 સપ્ટેમ્બર 2022 – અપડેટ 16 સપ્ટેમ્બર 2022

 

Current Weather Conditions:

Some Selected pages from IMD Morning Bulletin dated 16th September 2022
AIWFB_160922

વેલમાર્ક લો હાલ મધ્ય યુપી પર છે. એક ટ્રફ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર થી દક્ષિણ ગુજરાત, નોર્થ કોંકણ, વેસ્ટ એમપી અને ત્યાં થી વેલમાર્કડ લો સુધી છે. ચોમાસુ ધરી બિકાનેર, જયપુર વેલ માર્કંડ લો યુપી પર અને ત્યાંથી ગોરખપુર પટના અને આસામ બાજુ.

Rainfall situation over various parts of Gujarat State:

North Gujarat has received 120.5 % of seasonal rainfall till date.

South Gujarat has received 119 % of seasonal rainfall till date.

E. Central Gujarat has received 92 % of seasonal rainfall till date. Dahod District 65% of seasonal rainfall till date.

Kutch has received 178 % of seasonal rainfall till date.

Saurashtra has received 106 % of seasonal rainfall till date.  Surendranagar District 85% & Bhavnagar District 86% of seasonal rainfall till date.

The whole Gujarat State has received 113 % of seasonal rainfall till date.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 16th September to 23rd September 2022

Saurashtra & Kutch: Coastal Saurashtra & Eastern Saurashtra expected to get some scattered showers/light medium rain today. Subsequently no meaningful rain during the rest of the forecast period.

North Gujarat : Possibility Scattered Showers/Light rain on few days during the forecast period. 

East Central Gujarat: Possibility of  some scattered showers/light rain with isolated medium rain today and subsequently scattered showers/light rain on few days.

South Gujarat: Possibility of  some scattered showers/light/medium rain today and subsequently scattered showers/light rain on few days.

 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 23 સપ્ટેમ્બર 2022

સૌરાષ્ટ્ર અને કચ્છ: કોસ્ટલ સૌરાષ્ટ્ર તેમજ પૂર્વ સૌરાષ્ટ્ર માં છુટા છવાયા ઝાપટા/હળવો મધ્યમ વરસાદ આજના દિવસ માટે. ત્યાર બાદ ના આગાહી ના દિવસો માં એક બે દિવસ આયસોલેટેડ ઝાપટા.

નોર્થ ગુજરાત: આગાહી સમય માં છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ અમુક દિવસ.

મધ્ય ગુજરાત: છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ અને આઇસોલેટેડ મધ્યમ વરસાદ આજે. ત્યાર બાદ છુટા છવાયા ઝાપટા અમુક દિવસ.

દક્ષિણ ગુજરાત: છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ આજે. બીજા દિવસો માં છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ અને આઇસોલેટેડ મધ્યમ વરસાદ કોઈ કોઈ દિવસ.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 16th September 2022

Forecast In Sanj Samachar Daily Dated 16th September 2022

4.7 83 votes
Article Rating
641 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
03/10/2022 2:32 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 3 ઓક્ટોબર 2022 મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય નુ ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના મોટાભાગના ભાગો, ગુજરાત ક્ષેત્રના મોટાભાગના ભાગો, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાંથી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના ભાગો, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગો માથી વિદાય લીધી છે ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હવે 79.0E અને 31.7 N થી ઉત્તરકાશી, નાઝિયાબાદ, આગ્રા, ગ્વાલિયર, રતલામ, ભરૂચ અને 71.0E અને 20.3 N સુધી પસાર થાય છે (સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસું વિદાય) ♦ મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી… Read more »

Place/ગામ
Rajkot
Screenshot_2022-10-03-14-17-48-16_40deb401b9ffe8e1df2f1cc5ba480b12.jpg
Jadeja Mahendrasinh
Jadeja Mahendrasinh
Reply to  Pratik
03/10/2022 2:45 pm

ચોમાસા એ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી, પણ હજુ આકાશમાં ચોમાસુ માહોલ છે ( બ્લુ કલર નું આકાશ અને ચારેકોર મોટા મોટા વાદળાં અને ભુર પવન ની ગેર હાજરી ).

Place/ગામ
જુનાગઢ
Bhavesh Kanjaria
Bhavesh Kanjaria
Reply to  Pratik
03/10/2022 3:17 pm

Khub Sara samachar che
Good bye monsoon 2022
Aavta varse pan aavaz varsjo meghraza
Ane samay sir pahochi jajo

Place/ગામ
Dhrol
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
26/09/2022 5:54 pm

સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા એક સીમ મા 35 mmજેવો વરસાદ છે……

Place/ગામ
જામજોધપુર
Maheshsinh Parmar
Maheshsinh Parmar
26/09/2022 5:38 pm

Virmgam ma 2.30pm nanu aevu zaptu padiyu.

Place/ગામ
Virmgam
Kaushal
Kaushal
26/09/2022 5:31 pm

Aaje eastern amdavad ma ghni jgya a dhodhmar varsad

Place/ગામ
Amdavad
anil samani
anil samani
26/09/2022 5:27 pm

bhayavadar ma 1kalak thi chalu che haji ave che dhimo full

Place/ગામ
rajkot
Gami praful
Gami praful
26/09/2022 5:19 pm

Sorry, 5:00 pm thi.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Gami praful
Gami praful
26/09/2022 5:18 pm

5:00 am thi varsad ni gambhir saruat, navai ni vat to a chhe ke gajvij bilkul nathi, pavan pan samany chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Rajesh takodara
Rajesh takodara
26/09/2022 5:09 pm

Sir vatavaran 1 ras Thai gayu che

Place/ગામ
Upleta
Sanjay patel
Sanjay patel
26/09/2022 5:07 pm

Sidsar ma Saro varsad 1ech javo

Place/ગામ
Sidsar jamjodhapur
Dharmendrabhai
Dharmendrabhai
26/09/2022 5:04 pm

Upleta ma 1 kalak thi varasad dhimidhare chalu chhe

Place/ગામ
Dhoraji
Last edited 2 years ago by Dharmendrabhai
Ketan ankola
Ketan ankola
26/09/2022 5:03 pm

Keshod na rangpur gamma 1 inch jevo varsad 2 pm to 3-30 pm .sir magfali upadvi 6 to aagotru andaj aapo kaik

Place/ગામ
Rangpur
Ashvin
Ashvin
26/09/2022 4:48 pm

Upleta ma varsad chalu che 10 mm jetlo.thai gayo haju chalu che

Place/ગામ
Kolki
Yashvant gondal
Yashvant gondal
26/09/2022 4:44 pm

Gondal ma dhodhmar varsad.

Place/ગામ
Gondal
Varu raj
Varu raj
26/09/2022 4:41 pm

Amare 1 kalak thya dimi dhare varshad chalu che

Place/ગામ
Seventra tal upleta
Vaghela Ramesh
Vaghela Ramesh
26/09/2022 4:17 pm

આજે અમારે પાણી ભરાઈ ગયા એવો રેડો હતો 2.15ના સમયે હવે નવી અપડેટ આપો હવે નવરાત્રી મા વરસાદ નું હવામાન શું છે જવાબ આપવા વિનંતી

Place/ગામ
Gam.Vashjariya.ta.jamjothapur.ji.jamnagr
Rajesh takodara
Rajesh takodara
26/09/2022 4:13 pm

Sir Mari comment kya khovai gai

Place/ગામ
Upleta
Rajesh takodara
Rajesh takodara
Reply to  Ashok Patel
26/09/2022 7:04 pm

Ok sir thanks

Place/ગામ
Upleta
Mansukhbhai desai sardargadh
Mansukhbhai desai sardargadh
26/09/2022 4:09 pm

.Sardargadh ma 3 45 thi 4.10 sudhima 20 mm jevo varsad haju chalu

Place/ગામ
Sardargadh
Rajesh takodara
Rajesh takodara
26/09/2022 4:04 pm

Upleta ma varsad chalu thayo dhamakedar

Place/ગામ
Upleta
Rajesh takodara
Rajesh takodara
26/09/2022 3:56 pm

Sir cola week 2 mathi colour udine cola 1week ma colour aave che sir ?

Place/ગામ
Upleta
Rajesh takodara
Rajesh takodara
26/09/2022 3:53 pm

Aaje vatavaran ma badlav aaivo che mitro kya kya varsad che jannavjo bapor baad vaddo gherai gya che

Place/ગામ
Upleta
Rajesh Dangar
Rajesh Dangar
26/09/2022 3:45 pm

આજ સારૂં ઝાપટું પડી ગયું 3:30

Place/ગામ
પ્રાસલી કેશોદ જુનાગઢ
R j faldu
R j faldu
26/09/2022 3:14 pm

સર ecm ૫ તારીખ આજુબાજુ ગુજરાત નજીક વરસાદી સિસ્ટમ બતાવેછે કેવીક સકિયત્તા સમજવી

Place/ગામ
Jasaper
ચપલા ઘનશ્યામ
ચપલા ઘનશ્યામ
26/09/2022 3:12 pm

મિત્રો આજનો વરસાદ જણાવજો જેથી ખેડૂતોને કયા વિસ્તારમાં વરસાદ પડ્યો તે ખબર પડે

Place/ગામ
ડુમિયાણી તાલુકો ઉપલેટા જીલ્લો રાજકોટ
Mahesh bhai menpara
Mahesh bhai menpara
Reply to  ચપલા ઘનશ્યામ
26/09/2022 7:43 pm

Aakha kalavad taluka ma kyay nathi

Place/ગામ
Mota vadala
Prakaash ahir
Prakaash ahir
26/09/2022 2:58 pm

Amara gam magharvada.keshod.Saro varsad pade se atyare 2.30 thi bije kayay hoy to ke jo. Mandvi pathare padi se

Place/ગામ
Magharvada. Keshod
Pratik
Pratik
26/09/2022 2:41 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 26 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન  ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા ખાજુવાલા, બિકાનેર, જોધપુર અને નલિયામાંથી પસાર થાય છે.   આગામી 3-4 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક વધુ ભાગો અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાંથી નૈઋત્ય નુ ચોમાસું વિદાય માટે સ્થિતિઓ અનુકૂળ બની રહી છે.   ♦એક સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ♦ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને આસપાસના વિસ્તાર પર ચક્રવાતનું પરિભ્રમણ યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે.   ♦એક WD મીડ લેવલ… Read more »

Place/ગામ
Rajkot
Firozkhan
Firozkhan
26/09/2022 2:36 pm

Purva Ahmedabad ma varsadi zapta…

Place/ગામ
Ahmedabad
Kirit patel
Kirit patel
26/09/2022 2:30 pm

Sir ecmwf to shistom Gujarat ne tuch kare che 5 date a sir kaik aagotaru aapo magfari 1 date aap pass upadvi che

Place/ગામ
Arvalli
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
26/09/2022 2:17 pm

અશોકભાઈ , જય માતાજી

અપડેટ થોડી વહેલી આપજો કેમ કે ECMWF તારીખ 5 થી વરસાદ નું જોર બતાવે છે, હાલ તેની શક્યતા કેટલી ગણવી,જ્યારે GFS સાવ અલગ જ બતાવે છે.

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Krutarth Mehta
Krutarth Mehta
26/09/2022 1:48 pm

Vadodara na amuk vistaro ma madhyam varsad chalu che

Place/ગામ
Vadodara
Dipak parmar
Dipak parmar
26/09/2022 1:46 pm

સુત્રાપાડા વરસાદ ચાલુ થયો છે. વારો કાઢી ગયો.. હા હા

Place/ગામ
સુત્રાપાડા
Rajesh ponkiya
Rajesh ponkiya
26/09/2022 1:31 pm

જ્ય શ્રીકૃષ્ણસર, આજે વાતાવરણમાં સુધારો છે’ વરસાદ આવે એવું વાતાવરણ છે ખડાયું નીકળ્યું છે. કાલથી હાથીયો સુંઢ ફેરવે એવું લાગી રહ્યું છે.

Place/ગામ
પાટણવાવ' ધોરાજી
Rajesh ponkiya
Rajesh ponkiya
26/09/2022 1:09 pm

Jay shree Krishna sir,aje paschim savrastr ma vatavaran ma sudharo che, khadau nikalu che (tobara),sanj sudhima game tya varsad padi sake evu lage che.

Place/ગામ
Patanvav , Dhoraji
Dipak parmar
Dipak parmar
26/09/2022 1:03 pm

ગીર સોમનાથ તેમજ જુનાગઢ ના અમુક ગામડાઓમા વરસાદ ના વાવડ છે.. વારો પાય એવો

Place/ગામ
સુત્રાપાડા
vipul patel
vipul patel
26/09/2022 12:24 pm

ha sir me evu vachel chhe.

Nahitar mane to su khabar pade

Taiyar bhajiya. Khai levana.

Place/ગામ
L. Bhadukiya. Ta. Kalavad. Dist. Jamnagar
Dhiru Bhai
Dhiru Bhai
26/09/2022 11:25 am

અશોકભાઈ અપડેટ્સ આપવામાં કેમ વાર લાગી છે

Place/ગામ
Keshod
Hasmukh
Hasmukh
Reply to  Ashok Patel
26/09/2022 4:27 pm

E comments uper chotadi dayo aama jadati nathi

Place/ગામ
Sarapdad/ Rajkot
Jayesh
Jayesh
26/09/2022 10:58 am

ટૂંકા ગાળાની આગાહી અપડેટ્સ કયારે આપશો.

Place/ગામ
Rajula
jignesh kotadiya
jignesh kotadiya
26/09/2022 10:51 am

Sir. Nvi update varsad ni hoy to janavo.

Place/ગામ
Amarnagar ta.jetpur dist. Rajkot
meghrajsinh
meghrajsinh
26/09/2022 9:44 am

cola saf thay gyu

Place/ગામ
dhrol
રમેશ બાબરીયા
રમેશ બાબરીયા
26/09/2022 4:47 am

તા.27થી.2.સૌરાષ્ટ્ર માટે નું અનુમાન
 કાલ બપોરે 12.45. હસ્ત એટલે હાથીયો નક્ષત્ર બેસે છે શિયાળ એનું વાહન છે
      હાથી ભાઈ સુંઢ ફેરવ છે  
Ecmwf ,અને gfs નાં 5દીવસ નાં કોલા માં વરસાદ બતાવે છે
Ecmwf માં 700hpaમા મંદ પવન રહે છે ભેજ પણ સારો આવે છે
હવે વરસાદ થાય એ 80%, વિશતાર માં નુકસાન કારક છે

Ecmwf ઉપર થી વધુ અનુમાન છે

Place/ગામ
મોટા માચિયાળા
રમેશ બાબરીયા
રમેશ બાબરીયા
Reply to  Ashok Patel
26/09/2022 9:56 am

સર ઘણો સમય થય ગયો તૈરે વીડી માં ecmwf. GFS. વરસાદ નોતું બતાવતું..
ને તમારી આગાહી આવી કે દરીયા પટી માં વરસાદ થાસે..
તૈરે મૈં સવાય કરેલ કે કયા મોડલ પ્રમાણે. તૈરે તમે કીધેલું ફોટો મુકેલ છે..
એમાં આવા કોલા નાં ફોટો હતા.ને દરીયા પટી માં કલર હતો નેં વરસાદ થયો હતો. ગુપ થકી મિત્રો પાસે જાણું તો કીધું આ એક પરીબળ છે જોકે તમારી કોમેન્ટ માં પણ વાશેલ..

જેમ ઓલા એક અઠવાડિયા નાં અને બીજા વીક માં બીજા અઠવાડિયા કોલા એમ આ ખાલી 5દીવસ નું ટુંકુ અનુમાન આપતા કોલા એવું યાદ રાખેલ

વધું કાય ખબર નથી પડતી

Place/ગામ
મોટા માચિયાળા
રમેશ બાબરીયા
રમેશ બાબરીયા
Reply to  Ashok Patel
26/09/2022 1:07 pm

ઉપર ની લીંક ખોલી કોલા એટલું વાસતા ફાવુ બાકીનુ બાજું માથી ગયું.. અંગ્રેજી નથી ફાવતું એટલું બધું
કૈરેક વળી સરખો ડાસો લાગી જાય તો.. ખબર પડી જાય છે

Place/ગામ
મોટા માચિયાળા
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Ashok Patel
26/09/2022 7:45 pm

મહાસાગર જમીન વાતાવરણીય માટે
અભ્યાસ કેન્દ્ર

COLA નુ આખુ નામ.
ગુજરાતી

Place/ગામ
સાણથલી મોટી તા જસદણ
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
25/09/2022 11:27 pm

COLA week 2 = Chameleon

Place/ગામ
Visavadar
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
Reply to  Ashok Patel
26/09/2022 9:50 am

Amari baju ‘Dol Kakido’ kahe chhe.

Place/ગામ
Visavadar
Er. Shivam@Kutch
Er. Shivam@Kutch
Reply to  Ashok Patel
26/09/2022 1:46 pm

Kutchi na “Kevado” and kutch ma gujarati ma “Kachindo” kahe chhe.

Place/ગામ
Village: Tunda-Mundra
Haresh Zampadiya
Haresh Zampadiya
Reply to  Umesh Ribadiya @Visavadar
26/09/2022 9:30 pm

પાંચાળ પ્રદેશના મોટા ભાગના વિસ્તારોમાં ડોલ કાકીડો કહે .

Place/ગામ
Gundala (jas) vinchhiya
Vipul patel
Vipul patel
25/09/2022 10:55 pm

sir. 27september ass pass antycyclone bane

North west rajasthan ma to pacchi dry wind

(bhur) pavan ni sAkyata khari?

1st. Five day navratri celibration is rain free

In saurastra.

Place/ગામ
L. Bhadukiya. Ta. Kalavad. Dist. Jmn.
Jatin Patel
Jatin Patel
25/09/2022 10:42 pm

Rajkot ma aaj 6 pm pchi east side dhodhmar pono inch jevo Varsad hato. Racecourse side hadvu zaptu hatu.

& second round ma west side dhodhmar varsad hato.

Place/ગામ
Rajkot
Gami praful
Gami praful
25/09/2022 10:25 pm

Sir, bija week ma cola pan jor ma aavtu jay chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Jaskubhai vank
Jaskubhai vank
Reply to  Gami praful
26/09/2022 12:59 pm

Aje juvo

Place/ગામ
Kharchiya vankna
Bhavesh
Bhavesh
25/09/2022 9:34 pm

Chotila ma aje gam bara pani vay gaya evu japtu padyu

Place/ગામ
Surendranagar
Devraj jadav
Devraj jadav
25/09/2022 9:20 pm

cola 2nd week 3divas thi colour batave se to thodi sakyta avta divaso ma vadhe tevu lage se amare magfali nu kam kaj pati gayu upadi ne kadhi lidhi se

Place/ગામ
kalmad muli
Dev keshwala
Dev keshwala
Reply to  Devraj jadav
26/09/2022 11:48 am

Utaro kevok se bhai..

Place/ગામ
Manekvada.. Keshod
Raviraj Bhai khachar
Raviraj Bhai khachar
Reply to  Devraj jadav
26/09/2022 12:57 pm

ઉતારો કેવોક છે જણાવજો અમારી સાયડ બોવ દમ નથી આ વર્ષે આગલા વર્ષે 25 મણ વિઘે થય તી આ વર્ષે 10 મણે ઉભુ રે તેવુ લાગે સે

Place/ગામ
At. Nilvada ta.babra. dist Amreli
Ramesh hadiya
Ramesh hadiya
25/09/2022 8:29 pm

Khedut mitro aje amare ecmwf mujab varsad thayo pan paiye tevo aa varse ecmwf model mujabas varsad thayo che to te model ma 26 to 30 date ma saro varsda batave che daxsin Saurastra ma, aje savarkundla talukana goradk, luvara, gadhakda temaj aju baju na ghana gamdama varsad che.

Place/ગામ
Goradka, tal, s, kundla
Umesh patel
Umesh patel
25/09/2022 7:45 pm

Sar jk rajkot ma 1 ech jevo che

Place/ગામ
Rajkot ratanpar
Jaskubhai vank
Jaskubhai vank
25/09/2022 6:41 pm

Vindy ma thandarstrong je batave te andajit ketala taka sasu gani sakay

Place/ગામ
Kharchiya vankna
Pankaj sojitra
Pankaj sojitra
Reply to  Ashok Patel
26/09/2022 10:45 am

sir thandarstrom valo varsad k mandani varsad ecmwf ma j batave GFS ma nahi
dar vakhate thandarstrom ma ecmwf j accur hoy che

Place/ગામ
Rajkot
Umesh patel
Umesh patel
25/09/2022 6:06 pm

SaR jk hathiyo ma aavse ke kem

Place/ગામ
Rajkot ratanpar
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
Reply to  Ashok Patel
25/09/2022 9:10 pm

Yes sir..

Place/ગામ
Jamnagar
Bhavin mankad
Bhavin mankad
Reply to  Ashok Patel
26/09/2022 3:39 pm

Sir 16sep pachi agad nu mukvana cho forcast?

Place/ગામ
Jamnagar
Kd patel
Kd patel
25/09/2022 4:25 pm

Ha sir ae agahi ‘kd’ ni j se.

Place/ગામ
Makhiyala
Piyush bodar
Piyush bodar
25/09/2022 3:36 pm

તારીખ 9/10 માં થોડુક વહમુ રેહે એવું લાગે છે

Place/ગામ
ખાખી જાળીયા