Update 8th June 02.30 pm. IST
Very Severe Cyclonic Storm “Biparjoy” over East Central Arabian Sea On 8th June 2023 – Expected Track Northerly Direction Next Two/Three Days
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર અતિ તીવ્ર વાવાઝોડું બિપરજોય 8th જૂન 2023 – બે ત્રણ દિવસ મુખ્યત્વે ઉત્તર બાજુ ગતિ કરશે
JTWC Warning Number 9 Dated 8th June 2023 @0900 UTC
Based on 0600 UTC ( 11.30am. IST)
1 knot= 1.85 km./hour
Sub: Very Severe Cyclonic Storm “Biparjoy” over East Central Arabian Sea
The very severe cyclonic storm “Biparjoy” over East Central Arabian Sea moved nearly northwards with a speed of 5 kmph during past 6 hours and lay centered at 1430 hours IST of today, the 08th June, 2023 over the same region near latitude 14.3°N and longitude 66.0°E, about 850 km west of Goa, 890 km southwest of Mumbai, 900 km south-southwest of Porbandar and 1180 km south of Karachi.
It would intensify further gradually during next 18 hours and move nearly north northwestwards during next 3 days.
INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO. 19 (ARB/01/2023)
TIME OF ISSUE: 1600 HOURS IST DATED: 08.06.2023
Note: IMD considers wind speed based on 3 minute Average in their System classifications.
UW-CIMSS IR (NHC Enhancement) Satellite Image & Forecast Track of 02A.BIPARJOY (IMD: VSC BIPARJOY) 8th June 2023 @ 0630 UTC ( 12.00 pm. IST)
Onset Of Suthwest Monsoon Over Kerala:
The Southwest Monsoon has advanced into remaining parts of south Arabian Sea and some parts of central Arabian Sea, entire Lakshadweep area, most parts of Kerala, most parts of south Tamil Nadu, remaining parts of Comorin area, Gulf of Mannar and some more parts of southwest, central and northeast Bay of Bengal today, the 08th June 2023. Thus, Southwest Monsoon has set in over Kerala today, the 08th June, 2023 against the normal date of 01st June. During past 24 hours, clouding has increased over Southeast Arabian sea with Outgoing Long wave Radiation(OLR) being <200 w/m2. The depth of westerlies over Southeast Arabian sea extends upto mid tropospheric levels. The strength of Westerlies in the lower levels has increased to about 19 knots. Thus, there has been widespread rainfall over Kerala during past 24 hours. Considering all the above satisfied conditions, Southwest Monsoon has set in over Kerala today, the 08th June, 2023.
The Northern Limit of Monsoon (NLM) now passes through lat. 13.5°N/ Long. 55°E, lat. 14.0°N/ Long. 60°E, lat. 13.5°N/ Long. 65°E, lat. 13°N/ Long. 70°E, Cannur, Kodaikanal, Adirampattinam, lat. 12.0°N/ Long. 83.0°E, 16.0°N/88.0°E, 18.5°N/90.0°E, 22.0°N/93.0°E.
Conditions are favorable for further advance of Southwest monsoon into some more parts of central Arabian Sea, remaining parts of Kerala, some more parts of Tamil Nadu, some parts of Karnataka and some more parts of southwest, Central and northeast Bay of Bengal and some parts of northeastern states during next 48 hours.
સૌરાષ્ટ્ર/કચ્છ & ગુજરાત માં છુટા છવાયા ઝાપટા 9/10 જૂન થી ચાલુ થઇ શકે.
Scattered showers possible from 9/10 June over Saurashtra/Kutch & Gujarat.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 8th June 2023
Forecast In Sanj Samachar Daily Dated 8th June 2023
તારીખ 10 જુન 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ નૈઋત્ય નુ ચોમાસું આજે, 10મી જૂન 2023 ના રોજ મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, કેરળના બાકીના ભાગો, કર્ણાટકના કેટલાક ભાગો, દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો, સમગ્ર મધ્યપૂર્વ બંગાળની ખાડીમા, ઉત્તરપૂર્વ બંગાળની ખાડીના મોટાભાગના ભાગો ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગો અને ઉત્તરપૂર્વીય રાજ્યોના મોટાભાગના ભાગોમા આગળ વધ્યું છે. ▪️ નૈઋત્ય ના ચોમાસાની રેખા (NLM) હવે 14.5°N/ 55°E, 15.0°N/60°E, 15°N/ 65°E, 15°N/ 70°E, કારવાર, મરકારા, કોડાઇકેનાલ, અદિરમપટ્ટિનમ, 12.0°N/83.0°E, 16.0°N/87.0°E, 21°N/90.0°E, 23.5°N/90.5°E, ધુબરી, 28°N/89°E માથી પસાર થાય છે. ▪️ આગામી 48 કલાક દરમિયાન સમગ્ર ઉત્તરપૂર્વીય બંગાળની ખાડી,… Read more »
તારીખ 9 જુન 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ નૈઋત્ય ના ચોમાસા ની રેખા 13.5°N/ 55°E, 14.0°N/ 60°E, 13.5°N/ 65°E, 13°N/70°E, કન્નુર, કોડાઇકેનાલ, આદિરામપટ્ટિનમ, 12.0°N/ 83.0°E, 16.0°N/88.0°E, 18.5°N/90.0°E, 22.0°N/93.0°E માથી પસાર થાય છે ▪️આગામી 24 કલાક દરમિયાન મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, કેરળના બાકીના ભાગો, તમિલનાડુના કેટલાક વધુ ભાગો, કર્ણાટકના કેટલાક ભાગો અને દક્ષિણપશ્ચિમ બંગાળ ની ખાડી ના કેટલાક વધુ ભાગો, મધ્ય અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડી અને પૂર્વોત્તર રાજ્યોના કેટલાક ભાગોમાં નૈઋત્ય નુ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે. અને ત્યારપછી ના 48 કલાક દરમિયાન ઉત્તર-પૂર્વીય રાજ્યોના બાકીના ભાગો અને સબ-હિમાલય પશ્ચિમ બંગાળ અને… Read more »
Pratik bhai aapnu Taran kem aavyu nathi aaje
એ કોઈ તારણ નથી આપતોભારતીય હવામાન વિભાગ નુ બુલેટિન ઈંગ્લીશ માં આવે છે બધા સમજી શકે એટલા માટે તે બુલેટિન નું ગુજરાતી કરીને અહીં મુકું છુંઆજે ભારતીય હવામાન વિભાગ ની વેબસાઇટ માં બુલેટિન લેટ આવ્યું હતું એટલે થોડું લેટ થયું
Pratikbhai, tamari mahenat khub j saras chhe….
Pratik bhai tame je gujrati ma je anuvad karo chhe te bahu j saru kam karo chhe jethi Kari ne badha j mitro ne samjan pade dhanyvad pratik bhai
Hello sir…gfs model mujab aaje evening pacchi..morbi baju rain batavatavata hata pan thayo nahi..tenu su reason please answer sir
Bija model pramaney ubhu rahyu em samjo.
Sir Imd gfs Haji Pakistan taraf landfall batave chhe to e IMD pramane chale chhe ke ?
IMD ma pan fer far chalu j chhe
સર ગુજરાત પર વાવાઝોડું direct landfol ના થાય પણ પવન ની સ્પીડ કેટલીક રહેશે??દરિયા કિનારે….
Atyare je track chhe te mujab 45/70 km
Sir windy GFS model to kutch baju thai ne Karachi par batave chhe pan ECMWF to naliya mundra gandhi dham upar landing karave chhe sir final track aaj chhe ke haju ferfar thase pls answer
sir aaje aakash ma meghdhnush jeva colar na vadad dekhaya anu su karan?
Bhej and suryaprakash ne hisabe
Tokte vavajodaye gujrat ma land karyu hatu pan amare khas varsad noto…aavyo
Biporjoy to najik thi nikle to Kai rite varsad aave?
Jsk સર….એવું ના હોયને ભાઈ….. ટોકતે વાવાજોડું અમરેલી… ભાવનગર થી ક્રોસ કરીને ગ્યું તું ગુજરાત માં.. જયારે આપડે ( જામનગર / દ્વારકા ) તેનાથી ઘણા દૂર કેવાયી ઉત્તર માં એટલે વરસાદ નોતો… નોર્મલી સિસ્ટમ થી south / west વરસાદ હોય… જો વાદળ નો ઘેરાવો મોટો હોય તો બધેય પોંચે…. જેમ આ વખતે આપડે વધારે વરસાદ ની શક્યતા શે તેની સામે અમરેલી.. ભાવનગર માં ઓછી અને કદાચ ઉત્તર.. મધ્ય ગુજરાત માં સાવ પણ નય પોંચે વરસાદ…. બરાબર ને સર?
Bhai aapda thi vavajodu 400 km dur thi jahe….to ….tokte pan etlu j dur thi gyu htu….
Havey andaj 200 km dooor thi jaay em chhe
Sar
CMC GDPS kya country nu 6 ?
Canada
સર આ મોડેલ મુજબ તો સૌરાષ્ટ્ર પર લેન્ડફોલ થાય છે
સૌરાષ્ટ્ર ના દરિયા કાંઠા થી અંદાજિત 470 km દુર છે વાવાઝોડા નું કેન્દ્ર.
Puchadiya vadlo amare jamnagar yard atiyare bony kari gaya bhare gaj vij sathe
10 15 minit cyclone ni jalak aavi.
Same to same
Last answer sir vadad satellite ma apde kas kaye ej aave k pachi Nana vaddo aavi jaay satellite ma
Satellite ma alag alag hoy.
IR, Visible, Water Vapor vigere.
Sir, tarikh 14 thi system nbdi pdi ne law k uac swarupe return Kutch/saurashtra pr aave che as pr windy ECMWF, Jo aavu thay to varsadi vatavaran Lambo samay sudhi jdvay rhe??
Gadu ma hadvu japtu
Jamnagar City area full Pavan sathe 10min full japtu.
1999 ma pan cyclone same Karachi ma land thayu tu and tyare paschim kutch ma bhare Taraji Thai hati, 25000+ pashudhan nu nuksan thayel hatu. Joke aa cyclone 1999 na cyclone karta nabadu hase.
1998 ma hatu
Yes 9/6/1998,,, dwarka dist..
1998 ma Kandla vavazodu hatu. 1999 ma Karachi vavazodu hatu.
Windy ma distance kem jovu koi mittro me khiyal hoy to janav jo
વિન્ડી ખોલીને સ્કીન ઉપર ટચ કરી રાખો. આંગળી ઉપાડી ના લેતા. આમ કરવાથી ઉપર Distance and planning લખાઈ ને આવશે અને તેના ઉપર ક્લિક કરશો એટલે જોઈ શકશો. દા.ત. વાવાઝોડા ના સેન્ટર ઉપર આંગળી અડાડી રાખવાની પછી Distance and planning ઉપર ક્લિક કરવાનુ પછી તમે જ્યાં રહેતા હોવ તે સીટી ના નામ પર ક્લિક કરશો એટલે તમારા સીટી થી વાવાઝોડા ના સેન્ટર વચ્ચે નુ અંતર જોવા મલશે.
વાહ પ્રદિપ ભાઇ રાઠોડ.. વાહ.. નવું શીખવાની અને શિખડાવવા માટે ઉંમર નું કોઈ બંધન નથી હોતું..તેનો સાક્ષાત પુરાવા માં તમે આને અશોક સર છો..
Thank you saheb
Tene mey tamaru Name sahit kahel chhe.
Sir 14 tarikh na cyclone kutch ma aave chhe tyare aapna andaj mujab pavan ni speed ketli raheshe??
Imd 40 to 50 km with gusting 60 km batave chhe
Jo tamarey tyan Cyclone aavey toe vadhu speed hoy pavan ni
Sir, aaje amare pavanni disha badala e gay chhe, dariya no pavan thae gayo chhe.ane pavanani gati pan vadhi gayee chhe.aakashma vadalonu praman pan vadhi gayu chhe.
Ram Ram mitro
Aje khoobaj vadlo ave se.
Akdam ahak thay se.
Sir
બીપરજોય વાવાઝોડા ની અસર હેઠળ મોરબી માં વરસાદ તેમજ પવન ની ઝડપ વિશે કંઇક માહિતી share કરજો .. કેમ કે અહીંયા સિરામિક factory માં સિમેન્ટ ના પતરા તૂટવાના બોવ બનાવ બનતા હોય છે જેથી કરીને કામ કરતા માણસો સલામત રહે..
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sir ,tame kyare navi apdet apso varsad vise??
Pls ans..
Aaje hu Bahar chhu
અત્યારે પવન ગતિ વધી છે 3:00
atyre bopar pachi pavan ni speed vadhi gay che ane vatavaran chokhu hatu te fari thi dhul bharyu thai gayu che
Gaj vij sathe chata padiya
3 pm
Haji sudhi ankh Kem nathi bayni a cyclone ni Ashok sir su cyclone nabdu che ????
Gai kaley nabadu hatu
Aaje majboot thayu chhe
અત્યારે imd visible સેટેલાઇટ અને windy સેટેલાઇટ માં વાવાઝોડાની આંખ દેખાય છે. બરાબર ને સર
Sr Surendra nagar vara ne varsad no labh coastal saurashtra karta sav Osho se pan kayk Mali Jay to saru
vavajodu pik point par kyare aavse?
aankh jova madi sake aaj kal maa ?
Aa 24 Hour
Vavajhodu continue NNE baju vadhtu jay che….dwarka ne lai lese aevu lage
Chek
Tayar bhajiya vala vatakima chatani lai j lo ghanavo nakhai gayo se.
Varsad na sanjog sudhre chhe
Bas, Main Varsad joye. Vavajodu majboot Nabadu ke Kai baju jai e secondary task che. Varsad padvo joye
વાહ કેડી પટેલ વાહ’ કાલથી તૈયાર ભજીયાવાળા વધી જાસે
તૈયાર ભજીયા ખાવા વાળા હાજર જ છે…
કૉમેન્ટ વાંચી લ્યે છે મારી જેમ
આભાર અશોક sir અને મિત્રોનો…
ભાઈ,
ખાલી ભજીયા ખાવા વારા જ નહીં પણ પીરસનાર તેમજ બનાવનાર પણ હાજર જ છે…
સાહેબ શ્રી ના માર્ગદર્શન થી હવે ઘણા લોકો ભજીયા બનાવવા પણ થઈ જ ગયા છે…
Rajkot ma Famous Bhajiya ni anek shakhao chhe.
વાદળ દરિયા કાંઠા થી 50 km દુર …
Saurashtra na una thi bhuj.. Coastal aria ae khub j alert rahevu padse.. Kadach Gujarat par landfall nay kare to pn cyclone saurashtra ni khub najik thi pass thase.. Ane sari vaat ae che k cyclone Gujarat najik aavse tyare SST 28-29 c jetlu hase aetle thodu nablu padi jase… Taukte vakhte amara bagasara vistar ma khub j taraji sarjay hati… Cyclone pass thayu e 7 kalak khub j bhaynkar hati.. Aetle taiyari ma revu.. Right ne sir?
Yes Savcheti rakhay
Porbandar City Ma Aje savar thi pavan ni speed ma vadharo thayi raho che Akash ek dam blue ane clear che.Dariyama current vadhyo sir aje sanj thi vatavarn ma palto avi ske ?
Yes
Jordar bafaro ne garmi Ashok Sir, Sky 1kdum blue ane mst vaddo che. Varsad athva thndak ni bv jabarjst jaruriyat che otherwise aa garmi danger sabit thai sake evu che
આજે પવન ના જટકા આવવાના ચાલુ થયા દિશા પણ બદલી છે
Sir 1kt =pavni speed su thay
1 knot= 1.85 km/hour
Thanks you sir
Sir south gujarat ne faydo thse ke nai
yes
Sir sau. Ma hve varsad ni sakyata vadhti jay evu lage che right ke answer plz.
yes
koi varsad ke vavajodu avem. nathi
Sir jamin pr vavjodu avse tiyre pawan ni jadp ketli hase mitro janavo
Saurashtra maate ni vaat haju koi model nathi kahetu Jamin par
Sir windy ma premium verson ma su navu upadate hoy che su tene subcribe kray pay kri ne
Hu mafat varo chhu
Landfall nu kai final thyu k nhi sir?
No
સર તૈયાર ભજીયા ખાવા છે તમારે ખવડાવા હોય તો
ગુજરાત કરતા કરાચી પાકિસ્તાન મા વરસાદ નૂ પ્રમાણ વધારે રહી સકે રાઈટ સર
Pakishtan ma vavajodu nahi pahoche utar arab ma nabalu padi vikhai jay Saurastra ma vadhu varasad avu thase.
Jsk sir, Aaje pawan ni disha ma fer padi gayo girnari fuk chalu thai che.
Sir have kadach chhomasu aagal vadhva ma vavjodu nadtar rup nai thai kem?
sar amari pase parshad ave ke nai khudj bafaro se
Shakyata chhe
Jsk sar Kerala ma chomasu ketle pochyu
agad chalshe tevu IMD kahey chhe
Jsk સર…. વાવાજોડા નો ટ્રેક જોતા સૌથી વધારે લાભ વરસાદ નો પોરબંદર…. જામનગર… દ્વારકા અને કચ્છ ને મળશે એવું લાગે… બરાબર ને સર?.. પ્લીઝ ans
Yes
Very nice
પવન. નો. ને
Very nice mama
Biporjoy ni NNE movement e Bob ma WMLP na lidhe thayu? And Biporjoy IMD ni dharna karta vadhare NNE ma chalyu che ne speed. Pan vadhi che. 8 tarikh sudhi 6kmph ni speed thi vadi rhyu htu ne have 14kmph ni chal che.