Southwest Monsoon Has Set In Over Whole Gujarat State – Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 27th June-3rd July 2023 – Update Dated 27th June 2023

27th June 2023

Southwest Monsoon Has Set In Over Whole Gujarat State – Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 27th June-3rd July 2023 – Update Dated 27th June 2023

સમગ્ર ગુજરાત રાજ્ય માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેસી ગયું – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના એક થી વધુ રાઉન્ડ ની શક્યતા 27 જૂન થી 3 જુલાઈ 2023 – અપડેટ

27 જૂન 2023

ગુજરાત રાજ્ય ના 154 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 84 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 154 Talukas of State received rainfall. 84 Talukas received 10 mm or more rainfall.

 

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status

There is an excess of 166% rain till 27th June 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch has an excess of 636% from normal, while Gujarat Region has a shortfall of 10% rainfall than normal till 27th June 2023. However, this deficit is misleading, since North Gujarat has a very big excess, while South Gujarat has a very big deficit and Central Gujarat also has a deficit.

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 27 જૂન સુધી માં 166% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 636% નો વધારો છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 10% વરસાદ ની ઘટ છે. ગુજરાત રિજિયન માં નોર્થ ગુજરાત માં નોર્મલથી અત્યાર સુધી માં વધુ વરસાદ થયેલ છે અને મધ્ય ગુજરાત માં સારી એવી ઘટ છે તેમજ દક્ષિણ ગુજરાત માં અતિ ઘટ છે.

Current Weather Conditions:

The Southwest Monsoon has further advanced into most parts of north Arabian Sea, remaining parts of Gujarat and some more parts of Rajasthan today, the 27th June.
❖ The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 26.0°N/ Long. 55°E, Lat. 26.0°N/Long. 65°E, Lat. 25.0°N/ Long. 70°E, Jodhpur, Sikar, Narnaul, Firozpur and Lat. 32.5°N/ Long. 72.5°E.
❖ Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of Rajasthan and remaining parts of Haryana and Punjab during next 2 days.

Advance Of Southwest Monsoon Till 27th June 2023




The Low Pressure Area now lies over north Chhattisgarh & neighborhood. It is very likely to move west-northwestwards towards North Madhya Pradesh during next 3 days.

An east-west trough runs from northwest Rajasthan to Northeast Bay of Bengal in lower tropospheric levels

The cyclonic circulation over Arabian Sea and adjoining Gujarat State between 3.1 km above mean sea level persists.

During the forecast period The UAC over  Arabian Sea and another UAC associated with the current Low Pressure will form a trough from Centra/North Arabian Sea to Madhya Pradesh and adjoining areas across Gujarat State. At times there will be an East West shear zone at times a broad circulation too.

The off-shore trough at mean sea level from south Gujarat coast to Kerala coast persists and is expected to be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.

Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch. 

હાલ ના પરિબળો અને સ્થિતિ:

લો પ્રેસર નોર્થ છત્તીસગઢ અને આસપાસ છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ નોર્થવેસ્ટ મધ્ય પ્રદેશ તરફ આવતા 3 દિવસ જશે.

925hPa & 850 hPa ઇસ્ટ વેસ્ટ ટ્રફ નોર્થવેસ્ટ રાજસ્થાન થી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ જાય છે.

અરબી સમુદ્ર અને લાગુ ગુજરાત રાજ્ય પાસે 3.1 કિમિ ઉંચાઈએ એક યુએસી છે.

આગાહી સમય માં અરબી સમુદ્ર નું યુએસી અને લો ના આનુસંગિક યુએસી વચ્ચે ટ્રફ થશે જે અરબી સમુદ્ર થી એમપી સુધી હશે અને ગુજરાત રાજ્ય પરથી પસાર થશે. ક્યારેક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન તો ક્યારેક બહોળું સર્ક્યુલેશન નું રૂપ ધારણ કરશે.

મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ ના કિનારા સુધી લંબાય છે. આગાહી સમય માં આ મોન્સૂન ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કર્ણાટક/કેરળ સુધી અલગ અલગ દિવસે સક્રિય રહેશે.

ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સંજોગો થયા છે.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 27th June to 3rd July 2023


Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period. Cumulative Rainfall for Centers getting heavy rainfall expected to exceed 200 mm during the forecast period.
Windy conditions can be expected some times during the day over the next 7 days.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 27 જૂન થી 3 જુલાઈ 2023

આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 મિમિ થી વધુ ની શક્યતા.
દર રોજ અમુક ટાઈમ પવન નું જોર વધુ રહેવા ની શક્યતા આગામી 7 દિવસ.



Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 27th June 2023

Forecast In Sanj Samachar Daily Dated 27th June 2023

 

4.5 73 votes
Article Rating
1.3K Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
04/07/2023 2:04 pm

તારીખ 4 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ ચોમાસું ધરી હવે ગંગાનગર, દિલ્હી, અલીગઢ, હમીરપુર, પ્રયાગરાજ, ડાલ્ટનગંજ, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્ય બંગાળની ખાડી સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર પસાર છે.  ▪️ ઈસ્ટ-વેસ્ટ શીયર ઝોન આશરે 15°N પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 અને 7.6 કિમીની વચ્ચે છે.  ▪️ ઓફ-શોર ટ્રફ હવે દક્ષિણ ગુજરાતના કિનારેથી કેરળના કિનારે સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર સક્રિય છે.  ▪️દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 અને 7.6 કિમીની વચ્ચે છે જે… Read more »

Place/ગામ
Rajkot
K.G.Ardeshana
K.G.Ardeshana
29/06/2023 1:48 pm

તાલાલા ગીર પંથકમાં છેલ્લા બે કલાકથી અવિરત મેઘ સવારી

Place/ગામ
dhava Talala gir
Nilesh parmar
Nilesh parmar
29/06/2023 1:05 pm

Thank

Place/ગામ
Dhrol
sanjay rajput
sanjay rajput
29/06/2023 1:04 pm

sir banaskata ma varshad ni sakyta che

Place/ગામ
ગામ.ચીભડા તા.દિયોદર જી.બનાસકાંઠા
Ashvin Vekariya
Ashvin Vekariya
29/06/2023 12:36 pm

Cola and windy jota avu lage se jasdan baju varsad ni sakyta ochi lage se

Place/ગામ
Virnagar
Dipak parmar
Dipak parmar
Reply to  Ashvin Vekariya
29/06/2023 2:34 pm

આવી જશે ભાઇ જુઓ તો ખરા…વિશ્વાસ રાખોને મોટા ભાઇ

Place/ગામ
સુત્રાપાડા
પ્રફુલ વી ગામી વડાળી તા ઉપલેટા
પ્રફુલ વી ગામી વડાળી તા ઉપલેટા
29/06/2023 12:30 pm

અશોકભાઈ જય શ્રીકૃષ્ણ જય ઉમિયાજી !

વાદળો પવનની દિશામાં ચાલે કે વિરુદ્ધ ???

Place/ગામ
વડાળી
Ashvin Vora
Ashvin Vora
Reply to  Ashok Patel
29/06/2023 1:01 pm

Sir, Una – Gir Gadhada viastarma aaj savare 11. Vagya thi dhodhmar varsad padechhe atyre 12.30 vagya thi thodo dhimo padyo chhe. Vatavaran bandhayelu chhe. Ane dhimi dhare varasad chalu Chhe.

Place/ગામ
Gir gadhada
Jogal Deva
Jogal Deva
29/06/2023 12:21 pm

Jsk સર… કાલે બપોર પછી 3:30 થી 5 વાગ્યા સુધી માં અંદાજે 40 mm જેટલો આવ્યો હવે જોયે આજે કેટલોક આવે

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Dharmesh sojitra
Dharmesh sojitra
29/06/2023 12:20 pm

સર વરસાદ ને બીમારી લાગી ગય કે શું

Place/ગામ
Kotda sagani rajkot
Last edited 1 year ago by Dharmesh sojitra
પટેલ રમણિક ગેવરિયા
પટેલ રમણિક ગેવરિયા
29/06/2023 12:15 pm

અમારે નથી વરસાદ જેતપુર માં ટડકો છે

Place/ગામ
થોરાળા
Kanjariya bhikhu
Kanjariya bhikhu
29/06/2023 12:09 pm

આજ સવાર થી અમારે તડકો છે વરસાદ નથી

Place/ગામ
Chapar ta.kalyanpur davarka
Bharat Gamdha
Bharat Gamdha
29/06/2023 11:48 am

Sir kalavad aaspas na vistar ma varsad aavse ke nahi. Aa agahi ma haji sudhi to saro varsad nathi.

Mare email aavse k nahi

Place/ગામ
Mota vadala kalavad
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
29/06/2023 11:45 am

વાતાવરણ માં અચાનક એવો તો શું ફેરફાર થઈ ગયો કે બધાં મોડલો પાણી માં બેસી ગયા

Place/ગામ
જુનાગઢ
Rana dharmendrsinh
Rana dharmendrsinh
29/06/2023 11:43 am

Jay mataji

Place/ગામ
Bhesjal chuda
Dhaval chovatiya
Dhaval chovatiya
29/06/2023 11:30 am

બધા મોડલ પાણી માં બેસી ગયા

Place/ગામ
નિકાવા
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
Reply to  Ashok Patel
29/06/2023 12:09 pm

Sachu kahyu sir

Place/ગામ
Jamnagar
Kaushal
Kaushal
29/06/2023 11:26 am

Ashok Sir, North Northwest amdavad ma savare 9 vaga thi varsad chalu jyare south southwest ma hmna 11 11:15 vage chalu thyo che….dhodhmar che vcche vcche atki pn jay che pavan pn che 🙂

Place/ગામ
Amdavad
Tabish Mashhadi
Tabish Mashhadi
Reply to  Kaushal
29/06/2023 11:45 am

Ahiya kasuj nathi aje@sarkhej

Place/ગામ
Ahmedabad
Kaushal
Kaushal
Reply to  Tabish Mashhadi
29/06/2023 12:09 pm

su vat karo? 🙂 haha hu Satellite ma job karu…Shivranjani – Star Bazar area sarkhej thi najik 🙂 ahiya saru japtu aavi gayu hmna pn jo k hve atki gayo che 15rek min thi

Place/ગામ
Amdavad
Neel vyas
Neel vyas
Reply to  Kaushal
29/06/2023 12:12 pm

Addhu amdavad pani pani

west amdavad ma road pan nathi paldyo!

Place/ગામ
Ahmedabad
Tabish Mashhadi
Tabish Mashhadi
Reply to  Neel vyas
29/06/2023 12:55 pm

Sachi baat che….
Ahiya pani hatu tyare ae baju natu

Place/ગામ
Ahmedabad
Kaushal
Kaushal
Reply to  Neel vyas
29/06/2023 1:59 pm

La pn aa amdavad evdu motu che k koi rite 1k sathe bdha ne varsad nu bhegu na thay 🙂 hahaha pn ha IPL Final ne divse j varsad aavyoto a aakha amdavad ma hto a WD htu ena jevi mja mne nthi lagti k hve aakha chomasa ma aave 🙁

Place/ગામ
Amdavad
Javidpatta
Javidpatta
29/06/2023 11:20 am

Ashok sir moti paneli ma varsad nathi and vatavaran pan tadko full6 to varsad aavse

Place/ગામ
Paneli moti
Ronak patel
Ronak patel
29/06/2023 11:12 am

2 kalak thi saro varsad padi rahyo chhe,atyare full chalu chhe,andaje 2″ upar Thai gayo

Place/ગામ
Dhansura,aravalli
Kirit patel
Kirit patel
Reply to  Ronak patel
29/06/2023 11:49 am

Amare nathi ronakbhai

Place/ગામ
Arvalli
meghrajsinh
meghrajsinh
29/06/2023 10:23 am

sir upar ni comment choti gay che aenu kayk karo

Place/ગામ
rajpar
J.k.vamja
J.k.vamja
29/06/2023 10:03 am

સર એવું કેમ હોય કે વરસાદ મોટા ભાગે બોપર પછી જ વધારે મજબૂત બને અને વિસ્તાર પણ જજો કવર કરે

Place/ગામ
Matirala lathi amreli
Dipak parmar
Dipak parmar
29/06/2023 9:59 am

હળવો મધ્યમ વરસાદ અવિરત ચાલુ છે…આજે વરસાદ બહુ પડશે એવુ લાગે છે વાતાવરણ ખુબ સારુ છે

Place/ગામ
સુત્રાપાડા
Kaushik Patel
Kaushik Patel
29/06/2023 9:56 am

સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે અત્યારે ભારે ગાજવીજ સાથે

Place/ગામ
ગામ- જીંડવા તા-દહેગામ જી-ગાંધીનગર
Nilang Upadhyay
Nilang Upadhyay
29/06/2023 9:55 am

Sir hu avi comment na kru pn avkte evu lge che k Rajkot na nsib thoda moda lge che…upar niche varsad hoi che pn aai kchro j ave che ne chnta pn mnd mnd khre che…hju 2-3 divas che hope for best

Place/ગામ
Rajkot West
Kirit patel
Kirit patel
Reply to  Nilang Upadhyay
29/06/2023 9:58 am

Amare pan aemaj che bhai

Place/ગામ
Arvalli
Bhupat
Bhupat
29/06/2023 9:43 am

Sir mare redise

Place/ગામ
Jasdan
Gunjan Jadav
Gunjan Jadav
29/06/2023 9:22 am

ગુડ મોર્નિંગ સર,

ગય કાલે બપોરે દાહોદ સિટી વિસ્તારોમાં અડધો ઈંચ જેટલો વરસાદ પડ્યો, આજે વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ હતું. આકાશ વાદળોથી ઘેરાયેલું છે, સારો વરસાદ પડી જાય તો વાવણી કરી લયે.

Place/ગામ
DAHOD
Swetalbhai Vasani
Swetalbhai Vasani
29/06/2023 9:19 am

Jay Siyaram sir

Place/ગામ
RAJKOT Gujarat
Devraj jadav
Devraj jadav
29/06/2023 9:18 am

Last 30mnt thi bhukka bolave 6

Place/ગામ
Kalmad
Sojitra kaushik
Sojitra kaushik
29/06/2023 8:58 am

Sir kalavad taluka ma varshad no ek chanto n athi padto enu su karan hoy sake ans please

Place/ગામ
Rajkot
DINESH DETROJA
DINESH DETROJA
29/06/2023 8:48 am

સર મોરબી માં અત્યારે વરસાદ ચાલુ

Place/ગામ
Morbi
Raviraj Bhai khachar
Raviraj Bhai khachar
29/06/2023 8:13 am

સર 1/2 તારીખ મા સૌરાષ્ટ્રના દરિયાકાંઠે uac બને સે તો તેના હિસાબે વરસાદ મા વધારો થશે એવુ લાગે સે ગુજરાત મા

Place/ગામ
At. Nilvada ta.babra. dist Amreli
Ketan pokiya
Ketan pokiya
29/06/2023 8:09 am

Jasdan Ane vichiyama varsad sav ocho se road niche Pani utre tevo

Place/ગામ
Lilapur jasdan Rajkot
Karu bhai odedara
Karu bhai odedara
29/06/2023 7:41 am

Sir aa vakhte icon perfect hale k nai ?

Place/ગામ
Kutiyana
Ketan patel
Ketan patel
Reply to  Karu bhai odedara
29/06/2023 11:41 am

મને પણ હમણાં સુધી ના અભ્યાસ દરમિયાન icon પર વિશ્વાસ વઘ્યો છે કેમ કે બિપરજોય ના ટ્રેક પર અડીખમ ઉભુ હતુ…અને છેવટે એ જ ટ્રેક ફાઈનલ થયો.

Place/ગામ
Bardoli
Ajitsinh Jadeja
Ajitsinh Jadeja
29/06/2023 7:31 am

સર આ રાઉન્ડ કેટલે પુગો હજી આમારો વારોનથી આવીયો

Place/ગામ
Metiya ta.kalavad d.jamnagar
M. L. Pipariya
M. L. Pipariya
29/06/2023 6:47 am

સર હજી વરસાદ ચાલુ કેમ નથી થતો

સીસ્ટમ તો આવીગય તૈય

Place/ગામ
Latipur
Rambhai
Rambhai
29/06/2023 6:27 am

Sir ajey ratn khub sharto varshad

Place/ગામ
Raanavav.bhod.
Haresh.jagani
Haresh.jagani
29/06/2023 12:01 am

Email.redy.sir

Place/ગામ
Nanarajkot
રવજીભાઈ
રવજીભાઈ
28/06/2023 11:51 pm

સરસ

Place/ગામ
ગઢકા
Dilip
Dilip
28/06/2023 11:44 pm

aaje keshod ma 2 thi 2.5 inch varsad padi gayo…jay shree radhe krishna ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Dharmesh sojitra
Dharmesh sojitra
28/06/2023 11:25 pm

સર રાજકોટ જિલ્લા માં ખાસ કાય નથી તો હવે આગાહી સમય ના પાછલા દિવસોમાં કેવી શક્યતા રખાય

Place/ગામ
Kotda sagani rajkot
Tabish Mashhadi
Tabish Mashhadi
28/06/2023 11:19 pm

Ahmedabad ma gaj vij..

Ane hadvo varsad

Place/ગામ
Ahmedabad
Ashvin Vora
Ashvin Vora
28/06/2023 11:17 pm

Sir,Amara vistarma aaj na divas daramiyan dhimidhare madhyam varsad padyo.

Place/ગામ
Gir Gadhada
દિપકભાઈ
દિપકભાઈ
28/06/2023 11:06 pm

ok

Place/ગામ
Dhajala sayla
Piyush gondaliya
Piyush gondaliya
28/06/2023 11:00 pm

Sir amare aje 1kalak bov jordar varsad padyo andaje 3 inch Nadi be kathe vay gay moj moj sir

Place/ગામ
To -pithadiya ta- jetpur
Rameshboda
Rameshboda
28/06/2023 10:58 pm

જીમેલ એડ્રેસ હવે સાચુ સર

Place/ગામ
ગામ સરપદડ તા. પડધરી
Maheshbhai Adroja
Maheshbhai Adroja
28/06/2023 10:10 pm

Address sachu 6e ne

Place/ગામ
Modpar morbi
Zala arvindsinh
Zala arvindsinh
28/06/2023 10:02 pm

પ્રણામ ગુરુજી ભૂલથી ઉતાવળમાં મારી જેમ ટાઇપ માં ભૂલ થઈ ગઈ હસે કેમ આપ મજામાં ને આપ હંમેશા મજામાં રહો એવી પ્રભુ ને પ્રાર્થના આપનો ખુબ ખુબ આભાર

Place/ગામ
ગામ લજાઈ તા.ટંકારા હાલ રાજકોટ
Jadeja harpalsinh
Jadeja harpalsinh
28/06/2023 9:57 pm

jadejaharpalsinh272@gmail.com

Place/ગામ
Dhrol
Kaushal
Kaushal
28/06/2023 9:31 pm

Ashok Sir, Aaje sanje 7 7.30 a jordar vatavaran thyu ane sari evi gajvij chalu thai j hju bhi chalu che pn varsad hdvo hdvo chalu che, garmi che vatavaran ma etlu vdi saru che 🙂 haha

Place/ગામ
Amdavad
જાવેદભાઈ. ડી. મીર
જાવેદભાઈ. ડી. મીર
28/06/2023 9:18 pm

સર આ રાજસ્થાન વાળી ગાડી ઉત્તર ગુજરાત માં ભુક્કા બોલાવશે કે શું. કોન્સ્ટન્ટ ભારે ગાજવીજ દેખાઈ રહી છે.

Place/ગામ
ટાકરવાડા. પાલનપુર
Kuldipsinh rajput
Kuldipsinh rajput
28/06/2023 9:18 pm

Jay mataji sir….aaje sanje 7 vage meghraja ni entry Thai gai 6e….sharuvat ma saru zaptu pdyu tyare bad dhimo madhyam chalu 6e varsad constant Ane gajvij bhu 6e atare…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Bipinbhai Pancholi
Bipinbhai Pancholi
28/06/2023 9:15 pm

Atkot ma Khali chhata

Place/ગામ
Atkot
Jignesh Gamit
Jignesh Gamit
28/06/2023 9:14 pm

સર અમારે 25/26/છુંટો છવાયો વરસાદ પડ્યો પછી 27મી થી fws અને આજે સાંજે 8 વાગ્યાથી સતત પડી રહ્યો છે ક્યારે બંધ થશે ખબર નથી.. કારણ કે imd ફોરકાસ્ટ આવનારા દિવસોમાં સારો વરસાદ બતાવે છે.. આપની આગાહી અનુસાર 200mm નહિ પરંતુ 400એમએમ જેટલો વરસાદ પડશે .. જે આવે તે વેલકમ…

Place/ગામ
Gadat