18th July 2023
ગુજરાત રાજ્ય ના 67 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 29 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 67 Talukas of State received rainfall. 29 Talukas received 10 mm or more rainfall.
Fresh Rainfall Rounds Expected Over Saurashtra, Kutch & Gujarat 18th-25th July 2023 – Update Dated 18th July 2023
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં નવા વરસાદ ના રાઉન્ડ ની શક્તયા તારીખ 18 થી 25 જુલાઈ 2023 – અપડેટ 18 જુલાઈ 2023
Last 24 Hours Ending 06.00 am. 23rd July 2023
Rainfall in 22 Centers of Gujarat State that exceeds 100 mm.
Data Source: SEOC, Gujarat
https://twitter.com/ugaap/status/1682985201776091143?s=20
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 147% excess rain till 17th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 319% from normal, while Gujarat Region has a excess rainfall of 36% than normal till 17th July 2023. Whole Gujarat State has a 84% excess Rainfall than normal till 17th July 2023.
All India States that are deficient in Rainfall till 17th July 2023 are: Kerala, Karnataka, Telangana, Odisha, Jharkhand, Bihar and there is also a shortfall of Rain from Northeastern States of Manipur, Mizoram, Tripura & Arunachal Pradesh.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 17 જુલાઈ 2023 સુધી માં 147% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 319% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 36% વધુ વરસાદ છે. 17 જુલાઈ 2023 સુધી ઓલ ઇન્ડિયા માં જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, કર્ણાટક,ઓડિશા, તેલંગાણા, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને અરુણાચાલ પ્રદેશ.
Forecast For Saurashtra, Gujarat & Kutch 18th to 25th July 2023
Various factors that would be beneficial for Rainfall for Gujarat State:
1. UAC at 3.1 Km level over/near Gujarat State and adjoining Arabian Sea for many days.
2. Axis of Monsoon to be normal or South of Normal for many days at 1.5 km level and could come near North Gujarat.
3. Broad Upper Air Circulation at 1.5 km, 3.1km and 5.8 km level tilting Southwards with height. The western end of the Circulation vicinity of Gujarat State.
4. More than one UAC expected over NW Bay of Bengal, so Monsoon trough will be active from South Gujarat to Kerala coast on multiple days.
Good round of Rainfall expected to start over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra & Kutch Region:
50% Areas expected to get rainfall on some days with cumulative total of up to 50 mm.
Balance 50% Area expected to get cumulative total between 50 to 100 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
50% Areas expected to get rainfall on some days with cumulative total of up to 60 mm.
Balance 50% Area expected to get cumulative total between 60 to 120 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 18 થી 25 જુલાઈ 2023
આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:
1. ગુજરાત રાજ્ય ઉપર અને લાગુ અરબી સમુદ્ર પર 3.1 કિમિ ના લેવલ નું યુએસી.
2. ચોમાસુ ધરી નોર્મલ અથવા અમુક દિવસ પશ્ચિમ છેડો દક્ષિણ તરફ એન્ડ નોર્થ ગુજરાત સુધી આવી શકે 1.5 કિમિ લેવલ માં.
3. બહોળું યુએસી 1.5 કીમિ 3.1 કિમિ અને 5.8 કિમિ માં . વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ, જેનો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય આસપાસ.
4. બંગાળની ખાડી બાજુ એક બે યુએસી થવાના હોય, મોન્સૂન ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ સુધી અમુક દિવસ શક્રિય રહેશે.
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ ના:
50% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 mm સુધી.
બાકી ના 50% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 થી 100 mm
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) ના:
50% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 60 mm સુધી.
બાકી ના 50% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 60 થી 120 mm
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 18th July 2023
Forecast In Sanj Samachar Daily Dated 18th July 2023
Sir Aa varse unexpected varsad pde che Jya vadhare pde tya 10 inch upr ekey model atlo btavta na hoi tevo pde che.
Amara thi thodi dur khub dhadaka sambhlai se shior baju hase kadas. Jarur nathi ane jan avse paku.
અમારે દિવસના 9 વાગ્યા નો ધીમીધારે વરસાદ સાલુ સે
sar kal thi bafaro khub se visangar ma avta avta pati jay se
Sir windy kholta j severe warning btave se(heat weves are coming see helpful leyers for the situation ) aa su hse heat weves atyare aave??????
Aa Duniya nu Dindak chhe !
Europe and U.S. ma haal Unado hoy etle evu lakhe chhe.
ધન્યવાદ સર
sar dem ni apdet karo ne
Updated
Bhavnagar city ma 12.15 thi vijli na kadaka sathe heavy rain chalu che
Junagadh ma savar thi varsad chalu che
અમારે ગય કાલ સાંજ નો 5.30 થી 7.30 સુધી નો 4 થી 5 ઈંચ વરસાદ પડયો
1 kalak thi dhodhmar varsad chalu se.
Sir Rajkot ma jarmar j varsad avse ke ke vadhu avse
Ahi Tadko nikado chhe…Joiye Navo Mal avey chhe ke nahi !
જે મિત્રો, વડીલો વિન્ડી માં સેટેલાઈટ જોતા હોય તો વિન્ડી નો ખોટકો રીપેર થઈ ગયો હોય એવું લાગે છે વિન્ડી(Windy)માં સેટેલાઇટ ઇમેજ બતાવવાનું ચાલુ થઈ ગયું છે
Savare 7:30 8 vagya thi Ranip…. western amdavad ma jordar hto varsad….aagad aavta occho thai gayo….pn chalu to che thodo thodo aakha amdavad ma….kal ratey jordar japta hta…jordar vatavaran che….kaik 2 4 5 inch aape to mja aavi jay 🙂
Dodhmar chalu kalak thi….
Hun Gandhinagar chu…
Ghare thi phone ayo…
Yes bro 🙂 Pn bad news is k hmna j jordar chalu thyo to a puro thai gayo che 🙁
11:30 this saro varsad chalu thyo,
Sarji tamari agahi ma mukhiy divso Kaya Kaya se. Palace janavo Ane bapu amaro varo kedi ave sarji ? Have amare magfali sukay se varsad ni khub jarur se. Have ak ak divas aghro se ho.
Multiple round lakhel chhe.(Ek thi vadhu round ni vaat chhe)
Ahmedabad ma 7 vagya thi 11 vagya sudhi zarmar varsad….
Kale half inch varsad hto ….
Aje gota baju half inch hato…
Vadhare Ave. Evi asha
Yes waiting for 3 to 5 inches 🙂 haha
Yes
તમારે એટલો 5 ઇંચ વરસાદ આવે તો ગુજરાતી મીડિયા ગાંડું થાય…..”આફતનો વરસાદ” એવું હેડલાઈન આપે….અને એવડો ઉહાપો મચાવે જાણે અમદાવાદને વરસાદની જરૂર જ ના હોય
Hahaha Sachi vaat che
🙂 hahahaha right 🙂
નમસ્તે સર… ઘણા ખરા નિચાણવાળા વિસ્તાર મા પાણી ભરાયા છે.
Mitro bhadr dem 1 na samachar hoy to khejo amare to svarno chalu chhe Jay shree Krishna
27 feet as on date
Bhadar dem lilakha ghano Khali che
30 minit thi madhyam gati e varsaad chalu.
વંથલીમાં સવારના સાત વાગ્યાનો એકધારો વરસાદ વરસી રહ્યો છે
Sir amdavad ma tapak padhhati chalu 6 pan bafaro pan 6 sanj sudhi saro padi sake pli ans aapjo
Etli badhi raah jovi chhe ? toe jovo !
🙂 hahaha great 🙂
Sir tame jawab aapo te pahela j varsad tuti padyo thanks sir megraja Tamara kahe j chalta hoy evu lagu aaje to
બહુ સારો વરસાદ ૩૦ મીનીટ થી આવે છે
sr. જય મા ખોડલ
ગય કાલે અમારે 2 to 4 pm. .5 ઇચ
વરસાદ.
ત્યાર બાદ અત્યાર સુધી+3 ઈંચ
કુલ 8 ઇચ
હજીતો રાઉન્ડ ની શરૂઆત છે
જે ઇશ્વર ઈચ્છા..
Madhuram junagadh morning to midium rain continue
IMD Ahmedavad pramane gai kaale savare 8 thi aaje 8 vaga sudhi ma Veraval ma 520 mm (21 inch) varsad padyo!
Gai kale Savare 6.00 vagya thi aaj Savare 6 Vagya sudhi ma Veraval ma 481 mm.
Plus aaje 8 vagya sudhi ma 89 mm
Total 570 mm 26 Kalak ma
IMD normally 08.30 am sudhi nu hoy
સુત્રાપાડામા માપિયા ની જગ્યાએ બેરલ રાખુ હવે ફુટમા મપાય છે..ત્રિવેણી સંગમ ના પાણી ઘરે પહોચી ગયા કયાય પગ ધોવા જાવાની જરુરિયાત નહિ..કપિલા…સરસ્વતી …હિરણ એક થઈ ગઇ.
Bhai tame to beral mapava mate rakho cho.
Amare to 10 ml nu mapiyu nathi bharatu.
હા આપડે હજુ થતો નથી જોઈ એવો
2 થી 3 ઇંચ થય જાય એકસાથે તો મેલ પડી જાય
શરુઆત અમારા થી થઈ સૌરાષ્ટ્ર મા જુવો હવે આગાહી સમયમા તમારે પણ આવુ જ થાહે..
Aavu to 3 raund thya vat Joy 6 pan aavto nathi
23 ની સાંજ સુધી માં બેરલ પણ ભરાય જશે.
Sir image boks ma click karu chhu pan khultu nathi
Saro varsad chalu thay goyo che..9:30 thi
9:00 am thi 9:30 am madhyam gati a varsad chalu thayo, hal akdam dhimi dhare chalu chhe.
Have full chalu thyo che addhi kalak thi
ઉતર ગુજરાત કલર કોલા વેધર ઓછી કેમ આવી?સાહેબ વાતે સાચી?
નરેશભાઈ વાતે સાચી કોલા આવી ઓછી. માટે ગુજરાત ઉત્તર મોડલ ઘણા હોય બીજા !
સર આ કઈ ભાષા છે ?
તમને બધી ભાષા આવડે હો ભાઇ
Sar no AEK J dhyey chhe aapna mate mahenat kare chhe tipping hoy sosiyal account hoy weather ni mahiti hoy tema banti mahenat Kari ne apne samjave chhe to pan aapne ત્યાંના ત્યાં
Haha
Sir marama image mukvanu opsan Kem nathi khultu
Comment box ni Right hand lower corner par image attach nu option hoy.
Comment Box na Jamni baju na niche na corner par.
Sir kalavad na mota vadala ane nikava aaspas na ghana gamo ma bhare varsad nathi padto aagli system ma pan noto.aa vakhate bhare varsad aavse.reply aapjo
Sir reply aapone
https://www.wunderground.com/forecast/in/kalavad
કુતરા ને લડવા ખવારાવા પડે
Khavarayva bhai toy nthi avto
Ek var Dil thi prathna karo game etalo pade fut ma MTR ma khusi khusi swikari lesu, 24 kalak nai thai aavta. Baki 25 Jul sudhi no pass che.
Have aavyo bhre varsad Bharat Bhai
Sir amare rate Saro varsad padi giyo Haji chalu dhimi dhare 9 vage jay umiyaji Jay dwarkadhis
Sir amare kalno 50 m.l. varsad padiyo Jay shree Krishna
M. L. Na hoy mm hoy aa monocoto dava no doze lakhay gyo lage
ધીમી ધારે વરસાદ ચાલુ થયો છે 30 minit થય ગય
Vadodara ma constant dhimi dhare varsad chalu che kyarek bhare padi Jay che
Rajkot ma jarmar varshad calu
નવી અપડેટ માટે આભાર સાહેબ …જામ ખંભાળિયા સવાર 7 થી ઝરમર છાંટા ચાલુ થયા છે માહોલ બંધાય છે
Ksd na rangpur ma veli savar thi bhare varsad 1.5 kalak ma 5 to 6 inch jerlo
Jay mataji sir…..ratre 2 vagya thi savar na 4 vagya sudhi dhimi dhare varsad varsyo….
માંગરોળ તાલુકાના બામણવાડા ગામ અને આજુબાજુના વિસ્તારમાં આભ ફાટ્યું. સવારે ૬ થી ૭ એક કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો. હજુ ચાલુ છે.
Banvada, Nagichana, Chakhva, Aajak vigere Gaamo ni Magfali ghani lidhel hati (1975-2000)
Char
Amare jordaar varsaad chalu che
6.35 thi dhimi dhare kachu donu padva nu chalu
Dhrol- jodiya vistar ma savar na 4 vahya thi dhimi dhare saru thayo, atyare chhella 1 kalak thi dhodhmar chalu.
3:00am thi dodmar kadaka badaka sathe
Surat na mitro savdhan jo aa model sachu padyu to Surat ni murat badlai jase.
રાત્રિના 12-45 વાગ્યા આસપાસ હળવો મધ્યમ વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયો છે. ઈડર તાલુકાના પશ્ચિમ ભાગમાં.
Thanks for new update sir .
Jay mataji sir….amara thi utar-purv direction ma hve dhimi dhimi gajvij chalu thai 6e….varsad nthi hju….
Sutrapada temaj dhoraji na mitro aje sirij ni pahli mach hati. Pan khrab havaman ne karne mach 20 ne badle 2,2, ovar ni ramay gai tamari said. Have jovanu a se ke amari baju mahuliyo 20, ke 50 ovar ke pachi test mach rame se.bhgvan kare mach rad na thay to saru. Asok bapu pase thi mach ni tcikit pan lidhi se ho.
Sutrapada 391 mm 10.00 pm sudhi ma.
Dhoraji ma ketlo padiyo Aaj noVarshad
295 mm
Dhoraji ma Aaj no varshad ketlo hase Sir
Imd Gfs forecast model run mate imd personal koi data use kare 6 k..Gfs usa, Ecmwf and icon model na mix data use kare 6?
Main GFS Model IMD 12 km nu chhe. Tema soda lemmon thay ke nahi te chokkas nathi.
sambhdel chhe ke ECMWF ni chhelli paristhiti nu pan avlokan karey chhe. Paku na ganay.
Windy મા સેટેલાઈટ રન કરીને જુઓ. વાદળો ક્યાં થી ક્યાં જઈ રહ્યા છે. અને પછી EC/GFS ના અલગ અલગ લેવલ ના પવન ભેજ વગેરે જુઓ. અપડેટ કયારે થઇ છે એ પણ જોવાનું. Rain thunder પણ જોવાનું. આ બધા પરથી અંદાજ આવી જાય કે વધુ કયા મોડેલ મુજબ ચાલે છે. Meteologix પણ જુઓ. મને એ ખોલવામાં થોડી તકલીફ પડે છે એટલે Windy થી કામ ચલાવી લવ છુ.મોડલ માં પવનના વળાંક ખાસ જોવાના.