Rainfall Activity Expected To Decrease From 26th July 2023 Onwards Over Saurashtra, Kutch & Parts Of Gujarat – Update Dated 25th July 2023

25th July 2023

Rainfall Activity Expected To Decrease From 26th July 2023 Onwards Over Saurashtra, Kutch & Parts Of Gujarat Region – Update Dated 25th July 2023

સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રિજિયન ના અમુક ભાગો માં તારીખ 26 જુલાઈ થી 1 ઓગસ્ટ 2023 દરમિયાન વરસાદી એક્ટિવિટી માં ઘટાડો થવાની શક્યતા – અપડેટ 25 જુલાઈ 2023 

ગુજરાત રાજ્ય ના 201 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 56 તાલુકામાં 25 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 201 Talukas of State received rainfall. 56 Talukas received 25 mm or more rainfall.

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status

There is a 168% excess rain till 24th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 279% from normal, while Gujarat Region has a excess rainfall of 39% than normal till 24th July 2023. Whole Gujarat State has a 95% excess Rainfall than normal till 24th July 2023.
All India has a surplus of 6% yet States that are now deficient in Rainfall till 24th July 2023 are: Kerala, Jharkhand, Bihar and West Bengal along with also a shortfall of Rain from Northeastern States of Manipur, Mizoram &Tripura.

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 24 જુલાઈ 2023 સુધી માં 168% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 279% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 39% વધુ વરસાદ છે. 24 જુલાઈ 2023 સુધી ઓલ ઇન્ડિયા માં 6% નો વધારો છે તેમ છતાં જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ,  ઝારખંડ , બિહાર પશ્ચિમ અને બંગાળ તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, મણિપુર અને ત્રિપુરા.

Forecast For Saurashtra, Gujarat & Kutch 26th July to 1st August 2023

Various factors that would affect Gujarat State:

1. Western arm of Axis of Monsoon expected to move Northwards towards normal and subsequently further Northwards and remain there towards the Foothills of Himalaya for some time.
2. The WMLP Pressure expected to strengthen over WC/NW Bay of Bengal, so Monsoon trough will be active from South Gujarat to Kerala coast on some days.
3. Very windy conditions over Saurashtra, Gujarat & Kutch from 27th July onwards.
4. Trough from Arabian Sea 3.1 km. UAC and trough from 3.1 km UAC of WMLP over WC/NW Bay of Bengal would be near/over Gujarat State 26th/27th.


Rainfall area and coverage is expected to decrease from 26th July over most parts of Gujarat State except South Gujarat & nearby areas till the end of forecast period. Overall Gujarat Region expected to get more rain compared to Saurashtra/Kutch during the forecast period.

Saurashtra & Kutch Region:
Moisture laden high winds up to 1.5 km level from Arabian Sea expected to pass over Gujarat State. Scattered showers/light rain isolated medium rain mostly Coastal Saurashtra on a few days with off and on cloudy/sunny mixed weather.

Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Moisture laden high winds up to 1.5 km level from Arabian Sea expected to pass over Gujarat State. Scattered showers or light/medium rain on a few days with off and on cloudy/sunny mixed weather. South Gujarat and nearby areas expected to get light/medium/heavy rain on many days with isolated very heavy rain on few days during the forecast period.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 25 જુલાઈ 2023

આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:

1. ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો ક્રમશ ઉત્તર તરફ ગતિ કરશે અને આગાહી સમય માં નોર્મલ થી ઉત્તર માંજ રહેશે અને અમુક ટાઈમ હિમાલયા ની તળેટી બાજુ સરકશે.
2. WC/NW બંગાળ ની ખાડી પર WMLP છે તે હજુ મજબૂત થશે. તેના અનુસંધાને દક્ષિણ ગુજરાત થી કેરળ સુધીના વિસ્તાર માં અમુક દિવસ મોન્સૂન ટ્રફ શક્રિય રહેશે.
3. તારીખ 27 જુલાઈ થી સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ પર અરબી સમુદ્ર ના ફૂલ સ્પીડ પવનો ફૂંકાશે.
4. અરબી સમુદ્ર પર ના 3.1 km. યુએસી નો ટ્રફ તેમજ WMLP માંથી ટ્રફ ગુજરાત રાજ્ય પર/નજીક બેક દિવસ રહેશે.

સૌરાષ્ટ્ર અને કચ્છ:
અરબી સમુદ્ર ના ભેજ યુક્ત પવનો 1.5 કિમિ અને નીચે ના લેવલ માં ફૂલ સ્પીડ થી ફૂંકાશે જેથી છુટા છવાયા ઝાપટા/ હળવો વરસાદ અને ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ ની શક્યતા છે. આગાહી સમય માં ધૂપ છાવ માહોલ રહેશે. વરાપ અને રેડા મિક્સ રહેશે.

ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) :
અરબી સમુદ્ર ના ભેજ યુક્ત પવનો ગુજરાત પર થી પસાર થશે. તેના હિસાબે અમુક દિવસ છુટા છવાયા ઝાપટા, હળવો/મધ્યમ વરસાદ. ધૂપ છાવ માહોલ નું મિક્સ વાતાવરણ. દક્ષિણ ગુજરાત અને તેની નજીક ના વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ અમુક દિવસ અને કોઈ કોઈ દિવસ સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ.

સૌરાષ્ટ્ર કચ્છ કરતા ગુજરાત રિજિયમ માં વધુ વરસાદ ની શક્યતા ખાસ દક્ષિણ ગુજરાત માં.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 25th July 2023

Forecast In Sanj Samachar Daily Dated 25th July 2023

 

4.9 40 votes
Article Rating
564 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
01/08/2023 2:17 pm

તારીખ 1 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ 31 જુલાઈ ના ઉત્તર બંગાળની ખાડી માં જે વેલમાર્ક લો પ્રેશર હતું તે આજે 01 ઓગસ્ટ સવારે 5:30 કલાકે મજબૂત બની ને ડીપ્રેશન માં કેન્દ્રિત થયું હતું.જે ઉત્તરપૂર્વ બંગાળની ખાડી પરનું ડિપ્રેસન 25 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું, તે આજે 1 ઓગસ્ટ, 2023 ના રોજ સવારે 08:30 કલાકે IST વધુ મજબૂત બની ડીપડીપ્રેશન માં ઉત્તર પૂર્વ બંગાળ ની ખાડી અને લાગુ દક્ષિણ બાંગ્લાદેશ પર અક્ષાંશ 21.2°N અને રેખાંશ 91.2°E પર કેન્દ્રિત થયું. જે ખેપુપારા (બાંગ્લાદેશ) થી લગભગ 160 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં અને દિઘા (પશ્ચિમ બંગાળ) 420 કિમી પૂર્વમાં… Read more »

Place/ગામ
Rajkot
Ajaybhai
Ajaybhai
29/07/2023 4:52 pm

સર હવે આવતા દિવસો મા દક્ષિણ સૌરાષ્ટ્ર મા વરાપ ની શક્યતા છે ??

Place/ગામ
Junagadh
Khambhala sahil
Khambhala sahil
29/07/2023 3:58 pm

Ashok sir. a vakhate dariyay tapman atlu badhu ucho kam jay che.

Place/ગામ
Bhayavadar
Khambhala sahil
Khambhala sahil
Reply to  Ashok Patel
29/07/2023 7:46 pm

Bangal ni khadi nu

Place/ગામ
Bhayavadar
Ketan ankola
Ketan ankola
29/07/2023 3:49 pm

Sir aaje amari baju bhare reda chalu thaya have ketla divas aavu vatavaran rese varapni aasha hati pan aaje badlay gayu vata varan

Place/ગામ
Rangpur keshod
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
29/07/2023 3:02 pm

Sarji varap joy ne anad ave se pan next 10 divas koy sistam nathi dekhati te joy ne dukh pan thay se. 5 divas ma to fari magfali ne Pani ni jarur padse. Joke Pani puskad se. Pan cola week 2 ma color avi jay to teko madi jay ho.je thay te pan 15 thi 30 ogast ma fari chomasu gujrat ma jame to maja padi Jay.

Place/ગામ
Satapar dwarka
Jogal Deva
Jogal Deva
Reply to  lagdhirkandoriya8@gmail.com
29/07/2023 8:01 pm

Jsk સર….. તમે પણ ભલા માણહ ખરા સોવ હો.. હજી 60% જમીન માં સૌરાષ્ટ્ર માં સાવ ગારો પયડો… વરાપ વરાપ કરેહ બધા ને તમારે ચાર દિ માં મે જોયી… સાવ એમ કય સ્વિચ ઉપર થોડો ચાલુ.. બન્ધ થાય ભાઈ

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Bhagirath sinh jadeja
Bhagirath sinh jadeja
Reply to  Ashok Patel
29/07/2023 8:54 pm

Thodok pan jog aavi jaay to saru pani varvu nyy ne!

Place/ગામ
Khakhra dhrol
Pratik
Pratik
29/07/2023 2:33 pm

તારીખ 29 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ગંગીય પશ્ચિમ બંગાળ અને લાગુ ઉત્તર ઓડિશા પર ના UAC ના પ્રભાવ હેઠળ, ઉત્તર ઓડિશા અને લાગુ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે લો પ્રેશર રચાયુ છે તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.  ❖ ચોમાસું ધરી હવે શ્રી ગંગાનગર, રોહતક, લખનૌ, ગયા, રાંચી, ઉત્તર ઓડિશા અને લાગુ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના પર રહેલા લો પ્રેશર ના કેન્દ્રમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ ઉત્તર પાકિસ્તાન… Read more »

Place/ગામ
Rajkot
Abhshek
Abhshek
29/07/2023 2:14 pm

Hello Ashok Patel sir,

How can anybody get historical weather data from this portal? Is there any process? Thank You in advance for your kind guidance.

Place/ગામ
Bhuj
mohsin
mohsin
29/07/2023 2:05 pm

Varsadi japtu kalol ma moz Thai gai

Place/ગામ
kalol north gujarat
Raj Dodiya
Raj Dodiya
29/07/2023 2:03 pm

Dhup chav jeva vatavran sathe gam bhaara pani nikde gya saru avu redu

Place/ગામ
Hadmatiya ta tankara
Hasu Patel
Hasu Patel
29/07/2023 1:16 pm

Sir tankara morbi ma japta kedi bhandh these ?

Place/ગામ
Tankara
Mahesh Bhadeliya
Mahesh Bhadeliya
29/07/2023 1:07 pm

Sir. Hu દેખાવ સુ ????

Place/ગામ
જેતપુર.રાજકોટ
Mahesh Bhadeliya
Mahesh Bhadeliya
Reply to  Ashok Patel
29/07/2023 1:56 pm

દેખવા માટે ની લીંક મોકલો sir..

Place/ગામ
જેતપુર.રાજકોટ
Mayur pipaliya
Mayur pipaliya
29/07/2023 12:59 pm

મિત્રો.બધા મોડેલ જોતા એવું લાગે સે કે ઓગસ્ટ મહિનામાં કોઈ સારો વરસાદ નો રાઉન્ડ આવે એવું લાગતું નથી. સર તમારું સુ કેવું થાય..

Place/ગામ
જેતપુર.જી.રાજકોટ
Mayur pipaliya
Mayur pipaliya
Reply to  Ashok Patel
29/07/2023 2:03 pm

આ અંદાજ કેટલા % ગણાય??

Place/ગામ
જેતપુર.રાજકોટ
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Mayur pipaliya
29/07/2023 1:46 pm

Abhyaas barobar che chalu rakho!!

Place/ગામ
Vadodara
Kirit patel
Kirit patel
Reply to  Mayur pipaliya
29/07/2023 4:53 pm

Bhai cola બીજા વિક મા bob ma hul chl tez bane che એટલે 15 ઓગસ્ટ આસપાસ કઈક નવાજૂની થશે..

Place/ગામ
Arvalli
Retd Dhiren patel
Retd Dhiren patel
Reply to  Kirit patel
29/07/2023 6:28 pm

Tamari Vani fare kirit patel, Dhori mahino koro jai to vajra na gha saman ………

Place/ગામ
Bhayavadar
Vejanand karmur
Vejanand karmur
Reply to  Kirit patel
29/07/2023 9:28 pm

Aama cola 14 sudhi j batave to 15 nu Kai rite jovu

Place/ગામ
Devbhumi Dwarka
Kaushal
Kaushal
29/07/2023 12:42 pm

Hdva bhare japta varasya mja aavi gai 🙂

Place/ગામ
Amdavad
Tabish Mashhadi
Tabish Mashhadi
Reply to  Kaushal
29/07/2023 1:39 pm

Ahiya only drizzle..Vadado chuta chabaya che

Place/ગામ
Ahmedabad
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
29/07/2023 11:56 am

જય માતાજી, અશોકભાઈ અને મિત્રો,

ગઈ આગાહીમાં વરસાદ સાવ ઓછો હતો અને હવે જ્યારે આગાહી માં કોઈ ઠેકાણું નથી ત્યારે આજે સવાર ના 7 વાગ્યા નો ઝરમર થી શરૂ થઈ ને હાલ મધ્યમ થી વધુ આવે છે.

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
Reply to  Ashok Patel
29/07/2023 3:13 pm

હા… અશોકભાઈ
ગઈ કાલે કંઈ ન હતું, આજ સવારથી જ વરસાદ છે, રેઇન ફોલ ડેટા કદાચ ધાંગધ્રા શહેરના હોઇ શકે પરંતુ હું અમારા રણકાંઠા વિસ્તાર ની વાત કરું છુ અને જે ગઈ 27 અને 28 તારીખ માં ધાંગધ્રા શહેર માં વરસાદ પડ્યો હતો તે અમારે કશુંય ન હતું. જય માતાજી

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Bhavesh Patel
Bhavesh Patel
29/07/2023 11:49 am

Sir…Haze means….?!

Place/ગામ
Upleta
Kanaiya sojitra
Kanaiya sojitra
29/07/2023 11:48 am

સર આ ફોટા મા એક જ જિલ્લા મા આવતા તાલુકા છે છતા તેમા એવરેજ વરસાદ મા આટલો ફરક કેમ હશે.?

આ બધા વિસ્તાર સી લેવલ કરતા ઊંચા નીચા હશે એટલે એવું થતું હશે?

Place/ગામ
Surat (yogi chok)
IMG_20230729_114122.jpg
Kanaiya sojitra
Kanaiya sojitra
Reply to  Ashok Patel
29/07/2023 2:51 pm

આભાર સર

Place/ગામ
Surat
Jignesh Gamit
Jignesh Gamit
Reply to  Kanaiya sojitra
29/07/2023 6:40 pm

અમારે પણ ડોલવણ તાલુકામાં એવુજ થાય છે.. અમારા ગામમાં ગઈ ૨૭મી ને રાત્રે અતિભારે વરસાદ પવનનના સૂસવાટા સાથે અંદાજે ૬થી ૭ ઈંચ કરતા વધારે હતો પરંતુ સવારે ૨૪ કલાક ના તાલુકા આકડા ફકત ૭૭ એમએમ જ હતો..

Place/ગામ
Gadat ta.Dolavan Dist. Tapi sauth Gujarat.
Bhavesh Patel
Bhavesh Patel
29/07/2023 11:47 am

Sir aje avya ho bhare reda…!

Place/ગામ
Upleta
Rajesh
Rajesh
Reply to  Bhavesh Patel
29/07/2023 1:43 pm

Sachu padiyo kalno msg ho

Place/ગામ
Upleta
Kuvadiya meram
Kuvadiya meram
29/07/2023 11:19 am

Amare sir 3 divas thiya sara eva japta chalu ane aje vaheli savar no sari evo varsad chalu se

Place/ગામ
Gam nagadavas taluko jilo morbi
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
29/07/2023 9:51 am

Jetalsar ma ratre ek zaptu ane savar thi back back zapta chalu and atyare 15 minutes nu motu zaptu

Place/ગામ
Jetalsar Jetpur
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
29/07/2023 9:48 am

Aaj vaheli savar thi khub Sara reda chalu chhe,

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Ashish
Ashish
29/07/2023 9:05 am

અમારે સવારના 5 વાગ્યાનો ધીમો ધીમો વરસાદ ચાલુ છે હજી 9 વાગ્યા હજી ચાલું છે. અમારે વરસાદ આવે ત્યારે કોઈ આગાહી નથી કરતું એને કૉમેન્ટ ય નથી કરતું.

Place/ગામ
Halvad
Mahendra bhadarka
Mahendra bhadarka
29/07/2023 9:04 am

Sir aaje savar thi jarmar varsad chalu thyao chhe

Place/ગામ
Ranavav,khijadad
Yagnesh Kotadia
Yagnesh Kotadia
29/07/2023 9:00 am

Dhoraji ma savage ek redo avyo

Place/ગામ
Dhoraji
Milan parmar
Milan parmar
Reply to  Yagnesh Kotadia
29/07/2023 11:37 am

Te Upleta thay ne avyo

Place/ગામ
Upleta
Rajesh
Rajesh
Reply to  Milan parmar
29/07/2023 1:44 pm

E vaat sachi milan

Place/ગામ
Upleta
Leo Davis
Leo Davis
29/07/2023 8:57 am

Gandhinagar city only 342 mm of the season. Not even 50 percent.

Ashok sir, is there any ray of hope in August month ?

Place/ગામ
GANDHINAGAR
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Ashok Patel
29/07/2023 10:26 am

હાલમાં 4 અઠવાડિયાની આગાહી ગુજરાત રાજ્ય માટે અગાઉના 4 અઠવાડિયાની સરખામણીમાં આગામી ચાર અઠવાડિયા માટે ઓછો વરસાદ દર્શાવે છે. ઉપરાંત જો તમને ગાંધીનગરના વરસાદ વિશે રસ હોય, તો હું તમને ગાંધીનગર વરસાદની જાણ કરતા વેધર સ્ટેશન વિશે કેટલીક મૂળભૂત વિગતો મેળવવાનું સૂચન કરીશ. ઓટોમેટિક વેધર સ્ટેશન માં ટિપીંગ બકેટ રેઈન ગેજ હોય જે નિયમિત સાફ કરવું જોઈએ અને કોઈપણ અવરોધો માટે તપાસ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ક્યારેક ચરક કે કોઈ કચરો રેન ગેજ માં ફસાય તો વરસાદ ના બતાવે. હું મારા સ્વ અનુભવ થી આ કહું છું. તમે મને ગાંધીનગર વેધર સ્ટેશન વિશે માહિતી લઇ ને ઈમેલ મોકલી શકો… Read more »

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  રામજીભાઈ કચ્છી
29/07/2023 1:05 pm

Ramaji bhai pelu jashapar vadu kok gonadhavo pashu sr ne bolavi ne

Place/ગામ
Kalavad
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
29/07/2023 3:10 pm

Yes sr.lakhava ma bhul thy gay se ghano gotado Kari nakhiyo se
AA adit batan approval thay Gaya pachi gayab Kem thayJay se

Place/ગામ
Kalavad
Last edited 1 year ago by Gita Ben Jayeshbhai Thummar
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Gita Ben Jayeshbhai Thummar
29/07/2023 6:30 pm

કોમેન્ટ ટાઈપિંગ થયા પછી ફરી વાંચવા થી ક્યાંક ભૂલ હોય તો સુધારો શક્ય બને.

Place/ગામ
સાણથલી મોટી.. તા જસદણ
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Gita Ben Jayeshbhai Thummar
29/07/2023 6:27 pm

ગીતા બેન એવુ સ્નેહ મિલન ભાગ્યે જ થાય.

યાદગાર રહ્યો એ પ્રસઁગ

Place/ગામ
સાણથલી મોટી.. તા જસદણ
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  રામજીભાઈ કચ્છી
30/07/2023 8:30 am

Haju pan thay sake kok pahel kare to ame to aavava tayar chiye

Place/ગામ
Kalavad
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Leo Davis
29/07/2023 10:28 am

ગાંધીનગર શહેરમાં સિઝનમાં માત્ર 342 મી.મી. 50 ટકા પણ નથી.

અશોક સાહેબ, ઓગસ્ટ મહિનામાં કોઈ આશાનું કિરણ છે?


Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ
Leo Davis
Leo Davis
29/07/2023 8:55 am

Among main cities, Gandhinagar city got the least rainfall in gujarat. Now little hope. Since last many days only humid weather. Feeling sad that it happened last 2 years also in similar way.

Place/ગામ
GANDHINAGAR
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Leo Davis
29/07/2023 10:31 am

મુખ્ય શહેરોની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ગાંધીનગર શહેરમાં પડ્યો છે. હવે થોડી આશા. છેલ્લા ઘણા દિવસોથી માત્ર ભેજવાળુ વાતાવરણ છે. દુ:ખની લાગણી છે કે તે છેલ્લા 2 વર્ષમાં પણ આવી જ રીતે થયું હતું.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
Reply to  Leo Davis
29/07/2023 12:02 pm

Bhai , not only Gandhinagar,we are with you – Dhangadhra taluka rural areas.

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
shihora vignesh
shihora vignesh
Reply to  Leo Davis
29/07/2023 2:23 pm

We are also with same frm last 2 year.south-west sourashtra and kutch got more rain compare to whole gujarat ,even this year may be south gujarat also.
For now, I think last 2 year monsoon pattern is diffrent.

Place/ગામ
sidhasar(ta-muli) surendranagar
Raju bhuva
Raju bhuva
29/07/2023 8:15 am

Ranavav ma ratre ek zaptu hatu ane aaje savare thi back to back zapta chaluj chhe.

Place/ગામ
Ranavav
Dilip kasundra
Dilip kasundra
29/07/2023 7:36 am

3 દિવસ થયા રોજ સવારે એક બે ઇચ વરસાદ પડે છે

Place/ગામ
આમરણ મોરબી
Vatsal
Vatsal
29/07/2023 12:35 am

Windy ma rain accumulation ma kaik taklif Lage chhe. Data aavata nathi barobar

Place/ગામ
Vadodar, Tal- Dhoraji
Vatsal
Vatsal
Reply to  Ashok Patel
29/07/2023 1:25 pm

Cross pase jordar color chhe pan 0 mm batave chhe

Place/ગામ
Vadodar, Tal- Dhoraji
Vatsal
Vatsal
Reply to  Ashok Patel
29/07/2023 1:41 pm

Mare sir 2-3 divas thi aam j aave chhe. Cross gulabi color ma hoi to pan rain accumulation 0 mm j batave chhe

Place/ગામ
Vadodar, Tal- Dhoraji
Krutarth Mehta
Krutarth Mehta
28/07/2023 11:53 pm

BOB ma ek system Bane che jene lidhe ek varsad no nano round avi sake che 3rd & 4th Aug e baki have koi khaas varsad dekhato nathi ena sivaay.

Place/ગામ
Vadodara
Krutarth Mehta
Krutarth Mehta
28/07/2023 11:48 pm

Varsad nu jor have ochu thase evu lagi rahyu che badha model jota ane laambo viraam lese 30th July pachi

Place/ગામ
Vadodara
nik raichada
nik raichada
28/07/2023 10:15 pm

Amdavad ma Sola Vistar sanje zaptu .

Place/ગામ
Ahmedabad City
Last edited 1 year ago by nik raichada
Vejanand karmur
Vejanand karmur
28/07/2023 9:43 pm

Have aama koi aagal nu ketu j nathi

Place/ગામ
Devbhumi Dwarka
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
28/07/2023 9:20 pm

હવે મોડલો જોતાં એવુ લાગે છે કે માણસો પાછા વરસાદ વરસાદ કરશે અને વરસાદ ને મનાવશે ત્યારે આવશે

Place/ગામ
જુનાગઢ
Dipak chavda
Dipak chavda
28/07/2023 9:10 pm

અતારે પવન સાથે ક્યારેક ક્યારેક ફુવારા જેવો વરસાદ આવે સે

Place/ગામ
Nanimal ta palitana
Khambhala sahil
Khambhala sahil
28/07/2023 8:30 pm

Nameste Sir. hal surashtra ma 7 8 August sudhi koy mota varsad ni shakyata nathi lagti.

Place/ગામ
Bhayavadar
Dhaduk paresh
Dhaduk paresh
28/07/2023 7:29 pm

Aa je full varap

Place/ગામ
Gondal khandadhar
Devraj
Devraj
28/07/2023 7:14 pm

sar cola week1&2 jota 1august thi varsad gujrat ma ghatadho tavo joye thevu marhu manvu ce

Place/ગામ
Jamnagar
Retd Dhiren patel
Retd Dhiren patel
Reply to  Devraj
28/07/2023 8:20 pm

Sachi vat Devraj bhai, Jyare Ram nam ni lut hoy tyare luti levama j faydo. “Mehula varsha bhala”.

Place/ગામ
Bhayavadar
મયુર
મયુર
Reply to  Retd Dhiren patel
29/07/2023 7:05 am

સમય સમય બળવાન

Place/ગામ
Chhapra
Retd Dhiren patel
Retd Dhiren patel
Reply to  મયુર
29/07/2023 11:24 am

Sachi vat mayur bhai, Panjari taiyar Thai tya sudhi have rah jovani che, Hal na Ramakda jota

Place/ગામ
Bhayavadar
Kirit patel
Kirit patel
28/07/2023 5:27 pm

Sir varsad chalu thyo amare bau jarur hati

Place/ગામ
Arvalli
Harsukh Akabari
Harsukh Akabari
Reply to  Kirit patel
28/07/2023 6:19 pm

તો તમને એમ છે કે સૌરાષ્ટ્ર વારા ને આટલી બધી જરૂરિયાત હતી હા હા

Place/ગામ
Balambhadi kalavad
Kirit patel
Kirit patel
Reply to  Harsukh Akabari
29/07/2023 5:19 am

ભાઈ વરસાદ ના આવે તો તરસી જવાય, આગળ ના દિવસો માં વરસાદ માટે કપરા છે

Place/ગામ
Arvalli
Naresh chaudhari
Naresh chaudhari
28/07/2023 5:19 pm

27 થી 28 હારીજ હળવો વરસાદ ચાલુ..

કાલે વરાપ કેમ આવી?. Sir વાત સાચી

Place/ગામ
Harij
ધીરજ રબારી
ધીરજ રબારી
28/07/2023 5:19 pm

આગળ ની કોમેન્ટ ફેઇલ થઈ સર તથા મિત્રો દિવસે રહી શક્યો મેઘરાજા કોમેન્ટ કર્યા દિવસે અડધો કલાક પછી પવન sathe જોરદાર ઝાપટું પાણી પાણી

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેડ)
Krutarth Mehta
Krutarth Mehta
28/07/2023 5:02 pm

Vadodara ma bhare pawan ane gajvij sathe dhodhmar varsad chalu

Place/ગામ
Vadodara
ધીરજ રબારી
ધીરજ રબારી
28/07/2023 4:39 pm

સર 27 જૂન પછી એક મહિનો થયો કે રેડો કે ઝાપટું ના આવ્યો હોય એવો દિવસ એટલે 28 જુલાઈ આજે વરાપ જેવું વાતાવરણ થયું થોડાક દિવસ રહી જાય તો કુદરત નો આભાર

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેડ)
Shubham Zala
Shubham Zala
28/07/2023 4:16 pm

Ndma thi chetavni avi

Place/ગામ
Vadodara
Screenshot_20230728_161600_Messages.jpg
Narendra Sabhaya
Narendra Sabhaya
Reply to  Shubham Zala
28/07/2023 5:55 pm

sir aa warning sena base par aapi hoy??

Place/ગામ
Rajkot, Gujarat, India
Kuldipsinh rajput
Kuldipsinh rajput
28/07/2023 4:11 pm

Jay mataji sir…3-15 pm thi madhyam dhodhmar varsad chalu thyo hju chalu j 6e sharuvat ma gajvij nti hve gajvij pan chalu thai 6e….

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Raj Dodiya
Raj Dodiya
28/07/2023 3:39 pm

Sir aaj zapta a zapti nahykha pan jevo varsad

Place/ગામ
Hadmatiya ta tankara
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
28/07/2023 6:41 pm

Sr. tamari jamin to kuvadava baju sanosara pashe se ne?

Place/ગામ
Kalavad
Raj Dodiya
Raj Dodiya
Reply to  Ashok Patel
28/07/2023 9:55 pm

Pak mate fayda rupe vrse che

Place/ગામ
Hadmatiya ta tankara
Amish Andani
Amish Andani
Reply to  Ashok Patel
29/07/2023 11:53 am

સર જી અત્યારે પણ સરસ રેડું આવ્યું..હવે ધરવ થય ગયો ટંકારા વારાવ ને… ડેમ ભરાય જાય એટલે જમાવટ થય જાય

Place/ગામ
લજાઈ ટંકારા મોરબી
Kishan
Kishan
28/07/2023 3:18 pm

Kale sari varap hati, aaje pan sari evi varap se.

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Dipak chavda
Dipak chavda
28/07/2023 2:19 pm

સર આજે ઝાપટા તો બંધ સે પણ આ ઘાટા વાદળ બોવ આવ્યા સે સવારનો તડકો સેજ નય

Place/ગામ
Nanimal ta palitana
Pratik
Pratik
28/07/2023 2:14 pm

તારીખ 28 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તર ઓડિશા અને તેના આસપાસના વિસ્તાર પર નું લો પ્રેશર નબળુ (વિખાય) પડી ગયુ છે જો કે તેનું આનુસાંગિક UAC હવે ઉત્તર ઓડિશા અને ગંગીય પશ્ચિમ બંગાળ અને ઝારખંડ આસપાસના વિસ્તારો પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે.  ❖ ચોમાસું ધરી હવે ગંગાનગર, નારનૌલ, ગ્વાલિયર, સિધી, અંબિકાપુર, ઝારસુગુડા, ચાંદબલી અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી પસાર થાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે.  ❖ શીયર ઝોન હવે લગભગ 18°N… Read more »

Place/ગામ
Rajkot
Bhavesh Patel
Bhavesh Patel
28/07/2023 1:46 pm

Sir avati kale…thodak bhare reda aavavano chance kharo….?

Place/ગામ
Upleta
Devraj
Devraj
Reply to  Bhavesh Patel
28/07/2023 3:56 pm

જોયછે કે પુછોસો

Place/ગામ
જામનગર
Bhavesh Patel
Bhavesh Patel
Reply to  Devraj
28/07/2023 5:52 pm

Joto nathi…puchhu chhu…!

Place/ગામ
Upleta
Vipul patel
Vipul patel
28/07/2023 1:00 pm

Aaj amare Halava japata chalu Che.

Place/ગામ
Neshda ( suraji) ta-tankara
Raj Dodiya
Raj Dodiya
28/07/2023 12:21 pm

11am thi chalu thyayo zarmar varsad

Place/ગામ
Hadmatiya ta tankara