Some Relief Rainfall Expected Over Gujarat Region & Parts Of Saurashtra/Kutch Next 72 Hours – Forecast For 19th To 27th August 2023 – Update 19th August 2023

19th August 2023

Some Relief Rainfall Expected Over Gujarat Region & Parts Of Saurashtra/Kutch Next 72 Hours – Forecast For 19th To 27th August 2023 – Update 19th August 2023
ગુજરાત રીજીયન ના ભાગો માં તેમજ સૌરાષ્ટ્ર/કચ્છ ના થોડા ભાગો માં થોડી રાહત –

આવતા 72 કલાક દરમિયાન વરસાદ ની શક્યતા – 19 થી 27 ઓગસ્ટ માટે ની આગાહી – અપડેટ 19 ઓગસ્ટ 2023

The Low Pressure Area over south Jharkhand & adjoining north interior Odisha and north Chhattisgarh now lies over north Chhattisgarh & neighborhood with the associated cyclonic circulation extending up to 5.8 km above mean sea level tilting southwards with height. It is likely to move west-northwestwards across northeast Madhya Pradesh during next 24 hours.

A cyclonic circulation lies over northwest Madhya Pradesh & neighborhood and extends 3.1 km above mean sea level.

The Monsoon Trough at mean sea level now passes through Ganganagar, Narnaul, Datia, Satna, the center of Low Pressure Area over north Chhattisgarh & neighborhood, Keonjhargarh, Balasore and thence southeastwards to Northeast Bay of Bengal and extends up to 1.5 km above mean sea level.

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status as of 19th August 2023

Seasonal Rainfall till 18th August over Saurashtra & Kutch has been 110%  of LPA, while North Gujarat has just got 65% Rainfall, East Central Gujarat has got 67% and South Gujarat has got 72% of LPA. Although Saurashtra and Kutch has exceeded their yearly quota of Rainfall, there are two Districts that have not performed well. Surendranagar District has received 68% and Morbi received 75% of LPA. SImilarly Talukas that have received just 60% or less Rain of LPA are listed here below:
Ranpur(Botad) 47%, Dhangadhara 49%, Jesar 51%, Maliya Miyana 56%, Palitana 57%, Vichhiya 57%, Savar Kundla 58%, Lakhtar 58%, Jafrabad 59%, Paddhari 60% અને Rajkot 60%.
All India Rainfall till date has now slipped into deficit of 6% with States that are deficient in Rainfall are: Kerala, Jharkhand, Bihar. U.P. and Manipur & Mizoram from Northeastern States.



19th August 2023 સુધીની વરસાદ ની સ્થિતિ:

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં સીઝન નો 110% વરસાદ થયેલ છે 18 ઓગસ્ટ સુધી માં. નોર્થ ગુજરાત માં સીઝન નો 67% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાત માં 65% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાત માં 72% વરસાદ થયેલ છે. સૌરાષ્ટ્ર કચ્છ માં જનરલ વધુ વરસાદ થયેલ હોવા છતાં બે જિલ્લા માં પ્રમાણ માં વરસાદ ઓછો નોંધાયેલ છે જેમાં સુરેન્દ્રનગર 68% અને મોરબી 76%. સૌરાષ્ટ્ર ના તાલુકા લેવલ ની વાત કરીયે તો અમુક તાલુકાઓ માં સીઝન નો 60% અથવા ઓછો વરસાદ થયેલ છે તેવા તાલુકા માં રાણપુર (બોટાદ) 47%, ધ્રાંગધ્રા 49%, જેસર 51%, માળીયા મિયાણા 56%, પાલીતાના 57%, વિંછીયા 57%, સાવર કુંડલા 58%, લખતર 58%, જાફરાબાદ 59%, પડધરી 60% અને રાજકોટ 60%. ઓલ ઇન્ડિયા માં 6% ની ઘટ થઇ ગઈ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ,  ઝારખંડ , બિહાર, યુ.પી. તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર છે.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch  19th To 27th August 2023

Various factors that are beneficial/adverse to Gujarat State :

1. Western arm of Axis of Monsoon expected to become near Normal for a couple of days and will remain North of Normal for the rest of the forecast period.
2. The moisture at 3.1 km expected to increase over Gujarat Region and most parts of Saurashtra/Kutch for couple of days. Subsequently the Moisture is expected to decrease during the rest of the forecast period.

3. Very windy conditions over Saurashtra, Gujarat & Kutch during the later 5/6 days of forecast period.

Saurashtra & Kutch Region:
Scattered showers/rain over limited areas of Saurashtra/Kutch till 21st August. The Monsoon activity will again be subdued during the rest of the forecast period with Cloudy and Sunlight mix weather.

Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Scattered showers or light/medium rain with isolated heavy rain till 21st August. Subsequently the scattered rain will be restricted to South Gujarat on couple of days during the forecast period, rest of the areas mixed sunlight/cloudy weather.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 19 થી 27 ઓગસ્ટ 2023

 

આગાહી સમય મા ગુજરાત રાજ્ય ને અસર કરતા વિવિધ પરિબળો:

1. ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો નોર્મલ તરફ આવેલ છે જે હજુ બેક દિવસ રહેશે. બાકી ના સમય માં ધરીનો પશ્ચિમ     છેડો નોર્મલ થી નોર્થ માં રહેશે.
2. 3.1 કિમિ ના લેવલ માં ગુજરાત રાજ્ય પર ભેજ બે ત્રણ દિવસ વધશે અને ત્યાર બાદ ફરી ભેજ ઘટી જશે.
3. પવન ની ઝડપ હાલ મીડીયમ થઇ છે પરંતુ ફરી આગાહી સમય ના પાછળા 5/6 દિવસ પવન ની ઝડપ વધશે.

સૌરાષ્ટ્ર અને કચ્છ:
છુટા છવાયા ઝાપટા/વરસાદ ની શક્યતા  તારીખ 21 સુધી. બાકી ના આગાહી સમય માં ચોમાસુ મંદ રહેશે તેમજ ધૂપ છાવ માહોલ રહેશે. 

ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) :
છુટા છવાયા ઝાપટા હળવો/મધ્યમ વરસાદ ક્યાંક ક્યાંક ભારે વરસાદ 21 ઓગસ્ટ સુધી. ત્યાર બાદ ના આગાહી સમય દરમિયાન ના બેક દિવસ વરસાદી એક્ટિવિટી દક્ષિણ ગુજરાત બાજુ સીમિત રહેશે. બાકી ના દિવસો ધૂપ છાવ માહોલ નું મિક્સ વાતાવરણ.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 19th August 2023

Forecast In Sanj Samachar Daily Dated 19th August 2023

 

4.6 25 votes
Article Rating
444 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
25/08/2023 1:43 pm

તારીખ 25 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી નો પશ્ચિમ છેડો હિમાલયની તળેટીમાં આવેલો છે. જો કે, તેનો પૂર્વ છેડો ગોરખપુર, પટના, બાંકુરા, દિઘામાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.  ❖ પશ્ચિમ ઉત્તર પ્રદેશ પરનું UAC હવે ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે.  ❖ સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ પરનું UAC હવે ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 કિમી… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
24/08/2023 2:05 pm

તારીખ 24 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે ફિરોઝપુર, કરનાલ, મેરઠ, આઝમગઢ, પટના, દેવઘર, ડાયમંડ હાર્બરમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ પૂર્વ મધ્ય બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશથી દક્ષિણ આસામ સુધીનો ટ્રફ હવે ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશથી બિહાર, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ થય ને પૂર્વ આસામ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  ❖ દક્ષિણ ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો પરનું UAC હવે પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી થી 3.1 અને 7.6 કિમી વચ્ચે છે જે… Read more »

Place/ગામ
Rajkot
Dharmesh sojitra
Dharmesh sojitra
26/08/2023 12:38 pm

૩ વર્ષ પહેલાં બધા ખેડૂતો પ્રશ્ન પૂછતા હતા વરસાદ ક્યારે તમે જવાબ માં કીધેલુ કાનુડા ના જન્મ થી ચાલુ વર્ષે એવી આશા છે

Place/ગામ
Kotda sagani rajkot
Bharat patel
Bharat patel
26/08/2023 11:52 am

3 date thi varsad aavana ni sakiyta che

Place/ગામ
Rajkot
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
26/08/2023 11:51 am

Mitro Maru pan Aj kahevanu se. Asha rakhvi joye. Ajthi 1 mahina pahela varsad bandh karvani prathna karta hata. Kone khbar hati ke have varsad varsavva prathna karvi padse. Ane have pachhi 1 mahina ma varsad su kari jay te pan kone khabar. B positive varsad avsej. Avi asha rakhvi joye.jay dwarkadhish

Place/ગામ
Satapar dwarka
Rajesh
Rajesh
26/08/2023 11:46 am

Cola ma Haji ghano gas purase be positive

Place/ગામ
Upleta
Bhavesh Patel
Bhavesh Patel
26/08/2023 11:30 am

Sir… abhyas karata evu janay chhe ke… Saurashtra ma 4 tarikh sudhi to moto varasad nathi…thodu tamari range bahar hoy to pan please sir… sanketik prakash pado…!

Place/ગામ
Upleta
Vejanand karmur
Vejanand karmur
Reply to  Ashok Patel
26/08/2023 12:35 pm

Halo White House ma bill pass

Place/ગામ
Devbhumi Dwarka
Rajesh
Rajesh
Reply to  Bhavesh Patel
26/08/2023 12:44 pm

Bhavesh bhai Mari mulakat Leso bavla chowk ma mare panipuri ni rekdi bholenath panipuri che mare thodo abhiyas karvo che

Place/ગામ
Upleta
Sojitra kaushik
Sojitra kaushik
26/08/2023 10:40 am

Cola week 2 ma colar purano aando vadi updet aavse lagbhagsir yogy lage to ans please

Place/ગામ
Rajkot
vishal
vishal
Reply to  Sojitra kaushik
26/08/2023 11:32 am

haji to nai batavto mota bhai

Place/ગામ
kolithad
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Sojitra kaushik
26/08/2023 11:40 am

સવાર ની અપડૅટ માં ગેસ ઉડી ગયો પાછો..

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ.
vishal
vishal
Reply to  રામજીભાઈ કચ્છી
26/08/2023 1:05 pm

cola ketli var update thay

Place/ગામ
kolithad
vishal
vishal
Reply to  Ashok Patel
26/08/2023 6:36 pm

su time ma sir

Place/ગામ
kolithad
Vejanand karmur
Vejanand karmur
26/08/2023 10:35 am

Cola ma colour aaving

Place/ગામ
Devbhumi Dwarka
Sahil
Sahil
26/08/2023 10:28 am

Meteologix nu JMA model 5th September thi saru positive batave che specially saurashtra mate.

A j rite gfs pan positive thai rahyu che. system no track agad pachad che. Gfs and Jma no.

System to aavse j, pan te kya raste chale a jovanu che.

Place/ગામ
Mamavadar
Kalpesh V Sojitra
Kalpesh V Sojitra
Reply to  Ashok Patel
27/08/2023 11:52 am

Ha ha ha

Place/ગામ
Rajkot
Randhirbhai kanjibhai dangar
Randhirbhai kanjibhai dangar
26/08/2023 10:13 am

Mane lage che ke 4 sep. Pachi fari bob active thase Ane system Gujarat baju aave tevu lage che etle asha Amar che ⛈️⛈️

Place/ગામ
Morbi
Vikram
Vikram
26/08/2023 9:32 am

2.3 તારીખે વર્ષ થસે આવુ લગે

Place/ગામ
ધાનેરા
Kanaiya sojitra
Kanaiya sojitra
26/08/2023 8:23 am

Tropical tidbits 7 તારીખ પછી પોઝીટીવ બતાવે છે તો તે અપડેટ દર અપડેટ એમાં સુધારો થાય તેવી ભગવાન ને પ્રાર્થના.

Place/ગામ
સુરત
Ketan patel
Ketan patel
Reply to  Kanaiya sojitra
26/08/2023 9:36 am

હા..આઠમ પર ..જય કનૈયાલાલ કી…

Place/ગામ
બારડોલી
Ankit Shah
Ankit Shah
Reply to  Kanaiya sojitra
26/08/2023 10:10 am

Cola 2’nd week ane IMD GFS extended forecast pan 8 tarikh pa6i positive chhe to sakyata vadhati jay 6

Place/ગામ
Ahmedabad
sagar
sagar
25/08/2023 11:47 pm

1 સપ્ટેમ્બર થી ગુજરાત માં ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ જશે ખેડૂતો કોઈ ઉદાસ ના થાવ કુવા પાછા ભરાય જશે અને આખો મહિનો વરસાદ આવના જ છે અત્યારે અલનીનો ની અસર ચાલુ છે પણ તમે બીજા ની વાતો માં આવી ને નેગેટિવ ના વિચાર કરો કાન નો જન્મ થાય ત્યાં આવી જશે વરસાદ

Place/ગામ
મોવિયા ગોંડલ
sagar
sagar
Reply to  Ashok Patel
26/08/2023 12:16 pm

ok sir thanx mne m k aa 40 diwas varsad ny ava no to elnino hse ane 2 3 jgya e sambhdel pn 6 k elnino chalu 6 m baki tme smjavel ane mne khyal pn 6 k alnino nthi e pn 2 3 ni agahi sambhdi e loko khe 6 etle me khyu ane chomasu dhari himalay pr 6 ane bhej nthi pavan vdhu 6 etle ane pesefic ma 2 3 vavajoda bnya ene lidhe bhej bdho khechay gyo 6 pn aa 40 diwas sudhi prakriya chalse to mne m k elnino kehvatu hse etle me kidhu sorry and… Read more »

Place/ગામ
moviya gondal
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  sagar
26/08/2023 12:37 pm

Ahi perfect ritey shikhva samajva madtu hova chhata tame bijani ni vaat ma aavi gaya hoy evu laage chhe
Hamna ek bhaiye ahi you tube ma 25 divasna forecast ni vat kari eni asar toe nathi ne?

Place/ગામ
Visavadar
sagar
sagar
Reply to  Umesh Ribadiya
26/08/2023 7:10 pm

na bhai kai koi ni asar nai pn news ma press ma avtu hoi ane apne khedut 6iye to varsad ne lagtu hoi etle vachta jota hoi baki vat ma sachi pde agahi koi pn ni p6i apne eni vat ma avi baki ek visvas ave aama apne k varsad avse evu

Place/ગામ
moviya
Rajesh
Rajesh
25/08/2023 11:43 pm

Asha Amar che bhaiyo Asha rakho varsad thase September ma tarikh 1 thi 8 ma kaik Nava junu thase baki hari icha

Place/ગામ
Upleta
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
25/08/2023 11:40 pm

Yogesh bhai kone gote chdavia bhai? Tame su keva mago so. Me to am kahiyu se ke chomachu chalu se asha rakho Ane 7 thi 15 sep ma varsad avi sake. Ahi je koy mitro se te anuman upar chalta hoy se. Ame indra dev nathi ke varsad Lavi daye. Tame nirasha ni comment Karo so. Mubarak. Pan amne to asok bapu a sikhvadiyu se ke chomasu puru n thay tiya sudhi asha rakho. Baki to jevi je ni shochh.

Place/ગામ
Satapar dwarka
Retd Dhiren patel
Retd Dhiren patel
Reply to  lagdhirkandoriya8@gmail.com
26/08/2023 9:37 am

Jsk Lagdhir bhai, sir uncountable comets hase aa platform upar Chomasu haji baki che. Baki ame to Labh Pacham sudhi aasha rakhi betha chi mehulo mehrban thase.

Place/ગામ
Bhayavadar
Devendra parmar
Devendra parmar
Reply to  lagdhirkandoriya8@gmail.com
26/08/2023 10:47 am

આશા અમર છે, મોડેલો અનુમાન આપે છે, છતાં મોડેલો ની રેન્જ પછીના દિવસો માં પણ વરસાદ આવી શકે. Stay positive, stay happy. IMD જ્યાર સુધી ચોમાસા ની વિદાય ની જાહેરાત નહિ કરે ત્યાં સુધી હું તો આશા રાખીશ.

Place/ગામ
Dhrol jamnagar
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Devendra parmar
26/08/2023 11:36 am

ચોમાસુ વિદાય પછી પણ માવઠા થતા હોય છે.

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ.
Pola bhai Antroliya
Pola bhai Antroliya
25/08/2023 8:01 pm

Namste sir, ramkda jova no manu dekhto nathi to e kai rite joi sakai ?

Place/ગામ
Manekwada ( malbapa nu)
Bhaveshbhai.m.savliya.patel.
Bhaveshbhai.m.savliya.patel.
Reply to  Ashok Patel
25/08/2023 10:52 pm

Sir aamathi kyu saru ramkdu saru che.

Place/ગામ
Char.kesood.junagadh.
Kd patel
Kd patel
Reply to  Ashok Patel
26/08/2023 1:25 pm

Atyare to avu se ne k j ramakadu thodokei varasad batave e game.

Place/ગામ
Makhiyala
Milan patel
Milan patel
25/08/2023 7:49 pm

એવું લાગે છે આ વર્ષે અશોકભાઈ પટેલ ની ઓછા માં ઓછી વરસાદ ની અપડેટ આવશે.. ત્યાં તો ચોમાસુ પુરૂ..

Place/ગામ
હડમતીયા (મતવા) તા-જી.. જામનગર
Yogesh Ahir
Yogesh Ahir
25/08/2023 6:51 pm

Mitro imd 4 week forcast mujab august seltember ma probability below normal batave chhe mate have khas kai asha rakhavi nahi.

Ane imd gfs pramane 7 september sudhi to kai nathi tyar bad na week ma samany japata batave chhe.mari drashtiye imd gfs sauthi vadhu bharosapatr chhe.

Baki lagdhirbhai ane hirenbhai nu manso nahi te badha ne ghode chadave chhe.

Trust on god and sir

Place/ગામ
Bhavnagar
Suresh pada
Suresh pada
Reply to  Yogesh Ahir
26/08/2023 2:24 am

Be positive varasad to Jordar these September ma

Place/ગામ
Junavadar gadhada botad
Vajasi
Vajasi
Reply to  Yogesh Ahir
26/08/2023 8:34 am

15 thi 21ma saro varsad avse oll gujrat ma

Place/ગામ
Lalprda dwarka
Vinod Vachhani
Vinod Vachhani
25/08/2023 6:42 pm

Mitro have kas Katara varani ta. 11- 9 ane 27- 9 ane 11-10 chhe joea have ketalu sachu pade ato andaje chhe bakito jevi davaka dhish ni echcha Jay shree Krishna

Place/ગામ
Goladhar ta. Junagadh
Tabish Mashhadi
Tabish Mashhadi
25/08/2023 5:35 pm

Varsad vagar kantadi gya chiye…..

Garmi vadhi che aaj thi

Place/ગામ
Ahmedabad
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Tabish Mashhadi
25/08/2023 11:53 pm

Have avuj rese vatavaran. Have varsad ni bahu aasha rakhvi nahi.

Place/ગામ
Vadodara
J.k.vamja
J.k.vamja
25/08/2023 4:30 pm

સર હવે આ પવન કેટલા સમય સુધી રહશે

Place/ગામ
Matirala lathi amreli
Vajasi
Vajasi
Reply to  Ashok Patel
26/08/2023 11:04 am

Somvar pasi thi mandani varsad ni sakiyata se k

Place/ગામ
Lalprda dwarka
Piyush bodar
Piyush bodar
25/08/2023 1:24 pm

સર જે લોકો કસ કાતરા જોઈ ને આગાહી કરે છે તે પણ હવે ચોમાસુ ધરી ની ને ભેજ ની એવી મિક્સ આગાહી આપે છે

Place/ગામ
Khakhijaliya
Kirit patel
Kirit patel
25/08/2023 9:49 am

Aaje cola thodo posetive thai shke mara andaj mujab aasha amar che

Place/ગામ
Arvalli
Kishan
Kishan
25/08/2023 9:09 am

Vadi e mast tadko+ cha ni chuski + ane sathe Gujarat weather website

Place/ગામ
માણાવદર
Arun Nimbel
Arun Nimbel
25/08/2023 9:08 am
Vnmakwana
Vnmakwana
25/08/2023 8:26 am

3 sep Bhuvaneswar baju low bane chhe

Place/ગામ
Rajkot
Kirit patel
Kirit patel
Reply to  Vnmakwana
25/08/2023 10:54 am

6 dt.a aavi jase aapne

Place/ગામ
Arvalli
vishal
vishal
Reply to  Vnmakwana
25/08/2023 12:35 pm

kai rite joi sakay low bane e mahiti apo ne

Place/ગામ
kolithad
Raviraj Bhai khachar
Raviraj Bhai khachar
25/08/2023 8:14 am

સર tropical મા 5 તારીખ આસપાસ બંગાળ મા લો બતાવે સે અને તેના હિસાબે આખા ગુજરાતને ફાયદો થાય તેવુ દેખાય સે હજી બોવ આગોતરું કેવાય પણ આશા અમર સે

Place/ગામ
At. Nilvada ta.babra. dist Amreli
Ketan patel
Ketan patel
Reply to  Raviraj Bhai khachar
25/08/2023 11:07 am

હા..અને હકારાત્મક પાસુ એ છે કે અરબી સમુદ્ર અને Bob ના પવનો હિમાલય ની તળેટી તરફ થી (ચોમાસુધરી ) એની નોર્મલ પોઝીશન પર આવે છે…એટલે આનંદ ની વાત સાતમ આઠમ ફળે એવું લાગી રહ્યું છે…જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલ કી…

Place/ગામ
બારડોલી
Raviraj Bhai khachar
Raviraj Bhai khachar
Reply to  Ketan patel
25/08/2023 12:20 pm

હા ભાઈ બધા સંજોગો સારા સે પણ થોડુક સર કે એમ રેન્જ થી આઘુ કેવાય હજી આશા રાખવી કે આવુ ને આવુ બન્યુ રહે

Place/ગામ
At. Nilvada ta.babra. dist Amreli
Ketan patel
Ketan patel
Reply to  Raviraj Bhai khachar
25/08/2023 1:30 pm

જય કનૈયાલાલ કી….ભજન (સપ્તાહ ) માં મોજ પડે

Place/ગામ
બારડોલી
Retd Dhiren patel
Retd Dhiren patel
Reply to  Ketan patel
25/08/2023 1:50 pm

Kan na janam upar matki futse moj maro ne

Place/ગામ
Bhayavadar
જગદીશદાન કે. ગઢવી .
જગદીશદાન કે. ગઢવી .
25/08/2023 6:14 am

લ્યો..અમે તો છૂટ્ટા હાથે..વેર્યા છે બીજ

હવે તો વાદળ જાણે ને જાણે વસુંધરા

ધરતીપુત્રો નો આભ જેવડો ભરોસો કદી એળે ન જાય બાપ..ધાણ્ય ખમો..સૌ સારા વાના થશે..

Place/ગામ
સુરેન્દ્રનગર
Shihora Vignesh
Shihora Vignesh

Ha kaviraj ha….sachi vaat che…
Jeth Koro Jay to khand ma khatko nahi pn aa Ashadh k shravan Koro Jay to amne vahmo Lage bapla……..!

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Vatsal
Vatsal
25/08/2023 12:51 am

Thodik garami pakadati jai chhe.. have Pavan ni hati dhimi pade Ane garami vadhe to kaik nava juni thay 8-10 divas bad

Place/ગામ
Vadodar, Tal- Dhoraji
Kaushal
Kaushal
Reply to  Vatsal
25/08/2023 9:56 am

Yes grmi vdhe to med pde 🙂

Place/ગામ
Amdavad
Hemat Maadam Aahir
Hemat Maadam Aahir
24/08/2023 10:48 pm

જય શ્રી કૃષ્ણ સાહેબ બે હાથ જોડીને નટ મસ્તક પ્રણામ આપના ધીરજને…. આપના થકુ આજે ઘણા બધા લોકો વિજ્ઞનાનીક પદ્ધતિથી મોડેલ મા જાણતા થયા છે અને આગાહી કરતા પણ ….પણ આ વર્ષે આ ઓગસ્ટમાં એમની ખરી પરિક્ષા લેધી મોડેલે અને કૂદરતે થોડા દિવસ પહેલા એક મિત્ર એ આપને 29/30… ઓગસ્ટ નુ ઓગોતરૂ આપવાનુ કહેતા હતા કે સાહેબ આગોતરૂ આપો હવે ત્યારે આપને કહ્યું હતું કે અત્યારે આગોતરા નો રાફડો ફાટયો છે હવે આ જ રાફડાને ગાલ ઉપર તમાચો પડ્યો છે અત્યારે કારણ કે આવા અનુભવ ક્યારેક જ થાય હમણાં ચાર વર્ષથી તો બહુ ખાસ બહુ વાંધો ન આવ્યો હતો એમાં… Read more »

Place/ગામ
Datrana jam Khambhaliya Dwarka
Retd Dhiren patel
Retd Dhiren patel
24/08/2023 9:43 pm

Mitro aa varse 700hpa nu Panu saru hale che, 1 September thi aagad teko jaher Karel che. Labh aape evu Lage che kadach!!

Place/ગામ
Bhayavadar
Ketan patel
Ketan patel
Reply to  Retd Dhiren patel
25/08/2023 8:08 am

ક્યુ મોડલ ?

Place/ગામ
Bardoli
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Retd Dhiren patel
25/08/2023 9:05 am

700hpa. નુ પાનું સારુ હાલે છે, એટલે??

700hpa માં ભેજ ના અભાવ થી જ ઓગસ્ટ માં મોન્સૂન બ્રેક આવી ગણાય..

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ
Retd Dhiren patel
Retd Dhiren patel
Reply to  રામજીભાઈ કચ્છી
25/08/2023 1:53 pm

Agav fut ma varsad enej aapiyo to kadach !!

Place/ગામ
Bhayavadar
Retd Dhiren patel
Retd Dhiren patel
Reply to  રામજીભાઈ કચ્છી
25/08/2023 4:24 pm

Jsk Ramjee bhai, Main vilan 15N120E upar aaje ek mahina thi dhamo nakhi detho che, 700hpa to bicharo madhyam bani gayo vak vagar……….

Place/ગામ
Bhayavadar
Retd Dhiren patel
Retd Dhiren patel
Reply to  Ashok Patel
25/08/2023 6:03 pm

Ha sir, BOB no vadhare thodi Arab no aapdo mal lai jay che. Baki tame kyo e final. Aa Karan hoy sake pl kejo.

Place/ગામ
Bhayavadar
Ketan patel
Ketan patel
Reply to  Retd Dhiren patel
25/08/2023 9:21 am

ક્યુ મોડેલ ?

Place/ગામ
બારડોલી
Retd Dhiren patel
Retd Dhiren patel
Reply to  Ketan patel
25/08/2023 1:52 pm

700hpa wind chart application na Menu ma che

Place/ગામ
Bhayavadar
Kirit patel
Kirit patel
24/08/2023 9:01 pm

Imd GFS chart aaje amare bilkul varsad nathi batavtu pan aaje bapore japtu padyu 3 minit nu..

Place/ગામ
Arvalli
Kirit patel
Kirit patel
24/08/2023 8:58 pm

Atyare bhle modelo negative che pan upar varo posetive kari dese aetale aasha rakho ane piyat chalu rakho,ane abhyas karta raho local shistom pan dhrvi shke aetale khel paltai shke,..b pozetive thai jao dosto badha aagad aagad joyu jase…

Place/ગામ
Arvalli
Retd Dhiren patel
Retd Dhiren patel
24/08/2023 8:23 pm

Mitro MJO che to MTR vagar ni gadi, pan eni Update+ COLA SECOND week sea activities joy evu Lage che fari ekvar choga dub no labh made September ma.

Note : Sir update vagar badhu Nakamu. Model joy varsad na aave ke Jay.

Place/ગામ
Bhayavadar
મયુર
મયુર
24/08/2023 7:20 pm

વરસાદ ભાદરવામાં પણ થાય એવા કોઈ અણસાર મળતા નથી પણ હા માવઠા ના અણસાર જોરદાર મળેલ છે

Place/ગામ
Chhapra
Ahir Ramesh
Ahir Ramesh
Reply to  મયુર
24/08/2023 8:50 pm

Kevi rite bhai …… mavthana anasar madi giya…..Amne to janavo to ame pan kayk navu shikhiye

Place/ગામ
Banga,ta.kalavad,dist.jamnagar
મયુર
મયુર
Reply to  Ahir Ramesh
24/08/2023 10:24 pm

થશે તો શીખવાડીશ
(હજી હુંય શીખું છું)

Place/ગામ
Chhapra
Jadeja jaydipsinh
Jadeja jaydipsinh
Reply to  મયુર
25/08/2023 4:56 pm

Chapra ma jamin na bhav sara che ne etle

Place/ગામ
Anandpar
Krutarth Mehta
Krutarth Mehta
24/08/2023 6:35 pm

Ghana mitro ne evu lage che ke hu negative comment Karine kheduto ne udaas Karu chu pan evu jaray nathi ane je fact vastu che e hu Kai rahyo chu ane mara abhyaas mujab agal na 15 diwas sudhi koi varsad nathi e to pakku j che ane agal na paribado evu Kai rahya che ke chomasu 1st week of sept ma Northwest India mathi vidaay lai le evi shakyata dekhai Rahi che etle joya rakhvanu che.

Place/ગામ
Vadodara
Ajaybhai
Ajaybhai
Reply to  Krutarth Mehta
24/08/2023 9:10 pm

Krutarthbhai tamaru anuman perfect hoi che.ane vaat rahi udaas karvani to je hakikat che te Har koi ne swikarvi pade che.mate tame tamaro abhyas chalu rakhi mahiti apta raho.

Place/ગામ
Junagadh
Fevin Sojitra
Fevin Sojitra
24/08/2023 6:22 pm

સર, બાકી રહેલા ચોમાસુ સમયમાં વરસાદ માટે તમોને કેટલી આશા છે….???

Place/ગામ
ઉપલેટા
Javidpatta
Javidpatta
24/08/2023 5:16 pm

10 September pachi varsad aavse,

Place/ગામ
Paneli moti
Ajitsinh Jadeja
Ajitsinh Jadeja
24/08/2023 4:36 pm

સર ખેડૂત માટે સાતમ આઠમ નો તહેવાર તમારા મતે કેવો રહછે ખેડૂત ખુશ રહછેકે નીરાસ

Place/ગામ
Metiya ta.kalavad d.jamnagar
Chintan Patel
Chintan Patel
Reply to  Ashok Patel
24/08/2023 7:37 pm

તો સર તમારી રેન્જ નો છેલ્લો દિવસ ત્યાં સુધીનું તો ક્યુ

Place/ગામ
Moviya gondal
TARUN DETROJA MORBI
TARUN DETROJA MORBI
Reply to  Chintan Patel
25/08/2023 9:46 pm

Aasare 3sep. Shudhi kam karo

Place/ગામ
Lakhadhir nagar
Ajitsinh Jadeja
Ajitsinh Jadeja
Reply to  Ashok Patel
24/08/2023 9:25 pm

Sorry sir thank-you

Place/ગામ
Metiya ta.kalavad d.jamnagar
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
24/08/2023 3:27 pm

Javed bhai 5 ,6 sep. Aspas bob ma ak low banse. Ane tarikh 9 sep thi 15 sep. Varsad no saro raund gujrat ma avse. Have 4, 5 divas ma cola ma pan week 2 ma color avse joya rakho.Jay dwarkadhish

Place/ગામ
Satapar dwarka
Javid
Javid
24/08/2023 1:17 pm

Aavti 2 tarikh sudhi ma koi low bantu nathi aagd mitro saptembar low Kay tharikhe banvani skyta che to te kejo

Place/ગામ
wankaner
ચપલા ઘનશ્યામ
ચપલા ઘનશ્યામ
24/08/2023 12:46 pm

નમસ્કાર સર પવનની ગતિ ક્યારે ધીમી થશે

Place/ગામ
ડુમિયાણી તાલુકો ઉપલેટા જીલ્લો રાજકોટ
ચપલા ઘનશ્યામ
ચપલા ઘનશ્યામ
Reply to  ચપલા ઘનશ્યામ
24/08/2023 2:41 pm

ઓકે સર થેન્ક્યુ

Place/ગામ
ડુમિયાણી તાલુકો ઉપલેટા જીલ્લો રાજકોટ
Krutarth Mehta
Krutarth Mehta
24/08/2023 12:37 pm

Tropical tidbits ane cola ma to 9th sept sudhi Koi varsad dekhato nathi.

Place/ગામ
Vadodara
Kalu hirapara lilapuar JASADAN
Kalu hirapara lilapuar JASADAN
24/08/2023 12:37 pm

અશોકભાઈ કોલા વીક ચાર માં વરસાદ બતાવતું નથી તો હવે વરસાદ ની આસા નહીવત ગણાય

Place/ગામ
લીલાપુર જસદણ
Karad chelabhai
Karad chelabhai
24/08/2023 12:14 pm

સર પવન બહુ કયારે ધીમો પડસે

Place/ગામ
Savpura ta.tharad. banaskantha
Niral makhanasa
Niral makhanasa
24/08/2023 10:46 am

Sir IMD ni latest update pramane Gujarat ma 8 sep. Thi 21 sep. Sudhi ma normal varsad padse to normal etle ketla inch sudhi aavi sake please ans.

Place/ગામ
Fareni
Niral makhanasa
Niral makhanasa
Reply to  Ashok Patel
24/08/2023 2:39 pm

IMD 4 Week Rainfall Anomaly ma 3 ane 4 tha week ma normal varsad che

Place/ગામ
Fareni
Niral makhanasa
Niral makhanasa
Reply to  Ashok Patel
24/08/2023 2:53 pm

Ok thanks

Place/ગામ
Fareni
Pipaliya Prakash
Pipaliya Prakash
24/08/2023 7:18 am

Good morning ratre 12:30 am thi 7:00 am Sara japta Aavya

Place/ગામ
Ghoghavadar ta gondal Di Rajakot
nik raichada
nik raichada
24/08/2023 1:56 am

Aje Porbandar City Ma Hadva 2 thi 3 Zapta.

Place/ગામ
Porbandar City
Amit s manavadariya
Amit s manavadariya
24/08/2023 1:30 am

જય શ્રી કૃષ્ણ

હજુ ચોમાસું વિદાય નથી થયું અને ચોમાસું જનરલ ઓક્ટોબર ના બીજા અઠવાડિયા આસપાસ થતું હોય છે

હજુ વરસાદ સારા થશે આપણે ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ માં…..

Place/ગામ
ભણગોર
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Amit s manavadariya
24/08/2023 8:07 am

વિદાય માટે અનુકૂળ વાતાવરણ થાય તો 1 સપ્ટેમ્બર પછી ગમે ત્યારે વિદાય ચાલુ થાય (imd.મુજબ) નોર્થ, વેસ્ટ ઇન્ડિયા માંથી… અને વિદાય બાદ પણ વરસાદ પડે તો તે માવઠા માં ગણાય..

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
Dinesh Patel
Dinesh Patel
Reply to  Amit s manavadariya
24/08/2023 9:44 am

અમિતભાઈ, તમે પારંપરિક દેશી પદ્ધતિ મુજબ વરસાદ નું ખુબ સારું જ્ઞાન ધરાવો છો. તો સર્વ કિશાનો વતી આપશ્રી ને વિનંતી કરું છું કે આ પ્લેટફોર્મ ઉપર સપ્ટેમ્બર ની અંદાજિત તારીખ જાહેર કરવા વિનંતી

Place/ગામ
ધ્રોલ
Vajasi
Vajasi
Reply to  Dinesh Patel
24/08/2023 1:32 pm

14 thi 21 saru se 2 sistem se

Place/ગામ
Lalprda dwarka
Amit s manavadariya
Amit s manavadariya
Reply to  Dinesh Patel
24/08/2023 10:59 pm

જય શ્રી કૃષ્ણ

અહીંયા લોંગ ની આગાહી ઘણી વખત મારી પ્રસિધ્ધ નથી થયેલ
સર એક વિનંતી કરૂં છું કે આ પોસ્ટ મારી આવખે પ્રસિધ્ધ કરવા વીનંતી

દેશી અનુમાન મુજબ જોઇએ તો ૨૦૨૩ નું ચોમાસું સનસનાટી ભરેલ છે તેવું મેં અગાવ પણ કહ્યું હતું મારા વોટ્સએપ ગ્રૂપ પર

સપ્ટેમ્બર ઉતરતા અરબી સમુદ્ર માં વાવાઝોડું બનશે તેવી શક્યતા દેખાય છે

ઓક્ટોબર તારીખ ૧૫ આસપાસ મા પણ અરબ સમુદ્ર મા પણ એક વાવાઝોડું બનશે તેવી શક્યતા દેખાય છે…..

Place/ગામ
ભણગોર
Amit s manavadariya
Amit s manavadariya
Reply to  Dinesh Patel
24/08/2023 11:00 pm

સપ્ટેમ્બર મહિનામાં બીજા અઠવાડિયા‌ થઈ સારૂં દેખાય છે

Place/ગામ
ભણગોર
Kd patel
Kd patel
Reply to  Dinesh Patel
25/08/2023 12:00 am

Paramparik mujab avu se
28 thi 31 august ane
5 thi 9 saptembar ane
15 thi 19 saptembar ma saurast ni ajubaju 1.5 thi 5km ni uchai ma system bane athava aave pan varasad halavo ane lotari varo thai tevi sakyata se ane
26 saptembar thi 2 oct ma bhare ne sarvatrik ni sakyata se.

Place/ગામ
Makhiyala
Hardipsinh Jadeja
Hardipsinh Jadeja
Reply to  Amit s manavadariya
24/08/2023 11:12 am

Bhai tamari aagahi kyare aavse

Place/ગામ
DHANDHUSAR
Mustafa vora
Mustafa vora
23/08/2023 10:16 pm

Amare bharuch ma 8 vage saru zaptu pdyu

Place/ગામ
Bharuch
Shihora Vignesh
Shihora Vignesh
23/08/2023 10:06 pm

Congratulation to ISRO and all to being first nation for soft landing on South poll of moon…….

Apna mate proud moments…….

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar