4th September 2023
Gujarat Region & Adjoining Saurashtra Chances Of Rainfall Activity From 7th-10th September – Forecast For 4th To 10th September 2023
ગુજરાત રીજીયન અને લાગુ સૌરાષ્ટ્ર માં વરસાદી ગતિ વિધિ ની શક્યતા 7-10 સપ્ટેમ્બર – અપડેટ 4 થી 10 સપ્ટેમ્બર 2023
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status as of 4th September 2023
Seasonal Rainfall till 3rd September over Saurashtra has been 110% of LPA, Kutch has been 136% of LPA while North Gujarat has just got 68% Rainfall, East Central Gujarat has got 66% and South Gujarat has got 73% of LPA.
All India Rainfall till date has now slipped into deficit of 11% with States that are deficient in Rainfall are: Kerala, Jharkhand, Bihar and Manipur & Mizoram from Northeastern States.
4th September 2023 સુધીની વરસાદ ની સ્થિતિ:
સૌરાષ્ટ્ર વિસ્તાર માં સીઝન નો 110% વરસાદ થયેલ છે જયારે કચ્છ માં સીઝન નો 136% વરસાદ થયેલ છે. નોર્થ ગુજરાત માં સીઝન નો 68% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાત માં 66% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાત માં 73% વરસાદ થયેલ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 4th To 10th September 2023
Various weather parameters that would affect Gujarat State :
1. A Low Pressure is expected to develop in 24 hours from UAC over Northwest Bay of Bengal up to 5.8 km level. This System will track towards M.P. next few days after forming.
2. Western arm of Axis of Monsoon expected to move Southwards towards Normal around 5th/6th September. Eastern arm of Axis of Monsoon expected to be Normal or South of Normal for most days of forecast period.
3. The moisture at 3.1 km and above is expected to remain low over Gujarat State till 6th and expected to increase from 7th/8th over Gujarat Region & Adjoining Saurashtra.
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
The Monsoon activity expected to start between 7th-10th September with Scattered showers/Light/Medium/Heavy Rain over parts of Gujarat Region. Gujarat border areas can see some activity on 6th September.
Saurashtra & Kutch Region:
Some Areas of Saurashtra adjoining Gujarat Region (Eastern Parts of Saurashtra) expected to see Scattered Monsoon Activity on couple of days between 7th-10th September. Rest of Saurashtra expected to have lower chances during the forecast period.
Advance Indication: Rainfall Activity expected to improve during 11th to 18th September.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 4 થી 10 સપ્ટેમ્બર 2023
આગાહી સમય મા ગુજરાત રાજ્ય ને અસર કરતા વિવિધ પરિબળો:
1. ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો હિમાલય બાજુ છે તે નોર્મલ તરફ 5/6 તારીખ આવશે. પૂર્વ છેડો નોર્મલ અથવા નોર્મલ થી દક્ષિણે રહેશે.
2. 3.1 કિમિ તેમજ ઉપર ના લેવલ માં ગુજરાત રાજ્ય પર ભેજ નું પ્રમાણ 7/8 તારીખ થી વધશે.
3. નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી પાર યુએસી છે જે 24 કલાક માં લો પ્રેસર માં પરિવર્તિત થશે. આવતા દિવસો માં સિસ્ટમ એમ પી તરફ ગતિ કરશે.
ગુજરાત રિજિયન: ચોમાસુ ગતિ વિધિ ચાલુ થશે 7-10 દરિમયાન જેમાં છુટા છવાયા ઝાપટા/હળવો ભારે વરસાદ ની શક્યતા છે. ગુજરાત બોર્ડર વિસ્તાર માં 6 તારીખ થી અસર જોવા મળી શકે.
સૌરાષ્ટ્ર અને કચ્છ: ગુજરાત રજિયન ને લાગુ સૌરાષ્ટ્ર માં છૂટો છવાયો વરસાદી ગતિ વિધિ ચાલુ થશે 7-10 સપ્ટેમ્બર દરમિયાન બેક દિવસ તેમજ બાકી સૌરાષ્ટ્ર માં પૂર્વ સૌરાષ્ટ્ર થી ઓછી શક્યતા.
આગોતરું એંધાણ: ગુજરાત રાજ્ય માટે તારીખ 11 થી 18 સપ્ટેમ્બર વરસાદ માટે વાતાવરણ સાનુકૂળ રહેવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 4th September 2023
Forecast In Sanj Samachar Daily Dated 4th September 2023
તારીખ 8 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે જેસલમેર, કોટા, રાયસેન, પેન્ડ્રા રોડ, જમશેદપુર, દીઘામાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 2.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ ઓડિશાના આંતરિક ભાગો અને લાગુ છત્તીસગઢના મધ્ય ભાગો પર નું UAC હવે દક્ષિણપૂર્વ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઉંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ ઈસ્ટ-વેસ્ટ શીયર ઝોન હવે લગભગ 21°N( સુરત આસપાસ) પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »
Jsk સર & મિત્રો… પાવનકારી પર્વ જન્માષ્ટમી ની સર્વે ને શુભકામના… જય કનૈયા લાલકી
આપણું વેધર ગ્રુપ
મુકેશ ગોજીયા ૯૭૨૭૮૬૪૮૧૩
આજે સવારથી ભારે ઉકળાટ હતો, 3.30 વાગ્યે 15 મિનિટ પવન સાથે જોરદાર ઝાપટું આવી ગયું…
Mitro janmashtami ni hardik subhkamnao. Jay sree krisna. Mitro aje cola week 2 ma colors aviyo . Apde badha mitro aje janmashtami na divase Dwarkadhish ne prathna kariye ke have pachi no raund sarji na agotra endhan mujab akha gujrat ne labh ape. Bas murlidhar ne aaj prathna ke 12 aspas bannar sistam no trek gujrat taraf rahe. Bdha mitro ne jaja ne jaja Jay sree krishna. Jay dwarkadhish
જન્માષ્ટમીની સર અને સર્વે મિત્રો ને હાર્દિક શુભેચ્છા…..
Sir imd 4 week forcast khub j nirasajanak chhe ane tema pan september ni probability pan khub j nirashajanak chhe
Sir hu ambaji jav chhu data phochiyo 2.50 p.m. thi varsad chalu chhe Jay shree Krishna
તારીખ 7 સપ્ટેમ્બર 2023 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે જેસલમેર, ઉદયપુર, ભોપાલ, રાયપુર, પુરીમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણ-પૂર્વ તરફ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી સુધી જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ચોમાસું ધરી નો પૂર્વ છેડો આવતીકાલથી ધીમે ધીમે તેની સામાન્ય સ્થિતિમાં દક્ષિણ તરફ જવાની શક્યતા છે અને પશ્ચિમ છેડો 10મી સપ્ટેમ્બરથી ઉત્તર તરફ તેની સામાન્ય સ્થિતિમાં શિફ્ટ થવાની સંભાવના છે. ❖ દક્ષિણ આંતરિક ઓડિશા અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે દક્ષિણ છત્તીસગઢ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »
Jay Shri Krishna sar
Varshad Na pariblo majbut
Thata dekhay se..,…..,….
જય શ્રી કૃષ્ણ
My what’s app group name is
Weather group sab se tej
My mobile number is
8980928272
My name is Amit s manavadariya
Ajmer java nikadya che..
Abu road pavan sathe dodhmar varsad
New IMD 4 week extended forecast is very very disappointing for Slaurashtra region…hope for the best
સૌરાષ્ટ્રનો ધબકાર હવામાન અને ખેતી વોટ્સ એપ ગ્રૂપ – ૭૦૪૬૫૦૫૪૩૦
મુંબઈ kandival સવારે 5 am થી નોર્મલ વરસાદ ધીમી ધારે ચાલુ જ છે.
અંદાજે 2 ઈંચ જેવો છે. હજુ ચાલુ છે.
જય દ્વારકાધીશ
જય સિયારામ.
Happy Janmashtami to Dear Sir And All Friends…
Whattsapp ma ghana Weather Group chaley chhe. Aava Group na Admin ne potano phone number share karva hoy toe aavata 24 kalak Janmashtami nimitte chhut chhe.
Fakt Group Admin j phone number share karey Group na Name sahit.
Jene aava Group ma join thavu hoy te direct te Group Admin ne Contact kari shakey chhe.
Thank you sir
ખૂબ ખૂબ આભાર સર. હુ આપણા સૌરાષ્ટ્ર નુ વેધર એ ગ્રૂપ મા છું. જે મિત્રો ને આ ગ્રૂપ સાથે જોડાવુ હોય એ મિત્રો મને પર્સનલ મા લખો. મોબાઈલ નંબર 9099967423 છે. આ ગ્રૂપ રમેશભાઈ બાબરીયા ઉર્ફે ઝખમી ડોન વાળુ છે 9824530850
Thank you
……(Deleted by Moderator)
Mari suchana vancho.
Number direct tamare je te Group Admin ne mokalvano chhe. Ahi number mukavano nathi.
abhar saheb grup na admin bhaiyo nambar mukjo
અન્નદાતા વેધર ગ્રુપ માં એડ થવા માટે આ નંબર પર મેસેજ કરો 7016761685
સાહેબ તમારી મહાનતા આ કૉમેન્ટ વાચી ને સાબિત થાય છે કે ખેડુત હિત માટે આપે ક્યારેય કોઈ કસર નથી છોડી,અને તમે હંમેશા નીસ્વાર્થ ભાવે. ખરેખર ધન્ય છે તમને અને મને પણ ગર્વ થાય છે કે આવા હવામાનના જાણકાર પાસે થી મને વેધરની માહિતી શીખવા મળી રહે છે.sir તથા બધા મિત્રો ને જન્માષ્ટમી નિમિત્તે શુભેચ્છા.
કૃષિમાન (કૃષિ અને હવામાન) – 9316158583 આશિષ ખુંટ
વાહ સર ધન્યવાદ સે તમારી ખેડૂત પ્રત્યે ની લાગણી ને… Heartly salute
Gujaratweather app one and only kafi chhe.
Dubdi gay ne iteda chote em badha choti giya ho grup ma
Weathar in tharad vav ગ્રુપ
હું સુરાષ્ટ્ર નો ધબકારા ગ્રુપમાં છું
9913707734 weathar in tharad vav
Mitro Tamara ariya na varsaad ni mahiti moklata rejo.
Jay shree krishna
મુંબઈ બાંદ્રા કુર્લા માં સવાર નો હળવો મધ્યમ વરસાદ ચાલુ છે …
Krishna janmashtami ni hardik subhkamna
Rajkot ma aaje savare ami chhatna thaya
Happy janamastmi sir
સર જય શ્રીકૃષ્ણ મિત્રો હૈપી જન્માષ્ટમી સર નુ આગોતરૂ એઘાન ભૂકા બોલાવે એવુ લાગે છે બીજા વીક નુ કોલા લાલ ઘુમ છે….
Pan ama tarikh fer se bhai 18 thi 22 nu batave se colla week 2 ma
15 thi 23 nu batave
Baroda Ma Gorva vistar ma Gayikale ratre saro varsad pdyo.
20 date ma to gfs bhayankar varsad batave sir sachu padse ?
Abhyas chalu rakho
tamam mitro ne janmastmini khub badhai
Happy Janmasthami to sir and all ,dwarka walo sandhay ne Raji rakhe.
Sir aa system/uac/vadalo ne atlu gote chadvanu Karan su? Means k Gujarat pr nahi avanu Karan su?
sar kale hamare saro vardad avyo ne to have badhu varsad avi sake
Sir Kutch mate varshad ni aasha na rakhay karn Pakistani pavan chalu thai gaya
Sir ane sarve mitro ne janmastmi ni shubh kamana “જય શ્રી કૃષ્ણ”
Happy janmashtami. To all
નમસ્તે સર જન્માષ્ટમીના ખૂબ અભિનંદન મારો સવાલ એ છે કે સરેરાશ વરસાદમાં આ વરસ અલ નીનો માં ગણાય કે લાની નો માં ગણાય
Chomasa pachhi El Nino Vidhivat thay etle Aa Chomasu Enso Neutral ma ganay
સર આજે અમારે સવાર નો સુરિયો પવન વાઈ છે વાદળ પણ સારા છે પણ વરસાદ નો છાતો નથી પડતો
जन्माष्टमि के तेह्वार पे सभी मित्रो को नमस्कार,
Vadodara ma farithi aje madhyam varsad chalu. Vatavaran saru che etle diwas jata vadhare varsad avse.
aje aekdam thando thando utar pachim pakishtan tarf thi pavan aave che,atla divs aem j hatu avsej varsad aekdm positive hata pan aje man moru padi gyu che,
જન્માષ્ટમીની સર અને સર્વે મિત્રો ને હાર્દિક શુભેચ્છા…..
Happy janamastmi sir
Hello sir janamastmi ni subhkamna
Good morning sir
સૌ મિત્રોને Happy janmashtami
ગય કાલે બપોર થી મોડી રાત્રે સુધી દાહોદમાં સારો વરસાદ ગાજવીજ સાથે પડ્યો, બપોરે ધોધમાર વરસાદ પડ્યો હતો. હાલ વરસાદની ખુબ જ જરૂર હતી કારણ કે મકાઇના ડોડા ભરાવવા આવ્યા છે તો પાણીની સખત જરૂર હતી અને દાહોદમાં સિંચાઈની કોઈ સરકારી કે સહકારી સગવડ નથી તેવામાં આ વરસાદ આશિર્વાદ સ્વરુપે આવ્યો…
વરસાદ પૂર્વ અને ઉત્તર પૂર્વ દિશામાંથી આવ્યો, પવન સાથે, સામાન્ય ગાજવીજ, લગભગ 2 ઈંચ વરસાદ પડયો…
જય દ્વારકાધીશ
Ahmedabad @makarba ratre ek hadvo varsad
11=15pm થી ભારે વરસાદ ગાજવીજ સાથે ચાલુ છે… હાલ પણ ચાલુ જ છે12=32am
ફરી 11pm વાગે થી 20 મિનિટ પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો…
Amare bharuch ma varsad start tai gyo 6
Sir I am reading your forecast last ten years full confidence on you and your special word tyar Bhajiya Thanks for Update
અ ત્યારે ની gfs22 km windy ma અપડેટ 700 hp કાલે 98 % ભીંજ બતાવે છે પણ વરસાદ નથી બતાવતું તેનું શું કારણ છે હસે કોય મિત્રો ને ખબર પડતી હોય તો જાણવો
વલોણું.
Uac ke vaka chuka pavan nathi etle
Saru redu aavi gayu hmna 11 vage pn garmi ghni vdhari didhi che…north ma thi jordar gherayu pn redu aavi ne chalyu gayu….ok halo ne thodi to mja aavi 🙂 haha pn yes north ma hju pn hlchl chalu che 🙂
મીયાગામ કરજણ (વડોદરા)માં 10વાગે મેઘરાજા નું આગમન જય હો
Jay mataji sir…Pavan Ane gajvij sathe meghraja nu aagman ..
Vadodara ma fari jhaptu
Vadodara ma thunderstorm ane bhare pawan sathe dhodhmar varsad chalu northeast direction mathi ave che varsad ane pawan.
Aa ecmfw ne pet ma dukhadyu……..Pakistan border pr nade Ane teno vayro system ne nade che……….have to Pakistan ma bethi JAGDU SA NI DEVI,KOYLA DUNGAR WALI MA HINGLAZ ne atli j arji k ma aa suka Pavan rupi sankat talo……Ane akha Gujarat ma pan rupi varsad thay Ava ASHIRVAD apo…….Jay Ma Hinglaz