Fresh Rainfall Rounds Expected Over Gujarat Region From 15th & Saurashtra & Kutch From 16th/18th September 2023

15th September 2023

Fresh Rainfall Rounds Expected Over Gujarat Region From 15th & Saurashtra & Kutch From 16th/18th September 2023 – Forecast For 16th-23rd September 2023

ગુજરાત રિજિયન માં વરસાદ નો નવો રાઉન્ડ 15 થી તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ માં 16/18 સપ્ટેમ્બર થી ચાલુ થશે – અપડેટ 16 થી 23 સપ્ટેમ્બર 2023

તારીખ 19 સપ્ટેમ્બર સવાર ના 6 વાગ્યા સુધી માં 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્ય ના 14 સેન્ટર માં 100 mm અથવા વધુ વરસાદ થયેલ છે.

14 Centers of Gujarat State  has received 100 mm or more Rainfall in 24 hours ending 6.00 am.
19-09-2023

 


Saurashtra, Gujarat & Kutch:
Current Rainfall Status on 15th September 2023

Saurashtra has received 111% of its LPA Rainfall, and Kutch has received 137% Rainfall, while North Gujarat is way below at 71%, East Central Gujarat at 72% and South Gujarat at 86.5% of LPA. Whole India is at 10 % deficit till today. Kerala, Bihar, Jharkhand, Mizoram & Manipur are in the deficient State list.

IMD Mid-Day Current Conditions:
The Well Marked Low Pressure Area over north Chhattisgarh & neighborhood now lies over East Madhya Pradesh & neighborhood with the associated cyclonic circulation extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height. It is likely to move across West Madhya Pradesh & Gujarat during next 3-4 days.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 16th to 23rd September 2023

Various factors that would be beneficial for Rainfall for Gujarat State:
1. The UAC associated with the Low Pressure at 3.1 Km level will remain over Madhya Pradesh for some days. The UAC at 5.8 km level will remain over M.P. Maharashtra border areas for some days as it tracks Westward.
2. Axis of Monsoon to be normal or South of Normal at 1.5 km level for most time during the forecast period and could come near/over Gujarat State 
3. Broad Upper Air Circulation at 3.1km and 5.8 km level tilting Southwards with height. The western end of the Circulation vicinity of Gujarat State and later a trough from Arabian Sea will extend over Gujarat State towards the active System.
4. Monsoon trough will be active from South Gujarat to West Peninsular Indian coast on some days.

Rainfall round expected to start over Gujarat Region from 15th September and Saurashtra & Kutch from 16th/18th onwards as the rain areas will be covered from East to West. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period. WIndy conditions expected over different areas on different days during the forecast period.

Saurashtra & Kutch Region:
Scattered to Fairly Widespread Rainfall expected on some days with cumulative total ranging from 35 mm to 75 mm. Areas with Very Heavy Rainfall cumulative totals could exceed 75 mm to 125 mm. range.

Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Scattered to Fairly Widespread rainfall on many days with cumulative total ranging from 50 mm to 100 mm. Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals could exceed 100 mm to 200 mm. range.

ચોમાસા ની સ્થિતિ તારીખ 15 સપ્ટેમ્બર સુધી:

સૌરાષ્ટ્ર વિસ્તાર માં સીઝન નો 111% વરસાદ થયેલ છે જયારે કચ્છ માં સીઝન નો 136% વરસાદ થયેલ છે. નોર્થ ગુજરાત માં સીઝન નો 71% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાત માં 72% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાત માં 86.5% વરસાદ થયેલ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર છે. દેશ લેવલ માં 10 % વરસાદ ની ઘટ છે. 

 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 23 સપ્ટેમ્બર 2023

આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:
1. બંગાળ ની ખાડી વાળું વેલમાર્કડ લો પ્રેસર હવે પૂર્વ એમ.પી. પર છે જે આવતા 3-4 દિવસ પશ્ચિમ એમ.પી ગુજરાત તરફ જશે.

2. હાલ ના વેલમાર્કડ લો ના 3.1 કિમિ નું યુએસી એમ.પી. પર થોડા દિવસ રહેશે. 5.8 કિમિ લેવલ નું યુએસી એમ.પી. મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તાર પર ચાલશે.
3. 1.5 કિમિ લેવલ માં ચોમાસુ ધરી નોર્મલ અથવા નોર્મલ થી દક્ષિણ તરફ રહેશે એન્ડ ધરી નો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય સુધી આવી શકે.
4. સિસ્ટમ અંગે નું અપર લેવલ નું બહોળું સર્ક્યુલેશન 3.1 કિમિ અને 5.8 કિમિ માં વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ રહેશે. તેનો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય સુધી લંબાશે. અરબી સમુદ્ર માંથી એક ટ્રફ સિસ્ટમ સુધી લંબાશે જે અમુક દિવસ ગુજરાત રાજ્ય પર થી પસાર થશે.
5. મોન્સૂન ટ્રફ દક્ષિણ ગુજરાત થી મહારાષ્ટ્ર/કર્ણાટક સુધી અમુક દિવસ શક્રિય રહેશે.

આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. આગાહી સમય માં કોઈ કોઈ દિવસ વિસ્તાર પ્રમાણે વધુ પવન ની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ:
આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા વિસ્તાર માં  વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 mm થી 75 mm સુધી ની શક્યતા. તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 75 થી 125 mm ને પણ વટી જવાની શક્યતા.

ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત):
આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા વિસ્તાર માં તો ક્યારેક વધુ વિસ્તાર માં વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 mm થી 100 mm સુધી.તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 100 mm થી 200 mm ને પણ વટી જવાની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 15th September 2023

Forecast In Sanj Samachar Daily Dated 15th September 2023

 

4.8 72 votes
Article Rating
1.2K Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
24/09/2023 2:31 pm

તારીખ 24 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.  ❖ ચોમાસાની ધરી હવે ગંગાનગર, નારનૌલ, ગ્વાલિયર, લખનૌ, પટના, માલદા અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ દક્ષિણપશ્ચિમ બિહાર અને તેના આસપાસ ના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસ ના વિસ્તાર છે અને એ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક ટ્રફ હવે ઉત્તર ઉત્તર પ્રદેશના મધ્ય ભાગોથી દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસ ના વિસ્તાર પર રહેલા… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
23/09/2023 2:47 pm

તારીખ 23 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય: ઉત્તરપશ્ચિમ ભારત પર લો લેવલ માં એન્ટી સાયક્લોન ની રચના થવી અને દક્ષિણપશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં શુષ્ક હવામાનને કારણે, પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું 25 સપ્ટેમ્બરની આસપાસ વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.❖ ચોમાસું ધરી હવે જેસલમેર, કોટા, ગુના, સતના, પુરુલિયા, કૃષ્ણનગરમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર સુધી જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ પશ્ચિમ ઝારખંડ અને તેના આસપાસ ના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણ પશ્ચિમ બિહાર અને તેના આસપાસ ના વિસ્તાર પર છે અને તે સરેરાશ… Read more »

Place/ગામ
Rajkot
Kaushik ladani
Kaushik ladani
17/09/2023 12:21 pm

Dhiraj na fal mitha raheshe saurashtra mate

Place/ગામ
Ajab ta keshod
Firozkhan Pathan
Firozkhan Pathan
17/09/2023 12:15 pm

Juhapura Ahmedabad ma rat thi Halvo vardad…

Chella dodh kalak this Sara varsad ni Jamavat

Avi j speed rahe to sanj sudhi 5 inch pakko…

Place/ગામ
Ahmedabad
Kaushal
Kaushal
Reply to  Firozkhan Pathan
17/09/2023 2:34 pm

Atyare to bndh che sanje fari dekha dye moje moj 🙂 haha

Place/ગામ
Amdavad
Hamirbhai gojiya
Hamirbhai gojiya
17/09/2023 12:13 pm

જય મુરલીધર સાહેબ

પક્ષિમ સૌરાષ્ટ્ર ને આ વખતે પણ ખાલી બફારો જ નહીં ખાવો પડે ને

લાઈન ના કટકા ને પાવડા થી થાકી ગયા છીએ

Place/ગામ
ગામ કેશવપુર તા કલ્યાણપુર જી દેવભૂમિ દ્વારકા
Pratik Rajdev
Pratik Rajdev
17/09/2023 12:08 pm

Rajkot ma 10-15 minutes thi varsad saru thayo chhe

Place/ગામ
Rajkot
Sojitra kaushik
Sojitra kaushik
17/09/2023 12:06 pm

Rajkot ma thoda chanta aavya have Joy aagad su thay 6

Place/ગામ
Rajkot
Mayur patel
Mayur patel
17/09/2023 12:03 pm

Vijapur ma kal sanj no varsad chalu che

Savar thiii tivrta ma vadharo thayo che

Place/ગામ
Vijapur North gujrat
Mitrajsinh
Mitrajsinh
17/09/2023 12:01 pm

System dharna karta uper thi pasar thay che tethi hve South gujrat nd south saurashtra mate bav asha rakhvi ny

Place/ગામ
Bhaunagar
Vipul patel
Vipul patel
17/09/2023 11:45 am

Sir system kachh upper thi pasar thay to amare varasad no vadhu labh Mali sake?

Place/ગામ
Neshda ( suraji) ta-tankara
Mustafa vora
Mustafa vora
17/09/2023 11:41 am

Amare bharuch ma narmada river ma bahre pur ayu 6

Place/ગામ
Bharuch
Kaushik Patel
Kaushik Patel
17/09/2023 11:27 am

નમસ્તે સર
આખી રાત ઝરમર ઝરમર બાદ સવારે ૭ વાગ્યાથી ભારે વરસાદ ચાલુ સે અત્યારે પણ ચાલુ છે અંદાજીત 5 ઇંચ થી વધુ પડી ગયો હસે

Place/ગામ
ગામ- જીંડવા તા-દહેગામ જી-ગાંધીનગર
Kaushal
Kaushal
17/09/2023 11:09 am

Amdavad ma kal sanje 7 7:30 vaga thi hdvo varsad chalu thyo to j rate 10 11 vaga sudhi chalyo pchi rate 3nek vaga thi pavan sathe saro varsad chalu thyo j hju bhi chalu che hdvo mdhyam ane vcche vcche thodi var mate atki pn jay che evi rite chalu che….gajvij thay kaik to mja aave…thodo msalo hoy to 🙂 hahahahahaVatavaran bilkul thndu ane pavan bhi che.Overall mja mja che….aanand che….daxin gujarat jevu vatavaran che andhkar may varsad valu 🙂 haha

Place/ગામ
Amdavad
Last edited 1 year ago by Kaushal
Kirit patel
Kirit patel
17/09/2023 11:05 am

Atibhare varsad himmatnagar ma chalu che

Place/ગામ
Arvalli
Hardipsinh Jadeja
Hardipsinh Jadeja
17/09/2023 11:00 am

Aaje to pavan nikdi gyo

Have su thase jam khambhalia aaju baju na vistar varsad nu

Place/ગામ
Sonardi
Bhavesh
Bhavesh
17/09/2023 10:41 am

Chotila ma khali chhanta se

Place/ગામ
Chotila
patelchetan
patelchetan
17/09/2023 10:34 am

1 Hours thi Dhodhmar varsad chalu che…

Place/ગામ
Himatnagar
Viral Ladani
Viral Ladani
17/09/2023 10:23 am

Daxin Saurashtra mate nirasa jank samachar imd gfs ni update mujab

Place/ગામ
Kevrdra (Keshod)
Tabish Mashhadi
Tabish Mashhadi
17/09/2023 10:06 am

Ahmedabad ma rat thi madhyam varsad che….

Hamna chanta chalu che…

Vadhe to saru…

Place/ગામ
Ahmedabad
Kaushal
Kaushal
Reply to  Tabish Mashhadi
17/09/2023 11:13 am

1kdum mst ane gheryu gheryu andhkar vadu vatavaran che…pdse to bv jor pdse pn etlo varasto nthi 🙂

Place/ગામ
Amdavad
Rajni
Rajni
17/09/2023 9:53 am

Arvalli bayad ma kal sanj thi avirat varsad chalu 6andaje 7thi 8 inch hase

Place/ગામ
Bayad
Dhiru Bhai
Dhiru Bhai
17/09/2023 9:50 am

અશોકભાઇ કેશોદ તાલુકા મા વરસાદ આવશે કે નહી.અને આવશે તો કેટલી તારીખે આવશે કોઈ પણ જવાબ આપજો

Place/ગામ
Keshod
Karu bhai odedara
Karu bhai odedara
17/09/2023 9:24 am

Sir pavan kapas padi nakhe evo hase k ?

Place/ગામ
Kutiyana
Anand Raval
Anand Raval
17/09/2023 9:23 am

Good morning sir sir aa system ni asar paschim saurashtra ma kevi rahese jem ke khash morbi, tankara side kem ke .. Tuesday na prasang hova ne karane andaj mate sirr

.. please answer aapjo sir anukulata mujab..

Place/ગામ
Morbi
Ajaybhai
Ajaybhai
17/09/2023 9:10 am

સર જૂનાગઢ બાજુ હજુ કયાય વરસાદ નથી.આ રાઉન્ડ મા થોડા જાજો વરસાદ થસે ???

Place/ગામ
Junagadh
jignesh kotadiya
jignesh kotadiya
17/09/2023 8:28 am

Sai. Saurashtra ma varsad na samachar kyay nthi avu lage che to su saurashtra ma varsad vatavran nabdu reche?

Place/ગામ
Amarnagar ta.jetpur dist. Rajkot
Ahir Ramesh
Ahir Ramesh
Reply to  Ashok Patel
17/09/2023 12:12 pm

Baraber 6…..Pan bije varsvanu chalu thay etle loko ne …..Pelu thay 6…..ahak

Place/ગામ
Banga,ta.kalavad,dist.jamnagar
jignesh kotadiya
jignesh kotadiya
Reply to  Ashok Patel
17/09/2023 1:09 pm

Ok sir.

Place/ગામ
Amarnagar ta.jetpur dist. Rajkot
Dhiru Bhai
Dhiru Bhai
Reply to  Ashok Patel
17/09/2023 2:11 pm

આભાર અશોકભાઇ

Place/ગામ
Keshod
Kanjariya bhikhu
Kanjariya bhikhu
17/09/2023 7:48 am

સર અલ નિનો ની અસર થાય તો વરસાદ નો આ સેલો રાઉન્ડ ગણી સકાય સર

Place/ગામ
Chapar ta.kalyanpur dst.davarka
Ankur sapariya
Ankur sapariya
Reply to  Ashok Patel
17/09/2023 9:53 am

To October aakhar thi El nino chalu thay aevu samajvu અથવા to કેટલા મહિના થયા હોય એવું સમજવું plz janavjo sir

Place/ગામ
જામજોધપુર જિલ્લો જામનગર
Last edited 1 year ago by Ankur sapariya
Vajasi
Vajasi
Reply to  Ashok Patel
17/09/2023 10:08 am

2024 na chomasama kay vilan thy el nino

Place/ગામ
Lalprda dwarka
Ashish
Ashish
17/09/2023 7:11 am

Amare dhimi dhare chalu thayel che.

Place/ગામ
Halvad
Jadeja Shaktisinh
Jadeja Shaktisinh
17/09/2023 5:56 am

Sir WD na hisabe system North baju khechase ??

Place/ગામ
Timbadi ta jodiya jamanagar
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
Reply to  Ashok Patel
17/09/2023 8:52 am

Southwest Rajasthan India North Gujarat. As per IMD morning 8AM bulletin. Kutch ne vadhu faydo thase tenathi?

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Tushar
Tushar
17/09/2023 5:01 am

Extremely heavy overnight rain in godhra flooding quite possible…

Place/ગામ
Godhra
Krutarth Mehta
Krutarth Mehta
17/09/2023 3:31 am

Vadodara ma atibhare varsad chalu che atyare bhukka bolave che pawan sathe. Extremely heavy rains..

Place/ગામ
Vadodara
Janak ramani
Janak ramani
Reply to  Krutarth Mehta
17/09/2023 8:01 am

Mehta bhai,
Aa baju saurashtrama moklo,
Dhodh mahina thi nathi Aavyo,
Have sharmay chhe.

Place/ગામ
Jasdan .
Mayur Desai
Mayur Desai
Reply to  Krutarth Mehta
17/09/2023 9:07 am

Mehta saheb to 15 days pehla chomasa ne viday aapta hata

Place/ગામ
Palanpur
Tejabhai patel (tharad)
Tejabhai patel (tharad)
17/09/2023 12:58 am

Sir Tharad na Ghana vistarma gajvij Sathe Saro varasad chhe.

Place/ગામ
Tharad
Umesh Ribadiya
Umesh Ribadiya
16/09/2023 11:29 pm

Tamari update ma ullekh chhe te mujab mukhy system na UAC havey je-te vistar ne asar karshe.toonk ma main system ni be Fayd padee gay chhe.

Place/ગામ
Visavadar
alpesh patel
alpesh patel
16/09/2023 11:18 pm

Bdha model ni new update saurashtra ma khoda pahad nikla chuha jevu

Place/ગામ
Dadvi jamkandorna
Shubham Zala
Shubham Zala
16/09/2023 11:13 pm

Dahod ma toh 6 inch varsaad na samachar che.

Place/ગામ
Vadodara
Hemji patel
Hemji patel
16/09/2023 11:07 pm

Sir. aape fb ma mukeli post ‘VIGYAN AROHAN TALK 6’ ni YouTube link hoy to mukjo… Mane kyay na mali .. Bhag 4&5 male chhe pan aajni na mali……

Aje varsade pan atyare saruaat kari…

Place/ગામ
Tharad
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Hemji patel
17/09/2023 1:05 am

https://www.youtube.com/live/VPfx6MPtSG8?si=f3EsWRJRUHuUVjc_
Vigyan Arohan-Ashok Patel..you tube Vedio link

Place/ગામ
Visavadar
Vashrambhai chaudhari
Vashrambhai chaudhari
16/09/2023 10:42 pm

Thanks for new appdet sir.

Place/ગામ
Tharad
Jayesh Chaudhari
Jayesh Chaudhari
16/09/2023 8:56 pm

આજે સાંજના છ વાગ્યાથી અંબાજી, દાંતા, ખેડબ્રહ્મા, પાલનપુર, વડગામ, સતલાસણા આસપાસના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ ચાલુ છે…

Place/ગામ
સતલાસણા, મહેસાણા
Last edited 1 year ago by Jayesh Chaudhari
Kaushal
Kaushal
16/09/2023 8:44 pm

Sanje 7 7:30 thi chata chata ane 1k hdvo evo varsad chalu thyo che….aam to thandak che vatavaran ma….savar krta grmi thodi vdhi che etlu saru che vdi 🙂 haha

Place/ગામ
Amdavad
Kuldipsinh rajput
Kuldipsinh rajput
16/09/2023 8:43 pm

Jay mataji sir…aaje 6-30 vage mota fore madhyam gatiye varsad chalu thyo hto je 7-45 pm thi 8-20 pm sudhi dhodhmar padyo tyarbad madhyam gatiye chalu 6e hal Ane gajvij pan bhu 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Ajay
Ajay
16/09/2023 8:35 pm

Amare kevo varsad rehse sir janavjo please

Place/ગામ
Maliya mi morbi
Darsh@Kalol NG
Darsh@Kalol NG
16/09/2023 8:31 pm

Sir,sanjhe 6:30 vagya no zarmar zarmar chalu thyo chhe,have dheeme dheeme speed pakde chhe.

Place/ગામ
Kalol District:Gandhinagar
Ronak patel
Ronak patel
16/09/2023 8:07 pm

Sir Dhodhmar varsad chalu chhe 20 minute thi

Place/ગામ
Dhansura
Mayur Desai
Mayur Desai
16/09/2023 7:16 pm

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, અમીરગઢ, દાંતા તાલુકામાં સારો વરસાદ ચાલુ છે

Place/ગામ
Palanpur
Tabish Mashhadi
Tabish Mashhadi
16/09/2023 6:31 pm

Haji ek chanto bhi nath padyo Ahmedabad ma….

Varsad avse sir?

Place/ગામ
Ahmedabad
Zala ramsinh
Zala ramsinh
Reply to  Ashok Patel
16/09/2023 10:36 pm

Sat mare pan aavo javab joye sir Haji ek Chato bhi nathi padi to kodinar diu pati ma…. Varsad avse sir?

Place/ગામ
Kaj kodinar
Zala ramsinh
Zala ramsinh
Reply to  Ashok Patel
16/09/2023 10:52 pm

Ok sir sanjay gayu sir

Place/ગામ
Kaj kodinar
Navghan makwana
Navghan makwana
Reply to  Ashok Patel
16/09/2023 10:37 pm

Imd ahemdabad ma jamnagar Ane dwarka ma suku vatavarn rhese avta 5 divas avu lakhel che to amare varshad nahi thay??

Place/ગામ
Aliabada Jamnaga
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
16/09/2023 6:23 pm

Sir aa system ma gajvij nu praman kevu raheshe

Place/ગામ
Mundra
Vijay lagariya
Vijay lagariya
Reply to  Ashok Patel
16/09/2023 11:07 pm

Ky jagya e batave satellite ma winddy ma batave ??

Place/ગામ
Bhanvad
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
16/09/2023 6:12 pm

Namste Sir Danta ma Dhodhmar Varsad Chalu 30 minut Thi Pavan Sathe

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
alpesh patel
alpesh patel
16/09/2023 5:54 pm

aa IMD ma gujrat regean ma 25cm vat khe e su ky samjanu nhi aema evening update ma

Place/ગામ
Dadavi jamkandorna
alpesh patel
alpesh patel
Reply to  Ashok Patel
16/09/2023 7:58 pm

Dilhi night ma 30cm iso kahe se

Place/ગામ
Dadavi jamkandorna
Amit hirpara
Amit hirpara
Reply to  Ashok Patel
16/09/2023 9:22 pm

Congratulations

Place/ગામ
Dhoraji
Krutarth Mehta
Krutarth Mehta
16/09/2023 4:21 pm

Vadodara ma constant varsad chalu che ane eni speed dhime dhime vadhe che etle lage che ke kaal sanjh sudhima bhukka bolavse

Place/ગામ
Vadodara
Neel vyas
Neel vyas
Reply to  Krutarth Mehta
16/09/2023 5:18 pm

Gaikal savar thi aaje bapore 2 sudhi ma 12 mm che!

Place/ગામ
ABD
Muru kuchhadiya
Muru kuchhadiya
Reply to  Neel vyas
16/09/2023 6:31 pm

Bhai abd navo jilo se?

Place/ગામ
Kuchhadi porbandar
Deva tarkhala
Deva tarkhala
16/09/2023 4:10 pm

Sir .. satelite image ma 200k/ 210 k aa su btave..?Ane e ketlu hoy to a vadal varsi ske?

Place/ગામ
Tarkhai ,kutiyana
Deva tarkhala
Deva tarkhala
Reply to  Ashok Patel
16/09/2023 9:23 pm

Sir a tapman andaje ketlu hoy to varsad thay..ke psi bija koi paribad pn jova pde..

Place/ગામ
Tarkhai ,kutiyana
Narendra Sabhaya
Narendra Sabhaya
16/09/2023 4:04 pm

Hello Sir,
Haju Gya Saturday na hu (SOU)Narmada Dam site par hato ne aaj Saturday na tena Darvaja Kholya . my bad luck k hu te najaro joya vag rahi gyo .

Place/ગામ
Rajkot, Gujarat, India
Retd Dhiren Patel
Retd Dhiren Patel
16/09/2023 4:04 pm

Jsk mitro, Aaje Shri Ashok Patel sahebe je speech aapi emathi ghanu shikhva ane Janva madiyu che. 30-30-30 varsh na Bhag nu Varsadi Taran upar thi andaj aave che Saurashtra ma Varsadi Activities vadhi che.

Have, Aatali Age dhravta Shri Ashok Patel sahebe aa seminar ni Presentation taiyar kari + Rate application ni comments na javab Deva + Sathe sathe Update aapi. Kabile tarif. We v Really proud Your Enthusiasm sir.

Place/ગામ
Bhayavadar
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Retd Dhiren Patel
16/09/2023 7:22 pm

તમે આગળ કોમેન્ટ માં પ્રશ્ન પૂછ્યો હોય એ વાંચો છો??

Place/ગામ
સાણથલી મોટી. તા.જસદણ.
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
16/09/2023 3:56 pm

Sarji tame Kanti bhai ne kahyu te mujab 16 thi 18 sudhima surastra ma varsad chalu Thy jase. Pan sarji ak sawal se ke sistam na vaddo nu jund je m.p par hatu te varsad aptu hatu pan jevu te gujrat ma aviyu to khli vaddo se. Varsad nathi Ane rajstan baju modelo gaj vij pan batave se. Tiya varsad pan se. To bapu ahi gajvij ke varsad Kem nai hoy?

Place/ગામ
Satapar dwarka
parva
parva
Reply to  lagdhirkandoriya8@gmail.com
16/09/2023 6:24 pm

System na pavan Anticlockwise chaale chhe je thi Gujarat par Jamin par thi pavan aave chhe je dry hoi chhe jena thi varsad ochho pade chhe.

Place/ગામ
RAJKOT
Vajasi
Vajasi
Reply to  lagdhirkandoriya8@gmail.com
17/09/2023 10:19 am

1 ravund lay ne poro khay se paso majbut thy ne apde dhmrod se 17 dete rat na 4 5 vagiya atle 18 dete ma avi dwarka baju

Place/ગામ
Lalprda dwarka