Eastern Arm Of Southwest Monsoon To Move Forward Over Many States By 20th June 2024 While Western Arm Expected To Cover Coastal Saurashtra During Forecast Period 22nd June

Eastern Arm Of Southwest Monsoon To Move Forward Over Many States By 20th June 2024 While Western Arm Expected To Cover Coastal Saurashtra During Forecast Period 22nd June 2024

દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની પૂર્વ પાંખ 20 જૂન સુધીમાં ઘણા રાજ્યો પર આગળ ચાલશે જયારે 22 જૂન ના આગાહી સમય દરમિયાન પશ્ચિમ પાંખ કોસ્ટલ સૌરાષ્ટ્ર ને આવરી લેવાની શક્યતા


Update 15th June 2024 @ 9.30 am.

Southwest Monsoon:
The Northern Limit of Monsoon continues to pass through 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, Navsari, Jalgaon, Amravati, Chandrapur, Bijapur, Sukma, Malkangiri, Vizianagaram, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E and Islampur.

Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of  Maharashtra, Chhattisgarh, Odisha, Coastal Andhra Pradesh & Northwest Bay of Bengal, some parts of Gangetic West Bengal, remaining parts of sub–Himalayan West Bengal and some parts of Bihar during next 4-5 days.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ:
નૈઋત્યનું ચોમાસુ આગામી 4-5 દીવસ દરમિયાન મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, કોસ્ટલ આંધ્રપ્રદેશ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગો, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો અને બિહારના કેટલાક ભાગોમાં ચોમાસાના વધુ આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.

 

Current Weather on 15th June 2024

Overall Seasonal Rainfall details over some Districts of Gujarat State till 15th June morning:
South Gujarat Districts Average Rainfall : Vapi 42 mm., Tapi 34mm., Navsari 32 mm. & Dang 23 mm.
Central Gujarat: Chhota Udaipur 30 mm, Panch Mahal 16 mm, Mahisagar 16 mm & Vadodara 10 mm.
North Gujarat: Gandhinagar 11 mm.
Saurashtra: Amreli 16 mm & Botad 12 mm

The Maximum Temperature over Saurashtra, Gujarat & Kutch yesterday the on 14th June 2024 were ranging from 39.4°C to 41.7°C  being near normal to 2°C above normal.

Surendranagar 41.7°C which is 2°C above normal

Deesa 39.8°C which is normal

Ahmedabad 39.4°C which is normal

Gandhinagar 41.0°C which is 2°C above normal

Rajkot  39.5°C which is 1°C above normal

Vadodara 39.4°C which is 1°C above normal

Saurashtra, Kutch & Gujarat Forecast 15th-22nd June 2024:

Normal Maximum Temperature over Gujarat State now has further gone down to 38°C to 40°C. Maximum Temperature is expected to remain near normal range over most parts of Gujarat State during the forecast period 15th-22nd June 2024. The Maximum Temperatures expected to be in range 37°C to 41°C depending on cloudiness over various areas of Gujarat State. Scattered Cloudy weather expected on many days.

Winds mainly from West & Southwest direction with winds speeds 15 to 20 Kms/hour and gusts of 25 km/hour on 15th-17th June and 21st/22nd June. Wind speed expected to be higher at 15-25 km/hour and gusts of 30-40 km/hour during 18th-20th June.

Monsoon has Set in over Southern parts of South Gujarat. There has been Pre-Monsoon Activity over many areas of Gujarat and is expected to continue during the period with increase in quantum and area of coverage over Gujarat State. Monsoon is expected to Set in over Coastal Saurashtra during the Forecast period.

Note: All areas receiving rain will be termed as pre-Monsoon activity till IMD declares Southwest Monsoon for that particular area.


આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 15-22 જૂન 2024

હવે નોર્મલ મહત્તમ તાપમાન 38°C to 40°C ગણાય. આગાહી સમય માં ગુજરાત રાજ્ય માં મહત્તમ તાપમાન રેન્જ 38°C થી 41°C માં રહેવાની શક્યતા છે. મતલબ કે નોર્મલ ગરમી. આગાહી સમય માં છુટા છવાયા વાદળ થવા ની શક્યતા છે તેમજ વધ ઘાટ વાદળ આધારિત તાપમાન માં વધ ઘટ થશે.

આગાહી સમય માં પવન મુખ્યત્વે પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ના રહેશે અને તારીખ 15 થી 17 તેમજ 21-22 જૂન પવન ની સ્પીડ 15 થી 20 કિમિ/કલાક ની ઝડપે અને ઝાટકા ના પવનો 25 કિમિ/કલાક ફૂંકાવાની શક્યતા. તારીખ 18 થી 20 દરમિયાન પવન ની સ્પીડ 15-25 કિમિ/કલાક ની ઝડપ અને ઝટકા ના પવન 30-40 કિમિ/કલાક ની ઝડપ ની શક્યતા.

 દક્ષિણ ગુજરાત ના દક્ષિણ ભાગો માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેસીગયું છે. ગુજરાત રાજ્ય ના બાકી ભાગો માં પ્રિ મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે જેમાં વિસ્તર અને માત્રા વધશે. કોસ્ટલ સૌરાષ્ટ્ર પર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગાહી સમય માં બેસે તેવી શક્યતા.

નોંધ: હવામાન ખાતું ગુજરાત ના જે ભાગો માં ચોમાસુ ડેક્લેર કરે તે વિસ્તાર શિવાય ના વિસ્તારો માં ત્યાં સુધી નો વરસાદ પ્રિ-મોન્સૂન ગણાય.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 15th June 2024

Forecast In Sanj Samachar Daily Dated 15th June 2024

4.8 60 votes
Article Rating
470 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
21/06/2024 1:53 pm

તારીખ 21 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય નું ચોમાસું આજે 21 જુન 2024 ના રોજ મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો, વિદર્ભના બાકીના ભાગો, મધ્યપ્રદેશના કેટલાક ભાગો, છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક વધુ ભાગો, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો અને ઝારખંડના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે.    ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, નવસારી, જલગાંવ, મંડલા, પેન્દ્રા રોડ, ઝારસુગુડા, બાલાસોર, હલ્દિયા, પાકુર, સાહિબગંજ અને રક્સૌલ માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 3-4 દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, ગુજરાત રાજ્ય ના કેટલાક ભાગો, મહારાષ્ટ્રના… Read more »

Place/ગામ
Rajkot
Alpesh pidhadiya
Alpesh pidhadiya
Reply to  Pratik
21/06/2024 10:44 pm

આવનારા દિવસો માં વાતાવરણ વરસાદ માટે સુધારા તરફ જતું લાગે સર??

Place/ગામ
Nadala Babra Amreli
Pratik
Pratik
20/06/2024 2:23 pm

તારીખ 20 જુન 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આજે 20 જુન 2024 ના રોજ નૈઋત્ય નું ચોમાસું વિદર્ભ, છત્તીસગઢ, ઓડિશા, ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને બિહારના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે.  ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, અમરાવતી, ગોંદિયા, દુર્ગ, રામપુર (કાલાહાંડી), 19.5°N/86.5°E, 23°N/89.5°E, માલદા, ભાગલપુર અને રક્સૌલ માંથી પસાર થાય છે.   ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 3-4 દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો  ઝારખંડના કેટલાક ભાગો, બિહારના કેટલાક વધુ ભાગો અને… Read more »

Place/ગામ
Rajkot
Last edited 5 months ago by Pratik
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
Reply to  Pratik
20/06/2024 9:42 pm

આવતા 3 – 4 દિવસ માં વરસાદના કોઈ ચાન્સ દેખાતા નથી અને હવામાન ખાતું ગુજરાત માં ચોમાસુ બેસાડવા ની તૈયારી માં છે

Place/ગામ
Bhavabhi Khijadiya, Taluko kalavad
KHUMANSINH JATUBHA JADEJA
KHUMANSINH JATUBHA JADEJA
19/06/2024 10:18 pm

Abki bar coment 400 paar

Place/ગામ
Khambhaliya
Retd Dhiren Patel
Retd Dhiren Patel
19/06/2024 9:58 pm

IMD GFS + 700 & 850hpa + MJO ni felati khadayu badha nu undhiyu banavta, Varsad ni Dhamake dar entry thai wef 28 jun thi.

Place/ગામ
Bhayavadar
Shihora Vignesh
Shihora Vignesh
Reply to  Retd Dhiren Patel
19/06/2024 10:58 pm

ECMWF ni ganatari karjo nahi to aene khotu lagi jase…..!!!!

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
19/06/2024 7:39 pm

Namste Sir amare kyare varo aavase .. AEK chhanto padyo nathi sakhat garmi chhe thodo prakash ?

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
Reply to  Ashok Patel
19/06/2024 8:47 pm

Thanx Saheb

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
Javid
Javid
19/06/2024 7:26 pm

Sir je uac no labh all gujrat ne savtrik varsad 24 thi 30 ma dekhay che barobar ne sir Biju ke sir uac pan varsad no dharvat kri detu hoy che mara khyal mujab Kay far fer hoy to kejo

Place/ગામ
At arnitimba ta wankaner
Kd patel
Kd patel
19/06/2024 7:05 pm

June nu chhelu week julai nu pelu week sara varasad na 2 ravund ava se

Place/ગામ
Makhiyala
Sonu bhatt
Sonu bhatt
19/06/2024 6:59 pm

Sir amdavad ne moti lotry lage evu lage 6 Kal thi tame stemp maro to paku

Place/ગામ
Amdavad
Bhavesh Parmar
Bhavesh Parmar
Reply to  Ashok Patel
19/06/2024 8:52 pm

Sachi vaat sir varsad roj aave ahiya alag alag vistar ma

Place/ગામ
AHMEDABAD
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
19/06/2024 6:37 pm

Monsoon ni eastern wing 20 divas thi standstill chhe!!!

Place/ગામ
Mundra
Ashvin Vekariya
Ashvin Vekariya
19/06/2024 6:31 pm

Aje pri monsoon activity ma ghatado thyo
Have pacho vatharo kyare thase

Place/ગામ
Virnagar
Yogesh Ahir
Yogesh Ahir
19/06/2024 5:12 pm

sir windy ma to north india ma 700 hpa ma anti syclone bane che 23 tarikh thi

Place/ગામ
Bhavnagar
kyada bharat
kyada bharat
19/06/2024 4:29 pm

sr. જય શ્રી કૃષ્ણ.
3 દીવસ પેલા ભૂર વાયોતો ..એમ હતું કે 3 દીવસ ડુસા કાઢી નાખશે..અને સોમાસું સક્રિય થશે. પણ ઈ માયલું કાય થયું નય..હવેતો મોડલ પ્રમાણે . આદ્રા 5. 7. દીવસ જવાજ દેવા પડશે……ભાઈ લોકો. રોહિણી. નુ **72 રૂ ***ક્યારે પૂરું થાય કોયના જાણકારી હોય જણાવજો…

Place/ગામ
માનપુર ......... તા. મેંદરડા
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  kyada bharat
20/06/2024 4:18 pm

અમારે 15 તારીખ ના આજુબાજુ ના ઘણા ગામ માં 3 ઇંચ ઉપર વાવણી લાયક વરસાદ પડી ગયો એમાં બૌતેરુ ગણવુ કે કેમ?

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ
Hasu Patel
Hasu Patel
19/06/2024 3:37 pm

Sir bob ma lo kedi banse tena vagar maja no aave varsad ma

Place/ગામ
Tankara
Pankaj sojitra
Pankaj sojitra
Reply to  Ashok Patel
19/06/2024 10:53 pm

have ek uac arab ma bane
pachi bay uac ni vachama nadachedi nakhi dyo(sher zone) toy maja aave ,ka to jamoghami uac saurarst kutch upar bane to
ka pachi back to back low bane bob
haji ek vat ray gay chomachu dhari
aatla paribado dar varse julay ma kam karta hoy che guj ma sara varsad mate
joy 25 jun thi su su thay che julay sudhi ma
most welcome monsoon

Place/ગામ
Rajkot
મયુર
મયુર
19/06/2024 3:08 pm

Sir 23 તારીખ થી 700hpa માં ભેજ અને વરસાદ બન્ને બતાવે છે,
તો થોડી ઘણી આશા રાખી શકાય.

Place/ગામ
રાજકોટ
Pratik
Pratik
19/06/2024 3:03 pm

તારીખ 19 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, નવસારી, જલગાંવ, અમરાવતી, ચંદ્રપુર, બીજાપુર, સુકમા, મલકાનગીરી, વિઝિયાનગરમ, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E અને ઇસ્લામપુર માંથી પસાર થાય છે.    ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2-3 દિવસ દરમિયાન મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, કોસ્ટલ આંધ્રપ્રદેશ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો અને બિહાર તથા ઝારખંડ ના કેટલાક ભાગોમાં ચોમાસુ વધુ આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.    ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »

Place/ગામ
Rajkot
Krutarth Mehta
Krutarth Mehta
19/06/2024 1:48 pm

Finally Vadodara Subhanpura area ma atyare varsad nu dhodhmar zaptu avi gayu 15 min mate

Place/ગામ
Vadodara
Bhavesh Patel
Bhavesh Patel
19/06/2024 12:05 pm

Sir model je 23 tarikh thi varasad batavata hata te have 26 tarikh thi batave chhe to shun paribalo ma koi ferfar thayo chhe..?

Place/ગામ
Upleta
Krutarth Mehta
Krutarth Mehta
19/06/2024 11:15 am

Havaman vibhaag ni khoti aagahi o vanchine have thaki Gaya chiyea. Hamna 3 diwas pehlaj paper ma avyu hatu ke 5 diwas kya kya varsad ni aagahi che to Ema Vadodara nu pan naam hatu 3 diwas mate to ek pan diwas ek chaanto pan padyo nathi ane sakhat gharmi ane bafaro che. Ane Biju ke 2 ke 3 diwas thi Surat ane coastal Saurashtra ma roj varsad pade che to tya chomasu Kem declare nathi kartu IMD?? Zameen par pani pade tyarej sachu ghanay.

Place/ગામ
Vadodara
Rajesh
Rajesh
Reply to  Krutarth Mehta
19/06/2024 1:43 pm

Aaje tamare varsad nathi aavto aaje tya varsad che teva samachar maliya amare to saav aaviyo j nathi

Place/ગામ
Upleta
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Krutarth Mehta
19/06/2024 2:47 pm

Hawaman vibhagni agahi Paper ma aave teni kharai karo.tv and print media ma aavti agahi par haji tame bharoso karo chho ?

Place/ગામ
Visavadar
Shubham Zala
Shubham Zala
Reply to  Krutarth Mehta
19/06/2024 3:30 pm

Chomashu besva ni date 20 june che ±10 days 30 june sudhi raah juvo na pde toh chomasu late kehvaye humna normal ganaye

Place/ગામ
Vadodara
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Krutarth Mehta
19/06/2024 4:04 pm

તે બધા ફ્રોડ નામ થી હાંકે છે. Tv ન્યુઝ. ચેનલ ના પણ ફ્રોડ id.થી ભેળસેળ કરી ને વાયરલ કરે છે.

લોકો એ હવે સહેજ જાગૃત થવુ પડશે નહિતર આવતા દિવસો માં આવા લેભાગુ તત્વો ના લીધે સાચા આગાહીકાર ની આગાહી નો પણ કોઇ ભરોસો નહી કરે, એટલી હદે ફ્રોડ id.થી વાયરલ થાય છે.

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ.
vijaypatel
vijaypatel
19/06/2024 9:55 am

windy ecmwf ma aapde pahela humidity cheq karta je 700,500 hpa te atyare navi application update kari to option nathi maltu kai rite aave te kojone kema javanu 700 hpa humidity jovi hoy to….

Place/ગામ
RAJKOT
Yash Marthak
Yash Marthak
Reply to  vijaypatel
19/06/2024 6:19 pm

1. Windy ma options ma jao
2. tyar bad tya upar all, wind, temperature, Rain, snow, etc lakhel hase, tema temperature par click karo.
3. Tema humidity madi jase.

Tena upar thodi var click kari ne rakhso to e pin thai jase, etle direct upar j aavi jase

Place/ગામ
Morbi
Devrajgadara
Devrajgadara
19/06/2024 9:01 am

Cola wikh2 50% sambhavna ganhi sakay

Place/ગામ
Drangda jamnagar
Darsh Raval
Darsh Raval
19/06/2024 8:50 am

Sir,me pehla pan kahyu hatu ke 23 thi anaradhar..
Sunday sanjh thi south gujrat/saurashtra & west saurashtra thi varsad chalu thai jay avu lage chhe.

Place/ગામ
Kalol District:Gandhinagar
Ankur sapariya
Ankur sapariya
19/06/2024 7:54 am

૨૫-૬ thi સૌરાષ્ટ્ર માં દે ધના ધન આજ રાત ની અપડેટ માં વિંડી માં ecmwf અને GSF માં ૭૦૦ અને ૬૦૦ hpa ma અરબી માં ઘૂમરી બતાવે છે ડાયરેક્ટ હેલી થશે એવું લાગે છે

Place/ગામ
જામજોધપુર જિલ્લો જામનગર
મયુર
મયુર
19/06/2024 6:30 am

24 તારીખ થી રાજ્યમાં દે ધનાધન

Place/ગામ
રાજકોટ
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
19/06/2024 6:29 am

આ વર્ષે ચોમચું કેવું રહે એ તો હરી જાણે પણ મારા મત મુજબ દિલ થી એમ થાય સે કે ગુજરાત મા ચોમચુ સારામાં સારું રહેસે. જય ઠાકર

Place/ગામ
Satapar dwarka
Nilang Upadhyay
Nilang Upadhyay
19/06/2024 2:00 am

Sir avta divso ma bdhane jlso pdvano che moj krse bdha evu lge che…koi thodi vdhu moj krse koi thodi ochi pn mja avse ee pakku ne…Bhajiya mate lot ne samagri biji lai rkhai na hoito taiyari krva mndai hve ⛈️

Place/ગામ
Rajkot West
1000710065
Last edited 5 months ago by Nilang Upadhyay
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Nilang Upadhyay
19/06/2024 10:08 am

Jsk bhudev. Aa manchitra jota evu lage che ke “Helly thase Belly kat khai jase”.

Place/ગામ
Bhayavadar
Nilang Upadhyay
Nilang Upadhyay
Reply to  Retd Dhiren Patel
19/06/2024 1:35 pm

Jsk…hve bdha aturta purvak sara ma sara varsad ni rah jove che…grmi bfara khai khai ne thki gya che…etle hve je ave ee bss avo joi em thai

Place/ગામ
Rajkot West
Amit s manavadariya
Amit s manavadariya
19/06/2024 12:21 am

જુન ૨૨ થી હળવે હળવે ચાલુ થશે વરસાદ દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર થી ત્યાં બાદ તારીખ ૨૪/૨૫ જુન થી જમાવટ કરશે વરસાદ આ વરસાદી રાઉન્ડ જુલાઇ ની તારીખ ૩/૪ સુધી લંબાશે…..

Place/ગામ
ભણગોર તાલુકો લાલપુર જીલ્લો જામનગર
chaudhary paresh
chaudhary paresh
Reply to  Amit s manavadariya
19/06/2024 11:52 am

amit bhai tame avi gaya

Place/ગામ
Paldi ta visnagar
Amit s manavadariya
Amit s manavadariya
Reply to  chaudhary paresh
19/06/2024 11:38 pm

વોટ્સએપ ગ્રૂપ માથી નવરાસ મળી એટલે અહીંયા આવ્યો છું

કહ્યું એ રાઉન્ડ પૂર્ણ થયા બાદ આગલા વરસાદ ના રાઉન્ડ ની તારીખ સાથે માહિતી આપીશ

જો તમારી પાસે મારા વોટ્સએપ નંબર હોય તો યાદ કરાવશો એટલે યાદ આવી જશે મને કે અહીંયા એક પોસ્ટ કરવાની છે…..
જય શ્રી કૃષ્ણ

Place/ગામ
ગામ ભણગોર તાલુકો લાલપુર જીલ્લો જામનગર
Chandresh
Chandresh
18/06/2024 8:22 pm

Hello sir,
Atyare El nino ni position chhu chhe ?

Place/ગામ
Kalavad
Uditrajsinh Solanki
Uditrajsinh Solanki
18/06/2024 8:22 pm

Surat ma aaje saware saru zaptu padyu pan gajvij to thai nahi to shu aa vakhte gajvij sathe dar chomasa pahela pad to hoy che te nahi pade sidhu chomasu saru thai jashe Ashokbhai.
Amreli baju 4 divas thi satat gajvij sathe varsad pade che tenu shu karan.

Place/ગામ
Surat
Pravin khimaniya
Pravin khimaniya
18/06/2024 8:21 pm

Sir હમણાં દરરોજ હું ચેક કરુ તો mjo માં કઈક એરર હોય એવું લાગે છે.

Place/ગામ
Beraja falla
Darshit patel
Darshit patel
Reply to  Ashok Patel
18/06/2024 10:27 pm

તો સારું કેવાય કે ખરાબ સર

Place/ગામ
Surat
Pravin gojiya
Pravin gojiya
18/06/2024 8:20 pm

Sir. Paschim saurashtra ma aagami 2 divas kevu rahese? Karan k vavi didhu ane have upar sukay gayu reda zapta kyare avse?

Place/ગામ
Bhanvad
Rajesh ponkiya
Rajesh ponkiya
18/06/2024 5:16 pm

જય શ્રીકૃષ્ણસર, એન્ડ’ ખેડુત મિત્રો, મિત્રો અમારે તો અડધી સીમમાં કપાસીયા ફટાકીયા થઈ ગયા બે દી થયા પણ માથે એક રેડો પણ ના આવ્યો’ અત્યારે વાતાવરણ ધાબળ જેવું થઈ ગયું છે, પાટણવાવ.

Place/ગામ
પાટણવાવ - તાઃ ધોરાજી
Naren Patel
Naren Patel
18/06/2024 5:15 pm

IMD Bulletin Bija no. ni Line ma kay khaso ferfar jova malto nathi. je chinta no vishay 6.

Place/ગામ
Rajkot
Dipak chavda
Dipak chavda
18/06/2024 5:02 pm

મિત્રો અમારા ખેતર થી 3 કિલોમીટર ના અંતરે રોજ વરસાદ આવે સે પણ અમારે નથી આવતો ન્યા આવીને અટકી જાય સે એનુ કાય કારણ હોય શકે શુ અમારે ભેજ ઓછો હસે આજુ બાજુ ના ગામડામા પણ સારો વરસાદ સે એને ન્યા વાવવા નથી દેતો ને અમે વાટ જોઈને બેઠા સયી

Place/ગામ
Nanimal ta palitana
Dipak chavda
Dipak chavda
Reply to  Ashok Patel
18/06/2024 5:18 pm

Ok

Place/ગામ
Nanimal ta palitana
Sanjay virani
Sanjay virani
Reply to  Dipak chavda
18/06/2024 8:47 pm

Amare pan em j se.

Place/ગામ
Bhalvav // Lathi
Dipak chavda
Dipak chavda
Reply to  Sanjay virani
18/06/2024 10:54 pm

અમારે એક વાર કપાસિયા ના ફટાકીયા થયા સે અમારા ગામની દક્ષિણ સાઇડ ની સીમ મા

Place/ગામ
Nanimal ta palitana
Hitesh bakori
Hitesh bakori
18/06/2024 4:44 pm

સર જય શ્રીકૃષ્ણ અમારે જામજોધપુર મા પવન સુસવાટા મારે છે કયારે ધીરો પડશે?

Place/ગામ
Jam jodhpur
Devrajgadara
Devrajgadara
18/06/2024 4:12 pm

સર મીડ ડે બુલેટિન માં પ્રતિક ભાઈ એવું કહેછે કે એકUAC સૌરાષ્ટ્ર ઉપર અરબમાં છે તો તે પસચીમ સૌરાષ્ટ્ર ને ફાયદો કરે

Place/ગામ
ધ્રાંગડા જામનગર
Devrajgadara
Devrajgadara
Reply to  Ashok Patel
18/06/2024 7:39 pm

Uac Kia modal ma jovay

Place/ગામ
Drangda jamnagar
Devrajgadara
Devrajgadara
Reply to  Ashok Patel
18/06/2024 8:05 pm

Ok sar

Place/ગામ
Drangda jamnagar
Anil odedara
Anil odedara
18/06/2024 4:12 pm

મિત્રો હવે તો એવું લાગે છે કે આ વર્ષે ચોમાસુ પક્ષિમ સૌરાષ્ટ્ર ને બાકાત રાખવાની તૈયારી માં છે.મરતુ મરતુ હાલશે અને સાઈડમાં થઈ ને આગળ નીકળી જાશે.દિલ્લી આ વર્ષે બહુ દૂર છે.

Place/ગામ
ઈશ્વરીયા કુતિયાણા
Anil odedara
Anil odedara
Reply to  Ashok Patel
18/06/2024 6:17 pm

સર દિલ્લી નું તો નથી જોતો. પણ કહેવાનો મતલબ એ છે કે મેં ક્યાંક સાંભળેલું કે દર વર્ષે ચોમાસામાં એક ખૂણો ખાલી રહે છે ભારત માં વરસાદ વગર નો..તો એવું લાગે છે કે આ વર્ષે એ ખૂણો કદાચ ગુજરાત હોય શકે.અને એમાં પણ આપણું સૌરાષ્ટ્ર હોય શકે.

Place/ગામ
ઈશ્વરીયા કુતિયાણા
Ankit Shah
Ankit Shah
Reply to  Anil odedara
18/06/2024 8:14 pm

Haji starting(Monsoon) chhe, ane monsoon ma to kalako ma khel badali jato hoy chhe.

Place/ગામ
Ahmedabad
Pratik
Pratik
Reply to  Anil odedara
18/06/2024 8:40 pm

સમય આવ્યે બધું બરાબર થઈ જાશે
આપણા કરતાં કુદરત ને વધુ ઉપાધી હોય એટલે હકારાત્મક વિચારો રાખો

Place/ગામ
Rajkot
Ankit shah
Ankit shah
Reply to  Anil odedara
18/06/2024 6:20 pm

South Gujarat ma pan jya chomasu bethu chhe tya pan rainfall bov ochho thay chhe.

Place/ગામ
Ahmedabad
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Anil odedara
18/06/2024 8:01 pm

Jsk Anil Bhai, Ame to aa varse fut na mapiya rakhiya che varsad ni matra mapva.

Place/ગામ
Bhayavadar
Anil odedara
Anil odedara
Reply to  Retd Dhiren Patel
18/06/2024 10:16 pm

સારી વાત છે.ધીરેનભાઈ તમારા મોઢામાં ઘી.શકર. પણ આગળ એક મિત્ર નું કહેવું છે કે હકારાત્મક વિચારો.સાચી વાત છે.પણ આ વર્ષે કેમ જાણે આખું વર્ષ મેળ વગર નું નહોતું લાગતું.શિયાળા નો મેળ નહોતો ને ઉનાળામાં પણ મેળ નહોતો.એટલે વાત કરી રહ્યો છું.ને વળી પાછું IMD કહે કે લિયો ચોમાસુ આવી ગયું.ગુજરાત માં.કોઈ મિત્રો ને લાગે છે ચોમાસા જેવું હકિકત માં તો કહેજો.

Place/ગામ
ઈશ્વરીયા કુતિયાણા
Dipak Goswami
Dipak Goswami
Reply to  Anil odedara
18/06/2024 10:07 pm

Ha Anil Bhai lege to aevu j kaik

Place/ગામ
Ishwariya ta-kutiyana
Jaydip patel
Jaydip patel
18/06/2024 3:54 pm

Gir somnath ane amreli Jillani border uperna gamda ma bpore pachi no 2.5 inch jevo vrsad pdyo

Place/ગામ
Naliyer moli
Naresh chaudhari
Naresh chaudhari
18/06/2024 3:52 pm

Harij ma varsad Avshe kyare?

Place/ગામ
Harij
Sonu bhatt
Sonu bhatt
18/06/2024 3:08 pm

Sir windy amdavad ma roj nu je batave 6 te k aaje aa ariya ma padi sake varsad to e ketlu sachu hoy

Place/ગામ
Amdavad
Niral makhanasa
Niral makhanasa
18/06/2024 3:01 pm

Sir 22 tarikh thi chomasu aagal chalse evu lage che

Place/ગામ
Fareni
Vrujesh datta
Vrujesh datta
18/06/2024 2:41 pm

Aaje svar thi vatavaran ma plto Ane chhata chhuti dhud udti bandh thy chhe kadach varo aavi jay

Place/ગામ
Talala haripur gir
Pratik
Pratik
18/06/2024 2:17 pm

તારીખ 18 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, નવસારી, જલગાંવ, અમરાવતી, ચંદ્રપુર, બીજાપુર, સુકમા, મલકાનગીરી, વિઝિયાનગરમ, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E અને ઇસ્લામપુર માંથી પસાર થાય છે.    ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 3-4 દિવસ દરમિયાન મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, કોસ્ટલ આંધ્રપ્રદેશ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો અને બિહાર તથા ઝારખંડ ના કેટલાક ભાગોમાં ચોમાસુ વધુ આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.   ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ… Read more »

Place/ગામ
Rajkot
chaudhary paresh
chaudhary paresh
Reply to  Pratik
18/06/2024 7:28 pm

are roj 4 divas kahese 4 na 2 thatsj nathi imd loli pop apese te am nathi kahetu ke chokas divas chomasu agar chalse atli badhi suvidha se

Place/ગામ
Paldi ta visnagar
Shubham Zala
Shubham Zala
18/06/2024 2:04 pm

Vadalo sritij ma dekhaye che pachi vikherati jaye che pre monsoon activities jovu ak alg mja che jya monsoon pavano sukha pavano saathe ladi ladi ne agad vadhe che.

Place/ગામ
Vadodara
Umesh Ribadiya
Umesh Ribadiya
18/06/2024 1:35 pm

Mane toe laage chhe kale kahyu ae mujab besadi deshe..

Place/ગામ
Visavadar
Dharmesh sojitra
Dharmesh sojitra
18/06/2024 1:20 pm

હાલ મગફળી ના દાણા વેન્ટિલેટર પર છે જનરલ મા આવવાના ચાન્સ દેખાય છે?

Place/ગામ
Kotda sangani rajkot
Sunil Patel
Sunil Patel
18/06/2024 12:50 pm

24hour rain of state & descending rain khulta nathi.

Place/ગામ
Junagadh
Bansi undhad
Bansi undhad
18/06/2024 10:05 am

Sir aa bagladesh upar kai sistam 6?

Place/ગામ
Mota dadva gondal rajkot
Bansi undhad
Bansi undhad
Reply to  Ashok Patel
18/06/2024 1:19 pm

Satellite images upar vadal no samuh 6 e

Place/ગામ
Mota dadva gondal rajkot
Tushar shah
Tushar shah
18/06/2024 7:39 am

Sir mjo ni movement monsoon progress mate bahu labhkarak hoy aevu atyar na tabbake dekhay che..

Place/ગામ
PANCH MAHALS
Umesh Ribadiya
Umesh Ribadiya
17/06/2024 10:43 pm

Satellite image mujab Avatikal sanj sudhi ma south gujarat na vadhu bhago ane costal saurashtra na amuk bhag ma monsoon entry kare evu laage chhe.imd authenticator chhe pan sir tamne shu laage chhe?

Place/ગામ
Visavadar
Nikunj sojitra
Nikunj sojitra
17/06/2024 10:30 pm

Sir wunderground ma kotda sangani taluko nathi batavto time male tyare jarak check karavjo ne

Place/ગામ
Kotda sangani
Mohit thakrar
Mohit thakrar
17/06/2024 10:19 pm

Sir junagadh jila ma aa vakte varsad no chato pan nathi dar varse ame loko pela hoy ye chiye

Place/ગામ
Junagadh
Ajaybhai
Ajaybhai
Reply to  Ashok Patel
18/06/2024 1:58 am

સર હવે આવતા દિવસોમા જૂનાગઢ જીલ્લા નો વારો આવી જાસે???

Place/ગામ
Junagadh
Ankit shah
Ankit shah
Reply to  Ajaybhai
18/06/2024 10:49 am

25 June thi shakyata sari chhe junagadh mate. Thodu aagotaru chhe pan aasha rakhi sakay.

Place/ગામ
Ahmedabad
Tabish Mashhadi
Tabish Mashhadi
17/06/2024 8:34 pm

Aje sanje samanyu zhaptu padyu..
Bafaro vadharyao

Place/ગામ
Ahmedabad Sarkhej
Kaushal
Kaushal
Reply to  Tabish Mashhadi
17/06/2024 8:44 pm

Good good 🙂
Jo k amare tya nthi but kyak to che etle hale 🙂 hahaha

Place/ગામ
Amdavad
Sonu bhatt
Sonu bhatt
Reply to  Tabish Mashhadi
17/06/2024 10:07 pm

Ene japtu na kahevay 4 chanta padya kahevay bije kyay Kai nathi amdavad ma

Place/ગામ
Amdavad