Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 23rd -30th June 2024 – Update Dated 22nd June 2024

22nd June 2023

Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 23rd-30th June 2024 – Update Dated 22nd June 2024

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના એક થી વધુ રાઉન્ડ ની શક્યતા 23 થી 30

જૂન 2024 – અપડેટ 22 જૂન 2024

જૂન મહિના માં 22-06-2024સુધીમાં ગુજરાત રાજ્ય ના 169 તાલુકા માં વરસાદ થયેલ છે, જે માંથી 142 તાલુકામાં 1 mm થી 50 mm વરસાદ, 22 તાલુકામાં 51 mm થી 125 mm અને 5 તાલુકા માં 125 mm થી વધુ વરસાદ થયેલ છે.


 

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status Up to 22-06-2024

Kutch has received 5 mm.
Saurashtra has received average 20 mm rainfall mainly over Dev Bhumi Dwarka 86 mm., Porbandar 39mm, Amreli 35 mm & Bhavnagar 34 mm.
North Gujarat has received average 3 mm Rainfall.
East Central Gujarat has received average 12 mm Rainfall.
South Gujarat has received average 45 mm Rainfall with main Districts being Valsad 114 mm., Navsari 65 mm, & Tapi 41 mm Rainfall.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં 22 જૂન 2024 સુધીની વરસાદ ની પરિસ્થિતિ:

કચ્છ માં 5 mm શરેરાશ વરસાદ
સૌરાષ્ટ્ર માં 20 mm શરેરાશ વરસાદ જેમાં મુખ્ય વરસાદ ના જિલ્લા દેવ ભૂમિ દ્વારકા 86 mm, પોરબંદર 39 mm, અમરેલી 35 mm અને ભાવનગર 34 mm.
નોર્થ ગુજરાત માં શરેરાશ 3 mm વરસાદ.
મધ્ય પૂર્વ ગુજરાત માં શરેરાશ 12 mm વરસાદ.
દક્ષિણ ગુજરાત માં શરેરાશ 45 mm વરસાદ જેમાં મુખ્ય વરસાદ ના જિલ્લા વલસાડ 114 mm., નવસારી 65 mm, અને તાપી 41 mm.

Current Weather Conditions:

IMD Press Release Dated 22-06-2024

Press Release 22-06-2024

.

The Northern Limit of Monsoon continues to pass through 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, Navsari, Jalgaon, Mandla, Pendra Road, Jharsuguda, Balasore, Haldia, Pakur, Sahibganj and Raxaul.

Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of North Arabian Sea, Gujarat State, remaining parts of Maharashtra, some more parts of Madhya Pradesh, Chhattisgarh, Odisha, Gangetic West Bengal, Jharkhand, Bihar and some parts of East Uttar Pradesh during next 3-4 days.

The east-west trough from northeast Rajasthan to Manipur across northwest Madhya Pradesh, Uttar Pradesh, Bihar, Sub-Himalayan West Bengal, Bangladesh, Meghalaya & Assam at 0.9 km above mean sea level persists.

There are two UAC over regions stretching from Odisha and East Bay of Bengal at mainly 3.1 km level.

During the forecast period a broad UAC will form over Central India and Maharashtra. There will be UAC over Bay of Bengal as well as Arabian Sea and at times trough from UAC will pass over Gujarat State.

East West shear zone expected over Mumbai level at 3.1 km height.

The off-shore trough at mean sea level will be active along the West Coast during the forecast period.

Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch. 

હાલ ના અને થવાના પરિબળો અને સ્થિતિ:

ઓડિશા અને પૂર્વ બંગાળ ની ખાડી આસપાસ અલગ અલગ યુએસી છે.
આગાહી સમય માં એમ પી, મહારાષ્ટ્ર અને આસપાસ ના વિસ્તારો માં પર બહોળું સર્કુલેશન થશે જે ગુજરાત રાજ્ય સુધી લંબાશે.
અરબી સમુદ્ર માં યુએસી થશે અને તેનો ટ્રફ ગુજરાત રાજ્ય પર પાસ થશે. યુએસી મુખ્ય લેવલ 850 hPa અને 700 hPa
ક્યારેક ઇસ્ટ વેસ્ટ શેર ઝોન પણ થશે મુંબઈ લેવલ પર શક્રિય થશે. 700 hPa
ભારત ના પશ્ચિમ કિનારા પર ઓફ શોર ટ્રફ શક્રિય થશે પશ્ચિમ


ઉપરોક્ત કારણોસર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સંજોગો થયા છે.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch Up To 30 June 2024


Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period. On some days Scattered showers, light/medium rain with isolated heavy rain and on some days rainfall activity expected to increase with Scattered showers, light/medium/heavy rain with isolated very heavy rain during the forecast period. 
Windy conditions can be expected some times during the Forecast period.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 30 જૂન 2024

 

આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. અમુક દિવસ ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને ઇસોલેટેડ વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા. આગાહી ના અમુક દિવસ માં ઝાપટા/હળવો/મધ્યમ/ભારે વરસાદ અને ઇસોલેટેડ વિસ્તાર માં વધુ ભારે વરસાદ ની શક્યતા છે.
આગાહી સમય માં અમુક ટાઈમ પવન નું જોર વધુ રહેવા ની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 22nd June 2024

Forecast In Sanj Samachar Daily Dated 22nd June 2024

 

4.6 81 votes
Article Rating
Subscribe
Notify of
guest
1.2K Add your comment here
Inline Feedbacks
View all comments
Zala ramsinh
Zala ramsinh
23/06/2024 8:40 pm

Sir adhkasro varsad aje bapor pashi aaveyo je vavni layak n kahevay pan badha modl jota ane tamari aagahi joi kale savare vavni kari nakhve she to aa sahash ma kai vadho? kodinar mane em lage she kal bapor pase varsad aavshe tame kodinar nu shek kare ne ke jo wendr garavud ma batave she

Place/ગામ
Kodinar
Nilang Upadhyay
Nilang Upadhyay
23/06/2024 8:40 pm

Moj pdi gai mst varsad pdyo apde Rajkot ma amari Kalawad Road Crystal Mall side andaje 1.5-2 Inch jevo je speed hti ee mujab officially ghno fer hoi ske

Place/ગામ
Rajkot West
Vijay mungra
Vijay mungra
23/06/2024 8:36 pm

Sir amare aliabada 1 inch jvo padyo aje

Place/ગામ
Aliabada dist tal jamnagar
ધીરજ રબારી
ધીરજ રબારી
23/06/2024 8:28 pm

ઉપરવાસ માં વરસાદ ના જોરદાર વાવડ છે..
જૂનાગઢ, વંથલી, ભેસાણ ખેડુ નું હૈયું ઠરે એવો વાવણી લાયક વરસાદ છે. જે સાંભળી ને મોજ પડી ગઈ..
પણ હજુ કાંઠા ના વિસ્તાર માં ક્યાય પણ નોંધ પાત્ર વરસાદ નથી
સરજી આવી જશે ને વારો……
બધું બરોબર છે 700 hpa 850 hpa ઘૂમરી અને wind direction પણ નથી જમીન પર એટલે અહક થાય છે
જાણકાર મિત્રો તથા સર કાંઈક પ્રકાશ પડી દેજો
આભાર………….

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેડ)
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  ધીરજ રબારી
23/06/2024 8:56 pm

Ekaj Bus ma musafari kari chi, Aasha rakhi aapdu station pan aavi jase.

Place/ગામ
Bhayavadar (West)
Ketan ankola
Ketan ankola
23/06/2024 8:28 pm

Keshod na rangpur kareni ajab ma vavni layak saro varsad 5 pm to 6 30 pm aasre 2.5 inch

Place/ગામ
Rangpur
JJ patel
JJ patel
23/06/2024 8:22 pm

સર આજે તો મજાપડીગય હો સુ વરસાદ ના મડાણ થયા આજે 6 વાગ્યા આસપાસ જોરદાર વાવણીલાયક વરસાદ ભારે થંન્ડર સ્ટ્રોમ

Place/ગામ
Makajimegpar
Kamlesh palsana
Kamlesh palsana
23/06/2024 8:20 pm

સર અમારે બાબરા થી 12 કીલોમીટર પછી વરસાદ નથી તો તેનું કારણ શુ

Place/ગામ
જામ બરવાળા બાબરા
Krutarth Mehta
Krutarth Mehta
23/06/2024 8:18 pm

Vadodara ma gai kale rate dhodhmar varsad padya pachi aje paacho bhayankar bafaro che lage che rate padse

Place/ગામ
Vadodara
Shubham Zala
Shubham Zala
Reply to  Krutarth Mehta
23/06/2024 8:47 pm

4mm padyo bhai kale kyi dhodhmar local rain guage hoye toh janavjo subhanpura na akda.

Place/ગામ
Vadodara
Kalpesh
Kalpesh
23/06/2024 8:17 pm

Sir cola nathi khultu

Place/ગામ
Morbi
Narendra Kasundra
Narendra Kasundra
23/06/2024 8:16 pm

સાહેબ કાલે તમારી આગાહી આવિયા પછી આજે સવારે જ નદી ઉપર મુકેલ મશીન બંધ કરી દીધું હતું દરરોજ નુ 3500 રૂપિયા નુ ડીઝલ ની બચત થય ગય છે અને આજે સાંજે થોડોક વરસાદ,( ગામ સોહરા પાણી નીકળી જાય એવો) પણ ભાગ મા આવી ગયો છે સાહેબ ખરેખર તમારી આગાહી થી ખેડૂતો ને ખુબ મોટો ફાયદો થાય છે ખર્ચ મા અને ખેતી કામ ના આયોજન મા ખુબ ખુબ આભાર સાહેબ તમારો

Place/ગામ
રામગઢ (કોયલી) મોરબી
Jaskubhai vank
Jaskubhai vank
23/06/2024 8:03 pm

Vavni layak varsad se sar

Place/ગામ
Kharchiya vankna bhesan junagadh
Dharmesh sojitra
Dharmesh sojitra
23/06/2024 8:02 pm

કોટડાસાંગાણી મા વાવણી લાયક વરસાદ થયો હજી ધીમીધારે ચાલુ

Place/ગામ
Kotda sangani rajkot
Dipak chavda
Dipak chavda
23/06/2024 7:54 pm

પાલીતાણા તથા આજુબાજુ ના ગામડામા સારો વરસાદ સે વાવણી લાયક

Place/ગામ
Nanimal ta palitana
Gordhan
Gordhan
23/06/2024 7:46 pm

સર.અમારે વાવની લાયક વરસાદ થઈગયો.અઠી ત્રણ ઈશ વરસાદ છે

Place/ગામ
આંબલગઢ
Tabish Mashhadi
Tabish Mashhadi
23/06/2024 7:38 pm

Ahmedabad ma bafaro che…
Varsad ni rah joiye rhya che..

Place/ગામ
Ahmedabad Sarkhej
Drashishbhai
Drashishbhai
23/06/2024 7:29 pm

Sar
Junagadh ma vavani Layak varsad

Place/ગામ
Junagadh
masani faruk
masani faruk
23/06/2024 7:20 pm

Jambusar dist. Bharuch
Aaje amare mota bhag na modelo varsad batave chhe parantu bilkul varsad nathi.to aano matlab jamin par pade te sachu??

Place/ગામ
Jambusar
Shubham Zala
Shubham Zala
Reply to  Ashok Patel
23/06/2024 8:11 pm

Ratri power thavani skhyata laage che.

Place/ગામ
Vadodara
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
23/06/2024 7:13 pm

Namste Saheb…Danta aaju baju na vistaro ma varsadi Japata padya…vatavaran dharbai Gyu aakas vadalo thi gerayelu chhe pan varsad padato nathi sir vavani layak varsad mate amare rah Jovi padase aevu lage …saheb

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
જયંતિલાલ હાંસલિયાં
જયંતિલાલ હાંસલિયાં
23/06/2024 7:05 pm

ધોરાજી. જિ.રાજકોટ આજ વરસાદ નું મુર્હત .ઝાપટુ.

Place/ગામ
ધોરાજી. જિ.રાજકોટ.
Nilkanth bhagat
Nilkanth bhagat
23/06/2024 6:56 pm

વંથલી જી.જૂનાગઢ આજનો ૨+ ઇંચ વાવણીલાયક
વરસાદ

Place/ગામ
Vanthali
Hitesh chikani
Hitesh chikani
23/06/2024 6:41 pm

Rajkot ma saro varsad mavdi area

Place/ગામ
Rajkot
Rmesh boda
Rmesh boda
23/06/2024 6:39 pm

સરપદડ અને આજુબાજુના ગામોમાં ભારે વરસાદ પડશે

Place/ગામ
Sarapdad t.paddhari
વિનોદ સાવલીયા
વિનોદ સાવલીયા
23/06/2024 6:38 pm

RAJKOT MAVDI VISTAR MA DHODHMAR CHALU THAYO

Place/ગામ
RAJKOT
Dharmesh sojitra
Dharmesh sojitra
Reply to  વિનોદ સાવલીયા
23/06/2024 7:59 pm

ધોધમાર છે એ સાચું પણ કેપીટલ અક્ષર છે એટલે નકામુ

Place/ગામ
Kotda sangani
Raju makhansa
Raju makhansa
Reply to  Ashok Patel
23/06/2024 9:34 pm

Very funny answer

Place/ગામ
Keshod
Raju makhansa
Raju makhansa
Reply to  Ashok Patel
23/06/2024 11:19 pm

Right sir I am agree

Place/ગામ
Keshod
વિનોદરાય રીબડીયા,
વિનોદરાય રીબડીયા,
23/06/2024 6:33 pm

દાદર, બરાડીયા, નાની મોણપરી, મોણીયા, ચાંપરાડા મા વાવણી લાયક વરસાદ 4.30pm થી 2.5″

Place/ગામ
દાદર ગીર
Kk dangar
Kk dangar
23/06/2024 6:32 pm

Motadadva taluko Gondal jilo rajkot
1inch jevo varshad

Place/ગામ
Mota dadva
Kishan
Kishan
23/06/2024 6:10 pm

૫ વાગ્યે સારૂ એવુ ઝાપટું પડયું

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
nik raichada
nik raichada
23/06/2024 6:06 pm

Porbandar Jilla na gramya vistaro ma saro varsad baporthi.

Place/ગામ
Porbandar City
Chirag Busa
Chirag Busa
23/06/2024 5:57 pm

Last 20 minit thi paddhari ma dhodhmar chalu

Place/ગામ
Zilariya, Paddhari, Rajkot
Randhir dangar
Randhir dangar
23/06/2024 5:41 pm

Morbi ma aaje shree ganesh thaya varsad na, lage che haju agami divaso ma bhukka kadhshe ⛈️️️

Place/ગામ
Morbi
જેઠાભાઇ મૉઢવાડીયા
જેઠાભાઇ મૉઢવાડીયા
23/06/2024 5:39 pm

Email ચેક માટે

Place/ગામ
આબારામા પૉરબંદર
જેઠાભાઇ મૉઢવાડીયા
જેઠાભાઇ મૉઢવાડીયા
Reply to  Ashok Patel
23/06/2024 6:00 pm

પહેલા આહી કૉમેન્ટ કરતા તૉ ઈમેલમા તેનૉ રીસ્પૉન્સ આવતૉ હવે નથી આવતૉ એટલે ….કઇ બ્લૉગમા ફેરફાર કર્યૉ કે શુ સર?

Place/ગામ
આબારામ
જેઠાભાઇ મૉઢવાડીયા
જેઠાભાઇ મૉઢવાડીયા
Reply to  Ashok Patel
23/06/2024 8:52 pm

Okઆભાર સર

Place/ગામ
આબારામા
Nishant vachhani
Nishant vachhani
23/06/2024 5:37 pm

Junagadh ma 4:30 to 5:30 sudhi no andajit 1inch+ varsad ane hju chalu

Place/ગામ
Junagadh
Chaman Bhimani
Chaman Bhimani
23/06/2024 5:29 pm

રાજકોટ શહેર માં ધીમી ધારે વરસાદ ચાલુ છે.

Place/ગામ
Rajkot
DINESH DETROJA
DINESH DETROJA
23/06/2024 5:27 pm

સર મોરબી માં ૩૦મિનિટ જોરદાર વરસાદ ચાલુ અને હવે ધીમી ધારે વરસાદ ચાલુ છે 5.30pm
આ વરસાદ સવારે એક પણ મોડેલ માં બતાવતું નહોતું અને લોટરી લાગી ગઈ

Place/ગામ
Morbi
K K bera
K K bera
23/06/2024 5:18 pm

Keshod ma kadaka bhadaka pavan sathe varsad chalu 5pmthi

Place/ગામ
Keshod
વિનોદ સાવલીયા
વિનોદ સાવલીયા
23/06/2024 5:06 pm

RAJKOT ma dhimi dhare sharu

Place/ગામ
Rajkot
વીરાભાઈ
વીરાભાઈ
23/06/2024 5:00 pm

લુશાળા (તા. વંથલી, જી. જૂનાગઢ) ધોધમાર વરસાદ ચાલુ છે ૧૫ મીનીટ(૪.૪૫) થી પવન સાથે

Place/ગામ
લુશાળા, જૂનાગઢ
Shihora Vignesh
Shihora Vignesh
23/06/2024 4:50 pm

Sir, mari last CMT kachra peti gai????

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Kd patel
Kd patel
23/06/2024 4:31 pm

Amare 30 minit thi bhare varasad chalu 1.5″+ thai giyo

Place/ગામ
Makhiyala ta junagadh
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Kd patel
23/06/2024 5:39 pm

Nasib Dar

Place/ગામ
Bhayavadar
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
23/06/2024 4:29 pm

4.15થી વરસાદ ધીમી ધારે શરૂ થયો છે

Place/ગામ
રાણા કંડોરણા જિ. પોરબંદર
Rajesh
Rajesh
23/06/2024 4:26 pm

Sir cola khotkanu chhe?

Place/ગામ
Morbi
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
23/06/2024 3:59 pm

તારીખ 23-6-2024. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. ▪️દક્ષિણપશ્ચિમ ચોમાસું અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, ગુજરાત રાજ્યના કેટલાક ભાગો, મહારાષ્ટ્રના બાકીના ભાગો, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના કેટલાક વધુ ભાગો, ઓડિશાના બાકીના ભાગો અને ઝારખંડના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે. ▪️ ચોમાસું રેખા હવે 20.5°N/60°E, 20.5″N/63°E, 20.5°N/70°E, વેરાવળ, રાજપીપળા, ઉજ્જૈન, વિદિશા, સિદ્ધિ, ચાઇબાસા, હલ્દિયા, પાકુર, સાહિબગંજ અને રક્સૌલ માંથી પસાર થઈ રહી છે. ▪️ આગામી 3-4 દીવસોમાં નૈઋત્ય નું ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો,ગુજરાત રાજ્ય ના કેટલાક ભાગો, મધ્યપ્રદેશના કેટલાક વધુ ભાગો, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારના બાકીના ભાગોમાં તેમજ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના… Read more »

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Yashvant Gondal
Yashvant Gondal
23/06/2024 3:55 pm

ગોંડલ મા ગાજવીજ સાથે વરસાદી છાંટા ચાલુ થયા છે.

Place/ગામ
ગોંડલ
Bhikhu
Bhikhu
23/06/2024 3:47 pm

Sir mid day bulletin aje imd nu avyu lagtu nathi

Place/ગામ
Kothavistrori khambhaliya
Nilang Upadhyay
Nilang Upadhyay
Reply to  Ashok Patel
23/06/2024 4:01 pm

Mre to btave che update thai gyelu

Place/ગામ
Rajkot West
1000718247
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
Reply to  Ashok Patel
23/06/2024 7:22 pm

Good answer sirji

Place/ગામ
Jamnagar
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Bhikhu
23/06/2024 4:15 pm

ક્યારેક imd.બુલેટીન માં થોડુક મોડુ કરે, ક્યારેક ગુજરાતી કરવા વાળા કામમાં હોય એટલે મોડુ થાય.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
Suresh lavadiya
Suresh lavadiya
23/06/2024 3:40 pm

Namaste sir

Place/ગામ
Motadadva ta gondal
Uditrajsinh Solanki
Uditrajsinh Solanki
23/06/2024 3:32 pm

Thanks sir

Place/ગામ
Surat
Jayeshpatel
Jayeshpatel
23/06/2024 3:32 pm

સિઝન નો પહેલો વરસાદ અડધોક ઇંચ આવ્યો કપાસ માં ઝબકોરિયા લાગી ગયા મશીન બંધ મોજ પડી ગઈ

Place/ગામ
સરવાલ,ધ્રાંગધ્રા
જયંતીલાલ.આર. મોડીયા.
જયંતીલાલ.આર. મોડીયા.
Reply to  Jayeshpatel
23/06/2024 9:47 pm

હવે ઝાપટાં ચાલુ જ રહેશે….અશોક સરની મહોર લાગી ગઈ છે.

Place/ગામ
સરવાળ,તા: ધ્રાંગધ્રા, જિ: સુરેન્દ્રનગર.
Ashish patel
Ashish patel
23/06/2024 3:30 pm

અમારે શ્રી ગણેશ થયા. અત્યારે

Place/ગામ
Halvad
Nilang Upadhyay
Nilang Upadhyay
23/06/2024 3:29 pm

Sir hve apdo vro ave to saru bvv grmi bfaro che prseve nitri chi…Rajkot upar niche bypass thai che…koi gadi full bhrela Mal hre hault le to saru

Place/ગામ
Rajkot West
K.G.Ardeshana
K.G.Ardeshana
23/06/2024 3:20 pm

તાલાળા ગીર પંથકમાં વરસાદના શ્રી ગણેશ

Place/ગામ
Talala
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
23/06/2024 2:28 pm

Thanks for new update sir

Place/ગામ
Chandli