Scattered Light/Medium Rainfall Expected On Some Days Over Saurashtra, Kutch & Gujarat During 9th To 15th July 2024

Scattered Light/Medium Rainfall Expected On Some Days Over Saurashtra, Kutch & Gujarat During 9th To 15th July 2024

તારીખ 9 થી 15 જુલાઈ 2024 દરમિયાન અમુક દિવસ સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં છુટા છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા

9th July 2024 

 

Current Weather Conditions:

The Monsoon trough at mean sea level continue to pass through Jaisalmer, Chittorgarh, Raisen, Mandla, Raipur, Kalingapatnam and thence southeastwards to central Bay of Bengal and extends upto 3.1 km above mean sea level.

The off-shore trough at mean sea level along south Gujarat-north Kerala coasts persists.

The cyclonic circulation over West Central Bay of Bengal adjoining northwest Bay of Bengal off north Andhra Pradesh coast between 3.1 & 7.6 km above mean sea level tilting southwestwards with height persists.

The shear zone roughly along 18°N between 4.5 & 7.6 km above mean sea level tilting southwards with height persists.

The cyclonic circulation over central Gujarat at 4.5 km above mean sea level persists.

Some parameters will weaken and new parameters could develop during the forecast period.

ઉપસ્થિત પરિબળો:


ચોમાસુ ધરી નોર્મલ જેસલમેર, ચિત્તોરગઢ, મંડળ, રાયપુર, ક્લીગપટનમ અને ત્યાંથી માધ્ય બંગાળ ની ખાડી તરફ 3.1 કિમિ ઉંચાઈ સુધી છે.

ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરળ સુધી પ્રસ્થાપિત છે.

એક યુએસી મધ્ય પશ્ચિમ બંગાળ ની ખાડી અને નોર્થ આંધ્ર પ્રદેશ કિનારા નજીક છે જે 3.1 કિમિ થી 7.6 કિમિ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.

એક શિયર ઝોન 18°N પર 4.5 કિમિ થી 7.6 કિમિ ઉંચાય સુધી છે અને વધતા ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.

એક યુએસી માધ્ય ગુજરાત પર 4.5 કિમિ ઉંચાઈએ છે.

આગાહી સમય માં અમુક પરિબળો નિષ્ક્રિય થાય અને બીજા પરિબળો ઉપસ્થિત થાય.

Forecast For Saurashtra, Gujarat & Kutch 9th To 15th July 2024 

Less possibility of Widespread Rainfall Over whole Gujarat State. On some days of the forecast period, there will be scattered showers/light/medium rain with isolated heavy rain over different areas on different days. The rain coverage as well as quantum will vary on different days and is expected to be higher in Gujarat Region where there is a possibility of very heavy rain on a day or two. Windy conditions expected to prevail during 11th-13th July.

 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 9 થી 15 જુલાઈ 2024

સમગ્ર ગુજરાત રાજ્ય માં સાવત્રિક વરસાદ ની શક્યતા ઓછી છે. આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના અલગ અલગ વિસ્તાર માં અલગ અલગ દિવસે ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને આઇસોલેટેડ વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા. વરસાદ ની માત્રા અને વિસ્તાર અલગ અલગ દિવસે વધ ઘટ જોવા મળશે જેમાં ગુજરાત રિજિયન માં વધુ રહેશે કે જ્યાં એક બે દિવસ વધુ ભારે વરસાદ ની શક્યતા. તારીખ 11-13 જુલાઈ દરમિયાન પવન નું જોર વધુ રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 9th July 2024

Forecast In Sanj Samachar Daily Dated 9th July 2024

4.6 57 votes
Article Rating
538 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
14/07/2024 2:25 pm

તારીખ 14 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ચોમાસાની ધરી હવે બિકાનેર, નારનૌલ દામોલી, લખનૌ, દેહરી, રાંચી, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી પસાર થાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે.   ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 70°E અને 30°N થી ઉત્તર તરફ છે.   ❖ ઉત્તર ગુજરાત અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે ગુજરાત પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે.   ❖ ઓફ-શોર ટ્રફ હવે… Read more »

Place/ગામ
Rajkot
parva
parva
11/07/2024 1:41 pm

Windy ECMWF ni atyarni update jota, Saurashtra ma 16-21 July vachhe varsaad no bhaare round aavse.

Place/ગામ
RAJKOT
Sonu bhatt
Sonu bhatt
11/07/2024 1:36 pm

Sir amdavad ma to bafaro j bhukka Kade 6 koi varsad nathi 4 divash upar thi garmi vadhi gai aap kaheso k saro varsad kyare padse pli ans

Place/ગામ
Amdavad
Vipul Ghetiya
Vipul Ghetiya
11/07/2024 12:59 pm

આજ સવાર ના ઝાપટાં ચાલુ છે આ પશ્ચિમ સૌરાષ્ટ્ર પૂરતું જ છે કે બધે આ પોઝિશન છે.

Place/ગામ
Lalpur-jam
Lalkia ashvin
Lalkia ashvin
11/07/2024 12:38 pm

Upleta ma savare 7thi 10 sudhi ma 3 inch jevo varsad

Place/ગામ
Upleta
Krutarth Mehta
Krutarth Mehta
11/07/2024 12:22 pm

Vadodara subhanpura area ma dhodhmar zaptu avi gayu haji dhimo chaluj che

Place/ગામ
Vadodara
masani faruk
masani faruk
11/07/2024 11:51 am

Cola daxin Gujarat par maherban

Place/ગામ
JAMBUSAR
Uditrajsinh Solanki
Uditrajsinh Solanki
11/07/2024 11:45 am

Aaje surat ma saro varsad padi rahyo che.

Place/ગામ
Surat
Vipul patel
Vipul patel
11/07/2024 11:42 am

Atyare 11 vagya thi midiyam varasad chalu.kyarek full speed ma save Che.

Place/ગામ
Neshda ( suraji) ta-tankara
Bhavesh Patel
Bhavesh Patel
11/07/2024 11:39 am

Sir amare…9 tarikhe…50 mm….kale…akho divas viram..aje…savare…7 thi 10 ma 80mm ni aspas….!

Place/ગામ
Upleta
Bhavesh Parmar
Bhavesh Parmar
11/07/2024 11:29 am

વરસાદ ક્યાં આવશે એ અનુમાન કરવું બવ અઘરું છે. ..મોડલો પણ ખોટા સાબિત થાય છે . 3 દિવસ જ પેહલા જ મુંબઈ માં મોડલો નતા બતાવતા પણ ત્યાં ભારે વરસાદ થયો એ રીતે સૌરાષ્ટ્ર માં પણ 2 દિવસ થી અલગ અલગ વિસ્તાર માં એમ જ જોવા મળી રહ્યું છે …જ્યારે ગુજરાત રિજિયનલ માં વરસાદ બતાવે પણ એ મુજબ આંકડા આવતા નહિ…એટલે વરસાદ થતો નહિ..એક પણ લો પ્રેશર હજુ થયું નહિ એનું કોઈ કારણ સર….

Place/ગામ
AHMEDABAD
Suresh lavadiya
Suresh lavadiya
11/07/2024 11:18 am

Amare aa raundma 2 divasthi samanya japta se haju sudhi nadiyuma Pani nathi avya vavni sari thay gayel 6

Place/ગામ
Motadadva ta Gondal Di Rajkot
Ankit Shah
Ankit Shah
11/07/2024 10:57 am

IMD 10 days precipitation full positive chhe joye su thay chhe. Ventusky ma auto model pan samarthan kare chhe. 50% jetli sakyata gani sakay sarvatrik varsaad ni aavnara 10 divas ma. Baki kudarat balwaan chhe.

Place/ગામ
Ahmedabad
Ankit Shah
Ankit Shah
Reply to  Ankit Shah
11/07/2024 12:55 pm

Cola 1st week pan support ma avtu jay chhe, Rakholu rakho mitro.

Place/ગામ
Ahmedabad
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Ankit Shah
11/07/2024 7:24 pm

Roger Ankit bhai.

Place/ગામ
Bhayavadar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
11/07/2024 10:33 am

Jsk sir & Varsad premi mitro. aaje fari ful nai to ful ni pakhdi rupe labh aapiyo.

Place/ગામ
Bhayavadar (west)
Varu raj
Varu raj
11/07/2024 10:25 am

Amare Aaj savar ma 3 thi 4 ich varshad padi gyo..

Place/ગામ
Seventra tal upleta
Sandip patel
Sandip patel
11/07/2024 10:18 am

Date. 11/7/24
ઉપલેટા મા 7 થી 9 વાગ્યા સુધી મા 3થી 4 ઈચ વરસાદ

Place/ગામ
ઉપલેટા
તેજશ પટેલ
તેજશ પટેલ
Reply to  Sandip patel
11/07/2024 1:47 pm

ઉપલેટા મા વાળી વિસ્તાર મા વધારે છે 5ઇંચ

Place/ગામ
ઉપલેટા
Rajesh
Rajesh
11/07/2024 9:38 am

Upleta ma aajno saro varsad savare 7:30 vagya thi chalu che atyare 9:30 vagye dhime dhime chalu che

Place/ગામ
Upleta
તેજશ પટેલ
તેજશ પટેલ
11/07/2024 9:31 am

ઉપલેટા મા સવારે 9વાગે થી અંદાજે 2.5 થી 3ઇંચ વરસાદ છે
કડાકા ભડાકા સાથે

Place/ગામ
ઉપલેટા
Vimal kotu
Vimal kotu
Reply to  તેજશ પટેલ
11/07/2024 11:25 am

Bhai ame to rah joy ne betha chhi. Ke kyare amare 2 3 inch pade

Place/ગામ
Jasdan.dist- rajkot
Adam bhukera
Adam bhukera
11/07/2024 9:21 am

શુભ સવાર સર આ વર્ષે કચ્છ ના ઉત્તર ભાગો અને રાજસ્થાન ના પશ્ચિમ ભાગો માં ચોમાસુ નબળું લાગી રહ્યું છે લગભગ ના બરાબર વરસાદ છે અને હજુ પણ 10/15 દિવસ પણ વરસાદ કોઈ પણ મોડેલ દર્શાવતું નથી અને હવે બસ bob માં નવી અને આ વર્ષ ની પહેલી સિસ્ટમ ક્યારે બનશે જવાબ આપવા વિનંતી

Place/ગામ
Naliya kutch
Gami praful
Gami praful
11/07/2024 8:57 am

7:45 am thi halva zapta chalu chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarl
Hem,bhatiya
Hem,bhatiya
11/07/2024 8:20 am

સર તથા મિત્રો અમારે 9 તારીખે 10 તારીખે નદીયું પુર અને આજે પણ સવારે સારો વરસાદ હમણાં પડ્યો,અમને તો ધરવી દીધા,હજી પણ આજ વાતાવરણ બનેલુ છે,

Place/ગામ
સુતારીયા,ખંભાળિયા, દ્વારકા
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
11/07/2024 7:15 am

સર ચાચકા,.કુંડલા , અને ચુડા વચ્ચે પાંચ કી.મી નું અંતર છે.
ત્યાં ધોધમાર વરસાદ અને ચુડા માં છાંટોય નહીં

Place/ગામ
Chuda .Surendranagar.
Bhikhu
Bhikhu
11/07/2024 5:47 am

Chomashu dhari sir 16 tarikhathi nise ave che jota avu lage.

Place/ગામ
Kothavistrori khambhaliya
Shubham Zala
Shubham Zala
10/07/2024 10:33 pm

Sir haal ma awaiting for approval na comments dekhaye che laage che website ma koi bug se
Retd diren patel ni 9:12 ni comment dekhaye che ane bija loko ni pan ye awaiting for approval che.

Place/ગામ
Vadodara
Shubham Zala
Shubham Zala
Reply to  Ashok Patel
11/07/2024 12:33 am

Maru kehvanu mtlab htu sir tamara approval vagar comments dekhaye che.

Place/ગામ
Vadodara
Vanani Ranjit
Vanani Ranjit
10/07/2024 10:17 pm

આજે સાંજ ના પાંચ થી સાડા છ સુધી માં પાંચ ઇંચ ની આસપાસ,,, નદી નાળા છલકાઈ ગયા… જોરદાર વરસાદ વરસ્યો….

Place/ગામ
કુડલા,ચુડા, સુરેન્દ્રનગર
Vipul patel
Vipul patel
10/07/2024 9:58 pm

Sir aaj no amare bhukka bolave tevo varasad padyo ek kalak full speed ma.6 vagya thi.

Place/ગામ
Neshda ( suraji) ta-tankara
Shihora Vignesh
Shihora Vignesh
10/07/2024 8:41 pm

Aje sanje 30 minute light/moderate rain avyo……bija vistaro ma saro hase.aje valve puro khulyo nahi!!!!

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Jogal Deva
Jogal Deva
10/07/2024 7:32 pm

Jsk સર…. અમારે આજે સ્પેશ્યલ પેકેજ હોય એની જેમ દીધીયું હો… 3:30 થી 5 સુધી માં 3/4 ઇંચ ખાબકી ગ્યો

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Jogal Deva
10/07/2024 10:15 pm

moj padi gai ne Deva bhai.

Place/ગામ
Bhayavadar
Jogal Deva
Jogal Deva
Reply to  Retd Dhiren Patel
11/07/2024 7:47 am

Jsk સર & ધીરેનભાઈ

મોજ મોજ હો ભાઈ… પેલી વાર પૂર આવ્યું અવાર

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Jogal Deva
11/07/2024 8:35 am

saru saru bhai, Varsavo. Aa mehula na varshva na divso che.

Place/ગામ
Bhayavadar
chaudhary paresh
chaudhary paresh
10/07/2024 7:15 pm

sar varsad no jor purv Gujarat baju ochu kem se

Place/ગામ
Paldi ta visnagar
chaudhary paresh
chaudhary paresh
Reply to  Ashok Patel
10/07/2024 7:44 pm

Ha sar pan ak dharo ak incha varsad padyo nathi 5 mm 4 mm avo padi ne 80 mm thayo se atyare ret ude se

Place/ગામ
Paldi ta visnagar
સુમાતભાઇ ગાગીયા
સુમાતભાઇ ગાગીયા
10/07/2024 6:50 pm

સરજી આ વર્ષનો સૌથી સારો વરસાદ આજે અમારે ૩:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધી આવ્યો અંદાજીત ૩” ઈચ, નદી-નાળા મા પ્રથમ પુર આવ્યા.

Place/ગામ
મોડપર, લાલપુર, જામનગર
Krutarth Mehta
Krutarth Mehta
10/07/2024 6:29 pm

Atyare to vatavaran saav khuli gayu che ane saras tadko avyo che thoda vadla vacche je high level na che to varsad na koi chance dekhata nathi. Aje akho diwas koro gayo

Place/ગામ
Vadodara
Yogesh Ahir
Yogesh Ahir
Reply to  Krutarth Mehta
10/07/2024 7:52 pm

Kai Roj varsad thodo ave ane to pachi kheti ma thay pan shu.varap to joye

Place/ગામ
Bhavnagar
Jadeja Harvijay sinh
Jadeja Harvijay sinh
10/07/2024 6:24 pm

Jay mataji sir Amare Saro varsad aavyo andaje 1.5 inch haju dhimidhare chalu

Place/ગામ
Dhrol jabida
Naresh chaudhari
Naresh chaudhari
10/07/2024 6:14 pm

સાહેબ..આજે ઉત્તર ગુજરાત રાજ્યમાં વરસાદ નથી…એક સારું કારણ છે. સેટેલાઇટ ઇમેજમાં ચાર્ટ પણ રંગ છે..તો જવાબ આપો..

Place/ગામ
હારીજ
Devendra Parmar
Devendra Parmar
Reply to  Naresh chaudhari
10/07/2024 8:27 pm

ઉત્તર ગુજરાતમાં વરસાદ નથી ઈ એક સારું કારણ છે?

Place/ગામ
Dhrol jamnagar
chaudhary paresh
chaudhary paresh
Reply to  Devendra Parmar
10/07/2024 8:48 pm

kem bhai uttar Gujarat ma varsad nathi tena thi tamne su faydo amare haji Bob ma thi low avyu nathi mate ame trdya siye

Place/ગામ
Paldi ta visnagar
Devendra Parmar
Devendra Parmar
Reply to  chaudhary paresh
10/07/2024 11:32 pm

તમારી સમજવામાં ભૂલ થઈ છે ભાઇ, થોડું ઠંડું પાણી પીઓ મગજ ઠંડો રાખો અને સમજો પછી બોલો. મારો પૂછવાનો એમ મતલબ હતો કે ઉત્તર ગુજરાત માં ઓછો વરસાદ પડ્યો એ સારું કારણ કેમ હોય શકે?. મને લાગે છે કે તમે મારા લખેલા વાક્ય પાછળ મૂકેલા પ્રશ્નાર્થ ચિન્હ (?) ને વાંચતા ભૂલી ગયા છો.

Place/ગામ
Dhrol jamnagar
Padhiyar manbha
Padhiyar manbha
10/07/2024 5:49 pm

ખરેખર અષાઢી પાચમ ની લોટરી લાગીગય આજનો 4વાગ્યા થી અવિરત ચાલુ સે વરસાદ ખેતર ની સેલો પાણી થી ભરી દીધી અંદાજે 2.5 થી 3ઇંચ પાકો આનંદો

Place/ગામ
Loyadham Ta shayla ji sunagar
Jatin Patel
Jatin Patel
10/07/2024 5:48 pm

East Rajkot ma bhare zaptu aavi gayu
around 4 pm.

Place/ગામ
Rajkot east
Vajasi
Vajasi
10/07/2024 5:45 pm

Amre 2 divsh thi atlo varsad pde pn koy model nthi batavta

Place/ગામ
Lalprda khmbhaliya dwarka
Ankit Shah
Ankit Shah
10/07/2024 5:39 pm

Junagadh na mitro mate aanand thayo, Junagadh jilla ma saro varsaad pade chhe. Have asha rakhiye ke 15 thi sarvatrik varsaad na back 2 back rounds ave.

Place/ગામ
Ahmedabad
Anand Raval
Anand Raval
10/07/2024 4:43 pm

Hello sir..aaje gujarat state ma varsad nathi…tenu su karan.. and satalite image ma pan clear che..so please answer aapjo..

Place/ગામ
Morbi
Mansuri Ramzan
Mansuri Ramzan
Reply to  Anand Raval
10/07/2024 10:32 pm

Kone kidhu vrsad nthi hmda padyo pachho

Place/ગામ
wankaner
Hardik Patel
Hardik Patel
10/07/2024 4:17 pm

Sir dhansura arvalli dist ma haju sudhi aa round ma varsad nathi thayo to have agahi samay ma sakyata khari?

Place/ગામ
Dhansura. Arvalli
Ashvin j. Sherathiya
Ashvin j. Sherathiya
10/07/2024 4:05 pm

Sir 9/7/ ગય કાલ સાંજે 8.30 થી 10 વાગ્યા સુધીમાં રીતસર ધોકાવી નાખ્યા 5+ ઈંચ વરસાદ થોડો વધારે આવિયો હોય ખેતર ના પારા તોડી નાખતા આભાર ભગવાન અને આપનો સાચું અને તટસ્થ અને નિસ્વાર્થ માર્ગદરશન આપવા બદલ

Place/ગામ
Kalana ta. Dhoraji
Tabish Mashhadi
Tabish Mashhadi
10/07/2024 3:52 pm

Aje to bauj garmi Ane bafaro che
Aje avse varsad?

Place/ગામ
Ahmedabad Sarkhej
Jaydip jivani
Jaydip jivani
10/07/2024 3:47 pm

Image add nathi thati sir

Place/ગામ
Morbi
Neel vyas
Neel vyas
10/07/2024 3:44 pm

સર

આ વખતે બંગાળની ખાડી ને સિસ્ટમ બનવામાં ક્યાં પરિબળો નડે છે?

Place/ગામ
Ahmedabad
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
Reply to  Neel vyas
10/07/2024 5:06 pm

Aa varshe bay of Bengal ma system nahivat chhe, chhatay overall country ma saro varsad chhe. Land par system vadhu bani chhe. Asgo phenomenon pahela hotel nathi

Place/ગામ
Mundra
Pratik
Pratik
10/07/2024 2:23 pm

આજનું બુલેટિન NWP ચાર્ટ પર

https://acrobat.adobe.com/id/urn:aaid:sc:AP:472d51cc-4118-40bd-8fa8-459ea32e7952

Place/ગામ
Rajkot
Ashvin j. Sherathiya
Ashvin j. Sherathiya
Reply to  Pratik
10/07/2024 4:15 pm

વાહ પ્રતીક ભાઈ તમારી કામગીરી ખરેખર સરહનીય છે સર નું કામ તમે ઘણું હળવું કરી આપો છો ખૂબ ખુબ આભાર

Place/ગામ
Kalana ta. Dhoraji
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Ashvin j. Sherathiya
11/07/2024 7:12 am

અકબર ના દરબાર માં જેમ “રતન”હતા ઍમ પ્રતિકભાઈ “ટીમ અન્નદાતા” માં રતન છે. કાયમ ટાઈમ ફાળવવો એ મહત્વનું છે.

Place/ગામ
સાણથલી મોટી. તા જસદણ.
Ashvin j. Sherathiya
Ashvin j. Sherathiya
Reply to  રામજીભાઈ કચ્છી
11/07/2024 1:40 pm

હા રામજીભાઈ તમારી વાત પણ 100% સાચી છે અને તમે પણ ઘણો ફાળો આપો છો ઘણા મિત્રો ના જવાબ સરળ અને વિસ્તારથી આપો છો આપનો પણ ખૂબખૂબ આભાર

Place/ગામ
Kalana ta. Dhoraji
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Ashvin j. Sherathiya
11/07/2024 7:01 pm

Jsk Ashwin bhai 100% sachi vat, Ramjee bhai ek khantila khedu ane sar hawaman shashtri pan che.

Note : Kyarek kyarek agotru aape to teko rye. kheti planing ma

Place/ગામ
Bhayavadar
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Retd Dhiren Patel
12/07/2024 5:54 am

નાનપણ થી ટેવ પડી ગઈ છે.જે કામ કરવુ તે પુરા ખંત થી કરવુ અને કોઇ કામ અઘરું ન સમજી કામ કર્યે રાખવા નુ..

આગોતરા માં બહુ ઉભુ નથી રહેતુ.છતા ચોમાસા માં થોડુક આપીયે છીએ.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
Ketan patel
Ketan patel
Reply to  Ashvin j. Sherathiya
12/07/2024 9:39 am

હા તમારા જવાબ માંથી પણ ધણું સમજવાનું મળે છે.

Place/ગામ
બારડોલી
HIREN PATEL
HIREN PATEL
Reply to  રામજીભાઈ કચ્છી
11/07/2024 11:42 pm

100% √

Place/ગામ
ફલ્લા. જામનગર
Naren
Naren
Reply to  Pratik
10/07/2024 4:20 pm

well done .. bro.. ek request 6 k aavij rite darroj update aapjo etle Mid Day Bulletin badha ne khbr pade k su keva mage 6.

Place/ગામ
Rajkot
Pratik
Pratik
Reply to  Naren
10/07/2024 5:54 pm

આભાર મિત્ર

દરરોજ આવી રીતે ચાર્ટ એડીટ કરીને બનાવવા નો ટાઇમ નો હોય

આજે હું ફ્રી હતો એટલે બનાવ્યુ

ઘણા મિત્રો હવામાન વિશે સારૂ જાણે છે બીજા કોઈ મિત્રો પાસે ટાઈમ હોય તો મુકે તો જાણકારી મળી શકે

બુલેટિન દરરોજ થોડો સમય કાઢીને મુકુ છું તેમાં પણ રેગ્યુલર નિયમિતતા જાળવવા માટે મારા મિત્ર નિલેશભાઈ વાદી સારો સહયોગ આપે છે

Place/ગામ
Rajkot
રમેશ ઓડેદરા
રમેશ ઓડેદરા
Reply to  Pratik
11/07/2024 9:01 am

આભાર ભાઈ

Place/ગામ
નવાગામ તા. ભાણવડ
Bhagvan Gajera
Bhagvan Gajera
Reply to  Pratik
10/07/2024 6:03 pm

Thank you bas aa ritna phota sahit muko to samjva ma saral rahe

Place/ગામ
Keshod
mayur sagpariya
mayur sagpariya
Reply to  Pratik
10/07/2024 6:22 pm

vah Pratik bhai sars kam karo cho tame Salam che tamne yar

Place/ગામ
kherdi gam rajkot talukanu
DEEPAK DAVE
DEEPAK DAVE
Reply to  Pratik
10/07/2024 6:29 pm

Wah, Pratikbhai …. khoob j saras,

Place/ગામ
RAJKOT
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Pratik
10/07/2024 9:12 pm

sarash mahiti Pratik bhai.

Place/ગામ
Bhayavadar
Jayesh
Jayesh
Reply to  Pratik
11/07/2024 12:54 pm

Pratik bhai aa said marama nathi khulti

Place/ગામ
Ranhur
Pratik
Pratik
Reply to  Jayesh
11/07/2024 3:51 pm

ફાઈલ નો ખુલતી હોય તો પ્લે સ્ટોર માંથી Adobe reader ડાઉનલોડ કરો

Place/ગામ
Rajkot
Jignesh Rupareliya
Jignesh Rupareliya
Reply to  Pratik
11/07/2024 5:33 pm

Thank u
Pratik bhai &
Nileshbhai

Place/ગામ
Rajkot
Javid
Javid
10/07/2024 2:01 pm

Sir 15 dt ma tamari aanndo vari apdet aavse ne thodok prkas padjo

Place/ગામ
wankaner
Pratik
Pratik
10/07/2024 1:45 pm

તારીખ 10 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ચોમાસાની ધરી હવે જેસલમેર, કોટા, શિવપુરી, ડાલ્ટનગંજ, પુરુલિયા, કોંટાઈ અને ત્યાંથી પૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડીમાંથી પસાર થાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.  ❖ એક UAC ઉત્તર-પૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ પૂર્વ-પશ્ચિમ ટ્રફ ઉત્તર-પૂર્વ ઉત્તર પ્રદેશથી ઉત્તર બિહાર અને સબ-હિમાલયન પશ્ચિમ બંગાળમાં થય ને ઉત્તર-પૂર્વ આસામ પર રહેલા ઉપરોક્ત UAC સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.   ❖ ઓફ-શોર ટ્રફ હવે ઉત્તર મહારાષ્ટ્ર થી ઉત્તર કેરળના દરિયાકાંઠે… Read more »

Place/ગામ
Rajkot
Umesh Ribadiya
Umesh Ribadiya
10/07/2024 11:56 am

High level na clouds east to west ane low level na clouds west to east chale chhe.

Place/ગામ
Visavadar
Ankit Shah
Ankit Shah
Reply to  Umesh Ribadiya
10/07/2024 5:53 pm

Umesh bhai ek question chhe, aa clouds ni direction chhe te sari babat kevay k kharab? Tamne mahiti hoy to aap jo.

Place/ગામ
Ahmedabad
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Ankit Shah
10/07/2024 7:18 pm

Ema saru ke kharab evu n hoy.uac-low adharit pavan mal ni herfer kare.ek vat khari ke low level na clouds vadhu varsad aape.Ashok sir no reply ma badhu avi gayu.Baki hu toe haji shikhau karigar chhu !

Place/ગામ
Visavadar
Last edited 4 months ago by Umesh Ribadiya
Vipul kakaniya
Vipul kakaniya
10/07/2024 11:55 am

Shri Ashok Patel amare samaj ni chhat 5000 fut 12 tarikhe bharva ni 6e to jvab aapjo varsad aavse ke su

Place/ગામ
Dhisharda ajji
Umesh Ribadiya
Umesh Ribadiya
10/07/2024 11:53 am

Gfs na forecast ma kaik locho lagey chhe

Place/ગામ
Visavadar
Shubham Zala
Shubham Zala
10/07/2024 10:55 am

Vadodara
Imd 47mm
GDMA 17mm
Airport ane raopura ni vache 2.5km nu antar che.

Place/ગામ
Vadodara
Arun Nimbel
Arun Nimbel
10/07/2024 10:22 am

Vadodara ma kale east Zone ma around 3inch varsad hato. Kale 3pm thi 4.30pm ma Saro varsad hato. Pchi ratre 8.30 thi 10.30 ma be Sara heavy to moderate spell hata.

Place/ગામ
VADODARA