Various Beneficial Parameters Expected To Give Good Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 15th To 22nd July 2024
વિવિધ ફાયદાકારક પરિબળો ને લીધે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા 15 થી 22 જુલાઈ 2024
Click the link below. Page will open in new window. IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa wind charts along with GFS Precipitation charts are given for tomorrow. These charts will be updated automatically.
IMD 925 hPa Chart valid for Tomorrow
IMD 850 hPa Chart valid for Tomorrow
IMD 700 hPa Chart valid for Tomorrow
IMD 500 hPa Chart valid for Tomorrow
IMD Precipitation Chart valid for Tomorrow
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ ઓટોમેટિક અપડેટ થશે.
Update: 15th July 2024 Morning 08.30 am.
Current Weather Conditions & Expected Parameters:
The Monsoon trough at mean sea level now passes through Jaisalmer, Kota, Guna, Sagar, Puri and thence southeastwards to East Central Bay of Bengal extending up to 0.9 km above mean sea level.
The off-shore trough at mean sea level along South Gujarat-north Kerala coasts persists.
The cyclonic circulation over Gangetic West Bengal & adjoining Jharkhand & Odisha extending up to 5.8 km above mean sea level tilting southwestwards with height persists.
A cyclonic circulation lies over West Rajasthan & neighborhood at 0.9 km above mean sea level.
Axis of Monsoon expected to remain few days to the South of normal and the Western Arm of the Axis expected to come over Gujarat State for few days.
Broad Circulation or trough expected at 700 hPa from potential UAC over Gujarat State and nearby Arabian sea to the incoming UAC from the East.
હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:
ચોમાસુ ધરી સી લેવલ માં જેસલમેર, કોટા, ગુના, સાગર પુરી અને થઇ ને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
ઑફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરાલા સુધી શક્રિય છે
પશ્ચિમ બંગાળ, અને લાગુ ઓડિશા/ઝારખંડ અપર 5.8 કિમિ ના લેવલ નું યુએસી છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ચારેક દિવસ ચોમાસુ ધરી સી લેવલ થી 1.5 કિમિ ના લેવલ માં નોર્મલ થી દક્ષિણે રહેશે અને તે સમય દરમિયાન ધરી નો પશ્ચિમ છેડો થોડા દિવસો ગુજરાત રાજ્ય અને આસપાસ આવવાની શક્યતા.
બંગાળ બાજુ થી આવતી સિસ્ટમ અને ગુજરાત રાજ્ય પર થનાર યુએસી સાથે એક બહોળું સર્ક્યુલેશન કે ટ્રફ છવાશે 3.1 કિમિ ના લેવલ માં.
Forecast For Saurashtra, Gujarat & Kutch 15th to 22nd July 2024
Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. Some areas expected to receive more than one round. The main spell is expected by 19th July. Most parts of Gujarat State expected to receive 50 mm to 100 mm rainfall. Depending upon the location of the strong UAC over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. Windy conditions expected from 17th July onwards.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 15 થી 22 જુલાઈ 2024
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા છે. અમુક વિસ્તાર માં એક થી વધુ રાઉન્ડ ની શક્યતા. મુખ્ય રાઉન્ડ તારીખ 19 જુલાઈ સુધી માં. સમગ્ર રાજ્ય ના મોટા ભાગો માં આગાહી સમય માં વરસાદ ની માત્રા 50 mm. થી 100 mm. આઇસોલેટેડ વિસ્તારો માં વરસાદ ની કુલ માત્રા 200 mm. થી વધુ રહેવાની શક્યતા જે ગુજરાત રાજ્ય અને આસપાસ ના મજબૂત યુએસી ના લોકેશન આધારિત રહેશે. તારીખ 17 થી પવન નું જોર વધશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 15th July 2024
Forecast In Sanj Samachar Daily Dated 15th July 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
તારીખ 20 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચિલિકા તળાવ નજીક ઓડિશાના દરિયાકાંઠે ડિપ્રેશન છેલ્લા 3 કલાક દરમિયાન સ્થિર રહ્યું હતું અને તે આજે 20 જુલાઈ, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે તે જ પ્રદેશમાં અક્ષાંશ 19.6°N અને રેખાંશ 85.4°E પર કેન્દ્રિત હતું. જે પુરી (ઓડિશા) ના લગભગ 40 કિમી દક્ષિણે અને ગોપાલપુર (ઓડિશા) થી 70 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ માં છે. આ સીસ્ટમ સમગ્ર ઓડિશા અને છત્તીસગઢમાં વધુ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે અને આગામી 12 કલાક દરમિયાન ક્રમશઃ નબળી પડી વેલમાર્કડ લો પ્રેશર અને ત્યારબાદ લો પ્રેશર બની શકે છે. … Read more »
તારીખ 19 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પર નું વેલમાર્કડ લો-પ્રેશર આજે 19 જુલાઈ, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તરપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઓડિશા અને સંલગ્ન ઉત્તર આંધ્ર પ્રદેશ પર 19.2°N અક્ષાંશ અને રેખાંશ 86.2°E નજીકમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થયું છે. જે પુરી (ઓડિશા)થી લગભગ 70 કિમી દક્ષિણપૂર્વમાં, ગોપાલપુર (ઓડિશા)થી 130 કિમી પૂર્વમાં, પારાદીપ (ઓડિશા)ના 130 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને 240 કિમી. કલિંગપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) ની પૂર્વ-ઉત્તરપૂર્વ માં છે. આવતીકાલે, 20 જુલાઈ, 2024 ના વહેલી… Read more »
Jsk pratik bhai, New WMLP mahiti aapva badal aabhar.
Imd na red alert ma varshad nathi
Vatavaran bandhatu j nathi..
IMD e je divase red alert didhu hoi tyare saamanya varsad avto hoi chhe.
વંથલીમાં એક કલાક થી ફૂલ વરસાદ પડે છે
૪:૪૫ થી
4 thi 6 PM na rainfall data ma 11 mm batave chhe.
Gujarat region ma raatri power ni sambhavna che isolated hse pan jya padse saro padse
Sorath ni dariya patti ma megho jamto lage chhe…latest rainfall data suggest
Amare atyare dhodhmar varsad pade se
તાલાલા ગીર પંથકમાં એક કલાક મધ્યમ ગતિએ વરસાદ
ગઈકાલે હારીજ ગામમાં ઓછી વરસાદ ચાલુ..અત્યારે હજુ વાદળછાયું રહે..વરસાદ બાજુ કેવી શક્યતા
4:00 pm thi halvo varsad on – off thay chhe,aakash ma vadlo ni jamavat chhe,lage chhe ke game tyare speed pakdse.
aje Gujarat rijan ma raja jevu se sar akas chokhu se aje badho mal dariya pati ma se
સર આ વરસાદ આજે રેડે ઝાપટે વધુ છે આજે દિવસ માં અમારે રેડા સિવાય વધુ કાંઈ ખાસ નથી
અશોકભાઇ ગરમી બોવ શે વરસાદ આવતો નથી શુ વાંધો હયશે
Ashok sir amare porbandar jilo aje red alert ma che to varsad kem nai avto hoi…and vadalo bandayi che bt pachu jor tuti jai che evu kem thyi savarnu
Porbandar city ma bapore 3 vaga thi gajvij sathe Bhare varsad chalu
1 કલાક થી જોરદાર વરસાદ ચાલુ છે
ધોરાજીમાં ધોધમાર વરસાદ ચાલુ છે
Amara thi ishanbaju gherayelu damdor che jamkandorna kalavad bhavubha khijdiya lodhika vada mitro varsad hoy to kejo gajvij chalu thai amare
રાજકોટ માં નથી
Atiyare dhimi dhare jarak avyo 15 min pachi bandh khuli gya vadda
Sir…aje highest garami – bafaro chhe…varasad avato nathi…vadad pan khas nathi…!
Japta chhalu thya
બપોરે 11.40 વાગ્યાથી ધીમી ધારે બાદ 1 થી 2 વાગ્યા સુધી ભારે વરસાદ 2 વાગ્યે સાવ સ્ટોપ કુલ 3.5 ઈંચ વરસાદ વરસી ગયો ગામ ટુપણી દ્વારકા
તારીખ 16 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણ ઓડિશા અને તેના આસપાસના વિસ્તાર પર નુ લો પ્રેશર હવે વિદર્ભ અને લાગુ દક્ષિણ છત્તીસગઢ પર છે અને તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ ચોમાસુ ધરી હવે જેસલમેર, કોટા, રાયસેન, વિદર્ભ અને લાગુ દક્ષિણ છત્તીસગઢ પર રહેલા લો પ્રેશર ના કેન્દ્રમાંથી પસાર થય ને ગોપાલપુર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્ય બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ શીયર ઝોન હવે આશરે… Read more »
Kalol ( north gujarat ) 12 mm moj Thai gai sir
Sir,aaje Morbi/Porbandar/Amreli na triangle ma bukka kadse.
Barabar ne
Sir ameto tyar bhajiyavara shia atle bav khabar nathi padati morbi no varo a raundma kyare avase
sir aaje snagar baju kai nava juni thai evu che , badha model jota evu lage che. please javab apjo
ગાજવીજ સાથે ૧૫ મીનીટ થી ધોધમાર વરસાદ ચાલુ.
આ રાઉન્ડમાં પણ દરીયા કાંઠે વરસાદ વધુ પડે એવું લાગે છે સૌરાષ્ટ્રમાં
સર
આ રાઉન્ડ માં જાજો માલ દરીયા મા જાશે એવુ લાગે છે તો સર દક્ષિણ સૌરાષ્ટ્ર લાગુ પૂર્વ મધ્ય ઉત્તર સૌરાષ્ટ્ર મા વરસાદ ની માત્રા કેટલી રહશે ?
ખાસ ગઢડા બોટાદ જિલ્લાના વિસ્તાર મા આ રાઉન્ડ માં હજુ સુધી કાય નથી
Amare pan evuj se khado kai bharano nathi.
Bhai badhai no varo aavse.5 divas ma.raah juvo germi hase..
જ્ય શ્રીકૃષ્ણ સર અને બધા મિત્રો/ રાજકોટવાળા ને વરસાદ પર ભરોસો નથી’ ક્યાંક પાર્કીગમાં પાણી ભરાઇ જાય નઇ ‘બધાને મકાનની અંદર જ રહેવું ના પડે ‘નીરાત રાખો તમે ના પાડસો કે બસ હવે ખમૈયા કરો’ કાઉંટ ડાઉન ચાલુ થઈ ગયું છે.
અહીં અગ્યાર વાગ્યાથી ગાજવીજ વધારે વરસાદ ધીમો ધારે શરૂ
Kale ratre amare 20mm padi gayo
Badha model 100% rain btave che tyare rajkot city ma tadko che. Kudrat re kudrat het varsave to saru.
Weather models fakt andaaj mate hoy che bhale 100% batavtu hoy pan emathi Khali 30 thi 40 percent sachu padtu hoy che ane emathi thi pan jameen par ketlu pani pade che e sachu ghanvu.
સર મોટી પાનેલી માં વરસાદ શિવ ઓછો છે આ રાઉન્ડ માં ભારે વરસાદ શક્યતા છે
હવે ધીમે ધીમે ચાલુ થશે રાહ જોવો
Night shift ma maja aave ene!
West costal district ma aj na chart 200mm+ varsaad bta ve che. specially porbandar, dwarka, jamnagar, junagadh, mudra port.
Overall West Ane South Saurashtra region (map ma aapel) ma vadhare varsad padto hoi chhe.Map ma “Total Average rainfall” pramane coloring karelu chhe.Source: GSDMA rainfall data
Jamnagar ma Kai nathi hji sudhi hve thay to saru
સર વરસાદ આવે છે પણ બહુ જામતું નથી
Ashok Sir…
Rajkot Ma varshad mate Su Ghate Chhe ?
Aa round ma varo aavi jashe ?
Yes
Rajkot aavta aavta mal puro thai jai che
Ane aapde rajkot Vara ne thodu puru thatu nathi
Aaje bapor pachhi activity vadhse.
Surat ma gai kal thi varsad nathi atyare tadko che,gai kale ratna kadaka bhadaka khub tha ya pan khali chanta padya,bhare varsad ni agahi hati.
સર ની આગાહી 22 તારીખ સુધી છે..ધીરજ…પછી ન આવે તો કહી શકાય કે વરસાદ નથી આવ્યો…
સર અમારે તો ગત રાત્રી ના જોરદાર થન્ડરસ્ટ્રોમ હતું વરસાદ 25 mm જેવો પણ આજુબાજુ ના વિસ્તાર માં જોરદાર પળાહોપટ કાઢી દીધા
Ajab ta keshod ratre 3.5 inch
27 mm
Kadaka bhadaka sathe varsad chalu thyo che
સર આ સાલ જામખંભાળિયા માં વરસાદ વધુ છે તો તેને અરબ સાગરના ભેજ ના કારણે વરસાદ વધુ થાતો હસે
kudrati daryo to hajaro sal thi se
ખુબ સરસ વાત કરી
Sir Pavan ni jadap ketli hase
Porbandar City Ma ratre 10 vaga thi Dhimi Dhare varsad chalu thayo.
ક્યારેક એવુ પણ લાગે કે રાજકોટ જીલ્લો સૌરાષ્ટ્ર મા જ આવે ને?
આવીજા છે.વરસાદ.ધરમેશ.ભાઈ.આજ.રાતે
જીતુભાઈ તમારી રીપ્લે મા અશોકભાઈ સહી સીક્કો કરે તો ખબર પડે
uttar Gujarat ma dhari na karan varsad thase ne sar
Dhari tamara thi North ma hoy vadhu faydo thay. Dhari location fer far thaya rakhtu hoy.
અમારે અત્યારે 10.30pm થી 11.15pm ધોધમાર વરસાદ પડ્યો હજી ધીમી ધારે સાલું છે
માળિયા હાટીના તથા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ચાલુ છે..
ઉમરપાડા જેવી ઘટના સૌરાષ્ટ્રમાં તારીખ 16 ના રોજ બની શકે?
Na.
સરજી સારી આગાહી આપી સે તમે હો. જિયા વરસાદ નથી તે વિસ્તારો માં પણ આ વખતે વારો આવી જાસે. એવું લાગી રહ્યું સે. અપડેટ બદલ ધન્યવાદ. જય હો બાપુ. જય દ્વાકાધીશ
Sir atyare have varsad salu thyo dhimidhare gajvij sathe.