Subdued Monsoon Activity Many Days During 16th-22nd August 2024 For Saurashtra & Kutch – Scattered Light/Medium Rainfall Expected On Some Days Over Gujarat Region During Forecast Period
ગુજરાત રિજિયન માં છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ અમુક દિવસ તારીખ 16 થી 22 ઓગસ્ટ 2024 દરમિયાન – સૌરાષ્ટ્ર અને કચ્છ માં વધુ દિવસો મંદ વરસાદી ગતિવિધિ
16th August 2024
Current Weather Conditions:
The Monsoon trough at mean sea level now passes through Ganganagar, Delhi, Lucknow, Sultanpur, Gaya, Bankura, Digha and thence east-southeastwards to East Central Bay of Bengal.
The cyclonic circulation over South Bangladesh & adjoining Gangetic West Bengal extending up to 4.5 km above mean sea level tilting southwestwards with height persists. Under the influence of the cyclonic circulation over South Bangladesh & adjoining Gangetic West Bengal, a Low pressure area has formed over Northwest Bay of Bengal and adjoining areas of West Bengal and Bangladesh in the morning (0530 hours IST) of today, the 16th August 2024. It is likely to become more marked and move west-northwestwards across Gangetic West Bengal and Jharkhand during next 2-3 days.
The cyclonic circulation over northeast Rajasthan & neighborhood extending up to 4.5 km above mean sea level persists.
A cyclonic circulation lies over north Gujarat & adjoining south Rajasthan between 3.1 & 5.8 km above mean sea level.
The cyclonic circulation over southeast Arabian sea & adjoining south Kerala coast extending up to 4.5 km above mean sea level tilting southwards with height persists.
The trough from Konkan to above mentioned cyclonic circulation extending up to 1.5 km above mean sea level persists.
The cyclonic circulation over Jharkhand & neighborhood between 3.1 & 4.5 km above mean sea level persists.
Some parameters will weaken and new parameters could develop during the forecast period.
ઉપસ્થિત પરિબળો:
સી લેવલ માં ચોમાસુ ધરી ગંગાનગર, દિલ્હી, લખનૌ, સુલતાનપુર, ગયા, બાંકુરા, દીઘા થઇ ને માધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.
દક્ષિણ બાંગ્લા દેશ અને લાગુ પશ્ચિમ બંગાળ પર 4.5 કિમિ નું યુએસી હતું અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આની અસર થી નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી પર લો પ્રેસર થયું આજે સવારે 16 ઓગસ્ટ ના. હજુ WMLP થવાની શક્યતા અને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે પશ્ચિમ બંગાળ ને ઝારખંડ પર થી 2-3 દિવસ માં.
રાજસ્થાન અને આસપાસ એક યુએસી છે જે 4.5 કિમિ ની ઉંચાઈ સુધી છે.
એક યુએસી નોર્થ ગુજરાત અને લાગુ રાજસ્થાન પર છે જે 3,1 કિમિ થી 5.8 કિમિ સુધી છે.
એક યુએસી દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર અને લાગુ દક્ષિણ કેરળ કિનારા પર 4.5 કિમિ લેવલ માં છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
એક યુએસી ઝારખંડ અને આસપાસ ના વિસ્તાર માં છે જે 3.1 કિમિ થી 4.5 કિમિ ઉંચાઈ સુધી છે.
આગાહી સમય માં અમુક પરિબળો નિષ્ક્રિય થાય અને બીજા પરિબળો ઉપસ્થિત થાય.
Forecast For Saurashtra, Gujarat & Kutch 16th To 22nd August 2024
UAC over North Gujarat and South Rajasthan and UAC over Rajasthan will track Westwards next two days towards Pakistan, so will give heavy rainfall over Rajasthan and then Pakistan next two days. Hence for next 48 hours adjoining areas of North Gujarat, Saurashtra & Kutch could get some scattered rain. Subsequently reduced rainfall activity expected for Saurashtra & Kutch. Scattered showers/light/medium rain with isolated moderately heavy rain over Gujarat Region on some days of forecast period. Cumulative Rainfall will vary from 7 mm to 35 mm District wise average over Saurashtra, Gujarat & Kutch. Windy conditions expected next two days and subsequently again near the end of forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 22 ઓગસ્ટ 2024
નોર્થ ગુજરાત અને લાગુ દક્ષિણ રાજસ્થાન પર એક યુએસી છે અને બીજું યુએસી રાજસ્થાન પર શક્રિય હોય, રાજસ્થાન માં ભારે વરસાદ બેક દિવસ રહેશે અને ત્યાર બાદ પાકિસ્તાન બાજુ વરસાદ રહેશે. તેની અસર રૂપે નોર્થ ગુજરાત, લાગુ કચ્છ અને સૌરાષ્ટ્ર માં છૂટી છવાઈ સામાન્ય વરસાદી ગતિવિધિ રહેવાની શક્યતા. ત્યાર બાદ સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદી ગતિવિધિ મંદ રહેશે. ગુજરાત રિજિયન બાજુ અમુક દિવસ છુટા છવાયા ઝાપટા હળવો/મધ્યમ વરસાદ અને આઇસોલેટેડ વિસ્તાર માં સાધારણ ભારે વરસાદ ની શક્યતા છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં જિલ્લા પ્રમાણે ની શરેરાશ વરસાદ 7 mm થી 35 mm કૂલ ની શક્યતા છે. બેક દિવસ પવન વધુ રહેશે અને આગાહી ના છેલ્લા બેક દિવસ પવન નું ફરી જોર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
અહીં મેનુ માં IMD GFS માટે ની 3 દિવસ ની ઝલક આપેલ છે. તેમાં વિવિદ્ધ પરિબળો એક સાથે દિવસ પ્રમાણે આપેલ છે. IMD GFS 3 Days All Parameter વાળી લિંક ક્લિક કરો નીચે છેલ્લી લાઈન માં
IMD GFS 3 Days All Parameter has been added to Menu. All Parameters have been given as Analysis, 24 Hours, 48 hours & 72 hours. Click this link
IMD GFS 3 Days All Parameters
Waah sir jordaar ALL IN ONE !
Aje pan sanjhe Vadodara na simit vistaaro ma saro varsad padyo
Pavan nu jor vadhse agami divsoma?
Chalu update ma aapel chhe ke aagahi na chhela divaso ma pavan nu jor rahey.
generally track બાબતે ECMWF (લગભગ છેલ્લા ત્રણ વર્ષ થી )ગુજરાત માટે positive રહે છે,ત્યારે GFS ઉત્તર ભારત તરફ બતાવે છે..ઘણા સમય બાદ GFS ગુજરાત માટે positive છે, ત્યારે ECMWF ગુજરાત થી સહેજ ઉપર રાજસ્થાન બતાવે છે…final …ECMWF ની રાત્રિ ની અપડેટ…જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલકી….
જ્ય શ્રીકૃષ્ણ સર અને બધા મિત્રો, જ્યાં સુધી બંગાળની ગાડી એમ.પી. સુધી ના પુગે ત્યાં સુધી ‘ફાઇનલ ટ્રેક ના થાય’ ગાડી એમપી પુગે એટલે ગુજરાતની ફાટક ખુલે ‘
Sir have tankara vistar no varo kedi avse
Track aadharit vaaro………. !
Jay mataji sir…4 divas thi saras majani varap 6e…gaikal sanj thi atmosphere change thayu Ane clouds ni direction utar-purv ni thai gai 6e aaje bapore 5 minit santa aavya Ane sanje 7 vage 15 aek minit gajvij thai ishan khuna ma bafaro khub 6e…amara vistar ma hju pan osa ma osi 2 divas varap ni jarur 6e…
Sir,aa badha model varsadi mehar nahi pan kehar batave chhe but no problem.
Badhey 3″ thi 15″ varsad thay avu lage chhe.
Dwarkavari Rajkot ma pan thay..!!
sar garmi thi mathu fati Jay avi garmi se to varsad kyare avse janav jo
Amare bakharvad ma Saro varsad.khetar bara Pani nikadi Gaya..
Saheb…..have Rajkot no varo kyare avse??
Thoda divas ma
Sir ni new updet……samjay tene vandan……
Saheb na Aa javab ma samji jav mitro .
Wah sir…hve to aa round ma sara ma sara varsad no med pdi jaito saru apde…round ee round pura thai gya vya gya…bvvj grmi bfaro che prseve nitri chi…jldi saro varsad ave ne thandak thai
Wah saheb
sir tamara ek esarathi badhay rajkot vada tachali daliye besva lagse
ane pachi 2″, 3″ sudhi to gansey nay
Aavata round ma central Ane north saurashtra ma varshad Saro rese aevu lage chhe
20mm
Sir Dhoraji ma 1ench varsad
Good evening sir ane mitro
Atyre 10 mnt thi jordar varsad saru thayo che heavu varsad che
Sirji have kaik prakash pado tamo
પરમ દિવસે સવારમાં ભડકો કરી દેશે… પ્રકાશ નહિ..
Upar ni ek comment ma prakash padi gyo chhe
Jsk Mendarda ma ajno 1 inch jetalo bahu saro varsad khara time avyo
તાલાલા ગીર પંથકના ગામડાઓમાં એક થી દોઢ ઇંચ વરસાદ
તાલાલા ના આજુ બાજુના ગામડાઓ માં વારો પાય જય એવો વરસાદ છે આજે
Chotila ma 1 inch uper varsad padi gayo
Low-pressure ma nicha ma nichu pressure ketlu hoi sir Ane nichu pressure saru k 1000 nu pressure
Nichu saru.
940 milibar niche sudhi
To cyclone ma etlu hoi sir
Cy lone ma trivrata Tropical cyclone thi Super Tropical cyclone Sudhi. Vachche SC, VSC, ESC vigere hoy.
ચોમાસુ ધરી દક્ષિણ થી ઉતર દિશામાં માં કેમ નથી હોતી હરરોજ પૂર્વ થી પશ્ચિમ દિશામાં જ હોય છે
Chomasu Pavano te pramane chhe.
tenu karan himalay hoy sake
chomachu pavno rokay ne himalaya na samantar purv thi pachim pacha vade
aa maru angat anuman che
Ek Karan te pan ganaay.
તારીખ 21 ઓગસ્ટ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ લો પ્રેશર આજે 21 ઓગસ્ટ 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે. તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 9.6 કિમી સુધી વિસ્તરે છે. આ સીસ્ટમ આગામી 48 કલાક દરમિયાન પશ્ચિમ બંગાળમાં લગભગ પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. ❖ ચોમાસાની ધરી હવે શ્રી ગંગાનગર, રોહતક, ઓરાઈ, દેહરી, પુરુલિયા, ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા લો પ્રેશર ના કેન્દ્રમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે… Read more »
સર નવી અપડેટ ૨૩થી૩૦ની આવસે આનંદો વાળી હાલના gfa મોડલો windy જોતા બાકી અશોક સર ની મહોર વગર તો બધી વાતૂ જ ગણવાની જય દ્વારકાધીશ ધીશ
Ha bhai lagbhag aando Vali pahli updeat hase..
Mitro, Mojilo MJO out of Ring + GTH CPC ni taji upadte jota aavnar divso ma Back 2 Back system aave ho kadach !!
Ha lagbhag ama sanka ne koi sthaan nathi.
મિત્રો થોડી રાહ જુવો sir ની મહોર લાગશે એટલે બધાજ મોડેલ એક રસ્તા પર આવી જશે
Cola first week.laldhum thayu vari pasu
Dt 26 27 Vali sistam upar Amara vistar ma jat jat na mesej vayral Thai raya che ame badha ful mala lai samaiya karva taiyar aeni upar moti aasha aej amane duskal taraf jata aatkave tem che
sar bafaro bhayankar se rahat kyare malse bilkul pavan nathi
આજે આટકોટ મા 1 ઈંચ જેવો વરસાદ
Cola first week ma full foam ma all models gujrat mate saro varsad batava lagya…gsf,ecmfw,us wadher,cola,……..aanando
Mitro ECMWF pachhu shavrastra mate sharu batave chhe pachhu pelana rashte
જીએફએસ દિવસમાં ચાર વખત અપડેટ થાય છે અને ઇસીએમડબલ્યુએફ દિવસમાં બે વખત અપડેટ થાય છે 26 તારીખથી સંભવીત વાત કરીએ તો હજી જી એફ એસ 20 વખત અને ઇસીએમડબલ્યુએફ 10 વખત અપડેટ થશે. માટે રમકડા રમ્યા રાખવા સિવાય કંઈ છૂટકો નથી. અત્યારની જી એફ એસ ની અને એસીએમડબલ્યુએફ ની અપડેટ જોઈએ તો પનો (એક વ્યક્તિ)પાંદડા દેખીને પાંચ વાર પરણ્યો એવું થાય. 24 તારીખની સાંજે જે અપડેટ આવે એ લગભગ ફાઈનલ જેવી ગણવી. બરાબરને સાહેબ શ્રી
Halo COLA first week lal ghum Gujarat par final have , right sir ?
આઈ એમ ડી જી એફ એસ અપડેટ થય ગયું છે તેનો ટ્રેક યસાવતશે ગુજરાત ઉપર
Sir ecmwf ee last update ma disha badali
2 દિવસ હજુ પણ રાહ જોવો…કેટલો ફરક પડે છે સિસ્ટમ ટ્રેક નો હજુ બપોરની અપડેટ માં ECMWF ફરી થી ચેન્જ કરશે એટલે એટલું તો છે કે જો અને તો વાળી વાત છે …વરસાદ આવશે પણ અનુમાન કરવું હાલ તો મુશ્કેલ છે.. કૉમેન્ટ માં લોકો ઉતાવળ કરે છે તો કેટલાક આગાહી આપનારા તો બવ મોટી મોટી વાતો કરે છે ..લાસ્ટ ટાઈમ માં સિસ્ટમ દૂર થી જતી રહે તો એ લોકો સુ કરશે..
Chomasu dhari normal thi ketli niche aave chhe tena par treck nakki thay……chomasu dhari par najar rakhta raho
Jsk sir have molatu sav sukay 6 nadiyu kori 6 Ane kuva pan koraj 6 have kudart bharose 6 ek pur vasadni khas jarur 6 aje 4 divasthi asahya tap garmi pade6
Cola ma kalar ude go hev dwarka porbandar ma ni Aave varsad
પાછુ જોવો ભાઈ
Jardalu colour aaviyo
સર આવનારી સિસ્ટમ વિશે હજી કઈ જવાબ નથી આપતા એનું કારણ આજની windy ECMWF ની અપડેટ જોતા સમજાય છે કે હજી ફેરફાર થઈ શકે છે હવે સવાલ એ છે કે આ જે ફેરફાર થવાના હોય એ તમને દેખાય છે પણ અમે હજી એમાં કાચા પડીએ છે તો આ બધું શીખવા માટે શું કરવું જોઈએ?
Sau koi je jovey te hu jov chhu. Mari paasey haju Mafat thandak Model chhe. Paid Windy nathi !
Very good answer sirji
સર વિંડી જોઈ ને આગાહી ઓ કરવા વાળા નો તો રાફડો ફાટ્યો છે અને જો એમ વિંડી ઓ જોઈ ને આગાહી ઓ સાચી પડતી હોય તો ઘરે ઘરે આગાહીકાર હોત 100% આગાહી તો નહીં પણ સત્ય ની નજીક પણ આગાહી કરવી હોય તો હવામાન બાબત નો બહોળો અનુભવ અને પંદર જેટલા પરિબળો ઉપર ચાંપતી નજર જોઈએ જે તમારા માં છે બીજા યુટ્યુબરીયા માં નહીં બાકી વીંડિયું જોઈને આગાહીયુ નો થાય એક વાર્તા છે જે મને યાદ આવી એટલે લખું છું કે એક કરોડો રૂપિયાનું મશીન એક કંપની માં ફોલ્ટ માં ગયું ઘણા કારીગરો આવ્યા પણ કોઈ થી મશીન ચાલુ ના… Read more »
ખુબ સરસ
બરાબર છે
Sachi vat Jayesh bhai, Etale to aapde ekaj bus na musafir chi. Gujrat Wether ni savari Bharosa ni savari.
પેઈડ વિન્ડી 24 કલાક માં ટોટલ 4 વખત અપડૅટ થાય. ઍમ દર 12 કલાકે અપડૅટ થાય એમાં ફેરફાર થાય જયારે વચ્ચે ના ગાળા માં અપડૅટ થાય એમાં નજીવો ફેરફાર હોય એ આગળ ની અપડૅટ માં સરખુ નિરીક્ષણ યાદ હોય તો દેખાય નહિતર ઍમ લાગે આ એનુ એ છે.
To case aghro 6e…
સાહેબ પાસે બહોળો અનુભવ અને આપડી જેમ એકાદ વાર મોડેલ બતાવે ત્યાં ઉતાવળ ન કરે. આપડે મોડેલ થોડુક બતાવે ત્યાં નક્કી કરી નાખીયે. એટલે અપેક્ષા વધી જાય
Paid windy maa may be haju ek modal chhe? Jenu name ACCESS?
Sir ECMWF ye achanak track badliyo utar taraf jai che upadi karav se k su saurashtra mate
Coment par Ashok sir ni reply ochi hati to samjva ni jarur hati.
Low pressure ma vadhati uchaye baholu circulation hoy che.. System thodi dur hoy to pn apdi upar tena pawan pass thay aetle varsad to aave.. Atyare arebian ma apda thi ghanu dur nablu low che to pn varsad ni activity gujrat ma che
સીર આ આગાહી તમારી છે?
Name nathi lakhel – koni hoy te kem khabar padey ?
Sir,have to ek divas ma 8-10 inch pade to pan aavva j dyo..
Sir Aam to ganu agotru kahevay dar 8 thi 10 kalake windy ma system na track change thata hoy pan hu lagbhag 5 varas thi jovu chu windy ma ECMWF 9 km ane GFS 22 km ma bahu j Tafavat hoy che system na track babate system na track babate vadhu padtu ECMWF vadhare sachot hoy che ane last movement GFS pan ECMWF na track par aavi jatu hoy che pan Aa vakhte BOB ni aavnari system 26 to 29 August ma GFS pan ECMWF na track sathe j chale che aatla vahela thi generally bahu ochi vakhat aavu jova… Read more »
Observation tamaru sachu chhe. Multiple UAC vigere chhe te Ek bija sathe interaction kem karey chhe te dar roj check karjo.
Ok sir dhanyavad
sir aa varse bey modal sapi gaya che
ek raste j chale che pele thi
છેલ્લા બે દિવસથી સાવરકુંડલા તાલુકાના અમુક ગામડાઓમા સારો વરસાદ પડે છે
Today Vadodara West & North zone ma Saro varsad che more than 2inch. East zone light rain chalu che.
Sir varsad.avsha
sar akasha lal gum thai gayu se full sadhya khili se to sara sanket kahe vay
Vadodara sama vistaar ma saro varsaad majalpur, city area kora !GSDMA na data joiye su ave che baki VMC sama vistaar 50mm!
6 vagya Sudhi na update thayel chhe
Sir. Amare 1.5 inch aaj.
Saru thayu !
હાયસ., હવે આનંદ થયો!!!!
અમારા સુરત શહેર ના કોર્પોરેશન નુ કામ ખૂબ સરસ છે…!!!! શહેર માં 8 ઝોન છે પણ વરસાદ center zone માં પડે ઈજ સરકારી આંકડા માં ગણવા માં આવે છે.
આજે બપોર આવેલ વરસાદ ના આંકડા
Center zone 6 mm
East zone A 27 mm
East zone B 26 mm
West zone 4 mm
North zone 16 mm
South zone 42 mm
South east zone 28 mm
South west zone 0 mm
Average 18.62 mm
આ આંકડા smc ની પોતાની એપ્લિકેશન ના છે..!
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકો માં સારો વરસાદ આજે વરસી ગયો અંદાજે 1 થી 2 ઇસ જેવો