આગાહી ૩ થી ૫ દિવસ કે ૭ દિવસ ની આપી હોઈ છે. અલગ અલગ વિસ્તાર માં અલગ દિવસે અલગ માત્રા માં વરસાદ પડતો હોઈ છે. રોજે રોજ વરસાદ પડે તેવું ના હોઈ. જે દિવસો ની આગાહી હોઈ તે દિવસો માં વરસાદ પડે તેવી શક્યતા વધુ હોઈ.
hemendra.r.solanki
12/06/2013 8:41 am
sir surendranagar dist. ma kyare saro varsad thase.
Monsoon has set in over Saurashtra and there is an Upper Air Cyclonic Circulation just west of Okha in the Northeast Arabian Sea.
Rajendra Vala
11/06/2013 10:52 am
Dear Mr. Ashok Patel, I am surfing your website since long. Its having good information. please add page having daily rainfall of saurastra and kutch Taluka and cummulative for months.
Also I can’t paste your weather sticker on my desktop, will it updates automatically?
thanks
Rajendra
વાતાવરણ સારું છે. એક એક ગામ નો અંદાજ આપવો હાલ શક્ય નથી.
Nilesh Godvani
11/06/2013 8:21 am
Thank You very much Ashok Sir for valuable guidance.
Sir I want to know that- Is any geographic or atmospheric difference in Jodiya taluka area in Jamnagar district and remaining part of Saurashstra. B Coz since last few years i felt that the monsoon activity of JODIYA taluka is much more similar with KUTCH area. Second point is that heavy rains in JODIYA Taluka are fall early in the morning i.e. very opposite condition than remaining part of Saurashtra. So i want to know what is the affecting factor behind this. Please reply.
Thanks
Pre-monsoon the heavy rain is in the evening but during monsoon that is not the case. Last few years the areas prone to scanty rain such as Okha, Dwarka, Khambhaliya, Kutch region are getting more rain. This is mainly due to development of UAC ( Upper Air Cyclonic Circulation) in the Northeast Arabian Sea. Climate of different places would transition as we move across that region. Nothing extra ordinarily different from regions within 25 to 30 Kms. from Jodiya.
Normally BOB gives more rain to Saurashtra. Arabian Sea Monsoon trough and Mid Tropospheric Cyclonic Circulation would give heavy rain, but Arabian System does not come towards Saurashtra except few Cyclones.
Dhiren M Voralia
10/06/2013 5:50 pm
thx Sir,
Rain @ 1..45 p.m. to 3.40 in Jamnagar
Vishal Kansagra
10/06/2013 3:47 pm
વરસાદ ને આવા ના પેહલા થતા અસહ્ય બફારા નું કારણ શું છે. અને લોકો ના કેહવા મુજબ ગરમી વધુ પડે તો વરસાદ પણ વધુ થાય છે. આ વાત સાચી?.
ચોમાસું સૌરાષ્ટ્ર ના કિનારે આવી ગયું છે. આ અઠવાડિયા માં વરસાદ થાય જશે
૨૪ કલાક દરમ્યાન ભેજ વધઘટ થતો હોઈ છે. હાલ માં સવારે ૮૫ % હોઈ અને ઘટી ને બપોરે ૫૦ % થાય અને પાછો સાંજે ૭૦ થી ૭૫ % થાય છે. પરંતુ વરસાદ આવવાનો હોઈ ત્યારે ભેજ વધી જતો હોઈ છે. બીજું કે જમીન ના લેવલે ભેજ ઓછો હોઈ તો પણ વાદળા લેવલે ભેજ વધુ હોઈ છે.
RAJESH V.RAMOLIA
09/06/2013 11:31 pm
Thanks , we hop good news about heavy rain.
kalariya parth,ardoi
09/06/2013 7:05 pm
અશોકસર રાજકોટ ના વિસ્તારમાં કેટલા સમયમાં સારો વરસાદ આવશે ?
તમારો જવાબ વહેલો જણાવવો સર.
થેંક’સ સર તમારી વેબસાઈટ પર થી ઘણી બધી માહિતી મળી રહે છે આભાર …..
તમારા મોબાઈલ નુંમ્બેર મારા એમિલ પર સેન્ડ કરી આપસો …….
sanjay manvar from Ardoi
09/06/2013 9:56 am
અશોકભાઈ
દસ દિવસ માં બીજું હવા નું હલકું દબાણ ઓમાન તરફ ફંટાઈ ગયું જે સૌરાષ્ટ્ર ઉપર આવતું હતું .હવે જે મુંબઈ ના દક્ષીણે વાદળો દેખાય છે તે સૌરાષ્ટ્ર ઉપર આવી શકે કે કેમ ? કે પછી તે પણ ઓમાન તરફ ફંટાઈ જશે ?
આગળ ના પ્રશ્ન નો જવાબ આપવા બદલ અભાર .
વધુ વરસાદ અરબી સમુદ્ર માં સૌરાષ્ટ્ર થી દક્ષીણ પશ્ચિમે તેમજ પશ્ચિમે પડશે. ૬૦ % વાદળા સૌરાષ્ટ્ર ને બાય પાસ કરે તેવું છે. ઓમાન અને સૌરાષ્ટ્ર વચે ઘણો વરસાદ થશે
Ashvin
09/06/2013 12:44 am
Thank you sir.realy great work
umesh manvar
08/06/2013 10:35 pm
અશોકભાઈ તમારી માહિતી ખરેખર બહુ ઉપ્યોગી છે. હવે તો SETELAITE જોયને ખબર પડીજાય છે. તમારો ખુબ આભાર.
Ashvin
08/06/2013 9:12 pm
Sir u gave me a link to see bt there is no any link so pls give me the link as i can see it.thank you sir
Ashokbhai I appreciate your work..Nowadays People are getting awareness of weather information from your blog. Nice Job.
મને એક પ્રશ્ન છે, પ્લીસ ખોટું ના લગાડ્સો પણ અપણા દેશ માં વેધર ની જે જાણકારી મળે છે એ સાચી નથી પડતી.. શું કોઈ સટીક માહિતી ના આપી શકે ? બીજા દેશો માં એવી માહિતી મળતી હોય છે.
It is lack of awareness of general public. Weather information is available from IMD but people don’t have time or initiative to read or look at the information. IMD forecasts have improved considerably but that information does not reach the common public due to communication gap on the part of media.
વાદળા અરબી સમુદ્ર માં ઘણા છે તે દરિયા માં વધુ વર્ષે તેવું લાગે છે પરંતુ ચોમાસું નજીક આવી ગયું છે.
મુંબઈ માં ૯ તારીખ સુધી માં ચોમાસું બેસી જશે તેમજ સૌરાષ્ટ્ર ના દરિયા કિનારે ૧૦ તારીખ સુધી માં પોચે તેમ લાગે છે. હાલ છૂટો છવાયો વરસાદ ચાલુ છે તે ચાલુ રહેશે
Kartik thakar
07/06/2013 2:29 pm
Dear ashok sir
maru vatan amreli che ane hu liliya taluka mathak ke rahu chu gayi kale amra gam ma 1″ inch varsad padi gayo hato ane tamari site par setelite image par jova male che ke most cloud are under saurastra to su gai kal ni jem aje pan saro varsad thase? karan ke garami ane bafaro asahya che. dear sir amra gam na lagbhag badha farmers tamara blogs ne j follow kare che to pls replay,,
વાતાવરણ સારું છે.
મુંબઈ માં ૯ તારીખ સુધી માં ચોમાસું બેસી જશે તેમજ સૌરાષ્ટ્ર ના દરિયા કિનારે ૧૦ તારીખ સુધી માં પોચે તેમ લાગે છે. હાલ છૂટો છવાયો વરસાદ ચાલુ છે તે ચાલુ રહેશે અને થોડા દિવસો માં ચોમાસું બેસી જશે.
mitul raiyani
07/06/2013 12:16 pm
સૌરાષ્ટ્ર ની નીચે દરિયા માં વાદળો નો સમૂહ દેખાય છે તે સૌરાષ્ટ્ર માં વરસાદ લાવી શકે che
૫ થી ૬ દિવસ હાલ માં જેમ ઝાપટા અથવા છૂટો છવાયો વરસાદ પડે છે તેમ પડશે.
ત્યાર બાદ સૌરાષ્ટ્ર તથા ગુજરાત અને કચ્છ માં ચોમાસું સમયસર થય જશે.
Rajendra Arora
05/06/2013 6:05 pm
સર આપને મારા પ્રશ્નો ના જવાબ આપવા માં વાંધો આવે છે એવું લાગે છે. આ તો બ્લોગ છે. દરેક વ્યક્તિ પોતાના મનનની વાત પૂછી શકે છે ને. આપ કહો છો કે ગરમી વધી નથી. પણ પ્રદૂષણ ને કારને ફેર પડ્યો છે. ગ્લોબલ વાર્મિંગ દરેક દેશ ને આભડી ગયો છે. ભારત પણ બાકાત નથી. તેથી વાતાવરણ માં પણ શુદ્ધિ નથી.
એ વરસાદ આજે કેવો આવશે
આગાહી ૩ થી ૫ દિવસ કે ૭ દિવસ ની આપી હોઈ છે. અલગ અલગ વિસ્તાર માં અલગ દિવસે અલગ માત્રા માં વરસાદ પડતો હોઈ છે. રોજે રોજ વરસાદ પડે તેવું ના હોઈ. જે દિવસો ની આગાહી હોઈ તે દિવસો માં વરસાદ પડે તેવી શક્યતા વધુ હોઈ.
sir surendranagar dist. ma kyare saro varsad thase.
તારીખ ૧૬ સુધી માં
માનનીય અશોકભાઇ
તારીખ ૧૫.૦૬.૨૦૧૩ સુધીમાં કેવો વરસાદ પડશે તે લખશો
તારીખ ૧૬ સુધી માં સારો વરસાદ પડશે.
રાજકોટ જીલ્લામાં કાલે વરસાદ આવશે? અને કેવો રહેશે ?
હા. કેવો તે નક્કી ના હોઈ.
હવે પછીના દિવસો માં વરસાદ સારો આવશે ? આ વખત નું આપણુ ચોમાસું કેવું રહેશે? રાજકોટ
હું એક અઠવાડિયા ની આગાહી કરું છું. વર્ષ કેવું જશે તે બાબતે હું તમો ને કઈ માર્ગદર્શન નહિ આપી શકું . હવામાન ખાતા એ નોર્મલ ચોમાસાની આગાહી આપેલ છે.
Sir what is the reason behind last night’s heavy rain?
Monsoon has set in over Saurashtra and there is an Upper Air Cyclonic Circulation just west of Okha in the Northeast Arabian Sea.
Dear Mr. Ashok Patel, I am surfing your website since long. Its having good information. please add page having daily rainfall of saurastra and kutch Taluka and cummulative for months.
Also I can’t paste your weather sticker on my desktop, will it updates automatically?
thanks
Rajendra
I will add rainfall data as and when available. For auto update of RingRoad Weather data I will make it available to all in very short time.
રાજકોટ માં આજે રાત્રે ખુબ સરસ વરસાદ પડ્યો
heavy rain in mundra-kutch….
જ્સદણ મા સારો વરસાદ લોકો ખુશ
VARSAD KEM BOU PADTO NATHI…
આપ ક્યાં એરિયા નું પૂછો છો ?
Dear ashok sir
AJE AMRELI NA VISTARO MA KETLA MM VARSAD THAVANI SHAKYATA CHE PLS REPLY…
વાતાવરણ સારું છે. એક એક ગામ નો અંદાજ આપવો હાલ શક્ય નથી.
Thank You very much Ashok Sir for valuable guidance.
Sir I want to know that- Is any geographic or atmospheric difference in Jodiya taluka area in Jamnagar district and remaining part of Saurashstra. B Coz since last few years i felt that the monsoon activity of JODIYA taluka is much more similar with KUTCH area. Second point is that heavy rains in JODIYA Taluka are fall early in the morning i.e. very opposite condition than remaining part of Saurashtra. So i want to know what is the affecting factor behind this. Please reply.
Thanks
Pre-monsoon the heavy rain is in the evening but during monsoon that is not the case. Last few years the areas prone to scanty rain such as Okha, Dwarka, Khambhaliya, Kutch region are getting more rain. This is mainly due to development of UAC ( Upper Air Cyclonic Circulation) in the Northeast Arabian Sea. Climate of different places would transition as we move across that region. Nothing extra ordinarily different from regions within 25 to 30 Kms. from Jodiya.
Very good rain over KESHIYA in Jodiya taluka…….
va saheb
Which system is good for us , BOB OR ARABIAN SYSTEM
DR. NISHITH VYAS
Normally BOB gives more rain to Saurashtra. Arabian Sea Monsoon trough and Mid Tropospheric Cyclonic Circulation would give heavy rain, but Arabian System does not come towards Saurashtra except few Cyclones.
thx Sir,
Rain @ 1..45 p.m. to 3.40 in Jamnagar
વરસાદ ને આવા ના પેહલા થતા અસહ્ય બફારા નું કારણ શું છે. અને લોકો ના કેહવા મુજબ ગરમી વધુ પડે તો વરસાદ પણ વધુ થાય છે. આ વાત સાચી?.
વરસાદ પહેલા ભેજ વધતો હોઈ છે એટલે બફારો થાય અને તે અશહ્ય લાગે.
હા ગરમી વધુ પડે એટલે ચોમાસા માટે ના પરિબળો તૈયાર થાય છે.
મોરબી માં વરસાદ ચાલુ થયો……
ખુબ સરસ….
વરસાદ આવવામાટેનાં પેરામીટર જેવાકે હુમિદીટી, બેરોમીટર, ડુપોઇંટ વિગેરે આશરે કેટલા (કેવા) હોવા જોઈયે જે વરસાદ માટે સાનુકૂળ ગણાય ?
તમારી બ્લોગ ગૂડ અબાઉટ રૈન
મોરબી ટંકારા માં વરસાદ ની સુ પરિસ્થિતિ છે
વાતાવરણ સારું છે. જનરલ અઠવાડિયું સારું જશે.
sir
bej nu praman ketlu hoy tyare varsadi vatavaran bandhay?
ચોમાસું સૌરાષ્ટ્ર ના કિનારે આવી ગયું છે. આ અઠવાડિયા માં વરસાદ થાય જશે
૨૪ કલાક દરમ્યાન ભેજ વધઘટ થતો હોઈ છે. હાલ માં સવારે ૮૫ % હોઈ અને ઘટી ને બપોરે ૫૦ % થાય અને પાછો સાંજે ૭૦ થી ૭૫ % થાય છે. પરંતુ વરસાદ આવવાનો હોઈ ત્યારે ભેજ વધી જતો હોઈ છે. બીજું કે જમીન ના લેવલે ભેજ ઓછો હોઈ તો પણ વાદળા લેવલે ભેજ વધુ હોઈ છે.
Thanks , we hop good news about heavy rain.
અશોકસર રાજકોટ ના વિસ્તારમાં કેટલા સમયમાં સારો વરસાદ આવશે ?
તમારો જવાબ વહેલો જણાવવો સર.
ચોમાસું સૌરાષ્ટ્ર ના કિનારે આવી ગયું છે. થોડા દિવસો માં રાજકોટ આવી જશે.
bhanvad ane khambhaliya vachhena gamma (jampar) varsad kyare thase ?
korama kapas nu vavetar kari sakay ?
ચોમાસું સૌરાષ્ટ્ર ના કિનારે આવી ગયું છે. આ અઠવાડિયા માં વરસાદ થાય જશે.
કોરા માં વાવવું કે નહિ તે તમારે નક્કી કરવું. ઘણી વાર જોખમી થાય છે.
सर.
माँगरोल तथा केशोद मा वरसाद क्यारे थशे?.
વાતાવરણ સારું છે…. ટૂક ટાઈમ માં થશે
જામનગર માં ક્યારે વરસાદ આવશે ?
સૌરાષ્ટ્ર ના દક્ષીણ કોસ્ટલ વિસ્તાર માં( વેરાવળ – પીપાવાવ ) તેમજ દક્ષીણ ગુજરાત માં ચોમાસું બેસી ગયું. ત્રણેક દિવસ માં આગળ વધશે.
tame pahela je aagahi karata e kem badh kari didhi
Forecast is here http://www.gujaratweather.com/wordpress/?p=4080
Sir saurashtra ma varsad kyare start thase…
થેંક’સ સર તમારી વેબસાઈટ પર થી ઘણી બધી માહિતી મળી રહે છે આભાર …..
તમારા મોબાઈલ નુંમ્બેર મારા એમિલ પર સેન્ડ કરી આપસો …….
અશોકભાઈ
દસ દિવસ માં બીજું હવા નું હલકું દબાણ ઓમાન તરફ ફંટાઈ ગયું જે સૌરાષ્ટ્ર ઉપર આવતું હતું .હવે જે મુંબઈ ના દક્ષીણે વાદળો દેખાય છે તે સૌરાષ્ટ્ર ઉપર આવી શકે કે કેમ ? કે પછી તે પણ ઓમાન તરફ ફંટાઈ જશે ?
આગળ ના પ્રશ્ન નો જવાબ આપવા બદલ અભાર .
વધુ વરસાદ અરબી સમુદ્ર માં સૌરાષ્ટ્ર થી દક્ષીણ પશ્ચિમે તેમજ પશ્ચિમે પડશે. ૬૦ % વાદળા સૌરાષ્ટ્ર ને બાય પાસ કરે તેવું છે. ઓમાન અને સૌરાષ્ટ્ર વચે ઘણો વરસાદ થશે
Thank you sir.realy great work
અશોકભાઈ તમારી માહિતી ખરેખર બહુ ઉપ્યોગી છે. હવે તો SETELAITE જોયને ખબર પડીજાય છે. તમારો ખુબ આભાર.
Sir u gave me a link to see bt there is no any link so pls give me the link as i can see it.thank you sir
Expectation Fulfilled – South West Monsoon Sets In Over Mumbai
click this link http://www.gujaratweather.com/wordpress/?p=4072
Sir,monsoon mumbai pochyu k nahi ane porbandar district ma andaje kyare monsoon start thase.
Please see my forecast on this website
Ashokbhai I appreciate your work..Nowadays People are getting awareness of weather information from your blog. Nice Job.
મને એક પ્રશ્ન છે, પ્લીસ ખોટું ના લગાડ્સો પણ અપણા દેશ માં વેધર ની જે જાણકારી મળે છે એ સાચી નથી પડતી.. શું કોઈ સટીક માહિતી ના આપી શકે ? બીજા દેશો માં એવી માહિતી મળતી હોય છે.
Why you not replying?
It is lack of awareness of general public. Weather information is available from IMD but people don’t have time or initiative to read or look at the information. IMD forecasts have improved considerably but that information does not reach the common public due to communication gap on the part of media.
૧૫ જુલાઈ સુધી ગુજરાત માં ચોમાસું બેસી જશે ?
હા બેસી જશે. જોકે તમો ૧૫ જુલાય લખેલ છે. ચોમાસું એક વિક માં બેસી જશે સમગ્ર ગુજરાત માં.
સર મને જનવ્સો કે આ વર્સે મોન્સૂન કેવુ રહેસે ?
હું એક અઠવાડિયા ની આગાહી કરું છું. વર્ષ કેવું જશે તે બાબતે હું તમો ને કઈ માર્ગદર્શન નહિ આપી શકું . હવામાન ખાતા એ નોર્મલ ચોમાસાની આગાહી આપેલ છે.
sir, halna divasoma maunt abu nu vatavaran kevu raheshe
પોસ્ટ એક વાર કરવું એટલે જવાબ મળી જશે.
માઉન્ટ આબુ માં વાદળ છું વાતાવરણ છે. બે દિવસ પછી થોડું તાપમાન ઘટશે. પરચુરણ ઝાપટા થાય.
અશોક ભાઈ અત્યારે વાવની કરી દય ક નય એ વિષે તમારું સુ કેવું છે…..?
ફ્રોમ : પાનેલી મોટી તાલુકો :ઉપલેટા: જીલ્લો :રાજકોટ
વાવવું કે નહિ તે તમારો વિસય છે. હાલ છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે
જસદણ માં વરસાદ ક્યારે આવવાનો છે ?
અશોક સર આજે તો અમદાવાદ માં વરસાદ આવવો જ જોઈએ ખરૂ ને ?
સૌરાષ્ટ્ર ના દક્ષીણે અરબી સમુદ્ર માં જે વાદળ સમૂહ દેખાય છે તે સૌરાષ્ટ્ર માં વરસાદ લાવી શકે કે કેમ ? રૈન ફોલ એસટીમેટ શું ?
વાદળા અરબી સમુદ્ર માં ઘણા છે તે દરિયા માં વધુ વર્ષે તેવું લાગે છે પરંતુ ચોમાસું નજીક આવી ગયું છે.
મુંબઈ માં ૯ તારીખ સુધી માં ચોમાસું બેસી જશે તેમજ સૌરાષ્ટ્ર ના દરિયા કિનારે ૧૦ તારીખ સુધી માં પોચે તેમ લાગે છે. હાલ છૂટો છવાયો વરસાદ ચાલુ છે તે ચાલુ રહેશે
Dear ashok sir
maru vatan amreli che ane hu liliya taluka mathak ke rahu chu gayi kale amra gam ma 1″ inch varsad padi gayo hato ane tamari site par setelite image par jova male che ke most cloud are under saurastra to su gai kal ni jem aje pan saro varsad thase? karan ke garami ane bafaro asahya che. dear sir amra gam na lagbhag badha farmers tamara blogs ne j follow kare che to pls replay,,
વાતાવરણ સારું છે.
મુંબઈ માં ૯ તારીખ સુધી માં ચોમાસું બેસી જશે તેમજ સૌરાષ્ટ્ર ના દરિયા કિનારે ૧૦ તારીખ સુધી માં પોચે તેમ લાગે છે. હાલ છૂટો છવાયો વરસાદ ચાલુ છે તે ચાલુ રહેશે અને થોડા દિવસો માં ચોમાસું બેસી જશે.
સૌરાષ્ટ્ર ની નીચે દરિયા માં વાદળો નો સમૂહ દેખાય છે તે સૌરાષ્ટ્ર માં વરસાદ લાવી શકે che
વાદળા અરબી સમુદ્ર માં ઘણા છે તે દરિયા માં વધુ વર્ષે તેવું લાગે છે પરંતુ ચોમાસું નજીક આવી ગયું છે.
Yes I got it
આપ મને ઇગ્નોર કેમ કરી રહ્યા છો
ઇગ્નોર ની વાત નથી. ખોટી માહિતી ને હું પ્રોત્સાહન નથી આપતો તે નોંધ લેવી.
અશોક ભાઈ ચોમાંશું મુંબઈ પહોચી ગયું ?
મારી અગાહીઓ વાંચો મારા ભાઈ. ચોમાસું મુંબઈ હજુ નથી પોચિયું.
સિદસર થી જય ઉમિયાજી
હા માં ચોમાસાની સુ સ્થિતિ છે.