Short & Sweet: on 9th September 2019
The current round of Rainfall will continue for a day or two. Saurashtra & Kutch the Rainfall areas and quantum will decrease from 11th September 2019, while for most parts of Gujarat Region the Rainfall areas and quantum will decrease from 12th September 2019.
Normal update will be on 11th September 2019 evening 6.00 pm.
ટૂકુ અને ટચ: 9th September 2019
હાલ નો વરસાદ નો રાઉન્ડ હજુ એકાદ બે દિવસ વધુ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છ માં તારીખ 11 થી વરસાદ વિસ્તાર અને માત્રા ઘટી જશે, જોકે ગુજરાત રીજીયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત ) માં તારીખ 12 થી વિસ્તાર અને માત્રા ઘટવાનું અનુમાન છે.
નોર્મલ અપડેટ સાંજે 6 વાગ્યે તારીખ 11 સપ્ટેમ્બર 2019.
Updated Weather Conditions on 5th September 2019
Read Forecast In Akila Daily Dated 5th September 2019
Read Forecast In Sanj Samachar Daily Dated 5th September 2019
Saurashtra: Rainy weather in different areas on some days of the forecast period. Many areas expected to receive Light/Medium to Heavy Rainfall on some days of the forecast period. High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.
Kutch: Rainfall expected to be more than Forecast on 2nd September.
સૌરાષ્ટ્ર : આગાહી ના અમુક દિવસો વરસાદી માહોલ જુદા જુદા વિસ્તાર માં રહેશે, જેમાં હળવો-મધ્યમ-ભારે વરસાદ ની શક્યતા. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.
કચ્છ : 2 સપ્ટેમ્બર ની આગાહી થી વરસાદ ની માત્રા વધુ રહેવાની શક્યતા.
Current Weather Conditions on 2nd September 2019
Some weather features from IMD :
Under the influence of the Cyclonic Circulation over Northwest & adjoining Westcentral Bay of Bengal and South Odisha-North Andhra Pradesh coasts, a Low Pressure area has formed over Northwest Bay of Bengal & neighborhood. Associated Cyclonic Circulation extends up to 7.6 km above mean sea level tilting Southwestwards with height. It is very likely become more marked during next 24 hours.
The Monsoon Trough at mean sea level now passes through Jaisalmer, Bundi, Guna, Umaria, Daltonganj, Bankura and thence Southeastwards to Center of Low Pressure area over Northwest Bay of Bengal & neighborhood and extends up to 0.9 km above mean sea level.
A Cyclonic Circulation at 1.5 km above mean sea level lies over East Madhya Pradesh and adjoining areas of Chhattisgarh & Southeast Uttar Pradesh.
An Off Shore Trough at mean sea level runs from Karnataka coast to Kerala coast.
Some varying observations about weather features:
There is a broad Cyclonic Circulation over Saurashtra/Kutch & adjoining Arabian Sea and extends up to 3.1 km above mean sea level.
A Trough at 3.1 km above mean sea level runs from Gujarat-Maharashtra border to the UAC Associated with the Low Pressure over South Odisha/North Andhra Coast.
See IMD 700 hPa Wind Chart 2nd September 2019 here
An East-West shear zone runs roughly along 18°N at 5.8 km above mean sea level.
Saurashtra, Gujarat & Kutch: Current conditions
There has been a very good round of Rainfall over Saurashtra, Kutch & Gujarat during the last 7 days ending Morning of 2nd September 2019. There is a surplus of 21% rain till 2nd September 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has a surplus of 16% rain till 2nd September 2019. Kutch has received lot of rain and so now has a surplus of 43% rain from normal till 2nd September 2019.
Forecast: 2nd to 9th September 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments).
Mixed weather during the forecast period with cloudy on more days. Windy during 3rd to 6th over Eastern parts of Saurashtra & adjoining Gujarat Region. A broad Cyclonic Circulation at 700 hPa from Gujarat State to UAC Associated with the Low Pressure over NW & WC BOB will form. Gujarat Region expected to receive more quantum of Rainfall compared to Saurashtra & Kutch during the forecast period.
East Central Gujarat: Rainy weather in different areas on most days of the forecast period. Many areas expected to receive Medium to Heavy Rainfall on different days with Extremely Heavy Rainfall at Isolated places on few days of the forecast period. High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.
South Gujarat: Rainy weather in different areas on most days of the forecast period. Many areas expected to receive Medium to Heavy Rainfall on different days with Extremely Heavy Rainfall at Isolated places on few days of the forecast period. High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.
North Gujarat: Rainy weather in different areas on most days of the forecast period. Many areas expected to receive Medium to Heavy Rainfall on different days with Extremely Heavy Rainfall at Isolated places on few days of the forecast period. High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.
Saurashtra: Rainy weather in different areas on some days of the forecast period. Many areas expected to receive Light/Medium to Heavy Rainfall on some days of the forecast period. High rainfall centers expected to reach 100 mm total rainfall during the forecast period.
Kutch: Rainy weather in different areas on some days of the forecast period. Many areas expected to receive Light to Medium Rainfall on some days with Heavy Rainfall at Isolated places on few days of the forecast period.
2 સપ્ટેમ્બર 2019 ની સ્થિતિ:
બંગાળ ની ખાડી માં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ની અસર હેઠળ નોર્થવેસ્ટ અને લાગુ વેસ્ટ સેન્ટ્રલ બંગાળ ની ખાડી માં એક લો પ્રેસર થયું છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 24 કલાક માં વેલ માર્કંડ લો પ્રેસર થઇ શકે છે.
હવે ચોમાસુ ધરી સી લેવલ થી 0.9 કિમિ સુધી જેસલમેર, બુંદી, ઉમેરીયા , દાલોતગંજ, બંકુરા અને ત્યાંથી બંગાળ ની ખાડી વાળા લો પ્રેસર સેન્ટર સુધી લંબાય છે.
પૂર્વ એમપી અને આસપાસ ના વિસ્તાર માં 1.5 કિમિ ના લેવલ માં યુએસી છે.
ઓફ શોર ટ્રફ સી લેવલ માં કર્ણાટક ના કિનારા થી કેરળ ના કિનારા સુધી લંબાય છે.
અમુક જુદા તારણો:
3.1 કિમિ ના લેવલ માં એક બહોળું અપર એર સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર/કચ્છ અને લાગુ અરબી સમુદ્ર પર છે
3.1 કિમિ ના લેવલ માં બીજું બહોળું સર્ક્યુલેશન ગુજરાત/મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તાર થી લો પ્રેસર ના યુએસી સુધી ફેલાયેલ છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 2 સપ્ટેમ્બર સુધી માં જે નોર્મલ થવો જોઈએ તેનાથી 21 % વધુ વરસાદ થયેલ છે, જયારે ગુજરાત રીજીયન (દક્ષિણ, મધ્ય અને નોર્થ ગુજરાત ) 16% વધુ વરસાદ થયેલ છે. કચ્છ માં 2 સપ્ટેમ્બર સુધી માં નોર્મલ થી 43% વધુ વરસાદ થયેલ છે.
આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 2 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
આગાહી ના દિવસો માં વાદળ તડકો મિક્સ વાતાવરણ રહેશે તેમાં વધુ સમય વાદળ છાયું વાતાવરણ રહેશે. વરસાદ અમુક દિવસો પડશે જે અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારો માં પડશે. 3.1 કિમિ ના લેવલ માં એક બહોળુ સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય થી લો પ્રેસર આનુસંગિક યુએસી સુધી છવાશે. ગુજરાત રીજીયન માં વરસાદ ની માત્રા સૌરાષ્ટ્ર કચ્છ થી વધારે રહેશે . તારીખ 3 થી 6 ના પૂર્વ સૌરાષ્ટ્ર અને લાગુ ગુજરાત રીજીયન ના ભાગો માં પવન વધુ રહેશે.
મધ્ય પૂર્વ ગુજરાત: જુદા જુદા વિસ્તાર માં વરસાદી માહોલ આગાહી સમય ના લગભગ દિવસો રહેશે. આગાહી સમય ના જુદા જુદા દિવસો માં ઘણા વિસ્તાર માં મધ્યમ-ભારે વરસાદ અને અમુક દિવસે કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.
દક્ષિણ ગુજરાત: જુદા જુદા વિસ્તાર માં વરસાદી માહોલ આગાહી સમય ના લગભગ દિવસો રહેશે।. આગાહી સમય ના જુદા જુદા દિવસો માં ઘણા વિસ્તાર માં મધ્યમ-ભારે વરસાદ અને અમુક દિવસે કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.
નોર્થ ગુજરાત: જુદા જુદા વિસ્તાર માં વરસાદી માહોલ આગાહી સમય ના લગભગ દિવસો રહેશે।. આગાહી સમય ના જુદા જુદા દિવસો માં ઘણા વિસ્તાર માં મધ્યમ-ભારે વરસાદ અને અમુક દિવસે કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.
સૌરાષ્ટ્ર : આગાહી ના અમુક દિવસો વરસાદી માહોલ જુદા જુદા વિસ્તાર માં રહેશે, જેમાં હળવો-મધ્યમ-ભારે વરસાદ ની શક્યતા. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 100 મિમિ સુધી પહોંચી શકે.
કચ્છ: આગાહી ના અમુક દિવસો વરસાદી માહોલ જુદા જુદા વિસ્તાર માં રહેશે, જેમાં હળવો-મધ્યમ વરસાદ ની શક્યતા તેમજ કોઈ કોઈ સેન્ટર માં ભારે વરસાદ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Forecast In Akila Daily Dated 2nd September 2019
Read Forecast In Sanj Samachar Daily Dated 2nd September 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
sir…. IMD next 4 divas ma amara dwarka baju … 40….thi .. 60mm varsad btave …
નમશકાર સર તા.કાલાવડ ગામ .ચારણપીપળીયા અમારેવરસાદનીકયારેય ખેસપડીનથી અમારુગામરાજકોટથી 30 કીલોમીટરદુર છેઅમારેરોજ .1થી 4ઈશકયારેકવઘીજાય હુપહેલીવારકોમેંટકરુછૂ હુ તરણવરસથી તમારીસાથેજોડાયેલશુ પણકયારે કારણવગરનીકોમેટકરતોનથી હુતમારીઆખીવેબસાઇટ જોયલવઅટલેખબરપડી જાઇ છે અમારે લીલાદુશકાળ જવુ છે
Sir AK navi sistam Bob ma tiyar thay che 10dt Ni Aju baju te Gujarat ma avse 15dt Gujarat AVI jase to AK pachi sistam avanu Karan su che????
BOB vadu Low Gujarat sudhi avyu nathi.
Haal Bahodu Circulation chhe… Gujarat thi te Low sudhi 3.1 km na level ma.
Sir arvalli baju Kyare Tenkar aave che?
6 tarikh na dwarka upr varsad na chance 6e
Sar aaje Amara Gam ma saro avo varsad Thai gayo
કુડલા તા ચુડા જી સુરેન્દ્રનગર
નમસ્કાર સર…. સારું થયું આજે સાંજે અમારા વિસ્તારમાં વરસાદ ના આવ્યો. આજે બચી ગયા. .. બાકી સાયલા ની આજુબાજુ માં તો વિજળી ના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તુટી પડયો હતો.. હવે કાલે ગમે તેમ થાય.
રણજીત ભાઈ દોઢ કલાક માં 3ઇંચ થી વધારે.
Junagadh ma jordaar varsad chalu 11:35 pm thi
Ramjibhai, pls khotu na lagadta pan ek ni ek comments vaare vaare prassidh na karo ke bhayanak vijli thay Che kadaka bhadaka thay Che… badha e ek vaar vanchi lidhi etle Che etle khoti jagya roke Che ek ni ek comments judi rite prassidh karine…
Ahmedabad moklo
Bau garmi che
Aje savare jhaptu hatu
Hamna vijdi thay che bus
Sir Amare jasapar ma 5pm thi 7.30 pm jordar varsad 5 thi 6 inc.ta.jasdan
ECMWF mujab aa round ma ratri karyakram pan gothvay shake!!
સર અલગ અલગ દિવસ વાલી આગાહી માં કાલે સૌરાષ્ટ્રમાં ભાવનગર ,બૉટાજ અને અમરેલી જિલ્લામાં વરસાદ પડસે એવૉ મારો અભ્યાસ છે તૉ મારો અભ્યાસ બરાબર છે
Profail check
Jayesh libasiya Santhali ma Varsad nathi Bhai .khali sata Se.
Very good rain in Gandhinagar since last 30 mins still continue
Sir Gondal taluka na gundala gam ma varsad chej ny to avvana koi chance che k ny please reply
J s k sir motadadava Saro varsad padi gayo
Jivapar santhali meghapr garani pansada Jordan varsad
5thi 7 inch na samasar 6e
Sir
Mota dadva ma gam thi dakshin pasvim baju fakt chhanta chhe
AJE 07 PM VAGYA NO TE 08 VAGYA SUDHI ANDPUR-CHOTILA HIGHWAY VACHE EK DHARO EXTERMELY HEVY RAIN CHOTILA MA KHUB J LIGHTING and Heavy Rain At. 08:15 PM.
ALL CAPITAL ma na Lakhvu.
વરસાદ વગર વીજળી પડી શકે ?આજ અમારા ગામમાં કોઈક કોઈક મચ્છર જેવડા જ છાંટા પડતા હતા તોય ભયાનક કડાકા સાથે વીજળી પડી મંડાણી મેં તો 2,કિલોમીટર જેટલો દૂર હતો એવું બની શકે?
Ha padi j sake. Jo tame kadaka bhadaka no avaj sambhdi sako to samajvu k tya vijli pan padi sake.
Haa bani sake ramjibhai.
Varshad aave e pahela ane varshad pachhi je zarmar chanta chhuti hoy tema vijdi padva ni sakyata vadhare hoy.
—Mara anubhav na aadhare..
sir ahmdabad… bavla chhu … chare baju jordar vijli thay chhe
શર વેલમાક લો થય ગયુ
NO
aaje kharedi ma 1kalakma 4thi 5inc pako aa varas no sauthi saro varsad
સર ધાંગધ્રા તાલુકા નું ગુજરવદી ગામ માં જોરદાર વરસાદ અંદાજે અઢી ઇંચ જેવો કડાકા ભડાકા સાથે ટાઇમ 9 થી દસ વાગ્યા સુધી માં
તો શૈલેષ ભાઈ તમારા થી 15 km દૂર બાવળી બાજુ ધકો મારજો અમારે કાય નથી
aa lagan lamba halse viday nu murat haju nakki nathi
આજે અતિશય ઉકળાટ છે
સાંજના 6 વાગ્યા થી આબુરોડ તરફ વીજળીના ચમકારા થાય છે
હાલ અંબાજી અને દાંતા બાજુ જોરદાર વીજળી ના ચમકારા અને કડાકા થાય છે.
અમે રાહ જોઈ ને બેઠા છીએ કે કયારે વરસાદ ચાલુ થાય.
At. Godadpura, Amirghadh, Banaskantha.
આસિસ્ટમનો ઉકાઈ ડેમની ઉપરવાસમાં વરસાદ નો કેવો માહોલ રહેશે
હું હાલ અંબાજી, દાંતા વિસ્તારમાં છું, અહીં ભારે ગાજવીજ ચાલુ છે, અને ધીમીધારે વરસાદ ચાલુ થયો છે..
Sir lokal sentarma jovuhoito kaireta jovai varsad
Windy ne zoom karo ne tamara gaam ma Rain/Thunder alag alag time pramaney jovo
Sir, varsad haal dhimo padyo che pn bahuj jordar gajvij thai rahu che,,,,,kharekhar bahu j bhayanak gajvij thay che
આવી ભયાનક ગાજવીજ જિંદગીમાં નથી જોયુ વીજળી ના ઉભા લીટા જમીન ઉપર જ આવતા હતા ગજબ ની વીજળી હતી
Sayla ma jordar varsad 6:30 thi Atyar Sudhi chalu gaj vij sathe
Sir, its extremly heavy raining from last 30minutes (8 pm)with some wind and lightning at sayla ,sidhasar
Also the same news before 1hr at malod,kholadiyad which is in east from our village….still it continue
Vinchhiya panthak ma amuk area ma bov oso varsad che loko puse se aavse ke kem me to ha padi che 7 date sudhi rah jovanu kidhu thay jase?
Chotila ma versad no aave to sharu nhiter lilo kal pedevani bhiti se sir
What about the next system to hit kutch?
Which System ?
અમારા એરિયા માં આજ ભયાનક ગાજવીજ સાથે બહુ ભયાનક કડાકા ભડાકા
Jay mataji sir…aaje savar thi bapor 11 vagya sudhi 2 inch jetlo varsad thyo…tyar bad full tadko hto sanj sudhi….pan atare chare baju bhare gajvij chalu Thai 6e..hve joiye ratre Shu thay 6e..
Sir surashtra ma amuk vistaroo ma heavy rain ni sakyat che ke aakaha surashtra ma ?
Aagahi vancho
ભાણવડ તાલુકાના કલ્યાણપર ગામમા આજે વરસાદનુ વિચિત્ર રુપ જોવા મળયુ. ગામથી પૂર્વ બાજુએ અમુક ખેતરોમા 1.5 ઇંચ જેવો તો અમુક ખેતરોમા 3 ઇંચ વરસાદ. ગામથી west baju છાંટો પણ નથી અને north and south baju ખેતરોમા ગારો થઈ જાય તેવો વરસાદ. …
Chotila ma bhare varsad chalu se
Arab sagar ma bhare gajiyo kachchh baju
At:-Atkot, Ta:-Jasdan, Dist:- Rajkot, sir,we receive very good rainfall during 6pm to 7:30pm about 2.75 inch and still light rainfall continue.
See namaskar apedet Deva’s 1deradi(ku)
Ta Gondal ni utar baju ne Vade vester ma
45 mm verasad Deradi ma 2 mm 5/5.45
Pm.
“abhar kudert abhar ser”
Atkot ta jasdan .bov varsad padyo andaje 4incha thank u sir. tame kahyu hatu tamare bhadar aavse aavigay ho sir
સર જાફરાબાદ તાલુકા ના ગામોમાં આજે 1થી2ઈંચ જેવો વરસાદ સે.
Sir aa modal nu kayak karo
Ak modal 50mm batave chhe biju 590 mm
Sir jasdan vistar ma 6:30 pm thi dhodhmar varsad salu 1 kalak thai haji saluj se
Sir colano pelo chart vertical velocity hju samajano nthi.saral bhasama samajavva vinanti.
Pahela divas ma time lakhel hoy te mujab ni sthiti.
Vertical velocity negative hoy te vistar ma asthiirta hoy (blue color)
VV positive hoy te vistar ma chokhu thay.
મિત્રો
અત્યારે ભાદરડેમ ના કમાન એરીયા મા સારો વરસાદ છે જો કોઇ તે બાજુ હોય તો ડેમ ના સમાચાર કેજો
SIR ,
ECMWF MODEL SAURASTRA MATE VERY VERY POSITIVE AFTER 5TH SEPTEMBER2019
Positive bhaley hoy.
CAPITAL ma lakhvu nahi