South Gujarat, Central Gujarat & Coastal Saurashtra Rainfall on Few Days During The Week – Rest Of Gujarat State Will Have Less Rainfall Activity – Update 16th September 2019

Current Weather Conditions on 16th September 2019

Some weather features from IMD :

The Low Pressure area over Northern parts of Madhya Pradesh persists. The Associated Cyclonic Circulation now extends up to 3.1 km above mean sea level.

The Monsoon Trough at mean sea level now passes through Ganganagar, Delhi, Center of Low Pressure area over Northern parts of Madhya Pradesh, Sidhi, Gaya, Malda and thence Eastwards to Nagaland across Bangladesh and Assam & Meghalaya.

A Cyclonic Circulation extending up to 5.8 km above mean sea level lies over Malay peninsula & neighborhood.

A Cyclonic Circulation between 3.1 km & 4.5 km above mean sea level lies over West Central & adjoining Northwest Bay of Bengal off North Andhra Pradesh-South Odisha coasts tilting Southwards with height.

A Western Disturbance as a cyclonic circulation lies over central parts of Pakistan & neighborhood between 1.5 km & 3.1 km above mean sea level.

Withdrawal of Southwest Monsoon from Northwest Rajasthan has not yet commenced. Hence Monsoon can be expected to continue during September over Saurashtra, Gujarat & Kutch.

Saurashtra, Gujarat & Kutch: Current conditions

There has been a very good Rainfall over Saurashtra, Kutch & Gujarat during August/September. On 16th September there is a surplus of 45% rain for Saurashtra & Kutch Region, Gujarat Region has a surplus of 25% rain while Individually Kutch has received lot of rain and has a surplus of 53% rain.

 

Forecast: 16th to 22nd September 2019

Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments). 

Cloudy and Sunshine mixed weather during the forecast period. Around 19th an Upper Air Cyclonic Circulation will be over Maharashtra and neighborhood from 1.5 km to 5.8 km height tilting Southwestwards with height.

See IMD 700 hPa Wind Chart Valid for 00 UTC 19-09-19 here

South Gujarat: Expected to receive Scattered Light/Medium with Isolated Heavy Rainfall on few days during the forecast period, more likely 18th on wards.

East Central Gujarat : Expected to receive Scattered Showers/Light/Medium Rainfall on few days with Isolated Heavy Rainfall at few places during the forecast period, more likely 19th on wards.

North Gujarat:  Overall less Rainfall activity. Scattered showers/Light Rainfall expected on few days during the forecast period, more likely 19th on wards.

Coastal Saurashtra: Coastal Districts of Junagadh, Gir Somnath, Amreli & Bhavnagar Expected to get Scattered Showers, Light/Medium Rainfall with Isolated heavy Rainfall at a few places on few days of the forecast period more likely 19th on wards.

Rest of Saurashtra: Overall less Rainfall activity. Scattered Showers/Light Rainfall expected on few days during the forecast period more likely 19th on wards.

Kutch: Overall less Rainfall activity. Scattered showers/Light Rainfall expected some time during the forecast period.

16 સપ્ટેમ્બર 2019 ની સ્થિતિ:

નોર્થ એમપી પર હજુ લો પ્રેસર છે. તેના આનુસંગિક યુએસી હવે 3.1 કિમિ ની ઉંચાઈએ છે.

ચોમાસુ ધરી ગંગાનગર, દિલ્હી, નોર્થ એમપી પર નું લો પ્રેસર સેન્ટર, સીધી, ગયા, માલ્દા અને ત્યાં થી નાગાલેન્ડ વાયા બાંગ્લા દેશ, આસામ અને મેઘાલય.

એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 5.8 કિમિ ની ઉંચાઈએ મલય પેનીન્સુલા અને આસપાસ ના વિસ્તાર માં છે.

બીજું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 3.1 થી 4.5 કિમિ ની ઉંચાઈએ છે જે નોર્થ આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશા ના કિનારા નજીક છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યુએસી તરીકે મધ્ય પાકિસ્તાન અને આસપાસ ના વિસ્તાર માં 1.5 કિમિ થી 3.1 કિમિ ની ઉંચાઈએ છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:

ઓગસ્ટ અને સપ્ટેમબર માં સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ થયેલ છે. 16 સપ્ટેમ્બર 2019 સુધી સિઝન નો અત્યાર સુધી ના વરસાદ માં સૌરાષ્ટ્ર અને કચ્છ રિજિયન માં 45% વધુ વરસાદ થયેલ છે, જયારે ગુજરાત રિજિયન માં 25% વધુ વરસાદ થયેલ છે. કચ્છ ને અલગ થી ગણતરી કરીયે તો ત્યાં 53% વધુ વરસાદ થયેલ છે.

આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 સપ્ટેમ્બર થી 22 સપ્ટેમ્બર 2019

નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !

વાદળ અને તડકો બંને મિક્સ વાતાવરણ રહેશે આગાહી સમય માં. 19 સપ્ટેમ્બર ના મહારાષ્ટ્ર ની આસપાસ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છવાશે જે 1.5 કિમિ થી 5.8 કિમિ ની ઉંચાઈએ ફેલાશે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકશે.

દક્ષિણ ગુજરાત: આગાહી સમય ના બે ત્રણ દિવસ છુટા છવાયા હળવો /મધ્યમ વરસાદ અને સીમિત વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા. વધુ શક્યતા 18 થી.

મધ્ય પૂર્વ ગુજરાત : આગાહી સમય ના બે ત્રણ દિવસ છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને અમુક જગ્યાએ ભારે વરસાદ ની શક્યતા. વધુ શક્યતા 19 થી.

નોર્થ ગુજરાત: ઓછી વરસાદી એક્ટિવિટી. આગાહી સમય માં છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ ક્યારેક. વધુ શક્યતા 19 થી.

કોસ્ટલ સૌરાષ્ટ્ર ના અમુક જિલ્લાઓ : જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લા માં આગાહી સમય ના બે ત્રણ દિવસ છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને અમુક જગ્યાએ ભારે વરસાદ ની શક્યતા. વધુ શક્યતા 19 થી.

બાકી સૌરાષ્ટ્ર: ઓછી વરસાદી એક્ટિવિટી. આગાહી સમય માં છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ ક્યારેક. વધુ શક્યતા 19 થી.

કચ્છ:  ઓછી વરસાદી એક્ટિવિટી. આગાહી સમય માં છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ ક્યારેક.

નોર્થવેસ્ટ રાજસ્થાન માંથી સૌથી પહેલા ચોમાસુ વિદાય લેતું હોય છે. ત્યાં હજુ વિદાય ના ખાસ એંધાણ નથી દેખાતા. એટલે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માં ચોમાસુ સપ્ટેમ્બર માં ચાલુ રહે તેવી શક્યતા છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Click the links below. Page will open in new window

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Read Forecast In Akila Daily Dated 16th September 2019

Read Forecast In Sanj Samachar Daily Dated 16th September 2019

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

 

 

 

0 0 votes
Article Rating
471 Add your comment here
Inline Feedbacks
View all comments
Rakesh modhavadiya
Rakesh modhavadiya
20/09/2019 12:20 pm

Sir badha ramakda ve rami lidhu selle aamaru aanuman e nikru che k maddhoyam thi bhari vqrsad ni sakyata lagi rahi che aamare dariya patti porbandar thi dwarka vache have tamari rah jovay rahi che aamare sakyata che k……?
Please sir riply aapjo

Malde
Malde
20/09/2019 12:16 pm

Ha vikrambhai jiru sachvi ne mar khadho me pan

Lagdhir kandoriya
Lagdhir kandoriya
20/09/2019 12:14 pm

Sar je low banyu se te vavajodu ma parivartit these ??

Pradip Rathod Rajkot
Pradip Rathod Rajkot
20/09/2019 12:05 pm

વિક્રમ ભાઈ માડમ. તમે જખમી ડોન ના ગૃપ મા જોડાય જાવ. તેમા માર્કેટ યાર્ડ ના રોજે રોજ ના ભાવ આવતા હોય છે.

vikram maadam
vikram maadam
Reply to  Pradip Rathod Rajkot
20/09/2019 1:05 pm

pardipbhai … bhav to roje roj na mle chhe dayly 12…thi 2 vagya ni vache … ane pachu sanje end ma market bandh thay tyare bhav avi jay … VAYDA pan avi jay open & close

pan aa fere chhetray gya … hve su thay ..

darshan gajera
darshan gajera
20/09/2019 12:02 pm

gujrat mathi chomasu kyare viday lese sir?

Arun Nimbel, Jamnagar.
Arun Nimbel, Jamnagar.
20/09/2019 11:59 am

Extended range outlook for cyclogenesis in North Indian Ocean by IMD.
http://www.rsmcnewdelhi.imd.gov.in/images/bulletin/eroc.pdf

જાદવ કમલેશ
જાદવ કમલેશ
20/09/2019 11:54 am

સર ભગવાન કૃષ્ણએ અર્જુનને આખી ભગવતગીતા સમજાવી પછી અર્જુનને પ્રશ્ન પૂછ્યો કે હવે કાંઈ તારે જાણવાનું બાકી છે તો અર્જુને કહ્યું પ્રભુ આટલા બધા યોગ તો હું ક્યારે જાણી શકું તો પ્રભુ મને ટૂંકમાં ગીતાનો સાર સમજાવો તો પ્રભુ એ કહ્યું બધું ભૂલી જા અને ભાવથી મારી ભક્તિ કર એ ગીતાનો સાર છે
એવી રીતે સર જ્ઞાનના કોઈ સીમાડા નથી આટલા બધા ફોરેકાસ્ટ મોડલ આટલી બધી આગાહીઓ તો મહેરબાની કરીને મને જણાવશો કે અમારે આમાંથી સાર શું સમજવો?
કોઈ એવી વાત જણાવો કે અમારે ઝાપા ન મારવા પડે અને ટૂંકમાં આગાહી સમજી શકીએ.

vikram maadam
vikram maadam
Reply to  Ashok Patel
20/09/2019 12:53 pm

dhnyvad apno sir… ane dhny bhag amara ke ame hvamaan ni mahiti melvva mate gujrat wather app ma avya… bije kyay khoti youtube ni chenlo ma na pdya… nahitar atyare …(Deleted by Moderator)

Ramji bhai kachchhi at.sanathali ta.jasadan di. Rajkot
Ramji bhai kachchhi at.sanathali ta.jasadan di. Rajkot
Reply to  જાદવ કમલેશ
20/09/2019 1:03 pm

દૂધ ગરમ કરી ને તેમાં અનુકૂળ ગરમ હોય ત્યારે છાસ નું ટીપું નખાય વધારે પડી જાય તો ખાટું થાય ઓચ્છુ પડે તો દહીં ન થાય આવી ઘણી પ્રક્રિયા પછી ઘી અને છાસ બને એવી રીતે ઘણી ગૂઢ વાત છે ચિત લગાવી ને imd અને અશોક પટેલ ની આગાહી અને કોમેન્ટ નો નિરાંતે અભ્યાસ કરો તેમાંથી ગીતા નો સાર મળી જશે કૉમેન્ટ માં પૂછેલ પ્રશ્ન અને તેના જવાબ નો અભ્યાસ કરો તેમાંથી ઘણું જાણવા મળશે

jitendra dhorajiya
jitendra dhorajiya
20/09/2019 10:40 am

Sir Lo presar baniyu arbima ?

Rajesh
Rajesh
20/09/2019 9:34 am

Good morning ser je low date27 ma bane chhe ser teni disha gujrat mathi pasar thai kuchh ma cyclon bane chhe atyare kevu aagad padtu chhe disha pan ferfar thai sake pan savcheti rakhavi evu anuman chhe ser

Rahul
Rahul
20/09/2019 9:27 am

Sir, aapni aagahi mujab Kutch vistar ma bahu khaas nathi pan gai kaale to kutch vistar ma bhuka bolavi didha evu thunderstorms hata, paribado change thaya che? (Deleted)

Prakash ahir
Prakash ahir
20/09/2019 8:20 am

Sir 28-29 saurashtra kutch mate agotru samajvu?

Kandoriya bhimashi
Kandoriya bhimashi
20/09/2019 8:15 am

Sir ecmwf (Windy ) ma jota 26th bangal Ni khadi vali system arabi ma aaavta khoob j majboot bane chhe.tenu pressure 980mb jetlu batave chhe ane te south west saurashtra thi Kutch Ni khadi sudhi aave chhhe to etla pressure ma to cyclone j hoy ne?8-9divas pachhinu chhe. Pan bow daramanu chhhe to kaik agotaru aapjo aavti update ma

vikram maadam
vikram maadam
20/09/2019 7:13 am

sir…. atyare windy banne model LOW mate same location( jratra fer) chhe .. ha majbutay ma fark hoy …

ane biju sir… north west rajsthan ma next 3…4… divas mate bhare varsad ni ahagi ek khangi news paper api chhe to tya pan aa low no j faydo mle ke ??

aa news paper mne hu UNJHA market yard ma ek whatsapp group ma jodayel chhu temathi mliyu … koi link nathi … !!

vikram maadam
vikram maadam
Reply to  vikram maadam
20/09/2019 7:17 am

sorry.. north west rajsthan nahi pan south west

vikram maadam
vikram maadam
Reply to  Ashok Patel
20/09/2019 10:43 am

hhhh yes sir… jiru chhe hji … 200 man mathi 40 man didhu .. 3065 ma … baki chhe hji ..

vikram maadam
vikram maadam
Reply to  Ashok Patel
20/09/2019 11:37 am

brobr chhe… sir… amare 4…5.. kheduto ne chhe .. bdhenu thyne.. 600 man jevu chhe amara gamma .. varsh nu jiru vighe 10…12.. man utare.. koi fere raykhu nathi aa fere sanga salvay rya…

Piyush ahir (Upleta)
Piyush ahir (Upleta)
Reply to  Ashok Patel
20/09/2019 12:35 pm

સર બધા એમ કે છે કે સારું વરસ હોય એટલે ઠાર ને ઝાકર બોવ આવે એટલે જીરું ના વવાઈ આવું બની શકે ? થોડુક વાવવા નો વિચાર છે એટલે પૂછયું

Alpesh Pidhadiya
Alpesh Pidhadiya
Reply to  vikram maadam
20/09/2019 12:46 pm

kyu jira nu biyarn htu. Vikrambhai.

vikram maadam
vikram maadam
Reply to  Alpesh Pidhadiya
20/09/2019 12:58 pm

17 vigha nu vavetar htu … 7 vigha maru potanu agla varsh nu hlamu tarvi ne kadhelu..(GUJ4). ane baki 10 vighanu GUJ.4 NIGAM nu ..201 man thyu … unala ma jokhi ne rakhi didhu
9 varsh thi jiru vavu biju koi biyaran privet compani nu vavelu j nathi

Lagdhir kandoriya
Lagdhir kandoriya
19/09/2019 11:53 pm

Badha mitro ne janavvanu ke kadaka bhdaka varo varsad windi ma redar lightning opsan se tema live batave se

Kaushal chauhan
Kaushal chauhan
19/09/2019 11:26 pm

સરજી
અરબી મા જે સિસ્ટમ છે તે 2/3 દિવસ મા ડિપ્રેસર બનશે અને ઓમાન બાજુ જાહે પણ સૌરાષ્ટ્ર ને 21/22/23/24 વરસાદ આપશે

Popat Thapaliya(sutrej ghed)
Popat Thapaliya(sutrej ghed)
19/09/2019 11:12 pm

સર અમારે અત્યારે ૧પ મીનીટ થી સારો વરસાદ પડે છે.

Amardipsinh Gohil ramanka
Amardipsinh Gohil ramanka
19/09/2019 10:58 pm

Sir kachcha ma varsad khub 6 , windy ma jova nathi madto to te nu karan Shu?

Amardipsinh Gohil ramanka
Amardipsinh Gohil ramanka
Reply to  Ashok Patel
20/09/2019 12:09 pm

Abdasa ma lagbhag 2 -3 inch

Meghrajsinh
Meghrajsinh
19/09/2019 10:58 pm

Arabi nu lo oman baju gati karse aevu lage che

Lagdhir kandoriya
Lagdhir kandoriya
19/09/2019 9:29 pm

Hello sar Amara gam.satapar ma aje 5 thi 6 ni vache 1 inch Varsad. Amara thi daxine 2 thi 3 inch no andaj se.

Brijesh
Brijesh
19/09/2019 9:12 pm

Kutch ma bhukka bolave 6.kadaka bhdaka sathe chalu

Ankur Gor ( BHUJ-KUTCH)
Ankur Gor ( BHUJ-KUTCH)
Reply to  Brijesh
20/09/2019 8:30 am

Aa je bhukka bolave tme kyo Cho a Bhuj ma 1 m.m. vrsad btave Che..

pbalvantsinhpadhiyar@gmail.com
pbalvantsinhpadhiyar@gmail.com
19/09/2019 8:53 pm

kutch ma bhuj ma full varsad

vikram maadam
vikram maadam
19/09/2019 8:50 pm

sir… aa taju .. low ane hve kdach je low bne … agal 4…5… divas ma … te sidha sortcut kapi ne mumbai pase ave chhe .. jyare JULAY.. AUG. ma bnela low .. madhy bharat ma thi thy ne avta gujrat baju… .. to atlo farak chomasa no end najik chhe etle j ke ?? pachhi north india pak. pase western disturb low chhe ena hisabe ??

Maradiya Prajesh
Maradiya Prajesh
Reply to  vikram maadam
20/09/2019 9:15 am

Biju reason North West India ma 700hpa ma dry Northwesterly winds system ne resist karata hoy tevu lage se.

Gaya low ma pan evu jova malyu se k low MP par vadhu rahyu pasi north east taraf track thayu.

Kadachha Ram
Kadachha Ram
19/09/2019 8:34 pm

Sir amare madhvapur ghed na dariya ma bhayankar gajvij thay se ….
Ane garmi pn bovj se….
Lage se k rate bhare varsad thavano..

Piyush bhai makadiya (bhayavadar)
Piyush bhai makadiya (bhayavadar)
19/09/2019 8:31 pm

Test

Ramesh jatiya
Ramesh jatiya
19/09/2019 8:26 pm

Sir 24 kalak ma Lo preshar thashe tevu ramakda batave che shachu Sir

vikram maadam
vikram maadam
Reply to  Ashok Patel
19/09/2019 8:42 pm

sir… kale bpor pachhi sanj sudhi WMLP thy jase … ??

Odedara karubhai
Odedara karubhai
19/09/2019 8:18 pm

Sir arbi vara lo no track Kai baju raheshe ?

Umesh Ribadiya@Visavadar
Umesh Ribadiya@Visavadar
19/09/2019 8:16 pm

Aavta divso ma Vatavaran ma asthirta vadhu rahe evu lage chhe.surface ane upla level na pavano nu kai nakki j nthi ke kyare ne ketla divas kay direction na pavan hashe..

Priyank patel
Priyank patel
19/09/2019 8:00 pm

Junagadh ma bhikhu bhai tame kaho chho avu kai lagtu nathi.vadla 6 pan Bov khas nathi lagtu.atyare 8:00p.m.vagya 6.

parbat(ta-khambhliya, Gam-mhadeviya)
parbat(ta-khambhliya, Gam-mhadeviya)
19/09/2019 7:49 pm

sir amare kevik sakiyta che ekda be divas ma varsad ni..

Bhikhu
Bhikhu
19/09/2019 7:20 pm

Sir aje junagdha baju varsad nu jor lage aje tobra pan nikryata kadaka pan bov thatata

ભરત સોમૈયા આમરણ (મોરબી)
ભરત સોમૈયા આમરણ (મોરબી)
19/09/2019 7:09 pm

સર.. આ પ્રશ્ન મારા વેપારી મિત્ર વતી પુછેલ છે..
રાજસ્થાન ના બિકાનેર હનુમાન ગઢ જેસલમેર વિસ્તારમાં આ વર્ષે વરસાદ ઓછો છે.. દુષ્કાળ જેવું છે.. હવે ત્યાં વરસાદ થવાની શક્યતા ગણાય..?

patelchetan
patelchetan
19/09/2019 7:09 pm

Sir mane avu lage che have varsad ma gajvij nu pramaan vadhare che…

Lagdhir kandoriya
Lagdhir kandoriya
19/09/2019 6:40 pm

Sarji jam kaliyanpur ma varsad na kevak chance se

Sanjay rajput
Sanjay rajput
19/09/2019 5:53 pm

Sir banaskata ma varshad Chans che 25 Saudi ma

Dinesh patel
Dinesh patel
19/09/2019 5:29 pm

Sir 21 22 ma jasdan vishtar kevik chanse

Siraz Okhawala
Siraz Okhawala
Reply to  Ashok Patel
19/09/2019 5:54 pm

સાહેબ ..
કચ્છ માટે 50%-50% સમજવું !?! (આવતા રાઉન્ડ માં તા. 22 પછીના )

Kuldipsinh Rajput
Kuldipsinh Rajput
19/09/2019 5:24 pm

Jay mataji sir…aaje north Gujrat ma bija divase varsad…Amara thi north – pachim baju gajvij chalu 6e..jyare Amara thi north baju aavela sidhpur ,vadgam taluka na gamdao ma bhare pavan Sathe dhodhmar varsad padyo 6e…patan district na pan gana gamdao mo aaje bapor psi varsad 6e.. village-bokarvada dist-mehsana

keyur Thummar
keyur Thummar
19/09/2019 5:21 pm

manavadar ma garmi nu praman vdhare che…aagmi divso ma varsad ni sambhavna che…?

keyur Thummar
keyur Thummar
19/09/2019 5:19 pm

Manavadar ma garmi nu praman vdhare che

Jaydeep
Jaydeep
19/09/2019 4:57 pm

Sir aa je bhaynkar bafaro thai che eni pachad nu karan kyu che Mumbai ni aspas nu uac, cape index high che te ke low pressure thavanu che tene lidhe? Imd msl chart ma kale batve low ane gujarat upar 700hpa ane 850hpa ma aje kai asthir pavan pan nathi batav ta

AshokVachhani
AshokVachhani
19/09/2019 4:33 pm

શર લાલપૂર ભણગોર કડાકા ભડાકા શાથે અડધો ઇચં વરસાદ પાછુ અતીયારે ખૂલુ થય ગયુ

Hem bhatiya (gam,sutariya,ta,khambhalia)
Hem bhatiya (gam,sutariya,ta,khambhalia)
19/09/2019 4:29 pm

Lalpur thi amara gam sudhi kadaka bhadaka sathe aaj thi fari agman varsad nu gaj vaj haji chalu che porbandar ranavav side

hasu patel
hasu patel
19/09/2019 4:27 pm

Sir je kale lo banvanu chhe te arbi ma te tena nbar kem badle chhe 1000/996 avu kem thay chhe???

Viral Ladani
Viral Ladani
19/09/2019 4:23 pm

Keshod taluka na kevrdra gamma gaj vij sathe varsad chalu

Dev ahir
Dev ahir
19/09/2019 4:08 pm

Sar hathiyo kiyare base

Bhikhu
Bhikhu
Reply to  Dev ahir
19/09/2019 6:03 pm

27 tarikhe bese che

Ritesh vora
Ritesh vora
19/09/2019 3:52 pm

સર ૨૧/૨૨ તારીખમાં ધોરાજી-ઉપલેટા માં શકયતા કેવી છે વરસાદની pls. જવાબ આપજો

Ram Raja
Ram Raja
19/09/2019 3:52 pm

Sir. Sutrapada ma ratere varsad aviyo hato. atyare thandarstrom salu.

Shubham zala
Shubham zala
19/09/2019 3:40 pm

Sir system thi north/ north-east ma thunderstorms activity vadhare hoye che ?

Shubham zala
Shubham zala
19/09/2019 3:35 pm

Cape index ghanu high che.

Pratik
Pratik
Reply to  Shubham zala
19/09/2019 5:50 pm

How to see Cape index?

Thummarchhaganbhai
Thummarchhaganbhai
19/09/2019 3:10 pm

સુરત વરાછા જોનમાં એટેક આવે તેવો બફારો થાય છે

Rambhai
Rambhai
19/09/2019 3:05 pm

sir ajya Alaa! Ranavav baju utar disha mathi pavan fukai she shaverthi