18th May 2021 Morning:
Very Severe Cyclonic Storm ‘Tauktae’ Over Eastcentral Arabian Sea Intensified Into An Extremely Severe Cyclonic Storm: Cyclone Warning & Post Landfall Outlook For Gujarat & Diu Coasts (Red message)
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પાર અતિ તીવ્ર વાવાઝોડું ‘ટાઉટે’ મજબૂત બની અત્યંત તીવ્ર વાવાઝોડું થયું : સાયક્લોન વોર્નિંગ અને લેન્ડફોલ પછી ગુજરાત અને દીવ કથાના વિસ્તાર માટે દ્રષ્ટિકોણ (રેડ મેસેજ)
આજે 17-05-2021 સવારે 10 વાગ્યે સૌરાષ્ટ્ર કિનારાથી 175-200 કિમિ વાવાઝોડું દૂર હતું
ESCS ‘TAUKTAE’ was 175-200 km. from Saurashtra coast at 10 am. IST on 17-05-2021
BULLETIN NO.: 23 (ARB 01/2021)
TIME OF ISSUE: 0815 HOURS IST DATED: 17.05.2021
IMD બુલેટિન નંબર 23: 0815 કલાક IST તારીખ 17-05-2021 મુજબ
IMD બુલેટિન માં પાના નંબર 5 અને 6 માં સિસ્ટમ ના ફોરકાસ્ટ ટ્રેક આપેલ છે તે જોવા
National Bulletin (7)
JTWC મુજબ મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર નો ઍક્સટ્રીમલી સીવિયર સાયક્લોનિક સ્ટોર્મ ‘TAUKTAE’ નો અત્યાર સુધી નો સિસ્ટમ નો ટ્રેક તેમજ ફોરકાસ્ટ ટ્રેક પવન ની વિગત સહીત 17 મે 2021 ના સવારના 8.30 ની સ્થિતિએ.
UW-CIMMS IR Satellite Image of 01A.TAUKTAE
( IMD Extremely Severe Cyclonic Storm)
Dated 17-05-2021 @ 0300 UTC ( 08.30 am. IST)
Current Intensity Analysis | |
UW - CIMSS
ADVANCED DVORAK TECHNIQUE
ADT-Version 9.0
Tropical Cyclone Intensity Algorithm
----- Current Analysis -----
Date : 17 MAY 2021 Time : 041500 UTC
Lat : 19:12:35 N Lon : 71:40:48 E
CI# /Pressure/ Vmax
6.3 / 937.3mb/122.2kt
Final T# Adj T# Raw T#
6.2 5.9 5.9
Estimated radius of max. wind based on IR : 8 km
Center Temp : -33.2C Cloud Region Temp : -74.7C
Scene Type : EYE
Subtropical Adjustment : OFF
Extratropical Adjustment : OFF
Positioning Method : ARCHER POSITIONING
Ocean Basin : INDIAN
Dvorak CI > MSLP Conversion Used : CKZ Method
Tno/CI Rules : Constraint Limits : NO LIMIT
Weakening Flag : ON
Rapid Dissipation Flag : OFF
C/K/Z MSLP Estimate Inputs :
- Average 34 knot radii : N/A
- Environmental MSLP : 1008mb
Satellite Name : MSG1
Satellite Viewing Angle : 40.9 degrees
|
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 17th May 2021
Read Forecast In Sanj Samachar Daily Dated 17th May 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Hi Ashok Sir,
Bhare varsad ane ati bhare pavan especially 5 5:30 aaspas ane 5:45 a achanak 1kdum bdhu bndh vatavaran 1kdum sant. Atyare fari pavan updyo che.
Gandhinagar ma 2 vaga thi bhare chalu che
Arravalli, Modasa ma bhare pavan sathe dhidhmar varasad chalu chhe , 45 minute thi
સર વાવાઝોડા ની આગળ ચાલવાની ઝડપ ક્યાં પરીબળો આધારિત હોય છે આ વાવાઝોડું બોવ વધારે ઝડપથી આગળ ચાલ્યું જે બધા જ મોડલ માટે અનએકસેટેબલ હતું એટલે લેન્ડિંગ પણ વહેલૂ થયૂ
૨ દીવસ પહેલાં બધા મોડલ મંગળવારે લેન્ડિંગ કરાવતા હતા
Normally Vavazodu majboot thatu hoy ke disha badaltu hoy tyare dhimu chaley… biju ke jyare jamin par avey zadap thi chale
jyare amreli jasdan pase thi thodu poorv baju turn thyo tyare ..dhimu chaltu htu lgbhg 12..13km ni speede.. land thya pahela ane land thyana 6 klak sudhi ..15..16 km. ni zadape haltu hatu ..
ભાવનગર જિલ્લા નો વરસાદ ટોટલ
પાલીતાણા 235 mm
ભાવનગર 220 mm
મહુવા 168 mm
ઉમરાળા 160 mm
જેસર 102 mm
તળાજા 105 mm
સિહોર 135 mm
ગારીયાધાર 46 mm
ઘોઘા 44 mm
Sir,jordar varsad chalu chhe..andaje 5″
Hi Ashok Sir,
Full pavan sathe dhimo mdhyam dhodhmar chalu lgbhg 1kad kalak thi
Jambusar dist.bharuch vaheli savar thi varsad chalu thayo je haal ma pan bhare pavan sathe chalu chhe.amare vavazoda ni asar ekdhari thai rahi chhe atle k vaheli savar thi j tofani Pavano fukai rahya chhe je haji pan chalu j chhe.
Vadodara ma cyclone sathe zabardast varsad chalu che & winds are blowing at around 40 to 45 kms/hr.
Sar sistamni પાછળ. Vrsad hoy to aamapan aavu tha6???
Sir porabandar dist,ma varasad ni sakyata chhe ke have nathi
Sir,ekdum andharu thai gayu chhe.
Full pavan full varsad
નમસ્કાર સાહેબ શ્રી
વાવાઝોડાની અસરથી ચોમાશું વહેલું કે મોડું આવની શકયતાઓ કેવી કહેવાય ?
aaney hisabe chomasa ne nuksan nahi thay
But benifit thase bhej gujrat upar rese to chomasu saru rese..
આપના મો માં પણ ઘી સાકર… મિત્ર
સાહેબ, આના પછી BOB ઉપરની હવે ટ્રેન કનફર્મ થઈ ગઈ..
Sajavey chhe BOB ma !
આભાર ગુરુજી..
ચોમાસાની શરૂઆત ના સારા સંજોગો દેખાય છે…
sir..paschim sourashtra na devbhumi ..jamnagar porbandar.. jillao ma sistem ni khas asar varsad rupe na thy tenu ek karan aa hoy ske !!
ke vavazodu land thya bad 6..7..klak pan khassu tivr rahyu ..etle suka pavano vdhare khechana ..ane tene anurup sistem ne pan vdhu padtu poorv ma javu pdyu ..ane amare koro pavan j rahyo ?
Strong System ma simit vistar aavey
Depression ma vistar vadhu hoy
ha barabar sir thank you sir.
To ta avu banse ne sir k utargujrat ma badhe ane rjstn na thoda bhago ma pavan ochho jase ne cyclone depression ma fervay ne varsad no vistar vadhi jay
બરાબર છે વડીલ તો….એક એ ઉપર થી થાય છે મને કે તમે અહી વારંમવાર કહો છો કે જેટલી સિસ્ટમ મજબૂત એટલો વિસ્તાર ટુકો અને વરસાદ વધુ અને જેટલી સિસ્ટમ ઓછી મજબૂત એટલો વિસ્તાર વધુ…અને વરસાદ ઓછો….તો આ સિસ્ટમ જ મજબૂત હતી જ તો કેમ જે વિસ્તારમાં થી પસાર થઇ ત્યાં પણ… વરસાદ ઓછો હશે…કોય જગ્યાએ 10..ઈચ વરસાદ વરસ્યો નથી
Aakda check karo 17 and 18 na
ઓકે
Amare varsad ni skyta ketli che pavn yo dhimo padi gyo che
Surendranagar ma amara area ma generally pavan vadhare j hoy sav khullu che badhi baju etle atyare 90 km ni gust sathe pavan fukay che.
System pass thay chhe
Sir jasdan baju pavan kyare dhimo padse?
સર, અમારે આજે 11 વાગ્યે થી હળવો મધ્યમ વરસાદ ચાલુ છે પવન સાથે…
આ વખતે વાવાઝોડા ની પશ્ચિમ માં વરસાદ ની આવવા નું શું કારણ હોય શકે?
?
Sir , surat ma non stop varsad chalu j che,
Kal sanj 5 Vagya thi ocho vadhare, cyclone to bahu dur thi chalyu gayu. To pan surat varsad chalu che …
Shu Karan hui shake sir
Vavazoda ni sathe clouding ghanu pachhad pan chhe
આજે ક્યાં ક્યાં વીસતાર માં વરસાદ ની શક્યતા છે?
Morbi ma have chanc keva sir
Amare bharuch bhare pavan sate varsad pdi rhyoj
જય શ્રી કૃષ્ણ અશોકસર…નવા વર્ષની ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ અને પવન વાવાઝોડા ni ભારે તબાહી
અશોકભાઈ નમસ્તે! જય શ્રીકૃષ્ણ જય ઉમિયાજી
કોરોનાના કહેર વચ્ચે કુદરતની થોડી મહેર થઈ હોય એવું લાગે છે અને ઓછામાં ઓછી નુકશાની સાથે વાવાઝોડું પસાર થતું હોય એવું લાગે છે અને ઓછામાં ઓછી નુકશાની સાથે પસાર થઈ જાય એવી માં ઉમિયા ઉમા પાર્વતીને પ્રાર્થના.
Namaste sir, aj bapor sudhi ma1 cm varsad , 5- 7 jadva padi gaya .have shanti hoi evu lage chhe.
Sir ahmedabad ma pavn hase k khali rain j
Pavan hashe pan kramash ochho
Namaste sir ji,
Nava map ma green colour valo track chhe ema green thi blue line & blue thi red line…. pashchim side pavan & varsad ni vadhare effect thai ke purv side …
Ahmedabad ma dodhmar varsad
નમસ્કાર સાહેબ શ્રી
(૧) સાહેબ આ વાવાજોડાની અસર ચોમાસા પર કેવી અસર રહેશે સારી કે ખરાબ ?
(૨) અને આની અસરથી ચોમાશું વહેલું કે મોડું આવની શકયતાઓ કેવી કહેવાય ?
Koi kharab asar nahi
આજના ટ્રેક મૂજબ આજ સાજ સૂધી ગૂજરાત ક્રોસ કરી જશે ???
ભાવનગર વરસાદ આંકડા
પાલીતાણા 188 mm
મહુવા 151 mm
ઉમરાળા 143 mm
ભાવનગર 125 mm
Is it going to pass ahmedabad?
Refer today’s map for track
Good morning sir..sir have sir system no track..ahemadabad taraf j rahese ke.. chance thai sake.. and morbi..naliya baju aavvani sakyata rahe.. please answer sir.. thanks
Aaje update ma Map aapel chhe te jovo
Sir,vehli savar no zarmar varsad chalu chhe.
sir amare atyare pavan ni gati atisay vadhi se jovi su thay se varsad karta pavan bhayankar se
Porbandar ma khash effect nthi thai aa cyclone thi
અમરેલી જિલ્લા ના ગામડા ઓ મા વ્યાપક નુકશાની
સર વાવાજોડુ ઉત્તર ગુજરાત બનાસકાંઠા વિસ્તાર મા આજે કે આવતી કાલે પાસ કરજે વાવ થરાદ વિસ્તારમાં પવન ની ઝડપ કેવી રહે સર જવાબ આપવા મહેરબાની કરસોજી
40-60 km
Hi Ashok Sir,
Gai rat thi thodo thodo 1kdum hdvo hdvo varsad chalu che vatavaran 1kdum mst thndu thai gayu che ane atyare 10:30 a hve dhire dhire andharu thai ryu che pavan ekandare normal che kyarek jatka aavi jay che. Pn a pela rate 8:30 aaspas ati tivra japtu pdi gyu ati pavan sathe a joi ne khyal aavyo k dariya kinare revu aava samaye kapru to che
નમસ્તે સર થરાદ બનાસકાંઠા મા વરસાદ ના ચાન્સ છે
18 tarikh sudhi chhe
Kale ketli asar rahese pavan ane varsad ni babte
aaj na jawab vancho
Average 50 thi 60 km/hour ane jatka na pavan ni speed 70 aaspas madhyratri thi..varsad jaray nathi…lagbhag have bachi gya .. right sir?&ha aa vavajodu khas gir vistar k jya keri ni kheti karta khedut bharyu se tene dhamroli gyu..keri na pak no soth vari didho hase..
Sir .system pasar thai gaya pachhi varsad ni sakyta kevi raheshe.
Aajna jawab vancho
Amare bharuch city pavan sathe varaad pdej
સર…હાલ વર્તમાન અપડેટ મુજબ વાવઝોડા ની સ્પીડ મા કેટલો ઘટાડો થયો છે
90 km pavan
System Rajkot thi 90 km Poorvey
Sarji maro ak j sawal se ke Dwarka baju have pavan ane varsad ma ghtado samjvo ke ? Plece answar???
amare tej pavan fukay che sanj no pan varsad nathi jray..
Sir upleta pr varsa ke vavajoda no have kay asar thase ke ny
Aa cyclone chhek Delhi sudhi medium to heavy rains aapse