22nd July 2021
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 22nd July 2021
IMD_Mid-day_Bulletin_Main_220721
There is a Typhoon In-Fa over Northwest Pacific Ocean. Moisture laden winds are blowing towards this System from Arabian Sea as well as Bay of Bengal. This scenario will continue for next five days. A Low Pressure is expected to develop around 27th/28th July over Bay of Bengal.
ટાયફૂન(વાવાઝોડું) IN-FA નોર્થ વેસ્ટ પેસિફિક ઑસન માં છે અને 5 દિવસ રહે તેવી શક્યતા છે. હાલ અરબી સમુદ્ર તેમજ બંગાળ ની ખાડી માંથી ભેજ યુક્ત પવનો તે તરફ જાય છે એન્ડ 5 દિવસ સુધી જશે તેવો અંદાજ છે. બંગાળ ની ખાડી માં તારીખ 27/28 આસપાસ બીજુ લો પ્રેસર થવાની શક્યતા છે.
Click the link below. Page will open in new window. Bay of Bengal System expected over Madhya Pradesh and adjoining U.P. around 24th July 2021. IMD 700 hPa charts shows location of broad Circulation from Gujarat State to Madhya Pradesh and Eastwards on different days.
IMD 700 hPa Chart valid for 11.30 am. of 24th July 2021
IMD 700 hPa Chart valid for 11.30 am. of 25th July 2021
IMD 700 hPa Chart valid for 05.30 am. of 26th July 2021
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. બંગાળ ની ખાડી પર લો પ્રેસર છે. સિસ્ટમ એમપી અને આસપાસ યુપી પર 24 તારીખ ના હશે. 3.1 કિમિ ના લેવલ માં પવનો નું એક બહોળું સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય થી એમપી અને પૂર્વ તરફ છવાશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં જે અલગ અલગ તારીખ ની સ્થિતિ દર્શાવેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 22nd to 30th July 2021
Gujarat Region: Possibility of Light/Medium/Heavy/Very Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated extreme rainfall. Main round 23rd to 26th and subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated heavy rain centers could get higher quantum of 75 mm to 200 mm. during the forecast period.
Saurashtra : Possibility Scattered Light/Medium/heavy rain on some days at different locations. Main round would be 23rd to 26th with fairly widespread on one day of this period and subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period 25mm to 50 mm total for 50% of Saurashtra and rest 50% can expect cumulative 15mm to 25 mm total Rainfall.
Kutch: Possibility Scattered Light/Medium/heavy rain on some days at different locations. Main round 23rd to 26th July. Subsequently scattered showers/light/medium rain during the rest of the forecast period. Cumulative rainfall during the forecast period 15mm to 50 mm total Rainfall.
Note: Gujarat Region is North Gujarat, East Central Gujarat & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 22 જુલાઈ થી 30 જુલાઈ
દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 75 mm થી 200 mm સુધી ની શક્યતા.
સૌરાષ્ટ્ર માં: હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો એકાદ દિવસે મોટા વિસ્તાર માં. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ. સૌરાષ્ટ્ર ના 50% વિસ્તાર માં આગાહી સમય ની કુલ માત્રા 25 mm થી 50 mm. અને બાકી ના 50% સૌરાષ્ટ્ર માં 15 mm થી 25 mm ની શક્યતા.
કચ્છ વિસ્તારમાં: હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો એકાદ બે દિવસ મોટા વિસ્તાર માં. મુખ્ય રાઉન્ડ 23 થી 26 જુલાઈ. આગાહી સમય ના બાકી ના ગાળા માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ.આગાહી સમય ની કુલ માત્રા 15 mm થી 50 mm.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 22nd July 2021
Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
28-07-2021
મારે અચાનક બહાર જવાનું થયું એટલે ગઈ કાલે મોટા ભાગ ની કમેન્ટ એક સાથે પ્રસિદ્ધ કરી છે અને બે ચાર કમેન્ટ ને જવાબ ને આપેલ.
Yesterday, I was out, so very few comments were replied and all comments we published in bulk, mostly at night.
Cheak
Kada dimbang vadaro Ahmedabad upper
Avi gya che
First time two layers of clouds in this year monsoon
Seems good sign for next two days
Gurupurnima na Guruji ne Vandan.
Sir ,
Surat ma varsad no labh malse ?
Yes
Yes ma badhu aavi gayu guruji ne Vandan.
Happy gurupurnima guruji
Sir system ni south/west baju normally vadhare varsad hoy se pan a system ma kem west ane. North baju vadhare varsad dekhay se
Te BOB mathi bhej and pavan aavey chhe
Happy Gurupurnima Guruji
Happy guru purnima guru G ane badha mitro ne… Vadlo hova sata varsad nathi tenu karn bhej yukt pavno nathi… 24 thi bhej yukt pavno sat thase.
Sir, aa juno stock(maal) kyare jaase,,,km k juno stock jay pachi j nava stock ni jagya thay ne.17th july thi vadal chayu vatavaran j che
Aaje kyank kyank Suraj dekhano hato
Kutch ma kal thi ugaad kadhyo chhe.
ગુરુપુર્ણિમા ના વંદન..સર
ગુરુપૂર્ણિમા ના પવિત્ર દિવસે વેધર ગુરુ અશોક ભાઈ પટેલ સાહેબ ને હાર્દિક શુભકામનાઓ.
Guru purnima na avsar pr apne ane apna family ne tatha badha mitro ne jay gurudev
ગુરુપૂર્ણિમા નિમિતે આપના ચરણો મા વંદન…
ગુરુપૂર્ણિમા નિમિતે આપના ચારણો મા વંદન…
Check profile picture
Arey Vaah!
Happy Guru punam
Koti koti vandan
સર નમન સાથે ગુરુપૂર્ણમાના સત્સત પ્રણામ આ સમય એવો છે જ્યાં ગુરુ થી ચેલા ઉપરવટ થવા જાય છે. પણ ગુરુ તે ગુરુ બીજા બધાં વગડા ના વા છે
Gurupurnima na sat sat Vandan sir
Gurujine gurupurnima na vandan
Sir Saurashtra ni dariya patti ma (porbandar to dwarka)40thi 50mm varsad cola week 1ma batave chhe 2divas thya jalvay rahel chhe to asha rakhi shakiye varshad ni
Asha amar chhe
આજે વાદળ બહું જ છે પણ વરસતા નથી તેનું કારણ શું હોય?
Time thay etle varshe
Sau adhira hoy etle var lagey evo anubhav thay
Hello sir je varse system no labh ocho malto hoy ane teni khad uac thi puri thay sake uac thi vadhu ma vadhu ketlo varsad thay sake?
Saurashtra and Kutch ne UAC east west shear zone
Bahodu circulation par aadhar chhe
હું અહીં રોજના ચારથી પાંચ વખત ફક્ત સરના જવાબ વાંચવા જ આવું છું.(જવાબ ન સમજાય તો જ પ્રશ્ન વાંચવાનો)
Aapna shastroe guru ne paras ni upma aapi che.. paras koi pan dhatune adado etle sonu thai jay…pan te paras no thay…pan amara weather guru eto…amara jeva pana (pathar) ne pan chalta ne dodata karya che..weather ni jankari mate…..thanku very much..bhagvan amne bahane sahan karvani shakti tamne aapi che…ane haju vadhu aape..evi guru purnimana pavan divse…iswar pase prathna… thanku sir…
Sir, Kutch district means ke Bhuj ma ahe ekdun tadko…. Aa round ma kai labh madse? Utar gujarat ma bhare varsad ni agahi hoy to Kutch ne labh made kharo ?
Tadko hoy and vadad thata 2 3 kalak lagey
ગુરુદેવ જી ને ગુરુ પૂર્ણિમા ના વંદન,
Happy Guru Purnima sir , tamara Charno ma maru vandan, thank you for teaching about weather & all the things……..
Good news sir
Whether guru ne gurupurnima na avsar par sat sat Vandan sir ji
Low pressure now well mark Low pressure as per imd
Happy guru purnima..
Happy Guru Purnima sir ji
Ahmedabad mate ecmwf fakt 20mm batave che
North Gujarat upper vadhare batave che
Haji fluctuations thase???
Je divas maate jovu hoy tena agala divase jovo vividdh model and pachhi nakki karo… kya model pramaney chaley chhe.
News varani Aagahi na samay ma upleta ma tadko
Tadka ne 2/3 kalak ma Vadad thaata vaar na lagey.
ગુરુ પૂર્ણિમા ના આજ ના દિવસે અમારા વહાલા ગુરુદેવ શ્રી અશોક સર ને કોટી કોટી વંદન તમારા તરફથી અમને ઘણું બધું શીખવા મળ્યું અને આમજ અમારા લાડીલા ગુરુદેવ સ્વસ્થ રહે અને અમારું માર્ગદર્શન કરતા રહે એવી પ્રભુ ને પ્રાથના
ગુરુ પૂર્ણિમા ના પાવન દિવસે હવામાન ગુરુ અને એક સાચા માર્ગદર્શક ધરતીપુત્ર ના લાડીલા એવા અશોકભાઈ પટેલ સત્ સત્ નમન….
વેધર ગુરુ ને સાદર પ્રણામ.. બધા મિત્રો ને ગુરુ પૂર્ણિમા ની હાર્દિક શુભકામના.
sir aa round ma thodi ghani aasha rakhi sakay ?
Tamo Gujarat region najik chho
ગુરુ પૂર્ણિમા ના પાવન દિવસે હવામાન ગુરુ અશોકસર ને વંદન
ગુરુપુર્ણીમાં ના દીવસે હવામાન ગુરુ અશોકભાઈ પટેલને મારા તરફથી કોટી કોટી વંદન. બધા મિત્રોને ગુરુપૂર્ણિમા ની હાર્દિક શુભ કામના
Life ma koi pan Navin shikho koi pan pase thi te guru kehvay Apne weather analysiss shikhiye chhi sir pase thi to the pan guru kehvay mate guru ni krupa student par kayam rahe tevi ASHA shathe koti koti vandan. Happy guru Purni
Profile pics avi gayu
No haju kachu chhe
દેખાય તો છે
Mayurbhai,
Tamaru profile picture dekhay chhe ?
Maney nathi dekhatu.
Mane dekhay chhe
Have nahi dekhatu
Ashok sir happy guru purnima. Koti koti vandan sir.
સર ગુરુ પૂર્ણિમા ની શુભકામના
Sir aajni ecmwf ni update me amare 280 mm varsad batave che date 24,25 ma to 200mm to fainal ganay ne?
Aagad jawab vancho
Guru Purnima nimite amara wether guru ne dil thi pranam sathe sathe bija ne madad karva ni bhavana email na “e” thi mandi ne wether na “r” sudhi nu maragdarsan aapva badal ane koy pan ne nicha nahi dekhadva ni vruti nahi khare khar aap aek mahan guru chho to fari thi aap na charno ma vandan thank you sir
Gurupurnima na aapne vandan Ashok sir 🙂
Tme amne Weather vishe ghnu sikhvadyu ane Weather uprant bhi jivan jaruri biju ghnu sikhvyu jem k nisvarth seva aapvi, jivan ma abhiman ne sthan na aapvu etc…etc…
Tme cho to aanand che Ashok Sir….nai to kem khbr pde k kya varsad kyare chalu thyo…..kya varsad kevo thyo….ketli mja pdi a bdhu vachi ne k lkhi ne janvu k janavvu etc…etc…
Ane ha tmam mitro ne bhi Gurupurnima ni subhkamnao…..sau mitro taraf thi kaik ne kaik janva mle j che 🙂
યુ એ સિ બનસેતો સોરાટને લાભમણે
Ahi 700 hPa chart aapya chhe update ma
Guru purnima na divase guruji ne vandan
ગુરુપૂર્ણિમાં ના દીવસે ગુરુજી ને કોટી કોટી વંદન.. બધા મિત્રોને ગુરુપૂર્ણિમા ની હાર્દિક શુભ કામના.
Sir atyare vadad bau che pan varsad nu tipu nathi aenu karan bhej hoi shke..sir kaya leval ma bhej jovano? 850?