14th August 2021
Forecast Dated 7th August till 14th August 2021 stands extended till 16th August 2021
7th ઓગસ્ટ 2021 ની આગાહી 14 ઓગસ્ટ સુધી હતી તે 16 ઓગસ્ટ 2021 સુધી લંબાય છે.
7th August 2021.
Mainly Less Rain/Dry Conditions With Occasional Isolated/Scattered Showers/Light Rain For Saurashtra, Kutch & Gujarat – Coastal Saurashtra & South Gujarat scattered Showers/Light Rain with Isolated Medium Rain.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં મુખ્યત્વે ઓછો વરસાદ કે સૂકું વાતાવરણ ક્યારેક ઝાપટા હળવો વરસાદ – કોસ્ટલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં અમુક દિવસે છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ
Saurashtra, Gujarat & Kutch have been waiting for some meaningful rain for more than a week.
Some Selected Pages of IMD Mid-Day Bulletin:
IMD_Mid-day_Bulletin_Main_070821Conclusion: The Axis of Monsoon will move towards the foot-steps of Himalayas and will remain there till the end of forecast period.
હાલ ની પરિસ્થિતિ: સૌરાષ્ટ્રર ગુજરાત અને કચ્છ એક અઠવાડિયા થી વધુ સમય થયા નોંધપાત્ર કે સંતોષકારક વરસાદ ની રાહ જોઈ રહ્યા છે.
તારણ: ચોમાસુ ધરી નોર્થ બાજુ જશે અને હિમાલય ની તળેટી તરફ પ્રયાણ કરશે. હિમાલય તેમજ નોર્થઇસ્ટ રાજ્યો માં વરસાદ રહેશે. દેશ બાકી ના ભાગો માં થોડા દિવસ ચોમાસુ નિષ્ક્રિય રહેશે.
IMD Two Week Precipitation Forecast
Gujarat_2Week_PrecipitationForecast For Saurashtra, Kutch & Gujarat Region 7th To 14th August 2021
Mainly less rain/dry conditions expected over most parts of Saurashtra, Kutch & Gujarat with occasional Isolated/Scattered showers Light Rain once in a while during the forecast period. Coastal Saurashtra and South Gujarat expected to get scattered light/medium Rain on few days of the forecast period.
Cloudy weather with scattered clouds on some days with winds mainly from West/Southwest direction with speeds of 10-20 km speed during the forecast period.
આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 7 ઓગસ્ટ થી 14 ઓગસ્ટ 2021
મુખ્યત્વે ઓછો વરસાદ કે સૂકું વાતાવરણ ની શક્યતા સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના મોટા ભાગ માં જેમાં ક્યારેક ઝાપટા/ હળવો વરસાદ એકાદ બે દિવસ. આગાહી સમય માં. કોસ્ટલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં અમુક દિવસે છૂટો છવાયો હળવો વરસાદ ક્યારેક મધ્યમ વરસાદ. આગાહી સમય માં ચોમાસુ ઘટ હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ માં 7-08-2021 ના 44% છે તે ઘટ વધે તેવી શક્યતા. તેવીજ રીતે ગુજરાત રિજિયન માં 41% ઘટ છે તે પણ વધી શકે.
વાદળ છાયું વાતાવરણ, ક્યારેક છુટા છવાયા વાદળ તથા પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને 10 થી 20 કિમિ ની ઝડપ રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 7th August 2021
Forecast In Sanj Samachar Daily Dated 7th August 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Rajkot ma saru evu zaptu
આજે અમારે ખીજડીયા(રાજકોટ) વાડીયે ઝાપટા/રેડા આવ્યા. હાલ પૂરતું રડી ગયું !
Vaah..have to koi vadhare rade to pan gamse..!!
Radi gayu etle chali gayu… Rodvaay gayu
Aansu ke rova ni vat nathi karto
Jsk sir….aaj 1 v 4 aave se k vadvao keta bhano bhale pan hare ganjo y….avu ahi jova maltu nathi…ghana mitro ne potanu mail id khabar nathi…koi mitro redda etle shu ?…koi mitro m kye se k gujarat region etle kyo 20tar…koi vari m puse k amaro taluko kya 20tar ma aave?… sorry friends khotu ny lagadta pan ahi havaman sathe gk pan shikhva male j se..asal talpadi gujrati bhasa.
આયર તમારી કૉમેન્ટ ૪ વાર વાંચી તાર હમજાણી.
રાજકોટ વેસ્ટ ઝોનમાં પણ સારું એવું ઝાપટુ આવી ગયું
Sir amare kyare japta aavse
Sir aambaliya ghed ma samany japta
Sir,mane avu lage chhe ke 13 Aug na low Bob ma bane chhe tar bad 21Aug & 26 Aug ma pan low bane chhe.(source tropical titbit) maro abhyas barobar chhe ?
રાજકોટ કોઠારીયા માં સારું એવું ઝાપટું આવ્યું
4 વાગે
Kem chho sar
10 minte Nanu japtu. Avyu ……..aam karta karta. Med padeto badha mudma avijay..
Manavadar vistar ma aaje vatavaran ma Saro Evo sudharo.reda pan aave se.
હવે ફોટો દેખાય છે?
Haju nathi dekhato…. tamey kamleah119 chho ?
સર ૧૧૯ માં કંઈ સમજણ નો પડી ?
Te email ni vaat chaley chhe… je bhai ne kahel chhe tena maate chhe.
મહેશ ભાઈ મારાં email નુ કહેતા તા સર
સર કૉમેન્ટ વધુ વાંચવા થી સમજણ પડી
સકરિયકમલેશ119@……
નો kamlesh119 સુ
Photo ma eeto vandho hato.
Email address ma spelling mistake chhe em mey tamoney kahyu hatu
થેક્યું સર
Sravan na sarvada chalu thaya hoy avu lagi rahiyu chhe.
Sir amare aje bpore saroavo vrsad che panjevo
ઝરમર ઝરમર વરસાદ સાલું બે કલાક થી
સર એક સવાલ હતો કે imd ના wind chart માં આપડું જમ્મુ કાશ્મીર, નેપાળ ચાઇના આં બધા ઉપર wind ના એરો ,(પવન ના એરા) કેમ નથી બતાવતા આં બધા એરિયા માં સાવ કોરું જ આવું કેમ?
Tamaru observation saru chhe !
Mountain hoy etle 925 hPa 0.75 km unchay thi vadhu hoy etle
Vadhu uncha level ma aakhu Kashmir batave chhe pavan… jovo 500 hPa
આભાર સર પણ હું જે કંઈ શીખ્યો છું એ ગુજરાત વેધર પરિવાર થકી જ શીખ્યો છું નહિતર આયા તો ક્યા મોન્સુન ના( મ) ની કે વાતાવરણ ના ( વ )ક્યા ખબર જ હતી બસ ખબર હતી તો એટલીજ કે ચોમાસા માં વરસાદ આવે વરસાદ ને લાવવામાં કેટલા ફેક્ટર કામ કરે એની અમને તો ખબર જ ન હતી મારા જેવા ઘણા મિત્રો હસે કે જેને આં પરિવાર માં આવી ને ઘણું બધું શીખવા મળ્યું
Right
Sachi vaat che bhai
દેશી ભાષા માં.નીચા લેવલ માં પહાડ આવી જાય. જેમ જેમ વધુ ઉંચાઈ નું જોતા જઇયે એમાં એરો વધુ વિસ્તાર માં જોવા મળશે
Perfect !
Sir jasdan ma saru japtu aviyu neva dive evu
Sar have aavnara divso ma Surendranagar distik ma varsad ni sakura khari
Sir amare junagadh ma bapore 12:00 thi 12:30 sudhi saro varsaad aavyo.
આટકોટ-ખારચિયા જામ સારું એવું ઝાપટું આવી ગયું
સર mjo ફેજ 3 માં આવી જાય અને ધરી આપણે લાગુ પડતી હોય તો વરસાદ ની સંભાવના વધી જાય કે?
Arabian Sea Phase 2 ma chhe.
ફેઝ 2 અરબી અને 3 બંગાળ ની ખાડી
જૂનાગઢ માં 15 મિનિટ થી સારુ એવો રેડો.
સર 18 19 તારીખે મુંબઈ ઉપર સિસ્ટમ બનસે એવુ લાગે છે
તમારું સુ કેવું છે?????
Keshod ma savare saru japtu
આજ પવન માં અસ્થિરતા છે કદાચ બપોર બાદ ક્યાંક થી વરસાદ ના સમાચાર આવે.
Pavan pachho 10 km vadhu thai jashe… 20-30 range
Ok sir thanks
Sar UAC jovamats sukarvanu
Pavn upla level ma Ghumari marti hoy and te ghumari ghadiyal thi undhi hoy toe te UAC
sir 48 kalak pachi imd preciaption ma banaskata ma shara japata batave che
અમારે આજે ઝાપટા શરૂ થયા
Tamaru email babat jawab na aavyo
ગુગલ મા જે આઈ ડી સે તે સેમ આઈ ડી
Wordpress મા સે તેમાં કઈ ફરક નથી
Toe pachhi ahi http://en.gravatar.com/ register karo and try karo Picture nu thai jashe
આઈ ડી મા પ્રોબ્લેમ નથી લાગતો
પાસવૉર્ડ મા મેડ નથી આવતો
પાસવૉર્ડ સુધી બધું બારાબર સે
મેલ બોક્સ મા મેસેજ આવે તે રિપીટ પણ જાય સે
Password ma alpha… etle letters a,b,c vigere….numrical etle aakadaa….1,2,3 vigere
Special charachter hoy toe @ $ % vigere and underscore etle _
Profile picture Check
Email Address sachu hoy toe agad ni mahenat karjo.
svare 10 thi 15 minit dhimidhare aavyo aaje khbochiya bhrai avo
Porbandar City Ma Savare Jordar zaptu ane Aje vatavarn ma vadhu sudharo thyo zapta hdvo varsad ave evu lage che.
Veraval 30 minit thi dhodhmar varsad haji pan continue
Sir vind ma sherzon jo hoo to su karvu sema clik karvu pade
Pavano 700 hPa and 500 hPa na jova… tema vicharo ke UAC ne North and South baju thi dabavi didhu chhe (evo shape hoy te Shear Zone kahevay…jema North baju na pavan Pashchim baju jataa hoy and South baju na pavan Poorva baju jata hoy.
Sir ek request 6 mari k jo shakiy hoi to aava savalo na jvab article sathe aapo to vidhyarthi ne ghanu saras rahe samjva ma
Ahi na Mitro prayas kare chhe… Vatavatran na paribado ni samaj jovo ahi link chhe
http://www.gujaratweather.com/wordpress/?page_id=14488
tema menu ma gujarati vadu jovo
14 and 15tarikhe lageh k sara aeva japta padse saurast ma preciaption char jota..
Badha model dhime dhime positive thai rahya che 17th Aug pachi etle aasha rakhi sakay sara varsad mate jo haji 3 ke 4 diwas sudhi avuj positive rahyu to. BOB ma system bane che 15th Aug na jenathi Gujarat ne faydo thai sake che 18th to 23rd Aug ma. Let’s hope for the best & fingers crossed!!
18 pachi sudharo dekhay …baki jhapta aavse ..
તા. 19,20/08 પછી આશા રાખી શકાય.
BOB ma system je location par banvani chhe ae mujab axis normal thavi joiye.pan ECMWF ma axis no paschim chhedo toe normal nathi thato.
Circus ma Ground thi ek rope hoy je Uncha Hichka sudhi hoy chhe…
Te rope par Circus na Kalakar (Stunt batavanar) rope par unche chadey tyare rope te Kalakar na vajan thi zukey chhe… Evi ritey System na bhaar thi Dhari nichi aavati hoy chhe ( System UAC Vadhti unchaye Dakshin taraf zukti hoy chhe )
aapadey System nu kam nathi… UAC aapada maate kaam nu…
barobar che saheb aemai savrastra ma to UAC j sav thi jajo varsad aape che
To sir we UAC pan 18.19date ma chhe axis of monsoon truff pan normal thi niche chhe bhej 700hpa ma jordar chhe have kai ghattu nathi jo bhagvan maherbani kare to.
Sir thanks
Umeshbhai tamaro pan aabhar ava questions pushhva badal ane ha sir je system bane chhe tene lay ne chinta to chhe j pan aa tamro javab shambhadi ne dil ne shanti thay chhe k haji aasha amar chhe
સર તમે ફોરકાસ્ટ મોડલ જોવામાં સૌથી પહેલા શું જોવો?
વરસાદ
પવન
ચોમાસુ ધરી કે
શેયરજોન
Pahela Varsad…. pachhi tena vividdh paribado….
Chak
Pareshbhai havey mahenat na karta… comment prasiddh nahi thay…
Email Address khotu chhe….. Mitro ni madad levaay… email address repair karaavo !
Bilkul varsad nathi jambusar bharuch
Sir date 12 thi japata ni shruaat thai shke ?bhej vadhe tem lage che.
Tamaro prashna khoto chhe… bhej joyo tyan Varsad jovo… Bhajiya na karigar bije Bhajiya leva na jaay !
Sir hu pan kumbhniya bhajiya no karigar chu Bavkubhai undhad..gopalbhai chamardi..vigere rajkiy neta pan pogramm ma aaveche bhajiya khava mate tame pan time male to aavo bhajiya khava…
16 tarikh thi pavan aam tem phaare che pan bhej nathi ane kehvaaye kudrat
MJO no kay netho na hoy,te avnara divasoma phase 2 ma strongest hashe.
સર હવે ફોટો દેખાય સે
Email address sachu chhe ke spelling mistake chhe?
Sachu chhe
Name:Kamalesh sakariya…… Kamalesh ma two ‘a’
Email Address: sakariyakamleah119@gmail.com ………kamleah….. aa kamleah barobar chhe ?
Sr. you so fany and good guru
Sir haji bhul che Kamlesh em lakhavu pade ne
Koi pan email address Name pramaney j madey evu na hoy… hu toe fakt dhyan doru chhu…eeeto bija Kamlesh hoy etle etlo farak karyo hoy …
Weather chart mujab Dt.19&20 ma saurashtra ne shearzone no labh madshe
આગોતરૂ આપો સર
Sr
Agotru andhan apo please
Kudrtno Time to tha va do Hitesh bhai
Aje 1 smol redo Cheli ghodi ….
16 તારીખે સિસ્ટમ બને છે , તેનો સૌરાષ્ટ્રને કાઈ ફાયદો મળશે કે કેમ ?
થોડોક અંદાજ આપો તો ખેડુતો માટે સારુ.
Kalavad taluka na satiya gam ma
Jinkuduk japtu aviu
Aaj savar thi j manavadar taluka ma vadalchayu vatavaran.ek vaar redo pan aaviyo.
Orvel magafali ma aajthi Pani chalu karyu.
ધોરાજી મા હળવુ જાપટુ. 3.30 વાગે.
Sar. Bafaro. Bov. Se