17th August 2021
Isolated/Scattered Showers/Light/Medium Rain For Saurashtra, Kutch & North Gujarat – South & East Central Gujarat Expected To Get Scattered To Fairly Wide Spread Light/Medium/Heavy Rain – Update 17th August 2021
સૌરાષ્ટ્ર કચ્છ અને નોર્થ ગુજરાત માં સીમિત/છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ – દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં છુટા છવાયા/થોડા વધુ વિસ્તારો માં હળવો/મધ્યમ/ભારે વરસાદ – અપડેટ 17th ઓગસ્ટ 2021
Saurashtra, Gujarat & Kutch have been waiting for wide spread meaningful rain for more than two weeks.
Some Selected Pages of IMD Mid-Day Bulletin:
IMD_Midday_170821
હાલ ની પરિસ્થિતિ: સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ બે થી વધુ અઠવાડિયા થી સાર્વત્રિક નોંધપાત્ર કે સંતોષકારક વરસાદ ની રાહ જોઈ રહ્યા છે.
બંગાળ ની ખાડી માં ગઈ કાલે એક લો પ્રેસર થયું હતું તે આજે પણ ઓડિશા અને લાગુ આંધ્ર ના દરિયા કિનારા નજીક છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ચોમાસુ ધરી હિમાલય માંથી નીચે આવી છે. પશ્ચિમ છેડો નોર્મલ થી હજુ નોર્થ બાજુ છે જે આવતા બેક દિવસ માં નોર્મલ તરફ પ્રયાણ કરશે. પૂર્વ છેડો તો યુપી થી લો ના સેન્ટર સુધી અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 5.8 કિમિ ના લેવલ માં જેની ધરી Long. 67E અને Lat. 28N પર છે.
Conclusion: The Low pressure System is expected to track towards Madhya Pradesh in the next few days. The Associated Cyclonic Circulation at 600 hPa and 700 hPa is expected to form a broad circulation reaching Gujarat State.
તારણ: બંગાળની ખાડી નું લો પ્રેસર આગામી દિવસો માં મધ્ય પ્રદેશ તરફ ગતિ કરશે. આવતા દિવસો માં 600 hPa અને 700 hPa નું આનુસંગિક યુએસી નું બહોળું સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય સુધી લંબાશે.
Forecast For Saurashtra, Kutch & Gujarat Region 17th To 23rd August 2021
Saurashtra, Kutch & North Gujarat:
Saurashtra & North Gujarat expected to get Isolated/Scattered showers Light/Medium Rain on few days of the forecast period. Cumulative rain quantum could be between 15 to 35 mm for 30% of these areas and 70% of Saurashtra, North Gujarat and Kutch expected to get up to 15 mm during the forecast period.
South Gujarat and East Central Gujarat:
South Gujarat and East Central Gujarat expected to get Scattered to Fairly wide spread Light/Medium/Heavy Rain on few days of the forecast period, while Isolated/Scattered Light/Medium on other days. Cumulative rain (Total Rain) quantum could be between 25 to 75 mm during the forecast period with Isolated pockets can exceed 100 mm.
Cloudy weather with scattered clouds on some days with winds mainly from Northwest/West/Southwest direction with speeds of 15-25 km speed on most days with some days speed going down to 10-15 km during the forecast period.
આગાહી: સૌરાષ્ટ્ર અને કચ્છ & ગુજરાત રિજિયન તારીખ 17 ઓગસ્ટ થી 23 ઓગસ્ટ 2021
સૌરાષ્ટ્ર, કચ્છ અને નોર્થ ગુજરાત:
સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત માં સીમિત વિસ્તારો/છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા/હળવો/માધ્યમ વરસાદ આગાહી ના અમુક દિવસો. 30 % વિસ્તાર માં કુલ 15 mm થી 35 mm વરસાદ ની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત 70% વિસ્તાર અને કચ્છ ઓછો વરસાદ ની શક્યતા તે 15 mm સુધી.
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત:
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં છુટા છવાયા વિસ્તારો માં તો ક્યારેક થોડી વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ થોડા દિવસો અને બાકી ના દિવસો સીમિત વિસ્તારો/છુટા છવાયા વિસ્તારો માં હળવો/મધ્યમ વરસાદ. આગાહી સમય ની કુલ માત્ર 25 mm થી 75 mm અને ભારે વરસાદ વાળા કોઈ કોઈ સેન્ટર માં 100 mm ને વટાવી શકે.
વાદળ છાયું વાતાવરણ, ક્યારેક છુટા છવાયા વાદળ તથા પવન પશ્ચિમ/ દક્ષિણ પશ્ચિમ બાજુ ના અને અમુક દિવસો 15 થી 25 કિમિ ની ઝડપ રહેશે અને બેક દિવસ 10-15 કિમિ ની ઝડપ ના પવનો રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC/Government Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 17th August 2021
Forecast In Sanj Samachar Daily Dated 17th August 2021
How To Put Profile Picture – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Manavadar taluka ma kabhi dhup kabhi chav…
Sir
CAPE ma hava ma rahelo bhej, thanda thata pavno ane low level na vadado j jova na hoy ne?
Ane ketla j/kg hoy atle varsad ke thunderstorm thai.
Ane ghumri vagar pan varsad thai sake?
Hu bahar chhu
Oh
I will wait for my answers.
Wek 4 ma pan nirsa jovamadi
week 4 matab ??
Imd 4wek
Sir ! Anti cyclonic circulation ma 600-700 hpa ma moisture hoi to ana lidhe varsaad Thai sake ?
Jyan aavu joyu tyan varsadi jovo
Namste sar. Date 22 bapor na12 vagya pache gfs 700hpa humidity 92%ane850hpa humidity 81%ane gfs 850ma uac jevu lage che. Ane ecmwf 700hpa ma humidity 80% and 850 hpa ma73% ane tema trogh jevu lage che. Je joyel te barobar che sar.
Vatavaran jaamyu che
Varsad ni rah che
Vatavaran to jamyu che pn bejan jevu che yaar….biju k garmi bv che nai garmi bafaro vdhe to saru.
Ek jhapta ma thandu padi gyu che
Joiye
2 diwas no total andajit 35/40mm…aaje vatavaran jordar se varsad nu… Purv ane dakshin baju black black thay gyu.
Sir saurastra mate modelo kay positive thaya ke haju yathavatj 6e.
Sir, windy na 3 y model ma 23 tarikhe vaheli savare 700 hpa par bhej 80+ Se to varsad na chans gani sakay?
Akhi raat pan thodo thodo varsad chaluj hato
United Arab Emirates baju lo pressure baner to fido mal saurashtrne??
No
Ok
Raining constantly in Vadodara since morning means light rain.
sir banaskata ma kalno pavan utar disha ma thi fukay che
IMD 10 દિવસ પ્રિક્રીપસન તો સારું બતાવે છે જોઈએ સુ થાય છે?
Saro varsad long ma dekhay 6. Sir to bolse nay.
Sir 22 date ma
Sir amara tankara vistar ma 35mm jevo varsad padse evu imd GFS model jota lage chhe sir and apjo
model ramakada badhu thik c. pan have saurastra ma saro varsad padse nahi.
Sir Aamare dete 23ma Icon model varsad batave se bija model nathi batav ta to sir ekla hathe tadi pade aasha rakhi sakay
Sir low pressure aagal na chalyu …nablu pdi gyu ane circulation bni gyu….aetle varsad ni matra badha model ma gujrat mate ghati gai…pehla thodu vadhu aagal sudhi chalvanu htu low …hve circulation che jharkhand ane aaspas te…east mp ni aaspas pahoche tem che … system dur rehse aelte benifit malvana chance ocha ganay…vadh ghat bhag ma aavse….kem ke bhej vala Pawan te baju jai rahya che….je aave ae Santosh manvo pdse..
20 thi 21 Harij vadhu Shakyat se? Please
Jsk.sir imd gsf ma suraster ma sudharo batave ce.
Good morning sir…sir have tamara matt mujab ..bahodu circulation thayu ke nahi.. please answer sir.. and tankara side..21,22 na sir sakyata raakhi sakay.. please answer sir..
Gujarat ma jya jya automatic weather center che tya na rainfall data tarat j avi jay che
Te jova mate
http://aws.imd.gov.in:8091/state.php?id=GUJARAT
Aa link ma jai ne je niche 2nd map che tema rainfall last 24 hour 12 hour par click karvu jya jya rain hashe tya na aankda dekhadashe
Ajayrajsinh and Mitro,
Thanks for link
Weather Station ni Website sachi vigat aape te mahatva nu chhe. Aa vaat hu sari ritey janu chhu.
Aa link ma Rain angey na 9 option chhe. 15 minute, 30 minute, 6 kalak, 12 kalak, 24 kalak vigere.
Check karo te badha option ma shu batave chhe.
બહુ સરસ લિંક છે
Hi Sar Rajkot ma chata chalu thya
Junagadh surface level pavan Hal purva baju thi aave chhe gfs 1:30kalak pahela update thayel Tema surface Pavano Hal paschhim disha bajuthi batave chhe aavu kem sir ji?
Model ne muko ek baju… Tamare Junnagadh ma kharekhar pavan kem funkay chhe ?
Sir Junagadh ma mangrodiyo pavn fukay 6
સૌરાષ્ટ્ર માટે તો નંદભૈયાના પ્રસાદ જેવું છે.પ્રસાદના છૂટા ઘા થાય અને ભાગ્યમા હોય એને મળી જાય.એમા ઘણીવાર એવુ પણ થાય કે નજીક હોય એને એક મુઠ્ઠી મળે ને દૂર હોય એના ખોબા ભરાય જાય.
આપણે પાછળ છ્યે કદાચ ખોબા ભરાયજાય
નંદ ઘેર આનંદ ભયોા જ્ય કન્યા લાલકી……
હા અમારે પ્રસાદ ના ઘા જેવુજ થયું છે ચિત્રાવડ તા jamkndorna માં આથમણી સીમ માં 18 તારીખે સાંજે ખેતર માંથી પાણી નીકળી ગયા
એક બાજુ gem અને બીજી બાજુ gsf ecwmf
Gem કાયક રાહત વારુ લાગે
Sir imd city weather ma Baroda upar 24 Hours Rainfall (mm) (Recorded from 0830 hrs IST
of yesterday to 0830 hrs IST of today 43mm varsaad btave che jyaare
GDMA daily rainfall data ma rain during Last 24hrs 10mm btave che 18/08/2021 ma etlu tafavat kem sir?
Baroda airports nu reading IMD hoy
GSDMA ma Vadodara Taluka ni average hoy
South Gujarat surat dhimi dhare pan satat 4 kalak varsad 2021 na varash no southi vadhare varsad
Porbandar City ma bapor thi vadalchayu htu ane Ratre 9 vaga baad Vatavaran change thyu che Pavan ni disha purva taraf ni thay Ane Ratre Athva vehli savare varsad ave evu lage che.
Sar paschim Saurashtra ma kayare varsad avase amare a district ma mol sukay chhe sar please javab apo.
Jsk sir. Atiyare IMD 2100h to 2126h IST image jota eveu lage che ke, pangat na samay mujab j jamanvar ma javay. Forcast mujab fer far thai evu lagi rahiyu che.
ઘોઘા તાલુકાના ગામોમાં વીજળી ના કડાકા સાથે સારો વરસાદ ચાલુ છે હાલ એક કલાક થી
Sir Bharuch ma kheti layak varsad ni koi aasa che please javab aapjo sir
Koi mitro varasad chalu hoyto samachar apjo
સાહેબ, તમે આગળ કોમેન્ટ માં એવું કીધેલું કે સૌરાષ્ટ્રમાં જુદા જુદા દિવસે સીમિત વિસ્તાર માં વરસાદ થશે. તો આ વરસાદ બપોર બાદ નો મંડાણી ટાઇપ નો હશે કે છૂટા છવાયા ઝાપટા રૂપી હશે ?
aagahi vancho
Sir તમારી આગાહી ઓદા કોદા યુ ટ્યુબ માં ચડાવે એના ઉપર કાર્યવાહી કરો
Chhata ahi vavata Mitro ne You tube nu bandhan thai gayu chhe !
ચડાવે એનો વાન્ધો નથી પણ ફોટો તમારો બીજું બધું એના ઘર નું ચલાવે
આપડે જોવું જ છે એટલે એનું હાલે છે. જોઈયે જ નહીં તો?
Sachi vat se
Surat City ma sarerash 53 mm varsad padyo …
Sauthi vadhu varachha zone B ma 87 mm
સાહેબ ટંકારા વિસ્તાર માં વરસાદ આવશે અમે ક્યાં વિસ્તાર માં આવી પશ્ચિમ ગુજરાત કે સૌરાષ્ટ્ર માં કે મધ્ય ગુજરાત માં
ટંકારા માં વરસાદ આવશે ચિંતા ના કરો ટંકારા રણ માં આવે
આવી જશે મોટા ભાઈ
8pm thi tapk padhhtii sharu… Ghogha baju gajvij sharu thay che.
Ghogha na gamadama hal saro વરસાદ સે ભાઈ
High pressure ma varsadi system bane?
NO
Sir system atyre kya pohchi che?
Jarhkhand aaspaas
Gujrat upar kyare avse?
System ahi na aavey
UAC ke bahodu circulation 700 hPa and 600 hPa kaam karshe.
500 hPa amuk vistar ma
અરણી મા આજે૬.૩૦ ૭.૩૦ ધીમીધારે વરસાદ ૧૫ મિમિ
Sar amare aaje ek pan modal varasad nota batavata pan aasare 25 mm jevo aavi gayo haji thimi thare calu ta. Jam kndorana gam vimal nagar
Amare vadlo ghata 6 pan varshad nathi anu su kaarn hase sir
Saheb ni agahi jota… kheduto ne namra apil…
Pani hoi to 2 var pai dyo…aa vkhte netha nthi…bhle pdi jai…pan ek var pani pai..dyo…baki..ryo
Namste sar aje 6pm thi 7:30 sudhi sarovarsad padyo dhom pan jevo
માહિતી બદલ આભાર
Sir, low najik avta gova, mubai thi dakshin saurashtra sudhi truf bani shake Arabian sea ma